માતા પિતા નું કરૂણ ભજન, મા બાપ છે ભગવાન……

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @bhartibenprabhudas4947
    @bhartibenprabhudas4947 7 หลายเดือนก่อน +1

    ખરેખર રડાવી નાખે એવું છે મા બાપનું ભજન❤😢😢

  • @janvichhelavada
    @janvichhelavada ปีที่แล้ว +1

    Bahu j saras mashi 👍really bouj emotional thy jvay aa sambhdine 😢bhagawan badha na parents ne 100 varas na Kare ne amna chhokra amni sathe j rahi ane amni seva kare atli j bhagawan ne prathana 🙏🏻

  • @hinalmakvana5315
    @hinalmakvana5315 ปีที่แล้ว +13

    એક માં ના ખોળા માં પાંચ સંતાન ઊછળે છે પણ પાંચ સંતાન માં બાપ ને સાચવી નથી શકતાં 😢 મસ્ત ભજન ગાયું માસી 🙏 જયશ્રી કૃષ્ણ 🙏

  • @udayahir9881
    @udayahir9881 ปีที่แล้ว +1

    વાહ ભાવના બેન એમ આહીર છી એ રાજકોટ થી

  • @Bhavy-kd2xv
    @Bhavy-kd2xv ปีที่แล้ว +1

    તમારૂ ભજન અમને બહુ ગમ્યુ છે......ખૂબ સરસ ભાવના માસી..👍

    • @harshavadancholera4171
      @harshavadancholera4171 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ

    • @harshavadancholera4171
      @harshavadancholera4171 ปีที่แล้ว

      ભાવનાબેનની ગાવાનો ઢબ સારી છે
      ધીમો ધીમો પાછળ થી સારીકા બેનનો
      થોડો અવાજ સંભલાતો હતો કે નહી?
      ભજન સરસ હતુ.

  • @ritachheda7199
    @ritachheda7199 ปีที่แล้ว +1

    Nice bhajan masi maa bap ne bhulso nhi

  • @SushilaDevraj
    @SushilaDevraj ปีที่แล้ว +1

    Khub sundar bhajan jug jug khush raho Bhavnaben

  • @madhubenbhessniya3247
    @madhubenbhessniya3247 ปีที่แล้ว +2

    મા બાપ નો કીર્તન બહુ સરસ છે ભાવનાબેન જય શ્રી કૃષ્ણ

  • @Mukesh-ir9bv
    @Mukesh-ir9bv ปีที่แล้ว

    સરસ વાહ સુંદર અવાજ છે ❤❤❤
    મા બાપ ની સેવા કરવી બહું જ કઠીન છે પણ જે કરે છે તે ને ભગવાન જરૂર ભવ પાર કરાવે છે 🙏🙏

  • @ushabenpatel9080
    @ushabenpatel9080 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ ગાયું ભાવનાબેન અભિનંદન

  • @bhumipatel1315
    @bhumipatel1315 ปีที่แล้ว +19

    ખુબ સરસ ભજન.. મા બાપ ની તોલે તો કોઈ ના આવે.. આંખ મા આસુ આવી ગયા.. એક એક લાઇન હૈયે લાગે એવુ ભજન છે

    • @harshavadancholera4171
      @harshavadancholera4171 ปีที่แล้ว +2

      જય શ્રી કૃષ્ણ

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 ปีที่แล้ว

      veri nice bhajan gayu ben.

    • @BgKanani
      @BgKanani 10 หลายเดือนก่อน

      ​@@harshavadancholera41718.

