- 12
- 148 237
Legal Education By P M Jadeja
India
เข้าร่วมเมื่อ 3 ม.ค. 2020
કાયદાની અજ્ઞાનતા એ તમારો બચાવ બની શકે નહી
આ ચેનલનો મુખ્ય ઉદેશ સામાન્ય નાગરિક ને કાયદાકીય રીતે સશક્તિકરણ કરવાનો છે, કાયદાનું જ્ઞાન ફક્ત વકીલો, ન્યાયાધીશો, કાયદાના વિદ્યાર્થીઓ કે કાયદાના પ્રોફેસર સુધી માર્યાદિત ના રેહતા દેશ ના દરેક નાગરિક સુધી પોહ્ચવું જોઈએ ત્યારેજ કાયદાનો હેતુ એ સાર્થક બનશે.
A Person who is unaware of a law may not escape liability for violating..
It has been generally believed among different sections and groups of the society that legal education is only for the law students, lawyers etc. But have you ever thought that how important role can basic legal education plays in our daily life
Legal empowerment is the process through which the poor become protected and are enabled to use the law to advance their rights and their interests in relation to the state and the market.
Mail: pmjadvocate@gmail.com

ખરીદનાર સાવધાન !કોઈપણ મિલકત ખરીદતા પેહલા આટલુ ધ્યાન રાખો Check this documents before buying property
"ખરીદારનાર સાવધાન" (Caveat Emptor - Buyer Beware) કાયદો ના એક સિધાંત છે કે જયારે કોઈ પણ વસ્તુ કે મિલકર ની ખરીદી કરવાની હોય ત્યારે ખરીદનાર બરાબર વર્તે તેમજ જેટલા જરૂરી છે તે તમામ માહિતી ની ધ્યાન રાખે પછી જ કોઈ ખરીદી કરે.
એટલે કોઈ પણ પ્રકાર ની સ્થાવર મિલકત છે જેવી કે ખેતી ની જમીન, પ્લોટ, મકાન, ફ્લેટ, દુકાન કે અન્ય કોઈ બાંધકામ થયેલ મિલકત ખરીદ કરતી વખતે ટાઈટલ્સની ચકાસણી કરવાની જવાબદારી ખરીદનારની હોય છે એટલે જો ખરીદનાર મિલકત ખરીદતી વખતે યોગ્ય કાળજી ના રાખે અને ગાફેલ રહો તો જીવનભર પસ્તાવાનો વારો આવી શકે છે અને આપણી જીવનભર ની પુંજી ડૂબી જાય છે આવું નાં થાય એટલે ક્યાં ક્યાં એવા મહત્વનાં ડોક્યુમેન્ટ્સ છે જે તપાસવા જરૂરી છે તે લગભગ બધા ડોક્યુમેન્ટ્સ આ વિડીયોમાં સમાવી લેવામાં આવિયા છે.
Check These Documents Before Buying Property
If you have planned to buy a immovable property (Agriculture land, plot, House, flat, shop or other land related property) then get ready for some significant paper work. The process involves collating and providing various documents to ensure smooth ownership over the property. Here is a list of important property documents that are required for buying a property.
Video Chapter (પ્રકરણો)
00:00 Introduction
02:17 Hire Advocate (વકીલ નો સંપર્ક)
03:24 Title (મિલકતના ટાઈટલ)
04:08 Channel Documents (ઉતોતર દસ્તાવેજો)
04:33 N.A Order (બીનખેતીનો હુકુમ)
05:46 N.A. layout plan (બીનખેતીના નકશાઓ)
05:58 Sharatbhang (શરતભંગ)
06:32 Building Plan Approval Certificate (વિકાસ અંગે નું પ્રમાણપત્ર)
07:14 Completion Certificate (વપરાશ અંગેનું પ્રમાણપત્ર)
07:50 Encumbrance certificate (બોજા અંગે નું પ્રમાણપત્ર)
08:50 Property Tax Receipt (મિલકત વેરાની પોહંચ)
09:41 Electricity Bill (વીજ જોડાયનું બીલ)
09:56 No Due Certificate (એન.ઓ.સી.)
