Bhavnagarમાં Devanshi Joshi જ્યારે ગઢવી બોર્ડિંગમાં ગયા અને શરૂ થઈ Jamawat! | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 710

  • @jorubhaparmar5245
    @jorubhaparmar5245 ปีที่แล้ว +62

    વાહ ...બેન બા પહેલા તો તમારો આભાર આવા કાચા હીરા ની પહેચાન કરાવવા બદલ ..ગઢવી ને સાચેજ એમના કુળદેવી નું વરદાન છે તેથી જ સ્વર ને સરસ્વતી હમેશા તેમના લોહી માં જોવા મળે છે ..ને બેન આ મન અને હદય ના પણ ચોખ્ખા હોય છે ને મગજ હમેશા તપેલો પણ સાચી વાત માં, કોઈથી ડરે નહીં અમો રજપૂતો આજે પણ એમની માન મર્યાદા પુરા દિલ થી સાચવીયે છીએ આજે પણ અમોને વિશ્વાશ કરવો હોય તો ગઢવી ના દીકરા નો પહેલા કરીયે ..વંદન ગઢવી સમાજ ને

    • @Punshrigadhvi
      @Punshrigadhvi 7 หลายเดือนก่อน

      હા ચારણ ઈતિહાસ ને ઉજાગર કરવા જ જન્મ્યા છે

    • @Hasti_Gadhvii
      @Hasti_Gadhvii 5 หลายเดือนก่อน

      @@jorubhaparmar5245 😇🙏🏻🌸

  • @kalpeshrathva5717
    @kalpeshrathva5717 ปีที่แล้ว +125

    ધન્ય છે ગઢવી સમાજ ને માઁ સરસ્વતી એમના કંઠ માં વસ્યા છે.. ધન્ય છે દેવાંશીબેન તમને.

  • @માટીનાસુર
    @માટીનાસુર ปีที่แล้ว +47

    જય હો ચારણો...આભાર દેવાંશી બેન અમારી બોર્ડીંગ ની મુલાકાત લેવા બદલ

  • @jalubhaidesai2269
    @jalubhaidesai2269 ปีที่แล้ว +12

    ધન્ય ધન્ય ભાઈ વાહ કવિરાજ વાહ આઈ સોનબાઈ સદા તમારા રખોપા કરે અને જીવનમાં ખૂબ આગળ વધો એવી અંતરથી શુભેચ્છા જય સોનબાઈ

  • @aksharraj
    @aksharraj ปีที่แล้ว +46

    મારા સમાજની પાઘ એવા ગઢવી સમાજને મારા કેનેડાથી ખુબ ખુબ વંદન જય માતાજી

  • @kingking-cb3jw
    @kingking-cb3jw ปีที่แล้ว +93

    ગઢવી ના દીકરા ને ગાવા નું ના સિખડાવાય એતો અમારા જન્મ જન્મ થી આઇ માની આપેલ એક અનોખી ભેટ છે ...❤️ જય માં સોનલ

  • @gohilbudhesh136
    @gohilbudhesh136 ปีที่แล้ว +38

    સાહિત્ય અને સંસ્કૃતિ સાચવી રાખનાર... લોક સંસ્કૃતિ ના વારસદાર જય હો ગઢવી સમાજ... જય સૌરાષ્ટ્ર

  • @jgohil6519
    @jgohil6519 ปีที่แล้ว +44

    આ ત્રણેય વિદ્યાર્થીઓ આપણી શામળદાસ કોલેજમાં અભ્યાસ કરે છે.અમો શામળદાસ કોલેજ પરિવાર આ કલાકારોનું ગૌરવ લઈએ છીએ. We are proud of you my brother.

    • @anandgadhavi7797
      @anandgadhavi7797 ปีที่แล้ว +1

      મે પણ શામળદાસ માં અભ્યાસ કરેલ છે. રાજ્ય કક્ષાએ કાવ્ય પઠનમાં શામળદાસ ને પ્રથમ ક્રમનો ગોલ્ડ મેડલ અપાવેલ છે.

