વાહ ખૂબ જ સરસ માતા પિતા નું કિર્તન ગાયું છે...ખૂબ સરસ શબ્દો છે...માતા પિતા માટે શબ્દો હંમેશા ઓછા જ પડે લખનાર ને ખૂબ ખૂબ અભિનંદન અને તમને પણ ખૂબ ખૂબ અભિનંદન...ખૂબ પ્રગતિ કરો એવી હૃદય પૂર્વક શુભકામનાઓ...💐💐💐🙏🙏🙏
અરે વાહ ખૂબ સરસ આવો ચોક્કસ અમારા ઘરે મને ખૂબ આનંદ થશે ભાવનગર મુંબઈ આવો તો ચોક્કસ આવજો મને જણાવજો તમે ક્યાં રહો છો? અને તમારો નંબર પણ આપજો વાત કરીશું....
ખૂબ ખૂબ સરસ ખૂબ જ આગળ વધો
Very very nice🙏🙏👍
Khub srs Mata pitanu Kiran nujche 8:17 8:19 😢 8:24 🎉
Khare khar khub sundar
Very nice❤❤❤
સરસ
જયશ્રીકૃષ્ણ.અતિ સુંદર ભજન જીવનમાં ઉતારે એનુ જીવન સફળ.
Vary vary nice Khubkhub abhinanadan
ખુબ ખુબ આભાર 🙏
તમે બહુ સરસ ભજન ગાયું છે
Vah mast bhajan chhe 👌👌👌
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏 આવી જ રીતે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જેથી કરીને અમારા નવા ભજનો તમને સાંભળવા મળે.
બહુ સરસ ભજન ગાયું જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏
I k.raghvani
ખુબ સરસ ભજન ગાયુ દીદી 👌👌💐💐
🙏 સર્વે સત્સંગી બહેનોને ઉમરાળા સત્સંગ મંડળના જય શ્રીકૃષ્ણ 🙏
ખુબ ખુબ આભાર દીદી.જય શ્રી કૃષ્ણ 🙏
Shree Krishna satsang mandal🙏🙏🙏 na Jay Shree Krishna🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏
Khub khub saras
ખુબ ખુબ આભાર 🙏
સરસ. ભજન છે બેન મા. બાપ નુ
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏 આવી જ રીતે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જેથી કરીને અમારા નવા ભજનો તમને સાંભળવા મળે.
Very good Bhajan
વાહ દીદી વાહ ખુબ સરસ વાહ 👌 ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ 🙏
ખુબ ખુબ આભાર દીદી જય શ્રી કૃષ્ણ 🙏
Nice bhajan
ઓમજયજયસીતારામસરસબેન
ખુબ ખુબ આભાર 🙏
વાહ ખૂબ જ સરસ માતા પિતા નું કિર્તન ગાયું છે...ખૂબ સરસ શબ્દો છે...માતા પિતા માટે શબ્દો હંમેશા ઓછા જ પડે લખનાર ને ખૂબ ખૂબ અભિનંદન અને તમને પણ ખૂબ ખૂબ અભિનંદન...ખૂબ પ્રગતિ કરો એવી હૃદય પૂર્વક શુભકામનાઓ...💐💐💐🙏🙏🙏
ખુબ ખુબ આભાર.🙏🙏🙏સાચી વાત છે, માતા પિતા માટે શબ્દો ઓછા પડે.ઉષ્મા દીદી તમે ક્યાં શહેરમાં રહો છો?
હું મુંબઈ રહું છું પણ અમારો આખો પરિવાર ભાવનગર માં રહે છે...
સરસ.અમે આવશું ક્યારેક તમારા ઘરે.
અરે વાહ ખૂબ સરસ આવો ચોક્કસ અમારા ઘરે મને ખૂબ આનંદ થશે ભાવનગર મુંબઈ આવો તો ચોક્કસ આવજો મને જણાવજો તમે ક્યાં રહો છો? અને તમારો નંબર પણ આપજો વાત કરીશું....
ખૂબ જ સરસ ભજન ગાયું દીદી જય શ્રી કૃષ્ણ રાધેરાધે
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
સરસ ભજન ગાયુ બેન ખૂબ ખૂબ અભિનંદન
ખુબ ખુબ આભાર 🙏
JAY shree radhe radhe krishna saras bhajan chhe samajava jevu Bhajan
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏 આવી જ રીતે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જેથી કરીને અમારા નવા ભજનો તમને સાંભળવા મળે.
સુંદર કીર્તન જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
રાધે રાધે બહુ સરસ
ખુબ ખુબ આભાર.આવી જ રીતે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જેથી કરીને અમારા નવા ભજનો તમને સાંભળવા મળે.
બેન બહુ સરસ ભજન છે
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
K ,q,
Hari tu gadu maru kaya lae jay