જે ખોળામાં રમ્યા એ મમતાના ખોળાને તરછોડતા પહેલા સાંભળો વૃદ્ધાશ્રમમાંથી માતાની વાત | Old Age home

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024
  • મહેશ્વરી મતાજી વૃદ્ધાશ્રમ રતનપર, મોરબી રોડ, રાજકોટ
    Mo :- 93749 45219
    #oldagehome #oldage #vaatgujarati #rajkot #gujarat #seniorcitizens #parentslove #parents #son #vruudhashram #saurashtra
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" TH-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

ความคิดเห็น • 310

  • @akashpatel5963
    @akashpatel5963 หลายเดือนก่อน +38

    હુ મારી જાત ને ખુબજ ભાગ્યશાળી માનુ છુ મારા માતા પિતા અને મે મારા દાદા દાદી ખુબજ સેવા કરી છે એ પાણી માગતા તો અમે દૂધ આપતા એ કહેતા એ જમવાનુ બનાવી આપતા ગયા પછી કાગડા આપવા કોઈ મતલબ નથી 🙏🏻😊ઈશ્વર ભગવાન બધાય સુખી રાખે 🙏🏻હરિૐ

    • @AbdullahLangay-ij4vk
      @AbdullahLangay-ij4vk 17 วันที่ผ่านมา

      Maji afsos n karo Ava dikra n hoy saru Amna aj hal thase

  • @ahesanpanja245
    @ahesanpanja245 22 วันที่ผ่านมา +12

    Allah ke Quran me Ayyat he jo MAA kasam dil ko chir deti jo use sunta he our yahi vaza se Muslim me Jyada log apne MAA BAAP ko chor te NAI

  • @mahakal8969
    @mahakal8969 13 วันที่ผ่านมา +4

    મારો મહાદેવ આ ભોળા બા ને સહન સક્તી આપે 😢😢😢😢

  • @ahesanpanja245
    @ahesanpanja245 22 วันที่ผ่านมา +11

    कुरान की कई आयतें और हदीसें माता-पिता के सम्मान और उनकी देखभाल करने के बारे में बताती हैं. अल्लाह ने मुसलमानों को अपने माता-पिता का आदर करने, उनसे प्यार करने, और उनके साथ नरमी से पेश आने का आदेश दिया है.

    • @mohsinmithawala379
      @mohsinmithawala379 19 วันที่ผ่านมา +1

      Islam mein maa ke pair mein jannat rakhi hain aur baap ki khidmat jannat ka darwaja hain. Allah sab logo ko apne maa baap ki khidmat karneki taufiq ata farmaye.

  • @anishavahora7139
    @anishavahora7139 หลายเดือนก่อน +24

    ALLAH ..Asan kare ..J loko ma bap ni khidmat na kre a oulad che j nahi ..a loko n aj varo avse ..😢😢❤❤❤

  • @Vipuldesai4318
    @Vipuldesai4318 15 วันที่ผ่านมา +6

    હું અભિમાન નથી કરતો પણ ગર્વ લઉ છું કે મારા માલધારી સમાજ ના એક પણ માં-બાપ ઘરડા ઘર માં જોવા નહી મળે કારણ કે અમે થોડા ઓછા ભણેલા હોય એ પણ લાગણી બહુ હોય છે અમારા મા

  • @mahakal8969
    @mahakal8969 13 วันที่ผ่านมา +3

    ભાઈ સાચું કહું હું દુનિયા મા બધું સહન કરવા ની તાકાત છે મારા મા પણ કોઈ ના મા બાપ દુઃખી થાય તે ના તો જોઈ સકુ ના સહન કરી સકુ 😢😢😢😢😢

  • @ritabenjoshi9355
    @ritabenjoshi9355 หลายเดือนก่อน +22

    બહેનો માટે ની સુંદર વ્યવસ્થા છે

  • @huzaifahuzefa9527
    @huzaifahuzefa9527 27 วันที่ผ่านมา +14

    Hindu samaj ma a bo kharab vat kahevay ke maa bap no gharde dhadpqn a hall kare che are a umar ma to emne vadhare sachvvana hoi che ketli badhi taklif thay che emne vruddha ashram banavvana j bandh kari do muslimo kyarey nathi muqta ma bap ne vrudhha asrhm ma kela vechi ne pan pale che

    • @jaydangar7198
      @jaydangar7198 5 วันที่ผ่านมา

      100% mathi 0.01% Loko mokle aema akho dharm ne target na karay

  • @ashokbhaipanchal5514
    @ashokbhaipanchal5514 22 วันที่ผ่านมา +4

    દુઃખ ને યાદ ન કરાવો આવેલ પરિસ્થિતિ નો હિંમત ની સામનો કરવાનું શીખવાડો

  • @PramukhbhaiPatel-vi4eb
    @PramukhbhaiPatel-vi4eb หลายเดือนก่อน +10

    મારૂ. ..એમ. કહેવુ. .છે. .કે ..છોકરા ...અને ..વહુ. .માટે ...કાયદો. ..બનાવો ...આજીવન. .સજા. .માતા. સામે. .આ. સજા. કશુય. ના. કહેવાય

