જો ભાડાવાળી મિલકત માં ભાડુઆત હોય તો જાહેર હરાજી કરતી વખતે એ ભાડુતનો કબજો રહે કે રહે નહિ If there is a tenant in the leased property, whether the tenant is in possession or not at the time of public auction.
હા તમે રાજકીય પક્ષ કે એના વિદ્યાર્થી સંગઠંન માં જોડાઈ શકો છો .. પણ મારી સલાહ છે કે અભ્યાસ પર એની અસર ના પડે એનું પણ ધ્યાન રાખજો ... બાકી વકીલાત અને રાજકારણ ને જુનો સબંધ રહ્યો છે .. ભારત સાથે વિશ્વના મોટા ભાગના રાજકારણીઓ વકીલો હતા અને અત્યારે પણ છે.
jyare apradhi pase sachi mahiti levi jaruri bani jay tyare court ni manjuri thi tene ek vishisht prakar ni dava ke injection aapvama aave che jema vyakti ardh bebhan avastha ma aavi jay che jethi tene puchela prshno na khota javab aapvana ni paristhiti ma rehto nathi...vadhare mahiti mate ena par video banavis tyare aapis..
ખૂબ સરસ મોટા ભાઈ...👍
નમસ્તે સાહેબ,
આભાર 🙏
જો ભાડાવાળી મિલકત માં ભાડુઆત હોય તો જાહેર હરાજી કરતી વખતે એ ભાડુતનો કબજો રહે કે રહે નહિ
If there is a tenant in the leased property, whether the tenant is in possession or not at the time of public auction.
If there is a tenant in the leased property, whether the tenant is in possession or not at the time of public auction
Jay mataji. Khub Saras bhai
hello sir bhada karay karaie aeno kharcho kone apva no rahe makan malik ne ke bhaduat ne
Wah... Indian Jugaad...👌😃
સરકારી લોન.માટે કરાર.કે બાનાખત નો જાણકારી આપવા વિનંતી અને ચાજૅ કેટલો થાય છે તે જણાવવા વિનંતી ભાઈ
superb...👍
Superb sir...👍🏻
Blood relation and pedhi nama Ange janavo
Hu jadeja kuldipsinh .Rajkot thi
Hak kame nu lakhan mate ragetsan act fargeyt kyra thayo + apna Mobile no appo
સરસ દીલીપસિંહ બાપુ
Athva to tamari office nu adree aapso ji.
LL.B નો અભ્યાસ કરતા વિદ્યાર્થી કોઈ રાજકીય પાર્ટી માં જોડાઈ તો કરિયર માં કાઈ ફેર પડે
હા તમે રાજકીય પક્ષ કે એના વિદ્યાર્થી સંગઠંન માં જોડાઈ શકો છો .. પણ મારી સલાહ છે કે અભ્યાસ પર એની અસર ના પડે એનું પણ ધ્યાન રાખજો ... બાકી વકીલાત અને રાજકારણ ને જુનો સબંધ રહ્યો છે .. ભારત સાથે વિશ્વના મોટા ભાગના રાજકારણીઓ વકીલો હતા અને અત્યારે પણ છે.
👍👍
Narko ટેસ્ટ શું છે અને કેવી રીતે કરવામાં આવે છે plz video
jyare apradhi pase sachi mahiti levi jaruri bani jay tyare court ni manjuri thi tene ek vishisht prakar ni dava ke injection aapvama aave che jema vyakti ardh bebhan avastha ma aavi jay che jethi tene puchela prshno na khota javab aapvana ni paristhiti ma rehto nathi...vadhare mahiti mate ena par video banavis tyare aapis..
ભાડા કરાર રજીસ્ટ્રેશન કરવો હોય તો કેટલો સ્ટેમ્પ વાપરવો પડે અને ફોર્મેટ હોય તો મોકલાવો સાહેબ.
registration karvu hoy to pan ane khali notary karvu hoynto pan Rs.300 no stamp lage che..
👍🏻👍🏻👍🏻👍🏻
બીન ખેડૂત ખેતી ની જમીન ખરીદી હોય તો કાયદાકીય જોગવાઈ શું છે
Bin Khedut khali commercial purposes maate j kheti ni jamin ni kharidi kari sake...
ONE MONTH ADVANCE MO BHADA KARAR KARI SAKAY
સર ૪૬૭, ૪૬૬,૪૬૮,૪૭૧ ની બાબત માં વિસ્તારમાં સમજાવોની
IPS ke Crpc ni?
Waa DarBar wa
Namber