દેવાંશી. Same here. હું સાબરકાંઠા થી છું, 14 વર્ષ નો હતો ત્યારે મુંબઈ આવ્યો, 17 માં વર્ષ થી કામ ચાલુ કર્યું, આજે 46 વર્ષે પણ જો થોડી વાર નવરો પડું તો ડિપ્રેશન આવી જાય છે, કામ જોઇએ જ
દેવાંશી બેન આપનો દિનેશભાઈ સાથેનો ઇન્ટરવ્યૂ મારી શોપ પર બેઠો બેઠો જોઈ રહ્યો છું ખુબ ખુબ ખુશી થાય છે એક એક શબ્દ આપે વિચારી વિચારીને હૃદયમાંથી રજૂ કર્યો છે ખુબ ખુબ અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કહે છે બેટા દિનેશભાઈ મારુ પણ રિપોર્ટિંગ સુરત મુકામે આવી અને મારા ઘરે મારા ઘરના મહેમાન બનેલા હતા ખુબ મળવા જેવા માણસ તમે બંને છો દિનેશભાઈ ના જે યૂટ્યુબ માં વિડીયો આવે છે તે બધા હું જોઉં છું દિનેશ સિંધવ સાથે ની મારી મુલાકાત યૂટ્યુબ ચર્ચા કરી અને ગમન સાંથલ ના પત્ની ની એક વાત સુરતના મનસુખ કાકા ને બહુ ગમી અમારા ઘરનો તમામ પરિવાર આપને ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ આપે છે બેટા મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા મારી કોમેન્ટ નથી આ મારા હૃદયના શબ્દ લખ્યા છે સારા લાગે તો વધાવજો મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
Emotive rational struggle and getting balance in no time any journalist based on honesty and objectivity must have this quality that you try for excellent
જય ઠાકર દેવાંશીબેન જોશી તમારા જમાવટ મા વીડિયો જોવુ છું એને તમે દરેક વ્યક્તિ ની મુલાકાત લો છો તો એ બહુ સરસ મજાની વાત છે બેન ખુબ સરસ આગળ વધો એવી ઠાકર ને પ્રાથના જય ઠાકર
❤JAI BHAVANI ❤..Dinesh...BHA...❤❤🎉🎉🎉Superb...SALUTE...❤🎉🎉🎉..AND..DEVANSHI..PRAYING..SUPERB ROLE...FOR..SOCIETY...🎉🎉🎉...Maa Bhavani..Ka..Ashirvad...Sadev..Aap..ko..milata.Rahe..ye..hi..prathana....JAI BHAVANI, JAI MAA CHAMUNDA..❤❤❤🎉🎉🎉
While doing journalism, Madam one thing I would like to quote that you are pleading for them who are voiceless or who has no base for their own. Again wishing you a bright journey ahead.Keep it up.
દેવાંશીબેન જોષી માટે કોઈ શબ્દ જ નથી....... અદ્ભુત વ્યક્તિત્વ અને પત્રકારત્વ ❤🙏
True' ❤❤😊😊
ખુબ સરસ દિનેશભાઈ અને દેવાંશી બેન તમે બહુ જ સારું કામ કરી રહ્યા છો અને તમારા ઇન્ટર બધા જ જોઉં છું
દેવંશિબેન સુરેન્દ્રનગર જિલાનુ
સાયલા તાલુકામા છેલિ ત્રણ ચુટણી
થિ દરેક ખેડુતોને લોલીપોપ આપીને
જતા રયાછે સીચાયના પાણી આવછે
અમારા સાયલા તાલુકામા સીચાઇ પાણી
વિના ખેડુતોની હાલત બહુજ કથળિછે
બેન તમે એકવખત તલુકા મા જરૂર
મુલાકાતલો.....
Sasu 6
જય માતાજી દેવાશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન તમારા સંશકાર સારા હોવાથી ભગવાન તમને આગળ વધારે તેવી પાથૅના
ખૂબ સારું કામ કરી રહ્યા છે.નિષ્ઠાવાન દેવાંશી બેન🎉🎉🎉
ભગવાન શ્રી કૃષ્ણના મુખનું પાન શ્રીમદ ભગવત ગીતા મુજબ પત્રકારત્વ ક્રરી રહ્યા છો. ખુબ ખુબ અભિનંદન.