  • @madhuravat4472
    @madhuravat4472 หลายเดือนก่อน +97

    માં અફસોસ ન કરવો જોઈએ અમારે પણ એક જ છે મુકીને જતો રહ્યો

    • @sangitsandhya6599
      @sangitsandhya6599 หลายเดือนก่อน +19

      માં અપસોસ ન કરો. એ પાન પણ એક દીવસ પીળું થવાનું સે

    • @mayurikapatel7052
      @mayurikapatel7052 หลายเดือนก่อน +3

      બિલકુર સાચી વાત કરી ભાઈ
      આ વિષય પર બહુ કડક કાયદાની જરુરત છે

    • @rekhavora8143
      @rekhavora8143 หลายเดือนก่อน +1

      😊

    • @anishavahora7139
      @anishavahora7139 หลายเดือนก่อน +7

      ALLAH ..Asan kare ALHAMDULILLAH...Ma bap ni khidmat na kro to a Loko no pn aj varo avse .... INSHAALLAHH Aamin❤❤❤😢😢

    • @meerabakshi2676
      @meerabakshi2676 19 วันที่ผ่านมา

      @@mayurikapatel7052 ma-baap kaayadaa thi baalako ne uchhere chhe ne sambhaal raakhe chhe? kaayadaa ni beek thi ma-bap ne potalaan ni jem ghar maan ek chhaparaa.n niche raakhe e tau ethi pan vadhu khatarnaak chhe. kyaare dhimun jher aapi ne kaayadaa thi maathey padeli javaabdari ne kaayam kaate dur kari de aa nirlajj samaaj e pan ek vichaaravaa no vishay chhe.

  • @kalavatipanchal254
    @kalavatipanchal254 20 วันที่ผ่านมา +3

    આ વિડીયો જોઈને ખૂબ દુઃખ થયું, ભગવાન બધા છોકરાઓ, છોકરીઓ અને વહુઓ ને સદ્બુદ્ધિ આપે 🙏🙏😢

  • @thakormunna9762
    @thakormunna9762 หลายเดือนก่อน +36

    એક સુંદર ભજન છે હેમંત ચૌહાણ નું કરેલાં કરમ નાં બદલા દેવાં રે પડે છે અંતે સૌને નડે છે મારો 35 વર્ષ નો અનુભવ છે જે ની બાયડી સાસુ ની સેવા નથી કરતા એવાં જ લોકો ની આવી હાલત થાય છે ખોટું નાં લગાડજો આ બધાય નાં ગામમાં જયી ને પુછવું જોઈએ કેમ આમની આવી હાલત થાય છે

    • @chauhan2628
      @chauhan2628 หลายเดือนก่อน +12

      ભાઈ ઘણા સેવા કરે છે એમની હાલત પણ આવી થાતી હોય છે, જ્યારે સાસુ સસરા ને ક્યારેય પાણી પણ ના આપ્યું હોય એવી મજા કરતી હોય છે, કળિયુગ છે

    • @pritihedpara1112
      @pritihedpara1112 หลายเดือนก่อน

      પોતાના કર્મો પોતાને જ નડે.
      બીજા કોઈ ને ના નડે.

    • @bhavnathanki508
      @bhavnathanki508 หลายเดือนก่อน +1

      ​@chauhan2628 Right

    • @shitalgadhavi4532
      @shitalgadhavi4532 หลายเดือนก่อน +2

      Avu na hoy bhayi 😢

    • @shitalgadhavi4532
      @shitalgadhavi4532 หลายเดือนก่อน

      Pela avu nhotu have j kaliyug ukdyo che pela to ganu saru htu tyre to koi asram y nota 😢

  • @chhaganbhailakhubhaibagda2491
    @chhaganbhailakhubhaibagda2491 หลายเดือนก่อน +19

    ભાઈ.આખો વીડિયો જોઈ ઘણું દુઃખ થયું. 😢..માં-બાપ ને હેરાન કરવા નું પરીણામ બહુજ ખરાબ હોય છે...ભગવાન સૌને સહન શક્તિ આપે.. કુટુંબ સલામત રહે.🌹🙏🌹

    • @purohitrenukaben4996
      @purohitrenukaben4996 หลายเดือนก่อน

      😢😢અરે ભગવાન 😭🙏

  • @kritalparmar7941
    @kritalparmar7941 หลายเดือนก่อน +4

    Maa Te Maa Bija Badha vagdaa Na Vaa😢😭😭😭
    Karm ne doshi mani mann Motu rakhi Badako mate aashirvachan Aape , भगवद् गीता मे हृदयं पार्थ गीता नाम सहस्रं ध्येयं सदा पातु 🫶🫶🫶

