બીજલભાઈ હું નાનપણ થી આ ઇતિહાસ સાંભળતો આવું છું. અને એ વખતે સુરેશ રાવળ ના કાંઠે ગાવાયેલ ભજન.મચ્છુ તારા પાણીયે રે મારી મોરબી મસાણ થઇ મોરબી મસાણ થઇ ગોજારાન તું કંઈક ને ભરખી ગઈ. આ ભજન હું બહુજ સાંભળતો બીજલભાઈ. મારો જન્મદિવસ 1978 માં થયેલો અને બીજા વર્ષે આ હોનારત થયેલી. જય માતાજી બીજલભાઈ 🙏🙏🙏
હા ભાઈ એ સમયે મારી ઉંમર ૨૧, વર્ષ ની હતી એ ટીવી કે મોબાઈલ ન હતાં ફક્ત રેડિયો હતા અને આ સમાચાર અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ કેન્દ્ર પરથી જાણવા મળ્યા હતા ખુબ જ દુઃખદ ઘટના બની હતી
આદરણીય શ્રી બીજલ ભાઈ આપે મચ્છુ ડેમ ની વાત સારી રીતે સમજાવી. અમે ગાંધીધામ હતા ને તે સમય રાંધણ છઠ્ઠ હતી. અતિ ભારે વરસાદ હતો. જ્યારે મોરબી ની વાત સાંભળી ખુબ દુઃખ થયું. ત્યારે આવા યંત્રો ન હતા , લગભગ જર્મની થી ભારત ને જાણ કરેલી. કે આવી રીતનું શહેર છે, અને આ પુર ની ઘટના બની છે. ત્યારે લગભગ સરકારને ખબર પડી. આ વાત ખોટી હોય તો માફ કરશો. કારણ મને આવી જાણ મળી હતી. જય ગરવી ગુજરાત જય હિન્દ.
Bijal Bhai maru gam navagam chhe bapu nu nam dhanisankar muktinarayan hatu Ane aje tena Ghana upasak chhe ek baju jotapar Ane ek baju navagam vachama machu dem aje aa bapu no asram thangadh chhe Ane 2024 ma jabar motu rinovasan Karel chhe Ane khubaj motu nirman Karel chhe Ane aje bapu na hajaro sisyo chhe jyare dem tutyo teni pandar minit pahela mara mami papa ghare pahoncha hata morbi thi teni sathe Amara gamna j ek rabari na bhai hata tene mara ba bapuji ne kishu ke varasad chhalu chhe thodik var apde ahiya basiye pan mara baye chhokhi na padi didhi Karan ame tyare Nana ghare ekla hata Ane makan pan kachha hata a rabari na bhai tanay Gaya Ane mara ba bapuji bachi gaya
ખૂબ સરસ મજાની વાત કરી આપે આવી ઇન્ફોર્મેશન અમને ખબર નહોતી મે યૂટ્યુબ માં મોરબી વિશે જાણ્યું પણ આપે ખૂબ જ સારી માહિતી આપી તે બદલ આભાર મારો જનમ 19 septermer 88 ને છે.
જય માતાજી ભાઈ તમને એકઝટ તારીખ અને ટાઈમ તા 11/08/1979 રાઈટ સાજે 03:૪૫ વાગે મોરબી વેરણ થંઈ કેટલા મનખ ને ભરખી ગઇ તારે વિદશ મા USA maa ખબર પડી કે તમારી કોઇ સીટી મા ડેમ હોનારત થઈ છે
ઘણી સરસ માહિતી આપી ભાઈ. દિલ થી ધન્યવાદ ❤️👍
આપનો નો ખુબ ખુબ આભાર
❤@@bijalbhai5067
Jog dungri ny bhai jog bapu
બહુ સરસ રીતે સમજાવ્યું બીજલભાઇ
સરસ બીજલ ભાઈ
બીજલભાઈ હું નાનપણ થી આ ઇતિહાસ સાંભળતો આવું છું. અને એ વખતે સુરેશ રાવળ ના કાંઠે ગાવાયેલ ભજન.મચ્છુ તારા પાણીયે રે મારી મોરબી મસાણ થઇ મોરબી મસાણ થઇ ગોજારાન તું કંઈક ને ભરખી ગઈ. આ ભજન હું બહુજ સાંભળતો બીજલભાઈ. મારો જન્મદિવસ 1978 માં થયેલો અને બીજા વર્ષે આ હોનારત થયેલી. જય માતાજી બીજલભાઈ 🙏🙏🙏
એક વરસ પેલા નો જન્મ છે 👌
@@bijalbhai5067 હા બીજલભાઈ
8😢😢સસ્ક્રાઇબ કરો😢😢109
8😢સસ્ક્રાઇબ કરો😢1000
Jay.mataji namaste 🙏
દુઃખદ વાત છે ભાઈ આમાં મજા ના હોય
મોરબી હોનારત ની આપ માહિતી આપી એ બદલ ખુબ ખુબ આભાર
હા ભાઈ એ સમયે મારી ઉંમર ૨૧, વર્ષ ની હતી એ ટીવી કે મોબાઈલ ન હતાં ફક્ત રેડિયો હતા અને આ સમાચાર અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ કેન્દ્ર પરથી જાણવા મળ્યા હતા ખુબ જ દુઃખદ ઘટના બની હતી
સરસ ભાઈ ❤
Khub sarash vat Kari kaka
ખૂબ સરસ 🎉
ખુબ સરસ માહિતી આપી હુ આ માહિતી કેટલાય સમયથી મેળવવા મગતો હતો ખુબ ખુબ આભાર ❤❤❤
સરસ માહિતી આપી ભાઇ
જય માતાજી ભાઈ
I'm from Morbi સાચી વાત છે ભાઈ જય જોગ ડુંગરી બાપુ ની
આદરણીય શ્રી બીજલ ભાઈ આપે મચ્છુ ડેમ ની વાત સારી રીતે સમજાવી. અમે ગાંધીધામ હતા ને તે સમય રાંધણ છઠ્ઠ હતી. અતિ ભારે વરસાદ હતો. જ્યારે મોરબી ની વાત સાંભળી ખુબ દુઃખ થયું. ત્યારે આવા યંત્રો ન હતા , લગભગ જર્મની થી ભારત ને જાણ કરેલી. કે આવી રીતનું શહેર છે, અને આ પુર ની ઘટના બની છે. ત્યારે લગભગ સરકારને ખબર પડી. આ વાત ખોટી હોય તો માફ કરશો. કારણ મને આવી જાણ મળી હતી. જય ગરવી ગુજરાત જય હિન્દ.
