દેવાનગીબેન તમને પણ ધન્યવાદ એક મહિલા થઈ ને આવી જાગૃત રહીને કોઈ પણ ની શેહ સરમ રાખ્યા વગર પત્રકારીકા કરવી ખૂબ જ સાહસિકતા રાખવી ખૂબ જ ધન્યવાદ ને પાત્ર છે બહેન તમને ખુબ🎉ખૂબ🎉ધન્યવાદ
એક સરલ વ્યક્તિ નું નિર્દોષ વાતચીત નું આહલાદક વાતાવરણ માં સુંદર વાર્તાલાપ."સરલ સ્વાભાવ ન મન કુટીલાઈ" તુલસીદાસજી ની ચોપાઈ ને યથાર્થ સાબિત કરે છે.અભિનંદન.
જોગાનુજોગ મારું પત્રકારત્વ બે દિવસ છોડી ને ગીરના કાણકીયા ગામે જ્યાં મારું સાસરું છે ત્યાં અગાસી માં રાત્રે ૯ વાગે એકાંત મા જેને નિજાનંદ કહી શકાય તેવા માહોલ વચ્ચે વડીલ ની વાત સાંભળવાની અદભૂત મજા માણી...તેઓના શબ્દો એકાંત ખૂબ એટલે ગમ્યાં, આમ તો હું અનુભવતો હતો ને તેઓએ એકાંત ને વાગોળી. આ ૧૭ મિનિટ ના વિડીઓમાં ૭૦ વર્ષ નું ભાથું બંધાયું. થેન્ક્સ. વડીલ ને વંદન
જીવનની ફીલસૂફી ને સમજાવતા ધર્મગુરુ કે વિદ્યા વોના ભારેખમ શબ્દો સામે પ્રકૃતિ ના શરણે ગિરનારના ઊંચા આસને બીરાજતાં આ સામાન્ય જણ એકાંતને માણતા અને એકલતાને ઓગાળતા જીવન નું રહસ્ય સરળ શબ્દો મા છતું કરે છે Nice
કાકા બહુ ઊંચી વાત કરી ગયાં આવા વ્યક્તિ ને મળી અને તેમની વાતો સાંભળીએ ત્યારે ખબર પડે આપણે તો કશું જ જીવનમાં જોયું નથી અને જાણ્યું અને જોયું પણ નથી....👌👌આવી જગાએ જવાની અને વાતો કરવાની આપને મજા પડી હશે... આવું સમાચાર કરતા જુદું બતાવતા રેહજો મજા આવી.... આભાર....😊
I m reminded my❤ days in the Girnar where I lived in the valley for 2 yrs❤. Very ofbeat interview. Let me tell you my experience that despite living and moving a lot, I had not found a naga sadhu or agjori sadhu in a cave / cottage.❤ There are many legends rather than the facts.
હાલ્લો તમે બહુજ સરસ કામ કરો તમને સલામ છે હું કલ્પેશ સુખડીયા હું એક કેન્સર પેસન્ટ છું મારે તમને જણાવવાનું છે કે હું અતિયારે મને સારુ છે પણ હવે હું પોતે મારો સંગર્ષ અને દવા વગર નો ઈલાજ કરું છું મારૂ મેન સંદેશ હિંમત હરિગયેલા લોકો સુધી પહોંચાડવા માટે મને તમારા સપોર્ટ ની જરૂર છે. તમારું શુ કેવું તે મને જણાવો
ખૂબ જ સરસ ખાલી મોટીવેશન આ તો જીવન જ એવું જીવી જેની વાતો સાંભળીને આપણી અંદર અને આપણી નાની નાની તકલીફો😊 સ્વયંભુ વિસરાય જાય, આટલો સરસ ઇન્ટરવ્યૂ બતાવવા બદલ આભાર
જય ગિરનાર દિવાંશીબેન કાકા વાતો સરસ અને સુંદર ગિરનાર ની નજારા જેવી હતી મજા આવી ગઈ તમે પણ મગ્ન મુદ થઈ ગયા લાગે છો હવે કદી કોઈ ગિરનારી બાબા નું પણ iterview લેજો
જય ગિરનારી દિવાંશીબેન.