વાહ સરસ! લાગણી અને લાગણીપ્રધાન લોકોનું ગર્વ વધારવા બદલ આભાર!
ઘણીવાર દિનેશ ભાઈ તમે અમારા મનને વાંચી લેતાં હોય એવું લાગે છે
આભાર દિનેશભાઇ 👏👏👏👏
💐જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ, પ. પુ. પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના કૃપાશિષ આપના પર હમેશા વરસ્યા કરે એજ પ્રાર્થના.💐
દેવાશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન તમારા સંશકાર સારા હોવાથી ભગવાન તમને આગળ વધારે તેવી પાથૅના
Best episod of jamavat 👌👌👌👌👌
મને દેવાંશી ના બધા કાર્યક્રમ જોવું છું.અવાજ ખુબજ કર્ણપ્રિય છે
બેન તમને ઇન્ટરવ્યૂ લેતા તો ઘણી વાર જોયા આજે પહેલી વાર ઇન્ટરવ્યૂ આપતાં જોયા
આપની વાતો ખુબજ મોટિવેશન આપે છે
Thank u sister ❤️
Tame pan aagad aavo khub pragati karo ❤
🙏 નમસતે સાહેબ ધન્યવાદ ખૂબ સરસ જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત ન્યાય 🙏
વાહ વાહ દીદી ખૂબ સુંદર
I like Devanshi Joshi as a journalist. She is the man among all. Keep doing good job. We need more of such journalists - reporters.
દેવાંશી બેન જોશી એક નીડર પત્રકાર છે તેમને સાંભળવા ખૂબ ગમે છે, ભગવાન શક્તિ આપે તેવી શુભકામના સહ ❤ તમારા ચાહક છીએ
દેવાંશી. એટલે. દેવનનો. અંશ🙏
દેવાંશી. Same here. હું સાબરકાંઠા થી છું, 14 વર્ષ નો હતો ત્યારે મુંબઈ આવ્યો, 17 માં વર્ષ થી કામ ચાલુ કર્યું, આજે 46 વર્ષે પણ જો થોડી વાર નવરો પડું તો ડિપ્રેશન આવી જાય છે, કામ જોઇએ જ
હોળી અને ધુળેટી ના પવિત્ર દિવસોમાં બે "શાશ્વત રંગોના"-"શ્રદ્ધેય સંગાથ"..... ઘણો આનંદ થયો ... નિહાળીને...-BHARGESH BHATT
🙏🙏🙏
સાંભળવા જેવા વ્યક્તિ છે
Very very prectical Interview for gidens for all
ખૂબ જ પ્રામાણિક પત્રકાર છે તેમનું કામ સરસ છે
My Favourite Gujarati Journalist Devanshiben Joshi 😊
ખુબ ખુબઅભિનંદન દેવાશીબેનઆધાતમીકમાજાવએટલેશકિતઆવેછે
Veri nice devanshiben and dinesh bhai bhgvan aapn khub shakti aape
Love her ❤ she is an inspiration ❤ more power to her ❤
દેવાંશી બેન આપનો દિનેશભાઈ સાથેનો ઇન્ટરવ્યૂ મારી શોપ પર બેઠો બેઠો જોઈ રહ્યો છું ખુબ ખુબ ખુશી થાય છે એક એક શબ્દ આપે વિચારી વિચારીને હૃદયમાંથી રજૂ કર્યો છે ખુબ ખુબ અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કહે છે બેટા દિનેશભાઈ મારુ પણ રિપોર્ટિંગ સુરત મુકામે આવી અને મારા ઘરે મારા ઘરના મહેમાન બનેલા હતા ખુબ મળવા જેવા માણસ તમે બંને છો દિનેશભાઈ ના જે યૂટ્યુબ માં વિડીયો આવે છે તે બધા હું જોઉં છું દિનેશ સિંધવ સાથે ની મારી મુલાકાત યૂટ્યુબ ચર્ચા કરી અને ગમન સાંથલ ના પત્ની ની એક વાત સુરતના મનસુખ કાકા ને બહુ ગમી અમારા ઘરનો તમામ પરિવાર આપને ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ આપે છે બેટા મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા મારી કોમેન્ટ નથી આ મારા હૃદયના શબ્દ લખ્યા છે સારા લાગે તો વધાવજો મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
