સંવાદ| Swami Sacchidanand સાથે Devanshi Joshiનો સંવાદ| Dhirendrakrushna Shastriને સ્વામીજીનું સમર્થન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 743

  • @જયજયગરવીગુજરાત-લ5ન

    દેવાંશીબેન, ખૂબ ખૂબ આભાર, આટલા સારા સંત શુધી પહોંચવા માટે. તમારું પત્રકારત્વ એક આશા ની કિરણ છે.

  • @SwamiSachidanand
    @SwamiSachidanand ปีที่แล้ว +16

    બહુ જ સરસ...સ્વામીજીના પ્રવચનો પ્રેરણાદાયી અને જીવનમાં ઉતારવા જેવા હોય છે. 😊

    • @NehafoodFunda
      @NehafoodFunda ปีที่แล้ว

      🙌🙌

    • @PRAVINCHAUDHARY11
      @PRAVINCHAUDHARY11 ปีที่แล้ว

      ​@@NehafoodFundaov/૯ v
      Dr bi km se😊Z ki😊😅😮😢.. XE❤❤❤

  • @bhagwanji_solanki
    @bhagwanji_solanki ปีที่แล้ว +23

    વાહ સ્વામીજી ને સત સત પ્રણામ ,
    કોઇ વાત ગોળ ગોળ નહી સ્પષ્ટ વિચારો વ્યક્ત કર્યા તે બહાદુરી નું કામ છે અને હિંદુ પ્રજા એ સમય આવે બહાદુરી પૂર્વક લડી લેવું જોઈએ , નમાલા ન બની રહેવું જોઈએ તે શીખ આપી છે તેનો સ્વીકાર કરી બલિદાન ની ભાવના જાગૃત કરી છે તે પ્રતિ સન્માન ઉપજે છે .
    જય સચિદાનંદ સ્વામીજી .

  • @vasantpatel7735
    @vasantpatel7735 ปีที่แล้ว +11

    ખરેખર ક્રાંતિ કારી મહાન પૂજ્ય સંત ને કોટી કોટી વંદન

  • @rasvatika8155
    @rasvatika8155 ปีที่แล้ว +5

    દેવાંશીબેન આપના પત્રકારત્વ,આપના સ્પષ્ટ ઉચ્ચાર અને વિષયની ગહનતા ને સલામ

  • @patelbaldev2434
    @patelbaldev2434 ปีที่แล้ว +14

    દેવાંશિબેં આપ ના દ્વારા સ્વામીજી ના વિચારો અમને જાણવા મળ્યા તે માટે ખુબ ખુબ ધન્યવાદ.

  • @shravanjoshi14
    @shravanjoshi14 ปีที่แล้ว +80

    ભારત વર્ષના મહાન ક્રાંતિકારી સંત અને સમાજ સુધારક ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏

    • @amarenterprise7618
      @amarenterprise7618 ปีที่แล้ว +3

      બેન તમને ખુબ ખુબ ધન્યવાદ અમને સંત ના દર્શન કરાવ્યા આ સંત અમારા નાના એવા ગામમા ઘણી વાર પધાર્યા છે

    • @Bhartruhari_whooper
      @Bhartruhari_whooper ปีที่แล้ว

      ખરેખર સાચું

    • @manubhaipatel4679
      @manubhaipatel4679 ปีที่แล้ว

      આ એ સંત છે જમના સાનિધ્યમાં પેટલાદ ની બ. એડ. કોલેજમાં મને ૨૫ વષૅ સેવા આપવાનુ સદભાગ્ય મરેલું.. મનુભાઈ. ડી. પટેલ

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 ปีที่แล้ว +63

    સ્વામીજીના એક એક શબ્દ સમજવા જેવા દેવાંશી બેન તમે પણ ખૂબ નસીબદાર છો કે આવા મહાન સંત ની તમે મુલાકાત કરી ,.... ખરેખર દેવાંશી બેન આપનુ વ્યક્તિત્વ પણ ખૂબ જ મહાન છે કે તમે સ્વામીજી ની વાતો ખુબ જીણવટ થી અને રદયથી સાંભળી.....આવા મહાન સંત સાથે કઈ રીતે વાત કરવી મુલાકાત કરવી તેની તમને ઉત્તમ કોઠા સુજ‌‌‌ છે એજ આપનુ ઉત્તમ વિશાર અને વ્યક્તિત્વ છે ... ધન્યવાદ આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏 જય જય ગરવી ગુજરાત....

