Hun To Bolish | હું તો બોલીશ | દીકરીનું સરઘસ કેમ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • Hun To Bolish | હું તો બોલીશ | દીકરીનું સરઘસ કેમ?
    #Abpasmita #GujaratiNews #Huntobolish #AbpasmitaShow #LiveShow #Gujaratinews #Abpasmita #Gujaratinews #Ronakpatel #Politics
    For more videos Visit our TH-cam Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    www.youtube.co....
    ABP Asmita Website: abpasmita.abpl...

ความคิดเห็น • 572

  • @jetubhaJadeja
    @jetubhaJadeja หลายเดือนก่อน +18

    બીજેપી નાં કાર્યકર્તા સાંસદ નેતા ઓ જસદણ તાલુકાના આટકોટ માં પાટીદાર સમાજ ની દિકરી ઉપર રેપ કર્યો હતો પરંતુ કાંઈ પણ નો થયું પેપર લીક થાય છે બીજેપી નાં રાજ માં રોજગાર બંધ છે દેશ ભર માં દારૂ વેચાઈ છે જનતા ના મોઢે વાત થાય છે અમારા સમાજ ના માણસો ને દારૂ પીવા લાગ્યો છે અમીત શાહ નો દીકરો દુબઇ માં બેસી મોજ કરે છે મોદી ને ખબર છે કિકેટ માં જુગાર રમતા અને સટો રમાડે છે મોદી કે બીજેપી ની તાનાશાહી ગુંડાગર્દી અભદ્રતા છે. હવે બીજેપી ને કોઇ પણ સાથ આપતાં નથી ઈ વી એમ માં જીત મેળવી ને પોતાની સરકાર બચાવે છે

  • @ashokambaliya1239
    @ashokambaliya1239 หลายเดือนก่อน +21

    લલિત કાકા ની વાત એકદમ સાચી છે

  • @LaxmanbhaiChauhan-ik7br
    @LaxmanbhaiChauhan-ik7br หลายเดือนก่อน +14

    લલિતભાઈ ની વાત સોએ સો ટકા સાચી છે

  • @MathurbhaiSankhat
    @MathurbhaiSankhat หลายเดือนก่อน +17

    રોનક ભાઈ.સાસી.વાત.છે

  • @amrutbhaipatel5664
    @amrutbhaipatel5664 หลายเดือนก่อน +51

    વરુણ અને રુષીકેશ બંને શરમ જેવું કંઈ છે કે નહીં?

    • @johndaniel8646
      @johndaniel8646 หลายเดือนก่อน +1

      दोनों नालायक हैं

  • @hemantvasava9910
    @hemantvasava9910 หลายเดือนก่อน +87

    ભૂપેન્દ્ર ઝાલા નું સરઘસ ક્યારે નીકળશે ...?

    • @Kaushalsinh-j3g
      @Kaushalsinh-j3g หลายเดือนก่อน +1

      કાઢી બતાવો છાણ હોય તો !

    • @surendradarbar7466
      @surendradarbar7466 หลายเดือนก่อน +7

      Na nikare . Patidar potana khurshi mate potani j dikari ne moharu bananavi yu che😅😅

    • @siddhrajsinhjoddha111
      @siddhrajsinhjoddha111 หลายเดือนก่อน +3

      Bhai aenu to sarghas nai nikle aema to bhag 6 bjp na netao nu, bhupendra ae pet bhari paisa aapya 6 bjp walao ne,

    • @surendradarbar7466
      @surendradarbar7466 หลายเดือนก่อน

      @@hemantvasava9910 Amaro vote to bjp ne jase

    • @Kaushalsinh-j3g
      @Kaushalsinh-j3g หลายเดือนก่อน +2

      @@hemantvasava9910 એ ઝાલા કેવાય ભાઇ !

  • @bhagvatpbhagvatp8099
    @bhagvatpbhagvatp8099 หลายเดือนก่อน +47

    8 પાસ હોય ન્યા આવુજ હોય

  • @mkvekariya6840
    @mkvekariya6840 หลายเดือนก่อน +18

    વરૂણ પટેલ પટેલ સમાજનો ગંધાર છે.