  • @ashikarupapara4371
    @ashikarupapara4371 ปีที่แล้ว +34

    🙏સીતારામ સીતારામ ભજીએ સીતારામ હરિની સાથે હેત લગાડી રટીયે રાધેશ્યામ..
    લુલા લંગડા આંધળા મારા અમર માં ને બાપ તન મન ધન થી સેવા કરીએ માં બાપ છે ભગવાન ..છે
    હૈયા ના હિંડોળે માતા કાયમ ઝુલાવતી,
    હેત ના હિલોળે માતા હાલરડાં ગાતી માયાના મંડપ નીચે ભૂલી ના જવાય... સંતાન થઇ ને સેવા કરીએ માં બાપ છે ભગવાન.
    પા પા પગલી પાડતા માતા શીખવાડતી, આંગળી આપી ને માતા ચાલતા શીખવાડતી ,શ્રવણ બની ને એની સેવા રે કરાય ... સંતાન થઇ ને
    નાની એવી ઝૂંપડી મા સૌ પરિવાર રહેતું મોટા મોટા બંગલામાં માં બાપ ના સમાય... સંતાન થઇ ને
    સર્વે કોડ પૂરા કરી હિસાબ નોતા રાખતા, માં બાપ નો વારો આવ્યો હિસાબો લખાઈ... સંતાન થઇ ને
    દીકરા નોખા થાય ત્યારે માં બાપ વારે ચડતા પેટને કારણિયે એ તો ઘરે ઘરે ફરતા થાય. .. સંતાન થઈ ને
    ઘર ના ગમે તો મંદિરિયે જય બેસતા, જમવાના વેળા પહેલા ઘરે ના અવાય... સંતાન થઇ ને
    વીસ પચીસ વર્ષો પહેલા વૃદ્ધાશ્રમ નહોતા વારા પછી વારો આવે સામો દેખાય... સંતાન થઇ ને
    મોટા મોટા બંગલા માં કૂતરા પડાય છે, ઓલા કૂતરા ના તોલે આપણા મા બાપ ના દેખાઈ... સંતાન થઇ ને
    પ્રભુજી કહે છે હજી બાજી તારા હાથમાં મા બાપ ની સેવા કરી ઉતરીએ ભવપાર... સંતાન થઇ ને
    આહીર કુળ ની દીકરી ને અમર એનું નામ છે, માનવજાત ની સેવા કરી રાખ્યું અમર નામ.. સંતાન થઈ ને
    સીતારામ સીતારામ ભજીએ સીતારામ હરિની સાથે હેત લગાડી રટીયે રાધેશ્યામ.. 🙏

    • @MonaliRathod-z5l
      @MonaliRathod-z5l ปีที่แล้ว

      Mabaap se Dharti Na Mota bhagwan

    • @kanchanpatel1998
      @kanchanpatel1998 ปีที่แล้ว

      ખૂબજ સરસ ભજન ગાયું છે બેન ❤🎉

    • @itishapopat1205
      @itishapopat1205 ปีที่แล้ว +1

      Superb

  • @hetalbenjoshi3196
    @hetalbenjoshi3196 ปีที่แล้ว +3

    વાહ ભાવના માસી સરસ ભજન ગાયું જય શ્રી સ્વામિનારાયણ

  • @KunjalModha
    @KunjalModha ปีที่แล้ว +2

    સાચીવાત છે માસી મા બાપ થઈ મોટુ કોઈ નથી બોવ સરસ ભજન છે અમે પન આજ રીતે ગાઈ છીએ જય શ્રી કૃષ્ણ

  • @mayuri_pareshbhindora9243
    @mayuri_pareshbhindora9243 ปีที่แล้ว

    Ma bap ni jgya koy n ly ske khub j sundar bhjan gayu masi

  • @jpatek2729
    @jpatek2729 ปีที่แล้ว +2

    ખુબ ખુબ સુંદર ભજન રદય ને સ્પર્શ થય ગયુ માસી

  • @radhikahumbal8744
    @radhikahumbal8744 ปีที่แล้ว +3

    મારા મમ્મી ને સાંભળીને ખૂબ આનંદ થયો તમે અમર માં નુ ભજન ગાયું અમે આયર જ છી ...

