વાહ માડી વાહ...👌👌.. માજી અમે ઢેલ બાઈ મેરાણી ને તો નથી જોયા પણ એમના ગાયેલા અને રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણી એ લખેલા સાંભળ્યા છે.. પણ આજે તમને ગાતા જોઈ એવું લાગે છે કે ઢેલ બાઈ મેરાણી જીવતા છે.. ખુબ મજા આવી ગઈ સાંભળવાની.. જાજુ જાજુ જીવો માજી.. અને ભગવાન સદા તમને અને તમારા પરિવારને સુખી રાખે એવી 🙏 પ્રાથના...
વાહ હમીરભાઈ આજે તો આ માતાજી ના રૂપ માં આપણું અસલ કાઠિયાવાડી ખમીર જોવા મળ્યુ. ભાઈ ખુબ ખુબ અભિનંદન..આપના વિડીયો દ્વારા આવી કેટલીય સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા નું પવિત્ર કામ થ ઈ રહ્યુ છે. જય હો અણમોલ મોતી ગુજરાત નાં 🙏🙏🙏
વાહ માડી વાહ...👌👌..
માજી અમે ઢેલ બાઈ મેરાણી ને તો નથી જોયા પણ એમના ગાયેલા અને રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણી એ લખેલા સાંભળ્યા છે.. પણ આજે તમને ગાતા જોઈ એવું લાગે છે કે ઢેલ બાઈ મેરાણી જીવતા છે.. ખુબ મજા આવી ગઈ સાંભળવાની.. જાજુ જાજુ જીવો માજી.. અને ભગવાન સદા તમને અને તમારા પરિવારને સુખી રાખે એવી 🙏 પ્રાથના...
વાહ માડી તમને પગે લાગવાનું મનથયુ પ્રણામ આઈ
વાહ બહુ મજા આવે જુના ગીત સાંભળવાની
વાહ બા સરસ. મજા આવી ગીતો અને હાલરડાં સાંભળવાની
ખૂબ સરસ લગન ગીત ભજન ને હાલરડા ગાયા માડી વાહ નમસ્કાર તમારી યાદ શકતિ આઊમર એ❤
આપણા સૌરાષ્ટ્રના વિસરાતા 21:09 વારસાની સાંકડી બનતી જતી સરવાણીને ખળ ખળ વહેતી જોઈ ખુબ આનંદ થયો . રાજી આઈ ને આદર સહ જય દ્વારકાધીશ 🙏
Hamir bhai tamari mahent ne dhanyvad khub aagl vadho
વાહ હમીરભાઈ આજે તો આ માતાજી ના રૂપ માં આપણું અસલ કાઠિયાવાડી ખમીર જોવા મળ્યુ. ભાઈ ખુબ ખુબ અભિનંદન..આપના વિડીયો દ્વારા આવી કેટલીય સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા નું પવિત્ર કામ થ ઈ રહ્યુ છે. જય હો અણમોલ મોતી ગુજરાત નાં 🙏🙏🙏
વાહ વાહ બોવમજા આવી .,.. માજી..ને યદશકતી ભોવ સારી સે
વાહ ખૂબ સરસ હમીરભાઇ આપણી જૂની સંસ્કૃતી ને જાગૃત કરવા બદલ
બા નો અવાજ ખૂબ જ મીઠો છે 👌👌🙏🏻🙏🏻
વાહ ભાઈ આવા વિડીયો મુકતા રહેજો
Wah hamir Bhai khub saras kam kro cho .
ભૂકા કાઢી નાખે એવા ગીત છે,,ધન્ય છે માં ને
Jay shree Krishna hamirbhai khub shundar mulakat
Jay shree krishna
વાહ વાહ વાહ
અદભુત લગ્ન ગીતો ગાવ્યા માજી એ
એકદમ દેશી ભાષા માં
જમાવટ આવી ગઈ
હમીરભાઇ ....
. વાહ વાહ ખુબ જ સુંદર
વાહ માંડી માં ખુબ સરસ હો
વાહ બા ખુબજ સરસ🙏🏻
ધન્ય છે રાજી આઈને વાહ હમીર ભાઈ તમને પણ આશીર્વાદ મળશે રાજીઆઈ ની ઈચ્છા પુરી કરી એ બદલ
Aabhar ben
રાજી આઈ ને ખૂબ ખૂબ અભિનંદન.