  • @shantibhis4584
    @shantibhis4584 หลายเดือนก่อน +24

    આજ સુધી કોણ કહે છે અમરેલી જિલ્લા નો વિકાસ નથી થયો આ દિકરી ના સરઘસ થી મોટો વિકાસ ક્યો હોય

    • @pankajadhyaru4354
      @pankajadhyaru4354 หลายเดือนก่อน

      Bhai Gujarat na abhan gruh mantri na befam nivedano na karane aava banavo bane6

    • @pankajadhyaru4354
      @pankajadhyaru4354 หลายเดือนก่อน

      Hardik Patel ne pan jodo

    • @pankajadhyaru4354
      @pankajadhyaru4354 หลายเดือนก่อน +1

      Muslim na sarghas kadhya have patelo na sarghas kadhya

    • @pankajadhyaru4354
      @pankajadhyaru4354 หลายเดือนก่อน

      Patel aandolan vakhat no varun aavu na bole

  • @AabshingRathwa
    @AabshingRathwa หลายเดือนก่อน +2

    વાહ..રોનકભાઈ

  • @Jalso-s4e
    @Jalso-s4e หลายเดือนก่อน +46

    ખૂબ રાડું પડવાથી શું થવાનું ?
    તમારા શો માં રાડું કેમ વધારે હોય છે???
    અમિત શાહ ના ઇન્ટરવ્યુ માં ચહેરાના હાવભાવ અદભુત હતો અને અવાજ બિલાડી જેવો હતો

    • @ArvindKhant-f4q
      @ArvindKhant-f4q หลายเดือนก่อน +2

      Sachi vat che

    • @jigspatel8712
      @jigspatel8712 หลายเดือนก่อน

      bhai job jati re

    • @idariyogadh56
      @idariyogadh56 หลายเดือนก่อน +1

      Puch ta he bharat em 😂

    • @dipakpatel5315
      @dipakpatel5315 หลายเดือนก่อน

      રોનક વેચાએલા ભાજપ જોડે

  • @Gujarati__Video_08
    @Gujarati__Video_08 หลายเดือนก่อน +5

    સાચી વાત રોનક ભાઈ👍

  • @patelravikumar6729
    @patelravikumar6729 หลายเดือนก่อน +19

    રાત્રે દીકરીની ધરપકડ ના કરી શકાય

    • @PatelMehul_07
      @PatelMehul_07 หลายเดือนก่อน

      @@patelravikumar6729 મોદી હૈ તો સબ મુમકિન હૈ 😂😂😂

    • @r.prup7545
      @r.prup7545 หลายเดือนก่อน

      क्यु ladka और एकसमान होते हे फिर क्यू नहीं होता

    • @PatelMehul_07
      @PatelMehul_07 หลายเดือนก่อน

      @r.prup7545 teri maa Ben ko koy raat ko le jayega tab yah baat bolega tu??

  • @Surpalsinhदेशप्रेमी
    @Surpalsinhदेशप्रेमी หลายเดือนก่อน +9

    આ ખુબજ દુઃખદ ઘટના છે એક હથ્થું શાસન હાથમાં આપી દીધુ છે તેનું પરિણામ છે. જ્યારે મહાભારત અને રામાયણ માં એક માતા એક દીકરીનું અપમાન થયું હતું ત્યારે કૌરવો તેમજ રાવણનો પણ નાશ થયો હતો તે જ રીતે આમનો એક વાર નાશ કરવો જરૂરી છે જે નીચ નેતાઓ કૌભાંડ કરે છે કરાવે છે તેમના વર્ગોડ ક્યારે નીકાળશે

    • @shaktisinhjadeja500
      @shaktisinhjadeja500 หลายเดือนก่อน

      આ પટેલીયાવ જ ભાજપના ખોળે બેસી જાય છે

  • @PatelMehul_07
    @PatelMehul_07 หลายเดือนก่อน +6

    મોદી શાહ ની ગુલામ કોમ છે ગુલામ

  • @iqbal2308
    @iqbal2308 หลายเดือนก่อน +33

    બિલ્કિસ બાનુ અને મણિપુર ની દીકરી ત્યારે દીકરી નહોતી આ ગુજરાતની છે એટલે દીકરી ખાસ કરીને પટેલની છે ને એટલે😂😂😂😂😂

    • @patelravikumar6729
      @patelravikumar6729 หลายเดือนก่อน +2

      આ ગુજરાત છે ભાઈ...તું મણિપુર કેવા જા...

