ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Jay shree krishna very nice bhajan Ratanben na Radhey Radhey 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐
વાહ વાહ ખુબ સરસ બેનો..👌👌
Bahuj mast bhajan avu saras grup hoi to bhajan karvani maza padi jay radhe krishna
Vahh vahh❤Bhaio beno sathe kirtan gay❤❤Joine sambhline khub maja aavi❤❤❤
Very very nice bhajan congratulation to all your team Radhe Radhe
સરસ વાહ રાધે રાધે ગાંધીનગર 🙏🏻🙏🏻
Khub saras
Very nice bhajan 🎉🙏🙏🤗🌷
Super bhjan Jay shree krishna
Sars Jordar Mast 😊❤Pachad liti khabar na padi
Very nice 👌
ખૂબ સુંદર ભજન,પરંતુ લખીને મૂકો.
ડિસ્ક્રિપ્શન માં લખેલું છે આપ ત્યાંથી વાંચી શકો છો
Jai Sri Krishna
રાધે રાધે મોજ પડી ગઈ ❤❤❤❤
ખુબ સરસ સાથે શબ્દ આપો લખી શકાય
નીચે લખેલ છે....સાથજી
👌👌
❤❤❤❤
Gud singr mahesh patel mpgirofical
સરસMahesh Patel mpgirofical
🙏🙏
🙏🙏👌👌👍👍
Saras
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bhajan saras❤
🎉🎉🎉🎉❤
Bhu j fine se bhjn
Bhjn lkho to saru
સેતુ કિતૅન મંડળમા લખેલુ આવશે....🙏🙏🙏
Khub sres
આ ભજન લખેલું મોકલોplease 🙏🙏
બેન બેન મારો શામળીયો વર રુડો લાગેહારે....મેતો અવિચળ ચુડલો પેયોૅ મારી બેન .....હારે....હુતો નિત્ય ગોકુળમાં જાતી , હારે....હુંતો જશોદા માતને કેતીહારે....હુંતો નંદકુવર માંગી લેતી મારી બેન....હારે....હુંતો નિત્ય જમુનાજીમાં નાતી , હારે....હુંતો કાંત્યાની માતને કેતીહારે....હુંતો વાલાને વર માંગી લેતી મારી બેન....હારે.... મને વાટે એકલડી જાણી , હારે....મારી નવરંગ ચુંદડી તાણીહારે....મારી મોતીયોની માળા તોડી નાખી મારી બેનહારે....મને શ્યામના સોણલા આવે , હારે....મને રાસે રમવાને બોલાવેહારે....મારી સાસુ જાવાની ના પાડે મારી બેનહારે....વાલી કુંજસદનમાં પધાયાૅ , હારે...વાલો મીઠી મીઠી મોરલી વગાડેહારે....એતો ગોપીયોને મન બહું ભાવી મારી બેનહારે....શ્રી વલ્લભના સ્વામી શામળા ,હારે.... વાલા લટકાળા ને રૂપાળાહારે....તમે ના કરો નૈન કેરા ચાળા મારી બેન....
👌👌👌
Gujarati ma lakhine mokalo
મારી પાસે લખાણ માં નથી સાહેબ
આ કિતૅન માટે સેતુ કિતૅન મંડળમાં છે તે ખોલો...🙏🙏🙏
Very nice 👍
Jay shree krishna very nice bhajan Ratanben na Radhey Radhey 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐
વાહ વાહ ખુબ સરસ બેનો..👌👌
Bahuj mast bhajan avu saras grup hoi to bhajan karvani maza padi jay radhe krishna
Vahh vahh❤
Bhaio beno sathe kirtan gay❤❤
Joine sambhline khub maja aavi❤❤❤
Very very nice bhajan congratulation to all your team Radhe Radhe
સરસ વાહ રાધે રાધે ગાંધીનગર 🙏🏻🙏🏻
Khub saras
Very nice bhajan 🎉🙏🙏🤗🌷
Super bhjan Jay shree krishna
Sars Jordar Mast 😊❤
Pachad liti khabar na padi
Very nice 👌
ખૂબ સુંદર ભજન,
પરંતુ લખીને મૂકો.
ડિસ્ક્રિપ્શન માં લખેલું છે આપ ત્યાંથી વાંચી શકો છો
Jai Sri Krishna
રાધે રાધે મોજ પડી ગઈ ❤❤❤❤
ખુબ સરસ સાથે શબ્દ આપો લખી શકાય
નીચે લખેલ છે....સાથજી
👌👌
❤❤❤❤
Gud singr mahesh patel mpgirofical
સરસ
Mahesh Patel mpgirofical
🙏🙏
🙏🙏👌👌👍👍
Saras
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bhajan saras❤
🎉🎉🎉🎉❤
Bhu j fine se bhjn
Bhjn lkho to saru
સેતુ કિતૅન મંડળમા લખેલુ આવશે....🙏🙏🙏
Khub sres
આ ભજન લખેલું મોકલોplease 🙏🙏
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
હારે....મેતો અવિચળ ચુડલો પેયોૅ મારી બેન .....
હારે....હુતો નિત્ય ગોકુળમાં જાતી , હારે....હુંતો જશોદા માતને કેતી
હારે....હુંતો નંદકુવર માંગી લેતી મારી બેન....
હારે....હુંતો નિત્ય જમુનાજીમાં નાતી , હારે....હુંતો કાંત્યાની માતને કેતી
હારે....હુંતો વાલાને વર માંગી લેતી મારી બેન....
હારે.... મને વાટે એકલડી જાણી , હારે....મારી નવરંગ ચુંદડી તાણી
હારે....મારી મોતીયોની માળા તોડી નાખી મારી બેન
હારે....મને શ્યામના સોણલા આવે , હારે....મને રાસે રમવાને બોલાવે
હારે....મારી સાસુ જાવાની ના પાડે મારી બેન
હારે....વાલી કુંજસદનમાં પધાયાૅ , હારે...વાલો મીઠી મીઠી મોરલી વગાડે
હારે....એતો ગોપીયોને મન બહું ભાવી મારી બેન
હારે....શ્રી વલ્લભના સ્વામી શામળા ,હારે.... વાલા લટકાળા ને રૂપાળા
હારે....તમે ના કરો નૈન કેરા ચાળા મારી બેન....