આપનો ખુબ ખુબ આભાર ભાઈ કઈ ભુલ નથી
😊@@bijalbhai5067
બીજ ભાઈ,,બહૂ,,સર્વ,,વિડીયો,,છે
Jai shree Krishna bhai
વા બીજલભાઈ વા સરસ માહિતી આપ
#Virjibhai_Parmar. #JayShriRam
Good information.
Khub saras prayas karyo
Bijalbhai a aashram pan batavo
ખુબ ખુબ ધન્યવાદ તમે જે માહિતી મોકલો છે બહુ ધન્યવાદ ભાણાભાઈ રબારપુનાભાઇ કુંભારામ પરિવાર
જય કુભારામ બાપુ 👌🙏🤝
હા,ભાઈ મચ્છુ ડેમ તૂટ્યો હતો એ મને બરાબર યાદ છે, ત્યારે મારી ઉંમર (૧૬) સોળ વર્ષની હતી.
Bijal Bhai maru gam navagam chhe bapu nu nam dhanisankar muktinarayan hatu Ane aje tena Ghana upasak chhe ek baju jotapar Ane ek baju navagam vachama machu dem aje aa bapu no asram thangadh chhe Ane 2024 ma jabar motu rinovasan Karel chhe Ane khubaj motu nirman Karel chhe Ane aje bapu na hajaro sisyo chhe jyare dem tutyo teni pandar minit pahela mara mami papa ghare pahoncha hata morbi thi teni sathe Amara gamna j ek rabari na bhai hata tene mara ba bapuji ne kishu ke varasad chhalu chhe thodik var apde ahiya basiye pan mara baye chhokhi na padi didhi Karan ame tyare Nana ghare ekla hata Ane makan pan kachha hata a rabari na bhai tanay Gaya Ane mara ba bapuji bachi gaya
Khub khub Abhar bhai tamaro mahiti apava 🙏
Sharash biajal bhai
Jay.mataji namaste 🙏
ખુબ સરસ
જય દ્વારકાધીશ બીજલભાઈ તમારા નવા સબ્સ્ક્રાઇબ મીત્ર છે 🎉🎉 જય માતાજી
જય માતાજી 🤝🙏
ખૂબ ખૂબ માહિતી મળી
Macchu honarat mari jan ma paheli che khub daravni kahani hakikat che.
Jay mataji bapatamane
જય માતાજી
વાહ khubj સારી માહિતી મળી ભાઈ તમે khubj મહેનત kro છો લોકો ને jankari મળે જ્ય શ્રી krusn
ભાઈ ભાઈ👏👏
Jay gurudev
આપ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન
Good information
Bijalbhai
Jai mataji
જય માતાજી 🤝👌
જોગી બબુ થાન આશ્રમે જોગ આશ્રમ કહેવાય છે
જય માતાજી 🙏
ડેમ તૂટ્યા ની માહિતી સૌથી પહેલા અમેરિકા ને મળેલી શું એ વાત સાચી?
ખોટી વાત છે સવારે 10 વાગે એલાઉસ પણ કરવામાં આવ્યું હતું મોરબી પોલીસ
જય ઠાકર જય માતાજી
ખૂબ સરસ મજાની વાત કરી આપે આવી ઇન્ફોર્મેશન અમને ખબર નહોતી મે યૂટ્યુબ માં મોરબી વિશે જાણ્યું પણ આપે ખૂબ જ સારી માહિતી આપી તે બદલ આભાર મારો જનમ 19 septermer 88 ને છે.
આપનો આભાર ભાઈ 🙏
Vidiyo.saras.banaviyo.pan.awaz
Barabar.sambhlato.nathi.