    • @Thefamousquotes03
      @Thefamousquotes03 หลายเดือนก่อน

      Manipur ma action lidhi j chhe ghar salgayi nakhya chhe. And manipur vastu aakhi USA no hath chhe. And bilkis bano ma aatla to bhavada thya aatlo moto National level no case bnyo. Toy hju ktlu joie?

    • @rajpatel8863
      @rajpatel8863 หลายเดือนก่อน

      અલ્યા એ પટેલ ની હોય કે બીજા કોઈ ની આજ સુધી કઈ સ્ત્રી નું સરઘસ કાઢ્યું બતાવ.. રાજકારણ અહીંયા ના કર...

    • @sipaihabibkhan6635
      @sipaihabibkhan6635 หลายเดือนก่อน

      મની પુર ની દીકરી ઓ જ હતી ​@@patelravikumar6729

    • @OmShanti-j2x
      @OmShanti-j2x หลายเดือนก่อน

      उपर वाला धरती पर आ चुका है सबका हिसाब होगा सबको न्याय मिलेगा

  • @ManubhaiKhokhariya-b6q
    @ManubhaiKhokhariya-b6q หลายเดือนก่อน +2

    હુ ભા જ પ મા છુ પણ લલીતભાઈ ને ગોપાલ ભાઇ ની વાત સાથે હું સહમત છુ

  • @nanjibhaipatel5860
    @nanjibhaipatel5860 หลายเดือนก่อน +17

    પોલીસતંત્ર ઊપર કેસ થવો જોઈએ

  • @જ્યોતિબેનસખિયા
    @જ્યોતિબેનસખિયા หลายเดือนก่อน +6

    રોનક ભાઈ સાચી વાત છે

  • @frambaliya1190
    @frambaliya1190 หลายเดือนก่อน +11

    ૨૦/૨૫/ વર્ષ પેલા દેશના મતદારો બેદાગ નેતાને મત આપીન જીતાળ તા હતા/ અને અતીયા રે દાગદાર ગુંડા ક્રિમીનલ ને મત આપીન જીતાળીન પદ આપવાનો નતીજો છે/આદીકરી આવા મતદારો નો સીકાર બની છે/નેતાનો અધીકારીનો સીકાર તો બાદમા બની છે દીકરી મતદાતાનો સીકાર ગણાય મારૂ માનવુ એવુ છે ભાઈ 🇮🇳🙏🇮🇳

    • @SAMATGadnavi
      @SAMATGadnavi หลายเดือนก่อน +1

      સાચીવાત સે ભાઈ

  • @vasavar.d2483
    @vasavar.d2483 หลายเดือนก่อน +23

    આ 9 ફેલના વિચારો આવાજ હોય, અભણ જેવા નેતા ના હાથમાં કાયદો અને વ્યવસ્થા વાહ,

    • @dbpatel7772
      @dbpatel7772 หลายเดือนก่อน

      Bjp. Hase. Tya. Sudhi. Avu. Thasej. Bjp. Ma. Be. Bap. Na. Mansoni. Bharti. Chhe. Dafor. Chhe. Varun. Pm. Kishane. Vaydo. Karel. Kaha. Gayi. Jiban bjp. Ma. Jodav. Tyare. Moh. Upar. Fevikik. Lagavel. Hoy. Chhe

  • @ganpatkumarkhaniya4701
    @ganpatkumarkhaniya4701 หลายเดือนก่อน +2

    રિકન્સ્ટ્રક્શન વખતે તો વરઘોડો હતો અત્યારે આખા ગુજરાતમાં વરઘોડો અને આ વરઘોડો ગુજરાતમાં પહેલી વાર છે

  • @bhagvansinhchauhan6872
    @bhagvansinhchauhan6872 หลายเดือนก่อน +1

    સાચી વાત છે એટલે હવે કોઈ ને ગમે નહીં

  • @MukhtarSayyad-e2y
    @MukhtarSayyad-e2y หลายเดือนก่อน +1

    Saras saras bhaw saras mota bhai❤❤❤

  • @Julli-h5x
    @Julli-h5x หลายเดือนก่อน +1

    Vah...salam Ronak Patel....
    Gujrat no Patel bhaydo...Allah bless you

  • @bipinbhanderi4178
    @bipinbhanderi4178 หลายเดือนก่อน +4

    કૌશિક વેકરીયા નો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ જો આગેવાનો માં હેસિયત હોય તો...

