હું હું અમરેલી થી બોલું છું આ તમામ ઘટના ની મને સ્થળ પર ની માહિતી છે આ દીકરી નો કોઈ પણ પ્રકારનો વાંક નથી આ દીકરીની પરિસ્થિતિ આર્થિક નબળી હોવાને કારણે એ ક્યાં 9000 ના પગારમાં નોકરી કરતી તી એના પપ્પા ને ત્રણ વીઘા જમીન છે એને દળવાની ઘંટી ચલાવે છે એની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેને નોકરી કરતી હતી અને એને એમના શેઠે કીધું કે બેન તો આ લેટર
જય જવાન જય કિસાન વંદેમાતરમ્ ખરેખર સાહેબ પાટીદાર સમાજ નો વાંક છે સાહેબ કારણ કે પાટીદાર સમાજ ભાજપ સરકાર ને પ્રેમ કરે છે સાહેબ બાકી તો વાતો જ કરવા ની છે સાહેબ
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao nirbhay news very nice news best news saachi baat chhe dhanji bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani
ધનજીભાઇની.વાત.બિલકુલ.સાચીછે.સાહેબને.ખુબ.ખુબ.અભિનદન.
હું હું અમરેલી થી બોલું છું આ તમામ ઘટના ની મને સ્થળ પર ની માહિતી છે આ દીકરી નો કોઈ પણ પ્રકારનો વાંક નથી આ દીકરીની પરિસ્થિતિ આર્થિક નબળી હોવાને કારણે એ ક્યાં 9000 ના પગારમાં નોકરી કરતી તી એના પપ્પા ને ત્રણ વીઘા જમીન છે એને દળવાની ઘંટી ચલાવે છે એની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેને નોકરી કરતી હતી અને એને એમના શેઠે કીધું કે બેન તો આ લેટર
ધન્યવાદ ધનજીભાઈ પાટીદાર 100 વર્ષ થી વધુ જીવો એવી આશા
સારુ કામ તો ના કરી શકો પણ દિકરીઓનું
માન સન્માન કરતા શીખો,
પ્રોબ્લેમ જે હોય તે પણ કોઈ પણ દીકરી નુ સરઘસ
અથવા જાહેર મા આ રીત નુ પ્રદર્શન વ્યાજબી નથી
સનાતન માં આમ જ હોય, આતો રામ રાજ્ય છે.. ગમે તે કરો..છુટ છે... મણીપુર ની જેમ..😂
અચ્છે દિન કે ચક્કર મેં
25 સાલ બીત ગયે...!
ફિર પતા ચલા હૈ કી
જો ગુજર ગયે વહી અચ્છે દિન થે...!!😢
ગુજરાત ની દીકરી ઍબધાસમાજનીદિકરીછે
Saport AAP Party ,🙏🙏🙏🙏
અરે વાહ ભાઈ વાહ ધનજીભાઈ આજે તમે સાંભળવા મળ્યા હમણાં ઘણા ટાઈમથી ક્યાં હતા
મેહાણા ગુફામાં હતો ભય..ચ્યોમ કય કોમ હતું.??
પેલો ચાટણીયો હાર્દિક પટેલ ક્યાં સંતાય ગયો છે?
બહું દિવસે જોવા મળ્યાં ❤❤
પાટીદાર થી કાય નહીં થાય તમે અત્યારે માયકાગલા શો
ધનજીભાઈ ની વાત સાચી છે.
ધનજીભાઈ કયાવીયા ગયાતા
ધનજીભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન
મહિને ફક્ત 9000 રુપિયા પગાર મા નોકરી કરતી બેન ના ઘર ની પરિસ્થિતી કેવી હશે ?? એ તો વિચારો. ખૂબ જ શરમજનક બનાવ છે.
Very good
Dhanjibhai 100 %સાચી વાત છે 🎉
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ
Dhanjibhai khub saras
દિકરી,તો, દિકરી, કહેવાય,
Saras vaat kari dhanyavad Dhanjibhai
BJP માટે વિનાશ કાળે વિપરીત વ બુદ્ધિ
બહુ વખત પછી ઘનજી ભાઇ😢કેમ આવું?😮
રૂપાલાએ જ્યારે કોકની બેન દીકરી પર વિવાદિત ટિપ્પણી કરી ત્યારે આ બધા ક્યાં ગયા હતા
ઘણા દિવસે ધનજીભાઈ દેખાણા
ઘણા સમય પછી તમારો ચહેરો જોવા અને સાભળ વા મળીયો દીકરી ને ન્યાય અપાવ છો,
B.J.P પતન તરફ જઈ રહી છે
ધનજી પાટીદાર ની વાત સાચી છે
Vah khub saras dhanjibhai
જય શ્રીકૃષ્ણ જેણે સરઘસકાઢીયુછે એનુજ સરઘસ કાઢવુ જોઈએ
જય જય દ્વારકાધીશ ધન્યવાદ
100%
અચ્છે દિન ની આશા માં ગુજરાત રાજ્ય ની ક..સુવાવડ થઇ😮😢
વિકાસ પેદા થયાં ભેગો વળી ગયો..બાળમરણ થય ગયું એમ.??? કાંઇ વાંધો નહીં ફરીવાર ઠબઠબાવો..રાખી દયો...😂
ધનજી ભાઈ તમારા નેવુ ટકા મત કોને મળે છે
💯 right dhanji bhai 🎉
ધનજીભાઈ ઘણા દિવસે તમને જોયા
Bilkul sachi vat chhe
धनजी भाई लड़की किसीकी भी ईतनी हद नहीं जाना चाहिए।ईसके पीछे मनुवादी सोच वाले हो सकते हैं। मनुवादी महिलाओं को गुलाम समझते हैं।छी,,,,,हद हो गई।
ખરેખર આ બહુ ખોટું થયું છે બહુ દુઃખની વાત છે
નાચાલ,ચલાવિજનાલેવાય,
માં ઉમા ખોડલની સંસ્થા ભાજપ માં ભળી ગઈ છે ભાઈ
Dhanyawad saheb
Danji bhai Jai ho
Jai bhim Jai savithan
Dhanji bhai sachi vat se
Kharekhar dhanaji patidar jabarjast
આટલી બધી સીટો આપી બહુમતી આપી એના બદલામાં આ ગીફ્ટ આપી 😂
🎉🎉
કયો નેતા આની પાછળ રહેલા છે તે જણાવો
જય જવાન જય કિસાન વંદેમાતરમ્ ખરેખર સાહેબ પાટીદાર સમાજ નો વાંક છે સાહેબ કારણ કે પાટીદાર સમાજ ભાજપ સરકાર ને પ્રેમ કરે છે સાહેબ બાકી તો વાતો જ કરવા ની છે સાહેબ
Dhanaji bhai 👍👍👍
Ashok Sorathiya - Kalavad, Gujarat . #### Dhnji Bhai Ni Vat 💯 Tka Shachi Che . Jai shree Krishna .
