રસિયો રૂપાળો ફેમ જગદીશ ગોસ્વામી રડી પડ્યા, જાણું ઘણું બધું | Rasiyo Rupalo Rangreliyo|Gujarati News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ส.ค. 2024
  • રસિયો રૂપાળો ફેમ જગદીશ ગોસ્વામી રડી પડ્યા, જાણું ઘણું બધું | Rasiyo Rupalo Rangreliyo|Gujarati News
    #rasiyorupalo
    #rasiyorupalorangreliyo
    #visheshwithdinesh
    #dineshsindhav
    #kamokirtidangadhvi
    #gujaratinews
    #gujaratisong
    #baps
    #bapsbhajan
    #baps_atmatruptswami
    #viralvideo
    #rasiyorupalorangreliyolightbillbharatonathi

ความคิดเห็น • 519

  • @Tiger_Jogmaya_1819
    @Tiger_Jogmaya_1819 ปีที่แล้ว +72

    જે કોઈ હૃદય થી ગાય છે એજ આગળ આવે છે...જગદીશ ભાઈ અંદર થી ગાય છે👌👌

  • @padhariyapratap9033
    @padhariyapratap9033 ปีที่แล้ว +27

    ખૂબ ખૂબ અભિનંદન જગદીશભાઈ જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ...

  • @bhatiyarameshbhi7541
    @bhatiyarameshbhi7541 ปีที่แล้ว +332

    જગદીશભાઈ... ખુબ ખુબ અભિનંદન...1992 માં તમારી અંબેમાતાજી ના ગરબા ની ઓડિયો કેસેટ મે અંબાજી થી ખરીદેલી... તમારૂ નામ સાંભળીને મને યાદ આવ્યું... એ કેસેટ આજે પણ મારી પાસે છે... તેની ઉપર લખેલુ છે જગદીશ ગૌસ્વામી રંગાકુઇવાળા

  • @hardworlds9160
    @hardworlds9160 ปีที่แล้ว +25

    નોકરી ની સાથે જાગૃતિ નું અભિયાન પણ બહુજ સરસ કામ છે સાહેબ તમારું ....

  • @horseloverofficial0015
    @horseloverofficial0015 ปีที่แล้ว +15

    ખમ્મા વીરાને જાઉં વારણે ગીત સાંભળીને રુંવાટા ઉભા થઇ ગયા. જય હો ગુરુ બઉ આગળ નામ થાય એવી પ્રાર્થના

  • @thakordilipsinh8102
    @thakordilipsinh8102 ปีที่แล้ว +16

    જગદીશ ભાઇ તમે ખૂબ આગળ વધો તેવી દ્વારકા ધીશને પ્રાથના

    • @hareshvirani9564
      @hareshvirani9564 ปีที่แล้ว

      ખૂબ સરસ ગાય છે જગદીશ ભાઇ

  • @thakorpopatbhai1042
    @thakorpopatbhai1042 ปีที่แล้ว +5

    જગદીશભાઈ તમને માં સરસ્વતી નો બહુ સાથ છે તમે આગળ વધી તમારાં માતાપિતા નું અને તમારું નામ અને ગુજરાત નું નામ રોશન કર્યું કહેવાય તે બદલ જગદીશભાઈ તમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું ખુબ ખુબ ધન્યવાદ

  • @sanjaygosai1074
    @sanjaygosai1074 ปีที่แล้ว +5

    ૐ નમો: નારાયણ જગદિશબાપુ સંજયભાઈ શિવલહેરી જસદણ ના જય નારાયણ

  • @anishbarot8646
    @anishbarot8646 ปีที่แล้ว +10

    જગદીશભાઈ ગોસ્વામી ના કંઠમાં ખરેખર માં સરસ્વતી બીરાજમાન છે ખુબ સરસ જગદીશભાઈ મને તમારો સ્વર ખુબજ સરસ લાગીયો ફરીવાર ધણા સમયબાદ માં ભગવતી અને ભગવાન શિવ ની કુંપા તમારા પર વરષીછે તો પોઞરામ આવશ્ય સરૂકરીદેજો મહાદેવ હર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamleshpanchal6709
    @kamleshpanchal6709 ปีที่แล้ว +4

    વ્યકતિ ગત રિતે પણ સારા માણસછે geb માં હુ એકવાર કંપલેન લખાવા ગયો ખુબ સરસ આસ્વાસન અને સરસ જવાબ આપયો