    • @GadhaviHemubhai
      @GadhaviHemubhai ปีที่แล้ว +1

      આભાર સાહેબ ❤

  • @Nursingideas004
    @Nursingideas004 ปีที่แล้ว +16

    As a part of Gadhvi community and being a Charan.. I am proud of all these talented stars.. Jay Mataji🚩🙏🚩

  • @dmtrivedidmtrivedi3974
    @dmtrivedidmtrivedi3974 ปีที่แล้ว +22

    વાહ દેવાશીબેન તમારી પત્રકારત્વ ને સો સો સલામ છે કારણ કે આવા ચિતરેલા વિટેલ રત્નો ને સ્ટેજ આપવાનુ કામ જો મફતમાં કરવુ એ અધરી વાત છે જેમા દિનેશભાઈ સીધા તથા પાલભાઈ ગઢવી તેઓને આ તકે યાદ કરવા જોઈએ જય માતાજી

  • @bhavnapathak7747
    @bhavnapathak7747 ปีที่แล้ว +102

    આ કલા તો વારસાગત રીતે તેમના લોહીમાં વહે છે 🙏 દેવાંશી બેન તેમને આ પ્લેટફોર્મ પર રજૂ કરવા માટે આપને અભિનંદન.આમાથી જ આપણને ભવિષ્યના કોઈ મોટા કલાકારો મળવાના છે .જય માતાજી 🙏

  • @janakdetroja28198
    @janakdetroja28198 ปีที่แล้ว +41

    ધન્ય છે સરસ્વતી પુત્રોને

  • @madhusinhrajput7526
    @madhusinhrajput7526 ปีที่แล้ว +19

    આજે ખરેખર મજા આવી, દેવીપુત્રો ને માધુસિંહ રાજપૂત ના વંદન, જમાવટ ન્યૂઝ ને પણ અભિનંદન ❤

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 ปีที่แล้ว +11

    વાહ ચારણ
    સર્વે ને જય માતાજી
    જમાવટ ટીમ નો ખુબ ખુબ આભાર,વંદન

  • @rajendramod9021
    @rajendramod9021 ปีที่แล้ว +118

    🙏 જય મા સોનલ 🙏
    ❤ જુની યાદ દાસ્તો તાજી થઈ ગઈ....1979-80-81 ના વર્ષો આ બોર્ડિંગમાં રહી ને ભણ્યા છીએ ....આ બોર્ડિંગ મા થી ચારણ-ગઢવી સમાજ ના અનેક વિરલાઓ ભણી ગણી ને આગળ આવ્યા છે....

    • @theghanshyamzula
      @theghanshyamzula ปีที่แล้ว

      જી ભાઈ..કચ્છી રૂમ નો એ ઓટો.. સામે લીમડો અને એ ઓટા એ આપેલ કલાકારો મેરાન ભાઈ..ઇસરદાન ભાઈ..ભાસ્કર બારોટ અને આ રૂમો માં ખૂબ આવતા હરસુર ભાઈ..અને એમાં નો એક હું પણ.. એ ..ગાવાનું...એ..મોજ..અને આ બધું ન કરવા ના ઠપકા રૂપે.. મુ.ધના ભાઈ સાહેબ ની એ સોટી ઓ નો માર ખાધા પછી..આજે ખૂબ માં સોનલ ની કૃપા..આ બોર્ડિંગ માં થી તો મનહર ઉધાસ જેવા કલાકારો નીકળ્યા
      સુ માં સોનલ ની કૃપા..પુરાની યાદે
      નવી પેઢી ના આ યુવાનો ખૂબ સારું ગાય છે..ખૂબ સમાજ નું નામ રોશન કરે.. તેવી સોનલ વંદના
      બેન ને ખૂબ ખૂબ અભિનંદન..