  • @imtiyazsaiyad4734
    @imtiyazsaiyad4734 หลายเดือนก่อน +1

    Ronakbhai your are Tiger

  • @kantibhaimakawana8131
    @kantibhaimakawana8131 หลายเดือนก่อน +1

    સાચી વાત કરી છે. સત્યમેવ જયતે

  • @gabuchandresh8967
    @gabuchandresh8967 หลายเดือนก่อน +10

    સાચી વાત છે

  • @Anganvadinateniya5581
    @Anganvadinateniya5581 หลายเดือนก่อน +1

    સાચી વાત છે સાહેબ😢

  • @MBchavda-o4f
    @MBchavda-o4f หลายเดือนก่อน +4

    સ્ત્રી માટે આ એક જોવા જેવું બાકી રહ્યું હતું સ્ત્રી નું સરઘસ કાઢવા નું વિચાર કરો દેશમાં પરીસ્થીતી કેટલી બગડી છે

  • @titangamingyt136
    @titangamingyt136 หลายเดือนก่อน +2

    Hamesha patidar saathe samaj sathe aniyay tayho se

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official หลายเดือนก่อน +12

    ભુપેન્દ્ર સિંહ નો વરઘોડો ક્યારે નીકળશે

    • @parmarjasvantsinh4266
      @parmarjasvantsinh4266 หลายเดือนก่อน

      Bhupendrasinh a taru shu bagadyu che

    • @Kaleshwari_maa_official
      @Kaleshwari_maa_official หลายเดือนก่อน

      @parmarjasvantsinh4266 સમાચાર માં જોઈલો કોનું કેટલું અને ક્યાં ક્યાં કેવા કૌભાંડ કર્યા ખબર પડી જાહે

  • @indravadanbhatt1059
    @indravadanbhatt1059 หลายเดือนก่อน +9

    રોનકભાઈ
    હું અમરેલી નો રહેવાસી છું આપે બિલકુલ સાચી વાત કરી આમારા બધાજ નેતા ઓ એ પોતાનું ઘર ભર્યું છે જિલ્લાનો બિલકુલ વિકાસ નથી થયો હા ચસ્ત આર.એસ એસ નો સ્વયંસેવક છું પરંતુ હાલના નેતા ને કારણે છેલ્લા 10 વર્ષ થી નિષ્ક્રિય થયેલ છીએ
    તમને ખૂબ ખૂબ અભિનંદન

  • @bharatmoliya1432
    @bharatmoliya1432 หลายเดือนก่อน +5

    Lalit Bhai 👍👍👍

  • @KirtikumarPatel-zc7if
    @KirtikumarPatel-zc7if หลายเดือนก่อน +8

    હાર્દિક ને કહો સમાધાન કરી નાખશે

  • @jitendrakumarpatel3899
    @jitendrakumarpatel3899 หลายเดือนก่อน +3

    BZ વારા નો વરઘોડો કેમ નહી.....કયા છે હર્ષ સઘવી .....આવી હરામી સે ગુજરાત પોલિસ....

  • @journy3087
    @journy3087 หลายเดือนก่อน +1

    વા રોનક ભાઇ વા જય હિન્દ જય ભારત જય સરદાર આવોજ અવાજ નીકળતો રે એવી પ્રભુ પાર્થના હું એક આમ નાગરિક છું સુરત ધન્યવાદ

  • @digvijaysinhvala4132
    @digvijaysinhvala4132 หลายเดือนก่อน +3

    રોનકભાઈ આ ભાઈ વાત કરે તમને શું લાગે છે આ ભાઈ શું કહેવા માંગે છે

  • @dilipbhaigamit5564
    @dilipbhaigamit5564 หลายเดือนก่อน +4

    કોર્ટ પણ તમારી જ છે

  • @RoyalThakor3576
    @RoyalThakor3576 หลายเดือนก่อน +5

    પાટીદાર સમાજ કોઈ બીજા સમાજનું અહિત થતું હોય ત્યારે કાંઈ બોલતો નથી તો આજે અમે શું કામ બોલીએ પોતપોતાના સમાજની વાત છે સાહેબ