  • @sorathiyababu845
    @sorathiyababu845 ปีที่แล้ว +7

    ખૂબજ સરસ મુલાકાત, દેવાંશી જોષી, સતત આવા સરળ અને સરસ પ્રશ્નો થઈ અનન્ય વિરલાઓ ની મુલાકાતો રજૂ કરશોજી.
    આભાર..

  • @manshukhbhaigol650
    @manshukhbhaigol650 ปีที่แล้ว +6

    પુજ્ય સ્વામી જી લાખ લાખ અભિનંદન સ્વામી જી એ સમાજ સુધારણા ઉપદેશ આપવા બદલ લાખ લાખ અભિનંદન

  • @meetbhavsar8421
    @meetbhavsar8421 ปีที่แล้ว +8

    ખુબજ સરસ સંવાદ સ્વામીજી અને દેવાંશીબેનનો😊😊😊

  • @kiritshah3967
    @kiritshah3967 ปีที่แล้ว +18

    જય સચ્ચિદાનંદ,આભાર જમાવટ,કોટી વંદન સ્વામીજીને,we are lucky to have great personality Swamiji with us in Gujarat.

  • @girishpatel9794
    @girishpatel9794 ปีที่แล้ว +31

    હજુ પણ મોડુ થયુ નથી બઘાજ સંપદાય દરેક મંદિર માં ભગવદગીતા નો અભયાસ કરાવે તો ભારતમાં કરોડો અજુન ઉભા થાય તેમ છેં અને અભય ભારત બની શકે તેમ છે્ ભારતની જનતા માં જાગૃતી લાવવા બદલ લાખ લાખ વંદન 🙏🙏🙏🙏🙏

  • @sonidharmesh2187
    @sonidharmesh2187 ปีที่แล้ว +1

    સત્ સત્ પ્રણામ વાહ આવા નિડર ક્રાતિકારી તૅમજ વાસ્તવવાદી સંત નૉ ઈન્ટરવ્યુ ખુબ સમજવાલાયક છે

  • @arvindbhaipavasiya4794
    @arvindbhaipavasiya4794 ปีที่แล้ว +7

    પૂજ્ય ગુરુદેવ શ્રી સચ્ચિદાનંદજી મહારાજ નાં પાવન ચરણોમાં કોટી કોટી પ્રણામ વંદન હરિૐ🙏🙏

  • @paraskotak535
    @paraskotak535 ปีที่แล้ว +32

    અદભુત જ્ઞાન મળ્યું સ્વામીજી પાસેથી.ઘણી બધી અજાણી વાતો સાંભળવા મળી. દેવાંશી બહેન તમારો ખુબ ખુબ આભાર કે તમે સ્વામીજી નો ઈન્ટરવ્યુ લીધું.જય સ્વામી સચ્ચિદાનંદની.🙏.

  • @amitkotadia9570
    @amitkotadia9570 ปีที่แล้ว +18

    વાહ ક્રાંતિકારી સ્વામીજી નો ઇન્ટરવ્યુ ઘણા સમય બાદ જોયો બહુ સિખવા મળ્યું આભાર જમાવટ 👍👍👍👍👍👍👍👍👍👍

  • @chandrikaben7590
    @chandrikaben7590 6 หลายเดือนก่อน +7

    વાહ ખૂબ જ સરસ દેવાંગી બેન મારા અતિ આદરપાત્ર સંતની અતિ રસપ્રદ મુલાકાત આપે લીધી.ખૂબ ખૂબ ગમ્યું.સ્વામીજીને વંદન,આપને ધન્યવાદ

  • @laxmanbhaichauhan7138
    @laxmanbhaichauhan7138 หลายเดือนก่อน

    ખૂબ સરસ સંવાદ......
    દેવાંશી મેડમ... ધન્યવાદ
    સ્વામીજી આભાર..઼.

