ગીરની 'સૂરીલી સિંહણ' એટલે જાહલ આહિર, વાહ શું ગાયિકી છે | ગાયકોની ગોત | Gujarati Song | Jahal Ahir

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2023
  • ગીરની 'સૂરીલી સિંહણ' એટલે જાહલ આહિર, વાહ શું ગાયિકી છે | ગાયકોની ગોત | Gujarati Song | Jahal Ahir
    #ગાયકોનીગોત
    #gayakonigot
    #dineshsindhav
    #visheshwithdinesh
    #gujaratisong
    #jahalahir

ความคิดเห็น • 85

  • @vkahir1133
    @vkahir1133 27 วันที่ผ่านมา

    ખુબ સરસ બેન ખુબ આગળ વધો એવિ દ્વારકાધિશ ને પ્રાર્થના.

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 5 หลายเดือนก่อน +2

    નવનાથ મહાદેવ તમને ખુબ આગળ પ્રગતિ થાય ને જય ભોલેનાથ ના ખૂબ ખૂબ આભાર બેટા દિનેશભાઈ ને વધુ જય ભોલેનાથ નવનાથ બાબા 🙏🙏🙏

  • @sonalbensoni986
    @sonalbensoni986 4 หลายเดือนก่อน

    Jordar voice che jahal ahir ben apni

  • @user-db5tv4oj9c
    @user-db5tv4oj9c 9 หลายเดือนก่อน +3

    ખરેખર સૌરાષ્ટ્રનુ સાચું સોનું છો બેન તમે..... ખૂબ જ દમદાર અવાજ છે.ખૂબ આગળ વધો એવી શુભ કામનાઓ...

  • @PavanKumar-mn7lw
    @PavanKumar-mn7lw หลายเดือนก่อน

    Vah khub srs

  • @user-rw6fl7sj4m
    @user-rw6fl7sj4m 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ voice બેન ❤❤

  • @MojiloKalakar.
    @MojiloKalakar. 10 หลายเดือนก่อน +7

    આમજ નાના મોટા કલાકાર ની મદદ કરતા રેજો ભાઈ તમે ખૂબ જ આગળ પ્રગતિ કરતા ભગવાન પાસે એવીજ પ્રથાના કરશું

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 5 หลายเดือนก่อน

    વાર વાર જોવાની મજા આવી ગઈ

  • @Siyafamil
    @Siyafamil 6 หลายเดือนก่อน

    Jay Jay Jay Jay Mata

  • @goswamiyogeshpari15
    @goswamiyogeshpari15 10 หลายเดือนก่อน +2

    વાહ જાહેર બેન સરસ્વતી તમારા કંઠેબેઠા છે સરસ❤🎉 દિનેશ ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી સરસ માહિતી આ પી ❤

  • @jaypalsarvaiya1689
    @jaypalsarvaiya1689 10 หลายเดือนก่อน +4

    तेरे गिरने में, तेरी हार नहीं...तू आदमी है, अवतार नहीं।। गिर, उठ, चल, दौड, फिर भाग... क्योंकि जीत संक्षिप्त है, इसका कोई सार नहीं।।

  • @devubariaofficial8272
    @devubariaofficial8272 9 หลายเดือนก่อน +1

    વાહ બેન સેમ મારા જેવા અવાજ માં ગાયું સુપર અવાજ છે

  • @ramgovind3952
    @ramgovind3952 3 หลายเดือนก่อน

    Jay Dwarkadhish

  • @user-bv3zt2zb6o
    @user-bv3zt2zb6o 8 หลายเดือนก่อน

    Jahal ben sundar gavin chho aor parvati karo subhechha.

  • @MojiloKalakar.
    @MojiloKalakar. 10 หลายเดือนก่อน +2

    વાહ ભાઈ સુપર હો ❤❤

  • @devubariaofficial8272
    @devubariaofficial8272 9 หลายเดือนก่อน +3

    અમે પણ કલાકાર છીએ ગાતા આવડે પણ ગરીબ છીએ સ્પોર્ટ કરો

  • @Rasilaben-su2pk
    @Rasilaben-su2pk 9 หลายเดือนก่อน

    Vah saras Ben khub sara surilo
    avajsambhalvani maja avi gai👌👌🌺💐🙏

  • @girdharsuthargirdharsuthar6435
    @girdharsuthargirdharsuthar6435 9 หลายเดือนก่อน

    સરસ દિનેશભાઈ બેન બહુ સરસ આગળ વધે શુભકામના

  • @Navgarhkuhdiya
    @Navgarhkuhdiya 8 หลายเดือนก่อน

  • @JasuchudasamaOfficial
    @JasuchudasamaOfficial 4 หลายเดือนก่อน

    ❤❤❤

  • @user-mq4bf1py5b
    @user-mq4bf1py5b 10 หลายเดือนก่อน +6

    બેન આ વર્ષે નોરતા મા આવો ખંભાળિયા તમને આવકારીએ છીએ કેમ કે હુતો લોઢવા થી છુ અને ખંભાળિયા નોકરી કરુ ગયા વર્ષે ઘણી વાર સાંભળવા આવ્યો તો તમને બેન

