Chalo Hari Ne Hindole Zulaviye ચાલો હરીને હીંડોળે જુલાવીએ | Bal Krishna Hindola Gujarati | Jayaben

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ 🙏🌸
    આજ નો હિંડોળો - ચાલો હરીને હીંડોળે જુલાવીએ🥰🌸🙏
    રાગ: જન્મ આપ્યો ...
    ચાલો હરીને હીંડોળે જુલાવીએ,
    જુલો જુલો જુલાવું નંદલાલ વ્હાલા વૃજલાલ... હરીને ...
    ધન્ય આજ ઘડી રળિયામણી,
    મારા પુન્યના ઉગ્યા પ્રભાત, હૈયામાં નિરાંત... હરીને ...
    મેં તો આંગણીયા અજવાળીયા,
    ચોરે ચૌટે વેરાવ્યા છે ફુલ થઈને પ્રફુલ... હરીને ...
    વરસે વરસે મેહુલો આનંદનો,
    મારા હૈયામાં હર્ષં અપાર, કરૂં સત્કાર... હરીને ...
    સોના ચાંદી હીંડોળો હીરે મઢયો
    ગુલાબ ચંપો ને મોગરાની માળ; પહેરાવું ગોપાલ... હરીને...
    જાઈ જુઈ ચંબેલી ને કેવડો,
    અત્તર ખસ ખસ હીના સુવાસ, સુગંધી ચોપાસ... હરીને ...
    વાઘા પટકુળના પેર્યા વાલમે,
    અંગે આભુષણ શણગાર, ઘુઘરી ઘમકાર... હારીને ...
    મોર મુગટ પીળી પીંતાબરી,
    મુખે મોરલી ધરી ઘનશ્યામ, શાંતિના રાધેશ્યામ... હરીને ...
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #Hindola #hindolo #gujaratihindola #balkrishna #harinezulaviye #haribhajan #gujratibhajan #jayabennabhajan #jayaben #jayabenrajawadha

ความคิดเห็น • 4

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 24 วันที่ผ่านมา +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @RK-et1cv
    @RK-et1cv 27 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 หลายเดือนก่อน +2

    Jay shree krishna radhe radhe

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 หลายเดือนก่อน +1

    ❤❤