  • @RaghuvirsinhGohil-d4m
    @RaghuvirsinhGohil-d4m ปีที่แล้ว +1

    Very good gayan sawamiji so great

  • @dharmendrasinhkraulji5928
    @dharmendrasinhkraulji5928 ปีที่แล้ว +5

    બે ખુબ સરસ ઇન્ટરવ્યુ મહાન સંતવાણી આજે સાંભળવા મળી

    • @krishnasinhjadeja
      @krishnasinhjadeja ปีที่แล้ว

      આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી

  • @ishvarpadhiyar
    @ishvarpadhiyar ปีที่แล้ว +12

    🙏 જય શ્રી સચિદાનંદ બાપુ

  • @sureshbhaipatel7300
    @sureshbhaipatel7300 ปีที่แล้ว +22

    રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી સંત ને તેમના નિર્ભય અભિપ્રાયો બદલ અભિનંદન.

  • @bharatmalde8746
    @bharatmalde8746 ปีที่แล้ว +7

    મારા વ્હાલા દેંવાશી બેન ને નમસ્કાર,સારા સાચા સમાચાર આપો છો, આ ઈન્ટરવ્યૂ બહુજ ગમ્યો.

    • @krishnasinhjadeja
      @krishnasinhjadeja ปีที่แล้ว

      આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી

  • @sanjay78926
    @sanjay78926 ปีที่แล้ว +11

    What a thoughts and vision he have within him.👍👍 Hari Om. 🙏🙏

  • @r.k.kumbharvadiya6786
    @r.k.kumbharvadiya6786 ปีที่แล้ว +6

    સ્વામીજી ગુજરાત ના સાપ્રદ પ્રવાહ ના શ્રેષ્ઠ સંત છે . સ્વામીજી ના આશય અને સામર્થ્ય ને સમજવા તો દુર ની વાત છે..એમનુ નામ પણ ગુજરાત ની નેવુ ટકા યુવાનો જાણતા નહી હોય..! આ વાર્તાલાપ મા અમુક " મુદ્દા ઓ મા સ્વામીજી ના વૈચારિક ફલક ,દિશા ગતિ ,સ્તર ,વિગેરે મા ઉંમર ની અસર નિશ્ર્ચિત થઇ હોય એવુ અનુભવાય છે..!

    • @meetbhavsar8421
      @meetbhavsar8421 ปีที่แล้ว

      સાચી વાત છે તમારી ,બાગેશ્વર બાબા બાબતે જે બોલ્યા એમાં એમનો અલગ અભિપ્રાય હોઇ શકે પરંતુ તેમના પુસ્તકોમાં આપેલ માહિતી અને અનુભવો વિરોધાભાસ સર્જે છે.પરંતુ તેમની માનવતાલક્ષિ અને રાષ્ટ્રવાદી છબીને લીધે બીજી બધી બાબતો અવગણી શકાય એમ છે.

  • @mmmalimmmali2902
    @mmmalimmmali2902 ปีที่แล้ว +4

    ભગવાન તમારું આયુષ્ય વધારે એવી પ્રાર્થના 🙏🙏🙏

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 ปีที่แล้ว +24

    સુંદર રીતે સ્વામીજી એ જીવન ની વાસ્તવિકતા સમજાવી. ધન્ય છે સ્વામીજી ના જ્ઞાન ને.

    • @gopalparekh4786
      @gopalparekh4786 ปีที่แล้ว

      ક્રાંતિકારી સંત સ્વામી સંચ્ચિદાનંન આજના યુગના સંત ગણાય.. એની વાતો યુવાપેઢીને ગમી રહી છે..

  • @govindherbha8281
    @govindherbha8281 ปีที่แล้ว +9

    ધન્યવાદ છે દેવાંશી બેન શ્રી.. સચિદાનંદ બાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન તારીખ 6.4..2023 ના દિવસે બાપુ આવ્યા તા.. અમારા ગામ.. નાગડાવાસ મોરબી

  • @hardipsinhchudasama3946
    @hardipsinhchudasama3946 ปีที่แล้ว +41

    મહાન ક્રાંતિકારી સંતને લાખ લાખ વંદન.🙏🙏🙏🙏🙏

    • @parmarvijayparmarvijay6418
      @parmarvijayparmarvijay6418 ปีที่แล้ว +2

      જય સચ્ચિદાનંદ સ્વામી.જય ચરોતર .જય ગુજરાત જય ભારત જય હીન્દ તમારા પ્રવચનો જીવનમાં ખુબ ખુબ ઉપયોગી છે.