દેવાંશી બેન વિષે તો શું કહેવું?મારી પાસે શબ્દો નથી .એટલુજ કહીશ ભગવાન હમેંશા તમને ખુશ રાખે God bless you beta
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ
દિનેશભાઇ. અને. દેવાંશી બેન. બંને. સાચા. અર્થ. માં. સમાજ. નો. અરીસો. છે. હું. છેલ્લા.40. વર્ષ. થી. આ. લાઈન. સાથે. છું. બહુ. જ.. ઓછા. પત્રકારો. છે. પણ. તમે. બંને. ખુબ પ્રામાણિક. છો. અભિનંદન
ખૂબ જ ઇમોસનલ લાગણી સીલ
નીડર નિષ્ઠાવાન પ્રમાણિક છેવાડા ના માનવી ની વાત સુધી પહોંચ નાર નિષ્પક્ષ આપના વિશે સુ લખવું લખું એટલું ઓછું
જય ઠાકર દેવાંશીબેન & દિનેશભાઈ તમારા બન્ને નુ કામ બહુ સરસ છે ભાઈ તમે આગળ વધો એવી ઠાકર ને પ્રાથના જય ઠાકર
Devanshiben na vidio gamta hoy e laik kro ❤
Devanshi j game che, kaik karavo yaar
@@smitamin5853😂😂😂😂 ye dukh kahe khatam nahi hota be😂
@@smitamin5853aa tamari halki mansikta 6 bhai tamare treatment ni jarur 6 tamari mansik bimari 6
ખુબ ખુબ અભિનંદન સાથે ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
Most beauty
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ વાત
Verry good and super
Nice answer
ખૂબ ખૂબ અભિનંદન બંને ને🎉🎉
Devanshi Ben imaan le aawo sari samasya door ho jayegi sukoon ki duniya me aajege.
Devashiben sara patrakar se ❤❤❤
આપણા,દેસમા,તમે,બુદ્ધિ,બાટોસો,એનું,ખૂબ ખૂબ અતિ આભાર,માનુસૂ
ખૂબ સરસ
Devashi Joshi is the most genuine reporter in India. Always respect for her. 😊💐💐💐
Best episode of jamavat 👌👌
Thank you very much for sharing Dineshbhai. But looks like This is Half Interview. Could you please upload the full video or second part?
જમાવટ દ્વારા બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના ભલામાં આપણું સુખ છે. યુગવિભૂતિ પ. પુ. પ્રમુખ સ્વામી મહારાજના આજીવન મંત્રને સાર્થક કરી રહ્યા છો. જય સ્વામિનારાયણ.
ખુબ ખુબ આભાર દેવાશીબેન
Emotive rational struggle and getting balance in no time any journalist based on honesty and objectivity must have this quality that you try for excellent
જય ઠાકર દેવાંશીબેન જોશી તમારા જમાવટ મા વીડિયો જોવુ છું એને તમે દરેક વ્યક્તિ ની મુલાકાત લો છો તો એ બહુ સરસ મજાની વાત છે બેન ખુબ સરસ આગળ વધો એવી ઠાકર ને પ્રાથના જય ઠાકર
અભિનંદન બેન દેવાંશી જમાવટ એટલે જમાવટ6
Debasben and Dineshbhsi good information Tamkyou
Great personality - our proud 🎉
Khub khub abhinandan
ખુબ સરસ ઈન્ટરવ્યુ 👌
અદ્દભૂત વ્યક્તિત્વ છે દેવાંશીબેન
Puro video aapo dineshbhai
My fevraite sir & ma'am
લાગણીશીલ હોવાનું વરદાન દરેકને નથી મળતુ પણ.. લાગણી શીલ હોવાનો અર્થ સાંપ્રત સમયમાં....