  • @user-vz3ux3sy4k
    @user-vz3ux3sy4k 13 วันที่ผ่านมา +1

    એવા. ને. યાદ. કરી. સુ. કરવાનું. હોય મૂકી. ગયાં. હોય. એવા. જલદી. વુરધ. બને. જલદી. બીમાર. પડે

  • @user-ub6ms4yo4n
    @user-ub6ms4yo4n หลายเดือนก่อน +11

    MA TUJE SALAM ❤❤❤❤❤❤😢😢😢😢

  • @jagrutipatel6013
    @jagrutipatel6013 หลายเดือนก่อน +12

    Dhanya che e bapu ne j aa badhi janeta ni sambhal rakhe che❤❤

  • @akashpatel5963
    @akashpatel5963 หลายเดือนก่อน +22

    ભાઈ શ્રી તમે વારંવાર પરિવાર ની યાદ સુકામ અપાવો છો બધાય બા ને અને એમને પૂછો છો કે પરિવાર ની યાદ આવે છે પરિવાર રાખતો હોય તો એ લોકો અહીંયા આવત સુકામ ભાઈ એમના પરિવાર ની યાદ ન અપાવો પ્લીઝ 🙏🏻😊😊હરિૐ

    • @meerabakshi2676
      @meerabakshi2676 19 วันที่ผ่านมา

      Emane interview kem levo ee j aavadatun nathi, eni paase savaal j nathi ke aa laachaar baheno ne posititivity kem aapavi? Aa interview thi baheno naa parivaar ne vagovavaa sivaay emane aa baheno ne laabh thaay evun shun karyun? emaney aa baheno ne ek jodi kapadaa.n nun provision thaay ke daant/aankh/kaan ni doctori tapaas maan je kharcho thaay ee puro padaay evo fand-faalo aa sansthaa ne daan karyo? khaali khotaa mic ne cameraman ne saathey layi ne ghumyaa ne aapano y samay barbaad karyo!

  • @vasantiwaghela118
    @vasantiwaghela118 27 วันที่ผ่านมา +4

    Lord jesus blessed now amen👪

  • @GamitjayshreeGamitjayshr-tm3vd
    @GamitjayshreeGamitjayshr-tm3vd หลายเดือนก่อน +20

    જગતમાં બધું મળે પણ જન્મ આપ નાર જનની ન હીજોડે

    • @Mumbailifeuser-yi
      @Mumbailifeuser-yi หลายเดือนก่อน +1

      Jena mavtar nathi aene pucho ke su hal che 🥹♥️

  • @thumaruttam4161
    @thumaruttam4161 26 วันที่ผ่านมา +10

    એક માં એ બહુ સરસ વાત કરી કે મારા દિકરા એ ભલે જે કયુઁ મારી જોડે પણ એ ખુશ રહે મારા કમઁ ને મારે ભોગવવા ના છે,,, પરંતુ આ કમઁ ની વાત તે દિકરો કે પરિવાર ક્યારે સમજશે???😢,,,
    કે કમઁ કોઈને છોડતુ નથી, તો મારા આ કમઁ નુ ફળ કેવુ મળશે?

    • @meerabakshi2676
      @meerabakshi2676 19 วันที่ผ่านมา

      aa chhelle ek bahen ni philosphi bhari vaato thi laagyun ke aa bahene vaacnhelun jivan maan utaari jaanyun chhe. Baaki koi pan ma ne ghar naa aam tarchhodi ne vrudhdhaashram maan muki jaay tau dukh thaay j, ne e nisasa next generation ne laagataa j hoy. emaan j tau aa sansaar chakra aam j chaalatun rahe chhe.

  • @memonayub1954
    @memonayub1954 10 วันที่ผ่านมา +1

    Mara lslam ma bap nu sthan bahu motu se...,.mara lsam ma bap seva karso to....marya pasi jannat malse.....ane jidgima sukhi thavu hoy to ma bap ni seva karo.....agar seva na karo to teme dukh na aapo teme ne hamesa khush rakho insa aalllh tamari life sudhari jase

  • @AmaratBhai-s9e
    @AmaratBhai-s9e 19 วันที่ผ่านมา +3

    ગુજરાતમાં કેવાતી પ્રભાવી જ્ઞાતિના લોકો વૃદ્ધાશ્રમમાં વધારે છે.

  • @sumita_mehta_
    @sumita_mehta_ หลายเดือนก่อน +1

    બાની વાત સાચી છે બહુ સરસ વાત કરી છે સાચી

  • @meenapandya2622
    @meenapandya2622 หลายเดือนก่อน +29

    Musalman ma kyare vruddha Asram joya che?

    • @AfrozaBhatti
      @AfrozaBhatti หลายเดือนก่อน

      💯

    • @jumanasadikot6326
      @jumanasadikot6326 หลายเดือนก่อน +3

      Musalman ma pehle thI j kahevay che k ma na pag niche Jannat che ...