કાકાના મુખેથી ગિરનારના જંગલની વાત સાંભળી મજા આવી ગઈ.
નાના લાગતા વ્યક્તિ ની મોટી વાતો.. જે જીવન નો સાચો, સારો, સચોટ મર્મ સમજાવે છે..
દેવાનગીબેન તમને પણ ધન્યવાદ એક મહિલા થઈ ને આવી જાગૃત રહીને કોઈ પણ ની શેહ સરમ રાખ્યા વગર પત્રકારીકા કરવી ખૂબ જ સાહસિકતા
રાખવી ખૂબ જ ધન્યવાદ ને પાત્ર છે
બહેન તમને ખુબ🎉ખૂબ🎉ધન્યવાદ
એમની વાતો સાંભળવાની બઉ મજા આવી . જિંદગી નો સાર આ ભાઈ એ ખુબ જ સરળતા થી સમજાવી દીધો. આભાર દેવાંશીબેન 🙏
વાહ... ધન્ય છે આપણી ગુજરાત ની સૌરાષ્ટ્ર ધરા ને કે બીજા દેવ સ્થાનો ની જેમ ખચ્ચર/ગધેડા નો ઉપયોગ નથી કરતા...જય ગીરનારી... 🙏
સરસ વાતો જાણવા મળી બાકી આ છે જીવન. .. આવા વ્યક્તિ ના જ મેમ વિડિયો બનાવો જે દિલ થી વાતો કરે જીવન સમજાવે છે કે કઈ રીતે જીવવું...❤
આ કાકા ની વાત સાંભળી ને ખુબ જ આનંદ થયો જય માતાજી દેવાંશી બેન
ખૂબ સરસ અને નિર્દોષ વ્યક્તિ નો જીવન નો અનુભવ.... ગાંડી ગીર
એક સરલ વ્યક્તિ નું નિર્દોષ વાતચીત નું આહલાદક વાતાવરણ માં સુંદર વાર્તાલાપ."સરલ સ્વાભાવ ન મન કુટીલાઈ" તુલસીદાસજી ની ચોપાઈ ને યથાર્થ સાબિત કરે છે.અભિનંદન.
નમસ્કાર ખુબ સરસ સરાહનીય કામ દેવાંશી બેન આપનો ખૂબ ખૂબ આભાર ગિરનાર વિશે જાણીને મજા આવી પ્રકારે
જૂની સીડી ની મજા અલગ છે, જૂનાગઢ, હનુમાન ધરા જોવા જજો
જોગાનુજોગ મારું પત્રકારત્વ બે દિવસ છોડી ને ગીરના કાણકીયા ગામે જ્યાં મારું સાસરું છે ત્યાં અગાસી માં રાત્રે ૯ વાગે એકાંત મા જેને નિજાનંદ કહી શકાય તેવા માહોલ વચ્ચે વડીલ ની વાત સાંભળવાની અદભૂત મજા માણી...તેઓના શબ્દો એકાંત ખૂબ એટલે ગમ્યાં, આમ તો હું અનુભવતો હતો ને તેઓએ એકાંત ને વાગોળી. આ ૧૭ મિનિટ ના વિડીઓમાં ૭૦ વર્ષ નું ભાથું બંધાયું. થેન્ક્સ. વડીલ ને વંદન
થોડાક સમય માં જમાવટ બઉ મોટી ન્યૂઝ પ્લેટફોર્મ કંપની બની ગઈ જોરદાર હો!!
વાહ એકદમ નિર્દોષ વ્યકિતત્વ અને મનની વાત બહું મજા આવી કાકાને સાંભળવાની વાહ ગિરનાર
વાહ બાપા ની હિંમત 🔥🔥 હજુ 2 દિવસ પેહલા જ અમે લોકો આખો ગિરનાર ચડેલા 😅
નીડર પત્રકાર દેવાંશી જોશી ને ખૂબ ખૂબ અભિનંદન
Thanks
તમારા પત્રકારત્વ ને સલામ છે પાછા મહિલા છો..દેવી ને વંદન !!!