  • @hsmajithiagajara8445
    @hsmajithiagajara8445 ปีที่แล้ว +6

    વાહ ખૂબ જ સરસ ભાવનાબેન
    માતૃ દેવો ભવ પિતૃદેવો ભવ 🙏
    જય શ્રી કૃષ્ણ 🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika ปีที่แล้ว +1

    વાહ ખૂબ સરસ👌👌❤️માશી તમને જોઈ મે અમે પણ તમારી સાથે ગાઈએ છીએ👌👌👌👍👍👍🙏🙏🙏

  • @neetaraivadera2450
    @neetaraivadera2450 ปีที่แล้ว

    🙏🏻🙏🏻 Bhavnaben, bahu saras bhagan che. Tamaro avaj bahuj sara’s che.🙏🏻🙏🏻

  • @hetalthakor-yz3wt
    @hetalthakor-yz3wt ปีที่แล้ว

    Khub saras bhajan gayu bhavnamasi tame thank you so much

  • @ઈલાપટેલ-ળ5ઙ
    @ઈલાપટેલ-ળ5ઙ ปีที่แล้ว +1

    જયશ્રી કૃષ્ણ રાધે રાધે સરસ ભજન છે લખીને મોકલો તો શારુ

  • @hasutrivedi729
    @hasutrivedi729 ปีที่แล้ว +1

    😢 હ્રદય માં દ્રવી ઉઠ્યું આ લાગણી સભર ભજન,ભાવના બેન ઈશ્વર આપને ખરેખર ખુબ સુખશાંતિ સાથે સારુ સ્વાસ્થય આપે અને ખુબ ખુશ રાખે ,આપના ભજન રોજ સાંભળું છુ અને મને ખુબ આનંદ થાય છે ખુબ ખુબ ધન્યવાદ

  • @MukeshbhaiRanpariya-f5o
    @MukeshbhaiRanpariya-f5o ปีที่แล้ว +1

    શ્રી જય મારું નામ હેતલ બેન છે મને તમારા ભજન બહુ ડેરી પીપળીયા થી

  • @ranjanparmar2510
    @ranjanparmar2510 ปีที่แล้ว +1

    બહુજ સરસભજનછે.કરૂણ ભજનહતુસરસરાગ માં ગાયુ

  • @bhumikabenpatel1248
    @bhumikabenpatel1248 ปีที่แล้ว +1

    ❤❤❤ખુબ સરસ ભાવનાબેન જ્યશ્રી રામ

  • @vilassamir9234
    @vilassamir9234 ปีที่แล้ว

    khub saras amara fai ne dhahywad 👏👏

  • @paramitaraval7445
    @paramitaraval7445 ปีที่แล้ว

    Very touching bhajan. Tamara bhajan chadhe ne mari mummy yaad avi gai. Jai Sri Krishna. Jai Swami narayan.

  • @nitasisangiya3881
    @nitasisangiya3881 ปีที่แล้ว +1

    Masi bhuj Sara's bhajan gayu Tamara dill ni vat amne kaber padi gai samj nara samji gya bhuj karuna janak word Che 👏 👏 u r no 1 in word for best bhajan singer also good guides to young generation is well your doughter bhumi is also very nice & kind to everyone cheerfully girl u give good giudence to her dany he tamne 🙏🙏

  • @hetalsolanki9617
    @hetalsolanki9617 ปีที่แล้ว +3

    બવ સરસ .આને એક દમ સાચું ભજન ગાયું . ભાવના માસી 😊

  • @ShilpaPatel-j9b
    @ShilpaPatel-j9b ปีที่แล้ว +2

    ખુબ જ સરસ ભજન છે, જીવન માં ઉતારવા જેવું., દરેક દીકરા અને દિકરી એ સમજવા જેવું

  • @Darpanashah3896
    @Darpanashah3896 ปีที่แล้ว

    Khubej sares Bhajen gayu Masi 👌👌🙏

  • @kanchanbenmardiya8989
    @kanchanbenmardiya8989 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ સરસ ભાવના બેન

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻હરેક્રિષ્ના હરે રામ ખુબ સરસ બહેન અભિનંદન, ,🙏🏻🙏🙏🙏

  • @pravinaacharya6016
    @pravinaacharya6016 ปีที่แล้ว +2

    ખુબજ સરસ માં બાપ માટે નું સમજવા જેવું છે

  • @ketanpandya6621
    @ketanpandya6621 ปีที่แล้ว

    Jsk masi aa Bhajan sabhadi aakha ma aasu aavi gaya

  • @sumatipatel6104
    @sumatipatel6104 ปีที่แล้ว

    Sachi vat bhavnaben maa baapj badthu che
    Mate temne na bhulai
    Jai shree krushn

