ગાયકોની ગોત કરતાં-કરતાં રાજકોટમાંથી મળી ભરવાડની બે દીકરીઓ,ચાલો શીતલ અને બિંદિયાને મોટી ગાયિકા બનાવીએ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น •

  • @loksangeetofGujarat
    @loksangeetofGujarat 11 หลายเดือนก่อน +5

    ખુબ સરસ અવાજ ...જરૂર આગળ વધશે.

  • @laljibhaiherma9415
    @laljibhaiherma9415 ปีที่แล้ว +9

    ભરવાડ સમાજની દિકરીઓને અભિનંદન. દિનેશભાઇ ગ્રામ્ય ક્ષેત્રે જે મહેનત કરે છે તે ખરેખર સરાહનીય છે

  • @jayyadav8376
    @jayyadav8376 ปีที่แล้ว +6

    Khub agar vavdho ben avi thakar ne parthna 🙏 dinesh bhai tamne khub vandan

  • @YogeshpariGoswami
    @YogeshpariGoswami 4 หลายเดือนก่อน +1

    જય હો દિકરી ઓ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી સરસ ❤❤❤દિલને ચૂમી લેય તેવી ગાયકી છે ખુબખુબ શુભેચ્છા ખુશરહો દોનો આબાદ ભોળા નાથ હર મનોકામના પુરી કરે બાળકો ની દિનેશ ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી 🙏🙏🙏

  • @ramjiaajara7644
    @ramjiaajara7644 ปีที่แล้ว +8

    ખૂબ જ સરસ અવાજ સે દ્વારકાધીશ તમારી બધી મનોકામના પૂરી કરે એવી ઠાકર ને પ્રાથના

  • @devarambhaijoshi7859
    @devarambhaijoshi7859 ปีที่แล้ว +12

    જય માતાજી બધુ કુટુંબ પુર્વ જન્મ નું ખુબ સંસકારી મળ્યું ખુબખુબ અભીનંદન જય માતાજી

  • @jagdhishbhainimavat3100
    @jagdhishbhainimavat3100 4 หลายเดือนก่อน +1

    આવાજ બહુ સરસ છે દીનેશભાઈ ઞાયક ની ગોત નો કાર્યક્રમ બહુ સરસ છે

  • @Patshapsmujpurkanya
    @Patshapsmujpurkanya 29 วันที่ผ่านมา

    Khub saras Dinesh SINDHAV Jay sindhvai ved dham Vali🙏🙏🙏🙏🙏🙏

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 ปีที่แล้ว +3

    બંને બહેનો ને ખૂબ ખૂબ અભિનંદન

  • @vasharambharavad3970
    @vasharambharavad3970 ปีที่แล้ว +15

    ખુબ સારો અવાજ છે દિનેશભાઈ સુપર ગીત છે ભાઈ માલધારી સમાજ જય શ્રી ‌ઠાકર ધાણી,,,,, 7:41 ,🎉👌👌👌

  • @DHAVALBHARVAD-mw5xe
    @DHAVALBHARVAD-mw5xe ปีที่แล้ว +4

    બેન બા તમે ખરેખર મહાન છો ખુબ આગળ વધો તેવી નમ્ર વિનંતી દ્વારકાધીશ ના ચરણો માં

  • @pravinprajapati4389
    @pravinprajapati4389 27 วันที่ผ่านมา

    Jay द्वारकाधीश....ખૂબ સફળ થાઓ....આગળ વધો તેવી શુભેચ્છા...

  • @parmaranirudhsinh7680
    @parmaranirudhsinh7680 8 หลายเดือนก่อน

    ખૂબ સરસ બેન તમારો અવાજ ખૂબ સરસ છે માં ભવાની ને પર્થાના કરું કે તમે ખૂબ આગળ વધો 🎉🎉🎉🎉

  • @NarshiGolitar
    @NarshiGolitar 8 หลายเดือนก่อน +1

    ખુબ સરસ આગળ વધો અને જેમ બને તેમ આપણી ગોકુળ ગામનાં ગોપ સંસ્કૃતિ ને શોભે એવા ગીતો વધારે ગાવા ની કોશિશ કરજો.. જય ગ્વાલીનાથ મહાદેવ.. જય ઠાકર