  • @user-jy5ic4rd6m
    @user-jy5ic4rd6m 9 หลายเดือนก่อน

    Khud saras avaj

  • @Loinofgir
    @Loinofgir 10 หลายเดือนก่อน

    Whhhhh 🎶🎶 બેન..... keep it up 👍👍👍 અમારા ગામ નું ગૌરવ 🎤🎤🎶🎶🎧🎧

  • @hardiksinh8627
    @hardiksinh8627 10 หลายเดือนก่อน +1

    Jordar Dinesh bhai hu tamaro bou moto fen chu ahiya sudhi aavya Mane nohti khabar nahitar tamne malva aavat ..... Hardiksinh Zankat (kodinar)

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 10 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ આલો દિનેશભાઈ જાહલ બેન સંતનારાયણ ભગવાન ની કથા ની પ્રસાદી ખાવા આલો જય શ્રી કૃષ્ણ

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 10 หลายเดือนก่อน

    વાહ જાહરબેન સોમનાથ મહાદેવ ભોળયા આરતી તમને ભોલેનાથ ના ખૂબ ખૂબ આશિર્વાદ મળે મારા બાબા ની મેર અમે લેરમા રે જય ભોલેનાથ દિનેશભાઈ જય ભોલેનાથ હર હર મહાદેવ

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t 6 หลายเดือนก่อน

    ખુબ ખુબ અંતરના આશીર્વાદ આપું છું બેટા આ અવાજ તારો સાથ સમંદર પાર પહોંચે તે 23 ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

  • @jagdhishbhainimavat3100
    @jagdhishbhainimavat3100 9 หลายเดือนก่อน

    જાહલ આહીર નો અવાજ બહુ સુંદર છે દીનેશભાઈ તમે નવા ઞાયક ની સોધ કરો છો તમને ધન્યવાદ

  • @mohinpaleja7613
    @mohinpaleja7613 7 หลายเดือนก่อน

    ખુબ સરસ ધન્યવાદ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 10 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ

  • @dimpalpopaniya1196
    @dimpalpopaniya1196 10 หลายเดือนก่อน +1

    Jay kankay ma

  • @anjanaVasava-qw4pf
    @anjanaVasava-qw4pf 9 หลายเดือนก่อน

    Khub saras avaj che ben❤

  • @bhavuahir20
    @bhavuahir20 10 หลายเดือนก่อน

    Wah jahal Ben khub aagal vadho🎉

  • @ASHAMokariya
    @ASHAMokariya 10 หลายเดือนก่อน

    Wahhh khubaj saras

  • @user-oc7ip6ir4j
    @user-oc7ip6ir4j 10 หลายเดือนก่อน

    Jay thakar bahena khub khub Aagalvadho

  • @baldevgosai1898
    @baldevgosai1898 8 หลายเดือนก่อน

    ખૂબ સરસ,

  • @user-du9yj8fp8f
    @user-du9yj8fp8f 10 หลายเดือนก่อน

    જય વીર વસરાજ દાદા આંબરડી થી ભરતભાઈ સોલંકી તાલુકા જસદણ ખૂબ ખૂબ આભાર મીતા બેનાં સોહણ નુ ઈન્ડિયા લો

  • @t.gadhavigadhvi1487
    @t.gadhavigadhvi1487 10 หลายเดือนก่อน

    Ek vaar vejal ben gadhvi no intrweyou lyo 👍👍

  • @sindhavpankaj23
    @sindhavpankaj23 10 หลายเดือนก่อน

    Good Work Dineshbhai

  • @dineshahir5094
    @dineshahir5094 10 หลายเดือนก่อน +1

    Jay Murlidhar

  • @ASHAMokariya
    @ASHAMokariya 10 หลายเดือนก่อน

    Singer banvana sapna dinesh bhai tmare lidhe ghana Pura thase tamne esvar khush rakhe🙏

  • @laxman_rabari
    @laxman_rabari 10 หลายเดือนก่อน +1

    👌💛💓👍

  • @ravatsunilbhagabhai7246
    @ravatsunilbhagabhai7246 10 หลายเดือนก่อน

    Saras

  • @kuldeepbarariya-qb3em
    @kuldeepbarariya-qb3em 9 หลายเดือนก่อน

    વાહ

  • @jatinpavara9221
    @jatinpavara9221 10 หลายเดือนก่อน

    Jordar

  • @dilipjoshi8340
    @dilipjoshi8340 9 หลายเดือนก่อน

    બહુજ સુંદર અવાજ છે બેન નો

  • @chabsadyogesh4529
    @chabsadyogesh4529 10 หลายเดือนก่อน

    Supar

  • @champubhaigidaofficial743
    @champubhaigidaofficial743 10 หลายเดือนก่อน

    ગાડી ગીર હો

  • @hitendraparmar5989
    @hitendraparmar5989 9 หลายเดือนก่อน

    Sri maro awaj saro chhe mare gavu chhe mane madd kro sri parmar Jyotsna ta.magrol ji.surat