જય શ્રી કૃષ્ણ 🙏👍👍 શરશ
Hamir bhai tamaro khub khub aabhar bhai 🙏🙏 Raji aai tamne sambhdi ne ame dhanyawad thai gaya 🙏🙏🙏🙏🙏🙏🙏
Khubj SRS Mja Avi Juna Geet Sambhfva Mdya Ghana Time Pchhi
વાહ માડી ખાલી ગાતા જ નથી વાતું પણ સારી સરસ કરે છે આઈ
ખુબ સરસ હમીર ભાઈ
વાહ હમીર ભાઈ વાહ જય વસરાજ જય મુરલીઘર
Aabhar bhai
ખુબ સરસ જુની પરંપરા ના ગીત માં ને નમન
ખુબજ સરસ 😊🎉
😢😊😊😮😂😂😊
પ્રણામી સપ્રદાયનું ઘરેણું છે
❤મા❤
તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ 🌹🙏🌹
વાહ ખુબ સરસ મજાના ગીતો
Are vah aje to hamirbhai junvani gito sambhadvani maja avi gai dhany se avi mata ane beno ne.
જયમતાજી.. આજે માના આશીર્વાદ મળ્યા.
વાહ ખુબ સરસ
વાહ રે વાહ!!!!.....
Very good RAM RAM sitaram OM NMOH SIVAY Jay MATAJI
મા ખુબખુબ અભિનંદન 🙏 🎉🎉❤❤
Proud of Hamirbhai..All the Best.
🎉
Aabhar ben
જય માતાજી ભાઇ
Nice 👍👍
જય માતાજી જય આઈ આવળ મૉ જય આઈ રૂપલ માં 🙏
Jay Mata ji
જય હો
જય વચ્છરાજ
વા રાજીઆઈ
મારા હરોઠમા આવા અનમોલ મોતી ઘનાજોવા મડસે
❤ singing same like my mother.,🌟💥🌟✨🙏🙏
માડી સો વર્ષ નાથાવ મા
ખુબ સરસ આપણી સંસ્કૃતિ આપણો વારસો પ્રાચીન લગ્ન ગીત 👌👌👌
Sachu ben
Vah raji mohi😊
જય છત્રાવા વારા ની જય માલદે બાપુ ની
Jay Mata ji
WAH WAH HAMIR BHAI BAHU SARAS 🙏🦚🙏👌💯👌👍🎊👍
Aabhar aapno
ખૂબ સરસ દાદીમા
Aabhar bhai
Raji Ben ( Aai) tamari yad shkti Bhagwan evi ne evi Rahke 🌹🪷🌹👏
Good hamirbhai
સરસ છે રામ રામ ભાઈ
Wah wah mari mahiyari wah
વાહ માતાજી.
Super video. Be daska (20) varsh pachhi aavi mavdiyu gotsho to pn nahi jde.
Nice hamir Bhai amara gamna Anmol rattno ni mulakat badal abhar
Vah khub saras
Aabhar mama
Bhai amne tme jindgi niu sbhardu aapyu
Aabhar bhai
જય શ્રી કૃષ્ણ
સીતારામ
જય હો માડી ની મોજ
Sitaram bhai
વાહમાજીજીયોસોસાલઘણી
Gajbna get aiy ❤❤❤
Aabhar aapno
આપણી અસલ સંસ્કૃતી ની છેલ્લી ધરોહર
વાહ વાહ હમિરભાઈ
Aabhar aapno
રામ રામ સીતારામ ✨🙏🏻
Sitaram simaben
Vha baa vha
Vah aai vah aai❤
Waah Amir bhai aa bav saras kaam karo cho!!!
Aabhar ben
Vah raji ma
👌👌👌
Vah madi ❤🙏🏽💯👑❤
બીજૉ ભાગ. મૉકલજૉ હમીર ભાઈ
🎉Dhanyvad
હા માં નીમોજહા
Pranam
Baa sarsh gyeu 6
❤❤❤
Khub dhanyavad BA
Dhny se mahiyari ni bhumine jay ma kami aae
👍👏👍👏👌🕉️
🙏🙏
Aabhar
Shupar
Aabhar
Very nice git gaviya mitho avaj che Bhai mane tamar number mokal jo apade ben bhai vat karchu 🙏
9879308444
👌👍🏽
Aabhar
👌
Aabhar ben
🌷🙏🌷🙏🌷🙏🌷
Aabhar aapno
Jay ho
Aabhar
આવા વિડીયો તમે મુકજો
Lakhi ne muko
Dhanya
👏👏👏👏🚩🚩
1
❤
Bhai Ava git no akho video bsnavjo please 😅😅😅😅😅😅
Ji bhai
पप्प
😂😂😂😂😂
ધન્ય ધન્ય માં તમને