10:19 Property Card (લાલબુક અને પ્રોપર્ટી કાર્ડ)
10:49 Car Parking Allotment Letter (કાર પાર્કિંગ અલોટમેન્ટ લેટર)
11:13 Public Legal Notice (જાહેર નોટીસ)
12:38 Check Possession (વાસ્તવિક કબજો કેવી રીતે કરવો?)
Contact:
Email: pmjadvocate@gmail.com
બીજા મહત્વના વિડીયો
1. Q & A - ખેતીની જમીન સંબધિત ખેડૂત મિત્રોએ પૂછેલા મહત્વના પ્રશનોના જવાબો Farmers Que & Ans (Gujarati)- th-cam.com/video/hFLgWPoOPSQ/w-d-xo.html
2. ખેતીની જમીનનું વેચાણ કે હક્ક જતો કે જમીન સંપાદન બાદ ખેડૂત તરીકે મટી ના જાય તે અંગે કાયદાકીય જોગવાઈઓ - th-cam.com/video/9XkXX2vE5v0/w-d-xo.html
3. ભાડા કરાર ૧૧ મહિનાનો જ શા માટે કરવામાં આવે છે ? Why Rent Agreement Are Usually of 11 Months Only? - th-cam.com/video/1WNudI_uRxc/w-d-xo.html
4. Police Remand ! પોલિસ રિમાન્ડમાં મારપીટ કરી શકે ? Does the police have rights to beat you?- th-cam.com/video/yoAruy2WlVE/w-d-xo.html
5. FIR નોંધવાની પોલીસ મનાઈ કરે ત્યારે શું છે તમારા અધિકારો Your Rights When Police Refuses to File FIR - th-cam.com/video/doChNL-qQ_I/w-d-xo.html
6. ધરપકડ કરવાની પ્રકિયા અને ધરપકડ કરાયેલા વ્યક્તિના અધિકારો..! Rights of arrested person- th-cam.com/video/iUJz1kGwdiA/w-d-xo.html
7. શું ખરેખર Court માં BHAGWAD GITA પર હાથ રાખી સોગંદ લેવામાં આવે છે? The Oaths Act 1969 Gujarati - th-cam.com/video/WNk3L0Ye6c4/w-d-xo.html
8. Cheque Bounce ચેક બાઉન્સ થાય ત્યારે શું કરવું ( Dishonour of Cheque- NI Act 1881) Gujarati - th-cam.com/video/kdAFQDhQ064/w-d-xo.html
Other important links:-
1) revenuedepartment.gujarat.gov...
2) iora.gujarat.gov.in/
3) anyror.gujarat.gov.in/
4) garvi.gujarat.gov.in/FrmCalculate.aspx
5) districts.ecourts.gov.in/gujarat
#કાયદાઓ #મિલકતદસ્તાવેજ #titleclearancecertificate #titlesearchreport #caveatemptor #propertydocuments #buyerbeware #legaleducation #legaleducationbypmjadeja #encumbrance certificate #advocatepmjadeja #legalawarenesse #lawsingujarati #kaydao #revenuelaws #advocate #criminallaws #civillaws #highcourtofgujarat #justice #jamin #propertycard #કાયદાઓ #ગુજરાતીમાંકાયદાઓ #ગુજરાતહાઈકોર્ટ #સુપ્રીમકોર્ટ #વારસાઈનોંધ #હયાતીમાંહક્કદાખલ #ખેતીનીજમીન #ખેડૂતખાતેદાર #સિવિલકાયદાઓ #ગુજરાતનોંધણીઅધિનિયમ #બીનખેતી #રેવેન્યુરેકોર્ડ #બોજાપ્રમાણપત્ર # પ્રોપર્ટીકાર્ડ