    • @farimakajahan7365
      @farimakajahan7365 28 วันที่ผ่านมา +3

      Muslman ma khevay che ke maabap jannt che hindu maa pan khe che swarg che Tamara sadhu santo potana gajwa bhare che kthama kehta hoy ke mandir ni su jaroor maabap ni pooja karo to samaj badlay ne

    • @jahrav1227
      @jahrav1227 27 วันที่ผ่านมา

      વૃદ્ધાશ્રમ સમૃદ્ધિની વક્ર પેદાશ છે.હિંદુ સમાજ જેમ જેમ સમૃદ્ધ થયો તેમ તેમ આ વૃદ્ધાશ્રમનું દૂષણ આવ્યું.
      એટલે મુસ્લિમોએ પહેલાં સમૃદ્ધ થવું પડે, જે તેઓની રહેણીકરણી મુજબ શક્ય નથી.
      ખતના,
      તીન તલાક,
      હલાલા,
      છૂટાછેડા પછી પૂરતું ભરણપોષણ ન આપવું,
      મસ્જિદમાં ભાઈઓ સાથે નમાઝ ન કરી શકે
      -આ બધી જ મુસ્લિમ મહિલાઓની સમસ્યાઓ છે....

    • @tanvigajera7777
      @tanvigajera7777 25 วันที่ผ่านมา

      Musalman na vrudhashram bane nai
      Ane chale pan nai kem ke Muslalman ma dan karvanu che j nai
      Hindu jevo koi dharm nathi puri duniya ma. Mahan danviro only Hindu dharm ma j che.

  • @AshishSharma-qc5ks
    @AshishSharma-qc5ks หลายเดือนก่อน +18

    સાહેબ આ શ્રવણ નો દેશ છે આમાં શું કહેવું?...😢

  • @kaushalvpatel
    @kaushalvpatel 22 วันที่ผ่านมา +2

    22:22 thi samblo -- Ba e bahuj saras vaaat kari che. Bhagvane 14 varsh vethya, karma na hisabe to aa dukh kai kehvay nahin. Naman BA tamne....Chokrao ne haju pan dil thi aashirvad aape che.

  • @2muchbaba
    @2muchbaba 24 วันที่ผ่านมา +1

    ( Mom Is A Gift From God 🙏🙏🙏🙏🙏 )

  • @prakashmak1598
    @prakashmak1598 หลายเดือนก่อน +4

    Koi pan Vrudhaashram ma jaso to tamne khbr pdse ke emna chokrao highly educated and koi corporate k multinational company high post par hase k pchi saro evo business hse.. Me kadi pan koi gareeb na maa baap ne vrudhashram ma nai joya.. In short high middle class ke pchi rich family na maa baap j jowa mlse....ane biju k aa maa baap nathi, aa bdha saasu sasra che.. Akha desh ma ek pan case evo jowa nai mle k chokra e marriage pehla maa baap ne vrudhashram ma moklya hoy

  • @ushabenalgotar9431
    @ushabenalgotar9431 หลายเดือนก่อน +3

    મા રે સાસુ ની સે વા ક ર વી છે પણ મારી દેરાણી અમને એમના ઘે ર આ વ વા દે તા નથી 😭😭😭😭

  • @ParakhabhaiPatel
    @ParakhabhaiPatel หลายเดือนก่อน +2

    ભાઈ એમને ભગવાન સાહન ન કરે માં બાપ ની ખુબ ખુબ સેવા કરી લાભ લેવાનો છે જય શ્રી રામ

  • @shahpinky4982
    @shahpinky4982 หลายเดือนก่อน +1

    Maa baap ne sachvo. 🙏 Aashirwad. Khub jaruri ch.

  • @pathanhamza8387
    @pathanhamza8387 หลายเดือนก่อน +3

    Allah in maa ko sabr de aur aulad ko nek hidayad de.ek apne bi budhe honge maa bap budhape me chid chide hojate hai iska matlab ye nhi ke apne unko old house me bhej de..apne bi bachpan me etni hi setaniya ki hogi maa bap ne sehen krke dukh utha ke hame badha kiya hoga..

  • @madhupawar2508
    @madhupawar2508 29 วันที่ผ่านมา +1

    Ma bap j Apda bhagwan kevai. Ma bap ne tarchodi ne Mandir ma Pooja kare enu Su meaning. Such a hear touching 😢😢

  • @ddchavda8326
    @ddchavda8326 25 วันที่ผ่านมา

    માજી તમે ખુબ ખુસીથી રહો તે શિવ ને પ્રર્થાના

  • @SanjayPrajapati-rv5dg
    @SanjayPrajapati-rv5dg หลายเดือนก่อน +1

    Ram Nam lakhvawala maji no dehjanit abhiman chuttyu che bhagwat charana ma Prem ce mate aa maji sarve ma ati vandaniy ce.aava punayatma ne tyagi Kai Sukh ni Aasha rakheche santano.
    Sansar no badha purusho ne nath satbuddhi aape Ane koi Pan halat ma ma bap ne na tyage. Kem k ma bap sansar na pratyaksha devata ce.
    He nath he prabhu aapane bhulu nahi❤

  • @kaushalvpatel
    @kaushalvpatel 22 วันที่ผ่านมา +1

    It's heartbreaking to see all those mothers who have given so much to their children, only to be neglected by them. However, it's inspiring to see how they've become strong and developed a deep faith in Bhagwan. Praying for all those mothers. Jai Shri Krishna.