મોજ પડી ગઇ દેવાંશી બેન
તમારો અવાજ બહુત મધુર છે
તમને સાંભળ્યા પછી જ હું મારા દિવસની શરૂઆત કરું છું...
TX Ben
સાલું કારણ તો શું હોય ખબર નય પણ પેલા થી છેલા સુધી જોવા ની મજા જ આવી😊
સત્ય
😊મારેય એવું જ થયું..પણ મજા આવી
જ્યાં મજા આવે ત્યાં કારણ ના હોય...❤મિત્ર
@@mukeshbhaidevmurari28😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Mere vala dekho
દેવાંશી બેન કાકા ની વાત એકદમ સાચી છે જય ગિરનારી
વાહ ખુબ સરસ.દાદા નિખાલસ વાતો
આ દાદા એ કરી
Very nicely conducted, each and every word is worth listening, Aa Anubhav bole che bhai no , hav sachi vaat 🙏🏻💐
Jazak Allah
Superb
જીવનની ફીલસૂફી ને સમજાવતા ધર્મગુરુ કે વિદ્યા
વોના ભારેખમ શબ્દો સામે પ્રકૃતિ ના શરણે ગિરનારના ઊંચા આસને બીરાજતાં આ સામાન્ય જણ એકાંતને માણતા અને એકલતાને ઓગાળતા
જીવન નું રહસ્ય સરળ શબ્દો મા છતું કરે છે Nice
બેન તમે ખરેખર નિખાલસ માણસ નો ઇન્ટરવ્યૂ લીધો ખુબ મજા આવી.. જીવન ની હૈયા હોરી ને સાઈડ માં મૂકી આવા લોકો સાથે મળવું પણ જરૂરી છે.. ખુબ સરસ
The way he talks gave me Goosebumps about girnar .
Bohot badiya kya bole dada ki bat suni he to boli badni hui Bohot badiya ❤
Khub Pramanik 🙏🙏
હા બાપા વાત સત્ય છે એકલા જેવી મજા નય👏
કાકા બહુ ઊંચી વાત કરી ગયાં આવા વ્યક્તિ ને મળી અને તેમની વાતો સાંભળીએ ત્યારે ખબર પડે આપણે તો કશું જ જીવનમાં જોયું નથી અને જાણ્યું અને જોયું પણ નથી....👌👌આવી જગાએ જવાની અને વાતો કરવાની આપને મજા પડી હશે... આવું સમાચાર કરતા જુદું બતાવતા રેહજો મજા આવી....
આભાર....😊
ધન્યવાદ બેન આવી માહિતી આપવા બદલ જય ગિરનારી જય સીયારામ
Devanshi is not only journalist but She is one of the best human beings..Keep it up..God Bless..Jay Mataji..
બેન ખુબ ખુબ આભાર આપને કોટિ કોટિ વંદન જય ગિરનારી
દેવાંશીબેન, તમારા દરેક પ્રશ્ન નો ખુબ જ નિખાલસ પ્રમાણે વડીલ વ્યક્તિ એ વાત કરી....
એક સામન્ય માણસ મોટા કહેવાતા સંત કે કથાકાર ના મુખે થી સાંભળવા ન મળે, સોરઠ ની તળપદ ભાષા માં સરસ વાત કરી, આપણા જનરાલિસ્ટ જગદીશભાઈ મહેતા જેવું❤😂 16:56
ખૂબ ખૂબ ખુશ🎉 જય ગિરનારી 🎉
વાહ દેવાંશી બેન કુદરત ના શાનિધ્ય માં interview
બહુ સરસ માણસ છે. ખરેખર સુપર વીડિયો.
vah devanshi ben mast ekdam desi reporting........
