મારી મમ્મી ના નામે ઘર ચાલે છે.હવે અત્યારે મારી મમ્મી અવસાન પામેલ છે એક મહીનો થયો છે મકાન મને વારસાઇ માં મારા ભાગે આવેલું છે તો મારે શુ કરવું પાત્રીશ વરસ પહેલા સાદા કાગળ ઉપર પંચોની રૂબરૂમાં લખાણ છે તેઓ મને નામે કરી આપતા નથી મને માર્ગદર્શન આપવા વિનંતી
કશું ઉકેલ મળ્યો ભાઈ ? અમારે પણ એવુ જ છે કે અમારા દાદા ના ભાઈ (મોટાદાદા) એ ફક્ત એમનાં નામ પર જ જમીન ખરીદેલ (ગણોતધારા ની કલમ 43 મુજબ) તો હવે વારસાગત રીતે એમનાં સીધી લીટીના વારસદારો ના નામો વારસાઈ હકે 7/12 માં ચાલે છે તો અમારા દાદાઓના નામો નથી ચાલતા તો નામો ઉમેરવા શું કરવું ?🤔 આમ તો પર્સનલ ખરીદી કેવાય, જો એમનાય પપ્પા એટલે કે મારા દાદાના બાપે જમીન ખરીદી હોત તો અમારા દાદાઓનું નામ વારસાઈ હકે આવત. પણ હવે શું કરવું? કોઈ ઉપાય જણાવજો, પ્લીઝ. 🙏તે વખતે જમીનોનો વહીવટ વડીલ એટલે કે મોટાભાઈ કે મોટા દાદા જ કરતાં પણ તેમાં ગણોતિયા તરીકે બધાયનો સંયુક્ત હક હિસ્સો હોય છે પણ નામ ન લખેલ હોવાથી અને ગણોતિયાના નામની પાછળ વિગેરે (વિ.) શબ્દનો પણ ઉલ્લેખ ન કરેલ હોવાથી અમારા નામો ચઢતા નથી 7/12 માં તો શું કરવું?🤔 અમારી બાજુ આવા તો 50 % કિસ્સાઓ છે. જેમાં આવી રીતે મોટાભાઈના વારસદારો જમીન નામે કરાવી, શરત ફેરબદલી કરી વેચી મારે છે.😥
..ગામનોનમુનાનમ્બ૬મા પિતાના અવસાન બાદ સીધી લીટીના વારસદારોને નામો હોય જેમા અને વહીવટ કર્તા તરીકે એકનું નામ7/12મા દાખલ છે. એ વ્યક્તિ બાકીના વારસદારો ને તસુભાર જમીન આપવાની ના. પાડે છે. તો શું કાર્યવાહી કરી. શકાય?
મે મારી માતા ના મૃત્યુ પછી રજી વિલ દ્વારા બે પ્લોટ અને એક દુકાન નું ટાઇટલ મરાનામે કરવું હોય તો ગ્રામ પંચાયત અને સિટી સર્વે માં શું પ્રક્રિયા કરવી પડે?અને તે માટે નો કેટલો સમય લાગે ?
સાહેબ, હુ વસાવા આદીવાસી સમાજ થી છુ, મારો પોતાનો ફલૅટ સૅલફ એકવાયર વડોદરા મા ખરીદેલ છે. જો મારે આ ફૅલટ આદિવાસી થી આદિવાસી વેચવો હોય તો 73 AA અંતરગત કલેકટર પાસે થી પરવાનગી લેવી પડે.?
Mara pita 2014 ma mrutyu pamya hata, jemne potani property ane anya potani vastu o mate vil banavyu hatu, k mari patni jive tya sudhi aa property vaapri sakshe , temna avshan bad aa property na vaaras tarikhe mane ane mari sister ne 50 - 50 peasant lakhi aapi hati, mara mota bhai ne vil ma thi baakat karya hata, have hu ane mari sister society ma makan amara name chdhavanu kahia chia to chermen vil ne probet karava nu kahe che,shu mrut vakati na vil ni koe kimat nathi,k amo vaaras daro a vil ne probet karvvu pade ( sachu sabit karvu pade)? Shu gujrat ma vil probet karavano kaydo che? Shu probet karavya vagar varasdaro na name property na chadhe?