  • @KalpeshSojitra-sj2vn
    @KalpeshSojitra-sj2vn หลายเดือนก่อน +4

    ઘરે ઘરે આ તકલીફ છે માળી

  • @KinjalPatel-fy2ns
    @KinjalPatel-fy2ns หลายเดือนก่อน +4

    Evi asha o j khoti chhe. Juvan dikra na lagna sansar ma dakhalandazi bandh karo. Ochhu bolo. Mange tyare j salah apo. Biji pravruti karo ane ema pootani jat ne busy rakho. Pote su karyu zindagi ma ena gito gavanu bandh karo. Varam var tokvanu bandh karo and hathpag chale tya sudhi nana nana kam jemke pani pivu ,jamvanu jate lai levu evu badhu jate karvanu rakho. Mahena marvanu bandh karo to bhagye j koi dikro k vahu chhodse ma baap ne. Aa satya hakikat chhe kem ke aa world ni nai pan fakt India ni j problem che kemke dikra vahu pase apekshao gani hoy chhe jemke ma baap game te bole a vahu a ane dikra ne sahan karvanu ane samo javab nai apvano. Badhu emne puchhi ne j karvanu. Aa badha emotional atyachar yuva pedhi par bandh karo. Emne pan emno sansar chalavvano chhe

    • @user-mi3xn6mg1h
      @user-mi3xn6mg1h 29 วันที่ผ่านมา +1

      Aaj janam ma tamare bhogavvu padse sasu pratye bau jaher na saru.Tame pan koik divas sasu banso tyare khabar padse..

    • @bhuvabahadur147
      @bhuvabahadur147 23 วันที่ผ่านมา

      Ben tu pan ek diwas sasu banavani so tare pan ayaj bhogvine javanu so mota ni Ejat karvanu bhuli gya se vahu bata professional se ne tyar ma badhu redy mali Jay med aavi ne kam Kari Jay aetle badhu saru lage gajab visar dhara se ben tari saru saru jevu vicharo aevu potani sathe oan thase

  • @parulparmar3550
    @parulparmar3550 24 วันที่ผ่านมา

    મા બાપ ને દુઃખ આપો ભગવાન તમને સજા આપસે

  • @rekhapathar5066
    @rekhapathar5066 14 วันที่ผ่านมา

    વારા પછી વારો આવે જ છે બા ચિંતા ના કરો ઉપર વાળા નો નાય જોરદાર છે

  • @indirapatel3492
    @indirapatel3492 หลายเดือนก่อน +12

    દિકરા સંપત્તિ જોઈએ છે મા બાપ નહિ

    • @meerabakshi2676
      @meerabakshi2676 19 วันที่ผ่านมา

      arey, youtube par laakhovideos jovaa maley chhe jemaan vrudhdha saasu sasara ne 2 rotai devi y vahuo ne bhaare padey chhe ne var na kaan bhmbheri ne ma-bap ne vrudhdhaashram maan mokli devaa dabaan laave chhe, pan dikaro evo kevo ke vahu na kidhe pote jemani paase rahyo , uchharyo chhe emane tyaji devaa taiyaar thayi jaay chhe? kyaan k kyaan k tau evi y varataa mukaay ke Ma-Bap ne Vrudhdhashram maan mukavaa jaay tyaare dikara ne khabar pade ke potey anaath hato ne aa ma-baape dattak layi saarun vaataavaran aapi uchheryo chhe etle hrudaypalto thaay ne ma-bap ni maafi maagi paachho potaane gher lai jaay! Arey bhalaa maanas, shun dattak lidhelaan ma-baap ni kadar saggaan ma-baap thi vadhu chhe? Saggaa.n maa-baap e tau dattak ma-baap karataan ghanun vadhu vethyun chhe, ene tadake kevi reete muki shake cheh dikara-vahuo ke even dikario pan!

  • @ParulToliya-nr9hz
    @ParulToliya-nr9hz 15 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

  • @dineshchauhan3252
    @dineshchauhan3252 18 วันที่ผ่านมา

    Sachu kahiye to bhai aa badhu aapde jovu pade ae saram ni vat kevay, badhu hova chata aa gharda mavtar ne ahi revu pade ae dukh ni vat che, sathe sathe ae vat no garv bhi thay che ke aava mavtar ne sachve aeva manas ne sat sat naman che, dhanya che aemne ane dhanya che aemna mavatar ne🙏🙏🙏

  • @starlineansgamer8976
    @starlineansgamer8976 หลายเดือนก่อน +1

    માં તુજે સલામ

  • @chavdagopal280
    @chavdagopal280 28 วันที่ผ่านมา +1

    આપડા સંસ્કાર છે આ અને કર્મ અત્યારે રોવા થી કંઈ ના થઈ શકે સારા કર્મ કર્યા હશે તો ફળ મળશે

