કોઈ નુ ખોટુ ક્યારેય ના કરવુ……..જાગ્યા ત્યાર થી સવાર……

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • เพลง

ความคิดเห็น • 85

  • @user-iw9fe9fc8s
    @user-iw9fe9fc8s 4 หลายเดือนก่อน +11

    સરસ ભજન ગાયુ. સાચું કહું ભાવનાબેન યુ ટ્યુબ માં ઘણા બધા ભજન બેનો ગાય છે પણ તમારા જેવો સાદ અને રાગ. કોઈ નો નથી. જયશ્રી કૃષ્ણ

  • @jayakeshavala5151
    @jayakeshavala5151 4 หลายเดือนก่อน +4

    જય શ્રી ક્રષ્ણ 🙏🏼🙏🏼બેય ને
    એકદમ સાચુ કીધુ તમે ભજન માં જો બધાં જ સમજે તો તો આ દુનીયા જ કાંઈક અલગ હોઈ, તમે જે કહો છો એ સાંભળવુ બહુ જ ગમે છે તમે બોલતા જ રહો ને અમે સાંભળતા જ રહીયે 👌🏼💕🙏🏼

  • @ilaraja6986
    @ilaraja6986 4 หลายเดือนก่อน +6

    જય શ્રી કૃષ્ણ એકદમ સાચી વાત છે ભાવનાબેન ખૂબ સરસ ભજન ગાયું

  • @sharmisthadave1392
    @sharmisthadave1392 4 หลายเดือนก่อน +3

    જય સ્વામીનારાયણ જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ બહુસરસ ભજન છેઘણાદિવસેસાંભરવામાંમલયુતમોસાક્ષતમાતાજીછોતમારોઆવાજભજનબહુસરસહોયછેહુમારુદુઃખભુલીજુઊછુ

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 4 หลายเดือนก่อน +2

    ભાવના માસી ખુબ સરસ ભજન ગાયુ 🙏🙏🙏🙏

  • @pragnagala8771
    @pragnagala8771 4 หลายเดือนก่อน +1

    બહુજ સરસ ભજન સાંભળ્યા જ કરીએ ને ભાવનાબેન તમારો યાત્રા કરવા ગયેલા બ્લોગ જોયું બહુ જ સરસ દર્શન કરાવેલા❤

  • @bhavnasatsang
    @bhavnasatsang 4 หลายเดือนก่อน +1

    વાહ ખુબ સરસ ગાયું ભાવનાબેન! તમારા સ્વરમાં માં સરસ્વતી બિરાજમાન છે ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો

  • @harshVashiyar
    @harshVashiyar หลายเดือนก่อน +1

    Hi Bhavana mashi Mari mummy ne Tamara Bhajan sabhadi ne ruaata aobha thay jay chhe

  • @yashubhatt4067
    @yashubhatt4067 4 หลายเดือนก่อน

    Nice bhajan. Jai shree Krishna from California USA

  • @user-dc3vj2rr8q
    @user-dc3vj2rr8q 4 หลายเดือนก่อน +2

    ખૂબજ સરસ🙏 જયશ્રી કૃષ્ણ ભાવનાબેન

  • @alpabenpatel6136
    @alpabenpatel6136 4 หลายเดือนก่อน +1

    Bahu Saras Bhajan 🙏

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 4 หลายเดือนก่อน +1

    ભાવના માસી તમારા દરેક ભજન સાંભળે તેમનુ ભગવાન કરે જ છે 🙏🙏🙏

  • @lavjibhainakrani
    @lavjibhainakrani 4 หลายเดือนก่อน +1

    અર્થ સભર ભજન ભાવથી ગાયું..પ્રણામ ભાવના બા..🙏

  • @ketkinanda9569
    @ketkinanda9569 4 หลายเดือนก่อน

    Bahu mast bhajan cha ja .samjva javu cha .bhagvan badha nu bhalu kera ❤🎉

  • @nishawadher2589
    @nishawadher2589 4 หลายเดือนก่อน

    Jsk. Very nice bhajan.lovely words and easy to understand

  • @nalinibharadia5282
    @nalinibharadia5282 4 หลายเดือนก่อน

    Good morning Bhavnaben lovely Bajan very true x ❤

  • @amritakaurchilotre5508
    @amritakaurchilotre5508 4 หลายเดือนก่อน

    Very nice bhajan. Jago tab se subah....soulful words. Aapki awaaz sunne bohot accha lagta hai.🙏