વારસદાર ના નામ ચડાવવા નો મુદ્દો હતો પરંતુ તમે તો માત્ર વિલ વિશેની જ માહિતી આપવામાં આવી જે વિડિયો ના ટોપીક છે એ વિશે તો કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવેલી નથી
Varsai karayeli hoy 10 year pahela ema 2 parsn na name rahi gaya hoy Ane je malik hata amne jamin sale kari didhi yo have je name nahi aaya a kai rite hisso lai aske
Mara nana dada par place nu name bole chhe but nana na dada expired thya pachhi mara nana kaka mota hovathi aena par place nu name utrelu chhe to amare kyi rite amaru nominee ma name dakhl krvu joye
Sir mara pitaji jevata makan na datavej krel che tenu aavahan thaya che have gam namuna maru nama karvnu che pan Talati gam namuna name nati apato to tena mate shu karvnu tana vishe mahti
Sir Please Reply My Comment In Gujarat How many fees of The Name Transfer Fees from One Owner to Second Owner in Co Operative Housing Society Limited ??? Please Reply My Message What's is The Maximum Limit of Transfer Fees in Co Operative Housing Society Limited in Gujarat
હું કરતા ને મારી પત્નિ હાઉસવાઈફ સવાલ જો મારુ અવસાન થાય વગર વિલે તો મારી મિલ્કત બધી મારી પત્નિ ની કે બાળકો નો પણ હક્ક ? બધા બાળકો અગર ડીમાન્ડ ના કરે ને બધુ મારી પત્નિ ના તાબા માં રહેવા દે તો મારી પત્નિ પછી પોતાનું અલગ વિલ બનાવે તે માન્ય હોય કે એના મરણ પંછી બધા બાળકો નો સરખો ભાગ ?
Hu dada sathe raheto hato mara maa papa na suta seda thaygyel se. Hu mara dada sathe moto thayosu to maro hak hisso kema lage mara dada ma ke mara papa ni milkar ma lage
Vill nathi .Pan vadilo parjit makan matinu hoy ane te padi javathi makan ni jagya khuli kabja bhogvatani hoy,Parantu te jagyana koipan prakarna vechan dastavej mul malike k Varasdaroe karela na hoy ,Pan Panchayatna Talatie Gerriti karine mul malik sivay biji Anya lokona nam Akarni ma lakhela hoy to shu karvu ?
veel tena koi snehi jano ne kari sake da tarike 3 satano ma name hak jato kareya bad mami bija trahit manas ne weel kare to maney ganay ke nahi pati gujari gaya hoy avo kiso hoy to ena satan ne veel nathi karvo aney koi maney kevay gujari gayel bhai govt sarvant hoy ane plot sarkare apel hoy to veel thael na name plot kem karvo salay apo
વીલ દ્વારા મિલકત મળેલ હોય અને સોસાયટીમાં શેર સર્ટિફિકેટ માં પણ વીલ મુજબ નામ ચડી ગયું હોય તો આગળ કોઈ પ્રક્રિયા કરવી જરૂરી ખરી?પ્રોબેટ કે ઇન્ડેક્સ કોપી મેળવવી પડે?
गणोतधारा हेथर प्राप्त थायेल जमीन छे जे मारा फाधर नामे छे फाधर मुत्र्यु पमिया छे पन अधिकारी ओ वरसाय करता नत्थी ऐम के छे के बीजा हक नी जमीन वारसाय ना थाय सके तो अर्जदार सु करवू?
