જય હિન્દ 🚩 જય હો સાંઇરામ દવે જય હો બાપ🙏 કોઈએ માત્ર એક માં ને મહાન ગણાવી કોઈએ માત્ર એક દિકરી ને મહાન ગણાવી કોઈએ માત્ર એક બહેન ને મહાન ગણાવી પણ તમે તો પત્ની(પાત્ર) ને પણ એટલી જ મહાન ગણાવી વાહ સાંઇરામભાઇ 👏👏🙏 વર્તમાન સમયમાં ખૂબ જ જરુર છે સમાજને આ વાત ને સમજવાની...વંદે ભારત માતરમ્
साईं राम दवे🙏 हास्य-व्यंग्य के हंसाने वाले आप ने यह विडियो देखकर हमे बहुत ही रुला दिया , आप ने इस विडियो मे भावनाओं को इस कदर उजागर किया कि हम भावविभोर हो गये और अपने इमोशन्स बेकाबू हो गये 🙏👌👌👍🙏
આજે મે આ દીકરી વિશે વિડિયો જોયો તો હું રડી પડ્યો સાહેબ કેમ કે મારી લાડકવાય બેન સ્વર્ગવાસ થય ગય છે આજે મને એની ખૂબ યાદ આવી ગઈ એમ તો હું એને દરોજ યાદ કરું છું પણ આજે મને એને રડાવી નાખ્યો છે મારી લાડકવાય બેન વે 😢😢
Ala bhai badhi vat barobar. Pan su vat karo bhai rasodama ak dabbo na khule to apadne bolave ah bhuli gaya. Dikri bachavo beti bachavo badhu barobar pan. Apadne kon bachavse ato kyo
હા દવે સાહેબ હા તમે તો ગુજરાત નુ અનોખું ઘરેણું છો.આવી વાત તો તમારા વિના કોઈ ના સમજાવી શકે🌹🙏
બઉ ઓછા મળે છે... આવા સાહિત્યકાર..ધન્ય છે ગુજરાત ની ધરતી.... એક એક શબ્દ મા goosebumps છે.. ! ❤
True
Vah Sairam Dave kevi speech che rovdavi didha kharekhr saras che✨
જય હિન્દ 🚩
જય હો સાંઇરામ દવે જય હો બાપ🙏
કોઈએ માત્ર એક માં ને મહાન ગણાવી
કોઈએ માત્ર એક દિકરી ને મહાન ગણાવી
કોઈએ માત્ર એક બહેન ને મહાન ગણાવી
પણ તમે તો પત્ની(પાત્ર) ને પણ એટલી જ મહાન ગણાવી
વાહ સાંઇરામભાઇ 👏👏🙏
વર્તમાન સમયમાં ખૂબ જ જરુર છે સમાજને આ વાત ને સમજવાની...વંદે ભારત માતરમ્
વાહ શું શબ્દોની તાકાત છે?પથ્થર જેવા માણસ ને ઓગાળી દીધા...આ બધું આપણો સમાજ સમજી જશે તે દિવસથી સ્ત્રી ભ્રુણ હત્યા બંધ...👍👍👍
સમાજ નહિ સમજે કારણ કે ખુલ્લે આમ હત્યા બળતકાર થાય તોય દોશી છૂટી જતા હોય છે
અઃઅઃઅઃઃઃઅં@@Kp_chawda_5152
True
True @@Kp_chawda_5152
તમારા માટે માન છે ભુદેવ
તમારી કલા અને દેશભક્તિને સલામ છે
aabhar
@@sairamdave 🙏🙏🙏
Sir tamare dikari nathi chatay tame aakh ma aansu lavi didha evi vato kari jo hot to ...... No words...😢
મારે દીકરી નથી પણ સાત બહેનો છે અને આ વીડિયો જોયા પછી એમની યાદ આવી ગઈ, રડી પડ્યો
😢😢😢
😢
❤❤❤
વાહ સાઈરામ ભાઇ જય હો રિઅલી સાહેબ જે વિદાય ની વેળા હોય ત્યારે ખબર પડે 😢😢
ખુબ માર્મિક વાતો. સાંઈરામ દવે સાહેબ
વાહ સાઈરામ ભાઈ વાહ આટલી બધી સરસ બાપ અને દિકરીની વ્યાખ્યા તમારા સીવાય બિજા કોઈપણ નો આપીસકે... 🙏🙏
Vah Mara Bap Vah, Shu Varnan karyu 6e, Dil thi Vandan 6e Tmne🙏🙏🙏
Sachi vat che dave aava loko vadhare che aevu koi nathi vicharta ke mari dikri bija na ઘરે che pn aapne koi ni dikri ne heran n kariae
"નજરે રહે જો પ્રેમ પુત્રને પુત્રી તણો., તો શીખવીએ વ્યવહાર કુળની લજ્જા તણો...ન રહે ઘરની લજ્જા તો ઈ મોભ(પંકજ) કાદવે ભલો...😇🙏🏻"
Vah.....bhudev...vah...su વખાણ કરું મારી પાસે શબ્દો નથી.....સાહિત્યના ભીષ્મ પિતામહ.......