  • @sipaihabibkhan6635
    @sipaihabibkhan6635 หลายเดือนก่อน +1

    દીકરી ના પક્ષ માં છું sir પણ સરઘશ બહુ નીકળ્યા પહેલા અવાજ ઉઠાવ્યો હોત તો બધા ચેનલ માં તો આજ આ દિવસ જોવા નો મળતો કડવું છે પણ સત્ય છે😢😢

  • @padamsinhparmar9938
    @padamsinhparmar9938 หลายเดือนก่อน +3

    રોનકભઇ ગુજરાતની b j p ની આ નિર્માલ્ય સંવેદનાહીન સરકાર ખાલી કમજોર પ્રજાને જ ટાર્ગેટ કરી પોતાની નાકામી તેમજ કૌભાંડો છુપાવવા પોતાનો અહમ સંતોષવા નિર્દોશ પ્રજાને રંજડે છે ચમરબંધિઓને કંઇજ કરવાની શિક્ષા કે સરગસ કાઢવાની હિંમતજ નથી બધાજ ચમરબંધી b j p પાર્ટી નાજ છે આ બધાનો ભંડાફોડ કરીનેજ રહેજો તેવી શુભકામના

  • @anilgohil5860
    @anilgohil5860 หลายเดือนก่อน +4

    ગુજરાતમાં મોટા મોટા બુટલેગરો, ભૂમિ માફિયા, માથાભારે તત્વો છે એના સરઘરસ કાઢવા જોઈએ

  • @nimeshsomaiyajaysomnath2854
    @nimeshsomaiyajaysomnath2854 หลายเดือนก่อน +8

    BJPHATVO

  • @hiteshrupala7397
    @hiteshrupala7397 หลายเดือนก่อน

    Abp news .....hu to bolish ...my favourite....

  • @ashwinnagvadiya2107
    @ashwinnagvadiya2107 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @devshibhailakhani5737
    @devshibhailakhani5737 หลายเดือนก่อน +3

    આવરુણપટેલકેકોઈહરામીહજીપુરાવામાઞેછેઆદીકરીનાઆતનેદેખાતુશનથીતુપટેલનોદીકરોજનથી

  • @RameshbhaiRathod-op5on
    @RameshbhaiRathod-op5on หลายเดือนก่อน +2

    કાયદો વ્યવસ્થા જળવાય નિતિ રીતિ ની સરકાર આવે ,ખોટુ કરવા વારા ને ઘરભેગા કરો અત્યાર ની સરકાર ધ્યાન આપે ધન્યવદ

  • @govindbhaia.kalola9123
    @govindbhaia.kalola9123 หลายเดือนก่อน +3

    સમાજના આગેવાનો સમાજના છે કે નેતાઓને માટે? સમાજ જગાડે ત્યારે આંખો ખુલે, વાતો તો સમાજના પ્રતિનિધિ ની કામ?

  • @alpeshpatel9710
    @alpeshpatel9710 หลายเดือนก่อน +1

    વરુણભાઈ તમારી દિકરી હોત તો તમે શું કરો

  • @whooptybro8658
    @whooptybro8658 หลายเดือนก่อน

    સાચી વિચાર ઘારા વાળી ભાજપ હોય તો ડિ એસ પી સસ્પેન્ડ કરો અને કૌશિક વેકરીયા નુ રાજીનામુ લયલેવુ જોઈએ

  • @RameshPatel-jc4ne
    @RameshPatel-jc4ne หลายเดือนก่อน +1

    Lalit kaka jordar aani khot morbi anubhave se

  • @shantilaljiyaviya1658
    @shantilaljiyaviya1658 หลายเดือนก่อน

    Ronak bhai salute to you for good presentation of burning problems of Gujarat.

  • @jagdishzala4183
    @jagdishzala4183 หลายเดือนก่อน

    સાચી વાત ભાઈ

  • @patelchandrakant1764
    @patelchandrakant1764 หลายเดือนก่อน +3

    વરૂણ જેટલો મોટો કલરફૂલ કાચિંડો ક્યાંય જોયો નથી.