    • @chavdagopal280
      @chavdagopal280 28 วันที่ผ่านมา +1

      કડવું સત્ય છે ગળે કદાચ ના પણ ઉતરે

  • @macmac-jo2ol
    @macmac-jo2ol 11 วันที่ผ่านมา

    કડક કાયદા ની જરૂર છે મા બાપ ને છોડવા વાળા ની તમામ સંપત્તિ મા બાપ ને મળવી જોઈએ એટલે જોવો તમે સીધા દોર થય જાય

  • @anushreepandya3011
    @anushreepandya3011 15 วันที่ผ่านมา

    *મને એ વાત નો બહુ ગર્વ છે કે, મારો જન્મ એવા ઘરે થયો છે જ્યા વડીલો ને જોડે એક ઘરમા જ પ્રેમ ભાવ અને ઇજ્જત થી રખવામા આવે છે ✨🥹😌🙏🏻*

  • @aaradhyatiwari6082
    @aaradhyatiwari6082 หลายเดือนก่อน +1

    Hansa ba e sav sachu khe che jai sri krihna ba

  • @TatsatJoshi
    @TatsatJoshi 14 วันที่ผ่านมา +1

  • @pateljatinv420patel2
    @pateljatinv420patel2 หลายเดือนก่อน +2

    Ha 100% sachivat che

  • @foramconsultancy507
    @foramconsultancy507 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @user-jf1tm5ct5i
    @user-jf1tm5ct5i 15 วันที่ผ่านมา +1

    DONIYA MA LALACH VAGAR KAI NTHI JO TAMARE KOI PENSION CHALO HATO TO TAMNE GHARNI BAHAR NA KADAT MAA
    BAKI TO AMNE KHABR CHE MAA VAGAR KEM REVAY CHE 😢😢😢😢

  • @deshiilaj1271
    @deshiilaj1271 22 วันที่ผ่านมา

    Ma baap ni dua upar valo tarat ane jarur puri kare chhe...ane baddua pan...aetle aa vaat yaad rakhjo

  • @ramdevsinhgohil243
    @ramdevsinhgohil243 หลายเดือนก่อน +16

    વૃદ્ધાશ્રમ માં કોઈ ને ના ગમે બાપુ
    એવો પ્રશ્ન નાં કરો કે આયા ગમે છે એમ 😢

  • @latakishanchandani5599
    @latakishanchandani5599 หลายเดือนก่อน +2

    Bhagwan aapko shakti de.......aur is old age home ke caretaker ko bahot sari aashirwad.....🙌🙌🙏🙏

  • @shardakheni2704
    @shardakheni2704 หลายเดือนก่อน +1

    સુ કરે મા બાપ છોકરાનો રાખે તઈ 🙏🏻🌷👋🕉️

  • @rameshchandrapatel4437
    @rameshchandrapatel4437 หลายเดือนก่อน +1

    He bhagvan ava dikraone tame sadbuddhi apo....garda mata..pita ne a age ma dukhi kare to bhagvan emna upar raji nai rahe ane teone emna dikra jarur dukhi thase...he bhagvan jarur nyay apjo...jay hanumandada...

  • @ushabenalgotar9431
    @ushabenalgotar9431 หลายเดือนก่อน +2

    ભાઈ બ હું દુઃખ થાય છે 🙏🙏🙏🙏🌹🌹ધ ન છે ભાઈ તમને 🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 หลายเดือนก่อน +2

    જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ ભાઈશ્રી આશ્રમ નો ફોન નંબર અને એડ્રેસ આપશો કોઈ દાતા શ્રી ને કામ આવે સવૅ કાયૅ કરતાં ભાઈશ્રી અને બહેનો અને દાતા શ્રી ને કોટી કોટી વંદન જય શ્રી કૃષ્ણ🌹🌺🌹

  • @meshvabaria1437
    @meshvabaria1437 16 วันที่ผ่านมา

    How cute they are 😢😢

  • @chavdagopal280
    @chavdagopal280 28 วันที่ผ่านมา +1

    સારા કર્મ કરો તો તેનું ફળ પણ મળે અને ખરાબ કર્મ કરો તો તેનું પણ ફળ મળે ........શું લાગે ભરોસો છે ઉપરવાળા પર ?????????????

    • @chavdagopal280
      @chavdagopal280 28 วันที่ผ่านมา +1

      કડવું સત્ય છે ગળે કદાચ ના પણ ઉતરે 👍

  • @mirzaatif2024
    @mirzaatif2024 20 วันที่ผ่านมา

    Hamare Islam me sabse jiyadah haq mard ka uski ma par h jisne mabap ka dill sukhaya uski duniya aur aakirat dono kharab

  • @2muchbaba
    @2muchbaba 24 วันที่ผ่านมา

    Ay Maah Tere Dard M Dil Dukhta H to Hum Tere HaQ m Dua Krte h 🙏🙏🙏🙏🙏

  • @p.mbavani5898
    @p.mbavani5898 หลายเดือนก่อน +1

    ऐसी ओलाद को क्या कहना जितना भी बोलो कम है ऐसी ओलाद से बे ओलाद अच्छे हैं

  • @kaushalvpatel
    @kaushalvpatel 22 วันที่ผ่านมา

    Jevu tamara mata pita sathe vartasho!! Ej tamarai sathe thase...