  • @sanjayparmar2222
    @sanjayparmar2222 ปีที่แล้ว +8

    જય સચચિદાનંદ 🙏💐 જમાવટ ❤ લવ યુ

  • @rahulganatra9188
    @rahulganatra9188 ปีที่แล้ว +45

    Ben,બહુ સરસ..
    રાજકારણ સિવાય પણ ગુજરાત મા બહુ મોટી વિભૂતિ,હસ્તી છે તેમના ઇન્ટરવ્યૂ જોવા ગમશે.
    સ્વામીજી ના ચરણોમાં સાદર પ્રણામ

  • @studywithmanishmakwana8921
    @studywithmanishmakwana8921 ปีที่แล้ว +1

    Khub khub abhar devashi ben
    Swami ji no khub khub abhar

  • @vinodbhaipatel6238
    @vinodbhaipatel6238 ปีที่แล้ว +1

    JAY.SACHIDANANDBAPA
    JAYHO

  • @balejnews1478
    @balejnews1478 ปีที่แล้ว +2

    પૂજ્ય સ્વામીજીને સાંભળવાનો લાભ જમાવટના માધ્યમથી મળ્યો એ માટે જમાવટ નો આભાર અને સ્વામીજીને વંદન. તેઓ પાસેથીથી ઘણું શિખવા જેવું છે જેમ કે, હિન્દુએ જાગૃત થવું પડશે, મોદી સાહેબ અને શાહ સાહેબ ને આખા હિન્દુઓએ સ્વીકારીને આગળ વધવું પડશે, બાકી ગાંધીજીએ સરદાર વલ્લભભાઈને વડાપ્રધાન ન બનાવીને મોટી ભુલ કરી એમ આપણે ભુલ કરશું તો આપણી પેઢીને ભોગવવું પડશે.જે ઈતિહાસને જોઈ તો પ્રતિત થાય છે. જેમ વિશાળ ભારતના ટુકડા કરી અને પાકિસ્તાન, બાંગ્લાદેશ બનાવ્યા. હવે તો ભારતનું નામ જ બદલાશે.જો આપણે સમયસર ના સમજ્યા તો.જય ભારત. હરિ ૐ

  • @naranahir690
    @naranahir690 ปีที่แล้ว +6

    વાહ....સ્વામીજીનાં એક એક શબ્દ સાંભળવા જેવા અને સમજવા જેવા છે...

    • @krishnasinhjadeja
      @krishnasinhjadeja ปีที่แล้ว

      આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી

  • @acm6703
    @acm6703 ปีที่แล้ว +2

    Nice interview!! સ્વામીજી ખરેખર વિદ્વાન છે અને સાચી વાત કરનારા છે, interview લેવાની nice ટ્રિક

  • @vihajirajput306
    @vihajirajput306 ปีที่แล้ว +11

    स्वामी जी का एक एक शब्द वैज्ञानिक है,जीवन के लिए खास है

  • @uttamlifeyoghappiness6639
    @uttamlifeyoghappiness6639 ปีที่แล้ว +5

    🙏Thank you for Swamiji's interview દેવાંશી બેન

  • @sunilpatel957
    @sunilpatel957 ปีที่แล้ว +3

    सत्चितानंद महाराज ने दंडवत प्रणाम ,,,, जेने देश प्रेम अने मानवता नो सन्देश वहाव्यो ,,,, 🙏🙏🙏🙏

  • @RameshPatel-sy2wv
    @RameshPatel-sy2wv ปีที่แล้ว +2

    ખરેખર ધન્યવાદને પાત્ર આજના સમયમાં કાન્તિ કારિ સંત

  • @pravinsinhrajput1710
    @pravinsinhrajput1710 ปีที่แล้ว +5

    સચ્ચિદાનંદ સ્વામી નાં ચરણો માં વંદન 🙏🙏🙏

  • @kantamadhaparia9101
    @kantamadhaparia9101 ปีที่แล้ว +6

    Very true swamiji. He is a proper true swamiji

  • @pankajdholariya7024
    @pankajdholariya7024 ปีที่แล้ว +4

    સ્વામી સચ્ચિદાનંદ વિશે ખૂબ જ આદરભાવ છે બાળપણ થી તેમના પુસ્તકો વાંચતો આવ્યો છું પરંતુ આજ ના ઇન્ટરવ્યુમાં અંધશ્રદ્ધા વિશે તેમના મનમાં થોડીક જગ્યા છે એવુ જાણીને ખૂબ જ દુઃખી થયો છું જે અંધશ્રદ્ધાઓ થી અને કર્મને ને નેવે મૂકીને હજારો વર્ષ ની ગુલામી ભોગવી એ અંધ શ્રદ્ધાનું સ્થાન સમાજમાં હોવું જ ના જોઈએ. ..