  • @rathodmansangbhai6353
    @rathodmansangbhai6353 ปีที่แล้ว +8

    ખૂબ સરસ જગદીશભાઈ તમે આગળ વધો તેવી માં ભવાની પાસે પ્રાથના

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 ปีที่แล้ว +14

    ઈન્ટરવ્યુ જોવા ની બહુજ મજા આવી દિનેશભાઈ જય માતાજી 🙏🙏

  • @pravinkumarprajapati8934
    @pravinkumarprajapati8934 ปีที่แล้ว +1

    Dil se with Dinesh...khare khar Jagdishbhai Gauswaami ni kahani temaj Hau re hemale aa geet sambhlu temaj temni niji zindagi sathe papa ni vaat par te to radi padya....😢pan sathe sathe mane pan radavi gaya...khare khar aa manash ne dil thi salut chee ho boss....keep it up...khub life ma aagal vadhe...temaj chibhada dhaam na Goga Maharaj ni emna par hamesh krupa rahe tevi prathna...Good blees you... Jagdishbhai...!!! 🎉

  • @jaypalzaverbhai9184
    @jaypalzaverbhai9184 ปีที่แล้ว +10

    ખુબજ હ્રદયસ્પર્શી સંવાદ.... વાહ કલાકાર.... વાહ 👍

  • @user-kg2gq1ex9j
    @user-kg2gq1ex9j 6 หลายเดือนก่อน +1

    હા મોજહા જગદીશ ભાઈ ફુલ સ્પોટ બેસ્ટ ❤❤❤😁😁😁😁

  • @bhagavadharigiribapu242
    @bhagavadharigiribapu242 ปีที่แล้ว +5

    ઓમ્ નમો નારાયણ જગદીશ બાપુ 🙏 ગિરી બાપુ ગુજરાત થી રાજકોટ સુપર હિટ છે

  • @goswamilalpuri5374
    @goswamilalpuri5374 ปีที่แล้ว +7

    ૐ નમઃ શિવાય જગદીશભાઈ ગોસ્વામી તમે ખૂબ આગળ પ્રગતિ કરો એવી પ્રાર્થના કરું છું ભોલેનાથ ને હર હર મહાદેવ..

  • @PATELJIYA21522
    @PATELJIYA21522 ปีที่แล้ว +7

    વાહ જગદીશ ભાઈ ખુબ સરસ તમે ખુબ ખુબ આગળ વધો એવી મા અંબા ને પ્રાર્થના

  • @Asifali-bg9es
    @Asifali-bg9es ปีที่แล้ว

    Vaah saras jagdishbhai maa ni dua thi j aagad vadhya cho.

  • @kirtiparmar4234
    @kirtiparmar4234 ปีที่แล้ว +3

    Khub saras gayu chhe saheb ❤❤❤

  • @dhaneshsinroja9083
    @dhaneshsinroja9083 4 หลายเดือนก่อน

    જય આપાગીગા ભાઈ 👌👌👌👌👌🌹🌹

  • @singerjayantidamor6251
    @singerjayantidamor6251 ปีที่แล้ว +10

    ખુબજ સારુ ગીત ગાયુ જગદીશ ભાઈ 👌👌👍👍🙏

  • @bhavypatel7318
    @bhavypatel7318 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👌

  • @yashdipgauswami8553
    @yashdipgauswami8553 ปีที่แล้ว +3

    વાહ બાપુ ખૂબ સરસ ઓમ નમો નારાયણ

  • @mendarthakor5202
    @mendarthakor5202 ปีที่แล้ว +7

    જગદીશ ભાઈ જય માતાજી તમને માતાજી ખુબ આગળ વધારે તમારું સપનું પૂરું કરે જય ખોડીયાર માતાજી

  • @jayeshjoshi6526
    @jayeshjoshi6526 ปีที่แล้ว +5

    ખૂબ જ સરસ અવાજ છે આગળ વધો અને ખૂબ ખૂબ અભિનંદન જગદીશભાઈ રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બીલ ભરતો નથી

  • @Siyafamil
    @Siyafamil 8 หลายเดือนก่อน

    જય માતાજી દિનેશભાઈ

  • @rakeshthakor5368
    @rakeshthakor5368 ปีที่แล้ว +2

    Supar song

  • @rajakbhaibhatti4378
    @rajakbhaibhatti4378 5 หลายเดือนก่อน

    હા જગદીશ.ભાઈ.મોજ આવીગ ઇ

  • @user-th6ni3eg1b
    @user-th6ni3eg1b 5 หลายเดือนก่อน

    બાબજી ઓમ નમો નારાયણ 🙏🏻🙏🏻

  • @singerkanaiyathakor7915
    @singerkanaiyathakor7915 ปีที่แล้ว +6

    Thankyou so much Dinesh bhai.tamaro darek ne sappot karava badal.hu pan aek nano singar chu.