Sir mari jamin ma mara mota bapuji a 1990 ma hakk jato karel Tene bija gam ma jamin rakhel Te jamin 1990 ma sell kari apeli. 1997 ma talati ne shart chuk thi name rahi gayu che tevi arzi karel ane talati a mota bapuji ane tena 1 son nu name dakha kari didhu che a right che
મકાન ની વારસાઈ માં કેટલો સમય લાગે અને કટલો ખર્ચ થાય છે?
જય ગરવી ગુજરાત🇮🇳 ખૂબ સરસ માહિતી આપી અને લોકોને જાગૃતા આપી આ અભિયાન ચાલું રાખશો ખેડુતો ને ખૂબ ઉપયોગી😊થશે જય હિન્દ🇮🇳 વંદેમાતરમ
Bahu saras mahiti
મારી મમ્મી ના નામે ઘર ચાલે છે.હવે અત્યારે મારી મમ્મી અવસાન પામેલ છે એક મહીનો થયો છે મકાન મને વારસાઇ માં મારા ભાગે આવેલું છે તો મારે શુ કરવું પાત્રીશ વરસ પહેલા સાદા કાગળ ઉપર પંચોની રૂબરૂમાં લખાણ છે તેઓ મને નામે કરી આપતા નથી મને માર્ગદર્શન આપવા વિનંતી
Best. Information
મકાન ની વારસાઈ મા પાંચ પાંચ પુત્ર હોય અને એક પુત્ર સહી કરવાનુ ના કહે તો વારસાઈ થાય અથવા બીજો કોઇ ઉપાય
વારસદારો ૭/૧૨ નાં ઉતારા આધારે પ્રોપર્ટી કાર્ડ માં નામ ચઢાવી શકે છે?.
Very informative video.Thanks..❤
Adi liti nu pedhinamu kon banavi ape te janavsoji
વારસાઈ વખતે અટક બદલાઈ જાય તો શું કરવું
સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને તેવા કુટુંબના પૈસાથી મોટાભાઈના નામે જમીન ખરીદી હોય તો નાનાભાઈનું નામ કેવી રીતે દાખલ થઈ શકે
કશું ઉકેલ મળ્યો ભાઈ ? અમારે પણ એવુ જ છે કે અમારા દાદા ના ભાઈ (મોટાદાદા) એ ફક્ત એમનાં નામ પર જ જમીન ખરીદેલ (ગણોતધારા ની કલમ 43 મુજબ) તો હવે વારસાગત રીતે એમનાં સીધી લીટીના વારસદારો ના નામો વારસાઈ હકે 7/12 માં ચાલે છે તો અમારા દાદાઓના નામો નથી ચાલતા તો નામો ઉમેરવા શું કરવું ?🤔 આમ તો પર્સનલ ખરીદી કેવાય, જો એમનાય પપ્પા એટલે કે મારા દાદાના બાપે જમીન ખરીદી હોત તો અમારા દાદાઓનું નામ વારસાઈ હકે આવત. પણ હવે શું કરવું? કોઈ ઉપાય જણાવજો, પ્લીઝ. 🙏તે વખતે જમીનોનો વહીવટ વડીલ એટલે કે મોટાભાઈ કે મોટા દાદા જ કરતાં પણ તેમાં ગણોતિયા તરીકે બધાયનો સંયુક્ત હક હિસ્સો હોય છે પણ નામ ન લખેલ હોવાથી અને ગણોતિયાના નામની પાછળ વિગેરે (વિ.) શબ્દનો પણ ઉલ્લેખ ન કરેલ હોવાથી અમારા નામો ચઢતા નથી 7/12 માં તો શું કરવું?🤔 અમારી બાજુ આવા તો 50 % કિસ્સાઓ છે. જેમાં આવી રીતે મોટાભાઈના વારસદારો જમીન નામે કરાવી, શરત ફેરબદલી કરી વેચી મારે છે.😥
..ગામનોનમુનાનમ્બ૬મા પિતાના અવસાન બાદ સીધી લીટીના વારસદારોને નામો હોય જેમા અને વહીવટ કર્તા તરીકે એકનું નામ7/12મા દાખલ છે. એ વ્યક્તિ બાકીના વારસદારો ને તસુભાર જમીન આપવાની ના. પાડે છે. તો શું કાર્યવાહી કરી. શકાય?