Right dhanji bhai
ધનજી ભાઈ ભાઈ
મહેસાણા જિલ્લા વતી આપ આવેદનપત્ર આપવામાં આવશે
ઘણા દિવસ પછી ધનજી ભાઈ નો અવાજ સાભડો
Ham tumare sath hee
ધનજીભાઈ. રામ રામ.
Congratulations 👏👏👏🎉
સાચીવાત ધનજીભાઈ
ધનજી ભાઈ ક્યાં છે આજકાલ દેખાતા નથી ??
ખૂબ ખૂબ અભિનંદન, સર
મોટી માછલી ને બચાવવા માટે નાની માછલી ને ભોગ બનાવવામાં આવી છે
સંસ્થાના પ્રમુખ તો ચોર સે બીજેપી ના પેડિયા સે પ્રમુખ બદલો
Bjp.kadho
Wah.dhanji.bhai.wah.abhinandan
Shame on ruling party bjp,,,6000 crore kobhandinu Sarghash nahi ne Nirdosh Dikrinu sarghash nathi pan Lokshahinu murder
M p gujarat Jay bhim sar
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે સરકાર ના ઈસારે કામ કરે છે તંત્ર
Saras
🙏
આ દિકરીના સમર્થનમાં દરેક સમાજ
ગૃહ મંત્રાલય મલે એવી શુભેચ્છા ને ગુનેગાર ને શુટ એન્ડ સાઈટ હોવું જોઈએ
ગરીબ ની વાત કોણ સાભળે
ધનજીભાઈ ઘણા ટાઈમ સાંભળવા મળ્યા
ગણા દિવસ પછી ધનજી પાટીદાર ની સત્ય વાત સોભળવા મળી
ભાય આ ભજપ છે કોય નુ કાય ના આવે
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Nice
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao nirbhay news very nice news best news saachi baat chhe dhanji bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani
ભાજપની સીક્યુરીટી જ છે.
પાટીદાર નથી ઘાચીય છે
ધનજીભાઇ 7.8 . મહીના થી તમને આજે જોયા કયાં હતા.......
એ ફાતડો હાર્દિકપટેલ ક્યાં ગયો
ગૃહમંત્રી ધ્યાન રાખો
આબેન. ની. કાય.પણ.ભુલ.નથી.આબેન.નોકરી.કરેછે.કેય.એટલુ.કામ.કરે
પાટીદાર નહિ પણ આવુ ના કરવું જોઈ
દિકરી તો દિકરી કેહેવાયછે
Jago patidaro
આકોઈ પાટીદાર નથી કી ઓલાદ છે
અમરેલીમાં ખુલ્લા દારૂ વેચાય છે
કોઈ પણ સમાજની બેન દીકરીને અનીયાય થવો જોઇએ નહી આના માટે દરેક સમાજના અગ્રણીઓ દ્વારા જેતે વિભાગમાં આવેદન પત્ર આપો જેથી આવું ભૂલ કોઈનાથી થાય નહિ
અમરેલીનાનેતાઓજાગો 2:41
8 th Pass Patavario Na Chale ✔️🙏🙏
બી જે પી સરકાર એક ગુજરાતી સાવધાન યથ જાવ
ગુજરાતી નહિ પાટીદાર સમાજ બોલો
તમે દીકરી છો નિજમાં તમારા તરફથી શું કહી શકો છો
એક દિવસ ધનજી પટેલ મુખ્યમંત્રી બનસે જેને જે કરવું હોય તે કરી લેજો આજ નય તો કાલ
Ben danaji bhai ne roj live ma lo. Jai bhim Jai savithan
જ્યા.સુદી.અંધભક્તો.ચે.ત્યા.સુદી.ભાજપ.નો.વાલ.વાકો.ના.થાય.
Rajkot ma mahila drugs sarab vacha chay chori Kara chay tenu circus kam nathi kadhta
Nitin Patel no Dikro Arrest Karo ✔️🙏🙏