  • @PrakashChaudhary-hp3sl
    @PrakashChaudhary-hp3sl ปีที่แล้ว +2

    God bless you.jagdishbhai your life jernery happy and your future carier happy pray to god.

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 ปีที่แล้ว

    Super Jagdishbhai

  • @sanuranaresh1059
    @sanuranaresh1059 ปีที่แล้ว +5

    વાહ સરસ હો ઓલુ સોંગ સારું છે
    લાઈટ બિલ ભરતો નથી

  • @lalitpatdiyasingerofficial5443
    @lalitpatdiyasingerofficial5443 ปีที่แล้ว +6

    Wah jagdishbhai wah khubaj saras gayaki chhe

  • @jaychamundadigital3189
    @jaychamundadigital3189 ปีที่แล้ว +6

    Super🎤 voice bhai jay mataji

  • @ramjirabari7808
    @ramjirabari7808 ปีที่แล้ว +20

    વિજયભાઈ બહુજ સરસ અવાજની ખૉજ કરી છે ગીરીભાઈ ખુબજ સારા ગીતો લોકો સુધી પહોંચાડી ફરી તેમની સંગીત સાધના પ્રબળ કરે તેવી કાળીયા ઠાકર ને દિલથી અરજ

  • @rajugoswami4962
    @rajugoswami4962 ปีที่แล้ว

    Vah mara bhai vah

  • @gujaraticomedyvideos3208
    @gujaraticomedyvideos3208 ปีที่แล้ว +2

    બહુ સરસ 👍👍👍

  • @manhardelvadiya2248
    @manhardelvadiya2248 ปีที่แล้ว +6

    Super jagdishbhai aap dil thi gavo chho !! Congratulations !

  • @bipinkalola2676
    @bipinkalola2676 ปีที่แล้ว

    Sindhv Bhai Jay dwarka dhis

  • @horseloverofficial0015
    @horseloverofficial0015 ปีที่แล้ว

    Ha saheb jordar avaj

  • @talaviyasudhirbhai922
    @talaviyasudhirbhai922 ปีที่แล้ว +3

    ખૂબ સારું જાગૃત અધીકારી

  • @prakashthakor522
    @prakashthakor522 ปีที่แล้ว

    Moj Jagdish bhai

  • @sheetalchaudhari9132
    @sheetalchaudhari9132 ปีที่แล้ว

    Khub sara Jagdish kaka ji😊😊😊😊

  • @vishwam.ppatel
    @vishwam.ppatel ปีที่แล้ว +5

    ડાયરા ના બેતાજ બાદશાહ જગદીશ ભાઈ ગોસ્વામી રંગાકુઈ વાળા.
    ખૂબ ખૂબ અભિનંદન.
    વાહ વાહ જગદીશ ભાઈ ખુબજ સારો ડાયરો કરે છે મેં બેવાર તેમનો ડાયરો માણ્યો છે અને તે કોઈપણ કલાકારના અવાજમાં ગાઈ શકે છે.

  • @kiranbaraiya9988
    @kiranbaraiya9988 ปีที่แล้ว +1

    Jay mataji Jagdish Bhai

  • @vitthalbhairathva4809
    @vitthalbhairathva4809 ปีที่แล้ว +10

    ખૂબજ મુલાકાત ગમી 🙏🙏🙏

  • @user-mx2rm2nh7j
    @user-mx2rm2nh7j ปีที่แล้ว +2

    જય માતાજી ભાઇ

  • @jogajithakorofficieal4147
    @jogajithakorofficieal4147 ปีที่แล้ว +3

    સુપર.જગદિશભાઈ.સાહેબ.તમારો.અવાજ.ખુબ.સુદર.છે.👌👌👌👌👌👌

  • @laxmangirigoswami3055
    @laxmangirigoswami3055 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ જગદીશ ગીરીબાપુ

  • @bharatbhandva6299
    @bharatbhandva6299 ปีที่แล้ว

    જઞદીશભાઈ હમ તુમારે સાથ હૈ

  • @devasabhad1037
    @devasabhad1037 ปีที่แล้ว +22

    બહુ સરસ રીતે ગાય છે .યાર આખો માં આંસુ આવી ગયાં અભિનંદન દિનેશ ભાઈ બીજું વખત સાભરવુ બહું ગમશે ઢેર શુભેચ્છાઓ જગદિશ ભાઇ ખૂબ પ્રગતી કરાવે એવી ભગવાન દ્વારકા ધિસ ને પાર્થના. જય શ્રી કૃષ્ણ

  • @devasabhad1037
    @devasabhad1037 ปีที่แล้ว +23

    ખૂબ ખૂબ અભિનંદન જગદિશ ભાઇ અને દિનેશ ભાઈ ને ખૂબ આગળ વધો એવી દ્વારકાધિશ ને પાર્થના

  • @dharmendragoswami3162
    @dharmendragoswami3162 ปีที่แล้ว +6

    ઓમ નમો નારાયણ બાપજી.... મહાદેવ ની કૃપાથી બની રહે......