    • @aashishbaleja3537
      @aashishbaleja3537 ปีที่แล้ว +2

      ભાઈ,સાચું છે એ સ્વીકારવું જ જોઈએ.અંધશ્રદ્ધા નહિ પણ જે વાસ્તવિકતા હોય એ સ્વીકારવી પડે.

    • @mmh6688
      @mmh6688 ปีที่แล้ว

      Same here.i dont think somebody can treat disease by writing papers.

  • @JamajiRajput-si2jl
    @JamajiRajput-si2jl ปีที่แล้ว +8

    અમારા વાવ થરાદ અને સુઈગામ ના વિસ્તાર ને ખુબજ સરસ માર્ગદર્શન અને ક્રાંતિકારી જીવન જીવવા ના પ્રેરક વિચારો આપ્યા એ બદલ સ્વામી શ્રી ને સત સત વંદન

  • @patelramesh5035
    @patelramesh5035 ปีที่แล้ว +18

    દેવાંશી બેન આપનો ઇન્ટરવ્યુ થકી જે સ્વામીજી ની વાણી અમારા સુધી પહોંચી એના બદલ આપનો ખુબ ખુબ અભિનંદન સારી વાણી સાંભળવાની તક મળી એ પણ ઘરે બેઠા

  • @mansukhvadher4937
    @mansukhvadher4937 4 หลายเดือนก่อน +2

    બહેન આપે. સવામિ સસિદાનનંદ. સાથે. જે. મુલાકાત. લીધી. સાંભળી દિલ. ગદગતિત થઇ ગયુ. સ્વામી. ની. જીવનની. ગાથા. સાંભળી. જીવન માં. કઈક હિન્દુ માટે ભૂલી ગયા. એવું. અ નુભવાય લાગી રહ્યુ હોય. બહેન સ્વામીએ. આપણને. કઈક. ધાયન. દોરતા કહ્યું કે. હવે. હિન્દુ.ને. સમજવા. નીજરુર સે હવે ના. સમય. કાઈએક શસ્ત્ર. રાખવા જોસે. સરકાર ઉપર. આધાર. રાખી. જીવવાની. જીવી નસકાય દરેક. ઘરે આપને હથિયાર. રાખવા. જરૂરી સે સ્વામી એ. આપણને. સેતવિયા સે

  • @salilbhojak1343
    @salilbhojak1343 ปีที่แล้ว +1

    ખૂબ અથઁપૂણઁ સંવાદ,
    ખૂબખૂબ આભાર બહેન.

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 ปีที่แล้ว +5

    એકતા પરમો ધર્મ વીરતા પરમો ધર્મ...બાપુને વંદન દેવાંશી બેન પ્રણામ..
    આભાર જમાવટ

  • @bharatdevmurari529
    @bharatdevmurari529 ปีที่แล้ว +1

    Khub khub dhanyavad devanshiben joshiji NAMASHKAR....ane sant shree swami sachchidanandji na charanoma pranam

  • @hareshjoshi9960
    @hareshjoshi9960 ปีที่แล้ว +3

    Pu.Swamijini vastavik, vyavharik aadhunik vichardhara nu sunder darshan aaj ni mulakatthi thai, e badal chi.ben Devanshi Joshi khub khub dhanyavadne patra chhe. Devanshibenni spashta sachot rajuat ghanij saras vidvattapurna mahiti sabhar hoy chhe. Prabhu emne akhut shakti aape evi antahkaranni prarthanassh shubh aashirvsd chhe. JSK.

