ગાયક બનવાની કોઈ ઉંમર ન હોય, ગૃહિણી રીટા ચૌધરીએ ગાયિકા બનવાનું સપનું મરવા ન દીધું | ગાયકોની ગોત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 158

  • @SanjayMakwanahishighness
    @SanjayMakwanahishighness ปีที่แล้ว +3

    ખુબ જ સરસ, હૃદય સ્પર્શી પ્રવૃત્તિ છે દિનેશભાઈ સિંધવ ની.

  • @slpadhiyar9098
    @slpadhiyar9098 ปีที่แล้ว +6

    રીટા બેન બહુ સારું ગાવે છે. રીટા બેન ખૂબ આગળ વધે એવી.ગોગ મહારાજ ને પ્રાર્થના .જય શ્રી ગોગ મહારાજ ધામ ઉચપા

  • @mranil2082
    @mranil2082 ปีที่แล้ว +8

    ખુબ જ મધુર અવાજ છે...❤

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 ปีที่แล้ว +4

    રીટાબેન ખુબ ખુબ આગળ વધો એવા ભોલેનાથ ના ખૂબ ખૂબ આશિર્વાદ સરસ દિનેશભાઈ

  • @BHAWNA_BHATT-R
    @BHAWNA_BHATT-R ปีที่แล้ว +14

    તમે બનાસકાંઠાના ઘણા બધા બાળ કલાકારો બનાયા છે એ બદલ તમારો ખુબ ખુબ આભાર

  • @SanjayPatel-vk6ts
    @SanjayPatel-vk6ts 7 หลายเดือนก่อน +1

    જય માતાજી ખુબ સરસ

  • @jigardharani8289
    @jigardharani8289 ปีที่แล้ว +1

    Ritaben प्रथम जे बे गीत गाया ऐना शब्दो खूब सरस हता.. 🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳

  • @raibenchaudhari8663
    @raibenchaudhari8663 ปีที่แล้ว +1

    રીટા બેન તમારો અવાજ સારો છે મહેનત કરો તમે જરુર આગળ વધશો ઉંમર સાથે સરખામણી ના કરતા કામ કરશોતો ફળ મળવાનુ જ છે

  • @goswamiyogeshpari15
    @goswamiyogeshpari15 ปีที่แล้ว +1

    જય શેલકાઠા વાળા દાદા જયશ્રીસત્ગુરુજી ૐનમઃ શિવાય દિનેશ ભાઈ મારુપણ રીટાબેન નીજેમબાળપણથી સપનું છે પણ હવેતો બાળકલાકાર ઘણા છે તેમને ભાઈ તમારો સાથ મળે છેસરસ બીડું લીધું છે અમરેલી નુ કરજાળા દયાબેન તરફથી છે ❤❤🎉

  • @goswamiyogeshpari15
    @goswamiyogeshpari15 ปีที่แล้ว +1

    વાહ રીટાબેન સરસગાવશો તમારા દિલની વાત હવે દિનેશ ભાઈ ❤સુધીપોસી હવેબેફિકર રહો દિનેશ ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી કરજાળા જય શેલકાઠા વાળા દાદા 🎉

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અલ્પેશભાઈ આવાજ ને સાત સમંદર પાર પહોંચાડે ખુબ ખુશી થાય છે ખૂબ ખુશી થાય છે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

  • @Jay_momay_maa
    @Jay_momay_maa ปีที่แล้ว +1

    દિનેશભાઈ ભગવાન તમને સુખી રાખે એવા અંતરના આશીર્વાદ

  • @Dabhi49
    @Dabhi49 ปีที่แล้ว +7

    અદ્ભૂત અવાજ ❤️✨️😍👌🏻🤗

  • @KHEDUT_PUTRA7417
    @KHEDUT_PUTRA7417 ปีที่แล้ว +4

    ❤❤❤ ખુબ ખુબ શુભેચ્છાઓ

  • @vankardashrthbhai7668
    @vankardashrthbhai7668 3 หลายเดือนก่อน

    ખુબ સરસ બેન અભિનંદન

  • @a....ksingerkomul4170
    @a....ksingerkomul4170 ปีที่แล้ว

    Hun lok gayak.. A.. K. SINGER. ( komul) Reeta ben no avaaj khub madhur chhe. Reeta ben jivan ma khub pragati kare tevi antar ni abhilaasha...