Jamavat હો બાકી!! ખૂબ સરસ...મહાદેવ bless you..🙏🙂
Great work divyanshi Ben 🙏🙏💐💐👌
વાહ દેવાંશીબેન નિખાલસ મનના માનવી ની મુલાકાત કરી ને અમને મજા કરાવી મસ્ત વિડિયો બનાવ્યો છે👌
દેવાંશી બેન આપના દરેક સમાચાર ના મુદ્દાઓ ખૂબ સચોટ, નીડર અને જ્ઞાન થી ભરેલા હોય છે..
Proud of you journalist like devanshi , I wish you always do your honest work life time, it's inspirational for others .
ગુજરાતી નથી આવડતું..?
Dear Mam very very true Reporting Salute 🫡 🙏
Great & Greater and greatest. Short and sweet , life's aim.
આજે તમે કોંગ્રેસ मुक्त હોવાના કારણે ગિરનાર ની જેમ રડીયમના લાગો છો ❤❤❤❤
🙏 જય ગિરનારી 🙏
જય ગિરનારી🙏🙏 પત્રકાર બેન બહુ સરસ નિડર 👍🙏💐
મુસ્લિમ સમાજના ભાઈ એ ઘણી સારી વાત કરી ..
જય ગિરનારી
મુસ્લિમ સમાજના ભાઈ ક્યાં આવ્યાં આમાં??
@@Ravirajsinh07તમારો પ્રશ્ન ને પ્રણામ
Vah Devanshiben wel come junagadh
Devanshiben,
It’s a real and true life coverage, it’s really heart touching …….
સરળ અને સહજ વાર્તાલાપ.... મજા આવી ગઈ.
આ ભાઈને સમજાવો કે સરકારી શાળામાં ખૂબ સારું ભણાવે છે .
સરકારી શાળામાં જે જ્ઞાન છે તે ક્યાંય ન મળે .
Sachi vat aa Loko sarkari shala ne trs ne badnam kare che
Sarkari shala j sachi che
❤ he is waste his hard earned money on private schools Education. Poor man and foolish too
વિડિયો જોઈએ દિલ થી ખુબ જ આનંદ થયો...
જય ગિરનાર
જય જય ગરવી ગુજરાત
વાહ મામા નું સુ વ્યક્તિત્વ છે 👏👏🤧💙
Very nice editing here of rural & especially Life of Girnar Mountain🌹👍🏼
વાહ ગાડી ગીર જય ગિરનાર વાહ મારી બેન દેવાંશી
Waah waah devansh❤
Very good conversation and fascinating
દેવાશી બહેન મારે આપને મળવુ છે,આપ ખુબજ સુંદર કામ કરો છો આપને ધન્યવાદ
Pl make more such videos showing life philosophy connected with the ground 🙏👍
કાકા ગુજરાતી સાંભળીને તમને મજા આવી
તો પછી ગુજરાતી લખવામાં શું તકલીફ છે
@@nrnr8849ફેશન માટે .. કે હું કંઇક સારો દેખાવ.. પણ તે ખરેખર પોતાની માતૃભાષા મા શરમ અનુભવે છે... ધિક્કાર છે
😂👍🏾
Khub saras ...... God Bless you 💐
આખી જિંદગી નૉ સારાંશ કાકા જોડે છે.ખૂબ મજા આવી
Very good information sister thanks
I m reminded my❤ days in the Girnar where I lived in the valley for 2 yrs❤. Very ofbeat interview. Let me tell you my experience that despite living and moving a lot, I had not found a naga sadhu or agjori sadhu in a cave / cottage.❤ There are many legends rather than the facts.
Nice conversation, keep it up 👆
Khub saras
Great reporting devanshiben.
Bahut shundar
salam che kaka tamne ane tamari mehnat ne 🙌
Have you any ideas swadhyay by Pandurang Shastri Athavale ?