  • @pravinabenmori3992
    @pravinabenmori3992 4 หลายเดือนก่อน

    Jay shree krishna ❤❤

  • @manumajithia5458
    @manumajithia5458 4 หลายเดือนก่อน

    Jay shree krishna

  • @pinalbarot3646
    @pinalbarot3646 4 หลายเดือนก่อน +1

    બહું જ મસ્ત ભજન છે માસી❤

  • @bhanuvora9300
    @bhanuvora9300 4 หลายเดือนก่อน

    Jay shree Krishna

  • @dhruvitkotadiya8202
    @dhruvitkotadiya8202 4 หลายเดือนก่อน

    Jayshrikrishna🎉🎉🎉

  • @ArvindBabu-xo8pf
    @ArvindBabu-xo8pf 4 หลายเดือนก่อน

    સરસ ગાયુ ભજન ભાવના બેવ
    જય માતાજી👌🙏🏼🙏🏼

  • @jayshreeshah2597
    @jayshreeshah2597 4 หลายเดือนก่อน

    Nice bhajan masi N sarikaben gr8 cho

  • @AvaniVyas-yu8rm
    @AvaniVyas-yu8rm 4 หลายเดือนก่อน

    👌👌🙏🙏JAI Shree Krishna

  • @SagarAayar
    @SagarAayar 4 หลายเดือนก่อน +2

    ભાવના માસી તમારા જાત્રા વારા વીડીયા તમારા બેને જે ગીરતન ગાયુ ને શંકર પારવતી નુ એ ગાવ ને બોવ સરસ લાયગુ પુરુ ના આયવુ તમે ગાવ ને તો તમારો આભાર માસી

  • @jagrutishah6927
    @jagrutishah6927 4 หลายเดือนก่อน

    Khub j saras bhajan ane khub sachi vat
    Age nu wait na karay
    Jagya tyarthi savar

  • @rinkalaslaliya5354
    @rinkalaslaliya5354 4 หลายเดือนก่อน

    Jay shree krishna masi bov must bhajan

  • @user-xd9ps9bq1z
    @user-xd9ps9bq1z 4 หลายเดือนก่อน +1

    જયયોગેષવર ખૂબજ સરસ ભજન ગાવછો ભાવના બેન

  • @varshasoni9599
    @varshasoni9599 4 หลายเดือนก่อน

    Jai shree Krishna 🙏 srs bhajan 👌

  • @ilashah8482
    @ilashah8482 4 หลายเดือนก่อน

    Super se upar Bhajan gayu 😊

  • @divyabhadani3716
    @divyabhadani3716 4 หลายเดือนก่อน

    જય સ્વમિનારાયણ
    ભાવના માસી સ્વામિનારયણના ભજન ગાવ ને

  • @nayanarathod8932
    @nayanarathod8932 หลายเดือนก่อน

    बोले ने मोकले तो बधाज यु टयुब पर..बधी शिखामण...पण माने ने ..समजे...बहु ओछा...बधाने लागे आ बीजा माटे छे...पण खरी रीते आपणा माटे पण होय छे...सरस..भजन..👌🙏🙏

  • @KiranbaJadeja-ro8yz
    @KiranbaJadeja-ro8yz 4 หลายเดือนก่อน

    Bhavna mashi aavi rite saday gata raho.....namaste

  • @jayeshdani8964
    @jayeshdani8964 4 หลายเดือนก่อน

    Yes start young age to god & get his blessings jai shri krishna

  • @bhavnasatsang
    @bhavnasatsang 4 หลายเดือนก่อน +1

    ભાવના સત્સંગ ના જય શ્રીકૃષ્ણ 🙏

  • @sonukitchen18
    @sonukitchen18 4 หลายเดือนก่อน

    જય શ્રી ક્રિષ્ના 🙏🙏

  • @bhavnathakkar7901
    @bhavnathakkar7901 4 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ માસી

  • @jagrutishah6927
    @jagrutishah6927 4 หลายเดือนก่อน

    Za za karine Jai shree Krishna 🙏 🌹 🌻

  • @arvindtimbadiya1656
    @arvindtimbadiya1656 4 หลายเดือนก่อน

    Very good Jay Mataji Jay shri Krishna NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA AND FAMILY KHUB J SARAS

  • @jkmakwana476
    @jkmakwana476 หลายเดือนก่อน

    બહુ સરસ

  • @dppatel786
    @dppatel786 4 หลายเดือนก่อน

    Dipak usa 🇺🇸 Jayswaminarayan

  • @chhayamasrani9557
    @chhayamasrani9557 4 หลายเดือนก่อน

    Jay Shree Krishna masi very nice 👌 👍🙏

  • @bhartichauhan6773
    @bhartichauhan6773 4 หลายเดือนก่อน

    Very nice Bhajan samajva layak bhajan

    • @Kanta_Prajapati
      @Kanta_Prajapati 4 หลายเดือนก่อน

      🙏 જય શ્રીકૃષ્ણ બહુજ સરસ ભજન ભાવના બેન
      બહુ સારી સમજણ આપી તમે ભાતુ ભેળુ કરવુ જોઈએ પડે👍✨️