    • @Eajajnwjwjwj-fy7ce
      @Eajajnwjwjwj-fy7ce ปีที่แล้ว

    • @GadhaviHemubhai
      @GadhaviHemubhai ปีที่แล้ว

    • @umedgadhvi5310
      @umedgadhvi5310 7 หลายเดือนก่อน

      Jay ho.mod saheb..jay mataji 🙏🙏

  • @natavarsinhrajput5346
    @natavarsinhrajput5346 ปีที่แล้ว +18

    બેન આપને ખૂબ અભિનંદન કેમકે આપે આજે ભારતની સાચી સંસ્કૃતિ અને સાહિત્યના પીરસનારા ચારણ સમાજની મુલાકાત લઈ એ બતાવવાનો પ્રયાસ કર્યો કે આજે પણ લોહીના ગુણ એજ હોય છે રાજપૂત સમાજ વતી ગઢવી સમાજના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી

  • @WBKids-it7gf
    @WBKids-it7gf ปีที่แล้ว +46

    અજીતદાન ભાઈ તારું અને તારા સાથીદારોની આ કલાને ભગવાન સાથ આપે 🙏🙏🙏

    • @ajitdangadhavi93
      @ajitdangadhavi93 ปีที่แล้ว +3

      Thankyou bhai 🙏

    • @WBKids-it7gf
      @WBKids-it7gf ปีที่แล้ว +2

      ભાઈ મોટો કલાકાર બન એવી માં સોનલ અરજી કરું🙏🙏🙏

    • @ajitdangadhavi93
      @ajitdangadhavi93 ปีที่แล้ว +2

      Ha bhai 🙏

  • @anilbhaichaudhari9624
    @anilbhaichaudhari9624 ปีที่แล้ว +18

    ખૂબ જ સરસ આજનુ લાઈવ ગુજરાતની સંસ્કૃતિ તમે જ બતાવી શકો તમારી આ ચેનલ દિવસે દિવસે આવા સરસ કાર્યક્રમની ઝલક જોવા મળે છે

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 ปีที่แล้ว +343

    બેન આવી તો ઘણી પ્રતીભા ધરબાયેલી પડેલી છે પણ ઉજાગર કોણ કરે બેન આ ગઢવી લોકો ના ગળા મા જ એવુ કાયક છે કે એવુ ગળુ કોઇ નુ ન હોય બેન વરસો પહેલા ચિત્રલેખા મા લેખ વાચેલો ગઢવી લોકો ના અવાજ થી અચરજ પામી ને અમેરીકા થી ડોકટર ની ટીમ સંશોધન કરવા આવી હતી બેન આપ સરસ કામ કરી રહયા છો

    • @abhaysinhrajputsstudy7715
      @abhaysinhrajputsstudy7715 ปีที่แล้ว

    • @gadhavirajkaviraj7454
      @gadhavirajkaviraj7454 ปีที่แล้ว +1

      Wah dost

    • @rajanikantsavla8611
      @rajanikantsavla8611 ปีที่แล้ว +12

      @@gadhavirajkaviraj7454 ખરેખર
      ભાઇ આ ગઢવી લોકો નિ ગળિ મા એટલી તાકાત છે કે ધારૈ ઇ કરી શકે

    • @dggadhvi7749
      @dggadhvi7749 ปีที่แล้ว +4

      Wah ben adbhut ashadhi Anand karavyo, Aaj bording ma amo ye pan abhyash na samaye avi ghani utam pratibhao joyeli che.mane garv che ke hu Charan chu Ane charmi sahityani samaj samaj jivnama Abad che te mateno apno prinamlxi praytna khub avkaraya che.jay hind

    • @gadhavihitendra8264
      @gadhavihitendra8264 ปีที่แล้ว +5

      Devanshi u r absolutely out of castisum thanks for ur ground visit in Gadhavi Yuth

  • @raviahir7997
    @raviahir7997 ปีที่แล้ว +10

    સંસ્કૃતિ અને સાહિત્ય નુ સંકલન એટલે ગઢવી સમાજ.....❤❤❤
    જય માં મોગલ

  • @manglubhaivala5401
    @manglubhaivala5401 7 หลายเดือนก่อน +7

    બેન તમને ખુબ ખુબ સાધુવાદ કે આવાં પવિત્ર ચારણ ગઢવી સમાજ નાં લોહી નાં ગુણો છે એને વાંચા આપો છો એ આપણી સાહિત્ય સરિતાનો પ્રવાહ નેં જીવંત રાખવા સરસ કામ કર્યું છે આવી પરંપરા લુપ્ત થઈ જાય છે એને માટે જીવંત રાખવા ની ખાસ જરૂર છે પહેલાં રાજાશાહી માં તો રજવાડા એને પુરેપુરો સહયોગ હતો ચારણ સમાજ માણ વાળા
    હોય ગમે ત્યાં ભિક્ષા લેતા પણ નહોતા એ ક્ષત્રિયોના સહયોગ જ લેતા હતા પણ આજે ક્ષત્રિય સમાજ ને આજીવિકા પણ રહી નહીં તેથી આવાં તેજસ્વી ચારણ સમાજ નેં પણ ટકવું મુશ્કેલ છે ત્યારે સરકારે આવાં સાહિત્ય સરિતા ની સરવાણી જીવંત રાખવા માટે કયક કરવું જોઈએ.