  • @ManjuPoriya-zz1jr
    @ManjuPoriya-zz1jr ปีที่แล้ว +2

    જય હો જય હો ગાયકોની ગોત દીનેશ ભાઈ 👌👍

  • @hayachaudhary
    @hayachaudhary ปีที่แล้ว

    Jay dwarikadhish🚩🚩🚩 chaudhary samaj nu ratan khub agl vdho ben🥰khub abhar dineshbhai

  • @nitabazala1709
    @nitabazala1709 14 วันที่ผ่านมา

    જય માતાજી ભાઇ

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c ปีที่แล้ว

    ખુબ સરસ જૂનું ગીત ગાયું છે બચપન ની યાદ આવી ગઈ

  • @jrbstudio5624
    @jrbstudio5624 ปีที่แล้ว +3

    બેન ખુબ મોટા કલાકાર બનો અવી ભગવાન માતાજી ને પ્રાથના

  • @sadhishikotardhamgunjaoffical
    @sadhishikotardhamgunjaoffical ปีที่แล้ว +2

    ખૂબ સરસ તમારી યુટ્યુબ પર નોંધ લેવા વારા ભાઈ નો .
    રીટાબેન ખૂબ સરસ મા સધી સીકોતર ધામ ગુંજા ડો મુકેશ ભુવાજી તરફથી થી ફૂલ સ્પોર્ટ્

  • @SiyaramRaam
    @SiyaramRaam ปีที่แล้ว

    Bau j saras ramilaben❤❤keep it up

  • @dhirajchaudhary6121
    @dhirajchaudhary6121 6 หลายเดือนก่อน

    Dineshbhai your interview style surb6e,good work sir...

  • @KantabenChaudhary-w8e
    @KantabenChaudhary-w8e 8 วันที่ผ่านมา

    સરસ😮🎉🎉🎉🎉🎉

  • @skk9213
    @skk9213 ปีที่แล้ว +1

    દિનેશભાઈ સિંધવ મધ્યપ્રદેશમાં વિક્રમભાઈ સિંધવ મસ્ત ગાય છે

  • @pravinchaudhari1057
    @pravinchaudhari1057 ปีที่แล้ว

    Super rita bhabhi..
    Maa bhuvneshwari tamari mano kamna Puri kare aevi prathna

  • @lakhabhaideshai9107
    @lakhabhaideshai9107 ปีที่แล้ว +2

    ખુબજ સરસ મારી બહેન આગળ પગતી કરો જય ગોગા મહારાજ

    • @hansasoni4545
      @hansasoni4545 ปีที่แล้ว

      Wah ben bhu sarsgav cho khubaj aagd vdho ne khub pargri kro tmari sapnu puru jaldi thay aevi parthna

  • @rameshrajpurohitsilu5102
    @rameshrajpurohitsilu5102 ปีที่แล้ว +1

    Mare singar banvu se dinesh bhai akvar maro avaj chek karjo

  • @karshanbhai4843
    @karshanbhai4843 ปีที่แล้ว +2

    વાહ દિનેશ ભાઈ 🎉

  • @bharatbhaisidhdhpara3053
    @bharatbhaisidhdhpara3053 10 หลายเดือนก่อน

    Khub saras gay se

  • @mahendrakumarvaghela6846
    @mahendrakumarvaghela6846 ปีที่แล้ว

    Dineshbhai khub khub abhinandan ne parta so tame .....ben no avaj ane daylog saras se .....
    Gava ma koi umar na hoi ....

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 ปีที่แล้ว

    સરસ કલાકાર બેન ગુડ અભીનંદન

  • @ShrutiValand-l5g
    @ShrutiValand-l5g 3 หลายเดือนก่อน

    Good dineshbhai

  • @shilpanagajithakor3812
    @shilpanagajithakor3812 ปีที่แล้ว

    Saru Kam kare che Dinesh bhai

  • @UNCChaudhari
    @UNCChaudhari ปีที่แล้ว +4

    વાહ સરસ ગાવ છો બેન.
    તમે
    આગળ આવો તેવી અમે પ્રાર્થના કરીએ.

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 ปีที่แล้ว +4

    બેન બા તમારા સપના ને ઠાકર. જરૂર પુરા કરે👌🙏

    • @BHAWNA_BHATT-R
      @BHAWNA_BHATT-R ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર બેન...🙏