  • @SurekhabenRabari-y7k
    @SurekhabenRabari-y7k ปีที่แล้ว +3

    દિનેશ ભાઈ તમને સો સો સલામ છે

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 ปีที่แล้ว +2

    ખુબ સરસ દીકરી નાની અવાજ બહુ મસ્ત છે જય માતાજી દિનેશભાઈ તમે પણ બહુ સરસ સારું કામ કરો છો હો ભાઈ

  • @karshanbhai4843
    @karshanbhai4843 ปีที่แล้ว +12

    બંને બેન સાથે ગાય એટલે સોના માં સુગંધ દિનેશ ભાઈ કોટિ કોટિ વંદન 🎉🎉

  • @Rajpalsinh_Chauhan_Official
    @Rajpalsinh_Chauhan_Official ปีที่แล้ว +6

    વાહ બેન માતાજી તમને ખુબ આગળ વધારે એવી માતાજીને પ્રાર્થના 🙏🙇🏻

  • @anilvakatar359
    @anilvakatar359 ปีที่แล้ว +12

    સરસ અવાજ છે 👌👍દ્વારકાધીશ ખૂબ આગળ વધારે આપને આપના ફિલ્ડમાં જય દ્વારિકાધીશ 🚩❤️👏

  • @gadhavijagadishdan839
    @gadhavijagadishdan839 ปีที่แล้ว +2

    Jay ho shital bahel Bahu sari gayaika chhe banne beno saras gayaika chhe jmji

  • @SadhiramDijitalVipu
    @SadhiramDijitalVipu ปีที่แล้ว +4

    બંને બેન સાથે મળી ને ગાય એટલે સોનાની સુગંધ...ઠાકર કરે સપનું પૂરું થાય તેવી પ્રાર્થના...

  • @meetvapatel9316
    @meetvapatel9316 ปีที่แล้ว +3

    ખુબ. સરસ. કંઢ. છે. બેન. તમારો

  • @bhaveshShiyal-ow9kc
    @bhaveshShiyal-ow9kc ปีที่แล้ว +4

    દિનેશ ભાઈ તમારુ સાદુ ને શિપલ જીવન જોઈને મને ખૂબ આનંદ થાય છે ખુબ ખુબ શુભેચ્છા

  • @sagarraykasagar1651
    @sagarraykasagar1651 ปีที่แล้ว +10

    જય મોમાઈ ❤❤સુપર અવાજ ખુબ ખુબ આગળ વધો

  • @NileshParmar-xc8gy
    @NileshParmar-xc8gy ปีที่แล้ว +18

    ખૂબ ખૂબ આગળ વધો મારી લાડકી બેન એવી મારા શેભરીયા ગોગા મહારાજ ને દિલ થી પ્રાથના 🙏😊🙏... જય દ્વારકાધીશ 🙏😊

  • @sureshthakor2609
    @sureshthakor2609 ปีที่แล้ว +4

    શીતલ બેનના મમ્મી નો પણ અવાજ બઉ સરસ છે 👌👌

  • @GaneshSusara
    @GaneshSusara ปีที่แล้ว +9

    માતા નો આવાજ ખુબ સુંદર છે દિકરીનો અવાજ સરસજછે પણ માં નો આવાજ વધારે સુંદર

  • @ઝાપડાભરવાડહો
    @ઝાપડાભરવાડહો ปีที่แล้ว +6

    જય માં મોમાઈ ખુબ સરસ અવાજ છે માં મોમાઈ ખુબજ પગ્રતિ કરાવૈ👍

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika ปีที่แล้ว +8

    ખૂબ સરસ ઉમદા કાર્ય કરો છો દિનેશ ભાઈ🙏ભગવાન આપને ખૂબ ખૂબ આગળ વધારે અને જે પણ તમે ગાયકો ની ગોત કરો છો...તેવા ગાયકો ને પણ ખૂબ ખૂબ આગળ વધારે એવી ઈશ્વર ને પ્રાથના🙏બેન નો અવાજ ખૂબ ગમ્યો👍ખૂબ ખૂબ આગળ વધો બેટા🙏👍👍👍👍✨✨✨

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 ปีที่แล้ว +31

    વિડિયો અપલોડ કરતા ને અમારા લાખ લાખ વંદન દિકરી કરતા માવડી નો અવાજ ખૂબ સરસ લાગ્યો છે સોનું શોધતા હીરો હાથ લાગ્યો બંનેને અમારી શુભકામનાઓ જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય

  • @navghan81
    @navghan81 ปีที่แล้ว +2

    વાહ ખુબ સરસ દિનેસ ભાઈ ભગવાન દ્વારિકાધીશ તમને ખૂબ આગળ વધારે અને ગામડા શહેર માંથી જે ગાયેકોની સોધ કરો સો એ ગાયેકો પણ ખૂબ આગળ વધે તેવી ભગવાન પ્રાથ ના કરું છું🙏🙏🙏🙏🙏

  • @kanpariyagaurangsinger8325
    @kanpariyagaurangsinger8325 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ જીવનમાં ખૂબ આગળ વધો સફળતા ના શિખરો સર કરો ઍવી પ્રાથના

  • @hetalbharwad1984
    @hetalbharwad1984 ปีที่แล้ว +9

    ખૂબ સરસ અવાજ છે બંને બહેનોનો ભરવાડ સમાજનું ગૌરવ 🎉

  • @ArjunDayaraofficial.9281
    @ArjunDayaraofficial.9281 2 หลายเดือนก่อน

    ખુબ સરસ આવજ છે બંને બહેનો ખુબ આગળ વધી

  • @GaneshSusara
    @GaneshSusara ปีที่แล้ว +3

    વાહ ખુબ જ સરસ ઇન્ટરવ્યૂ કરોછો સાહેબ દિનેશભાઇ તમારો ખુબ ખુબ આભાર ભાઇ

  • @Meghraj.09.official
    @Meghraj.09.official ปีที่แล้ว +1

    ખુબ સરસ અવાજ છે ખૂબ જ આગળ વધે એવી દ્વારકાધીશને પ્રાર્થના છે 😊😊😊😊

  • @DHAVALBHARVAD-mw5xe
    @DHAVALBHARVAD-mw5xe ปีที่แล้ว +4

    જ્ય દ્વારકાધિશ

  • @piyubharvad
    @piyubharvad 9 หลายเดือนก่อน +2

    Mahabharat nu last tukdo states mate mast se ❤

  • @dharmeshmakwana9868
    @dharmeshmakwana9868 ปีที่แล้ว +4

    ખૂબ સરસ આ દીકરી ભવિષ્યમાં ગીતાબેન રબારી ની જેમ લોકપ્રિય ગાયક બને એવી શુભકામના..

  • @vagheladhirajraj272
    @vagheladhirajraj272 ปีที่แล้ว +6

    ખૂબ સરસ...👍
    ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ બંને બહેનો ને અને તેમના માતૃશ્રી ને...💐💐

  • @RM-Gamar
    @RM-Gamar ปีที่แล้ว +4

    Bane sister saru gay che 👍👍

  • @vaghelaramesh971
    @vaghelaramesh971 ปีที่แล้ว +5

    દિનેશભાઈ તમારી ખોજ ને સો સો સલામ🎉🎉

  • @garaniyaprahladwaah4074
    @garaniyaprahladwaah4074 ปีที่แล้ว +4

    જય મુરલીધર બંને બેનેાસરસ ગાયસે માં મેાગલ મા આગળ વધારે

  • @ravirajvaghela4487
    @ravirajvaghela4487 ปีที่แล้ว +3

    ખૂબ સરસ દિનેશભાઈ 🎉

  • @jigargadhavi6586
    @jigargadhavi6586 ปีที่แล้ว +4

    Jordar ho be beno...no.1..😊❤😊❤😊❤

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 ปีที่แล้ว +6

    દિનેશભાઈ આપને નમસ્કાર ગાયકોની ગોત માં ભરવાડ સમાજની દીકરી ખૂબ સરસ સુરથી ગીત ગાયછે મારા આશીર્વાદ છે તે ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરે અને નામના સમગ્ર ગુજરાતમાં કરે આ સમગ્ર પ્રક્રિયામાં દિનેશભાઈ ની ખૂબ મોટી મહેનત કરી રહ્યા છે દિનેશભાઈ ને અમારા લાખ લાખ વંદન

