देवांशी बहन को सुनना बहुत ही अच्छा लगता है इसलिए उनके जमावट के एपिसोड से सही बात जानने को मिलती हैं। देवांशी बहन को उनके चैनल जमावट को ढ़ेर सारी बधाइयां और शुभकामनाएं।🙏❤️ आपने अपने चैनल पर देवांशी बहन के साथ जो प्रश्नोत्तरी की उसे अंत तक सुना बहुत अच्छा लगा.... दिल से आपको धन्यवाद 🙏👍❤️
બેન, તમે બહુ સરસ કાર્ય કરો છો. પણ એક suggestion છે - તમે દ્ય ને ધ્ય બોલો છો. દા.ત. વિદ્યાર્થી , વિદ્યાનગર વગેરે. આ બધા દ+ય છે. નહીં કે ધ+ય દા.ત. ધ્યાન. એ વિદ્યાર્થી છે, નહીં કે વિધ્યાર્થી.
Vivekbhai, khub saro prayatna karo chho... Koi spiritual vyakti agal aave ae mane khub game, Atle j Devanshi ben nu kam pan khub game chhe. Kem ke aemni vat ma sachhai ne valagi rehvani taiyari hoi... Ane mane lage chhe ke Vivek bhai tame pan aa rite j rasto kandarsho... Jai hind.
Khoob khoob p Abhinandan❤
ધન્ય છે દેવાંશી બેન આવી જ નિષ્પક્ષ, નીડર પત્રકાર છો તેવાજ કાયમ રહેજો ને મહાદેવ તમને શકિત આપે તેવી પ્રાથના
દેવાંશી મેડમનું ગુજરાતી ઉચ્ચારણ ખૂબ સરસ છે.
દેવાંશી બેન તમે એક ઈમાનદાર તટસ્થ પત્રકાર છો.તમને સાંભળવાં એ એક લ્હાવો છે. તમને સાંભળવું મને ખુબ ગમે છે.
Tamne sabhanva bahu game she
દેવાંશી બેન તમે તમારા મમ્મી અને પપ્પા ને આદર્શ ગણ્યા એ બવજ મહત્વની વાત કરી...
દેવાંશી બેન જેવા ગુજરાતી દિકરી પ્રત્યે અમોને ખૂબ ગર્વ છે
દેવાંશી જી ના ખુબ જ ઉત્તમ વિચાર.... ધન્યવાદ 🙏 જય જય ગરવી ગુજરાત 🙏
દેવાંશી બહેન આપ ખૂબ કુશળતા પૂર્વક, ઈમાનદારી અને તટસ્થતાથી આગળ વધો છો..
ખૂબ સરસ આપના જેવા પત્રકાર થી આમ તમામ નાગરિકને આપના પત્રકારત્વ થી સંતોષ છે.
Jayshrikrisna
દેવાંશી બેન જોશી ને ખૂબ ખૂબ અભિનંદન
કોઈપણ પાર્ટી રાજકારણ આમ વાત.સે
નિર્ણય દેશ હિતમાં હોવો જોઈએ
યા.લોકો.ના. હિત.માં.હોવો.જોઈએ
❤ થી સેલ્યુટ છે દેવાંશી જી
બેટા તમારી ગુજરાતી ભાષા ને કારણે ગર્વ થાય છે.લોકો નો ભાષા માટે પ્રેમ વધે છે તે માટે તમારો આભાર.
અદભુત પત્રકારનુ એથીયે અદભુત પત્રકારત્વ...એને સો સો સલામ.❤
Ek gadhvi to janta a padi digho have aano varo 6
દેવાશી બેન એક સાચાં નિડર જાંબાઝ પત્રકાર છે તેમને સપોર્ટ તો છે જ પણ ખૂબ ખૂબ અભિનંદન બેન સો સો સલામ બેન
🙌🏻
Devonshi should remain neutral and
Non-corrupt to shape
Her future.
She should remain
Fearless.