  • @rajjani3981
    @rajjani3981 ปีที่แล้ว +8

    અજીત દાનજી વાહ ભાઈ
    યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક એ યોગ્ય સન્માન છે ખૂબ સરસ આઇ સોનલ તમને ખૂબ પ્રગતિ આપે જય માતાજી. દેવાંશી બેન સરસ કાર્યક્રમ.... અષાઢ આમ પણ પોંખાય એ તમારી સમજણને દાદ
    👍👍💐

  • @gadhviratanba9507
    @gadhviratanba9507 ปีที่แล้ว +3

    વાહ ખૂબ સરસ વાણી સાંભળવા મળી
    મા જગદંબા ભગવતી પરાશકિત ની અસીમ કૃપા સદાય તમારા પર સદા રહે એેવા આશિર્વાદ

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 ปีที่แล้ว +37

    દેવાંશી તમે અમારા બાળકો ની મુલાકાત લીધી તે બદલ આભાર તો અમે તમારા માટે બે શબ્દો..
    જોષી કુળ મા તું જન્મી.. જબરી કરી તે જમાવટ..

  • @vijaykatariya2197
    @vijaykatariya2197 ปีที่แล้ว +18

    ધન્ય છે સોરઠ ધરા, ધન્ય છે ગઢવી સમાજ, અને ધન્ય છે દેવાંશીબેન...

  • @HarenBhatt-g8g
    @HarenBhatt-g8g ปีที่แล้ว +8

    કોઇ પ્રકારના વાજીંત્રો વિના ગાવું ખુબજ અઘરું હોય છે. ધન્યવાદ વિદ્યાર્થીઓ ને.

  • @khodabhaibhuva
    @khodabhaibhuva ปีที่แล้ว +7

    દેવાંગશીબેન તમારા થકી આવી મોજ વાણી સાંભળવા મળે ધન્ય બહેન આવા અવનવા વિડિઓ મોકલતા લેજો આભાર,,

  • @kumarsays8086
    @kumarsays8086 ปีที่แล้ว +5

    વાહ અષાઢ નું સ્વાગત કરવા માટે આ યુવાનો દ્વારા કળા રજૂ કરી એ બદલ આપને સર્વનૅ અભિનંદન 🌱😊

  • @vinod8648
    @vinod8648 ปีที่แล้ว +3

    દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન આપને, ગુજરાત ના સાંસ્કૃતિક વારસાનું જતન કરે એ ચારણો ને ત્યાં જવા બદલ

  • @saharjandla5574
    @saharjandla5574 ปีที่แล้ว +12

    વાહ..વાહ..ખરેખર અદભૂત.. જાજી ખમ્મા ખમ્મા બાપ..❤

  • @rbgadhavig3243
    @rbgadhavig3243 ปีที่แล้ว +1

    Thanks devanshi ben
    Aaj che charntatva

  • @hardikdangadhvi2893
    @hardikdangadhvi2893 ปีที่แล้ว +87

    चारण विश्व का ऐकमात्र समाज है जिसके ऐक हाथ में कलम और दुसरे हाथमें तलवार रहती है....!!
    ~कर्नल जेम्स टोड

    • @mr.silent122
      @mr.silent122 ปีที่แล้ว +2

      No doubt charan adbhut jaat chhe. Pan aam gappa marwana revade bhai.
      Ane jo mari bhul thati hoy to kernal jems tod ae aa vaat je book ma lakhi chhe. Ae book nu naam aapide.