  • @SaymBharwad-wx7rf
    @SaymBharwad-wx7rf ปีที่แล้ว +3

    Jordar voice chhe shhetal no bindu no Ane mummy

  • @gajendradesai3518
    @gajendradesai3518 ปีที่แล้ว +7

    અદભુત અવાજ માલધારી સમાજ ની દાકરી ઓ

  • @untolddiary3427
    @untolddiary3427 ปีที่แล้ว +1

    Vah dineshbhai bov badha n tme agal vadharo cho

  • @AshwinRanga
    @AshwinRanga 5 หลายเดือนก่อน +1

    बेन‌ सारु गाय से जय डोरकादीश जय हो

  • @kalubahisabhad9067
    @kalubahisabhad9067 ปีที่แล้ว +1

    ખુબ સરસ દિનેશ ભાઈ

  • @jayntidesai4332
    @jayntidesai4332 ปีที่แล้ว

    દિનેશ ભાઈ ખૂબ સારું kam કરો છો તમે ❤🎉

  • @bipinbharad8487
    @bipinbharad8487 ปีที่แล้ว +3

    🙏Jay thakar 🙏

  • @yuvrajdarbar139
    @yuvrajdarbar139 ปีที่แล้ว +2

    Wahh dinesh bhai tamari aa mehnat thi ek divas to aa badha gaayko ne jarur success malse..
    2 beno no aavaj khub j saras che

  • @user-govindsinh_thakor
    @user-govindsinh_thakor 8 หลายเดือนก่อน

    ખૂબ સરસ SHITAL બેન ❤ DINESH ભાઈ ખૂબ SARAS KAM કરી RAHYA CHE❤

  • @MaheshJaravaliya
    @MaheshJaravaliya ปีที่แล้ว +6

    કોયલ કેરો કઠ શે બેનનો અવાજ મસ્ત 👌👌

  • @niruthanki3951
    @niruthanki3951 ปีที่แล้ว +6

    Beautiful voice from 2 beautiful girls god bless 🙌

  • @Vipuldabhi-fn8vf
    @Vipuldabhi-fn8vf ปีที่แล้ว +1

    Sir tamaru work lajavab...🎉

  • @ritachampaneri7944
    @ritachampaneri7944 ปีที่แล้ว +1

    દિનેશભાઈ તમારી સ્પીચ બહુ સરસ છે તમારી વાત કઢાવવાની સ્ટાઇલ આગવી છે સાચું કહો તો તમને ચા બનાવતા બનાવતા ઇન્ટરવ્યૂ લેવો ખૂબ ગમે છે અને ચા પીવી પણ એટલી જ ગમે છે એવું મેં દરેક એપિસોડમાં જોયું ખરું કે નહીં

  • @rabarishankarbhai1840
    @rabarishankarbhai1840 ปีที่แล้ว

    ખુબ સરસ જય હો દ્વારકાધીશ તમારી હર મનોકામના પૂર્ણ કરે

  • @DasharathbhaiMakwana-m4m
    @DasharathbhaiMakwana-m4m 6 หลายเดือนก่อน

    Tame jordar mansh cho ❤

  • @rajubariya3523
    @rajubariya3523 ปีที่แล้ว +2

    Very naic voice thank u

  • @manusihora7622
    @manusihora7622 ปีที่แล้ว +2

    🎉 સરસ મજાની વાત એ છે કે દીકરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું

  • @bharwadgopal2785
    @bharwadgopal2785 ปีที่แล้ว +1

    Khub sars

  • @MehulThakor-b1b
    @MehulThakor-b1b 2 หลายเดือนก่อน

    સરસ અવાજ છે. સુપરગાય છે

  • @kirtibhaithakkar5154
    @kirtibhaithakkar5154 ปีที่แล้ว +2

    દિનેશ ભાઈ નાની નાની કલા ને પ્લેટ ફોર્મ આપી ખૂબ આગળ લઈ જવા ના ભગીરથ કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન 🎉

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 ปีที่แล้ว +1

    DINESH BHAI ATLE ...NANA .GAYAK NA MASHIHA...JAY .JAY JO....❤❤❤❤❤

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 ปีที่แล้ว +3

    જય શ્રીકૃષ્ણ વાહ

  • @KuldeepMalotariya-mo5gz
    @KuldeepMalotariya-mo5gz ปีที่แล้ว +1

    Dinesh Bhai a banne baheno ne jamavat nu pan platform apo. Banne no avaja bau saras che.👍😍