  • @bhupatbhaiborisa4913
    @bhupatbhaiborisa4913 9 หลายเดือนก่อน

    બહુ સરસ બેન

  • @dadubhai4623
    @dadubhai4623 10 หลายเดือนก่อน

    ❤verygood. Jahalben❤❤❤

  • @sangitarathva1921
    @sangitarathva1921 10 หลายเดือนก่อน +1

    Nice❤🎉

  • @official_bhavesh.Rabari
    @official_bhavesh.Rabari 10 หลายเดือนก่อน +2

    Sar mare pan tamne malavu se please sar mare pan singer banva nu se

  • @chavdapravinbhai3199
    @chavdapravinbhai3199 10 หลายเดือนก่อน

    ખુબ અભીનંદન

  • @JAYBHAVANIFINANCE1991
    @JAYBHAVANIFINANCE1991 9 หลายเดือนก่อน

    🎉🎉🎉 લગ્ન ગીત🎉🎉સરસ

  • @11_dhavalmakwana72
    @11_dhavalmakwana72 8 หลายเดือนก่อน

    Good morning sir you have to be

  • @navghan81
    @navghan81 10 หลายเดือนก่อน

    🙏🙏 જય દ્વારકાધીશ દિનેશભાઈ સુરેન્દ્રનગર જીલ્લા ના પાટડી તાલુકાના રાજપર ગામમાં વિકે ભરવાડ નામનો એક છોકરો છે તે બહુ જ સરસ ગાય છે તો એકવાર મુલાકાત લો દિનેશભાઈ જય દ્વારકાધીશ 🙏🙏

  • @RajuPatel-mg3qx
    @RajuPatel-mg3qx 10 หลายเดือนก่อน

    સરસ

  • @sanjaybhesaniya7787
    @sanjaybhesaniya7787 10 หลายเดือนก่อน

    જય માતાજી 🙏🙏🙏🙏

  • @shivanshshivanshprajapati7826
    @shivanshshivanshprajapati7826 10 หลายเดือนก่อน

    સરસ અવાજ છે બેન....

  • @queen_of_prajapti_1
    @queen_of_prajapti_1 10 หลายเดือนก่อน

    Very nice

  • @patelnandaben6392
    @patelnandaben6392 10 หลายเดือนก่อน

    good voice very good

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai 10 หลายเดือนก่อน

    👌👌

  • @nathachavda-qt9mi
    @nathachavda-qt9mi 10 หลายเดือนก่อน

    Super

  • @SeemaChauhan-gi1iz
    @SeemaChauhan-gi1iz 10 หลายเดือนก่อน

    Nice

  • @navinsolanki3257
    @navinsolanki3257 9 หลายเดือนก่อน

    જુગ જુગ જીવો દીકરી ખૂબ જ સરસ અવાજ છે

  • @mahendraahir6722
    @mahendraahir6722 10 หลายเดือนก่อน

    ભાઈ અમારે તમારી ચેનલમાં ઇન્ટરવ્યૂ દેવું હોય તો

  • @ayushpampaniya5923
    @ayushpampaniya5923 10 หลายเดือนก่อน

    👍👍👍

  • @vipuldesai1465
    @vipuldesai1465 10 หลายเดือนก่อน

    🎉🎉

  • @dilipkumarkadchha7482
    @dilipkumarkadchha7482 7 หลายเดือนก่อน +1

    Dinesh bhai Sara's khub Sara's dubai farva aavo

  • @AR_Studies
    @AR_Studies 10 หลายเดือนก่อน

    👍

  • @maasikuofficial
    @maasikuofficial 10 หลายเดือนก่อน

    Good

  • @hitendraparmar5989
    @hitendraparmar5989 9 หลายเดือนก่อน

    Sri maro awaj pan sharo chhe pamar Jyotsana .ta.magrol ji.surat mne madd kro

  • @ravikher6093
    @ravikher6093 10 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @Technical_jay9094
    @Technical_jay9094 10 หลายเดือนก่อน

    દિનેશ ભાઇ મારે પણ સિંગર બનવું સે હું પણ સોંગ ગાવા માંગુ છું 🙏🙏

  • @sohilsonani8376
    @sohilsonani8376 9 หลายเดือนก่อน

    🙏✅🤙🏻👍🏻😂🌸🌺

  • @user-xx5sq9ph9f
    @user-xx5sq9ph9f 9 หลายเดือนก่อน

    મારી હેલ્પ કરો દિનેશભાઈ સિંધવ..મારું સપનું પૂરું કરવું છે..

  • @radhulavdiya6859
    @radhulavdiya6859 6 หลายเดือนก่อน

    વાજાહેલબેટાવા

  • @upendrapatel6597
    @upendrapatel6597 10 หลายเดือนก่อน

    રસ્મિતા બેન રબારી જેવો અવાજ છે

  • @devubariaofficial8272
    @devubariaofficial8272 9 หลายเดือนก่อน

    વાહ બેન સેમ મારા જેવા અવાજ માં ગાયું સુપર અવાજ છે

  • @chaudharivipul1700
    @chaudharivipul1700 10 หลายเดือนก่อน

    Jordar