દેવાંશી બેન જોશી ને સાંભળવા એ એક લાવો છે.. amazing.. ખુબ સારું એવું કામ કરી રહ્યા છે..👍
👌💓
देवांशी बहन को सुनना बहुत ही अच्छा लगता है इसलिए उनके जमावट के एपिसोड से सही बात जानने को मिलती हैं। देवांशी बहन को उनके चैनल जमावट को ढ़ेर सारी बधाइयां और शुभकामनाएं।🙏❤️
आपने अपने चैनल पर देवांशी बहन के साथ जो प्रश्नोत्तरी की उसे अंत तक सुना बहुत अच्छा लगा.... दिल से आपको धन्यवाद 🙏👍❤️
🙏🏻❤️
બેન તમે ચરોતરના છો એ જાણી ને ખુબજ ખુશી થય
દેવાંશી બેન ખુબ ખુબ ધન્યવાદ આપું છું
દેવાની બેન ખૂબ ખૂબ આનંદ થાય છે તમારા વીડીયો જોઈ ને ગામમાં રીપોર્ટિંગ બહૂ સારુ 🎉🎉🎉🎉
નિ:શબ્દ... દેવાંશીબેન... Great Journalist...Keep up...Mam...👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙇🏻🙇🏻🙌🏻🙌🏻🙌🏻😊
દેવાંશીબેન તમે અદભુત ગુણો ધરાવો છો. તમે સરસ પત્રકાર છો. Home to Home અને heart to heart જઈને live પ્રોબ્લેમ બતાવજો.
હંમેશાને માટે આગળ વધતા રહો... એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના
❤️🙏🏻
દેવાંશીબેન તમારા જેવા પત્રકાર બઉ ઓછા છે
તમારી કામ કરવાની રીત અને હંમેશા સાચું બોલવાની પ્રામાણિકતા મને બઉ ગમે છે
devanshi ben tme gujarati chho garv anubhavu 💯🙏👍
જય શ્રી કૃષ્ણ
Devani ben tme sachi mahiti apo cho mne jovu bojjjj gme 6😢👍
બેનશ્રી, નિડર જાબાઝ પ્રામાણિક પત્રકાર આપને ખુબ શુભેચ્છાઓ....
ખુબ ખુબ જ મજા આવી છે.
આભાર ❤️
👍
ગુડ મોર્નિંગ દેવાંશીબેન
જય માતાજી ના આશીર્વાદ
ધન્યવાદ આપું છું દેવાનશિ બેન આપની કામગીરી ને સલામ કરું છું
VERY SWEET GUJRATI , HASHYA JATRA , VILLAGE EMOTION , MIDIA REALITY , BIESSING . ## SANTACRUZ WEST .
🌎 best news reporter 👌👌
દેવાંશી બેન જોષી........ સાથે વાતચીત કરવા માટે કોન્ટેક્ટ નંબર જોઈએ છે
બેંક તમારો ઇન્ટરવ્યૂ બહુ સરસ રહ્યો.લોકશાહી તમારા જેવા પત્રકારો થી સલામત છે
"નિયતિ એ આપણ ને કશું કરવા મોકલ્યા છે અને આપણે એ કરવુ જોઈએ"
Devansi ben josi tamari yogyata ne dhanyawad khub khub pragati karo
7:42 થી 8:37 👌👌👌
ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટા પત્રકાર છે દેવાંશીબેન જોષી.........🙏🙏🙏
Tilak chandala walo patrakar joi ne khub anand chhe..jay swaminarayan
Khub saras
Divanshi Joshi and Shakshi Joshi both ladies patrakars are brave and bold without afraid giving true information.
Voice of Gujarat Davansi ban
1 no reporter દેવાંશી
Khob.Saras.Ben.
એક બાહોશ અને નિડર પત્રકારત્વ ને સલામ..
BHUDEV JAY SHREE KRISHNA WHAT A SPEECH .
ખુબ સરસ ભાઈ..... ખુબ ખુબ આભાર 🎉🎉🎉🎉🎉🎉🙏
તમે આગળ વધો એવી શુભકામનાઓ
Devanshiben jai mataji🙏🙏
ईमानदारी सबसे बड़ी दोलत-हें-ऐ-सभी-बडे-पद-पे-बेठे-लोग़-समझो 🇮🇳
દેવાંશી બેન
बहुत खूब। मुबारकबाद
❤❤j જય માતાજી
દેવાંશી બેન નીડર પત્રકાર છે👍👍
💯
દેવાશીબેન. ખુબ સરશ
Ben khub agad vdho jay mhadev
Jordar...❤❤❤
સારા ગુજરાતી કલાકાર અને કોઈ સારા પર્સન નો ઇન્ટરવ્યૂ કરો
બેનશ્રી આપ એક ચોક્કસ સારા પત્રકાર છો અને લોકોને જે ગમે છે તે આપ પીરસી શકો છો...... ધન્યવાદ....