  • @gunavantbhaihirani3314
    @gunavantbhaihirani3314 หลายเดือนก่อน

    લલિત ભાઈ એ સાચી વાત કહી છે

  • @DilipkumarSejpal
    @DilipkumarSejpal หลายเดือนก่อน

    રોનક ભાઈ તમારી રોજી રોટી ચાલે છે બોલવા થી પણ તેથી સમાજ ને શું ફાયદો

  • @jayeshbhai2907
    @jayeshbhai2907 หลายเดือนก่อน

    Vah.raonk.bhai.vah.patrkarto.aava.joye.

  • @જયમહાકાળીઈલેક્ટ્રોનિકખારીવાવડી

    હાથ ના કર્યા હૈયે વાગ્યા

  • @bhaveshkalola6244
    @bhaveshkalola6244 หลายเดือนก่อน

    આ વરુણ ભાઇ પાશમાં હતા તીયારે આજ વરુણ ભાઇ ભાજપ ને ગાળું દેખાતા આજે વખાણ કરવા લાગ્યા છે

  • @RameshbhaiRathod-op5on
    @RameshbhaiRathod-op5on หลายเดือนก่อน +1

    પાટીદાર ની દિકરી છે એટલે આટલો વિરોધ છે

  • @Jamodvaishali-s7p
    @Jamodvaishali-s7p หลายเดือนก่อน +2

    અમરેલી મા તાલીબાન રાજ.

    • @YasVahora
      @YasVahora หลายเดือนก่อน

      Andh bhakt aama pan hindu muslim

  • @parimalgarasiya
    @parimalgarasiya หลายเดือนก่อน +3

    પાટીદારો હવે તો જાગો

  • @sandip19771
    @sandip19771 หลายเดือนก่อน

    Sp ને ડીસમીસ કરો

  • @chaudhariramubhai9107
    @chaudhariramubhai9107 หลายเดือนก่อน

    હાલમો ગુજરાત માં સરકાર
    જેવું કોઈ ફીલ થતું નથી

  • @KokilabenVasava-r6j
    @KokilabenVasava-r6j หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pravinsinhsolanki3930
    @pravinsinhsolanki3930 หลายเดือนก่อน +2

    નમસ્તે bhupendrzala નું સરઘસ કાઢવામાં આવશે ?

  • @himmatbhaisavaliya4110
    @himmatbhaisavaliya4110 หลายเดือนก่อน +2

    વિનાશ કાળે વિપરીત બુદ્ધિ

  • @vijaygadhavi2321
    @vijaygadhavi2321 หลายเดือนก่อน +1

    bhai leter lakhyo ema sena recontruksan karvana hoy ???

  • @kantilalkathiriya5351
    @kantilalkathiriya5351 หลายเดือนก่อน +1

    Vheshayelanu niveden no Kay arth su ?

  • @girishbhairathod689
    @girishbhairathod689 หลายเดือนก่อน +1

    Jay hind

  • @ManuRathod-tu6cv
    @ManuRathod-tu6cv หลายเดือนก่อน

    આ ભાઈ હાવ ખોટું બોલે છે

  • @rajeshmekwan9146
    @rajeshmekwan9146 หลายเดือนก่อน +1

    મોદી નુ ગુજરાત..😂😂😂😂

  • @kalpeshdholariya482
    @kalpeshdholariya482 หลายเดือนก่อน +3

    Bhai aeva to ghna chhe butlegro refiya aemnu kadho reliyu

  • @kiritsinhthakor2911
    @kiritsinhthakor2911 หลายเดือนก่อน +2

    રોનકભાઈ આપશ્રી મોદીનું ઈન્ટરવ્યું ક્યારે લેશો અને મોંઘવારી ,બેરોજગારી,ભ્રષ્ટાચાર વિશે સવાલ પૂંછવાની હિંમત છે આપ શ્રીમાં ?

  • @rajnikantpatel4533
    @rajnikantpatel4533 หลายเดือนก่อน

    સરદાર પટેલ સ્ટેડિયમ સરદાર પટેલ નું નામ હટાવીને મોદી સાહેબ નું નામ કરી દીધું તેનાથી ખરાબ શું હોય

  • @vishalbharvad3692
    @vishalbharvad3692 หลายเดือนก่อน +1

    BZ નુ સરઘસ બાકી છે

  • @PravinMangukiya-vp8lc
    @PravinMangukiya-vp8lc หลายเดือนก่อน

    રોનકભાઈ આને ક્યાં અને ક્યાં લાવ્યા આ પાટીદાર અનામતમાં આજ કીધું

  • @Commenter786
    @Commenter786 หลายเดือนก่อน +1

    The Incompetent Gujarat Police wanted to Reconstruct actual typing skills of this girl. They forgot to give her keyboard during the procession. LOL 😂