  • @SureshThakor-jm2iu
    @SureshThakor-jm2iu ปีที่แล้ว

    Ha BHI moj moj

  • @sadhimatanastatusg_j_2240
    @sadhimatanastatusg_j_2240 ปีที่แล้ว

    Verry good jagdishbhai goswami

  • @kiranrana7318
    @kiranrana7318 ปีที่แล้ว +1

    👌🏻👌🏻

  • @soloafter58
    @soloafter58 ปีที่แล้ว +4

    મેં આખો ઇન્ટરવ્યૂ ખુબજ ભાવુક થઈને રડતા રડતા જોયો છે.... ખુબજ ભાવુક માય સંવાદ

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 ปีที่แล้ว +5

    જગદીશભાઈ ની દુઃખ ભરી કહાની અને એમની સંઘર્ષ ની વાતો જાણી આપણને પણ ઘણો અનુભવ થાય એવી વાતો છે .. દિનેશભાઈ ને પણ ખુબ ખુબ ધન્યવાદ કે લોકો ના ઈન્ટરવ્યુ કરીને આપણા સુધી અવનવી વાતો અને માર્ગદર્શન આપે છે તે બદલ ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🙏🏻

  • @capatel1242
    @capatel1242 ปีที่แล้ว

    Thanks Jagdishbhai gosamiji

  • @revapuradigitaltmt6986
    @revapuradigitaltmt6986 ปีที่แล้ว +5

    સોનાની ગમે ત્યારે કિંમત આવે. જગદેશ ભાઈ.જય માતાજી 🙏

  • @hasmukhparmar5436
    @hasmukhparmar5436 ปีที่แล้ว +1

    Very nice

  • @hiteshkumar208
    @hiteshkumar208 ปีที่แล้ว

    BOUJ Sara's Jagdish bhai🙏🙏

  • @varshasoni9599
    @varshasoni9599 ปีที่แล้ว +1

    Very nice video 👌maa ne pita ni vato . 👌 Nice voice 👌

  • @rekhagoswami8334
    @rekhagoswami8334 ปีที่แล้ว

    Keep it up ........🎉

  • @A.k09-81
    @A.k09-81 ปีที่แล้ว

    ખુબ જ સરસ

  • @varshasoni9599
    @varshasoni9599 ปีที่แล้ว +1

    Dinesh bhai your speech was good nice interview.

  • @maliprahlad4526
    @maliprahlad4526 ปีที่แล้ว +1

    Good 👌

  • @vanrajzala2339
    @vanrajzala2339 ปีที่แล้ว

    Saras aavaj

  • @jahudhamkahoda24
    @jahudhamkahoda24 ปีที่แล้ว +4

    મને યાદ છે મારા લગ્ન મા પણ જગદીશભાઈ આવ્યા હતા કહોડા એ ફોટો જોઇ તમને હજુ પણ યાદ કરીએ છીએ ખુબજ દિલદાર વ્યક્તિત્વ છે ભાઈ 🙏