  • @shilpapanchal898
    @shilpapanchal898 ปีที่แล้ว

    Masi very nice bhajan gayu
    Thank you🙏

  • @sarojtaraviya5426
    @sarojtaraviya5426 ปีที่แล้ว

    Khub j saras bhajan 6 ane gayak

  • @sarojbenkhant2854
    @sarojbenkhant2854 5 หลายเดือนก่อน

    Wah bhavana ben tmene jou ne mari mummey ni yad aavi gyi 😅😅

  • @kaminipadia4370
    @kaminipadia4370 ปีที่แล้ว

    Jay shree Krishna 🙏 khubaj saras bhajan ga u 👌🙏

  • @nitaparekh8015
    @nitaparekh8015 ปีที่แล้ว

    Khub saras bhajan ma bapni tole koi n ave🙏🙏🙏

  • @nancypatel2510
    @nancypatel2510 ปีที่แล้ว +1

    ખુબજ સરસ ભજન ગાયુ માસી એ

  • @PragnaModha
    @PragnaModha ปีที่แล้ว

    khub sars bhajanben tamaro avaj bhu mitho che

  • @gohelnimishaben9438
    @gohelnimishaben9438 ปีที่แล้ว +1

    Mast 👌 bhajan 🙏 12000 subscribers 🎉❤ mast sur

  • @belavyas1844
    @belavyas1844 ปีที่แล้ว

    Khub Sara's Bhajan Radu aavi gayu Tamara away babu Sara's che Jay shree krishna

  • @JayshreeKotak-x4m
    @JayshreeKotak-x4m ปีที่แล้ว

    Jay shree krishna Bhavana Ben Bhau sars gayu bhajan

  • @chandskitchen5770
    @chandskitchen5770 ปีที่แล้ว

    Bv saras bhajan gayu masi e

  • @shrimalialpa7070
    @shrimalialpa7070 ปีที่แล้ว +1

    આ ભજન ના એક એક શબ્દ દિલ ને સ્પર્શી ગયા એટલું મસ્ત ભજન ગાયું માસી

  • @meenabarai8046
    @meenabarai8046 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ભવનમાં માસી
    જય શ્રી કૃષ્ણ 🙏

  • @jagrutishah6927
    @jagrutishah6927 ปีที่แล้ว +1

    Ati sundar bhajan 🙏
    Very meaningful

  • @dimplepatel4839
    @dimplepatel4839 ปีที่แล้ว

    Bahu j saras Bhajan masi 🙏🙏

  • @ritachheda8254
    @ritachheda8254 ปีที่แล้ว

    Very nice bhajan gau bhavna ben tame 😊

  • @ashapatel7000
    @ashapatel7000 ปีที่แล้ว +1

    Very nice bhajan 👌ekek line shmjva jevi che . Best shashu bahu jodi Jay Shree Krishna 🙏

  • @vasubarot705
    @vasubarot705 ปีที่แล้ว

    Wah mast bhjan Masi moj 👍👍🙏👌🙏😢❤️🌹👍👍

  • @jyotsanaparmar5799
    @jyotsanaparmar5799 ปีที่แล้ว +1

    ખુબ સરસ મજાનું મા બાપ યાદ આવી ગયા જય શ્રી કૃષ્ણ

  • @Ashatrivedi480
    @Ashatrivedi480 ปีที่แล้ว +3

    બહુ સરસ ભાવના બેન મા બાપ ની તોલે કોઈ જ ના આવે

  • @dakshapatel3290
    @dakshapatel3290 ปีที่แล้ว +1

    ખુબસરસવાતકરી.ભજનદ્રારાજયશ્રીકૃષણ.