  • @navinsolanki3257
    @navinsolanki3257 ปีที่แล้ว

    ખૂબ જ સરસ અવાજ છે મારી બહેન જુગ જુગ જીવો

  • @devrajvajapurofficial8097
    @devrajvajapurofficial8097 ปีที่แล้ว

    Gitkar ✍devraj vajapur tarfathi full spot

  • @babaji8433
    @babaji8433 ปีที่แล้ว +2

    Jay arbuda 🙏

  • @mukeshjidarbar7027
    @mukeshjidarbar7027 ปีที่แล้ว +2

    ખુબ સરસ ગાયકી

  • @ASHAMokariya
    @ASHAMokariya ปีที่แล้ว +2

    Dinesh bhai esvar tamne hamesha khush rakhe🤗

  • @ASHAMokariya
    @ASHAMokariya ปีที่แล้ว

    Wahhhh wahhh ben khubaj saras👌👌👌

  • @dhirajbengadhavi4513
    @dhirajbengadhavi4513 ปีที่แล้ว

    વાહ ખુબ સરસ બેન થોડી મેહનત કરો

  • @PareshPrajapati-h9i
    @PareshPrajapati-h9i ปีที่แล้ว

    Nice song Kajalben maheriya

  • @RahulBaraiya-h1v
    @RahulBaraiya-h1v ปีที่แล้ว

    બોવ સુંદર અવાજ છે બહેન નો 😊

  • @Aditi.vav.4
    @Aditi.vav.4 ปีที่แล้ว +1

    ખુબ સરસ બેન ખુબ આગળ વધો બેન

  • @mnchaudhari8312
    @mnchaudhari8312 ปีที่แล้ว

    Khub saras. અવાજ સારોછે

  • @chetanchaudhari3637
    @chetanchaudhari3637 ปีที่แล้ว

    ખુબ્ સરસ રિટાભાભી❤

  • @bhimshiBhai-f8x
    @bhimshiBhai-f8x ปีที่แล้ว

    Jay murlidhar

  • @vidhyabenpatel9504
    @vidhyabenpatel9504 ปีที่แล้ว

    Rita Ben boo Avan Saras che

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 ปีที่แล้ว

    ખુબ જ સરસ ભાઈ તમારા પ્રયત્નો ખુબ સારા છે

  • @jayaashapura7049
    @jayaashapura7049 ปีที่แล้ว +1

    વાહ સરસ રીટા બેન અવાજ બહુજ સરસ શે

  • @ashishdhundhalva7857
    @ashishdhundhalva7857 ปีที่แล้ว

    સરસ આપનો પ્૨યાસ

  • @satishchaudhary1046
    @satishchaudhary1046 ปีที่แล้ว

    Bast of luck

  • @chaudharivipul1700
    @chaudharivipul1700 ปีที่แล้ว +2

    સર નમસ્તે હુ પણ સિંગર બનવા માંગુ છુ હાલમા જ તૈયારી શરુ કરી છે

  • @mikechaudhari272
    @mikechaudhari272 ปีที่แล้ว

    Super duper Kip it up

  • @rajurabari1389
    @rajurabari1389 ปีที่แล้ว

    ખૂબ શુભેચ્છાઓ

  • @kamleshthakor6010
    @kamleshthakor6010 ปีที่แล้ว +1

    મા મોગલ સદા સહાયતે 🙏

  • @DharmaBhaktiSagar-up8dl
    @DharmaBhaktiSagar-up8dl 2 หลายเดือนก่อน

    Nice singing ❤

  • @kaushikchaudhari7990
    @kaushikchaudhari7990 ปีที่แล้ว

    ખૂબ સરસ....

  • @Deshbhaktt09
    @Deshbhaktt09 ปีที่แล้ว

    Best luck my sister

  • @hiteshkumarpatel4566
    @hiteshkumarpatel4566 ปีที่แล้ว +4

    Best performance 🎉

  • @Narayancpatel
    @Narayancpatel ปีที่แล้ว +1

    Nice Ritaben✌️✌️✌️

  • @ThakarAshvinkumar-ih1qu
    @ThakarAshvinkumar-ih1qu ปีที่แล้ว

    Dineshbhai intrvyu leva avsho

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે બેન

  • @manubhaichaudhary971
    @manubhaichaudhary971 ปีที่แล้ว

    Ma Bhuvnesvari Ritaben ne safalta Apave eve prarthana

  • @rameshbhaichaudhary6535
    @rameshbhaichaudhary6535 ปีที่แล้ว +1

    ખૂબ સરસ 🎉🎉🎉

  • @Arvindmavanineerofficial
    @Arvindmavanineerofficial ปีที่แล้ว

    સુપર દિનેશભાઈ

  • @rammakwana3906
    @rammakwana3906 ปีที่แล้ว

    સરસ. ગાયસે

  • @SendhabhaiChaudhari8384
    @SendhabhaiChaudhari8384 ปีที่แล้ว

    SARS AVAJ SUPER SE

  • @Rajabahucharofficial243
    @Rajabahucharofficial243 ปีที่แล้ว +1

    દિનેશ ભાઈ તમે એક વાર Sb Hindustani team patan ની મુલાકાત જરૂરથી લેજો😊😊

  • @MukeshPatel-ei4yj
    @MukeshPatel-ei4yj ปีที่แล้ว

    Nice Rita Ben God bless you

  • @ambusirlogic
    @ambusirlogic ปีที่แล้ว

    ખૂબ સરસ રીટાબેન

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 ปีที่แล้ว

    Very very nice so beautiful voice

  • @TIGERTODOVARIGULABPURA
    @TIGERTODOVARIGULABPURA ปีที่แล้ว

    જય માતાજી બાપુ

  • @ASHAMokariya
    @ASHAMokariya ปีที่แล้ว

    Me bhi you tub ma jyare dinesh bhai ne Joya pchhi gavani vdhu prektis chalu kri🤗🤗