साईं राम दवे🙏 हास्य-व्यंग्य के हंसाने वाले आप ने यह विडियो देखकर हमे बहुत ही रुला दिया , आप ने इस विडियो मे भावनाओं को इस कदर उजागर किया कि हम भावविभोर हो गये और अपने इमोशन्स बेकाबू हो गये
🙏👌👌👍🙏
કઈ માટી ના બન્યાં છો સાંઈરામ ભાઈ દવે... મારા જેવા પત્થર હ્રદય ના કેટલા લોકો રોઇ ગયા હશે...
Wah Sairam Bhai Wah..Tamaru Gnyan Adbhut Che...👍
So so salam sairam ram Dave.....
દેશ ભક્તિ..,.. નસો છે.....
બહેન નથી એ વાત નું બોવ દુઃખ થાય છે .
Unbelievable
મારે પણ એક દિકરી છે અને હું પણ એક દિકરી છું. આ ક્ષણ જીરવવી અઘરી છે.
Aabhar
@@sairamdave❤
Vah Bhai Vah SaiRam, Dikri atle Be Gharma Divo kare te Dikri.
શું વર્ણન કર્યું છે સાહેબ દિકરી નું ..
મારે એક દીકરી છે .
મને ખુબજ ગર્વ છે .
હા સાઈરામ ભાય હા સાચુ હો
🙏🙏🙏🙏
❤ Sairam Sir, Aapne rula diya.. what a powerful speech by you ❤..
માની ગયા સાંઈરામ.... વાહહહ
Wahhh....radavya ho saheb😢😢
આજે મે આ દીકરી વિશે વિડિયો જોયો તો હું રડી પડ્યો સાહેબ કેમ કે મારી લાડકવાય બેન સ્વર્ગવાસ થય ગય છે આજે મને એની ખૂબ યાદ આવી ગઈ એમ તો હું એને દરોજ યાદ કરું છું પણ આજે મને એને રડાવી નાખ્યો છે મારી લાડકવાય બેન વે 😢😢
અદભુત........
Sabdoni sarita e man mohit kri didhu bhai shree...