  • @naimeshvyas9973
    @naimeshvyas9973 หลายเดือนก่อน +1

    Bhai amreli nay bdhay jilama aavu chale tmney khbar hoy bdhu

  • @ChetanBhalodiya-f1n
    @ChetanBhalodiya-f1n หลายเดือนก่อน

    બધું બંધ કરશે તો એમના ખીશા કયા થી બર્શે ?

  • @navneetsixansahyaksureshoz8352
    @navneetsixansahyaksureshoz8352 หลายเดือนก่อน +2

    Daru vala no sagas kem nahi?

  • @OmShanti-j2x
    @OmShanti-j2x หลายเดือนก่อน

    उपर वाला धरती पर आ चुका है सबका हिसाब होगा सबको न्याय मिलेगा

  • @rajeshmekwan9146
    @rajeshmekwan9146 หลายเดือนก่อน +1

    Harsh નામ છે. .

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu หลายเดือนก่อน

    Pahelatovekar
    , 26:08 varunlan je,saram,,kar,😊ane,,badle,,game,
    Varun,mediya,,dame
    Aabru 25:32 kadh e,betha,
    Vat,,javadedikarini 25:24 ,
    Varun,fillosofini,

  • @bhumilsolanki3858
    @bhumilsolanki3858 หลายเดือนก่อน +2

    Computer operator no su vank ?

  • @JadavGirish-jf2my
    @JadavGirish-jf2my 17 วันที่ผ่านมา

    પહેલા દારૂની ફેક્ટરી બંદ કરવી જોઈએ

  • @soulstiffen6391
    @soulstiffen6391 หลายเดือนก่อน

    Wahh lalitbhai

  • @KishorsinhJadeja-dc6wx
    @KishorsinhJadeja-dc6wx หลายเดือนก่อน

    Devanshi sherash ritesmajavyu Derek samachar abhinndan Nava varsna...devanshi..Mari aavdat prmane mara vichar raju karaya se tamara atti ucha Nollej thi vachso...dhanyavad khub..khu..aagl vadho

  • @youtubeshopping7840
    @youtubeshopping7840 หลายเดือนก่อน

    દારૂ તો ગુજરાતમાં ખુલે આમ વેચાય છે

  • @mansihchauhan1486
    @mansihchauhan1486 หลายเดือนก่อน +1

    ભાજપીયાજ.બળાત્કારકરેછે

  • @nitinsolanki5493
    @nitinsolanki5493 หลายเดือนก่อน +2

    Saheb tmari chennel Vada koi help krva taiyar nthi

  • @SivrambhaiCohdri
    @SivrambhaiCohdri หลายเดือนก่อน +1

    આગેવાનો ની વાત કરો છો આ વીડીઓ સેર કરવાની ના પાડે છે કહે છે આ ઉજાગર ના કરાય તો અમારો સમાજ કેવો સમાજ

  • @rameshchaudhary9642
    @rameshchaudhary9642 หลายเดือนก่อน

    ગુનો વાળી જગ્યાએ ગાડીમાં બેસાડીને લઈ જવા જોઈએ આતો રોડ ઉપર ચાલતા લઇ જવામાં આવ્યા છે

  • @vagherajayesh9754
    @vagherajayesh9754 หลายเดือนก่อน

    દારૂ નું દુષણ ને સામાન્ય કીધું 😂😂

  • @ashokpatel245
    @ashokpatel245 หลายเดือนก่อน +2

    વરૂણ મુખ્ય મુદ્દે વાત કર ગોળ ગોળ ફેરવવાનું રહેવા દે 🤬🤬

  • @vorameet8292
    @vorameet8292 หลายเดือนก่อน +1

    ભાજપ વાળા ખોટા છે

  • @shoprzp2510
    @shoprzp2510 หลายเดือนก่อน +1

    😂😂😂😂 patidar kya gya ???

  • @Jagdish11139
    @Jagdish11139 หลายเดือนก่อน +1

    પટેલ સમાજ ના આગેવાનો શુ કરે છે????