  • @mixgujarati
    @mixgujarati ปีที่แล้ว

    khub khub dhanyawad

  • @madidigital9255
    @madidigital9255 ปีที่แล้ว +8

    જગદેશ હા મોજ હા જય ગોગા 🚩

  • @jayntijaynti2995
    @jayntijaynti2995 ปีที่แล้ว

    ખૂબ ખૂબ સરસ

  • @maheshgirigoswami2489
    @maheshgirigoswami2489 ปีที่แล้ว +3

    વાહ બાપુ

  • @vinodthakor9402
    @vinodthakor9402 ปีที่แล้ว +4

    જગદીશભાઈ ગૌસ્વામી જુના કલાકાર છે તેમના પોગ્રામો પણ મેં સાંભળેલા છે

  • @dilipmodibhumimodi3639
    @dilipmodibhumimodi3639 ปีที่แล้ว

    Good 👍 jagdeesh bhai vah

  • @mayurparmar1243
    @mayurparmar1243 ปีที่แล้ว

    Bapu mojjj

  • @vipisingavipisinga6762
    @vipisingavipisinga6762 ปีที่แล้ว +2

    🙏💯ખુબખુબ ધંનયવાદ સવામી

  • @dasharthajithakor7723
    @dasharthajithakor7723 ปีที่แล้ว

    બહુ સરસ

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 ปีที่แล้ว

    Dinesh Bhai tmari vaat karvani rit mne khub gme che bhai jsn

  • @vitthalbhairathva4809
    @vitthalbhairathva4809 ปีที่แล้ว +24

    વાહ, જગદીશભાઈ અભિનંદન તમને 🙏🙏🙏 સાથે સાથે દિનેશભાઈને પણ અભિનંદન 🙏🙏

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว +4

    વા દિનેશભાઈ ખુબ ખુબ સરસ ઈન્ટરવ્યુ ❤

  • @amratbhaibharwad6995
    @amratbhaibharwad6995 ปีที่แล้ว +6

    ❤ જીવનમાં પ્રગતિ કરો તેવી શુભેચ્છા

  • @prachandtechnical
    @prachandtechnical ปีที่แล้ว

    Gajab no voice che,bhai🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Karansinh_rajput_11
    @Karansinh_rajput_11 ปีที่แล้ว +4

    અરે રે.... ક્યા જવું સાહેબ મારા નથી રહ્યા અરેડા ભાવ.... એ.... ના રહ્યા બટાકા ના ભાવ....જી ક્યા થી લાવું બિલ નાં પૈસા સાહેબ જી...

  • @imranrafai509
    @imranrafai509 ปีที่แล้ว +1

    Very nice video 👍

  • @JITENDRAPATEL-fi4jt
    @JITENDRAPATEL-fi4jt ปีที่แล้ว

    Jagdishbhai 👍

  • @prakashrajtaviyadofflcia179
    @prakashrajtaviyadofflcia179 ปีที่แล้ว +3

    ખૂબ સરસ અવાજ છે સાહેબ

    • @kantachaudhari6556
      @kantachaudhari6556 ปีที่แล้ว

      વાહ ! જગદીશભાઈ આંખો ભીની થઈ ગઈ

  • @geetagoswami9816
    @geetagoswami9816 ปีที่แล้ว

    Om namo narayan. Jay dus naame

  • @gosairamnikgiri4926
    @gosairamnikgiri4926 ปีที่แล้ว

    Om namo narayan khub khub Abhinandan

  • @narsungbhaipatel1620
    @narsungbhaipatel1620 ปีที่แล้ว

    Good જગદીશભાઈ

  • @hansabengohil3839
    @hansabengohil3839 ปีที่แล้ว

    Vah saheb kartidan bhai ni vat kari

  • @ddahir6995
    @ddahir6995 ปีที่แล้ว +2

    જય નારાયણ ખુબ સરસ પધારો કચ્છ મા પ્રભુ

  • @mukeshBhagoravlofficial
    @mukeshBhagoravlofficial ปีที่แล้ว

    Jay Bajrangbali 🙏🕺🤗

  • @chavdavm7184
    @chavdavm7184 ปีที่แล้ว +8

    ૐ નમો નારાયણ.............,..........

  • @mr.vikasexperiment9741
    @mr.vikasexperiment9741 ปีที่แล้ว

    Ma nathi pan ma na aashirvad tamari sathe chhe jagadishbhai

  • @hiteshdave7357
    @hiteshdave7357 ปีที่แล้ว +11

    ખૂબ સરસ દિનેશ ભાઈ કે તમારા .માધહ્યમ થી કોઈ ઓઝલ થયેલ તારલો સંગીત રૂપી બ્રહ્માંડમાં પાછો ચમકશે જગદીશ ભાઈ ને ખૂબ ખૂબ અભીનંદન

  • @gktsdejetal2763
    @gktsdejetal2763 ปีที่แล้ว

    જય માતાજી

  • @jaycheharmaa263
    @jaycheharmaa263 ปีที่แล้ว +54

    સરસ જગદીશ ભાઈ બહુ મસ્ત ગાઈને લોકો ને મંત્ર મુગ્ધ કરી નાખ્યાં બહૂજ આગળ પ્રગતિ કરો તેવી માતાજી ને પ્રાર્થના જયમાતાજી 🙏

    • @vaghelajitendra2391
      @vaghelajitendra2391 ปีที่แล้ว

      😂😂😂😂😂

    • @bharvadshankar9453
      @bharvadshankar9453 ปีที่แล้ว

      જય ઠાકર જગદીશભાઈ તમને અને તમારા પરિવારને જય દ્વારકાધીશ,🙏🙏🙏🙏