એક એવો પ્રેમ જેની શિતીજ પર સૂર્ય ક્યારેય આથમતો નથી જોયો એ છે બાપ દીકરી નો પ્રેમ ❤
વાહ ખૂબ સરસ
Supper Ho Mara Bhai Hasu Hasu Hasu Ho Bhai 😢😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Nice.... 👍
Good... 👌
Super... 👍
Lovely... 👌
Best Video.....🙏
સાંઈરામ દવે નો વિડિઓ જુઓ તો કોઈ પણઆંખ માં આસું આવતા કોઈ ન રોકી શકે
Jordar
વા સાઈરામ દવે દીલથી પ્રણામ
Aabhar
Sir hurt touching video best sir best 👌👌
એક મા બાપ વિના ની દિકરી નો હુ બાપ બન્યો છુ એની યાદ આવી ગય
जो unlike कर रहे है मुझे लगता है उनमे माँ की ममता बहन का प्यार का अनुभव नही किया ।।
सबद नही है कुछ बया करने को
Saheb Jay mataji.100 varsh nu aayush made duva Karu Chu saheb
Sav sachu ho 😢 mare pan dikri che❤
વાહ સાંઈરામભાઈ ,વિમાલભાઈ
#sariraamdave sai raam bhai tame dil thi radaya mara bhai
Khub sunder Adbhut kaviraj
સરસ 👌👌👌👌
મોબાઈલ માં પ્રસંગ જોઈ ને હું પેલી વાર રોયો છું 😢😢😢😢 સાઈરામ દવે
13:35 એની પાછળ નું કારણ પણ ક્યાંક કોક ની દીકરી જ હોઇ છે
બાપ નો શ્વાસ હોય છે દીકરી......
ધન્યવાદ સાંઈરામ દવે ખુબ ખુબ આભાર માનું છું
Great apisod, Sairam Dave Sir.
Wah sairambhai wah
Hay hay
પત્થર પીગળી જાય વાહલા
વાહ મોટા ભાઈ વાહ you jenius man
Wah... Sairam Dave
sai sai sai ram.great.
❤
Wa su sabdani takat chhe
Jabardast 💯
It's really hearttouching👍👍
Waah bhai rovdavi didha
E vaat to manso ne ke
Maa-baap vruddhashram nathi jata.
Saasu sasra j jay chhe.
Vaah vaah
Jay mataji sai ram dave... 🙏🙏
Khub jj saras vidio 👍
સાયરમ દવે ગમેતે વિડિયો હોય દિલ ને ત ટચ કરી નાખે તેવો હોય સે
Besak 💯 right
Sairam bole to folda jre 💔
Ane vat mande to aasu jre💘
Mana to rove pn jadvai rove bhai
aabhar
Jordar bapu
બાપ વગર નુ જીવન ખુબ અધરુ છે
Jordar...😢😢😢😢😢😢😢😢😢
Vah sairambhai
Aabhar
Ha saheb jena gharama dikari na hoy a mara jeva abhgiya j kevah😢
Ha moj ha
Dil k andar tak chhu gaya
Mani gaya bhai !
Vah. Sairam
Bov saras
Wah sir wah i love my mom di🤗🤗🤗😘
"Wow, what an amazing video! The visuals are stunning and the message is so powerful.
DHANYA CHE SIR TAMARA SAHITYA ANE KAL NE VANDAN CHE
આવી ઈફએકટીવ રજૂઆત પાછળ પેલા વાયોલીન વાદક નો પણ મોટો હિસ્સો છે...
Ala bhai badhi vat barobar. Pan su vat karo bhai rasodama ak dabbo na khule to apadne bolave ah bhuli gaya. Dikri bachavo beti bachavo badhu barobar pan. Apadne kon bachavse ato kyo
Sairam saheb tamaro video joy ne ankh ma thi asu na ave e Bane
ખરેખર !! તમારા શબ્દોમાં શુ તાકાત છે .😢
Nice 😍🙏
Prem.kone.kevai.vem.pachi.dem.ma.Aadhlo.prem.sairi.Doha.sathe.jox.
Wah bhai wah
Radvi didha ho nice bapu
ધન્યો che તમને ભાઈ
Tame hasy kalakar 6o pan radavi do 6o kharekha 😭😭
sir jabardast...vat che...👍
Bahen nathi anu j dukh 6😢😢
I Love you so much my daughter Dhruvi🥰🥰
Vah
👌👌👌👌
આખું માં આસુ આવિજાય આ વિડિયો જોયને
Very nice jordar
આભાર
Really bahu j radavi didha
Koi na ma Bap vridhashram ma nathi jata.
Sasu ne sasara jay chhe.
Tears in my eyes while watching video😭