  • @shilpachavda2141
    @shilpachavda2141 ปีที่แล้ว +1

    Bhu j saras interview

  • @bhupatkawa5517
    @bhupatkawa5517 ปีที่แล้ว

    દેવાન્શી બેન ખૂબ ખૂબ ખૂબ ખુબજ આભાર...સ્વામીજી ના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ 🙏🙏

  • @Indica2658
    @Indica2658 ปีที่แล้ว +1

    Virta Parmo Dhrma 🙏🏻 ધન્યવાદ જમાવટ 🙏🏻

  • @narmadavasani8851
    @narmadavasani8851 4 หลายเดือนก่อน +1

    Jay ho bap🙏🙏

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 ปีที่แล้ว +111

    ધન્યવાદ દેવાંશી બેન કે તમે પુજ્ય સ્વામીજી ની મુલાકાત લીધી ખરેખર સ્વામી જી ને સાંભળતા જ રહીએ સાંભળતાજ રહીયે... સાંભળતાજ રહીયે....

    • @krishnasinhjadeja
      @krishnasinhjadeja ปีที่แล้ว +3

      આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી

    • @vinodchandrajoshi22
      @vinodchandrajoshi22 ปีที่แล้ว

      ​@@krishnasinhjadeja oocup cup

    • @naranbhaipatel1813
      @naranbhaipatel1813 ปีที่แล้ว

      ​7hl

    • @piyushpatel737
      @piyushpatel737 ปีที่แล้ว +1

      Radba,rXh z😊🎉❤

    • @piyushpatel737
      @piyushpatel737 ปีที่แล้ว

      Radhar😅😊 re sdh😊😅😮😮😢 2:23

  • @TusharHHathi
    @TusharHHathi ปีที่แล้ว +1

    You are working diligently, Devanshiji....All the Best .....keep it up !!!

  • @joitabhaipatel5912
    @joitabhaipatel5912 6 หลายเดือนก่อน +1

    Devanshi Ben જમાવટ માં આવી મહાન વિભૂતિ સાથે મુલાકાત કરાવી તેમના વિચારો અમારા સુધી પહોંચાડી તે બદલ ધન્યવાદ

  • @prinye6359
    @prinye6359 ปีที่แล้ว +8

    What a speech! Such a Revolutionary saint! We are lucky to have such vibhuti from gujarat. We are proud of you swamiji and thx for afluent speech. Thx jamavat team.

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 ปีที่แล้ว +1

    સ્વામીજીની સંવાદ સાભલયો ખુબ સરસ આપનો સંદેશો એજ મારો પણ સંદેશ છે આપના જીવનના અનુભવોમાથી ઘણુ જાણવા મલયુ. અસ્તુ.જયશ્રી કૃષ્ણ હરી ઓમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ.

  • @vasavarasik.1114
    @vasavarasik.1114 ปีที่แล้ว +9

    અદભુત સંવાદ.. 🙏

  • @moradiyadharmik3120
    @moradiyadharmik3120 ปีที่แล้ว +7

    જય સચ્ચિદાનંદ 🙏

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 ปีที่แล้ว +8

    જય શ્રી સચિદાનંદ બાપુ❤

  • @ashokpatel9902
    @ashokpatel9902 ปีที่แล้ว +2

    This type of last ..... Generation ....Still we can learn ....Best Interview .... Thank U

  • @journeyofastro-universe
    @journeyofastro-universe ปีที่แล้ว +5

    Great man. Gratitude is the power of this pious man.

  • @dilipbhaibhunatar8748
    @dilipbhaibhunatar8748 ปีที่แล้ว +10

    સ્વામી સચ્ચિદાનંદ ના પુસ્તકો દરેક વ્યક્તિ વસાવા જોઈએ અને દરરોજ વાંચવા જોઈએ

    • @meetbhavsar8421
      @meetbhavsar8421 ปีที่แล้ว +1

      ખુબજ સાચી વાત કહી😊

    • @hasmukhsolanki7452
      @hasmukhsolanki7452 7 หลายเดือนก่อน

      Right ..

    • @hasmukhsolanki7452
      @hasmukhsolanki7452 7 หลายเดือนก่อน

      I have read 40 books... it' very nice...

    • @ashvinkumarshah120
      @ashvinkumarshah120 5 หลายเดือนก่อน

      Swamiji na pustako kyathi malashe?