Ha sir please Reply Aapsho
મે મારી માતા ના મૃત્યુ પછી રજી વિલ દ્વારા બે પ્લોટ અને એક દુકાન નું ટાઇટલ મરાનામે કરવું હોય તો ગ્રામ પંચાયત અને સિટી સર્વે માં શું પ્રક્રિયા કરવી પડે?અને તે માટે નો કેટલો સમય લાગે ?
Saheb apnu saranam u aapjo
મારા પિતાજી નુ અવસાન થયેલ છે અને હવે મકાન મારા નામે કરાવવું છે. તો શું પ્રોસેસ કરવાની રહેશે
સાહેબ, હુ વસાવા આદીવાસી સમાજ થી છુ, મારો પોતાનો ફલૅટ સૅલફ એકવાયર વડોદરા મા ખરીદેલ છે. જો મારે આ ફૅલટ આદિવાસી થી આદિવાસી વેચવો હોય તો 73 AA અંતરગત કલેકટર પાસે થી પરવાનગી લેવી પડે.?
Thanks
Probet & property card complete hoy to milkat nu selling kari sakay su?
Sir amari jode wheel karelu 6 pn wheel karnar mara dada & father excited thai gya 6 to te jamin name kevi rite karvi please🙏 help me
Sar.KEDUT KHATEDAR HOY IT RITARN NO BHARTA HOY ANE AVSAN THAI BAD PANCH RUBRU NIKDEL MUDI STEMP PEPAR PARNODH LIDHEL HOY TE MUDI VARSDAR NE WHAIT NI GANAY ? ATHVA KETLI LIMIT SUDHi wHAIT GANAY TENI MAHITI APVA VINANTI.
flat ma 50℅ nu will hoy to dastavej ma nam chadavvva su karvu sir..
મરનારે બક્ષિસનામુ કરિયુ હોય. 3 સાક્ષી ની રૂબરૂમાં....તો આ. ..પણ -- વિલ. -- ગણવામાં આવે???
Uncle ne Vastar nathi kevi rite vill banavu
મારોફટોબીજાનોમુકેખોટીસયકેરેખોટોપાવર રજુકરેતોઅમનેજાઆરેજાનુકેત્રણપાવરખટાછકારણકેહસૂરતહતીએતોબરછેતતોમરાનમરકેનથીઆવતાતોમારેશુકરવુનાયકકલેકટમાબરાબરતોહભરૂચમાઅરજીકરહમારીશયતોખતીછ
Gujarat ma probate necessary che?
Mara pita 2014 ma mrutyu pamya hata, jemne potani property ane anya potani vastu o mate vil banavyu hatu, k mari patni jive tya sudhi aa property vaapri sakshe , temna avshan bad aa property na vaaras tarikhe mane ane mari sister ne 50 - 50 peasant lakhi aapi hati, mara mota bhai ne vil ma thi baakat karya hata, have hu ane mari sister society ma makan amara name chdhavanu kahia chia to chermen vil ne probet karava nu kahe che,shu mrut vakati na vil ni koe kimat nathi,k amo vaaras daro a vil ne probet karvvu pade ( sachu sabit karvu pade)? Shu gujrat ma vil probet karavano kaydo che? Shu probet karavya vagar varasdaro na name property na chadhe?
વારસદાર ના નામ ચડાવવા નો મુદ્દો હતો પરંતુ તમે તો માત્ર વિલ વિશેની જ માહિતી આપવામાં આવી
જે વિડિયો ના ટોપીક છે એ વિશે તો કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવેલી નથી
❤😂
If father died without will than what type of procedure to acquire property move bale and imovebale property equity share nsc
Mare jaydoshi
સાહેબ આપને ફોન થી વાત કરી શક્યા કે?