    • @kuldeepgadhvi-bhungar2889
      @kuldeepgadhvi-bhungar2889 ปีที่แล้ว +3

      ​@@mr.silent122 History of Rajasthan. Vachi leje

    • @gadhavibapu..
      @gadhavibapu.. ปีที่แล้ว

      ​@@mr.silent122th-cam.com/video/UjTrPNZU5ZQ/w-d-xo.html

    • @hardikdangadhvi2893
      @hardikdangadhvi2893 ปีที่แล้ว

      @@mr.silent122 ઈતિહાસ વિશેની કોઈ જાતની જાણકારી ન હોય ત્યારે કોક સત્ય આપતું હોય તો આપણે સ્વીકારવાની તૈયારીઓ રાખવી જોઈએ...હિસ્ટ્રી ઓફ રાજસ્થાનને વાંચી જોજે...!

    • @Mathsmafiya03
      @Mathsmafiya03 ปีที่แล้ว

      ​@@mr.silent122history of rajsthan vachi le ghochu

  • @ArjunHarmonies
    @ArjunHarmonies ปีที่แล้ว +9

    Charani sahitya is real goosebumps 😊❤

  • @rajendramod9021
    @rajendramod9021 ปีที่แล้ว +10

    દેવાન્શીબેન આપનો ખૂબ ખૂબ આભાર 🙏

  • @dharanidhar4888
    @dharanidhar4888 ปีที่แล้ว +23

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    જય માતાજી તારા દીકરાઓ ને સાચવજે માં વાણી ને માથું તારા ખોળા માં છે મા તારે તું મારે તું અમારે તો મા તારો ખોળો અને તારો આશરો અને તારો આશરો છે.. મા એમને ખોળે થી દુર ના કરતી
    વાહ દેવાંશી દીકરી ધન્ય છે તમને

  • @gadhviratanba9507
    @gadhviratanba9507 ปีที่แล้ว +2

    વાહ વાહ મારા દિકરા ઓ ખૂબ સરસ વાણી મા સરસ્વતી ના આશિર્વાદ સદા તમારી સાથે રહે

  • @RaydeKarathiya
    @RaydeKarathiya 6 หลายเดือนก่อน +4

    વાહ નવા કલાકાર ચારણ ગઢવી સમાજનું ઘરેણું દેવાંશી બેન ને ધન્યવાદ

  • @raolharubha9017
    @raolharubha9017 ปีที่แล้ว +17

    ડાયરા સપાખરૂ વગર અધૂરા લાગે પણ આપે નજીક થી કચકડે કંડારી લીધુ ખૂબ જ સરસ દેવાંશી બેન જય માતાજી 🙏🔱

  • @parasitaliya5800
    @parasitaliya5800 ปีที่แล้ว +12

    ભીંજાયેલા વાતાવરણ માં ભાવભીની અષાઢી અંજલિ થી ..ભાવેણા ની આ ભીંજાયેલી ધરતી માં આપનું હાર્દિક સ્વાગત છે...

  • @vintage_audio_INDIA_7777
    @vintage_audio_INDIA_7777 ปีที่แล้ว +42

    અમારી સોરઠ ધરા ને કોટી કોટી વંદન🚩🚩🚩🇮🇳🇮🇳📻🎼

  • @naranahir690
    @naranahir690 ปีที่แล้ว +13

    વાહ...અમારે તો મામા ભાણેજ ના સંબંધ છે... આહીર ને ચારણ

  • @khimjibarad1643
    @khimjibarad1643 ปีที่แล้ว +4

    દેવાંશીબેન ખરેખર અદભુત અને તમને પણ ખુબ ખુબ અભિનંદન કે તમે પણ આવા સિતારાઓને પણ યાદ કરો છો.એ પણ અદભુત છે.

  • @jorubhagadhavi8650
    @jorubhagadhavi8650 ปีที่แล้ว +13

    બેનશ્રી આપની પત્રકારિતા ને સલામ🙏🙏

  • @bhaveshjoshi9739
    @bhaveshjoshi9739 ปีที่แล้ว +21

    આ ભાવનગર ની પાવન ધરતી આપ નું હાર્દિક સ્વાગત છે થોડા દિવસ થોડા કલાકો કાઢી ને બાકી સમય ભાવનગર વાસી દુઃખ વેદના આપ જમાવટ રજૂ કરો તેવી વિનંતી બેનબા 💐🙏