  • @hemapatel2592
    @hemapatel2592 4 หลายเดือนก่อน

    Jay Shree Krishna
    Saras Bhajan ga u

  • @hitenpatel7941
    @hitenpatel7941 4 หลายเดือนก่อน

    bo saras bhjan🙏

  • @Kanta_Prajapati
    @Kanta_Prajapati 4 หลายเดือนก่อน

    બહુજ સરસ ભજન હતુ

  • @user-lm1nu2kh6k
    @user-lm1nu2kh6k 4 หลายเดือนก่อน

    બહુસરસ

  • @nehaneha5785
    @nehaneha5785 4 หลายเดือนก่อน

    ઍક દમ સરસ ભજન

  • @linamistry8452
    @linamistry8452 4 หลายเดือนก่อน

    Jay shree krishna 👌👏👏

  • @bffchallenges4774
    @bffchallenges4774 4 หลายเดือนก่อน

    Jay Shri Krishna

  • @rajputdaxa5749
    @rajputdaxa5749 4 หลายเดือนก่อน

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @user-jj3pf4gj1d
    @user-jj3pf4gj1d 4 หลายเดือนก่อน

    રાધેરાધેભાવનામાસી🙏👌👍

  • @meenapatel7206
    @meenapatel7206 4 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ભાવના માસી

  • @patelbansi1456
    @patelbansi1456 4 หลายเดือนก่อน

    Amazing ❤

  • @vidhijadav8471
    @vidhijadav8471 4 หลายเดือนก่อน

    aa ghar nathi tamru mehman chho prabhu na e bhajan gavo..ne🙏🙏🙏

  • @prabhabensojitra4296
    @prabhabensojitra4296 4 หลายเดือนก่อน +1

    સરસ ભાવનાબેન

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 4 หลายเดือนก่อน

    Khub sars

  • @hansadubal1803
    @hansadubal1803 4 หลายเดือนก่อน

    જય શ્રીકૃષ્ણ

  • @meetlakhani4315
    @meetlakhani4315 4 หลายเดือนก่อน

    Khub .maza ivee.maashi

  • @user-ck6ju6gf8d
    @user-ck6ju6gf8d 4 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

  • @geetamori764
    @geetamori764 4 หลายเดือนก่อน

    જય ભવાની મા સરસ બને

  • @sejalvyas3994
    @sejalvyas3994 4 หลายเดือนก่อน

    🙏🏻

  • @believ100
    @believ100 4 หลายเดือนก่อน

    🧡🧡🧡🙏🙏🙏

  • @maltipatadiya3557
    @maltipatadiya3557 4 หลายเดือนก่อน

    Bov saras

  • @jyotidavda3751
    @jyotidavda3751 4 หลายเดือนก่อน

    ❤❤

  • @manishadave2155
    @manishadave2155 4 หลายเดือนก่อน

    સરસ

  • @ilajobanputra9993
    @ilajobanputra9993 4 หลายเดือนก่อน +1

    ભજન માં તો મઝા આવે જ છે પણ પાછળ થી જે વાત કરી એ બહુ સાચી કીધી રોજ ભજન પછી પણ થોડું બોલજો ભાવના બેન હું તમારા થી મોટી છું એટલે ભાવના માસી નથી કહેતી બેન પણ મને પર્સનલ કહું તો બહુ મજા આવી આજે મારે કહેવું હતું એ જ તમે બોલ્યા બેન

  • @KajalHirapara-mm7ho
    @KajalHirapara-mm7ho 4 หลายเดือนก่อน

    Setajene khani gav

  • @jaynafachra7819
    @jaynafachra7819 หลายเดือนก่อน

    Lakhi muko

  • @user-tz7wv3gd9m
    @user-tz7wv3gd9m 4 หลายเดือนก่อน

    Sarika Hu Bhajan Right karu chu To lakhi ne Male Avu Karo To saru

  • @vekariyasheetal2238
    @vekariyasheetal2238 4 หลายเดือนก่อน

    Jay shree Krishna

  • @thankijagdish
    @thankijagdish 4 หลายเดือนก่อน

    Jay shree krishna

  • @kashmiramodi5587
    @kashmiramodi5587 4 หลายเดือนก่อน

    Jay shree Krishna ❤❤❤

  • @rdmakwana3367
    @rdmakwana3367 4 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

  • @jaiminapatel497
    @jaiminapatel497 4 หลายเดือนก่อน

    Jai shree Krishna

  • @akashsatasiya7931
    @akashsatasiya7931 4 หลายเดือนก่อน

    Jay shree krishna

  • @divyabenparmar7097
    @divyabenparmar7097 4 หลายเดือนก่อน

    Jay shree krishna

  • @pallavikabarvaliya5433
    @pallavikabarvaliya5433 4 หลายเดือนก่อน

    Jay Shree Krishna

  • @SKYADA-rj6vh
    @SKYADA-rj6vh 4 หลายเดือนก่อน

    Jay shree krishna