Abilities na varsdr dakhl karvamate su karvu padd Koy paripatra Thayel se
Sir tamare office kya 6??? Ek case vise help joi te??
Varsai karayeli hoy 10 year pahela ema 2 parsn na name rahi gaya hoy
Ane je malik hata amne jamin sale kari didhi yo have je name nahi aaya a kai rite hisso lai aske
Nice video
A saras videos hoy Che chalu rakhjo
Mara nana dada par place nu name bole chhe but nana na dada expired thya pachhi mara nana kaka mota hovathi aena par place nu name utrelu chhe to amare kyi rite amaru nominee ma name dakhl krvu joye
Pedhi namu banayelu hoy to varasnu ghar ma nam kayi rite rakhavu
વિલ.ખોવાયેલછે..તો.શુ..કરવુ
Varasdar no hoy to kona name chade property
સર મિલકત મા નામ ઉમેરવા માટે
હક દાખલ કરવા માટે આંબો કયા બનાવો કોની પાસેથી બનાવો
સંમતિ કેવી રીતે લખાવવી
🙏🙏🙏🙏🙏
Sir mara pitaji jevata makan na datavej krel che tenu aavahan thaya che have gam namuna maru nama karvnu che pan Talati gam namuna name nati apato to tena mate shu karvnu tana vishe mahti
Amara vadilo na rahethan na makanni koi vigat mantri ma nathi. To keythi male?
મરણ તારીખ લખાવી નથી તું સુકરવું
પત્નીએ છૂટાછેડા આપ્યા છે આધાર કાર્ડ માથી પતિનું નામ કમી કરાવી સાથે લગ્ન ફોટો પણ લઈ છે તો શું મિલકતમાં ભાગ લઈ શકે
Yes
Mara papa expayar thai gaya chhe ane ame 4 bhai bahen chhiye mara mamy chhe have milkat hisso kevi rite thay te janavso
પ્રોબેટ ના મંજૂર કરવામાં આવે તો શું કરવું જોઈએ
Varasdar will kryavagar Maran pame to su karvu
Sir Please Reply My Comment
In Gujarat How many fees of The Name Transfer Fees from One Owner to Second Owner in Co Operative Housing Society Limited ???
Please Reply My Message What's is The Maximum Limit of Transfer Fees in Co Operative Housing Society Limited in Gujarat
Rs 50,000 maximum transfer fee in co op housing society
@@paragdave8376 is is Possible To take Receipt of Name Transfer Fees from Secretary of Society ????
@@paragdave8376 .
સોસાયટી વીલ આધારે સોસાયટી રેકોર્ડ પર નામ દાખલ ના કરે તો શું કરવું?
Hasband And Wife can doJoint Will
Bhai one jan karya vagar namo Bhai ja apang chhe matane foslavi na vil potana name Kari hoy Teva sanjogoma su Thai sake saheb.
Without will mate no episode ni lin apo
મારે તમારો કોન્ટેક્ટ નંબર જોઈએ છે મારે પણ આ બાબતે કોલ કરવો છે તો પ્લીઝ આન્સર આપશો 🙏🙏
સારુ
will property give to his nephew & other as he has no children, what proceiser ?
મરણ સરટી / મકાન માલિકનુ છે. 7/12 નામ રેકડમં
Can send me vihel drafting
🙏 Sirji.Mare will babte Savalo Ghana chhe.pl.Tamaru address Ane mo. No. Apvva vinnti
હું કરતા ને મારી પત્નિ હાઉસવાઈફ
સવાલ જો મારુ અવસાન થાય વગર વિલે તો મારી મિલ્કત બધી મારી પત્નિ ની કે બાળકો નો પણ હક્ક ?