હુ પત્રકારિતા લખીશ તમે દેવાંશી બેન સમજી લેજો..
DJ ❤️👑
Amazing work
Lal Bahadur Shastri is Simple man.
Jai Hind
❤️🇮🇳🙏
બેન, તમે બહુ સરસ કાર્ય કરો છો. પણ એક suggestion છે - તમે દ્ય ને ધ્ય બોલો છો. દા.ત. વિદ્યાર્થી , વિદ્યાનગર વગેરે. આ બધા દ+ય છે. નહીં કે ધ+ય દા.ત. ધ્યાન.
એ વિદ્યાર્થી છે, નહીં કે વિધ્યાર્થી.
Vah ben khub sras👍👍👍🙏
ખુબ સરસ
In depth conversation. Very happy to watch your understanding of media,keep it up. Wishes.
Thank you ❤️🙏🏻
Devonshire joshi bahu Sara's thakyou
સરસ
Superb interview.. Anchor and Devanshi Ben you both Rock.. Kudos to both... 👌
🙏🏻❤️
રાજ ધર્મ ની જેમ પત્રકાર ના કર્તવ્ય ને નિષ્ઠા પૂર્વક નિભાવો એજ શુભેચ્છા
જય ભુત દાદા આવો ભાવનાગર ના ઉખરલા
તમનેમુખ્ય.ત્રી
We Proud of you Devanshi Ben 👍
Rare reporter. Our responsibility to protect her.
Vivekbhai, khub saro prayatna karo chho... Koi spiritual vyakti agal aave ae mane khub game,
Atle j Devanshi ben nu kam pan khub game chhe. Kem ke aemni vat ma sachhai ne valagi rehvani taiyari hoi...
Ane mane lage chhe ke Vivek bhai tame pan aa rite j rasto kandarsho...
Jai hind.
🙏🏻❤️
Vah Devanshiben.jmavat jovu khub gme chhe
Best journalist for Gujarat.. Devanshi ben Joshi. 🙏
JAY SHREE SWAMINARAYAN 🙏
Isudanbhai jevu Kam karajo. Satya ne pakadi rakhajo.
Nice discussion devanshi joshi ma’am
Devansi Ben Ane jagdish Mehta Ane Gopighaghar Ak Nidar Patrkar Se Ane Loksahi Na patrakartv ne Vasapise🎉🎉🎉3😊
Jay Shri Krishna God bless you ToDavanshi. Joshi
આપની સ્પીચ સારી,તેમજ પત્રકાર તરીકે સામેવાળા પાસેથી સહજ ભાવે વાતચીત કઢાવી શકો છો.નંબર વન પ્રત્રકાર
Good job
Firstly Education & Hospital
With Commitment
Jai Hind
❤️🇮🇳🙏
Jay Mataji ben Ham tumare shat ha 💯 mam
Devansi sis ne dil thi pranam
વહા ખૂબ સરસ અને સાચા
I like Jamawat 👍🙏🇮🇳
great devanshi ma'am 🙂
Nice information ❤
આભાર
Pramukhswami mahraz apne prena & Shakti ape evi Bapa ne pray jsk
Dewaangi joshi is a greatfull girl
Mahisagar nu gaurav chhe devanshi ben . 🙏🙏👍
देवांशी बहन हु आपने बहु j मोटो प्रशंसक छू।
इवन मोदी साहेब करता बी खूब वधारे।
પત્રકાર પ્રશાંત દયાળ સાથેનો એપિસોડ મને ખૂબ ગમેલો
R you best devanshi ben patrakar tame bav Saro roll bhajvi rahaya cho
બેન તમે બહુ સરસ બોલો છો
Jay ho...