  • @yeshyeshvant5181
    @yeshyeshvant5181 ปีที่แล้ว +2

    પૂ સ્વામી સચ્ચિદાનંદજી હંમેશા વાસ્તવિક ચિતારજ રજુ કરતા હોય છે એટલેજ હું તેમને જ્યારે ઈન્ટરનેટ નહોતુ ત્યારથી પુસ્તકોમાં અને અખબારી કોલમમાં વાંચતો આવ્યો છું ધન્યવાદ દેવાંશી બહેન ખુબ સરસ વાર્તાલાપ ✍️યશવંત પટેલ

  • @jayantbagda3385
    @jayantbagda3385 ปีที่แล้ว +4

    ધન્યવાદ, સ્વામીજી ની વાતો ખુબ સરસ જ્ઞાન આપ્યું પરંતુ હિંદુ ધર્મના જ્ઞાતિ નિર્મૂલન અને સમાનતા બાબતે જણાવ્યું હોત તો લોકોમાં સંદેશ જઈ શકે...

  • @necksagar7043
    @necksagar7043 ปีที่แล้ว +2

    પરમ‌ વંદનીય સંત સચ્ચિદાનંદ મહારાજ ને સત્ સત્ વંદન.. ધણી ઉમદા વાતો કરી બાપુ એ..

  • @ashishpandya1172
    @ashishpandya1172 ปีที่แล้ว +2

    वीरता परमो धर्म:💥🚩🙏

  • @vijaysinhrajput5397
    @vijaysinhrajput5397 ปีที่แล้ว +29

    સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન.

  • @bspathak1786
    @bspathak1786 ปีที่แล้ว +7

    આજ ના વિશ્વ ગુરુ ના ચરણો માં કોટિ કોટિ વંદન કરી ધન્યતા અનુભવી.

  • @rabarigovind496
    @rabarigovind496 ปีที่แล้ว +2

    1000 % right guruji 🙏🙏🙏🙏

  • @dilip__v
    @dilip__v ปีที่แล้ว +3

    sachi vat che swamiji ni 100%%%%%%%%%

  • @yashdave9472
    @yashdave9472 ปีที่แล้ว +8

    સ્વામીજી ના પુસ્તકો વ્યક્તિકવ વિકાસ અને તાર્કિક વૃદ્ધિ વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે દરેક લોકો એ વાંચવા જોઈએ.

    • @meetbhavsar8421
      @meetbhavsar8421 ปีที่แล้ว

      ખુબ જ સાચી વાત છે તમારી

    • @varietystores7
      @varietystores7 ปีที่แล้ว

      Where to get these books please 🙏 let me know

  • @rrm875
    @rrm875 ปีที่แล้ว +5

    ક્રાંતિકારી અને વૈજ્ઞાનિક संत સચ્ચિદાનંદજી એક સાચા ઋષિ છે.

  • @bharvadgokulbhai3515
    @bharvadgokulbhai3515 6 หลายเดือนก่อน +1

    સ્વામી સચ્ચિદાનંદના લગભગ પુસ્તકો મે વાચી લીધા છે.તેમા મારા અનુભવો તેમજ પૃથવી પ્રદક્ષિણા એ પુસ્તકો ખુબ જ રસપ્રદ વાચવા લાયક છે.આવા ક્રાન્તિકારી રાષ્ટૃવાદી સંતના ચરણોમા કોટિ કોટિ વંદન.🎉🎉🎉

  • @VinodPatel-yv6hd
    @VinodPatel-yv6hd ปีที่แล้ว +6

    Best episode of jamavat

  • @madhusinhrajput7526
    @madhusinhrajput7526 ปีที่แล้ว +6

    સ્વામીજી ને વંદન ❤

  • @bimalshah1991
    @bimalshah1991 ปีที่แล้ว +9

    પત્રકાર ઓછા અને શિષ્ય વધારે લાગે છે મહાવીર અને બુદ્ધ પલાયન વાદ તરીકે જોવા બન્ને ની એક આંખ ની દ્રષ્ટિ છે એમણે જે કંઈ મેળવ્યા પછી પછી સમાજમાં પાછા આવીને જે સમાજને અનંત ગણું આપ્યું છે એમનો આમને ખ્યાલ જ નથી . ભારત બહાર વિશ્વના ૧૬ થી ૧૭ દેશો એમના બતાવેલ માર્ગ પર ફોલો કરી રહેલ છે આજે પણ

  • @manubhaibarot1751
    @manubhaibarot1751 ปีที่แล้ว +3

    Swamiji. We see Swami Vivekananda in you. You are absolutely genius, amazing and georgious. We salute to you for your valuable service to the society and nation 🙏🌹🙏🌹🔆🙏🌹. Swamiji is countingfor the revotionary awareness in the nation.