  • @kalavantikamalia8073
    @kalavantikamalia8073 หลายเดือนก่อน

    જય માતાજી 😢😢

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 หลายเดือนก่อน +4

    જય શ્રી સ્વામિનારાયણ 🎉

  • @viralvadadoriya
    @viralvadadoriya หลายเดือนก่อน +1

    Karma always hits back....je loko tmari jode aavu kryu che kle emni jode b evu j thase...

  • @aafreenmerchant9966
    @aafreenmerchant9966 หลายเดือนก่อน

    very nice video thanks for sharing God bless you. allah rahamkare madad kare sau ni 😭😭😭🙏🙏🤲🤲👌👍💜💔🧡😊

  • @sureshdesai455
    @sureshdesai455 หลายเดือนก่อน +8

    ભણાવો ખૂબ ભણાવો,
    બેટી પઢાવો,આ ભણતર નું પરિણામ 😢

    • @chauhan2628
      @chauhan2628 หลายเดือนก่อน

      બેટી નહી ભાઈ બેટો એના પેટ 9 મહિના રહ્યો, પથરા જેટલો વજન ઉચક્યો,તોય કાલ બપોરે આવેલી માટે મા ને છોડે, મા એક જ મળે,

    • @sureshdesai455
      @sureshdesai455 หลายเดือนก่อน

      મારા અનુભવે અને મને મળેલા 26 વર્ષ પેલા એક સંત સન્યાસી ની અનાયાસે થયેલી વાત જે આજે સાચી પડી રહી છે બેટો સુધી વચ્ચે સોપારી જેવો ઘાટ થાય ભણેલી પણ ગણેલી નહિ એવી જડ,જિદ્દી આધુનિક બાયડી ભટકાય એટલે બેટો અને માં બાપ બધા પરેશાન.
      જો અભણ ભલે હોય પણ સંસ્કારી વહુ હોય તો એજ પરિવાર એજ બેટા થી સિખી હોય ,આજે હું આમાંથી પસાર થાય રહ્યો છું મારા પત્ની આજ કારણોસર અંતિમ સત્ય ને સ્વીકારી સ્વધામ સિધવ્યા તોય ખબર નથી પડતી ,
      ક્ષમા કરો ગવરી,આખો દી નવરી
      ક્યાંક અપવાદ પણ હોય
      પછી જેવા ભાગ્ય
      જય શ્રી કૃષ્ણ ભાઈ
      સૌ નું કલ્યાણ હો

  • @laljibhaivaghamashi3845
    @laljibhaivaghamashi3845 หลายเดือนก่อน

    Vahh madi....

  • @shaileshbarot8445
    @shaileshbarot8445 22 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻

  • @meerabakshi2676
    @meerabakshi2676 19 วันที่ผ่านมา +1

    Darek mataao naa ekalvaayaapanaa ni vaato jaani dukh thayun.shun keri na chhal gotlaa ni jem ma-bap ni khapat mati gai etle ghar bahaar fenki devaanaa?? bhaneli ke atma nirbhar baheno tau kadaach aajanaa nokari malavaa naa samay maan kadaach rasto kaadhi pan le pan aa abhan baheno ke jemane kok ne bharose aam rahevaa vaaro aave e shun koi pan dikara, dikara vahu, dikario ke jamaai o ne shobhe chhe? Aapani juni kavitaa ketli sateek chhe! "Dekhi paan kharant, hansati kupaliyaa, Muj veeti tuj vitashe, dhiri baapudiyaa"!! aaje maan ke baap ne dhakko maanraaraao ne emanan baalako pan aam j dhakko maarashe, tyaare potaani bhul samajhaahse??? samajhaashe tau y ghanun modu thai chukyun hashe, maafe melavavaa maa-baap haajar pan nahin hoy!

  • @shreenathproperties6026
    @shreenathproperties6026 หลายเดือนก่อน

    Bav saras kaam karyu bhai
    Bapu ne pan pranam

  • @ShobhnaPandor
    @ShobhnaPandor หลายเดือนก่อน

    Bahu j dukh thay che àavi માતાઓને જોઈને

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 วันที่ผ่านมา

    ભાઇ કુદરત નો નિયમ છે વારા પસી વારો સારુ કર્મ કરોછો કે ખરાબ

  • @salimpareki
    @salimpareki 24 วันที่ผ่านมา

    બા 1 કો તમામ દીકરીઓ ને દીકરાઓ રોજ મંદિરે દર્શન માટે જાય એલોકો મુરખા છે ભગવાન જેવા માતા પિતાને ઘરથી બાર કારીને કેમ સાનતી થી રહીસકે ભગવાન ને બાર કારીને ભગવાન ને રોજ રાજી કરે આમતો કેમ રાજી ઠાય કય નય એમનો પુત્ર પણ એમ ને આજ રીતે કાઠીમુકસે ભલાનો બદલો ભલો ને બુરાઈ નો બદલો બુરો અહયાજ મરેછે

