|| તોરલ કહે ચાર જુગની વાત - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • ઉમરાળા સત્સંગ મંડળ - રસીલાબેન સવાણી
    ....... કિર્તન......
    તોરલ કહે ચાર જુગની વાત રે જેસલ તોરાદેને મળજો
    જેસલ તોરાદેને મળેજો
    પહેલા તે યુગમાં પ્રહલાદ રાજા
    સાથે રત્નાવતી નાર રે જેસલ તોરાદેને મળજો
    જેસલ તોરાદેને મળજો
    પહેલા તે યુગમાં પાઠ પુરાણા રે
    સોના કેરા પાઠ પુરાય રે જેસલ તોરાદેને મળજો
    ગણપતિ તમારા વાયક ફેરવે
    સાત કરોડે નિર્વાણા રે જેસલ તોરાદેને મળજો
    જેસલ તોરાદેને મળજો
    તોરલ કહે ચાર યુગની વાત રે જેસલ તોરાદેને મળજો
    બીજા તે યુગમાં હરીચંદ્ર રાજા
    સાથે તારા મતી નાર રે જેસલ તોરાદેને મળજો
    જેસલ તોરાદેને મળજો
    બીજા તે યુગમાં પાઠ પુરાણા રે
    રૂપા કેરા પાઠ પુરાય રે જેસલ તોરાદેને મળજો
    હનુમાન જતી એના વાયક ફેરવે
    સાત કરોડ નિર્વાણા રે જેસલ તોરાદેને મળજો
    જેસલ તોરાદેને મળજો
    તોરલ કહે ચાર યુગ ની વાત રે જેસલ તોરાદેને મળજો
    જેસલ તોરાદેને મળજો
    ત્રીજા તે યુગમાં ધર્મરાજા
    સાથે દ્રોપદી નાર રે જેસલ તોરા દેને મળજો
    જેસલ તોરાદેને મળજો
    ગોરખ એના વાયક ફેરવે
    નવ કરોડે નિર્વાણા રે જેસલ તોરાદેને મળજો
    જેસલ તોરાદેને મળજો
    તોરલ કહે ચાર યુગ ની વાત રે જેસલ તોરાદેને મળજો
    ચોથા તે યુગમાં બલી રાજા
    સાથે વિજયાવતી નાર રે જેસલ તોરાદેને મળજો
    જેસલ તોરાદેને મળજો
    ચોથા તે યુગમાં પાઠ પુરાણા રે
    ભૂમિ કેરા પાઠ પુરાય રે જેસલ તોરાદેને મળજો
    ભૈરબ એના વાયક ફેરવે
    બાર કરોડે નિર્વાણા રે જેસલ તોરાદેને મળજો
    જેસલ તોરાદેને મળજો
    તોરલ કહે ચાર જુગની વાત રે જેસલ તોરાદેને મળજો
    #satsang #garaba #maldhari #gujrati_bhajan #bhakti_song #kirtan #bhajan#satsang #kirtan #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan
    ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન.
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો.
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા.
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન
    અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,કાનુડાના ભજન, કનૈયા કિર્તન,મહાદેવ કીર્તન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મોરલીધર,રણછોડ, દ્વારિકાધીશ

ความคิดเห็น • 16

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 16 วันที่ผ่านมา +2

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળા સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  16 วันที่ผ่านมา +1

      આભાર પ્રણામ દાદા જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 17 วันที่ผ่านมา +2

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏🌹
    ખૂબ ખૂબ સરસ 👍✅👍✅

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  16 วันที่ผ่านมา

      આભાર રમાબેન જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 17 วันที่ผ่านมา +2

    વાહ વાહ ખુબ સુંદર કિર્તન બેન 🎉🎉જય રામદેવ 🙏🙏🙏🌹🌹❤️❤️👌👌👍

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  17 วันที่ผ่านมา +1

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 17 วันที่ผ่านมา +1

    વાહ વાહ ખૂબ સરસ જેસલ તોરલ નું મસ્ત ભજન રજૂ કર્યું 🎉🎉👌👍🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  17 วันที่ผ่านมา +1

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @vasavasavitri7180
    @vasavasavitri7180 17 วันที่ผ่านมา +2

    ખુબ સરસ ભજન છે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  17 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 17 วันที่ผ่านมา +1

    વાહ વાહ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  17 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @Shantanuimandal287
    @Shantanuimandal287 17 วันที่ผ่านมา +1

    સરસ ભજન ગાયું જય શ્રી કૃષ્ણ 🙏👍👌👌👌🌹🌹🌹

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 17 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏 દીદી

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  17 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