હુ પણ. ભણ્યો તો મછુ ડેમ વિષે. ૧૦.વષઁ.પેલા
ઞણીસરશમાહી આપીભાઈદીલથીઅભીનંદન
❤️❤️🤝 આપનો આભાર 🙏
Namaskar sar
1979 પેલા કય સાલમાં ડેમ નું બાંધ કામ પૂર્ણ થયું હતું
8 year ago
@@gajendrajadav7753khoti vat 1978 ma dam nu construction puru thyu Nd 1979 ma dat tutyo hato Bhai
જય માતાજી ભાઈ તમને એકઝટ તારીખ અને ટાઈમ તા
11/08/1979 રાઈટ સાજે 03:૪૫ વાગે મોરબી વેરણ થંઈ કેટલા મનખ ને ભરખી ગઇ તારે વિદશ મા USA maa ખબર પડી કે તમારી કોઇ સીટી મા ડેમ હોનારત થઈ છે
માહિતી બદલ આપનો આભાર
ખુબજ સરસ બીજલભાઈ
Very nice
Aa Divas khub j gambhir ane honarat hato.
Jay mchu ma
11-8-1979બોળ ચોથ અને શનિવાર સમય 3*46સાંજ
દા ના ભાઈ
બિજલ ભાઈ રાતે કે બપોરે સાડા ત્રણ વાગે ડેમ તૂટયો એ જણાવો.
Bijal bhai jog dungari bapu nahi dhyani shankar mukti narayan das nam hatu
જય હો 🤝🙏
𝑩𝒊𝒋𝒂𝒍𝒃𝒉𝒂𝒊 ,𝒈𝒐𝒐𝒅 𝒊𝒏𝒇𝒐𝒓𝒎𝒂𝒕𝒊𝒐𝒏
43,વરસ થયા
હુ સાહેબ રાધનપુર થી અતારે ડેમ ઉપર જાવાદે સે
Ha Java de se
ખુબ સરસ તમે જવાબ આપયો બીજલભાઇ
Vah saras knolage malu 🙏
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
Mashu mataji na srap na lidhe a banav baniyo me avi kahani shabhadi se a to badhu navu lage se
Shu shap apyo hato ane Kem shap apyo hato mataji ye kaik vistar thi janavo😊
Jay machu aai maa
45 વરસ થયા
ખૂબ જ મને વડવાળા દેવ સુખી કરે
ખૂબ સરસ માહિતી આપી છે બીજલ ભાઈ પણ મજા આવશે એ શબ્દો નો ઉપયોગ કરવા કરતાં તમને ખ્યાલ આવશે અથવા જાણવા મળશે એવા શબ્દો નો ઉપયોગ કર્યો હોત તો બઉ સારું
Right
BADHIY VAT SACHI SWACHH PLASTIK.GANDKI.MUKT MORBI BANAVO AA KAMGIRI.AAVNARI.PEDHI.MATE.JARURI CHHE 🇮🇳🙏SWACHH.JUNAGADH SAINIK.
આપની વાત સાચી છે
Saras
Us governments gave messages to ahemdabad at his home place, then government of India could know after wards.
એક બીજા ભાઈ લીલાપર ગામ ના હતા તેનું નામ દનાભાઈ
સરસ માહિતી આપી 🤝🙏
ખુબ ખુબ આભાર
❤❤❤❤❤❤❤❤❤
You could have prior to video many useful details from documents, Google and elders of that age
morbi femas plesh che
રાહુલ વાગળીયો
Ok
૧.૨.૧૯૭નોજનમ
Thank you
લાલાજી ઠાકોર ભાભર બનાસકાંઠા
Jai Dwarkadhish book nu Nam aapva vinanti
માહીતી આપવા બદલ આભાર
❤❤❤
🙏🙏🙏🙏🙏🙏
મઝા આવશે એ વો શબ્દ ન બોલાય
યેસ
🙏🙏🙏
સુપર ❤❤❤
JAY I macchhu JAY ThaKAr
Kudrat taro kop varatano morbi hahakar varatano gayak ramji thadkiya
Bapu nu nam Dhyanisankar Mukti Narayan
👍👍👍
Jilore masu no padkar e pustak nu nam
👌👌🤝🤝
Dhyan shankar mukti narayan Bapu nu nam chhe
11 aug.1979 choth ne sanivar hato
Safari karmchario potani Javascript nathi samjata atyare pan aaj stitching chhe Faraj Parnassus karmchari hajar Maheta nathi
Thank
બીજ ભાઈ,1979,તારીખ11,8,1979,બોપોરેતણવાગે,મસુનદીગાડીથઈ,સાડાતણવાગેમસુડેમટુટીયો
માહિતા બદલ આભાર 🙏👌
11 . 8 . 1979 . શ્રાવણ વદ ૪ અશ્ચલખા, અશળખા નક્ષત્ર
A badhi j fakajiki ane andhshrdhdha che, a fakt manavsaejit honarat che dam na workers a barabar kam ntu kre
😢😮😊
A divse savare thi varsad dhodhmar kahie to sambeladhar hato
Maasu.tara.vaheta.paani.