  • @user-lx9vo6kv2x
    @user-lx9vo6kv2x หลายเดือนก่อน

    Sachi vat che jasu baa badha karm na khel che

  • @hemantparmar9994
    @hemantparmar9994 หลายเดือนก่อน

    બાપુને નતમસ્તક નમન

  • @umangpandya8975
    @umangpandya8975 หลายเดือนก่อน

    દરેકને ભગવાન સદ બુધિ આપે,

  • @bhajanswaminarayan1412
    @bhajanswaminarayan1412 หลายเดือนก่อน +2

    આ બાબતે ખડક કાયદો થવો જ જોઈએ વહુ ને કડક સજા આપવી જોઈએ

    • @aaradhyatiwari6082
      @aaradhyatiwari6082 หลายเดือนก่อน +1

      Chokra mate pan kadak saja hovi joi e pachi vahu no varo jyare chokrao ne kai nathi padi to vahu no su vank.

  • @rahulsinhzala9439
    @rahulsinhzala9439 14 วันที่ผ่านมา

    😢😢😢🚩

  • @Harmayni2103
    @Harmayni2103 23 วันที่ผ่านมา

    Su Kam bhai emne parivar ni yaad apavao so, parivar to emne aaya mukiya se bhai...

  • @memonayub1954
    @memonayub1954 10 วันที่ผ่านมา

    Bahu saram vat se aapne ma bap rakhi sakta nathi......😢😢😢bahu kharab kehay...😢😢jene aapne janam aapyo jene aapne Na thi laiye mota kariya......😢😢😢😢

  • @geetamistry2630
    @geetamistry2630 หลายเดือนก่อน

    Right

  • @sunilmachhi5027
    @sunilmachhi5027 14 วันที่ผ่านมา

    😢😢😢

  • @user-ub6ms4yo4n
    @user-ub6ms4yo4n หลายเดือนก่อน +8

    SC ST minority ane pachat samaj mathi koi nathi parantu paisa vala ane savarn samaj na che

  • @aaradhyatiwari6082
    @aaradhyatiwari6082 หลายเดือนก่อน

    Bapu ane bijane vandan je aa seva ma lagela che.

  • @r.kstudio8664
    @r.kstudio8664 18 วันที่ผ่านมา

    Kash mara maa baap ane dada dadi jivta hot😢
    Mari dolat sachi ej hata

  • @user-mk4ub5eo4k
    @user-mk4ub5eo4k หลายเดือนก่อน

    Such sad 😔 and so

  • @user-dj5vh5kt3l
    @user-dj5vh5kt3l หลายเดือนก่อน +1

    ભાઈ અમારી નાતમૉ મરચૃ નૅ રૉટલૉ ખાઈનૅ રઈયૅ પણ માં બાપ ને આશ્રમ મૉ ના મૃકીયૅ અમારી નાત ઠાકોર ઝાલા દરબાર બાપૃનૅપણ ખૃબ ખૃબ આભારા આમનૅ આસરૉ આપ્યો 🙏🙏🙏🙏🙏

  • @tushaharsolnki6004
    @tushaharsolnki6004 14 วันที่ผ่านมา

    મારે દીકરા કે દીકરી નથી તો સારુ છે

  • @perfectwelingworks1829
    @perfectwelingworks1829 หลายเดือนก่อน

    Jyare chokrav sama thay tyare aapde hasva ma Kathi che jyare pela na jmana ma samu na bolta pwrni jata nya sudhi hji aa jmana aagl bdha aam j dukhi thase aapda aas pas nu vata varn joye aetle khayal aave

  • @premilahirani9998
    @premilahirani9998 หลายเดือนก่อน +1

    Rovanu ni baa himat rakhjo

  • @lexo78665
    @lexo78665 15 วันที่ผ่านมา

    Chahe ye bat kisiko buri Lage lekin tum Hindu kehne layk hi nahi jisne bhi nikala he koy bhi ho samje ..... muslmano se ak bat sikho chahe voh kitna garib ho lekin unke maa bap ko kabhi vruthya ashram kabhi nahi bhejenge samje. Ye unka.mazah sikhata he maa ke pro ke niche jannat our bap ke pero ke niche jannat ka darwaja he.

  • @user-qx1ul5fr7s
    @user-qx1ul5fr7s หลายเดือนก่อน +1

    Sara.m bhanela betao z muki aveche

  • @kb6654
    @kb6654 หลายเดือนก่อน

    મોટા ભાગે સારા ખાતા પિતા ઘરના ઘરો માં આવું વધુ જોવા મળે છે