  • @sangitabhatt8898
    @sangitabhatt8898 ปีที่แล้ว

    Nice bhajan massi 🙏

  • @kailashrathod7596
    @kailashrathod7596 ปีที่แล้ว +2

    ખૂબજ સરસ ભજન છે સાંભળીને આંખોમાં આંસુ આવી ગયા

  • @lilavantiaghada5579
    @lilavantiaghada5579 ปีที่แล้ว +3

    ઓમશાંતિ ભાવનાબેન ભજન ખૂબ ખૂબ સરસ છે બી, કે, લીલાવતીબેન કોક દિવસ ઓમશાંતિ તો કહો ભાવનાબેન

  • @amitdixit1914
    @amitdixit1914 ปีที่แล้ว +1

    Bahu saras bhajan gayu aasu avi gaya sabhli ne hamna three days pahela j mara sasu gujri gaya atle vadhare radvu avyu jay shree krishna hu Dipti baroda thi

  • @vrundthakor2208
    @vrundthakor2208 ปีที่แล้ว +1

    Are wow dil ne touch thay evu bhajan. ❤

  • @padmabendesai3890
    @padmabendesai3890 ปีที่แล้ว

    Khubaj saras Bhajan karun Gau che mashi

  • @MinaxiPandya-i6p
    @MinaxiPandya-i6p ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ ભાવના બેન ખુબ સુંદર ભજન કીર્તન ગાઇ ને સંભળાવો છો માં બાપ નુ હ્રદયસ્પર્શી ભજન હતું આજે

  • @kamleshshah6943
    @kamleshshah6943 ปีที่แล้ว

    Jai shree Krishna. Kubh sundar bhajan

  • @shyamahir9916
    @shyamahir9916 ปีที่แล้ว +4

    વા માસી શું ભંજન ‌. ગાયું

  • @anitavadgama2030
    @anitavadgama2030 ปีที่แล้ว +3

    ભાવના માસી ભજન ખુબજ સરસ ગાયું અતિયાર ના સંતાનોને લાગુ પડે એવું ભજન છે ❤

  • @prabhabensojitra4296
    @prabhabensojitra4296 ปีที่แล้ว +2

    સરસ ભાવનાબેન ગાતા રહો

  • @poojagadhiya3192
    @poojagadhiya3192 ปีที่แล้ว +1

    Maa nu sog bhuj mst htu te sbhdavo

  • @sangitasonar3963
    @sangitasonar3963 ปีที่แล้ว +1

    જય સ્વામી નારાયણ ભાવના બેન. આજે મારી બેન નો જન્મ દિવસ છે પણ. એ આમારી પાસે નથી ત્રણ મહિના થઈ ગયા ભગવાન પાસે છે 😭😭

  • @nishawadher2589
    @nishawadher2589 ปีที่แล้ว

    Vah vah su saras bhajan 👌👌

  • @alpeshladumor9902
    @alpeshladumor9902 ปีที่แล้ว +2

    Jay Shree Krishna Radhe Radhe 👌👏🙏

  • @narendragor1536
    @narendragor1536 11 หลายเดือนก่อน +1

    માં બાપ છે ભગવાન, વાહ ખરેખર સાચું છે,આંખ ભીની થઇ ગઈ, વંદન🎉🎉

  • @BharatibenChuhan
    @BharatibenChuhan ปีที่แล้ว

    બહુ સરસ ભજન ગાયું છે. જય શ્રી કૃષ્ણ

  • @hetalnaik27
    @hetalnaik27 ปีที่แล้ว +6

    જય શ્રીકૃષ્ણ સુપ્રભાત બધાંને
    સરસ ભજન છે ભાવનાબહેન

  • @AKSHRAJ-7783
    @AKSHRAJ-7783 ปีที่แล้ว +2

    Su vat se masi bhu sars

  • @VarshaChauhan-o3j
    @VarshaChauhan-o3j ปีที่แล้ว +2

    Saras bhajan che Jay shree Krishna

  • @GitabenShukla-k7c
    @GitabenShukla-k7c ปีที่แล้ว +2

    જય શ્રીકૃષ્ણ
    ખુબજ સરસ ભજન તેના શબ્દો માં ખુબજ ભાવ લાગતો હતો ભાવનાંબેન હાથમાં એક નાની સાઇડ રીધમ જેવુકે ખંજરી તો તમને પણ સારુ પડશે
    રાધે રાધે