  • @dilipdangadhvi5051
    @dilipdangadhvi5051 ปีที่แล้ว +1

    જય હો.. ચારણી પરંપરા.... માં સરસ્વતી ની અસીમ ક્રુપા.... બેનબા.. આપના પ્રયત્નો ને વંદન

  • @KISHORBHAIJOLAPARA-u9c
    @KISHORBHAIJOLAPARA-u9c ปีที่แล้ว +1

    Banenji apno khub khub abhar

  • @sundardangadhvi3701
    @sundardangadhvi3701 ปีที่แล้ว +8

    ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યા છો દેવાંશી બેન..
    તમને અને તમારી સંપૂર્ણ ટીમને વંદન.

  • @bhupendrasinh6693
    @bhupendrasinh6693 ปีที่แล้ว +16

    ગુજરાતના ચારણ સમાજના કવિરાજો ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાના ગઢને સાચવનાર ગઢવીરો છે ત્યારે આઈ માં ના લાડલા સર્વે કવિરાજને ઝાઝેરા જુહાર સાથે અત્યંત ભાવપૂર્વક જય માતાજી! જયહિંદ! 👌👌👌🥰💚🙏🙏🙏

    • @Dhanrajsinh89
      @Dhanrajsinh89 6 หลายเดือนก่อน

      🙏 jay mataji tamne pan

  • @pruthvirajsinhchauhan6559
    @pruthvirajsinhchauhan6559 ปีที่แล้ว +6

    ભાઈ ભાઈ એકે એક ચડિયાતા છે❤️ ભગવતી મોગલ સદાય તમારી ચડતી રાખે 🙏

  • @Unapologatichindu23
    @Unapologatichindu23 ปีที่แล้ว +20

    ફક્ત માલધારી નથી દેવાંશીબેન. ગઢવી ના ગરાસ હતા ,ખેડુતો પણ.હતા અને સોદાગર પણ ચારણો હતા સિલ્કરૂટ મા પોઠ્યુ (સાંઢિયા) હાલતી એ સમય નુ ટ્રાંસ્પોર્ટેશન મા ચારણો હતા.

  • @savaidangadhavi3055
    @savaidangadhavi3055 ปีที่แล้ว +2

    દેવાનશીબેન આપનો ખુબ આભાર સોનલ માં આશીર્વાદ રહે

  • @tusharpatel3984
    @tusharpatel3984 ปีที่แล้ว +10

    I can't explain in words.wahh wahh yuvano
    This is our culture

  • @asmitabaraiya2700
    @asmitabaraiya2700 ปีที่แล้ว +2

    Devanshi ben hu hal Gandhinagar rahu chu Mne maru Bhavnagar yaad apavi didhu gjb hoo Bhavnagar atl Bhavnagar 😌😌😌😌aand aandd

  • @lg_digital
    @lg_digital ปีที่แล้ว +2

    11:25 Wah Yash Bhai 👌👌👌

  • @sumeetkhodiyar9008
    @sumeetkhodiyar9008 ปีที่แล้ว +1

    Khub khub abhinandan devansi ben

  • @nitindafda2405
    @nitindafda2405 ปีที่แล้ว +1

    speechless....!! simply amazing ...

  • @harsh-jz4jy
    @harsh-jz4jy ปีที่แล้ว +2

    સરસ દીકરી મઝા આવી ગઈ જુવાનો વારસો જાળવી રાખવા માટે ખુબ ખુબ શુભકામનાઓ સાધુવાદ

  • @rajbhajadeja2962
    @rajbhajadeja2962 ปีที่แล้ว +10

    વાહ વનરાજભા વાહ....
    જીવો કવિરાજ જીવો...

  • @52rajesh
    @52rajesh ปีที่แล้ว +12

    Thank you very much Devanshiben, wonderful cultural glimpse of my Saurashtra ! you reminded me of my school days in Songadh in probably 1966,where I was studying and staying in boarding...we have enjoyed such a life whose glimpses is even unthinkable.Thank you once again b ring more and more cultural progs.