  • @gadhavijagadishdan839
    @gadhavijagadishdan839 ปีที่แล้ว

    Jay ho Ritabahen

  • @nvchaudhari2704
    @nvchaudhari2704 ปีที่แล้ว

    Saras ben

  • @પુરભાઈરબારી
    @પુરભાઈરબારી ปีที่แล้ว +1

    🎤👌

  • @hasmukhparmar8930
    @hasmukhparmar8930 ปีที่แล้ว

    Maru intrvyu leva na nathi aevu laghe che kalavan vasahat vijaynagar sabarkantha

  • @rameshrajpurohitsilu5102
    @rameshrajpurohitsilu5102 ปีที่แล้ว

    Mari pan mulakat lejo

  • @anblovedigital1131
    @anblovedigital1131 ปีที่แล้ว +2

    Good 👍👍👍

  • @shivmusic4197
    @shivmusic4197 ปีที่แล้ว +1

    Jordar

  • @surajthakor3596
    @surajthakor3596 ปีที่แล้ว

    Dinesh Bhai amre pan ek chennal se jenu nam TIGER TODO VADI GULABPURA che jenu interview leva jarur thi avjo evi riqvest se

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 ปีที่แล้ว +1

    મારે પણ તમારા શો મા આવવુ છે 🙏

  • @Vipinjrathva
    @Vipinjrathva ปีที่แล้ว +1

    Dinesh.bhai.mare.pan.singar.banvu.che

  • @kusumbapuwar7984
    @kusumbapuwar7984 ปีที่แล้ว

    નંબર આપો દિનેસ ભાઈ સરસગાય છે બેન

  • @ayashaasraf8206
    @ayashaasraf8206 ปีที่แล้ว

    Mare singar ban vu che

  • @Vanmalibaroliya
    @Vanmalibaroliya ปีที่แล้ว

    Wah ben aumare avaj jadvi rakhio se khubaj sarsh se

  • @rathvaharesh6367
    @rathvaharesh6367 ปีที่แล้ว

    Hello sir me police ni tayyari karu chhu ane mari higth kam hivathi vara ghadye kadi nakhvama ave che apna dvara hasmukh saheb na vicharo pochado chho ek vidio ma sir higth vise vat Kari che to ena mte fari sir ne yaad karava vinanti ghana vidhyarthio bichara hight kam ne lidhe nasipas thay rahya che sir tame emne dhyan doro ne k aa vakhat ni bharti ma hight kam rakhvani sarkar same e vat muke

  • @jayyadav8376
    @jayyadav8376 ปีที่แล้ว

    Ha dinesh bhai

  • @indiamoj2409
    @indiamoj2409 ปีที่แล้ว

    Good work🎉

  • @prafulsolanki24
    @prafulsolanki24 ปีที่แล้ว

    Good work sir 👏👍

  • @vasavabhagavati3015
    @vasavabhagavati3015 ปีที่แล้ว

    Mare pan singer banvu che bhai mane pan singer banva nu sapnu che🙏

    • @vasavabhagavati3015
      @vasavabhagavati3015 ปีที่แล้ว

      Hu narmada district ma thi chu

    • @chaudharivipul1700
      @chaudharivipul1700 ปีที่แล้ว

      મારે પણ સિંગર બનવુ છે સુરત માંડવી

    • @chaudharivipul1700
      @chaudharivipul1700 ปีที่แล้ว

      કલાસીસ મા જાવ છો કે

  • @RavabhaiRabari-jz4vr
    @RavabhaiRabari-jz4vr ปีที่แล้ว

    Nice ❤❤

  • @jayendrachauhan5811
    @jayendrachauhan5811 ปีที่แล้ว

    Good 👍👍👍😊😊😊

  • @vitthalvaghela5592
    @vitthalvaghela5592 ปีที่แล้ว

    શ્રી દિનેશભાઈ
    વિડિયો ક્યાં નંબર પર મોકલવાનો
    ફોન નંબર જણાવશો

  • @chaudharidipak1905
    @chaudharidipak1905 ปีที่แล้ว

    Nice voice ..

  • @vhd7574
    @vhd7574 ปีที่แล้ว

    Sir me pn tamne ak divse msg karyo to but koi rply na malyo tamaro Mari pn yutub pr channel 6 gitoni bou khash nahi post karya song

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  ปีที่แล้ว

      મેસેજ કરો હાલ. વોટ્સએપ પર જોઈ લઉં

    • @vhd7574
      @vhd7574 ปีที่แล้ว

      @@VisheshwithDinesh star mekar pr me bou song post karya 6 garba Hindi song Bhajan