  • @hirenlimbachiya9175
    @hirenlimbachiya9175 ปีที่แล้ว +9

    અદ્દભૂત...🙏

    • @krishnasinhjadeja
      @krishnasinhjadeja ปีที่แล้ว

      આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી

  • @shivrambhaichaudhary4807
    @shivrambhaichaudhary4807 ปีที่แล้ว +1

    જય સચ્ચિદાનંદ દંતાલી ઉર્ફે માં નડેશ્વરી સુઈગામ

    • @pradipdarji4437
      @pradipdarji4437 9 หลายเดือนก่อน

      Dantali...Near petlad city

  • @s.j.rathod9086
    @s.j.rathod9086 ปีที่แล้ว +2

    Mind-blowing 👏👏

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 6 หลายเดือนก่อน

    દેવાંશીબેન,આપે ખુબજ સારો interview કર્યો ,ખૂબ સારી અને સાચી માહિતી જાણવા મળી.આપને ખૂબ ખૂબ અભિનંદન.

  • @santipatel4886
    @santipatel4886 ปีที่แล้ว +29

    વાહ બહેનજી હાલમાં ગુજરાતી પત્રકારો ઘણા ને સાભળ્યાં પરતુ તમારા જેવા સમાજ સેવક દેખાતા નથી સમાજ તમરી સાથે છે

  • @gaurangpatel4254
    @gaurangpatel4254 ปีที่แล้ว +1

    Excellent devanshi ji

  • @sudhirbhai7605
    @sudhirbhai7605 6 หลายเดือนก่อน +4

    બેનજી, સચિદાનંદ બાપુની મુલાકાત બદલ આભાર તમે ખુબ સરસ કામ કર્યું છે

  • @prakashjani9698
    @prakashjani9698 ปีที่แล้ว +3

    સ્વામી સ્ચિદાનંદ જી એ, બે કામ સરસ કર્યા,એક કામ નર્મદા યોજના મા લડત આપી પુરી કરાવી અને બીજુ કામ બેટી બચાવો અભિયાન ચલાવ્યું.

  • @MohanGadhvi-o2m
    @MohanGadhvi-o2m ปีที่แล้ว +2

    स्वामी सचीदानंद,और,पत्रकार श्री को वंदन ।

  • @kamleshsanghani1986
    @kamleshsanghani1986 ปีที่แล้ว +1

    🙏બહેનજી ખરેખર આવા સંતો જ
    સારા નાગરિક તરીકે રહેતા શિખવી શકે
    ખૂબ ખૂબ વંદન 🙏

  • @rajeshshah5009
    @rajeshshah5009 ปีที่แล้ว +28

    દિવ્ય દરબારો વચ્ચે સાચાસંત નો સાક્ષાત્કાર કરાવવા બદલ આભાર

  • @Amrit-ih8pl
    @Amrit-ih8pl ปีที่แล้ว +2

    😢Real Speech.Bravo saint.

  • @sukhdevacharya6301
    @sukhdevacharya6301 ปีที่แล้ว +26

    પોતાના એક એક શબ્દ માં કેટલી તાકત અને વિચાર રહેલા છે 😊.. જય ગુરુદેવ 🙏

  • @jivanbodh9790
    @jivanbodh9790 ปีที่แล้ว +1

    Swamiji na charano ma naman

  • @dineshbhalala993
    @dineshbhalala993 4 หลายเดือนก่อน +1

    Hari Om🙏

  • @keenatrivedi3728
    @keenatrivedi3728 5 หลายเดือนก่อน +1

    Koti koti pranam

  • @ketcoenterprise5169
    @ketcoenterprise5169 หลายเดือนก่อน

    ધન્યવાદ સ્વામીજી.

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 6 หลายเดือนก่อน +1

    વાહ સચ્ચિદાનંદ જી

  • @jayho192
    @jayho192 ปีที่แล้ว +1

    હું તમારી બહુ મોટી પ્રસંશક છું અને આજે તમે જે વાત કરી એ એકદમ એકદમ સાચી વાત છે