હાલ્લો તમે બહુજ સરસ કામ કરો તમને સલામ છે
હું કલ્પેશ સુખડીયા હું એક કેન્સર પેસન્ટ છું મારે તમને જણાવવાનું છે કે હું અતિયારે મને સારુ છે
પણ હવે હું પોતે મારો સંગર્ષ અને દવા વગર નો ઈલાજ કરું છું મારૂ મેન સંદેશ હિંમત હરિગયેલા લોકો સુધી પહોંચાડવા માટે મને તમારા સપોર્ટ ની જરૂર છે.
તમારું શુ કેવું તે મને જણાવો
Kalpesh bhai apno number apjo
જલ્દી થી સ્વસ્થ થાવ એજ શુભેચ્છા
વાહ મામા... મજાવી ગઈ... આવા નાના દેખાતા માણસોની સમજણ મોટા મોટા ધર્મગુરુઓને પણ ના સમજાય એવી સચોટ ને સાચી છે. 🙏
કાકા એ બહુ માર્મિક ને પ્રેક્ટિકલ વાત કરી 😊
ખૂબ સરસ. ગિરનાર. ની.મોજ. સે. જય ગુરુ દ તાત્રી માં
ખૂબ જ સરસ ખાલી મોટીવેશન આ તો જીવન જ એવું જીવી જેની વાતો સાંભળીને આપણી અંદર અને આપણી નાની નાની તકલીફો😊 સ્વયંભુ વિસરાય જાય, આટલો સરસ ઇન્ટરવ્યૂ બતાવવા બદલ આભાર
જય શ્રી કૃષ્ણ દેવાંશી બેન જય ગીરનારી
Jay shree Krishna Jai Sri Ram Jai Hanuman gyan gun sagar 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🕉️ namah shivay har har Mahadev jay bholenath 🙏🚩🚩🙏🚩🙏
નિખાલસતા... #સાદગી #નિર્ભીકતા #ખુમારી #વાસ્તવિક #સરળતા #માર્મિક #જંગલ #સુવિધા #જીવનશૈલી
વાહ ગિરનાર... જય ગિરનારી
.
મામાએ વાત કરી એવા એકાદ અઘોરી સાથે વાર્તાલાપ કરો, બધાને જાણવા મળે
Devbhumi na bhai ne salam...kaliyo thakar chhe to kone chinta....
Nice interview. Mem tme bhuj saras interview lo 6o.ek dum Sahaj bni ne.koi j aadambh ke abhiman vagar.tme jarur thi bhuj sari vyakti haso.keep it up.❤
Best vdo 👏👏👏👏👏👏
વિડિઓ જોય ની બાળપણ ની યાદ આવી , મારુ ગામ ગિરનાર ની ગોદ માં છે, મારો ગિરનાર , તમારી ને કાકા ની ખુબજ ખુબજ સુંદર વાર્તાલાપ
ખુબ ખુબ આભાર, વંદન બેન
I'm fan of Devanshi Joshi nice journalist 😊
ખૂબ સુંદર દેવાશીબેન
بہت بہترین کام ہے آپ کا ایسے ہی آپ آگے بڑھے اور ترقی کرے
Khub saras devanshi ben
દેવાશી બેન અદ્ભૂત કારીગરી કરે છે
બેન તમે મીડિયા નું ઉત્તમ ઉદાહરણ છો.... દિલ થી ચરણ વંદન
Very good 👍👏
Kaka ni vat sambhal vani maja avi gai ben ❤
Devanshi mam where are you reaching wow superb very nice there is a lot to learn from you Jay shri krushna radhey radhey Jay girnari 🙏🏻🙏🏻👍
Very good
Live touch
ખુબ જ સરસ
Devanahi ma'am tame haso chho ye voice bav j cute chhe😃😃😃😃😃
Wonderful talk so much great touch life 👍💪 congratulations 👍💪
જય ગિરનાર દિવાંશીબેન કાકા વાતો સરસ અને સુંદર ગિરનાર ની નજારા જેવી હતી મજા આવી ગઈ તમે પણ મગ્ન મુદ થઈ ગયા લાગે છો હવે કદી કોઈ ગિરનારી બાબા નું પણ iterview લેજો