  • @ronakkundariya8220
    @ronakkundariya8220 ปีที่แล้ว +2

    બવું મસ્ત ભજન ગાયું માસી 👌👌👌👌👌👌👌

  • @mavadhiyausha3221
    @mavadhiyausha3221 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ જય સોમનાથ બોવ સરસ બહુ સરસ મા-બાપનું ભજન ગવડાવ્યું ભાવનાબેન જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @tarabapodara8171
    @tarabapodara8171 ปีที่แล้ว

    Jay shree krishna mashi khubaj srs che Bhajan

  • @kokilbhojak
    @kokilbhojak ปีที่แล้ว

    સરસ સરસ. ભાવના બેન😢😢

  • @jignabengoswami7142
    @jignabengoswami7142 ปีที่แล้ว

    Vah bhvna ben mnto asu avigya sanbhdi ne srs

  • @ilasavla932
    @ilasavla932 ปีที่แล้ว +1

    ખૂબ સારે ભજન,મા બાપ યાદ આવી ગયા.આભાર ભાવનામાસી.

  • @itishapopat1205
    @itishapopat1205 ปีที่แล้ว +1

    Jay shree Krishna Jai swaminarayan

  • @nihar1396
    @nihar1396 ปีที่แล้ว +7

    જય શ્રી કૃષ્ણ માસી
    ભગવાન તમને ખૂબ ખૂબ શક્તિ આપે કાયમ કંઠ આવો ને આવો જ રહે પ્રભુ ને પ્રાર્થના 🙏

  • @piyushpatel3374
    @piyushpatel3374 ปีที่แล้ว

    Saras Bhajan gayu masi khubaj saras

  • @vaishalidesai4202
    @vaishalidesai4202 ปีที่แล้ว +3

    વાહહહહ માસી ખૂબ જ સરસ ભજન ગાયુ .રડવું આવી ગયુ.

  • @galalchaudhari4053
    @galalchaudhari4053 11 หลายเดือนก่อน

    Jayshree krishna khub Sara's

  • @jyotimjoshi7586
    @jyotimjoshi7586 ปีที่แล้ว +3

    જયશ્રી કૃષ્ણ ભાવના બેન સરસ ભજન ગાયું. બહું જ મજા આવી ગઈ

  • @arunabenpandya4527
    @arunabenpandya4527 4 หลายเดือนก่อน

    સરસ છે ભજન

  • @BgDesai
    @BgDesai ปีที่แล้ว

    Khubsurat bhajan gayak Sarika band Apne dhanyvad khubsurat video

  • @mahendersinhrana52
    @mahendersinhrana52 ปีที่แล้ว

    વાડ,સરસ ભજન હો માસીબા

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt ปีที่แล้ว +5

    ભાવના માસી આજના સમય માં શ્રવણ જેવા દીકરા તમારા જેવા મા બાપ ને જ મળે છે આજનુ ભજન સાંભળી આંખ માં આસુ આવી ગઈ 🙏🙏🙏

  • @gitaasolnki7588
    @gitaasolnki7588 ปีที่แล้ว +1

    Veri nice bhajan❤❤❤❤

  • @jayantibhaimonjibhai7461
    @jayantibhaimonjibhai7461 ปีที่แล้ว +1

    ની છે લખી ને મુકો સાધિકા। બેન બોવ સરસ ભજન છે

  • @neelapandya68
    @neelapandya68 ปีที่แล้ว +1

    સરસ ભજન ગાયુ 🎉

  • @patelpintu9092
    @patelpintu9092 ปีที่แล้ว

    Machi tamaro avaj mast che

  • @parulmistry1997
    @parulmistry1997 ปีที่แล้ว +2

    Ben tmaru bhajan khubj ghama chee❤❤❤❤😅😅😅🙏🙏🙏🙏👏👏👏🤲🤲🤲🤲

    • @parulmistry1997
      @parulmistry1997 ปีที่แล้ว +1

      Bhavna bensars bhajan ghau mara papato nthi 👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