  • @chandkhalifa
    @chandkhalifa ปีที่แล้ว +2

    Wah gadhvi bhaio khub j umda 👍👌👌👌👌👌👌👌👌👌

  • @vrajlalgodhaniya2890
    @vrajlalgodhaniya2890 ปีที่แล้ว +1

    Wah. Sahity Darshan Thanks Devanshi Ben Tamari Aasha mataji puri kare Jay mataji

  • @dhirajbhaisumara4153
    @dhirajbhaisumara4153 ปีที่แล้ว +16

    જય હો ખૂબ ખૂબ અભિનંદન કલાકારો ને

  • @vasantlavingia6879
    @vasantlavingia6879 ปีที่แล้ว +2

    વાહ! બહેન, આભાર આપનો અને ગઢવી ભાઈઓનો.

  • @pdgadhvi007
    @pdgadhvi007 ปีที่แล้ว +1

    Khub saras

  • @joshidipak3274
    @joshidipak3274 ปีที่แล้ว +2

    Extra ordinary performance. I salute these sons of Mother land because of them our would sustain forever.

  • @ISonalMusicofficial
    @ISonalMusicofficial ปีที่แล้ว +8

    Vah Ben jay ho
    Jay Sonal Maa 🚩

  • @Bhajman_Radhe_Radhe
    @Bhajman_Radhe_Radhe ปีที่แล้ว +7

    જય સોનબાઈ.
    🙏🏻🙇🏻🙏🏻

  • @lg_digital
    @lg_digital ปีที่แล้ว +3

    4:42 Wah Laludan Ji

  • @parthkochar3182
    @parthkochar3182 ปีที่แล้ว +4

    થલતેજ, અમદાવાદ , ગઢવી બોર્ડિંગ ની પણ મુલાકાતે પધારો!!!

  • @maheshgohel3357
    @maheshgohel3357 ปีที่แล้ว +6

    ખૂબ જ સુંદર..ચારણ મિત્રો. . ઘણી ઘણી ખમ્મા

  • @ishaqbhaipatel2307
    @ishaqbhaipatel2307 6 หลายเดือนก่อน +2

    વાહ.વાહ.ગઢવી.અને.ચારણના.દીકરાઓ..તમેતો.મોજ.કરાવીદીઘી.દીલ.ખૂશ્કરીદીઘુ.બેન.તમારો.આભાર.આદીકરા.ઓ.ખૂબ.ભણે્.અને.સમાજ.નૂ.નામ.રોસનકરે.એવીદુવા.કરૂછૂ.બેન.તમારો.આભાર

  • @thakurvijaysinh-nc5nm
    @thakurvijaysinh-nc5nm ปีที่แล้ว +17

    હા કવિરાજ હા
    જય માં મોગલ

  • @DivyaVasava-v4x
    @DivyaVasava-v4x ปีที่แล้ว +5

    વાહ દેવાંશી મેડમ ખુબ સરસ gadhvi ભાઈએ ખુબ સરસ રીતે લોકગીત વાહ વાહ જોરદાર,,,👌👌👌👍

  • @virajgarchar
    @virajgarchar ปีที่แล้ว +11

    Jordar 👌👌jay mataji jay sonal maa 🙏

  • @mahendra_kathi_mk
    @mahendra_kathi_mk ปีที่แล้ว +8

    Vah Ajitdan Gadhvi...🔥👌

  • @jaypalsinhgohil4093
    @jaypalsinhgohil4093 ปีที่แล้ว +4

    જમાવટ આજ ખરેખર જમાવટ કરી દીધી વાહ ભાણુભા વાહ નાના

  • @tapariyasandip7186
    @tapariyasandip7186 ปีที่แล้ว +28

    Certainly about this cast is they are professional of their culture,values and classics! Nevertheless they don't need any approval or authentication! The power, the natural force seems autonomously within them! Heads down to the boys and to supreme Gadhvis!❤❤

  • @deshiromiyo3386
    @deshiromiyo3386 ปีที่แล้ว +9

    *🦙બાકર 🐏બચ્ચા 💫લાખ... લાખે બિચારા.... 🦁સિંહણ 🐆બચ્ચું ⚔️એક એકે હજારા ⚒️મોજે 🐍મોગલ...... 📿સંગે જય મોગલ🙏❤️*