❤JAI BHAVANI ❤..Dinesh...BHA...❤❤🎉🎉🎉Superb...SALUTE...❤🎉🎉🎉..AND..DEVANSHI..PRAYING..SUPERB ROLE...FOR..SOCIETY...🎉🎉🎉...Maa Bhavani..Ka..Ashirvad...Sadev..Aap..ko..milata.Rahe..ye..hi..prathana....JAI BHAVANI, JAI MAA CHAMUNDA..❤❤❤🎉🎉🎉
સરસ ઇન્ટરવ્યૂ 🎉🎉🎉
દેવાંશી બહેનની આજે આધ્યાત્મિક ઓળખ ઉજાગર તેઓએ કરી તે જાણીને આનંદ થયો. ખુબ અભિનંદન
vaah 👌👌👌
Both are good person..maro kub prem..😊
Very very nice 🙂
Jay shree krishna
દિનેશભાઈ ખુબ ખુબ અભિનંદન દિવ્યાંશી બેન સેવાડા ના ગોમડા સુધી જઈ અને એના પ્રશ્નો ઉકેલ કરે છે
While doing journalism, Madam one thing I would like to quote that you are pleading for them who are voiceless or who has no base for their own. Again wishing you a bright journey ahead.Keep it up.
Congratulations Devanshi
બેન નાનપણ વડગામમાં ઉછર્યા માં કલેશ્વરી ની વાત પણ જમાવો
Bnne mara psdida ptrkaritv kri loko na dil ma agvi olkh ubhi kri se. Jay thakar dinesh bhai
Good 👍Devanshiben
Good 👍
બેન તમે બવ સાચી વાત કરી સે કે બધાય સમાજ એક થાઈ તો સરકારને પણ ઝુકવુ પડે સે 👌
❤❤❤
તટસ્થ ભાવે દુનિયા સાથે જીવો.જગત બદલવાનો ભાવ રાખવો જોઈએ પણ હું જ બદલી નાખું આ ભાવ ડીપરેશન લાવશે.તમે શક્તિ છો અને જગદંબા જ થાક ઉતારશે.આશિર્વાદ.
દેવાનશીબેન હું ભગવાનને પ્રથના
કરૂકે દરેક માતાને નીતાને તમારા
જેવી દીકરી આપે હું તમારા ઘણા
વીડીયો જોવું છું મને પણ....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખુબ. સરસ. બેન
Good work ❤ nice
દેવાંશી બેન ખૂબ સરસ વાત કરી કે જનતા જ ભ્રષ્ટ ચાર મુક્ત વહીવટ કરવી શકે અનુભવ સારો બેન નો
ધન્યવાદ ધન્યવાદ દેવાંશી બેન
Saras.
Aapke man Baap Ne aapko bahut Achcha Sanskar Diya Hai
એક બ્રાહ્મણત્વ એક સત્ય ત્વ એક આદરસ્ત્વ એજ સફરતા
Very good ben
Ben ek dam right cha ana dil thi❤
17:56 Right
Very nice મેડમ ❤
મને એમનુ હાસ્ય ગમે છે જે દિલ થી હસે છે 😊😊
Wow
🙏જય 🔥 કમળાઈ 🔥 માં 🙏 દિનેશભાઈ
Very.nice.smail❤
Devashi ben good jobben
Goods
Aava badha vicharo Man ma aave ..Pan
Devasnshi. Mem jeva sabdo sathe gothvi ne rajuaat karvi aghri che ..
Super ..d.. Mem.
બંને બહુજ સારા છે
આલેલે! ઇન્ટરવ્યૂ પૂરો! બીજો ભાગ રજૂ કરશો👍
Good devansiben dinesbhai
Devanshi Joshi is my favourite patrakar.
My favourite. પત્રકાર
Saras
Jay. Somnath