બધા બાળકો અગર ડીમાન્ડ ના કરે ને બધુ મારી પત્નિ ના તાબા માં રહેવા દે તો મારી પત્નિ પછી પોતાનું અલગ વિલ બનાવે તે માન્ય હોય કે એના મરણ પંછી બધા બાળકો નો સરખો ભાગ ?
વીલ ના બનાવ્યું હોય તો સીધીલીટી નાં તમામ વારસદાર નો સરખો હિસ્સો ધરાવે
Varsai. Nodhni. 135 D. Ni. Notice. Mali Nathi. Rong. Address. 135 D. Notice. Bija. Chhodave. Varsai. Nodh. Recordma. Chhe. 135 D. Ni. Notice. Me. Mari. Signechar. Chhodavel. Nathi Mane. Andharama. Rakhel. Chhe. Jamin. Barama. Mane. Janma. Nathi. Avi. Babatma. Jhankari. Appo What. Do. You. to. Ruls.
Amari milkt dada Ane tena Nana Bhai na name 6 Ane amo teona varsdaro dhna chhie pn aamathi dhna gujri gyaj Ane j gujri gyaj tena vardaro de. Srti nthi aapta
To aa bante su Kari shkay? Tran pedhi thi gyij Ane milkt name nthi thi shkti
Sir tamaro contect no. Ap 6ho please
Hu dada sathe raheto hato mara maa papa na suta seda thaygyel se. Hu mara dada sathe moto thayosu to maro hak hisso kema lage mara dada ma ke mara papa ni milkar ma lage
Vill nathi .Pan vadilo parjit makan matinu hoy ane te padi javathi makan ni jagya khuli kabja bhogvatani hoy,Parantu te jagyana koipan prakarna vechan dastavej mul malike k Varasdaroe karela na hoy ,Pan Panchayatna Talatie Gerriti karine mul malik sivay biji Anya lokona nam Akarni ma lakhela hoy to shu karvu ?
સર તમારો ફોન નંબર થિ વાત કરવિ સે
veel tena koi snehi jano ne
kari sake da tarike
3 satano ma name hak jato
kareya bad mami bija trahit
manas ne weel kare to
maney ganay ke nahi
pati gujari gaya hoy avo
kiso hoy to ena satan ne
veel nathi karvo aney koi
maney kevay gujari gayel
bhai govt sarvant hoy
ane plot sarkare apel hoy
to veel thael na name plot
kem karvo salay apo
40 varsh tha ya to Papa ne milkat Name Thai
વીલ દ્વારા મિલકત મળેલ હોય અને સોસાયટીમાં શેર સર્ટિફિકેટ માં પણ વીલ મુજબ નામ ચડી ગયું હોય તો આગળ કોઈ પ્રક્રિયા કરવી જરૂરી ખરી?પ્રોબેટ કે ઇન્ડેક્સ કોપી મેળવવી પડે?
Wìll given other patel land muliem it possible
Probet barobar khabar na padi
હમાદાદાનુનામ૭/૧૨ માનામનથીતોચડાવીસકાય/ તમારૂઅએડૈસઆપો,/ અથવાનબર આપો
Pliz halp
Adi liti na varsdarona nam chadava su karvu pade
गणोतधारा हेथर प्राप्त थायेल जमीन छे जे मारा फाधर नामे छे फाधर मुत्र्यु पमिया छे पन अधिकारी ओ वरसाय करता नत्थी ऐम के छे के बीजा हक नी जमीन वारसाय ना थाय सके तो अर्जदार सु करवू?
Will not do & he has no children then property
Sir mari jamin ma mara mota bapuji a 1990 ma hakk jato karel Tene bija gam ma jamin rakhel Te jamin 1990 ma sell kari apeli. 1997 ma talati ne shart chuk thi name rahi gayu che tevi arzi karel ane talati a mota bapuji ane tena 1 son nu name dakha kari didhu che a right che
ઔ
Sir aapno nambar aapjo plizzzz
Bogas vlnamaa
Good information