  • @sentapintu2384
    @sentapintu2384 ปีที่แล้ว +8

    બેન આજ લોકો સંસ્કૃતિ સાચવીને બેઠા છે👍👍

  • @ISonalMusicofficial
    @ISonalMusicofficial ปีที่แล้ว +6

    Vah charano wah...❤

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 ปีที่แล้ว +1

    Lohi ma vanayeli sankruti je
    Koy pan gadhavi pase hoy chhe. Jagdamba no asirvad chhe. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @divyarajsinhrana2440
    @divyarajsinhrana2440 6 หลายเดือนก่อน +1

    વાહ દેવી પુત્ર દિલથી આભાર

  • @rajivbhatt1242
    @rajivbhatt1242 ปีที่แล้ว +1

    વાહ ખુબ સરસ

  • @zalaashvin7677
    @zalaashvin7677 ปีที่แล้ว +1

    Vaah kaviraj vaah🎉

  • @jkparmar2029
    @jkparmar2029 ปีที่แล้ว +1

    દેવાન્સી જોષી "જમાવટ" કરી ધન્યવાદ ❤🎉

  • @GADHVIABHAY
    @GADHVIABHAY ปีที่แล้ว +13

    Ha gadhvi ha charan 🙏🏻

  • @bharatbhanushali7894
    @bharatbhanushali7894 7 หลายเดือนก่อน +2

    વવાહ દેવાંનસી બેન તમે જમીન થી જોડાઈ રહી ને આસમાન આબી લીધુ પત્રકાર ખરા પણ એકદમ સાચુ દેખાડો છો ખૂબ ખૂબ સરસ

  • @sahdevsinhsarvaiya4391
    @sahdevsinhsarvaiya4391 ปีที่แล้ว +1

    આભાર દેંવાશીબેન વાહ મારા ચારણ બંધૂઓ વાહ મઝા આવી ગય હો

  • @DayaBaraiya-b5p
    @DayaBaraiya-b5p ปีที่แล้ว +1

    Wah gadhavi Bhai bhai

  • @avinashbhatt2317
    @avinashbhatt2317 ปีที่แล้ว +1

    વાહ બેન વાહ ખૂબ સરસ જમાવટ ખરેખર જમાવટ મજા પડી ગઈ..😊👍👌

  • @gadhavimahesh1249
    @gadhavimahesh1249 ปีที่แล้ว +9

    વાહ ચરણો ની મોજ ❤

  • @adv.sandipgadhavizula1332
    @adv.sandipgadhavizula1332 ปีที่แล้ว +3

    દેવાંશી બેન આપનો આભાર🙏💐

  • @gohilharjibhai9558
    @gohilharjibhai9558 ปีที่แล้ว +3

    બધા કલાકારો પૈસા લઈને ડાયરામાં જે બોલે તેના કરતાં આમનું જ્ઞાન જોવો,કેવું સરસ બોલે ,દેશી ભાષા,અનેક સંવાદો,અનેરું જ્ઞાન વાહ ગઢવી વાહ

  • @sanjaydholeriya4380
    @sanjaydholeriya4380 ปีที่แล้ว +8

    વાહ ગઢવી વાહ 🙏🙏🙏

  • @imcharan6069
    @imcharan6069 ปีที่แล้ว +2

    Wah Laludan!!Wah Charan!!❤

  • @maheshpatel2005
    @maheshpatel2005 ปีที่แล้ว +1

    Vaah...jamavat kari didhi devanshiben

  • @asdfgvhhffg4531
    @asdfgvhhffg4531 ปีที่แล้ว +4

    Zabaradast sister thank you

  • @GADHVIABHAY
    @GADHVIABHAY ปีที่แล้ว +7

    🙏🏻🙏🏻Jay sonal ma 🙏🙏🏻

  • @vishvajitsinhgohil124
    @vishvajitsinhgohil124 ปีที่แล้ว +12

    ધન્ય છે ચારણો જે સૌરાષ્ટ્રના ઇતિહાસને અને ક્ષત્રીયોના ક્ષાત્ર ધર્મને યાદ કરાવતા રહ્યા છે. ધન્ય ચારણો ધન્ય સૌરાષ્ટ્ર ધરા

  • @narayanraba5621
    @narayanraba5621 ปีที่แล้ว +2

    Khub Khub Abhinandan 🎉🎉🎉🎉🎉🎉