  • @Vipuldabhi-fn8vf
    @Vipuldabhi-fn8vf ปีที่แล้ว +2

    Super dupar voice 🎉🎉🎉

  • @rathodmahesh5071
    @rathodmahesh5071 ปีที่แล้ว +2

    ખુબજ સરસ અવાજ છે

  • @rameshzapda9296
    @rameshzapda9296 ปีที่แล้ว +2

    Veri nice❤

  • @shureshsolanki6703
    @shureshsolanki6703 ปีที่แล้ว +1

    Good avaj dikari o ne navratri ma program oder apavsoji

  • @laxmanbharwad1374
    @laxmanbharwad1374 ปีที่แล้ว +2

    જય દ્વારકાધીશ

  • @jagdhishbhainimavat3100
    @jagdhishbhainimavat3100 ปีที่แล้ว +4

    બને બહેન નો અવાજ સરસ છે

  • @dhirajchaudhary6121
    @dhirajchaudhary6121 6 หลายเดือนก่อน

    ગુડ વર્ક દિનેશ સર

  • @bharvadbhai5632
    @bharvadbhai5632 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ..
    જય દ્વારકાધીશ

  • @GdBharvad
    @GdBharvad ปีที่แล้ว +2

    Jay thakar 🙏🏻🚩

  • @rekhaghelani1704
    @rekhaghelani1704 7 หลายเดือนก่อน

    ખુબ ખુબ સુંદર 👌🙏

  • @NileshParmar-xc8gy
    @NileshParmar-xc8gy ปีที่แล้ว +7

    અવાજ સારો છે બેન નો 🥰

  • @nikruap2576
    @nikruap2576 ปีที่แล้ว +1

    Keep it dear ❤️

  • @vipulkumbhar1106
    @vipulkumbhar1106 ปีที่แล้ว +1

    Bahu mast aavaj che Ben no

  • @pragneshisharani5691
    @pragneshisharani5691 ปีที่แล้ว +2

    No one knows, how universe works? You are doing a tremendous work for the Gujarati Culture. This is going to be a best platform for upcoming and original singers. Light and easy interviewer Dineshhbhai ...

  • @JasrarthBharvad
    @JasrarthBharvad ปีที่แล้ว +2

    ખૂબ સરસ અવાજ છે બેનનો

  • @maheshbharvad1970
    @maheshbharvad1970 ปีที่แล้ว +1

    🙏jay Dwarkadhiash🙏

  • @Doctorp07
    @Doctorp07 ปีที่แล้ว +2

    Waah amara Rajkot Nu future Bright che for sure , tamara Bey Bhaen no Haath ma..😊😊😊

  • @merurabari1983
    @merurabari1983 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ

  • @Bhatvar_Rudabhai_Rabari
    @Bhatvar_Rudabhai_Rabari ปีที่แล้ว +4

    આ બે બહેનો બહુજ સરસ ગીત ગાવીએ છે

  • @laljibhaipipaliya5828
    @laljibhaipipaliya5828 ปีที่แล้ว +1

    ધન્ય છે સતવીસાર

  • @mehulbharvad8514
    @mehulbharvad8514 ปีที่แล้ว +3

    Jay thakar🙏

  • @Vipuldabhi-fn8vf
    @Vipuldabhi-fn8vf ปีที่แล้ว +2

    Good singing

  • @mansukhnakum7708
    @mansukhnakum7708 5 หลายเดือนก่อน

    સરશ અવાજ છે❤

  • @gadhavidisha3323
    @gadhavidisha3323 ปีที่แล้ว

    Khub saras Dineshbhai jivan ma Dikario agal vadhe ne pagbhar bane e mate tamaro aa praytna khub umda che.

  • @MaheshSolanki-pi4hp
    @MaheshSolanki-pi4hp 11 หลายเดือนก่อน

    સરસ અવાજ છે

  • @KakubenJoshi-io5cf
    @KakubenJoshi-io5cf ปีที่แล้ว +2

    સરસ અવાજ.છે

  • @NirmalPatel-ph9le
    @NirmalPatel-ph9le ปีที่แล้ว

    Keep it up shital..

  • @ridham544
    @ridham544 ปีที่แล้ว +1

    Jay ho

  • @kerdhandhabha8468
    @kerdhandhabha8468 4 หลายเดือนก่อน

    જય માતાજી 🙏 શરસ 👍

  • @karanmundhva2433
    @karanmundhva2433 ปีที่แล้ว +3

    જોરદાર અવાજ છે બંને બેનનો

  • @hareshvaghela8884
    @hareshvaghela8884 ปีที่แล้ว +2

    ખુબ સરસ