gujarati ma kaydo, bharat nu bandharan, IPC in gujarati, Courts, Gujarat Rajya Na Kayda, Fundamental Rights, Crpc in Gujarati, Bandharn In Gujarati, Indian Judiciary, Bandharan, Indian Constitution, Labour Laws in Gujarati, Kayda Ni Mahiti Gujarati, CLAT, Law Students, LL,B Students, Law as Career Option, Indian Lawyer, Vakilo, Advocate, legal education by p m jadeja, legal education, khedut khatedar, agriculture land, revenue laws, civil laws, property laws, criminal laws, legal awareness, Indian judiciary system, supreme court, high court, Gujarat high court, family laws, Hindu marriage act, hindu code bill, કાયદાઓ, કાયદાની સમજુતી, કાનૂની શિક્ષણ, ભારતનું બંધારણ, ભારતીય ફોજદારી અધિનિયમ- ૧૮૬૦, કાયદાની કલમ, બંધારણના આર્ટીકલ, ક્રિમીનલ એક્ટ, દિવાની કાયદાઓ, સી.આર.પી.સી.-૧૯૭૩, પુરાવા અધિનિયમ- ૧૮૭૨, પુરાવાનો કાયદો, એન્વારમેન્ટ ના કાયદાઓ, મજુર કાયદાઓ, ભાડાકરાર, વસિયતનામું, વારસાઈનોધ,

มุมมอง: 12 659
วีดีโอ
Q & A - ખેતીની જમીન સંબધિત ખેડૂત મિત્રોએ પૂછેલા મહત્વના પ્રશનોના જવાબો Farmers Que & Ans (Gujarati)
มุมมอง 69K3 ปีที่แล้ว
#agricultureland #ખેડૂતખાતેદાર #Q&A Mail- pmjadvocate@gmail.com આ વિડિયોમાં ખેડૂત મિત્રો એ પોતાની ખેતીની જમીન સંબધિત પૂછેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા છે. Join Us On: Instagram - advocatepmj... Facebook - Legal Education By P M Jadeja ખેતીની જમીનનું વેચાણ કે હક્ક જતો કે જમીન સંપાદન બાદ ખેડૂત તરીકે મટી ના જાય તે અંગે કાયદાકીય જોગવાઈઓ - th-cam.com/video/9XkXX2vE5v0/w-d-xo.html ...
ભાડા કરાર ૧૧ મહિનાનો જ શા માટે કરવામાં આવે છે ? Why Rent Agreement Are Usually of 11 Months Only?
มุมมอง 3.8K4 ปีที่แล้ว
મોટા ભાગે ભાડા કરાર ૧૧ મહિનાનો જ શા માટે કરવામાં આવે છે ? તેમજ ભાડા કરાર શા માટે જરૂરી છે ? Why Rent Agreement Are Usually of 11 Months Only? #rentagreement #registrationact1908 Join Us On: Instagram - advocatepmj... Facebook - Legal Education By P M Jadeja Others Videos Links Police Remand ! પોલિસ રિમાન્ડમાં મારપીટ કરી શકે ? Does the police have rights to beat you?- th-cam.com/vi...
શું ખરેખર Court માં BHAGWAD GITA પર હાથ રાખી સોગંદ લેવામાં આવે છે? The Oaths Act 1969 Gujarati
มุมมอง 6634 ปีที่แล้ว
આ વિડિયોમાં જાણીશું કે શું ખરેખર Court માં BHAGWAD GITA (ભગવદ ગીતા) પર હાથ રાખી સોગંદ લેવાની કોઈ પ્રથા કે કાયદો છે અને છે તો ક્યાં કાયદા મુજબ Court માં સોગંદ લેવામાં આવે છે? જો કોઈ વ્યકતી અદાલતમાં સોગંદ લીધા બાદ ખોટું બોલે છે તો તેને કેટલી સજા ની જોગવાય છે? તેમજ ક્યાં વ્યક્તિઓને આવા સોગંદ લેવા માથી મુક્તિ આપવામાં આવી છે? આ સાથે Indian Oaths Act 1873 અને The Oaths Act 1969 વીશે પણ બ્રીફ માં જાણી...
Part 2- Lockdown નો ભંગ-ખોટી અફવા ફેલાવાની સજા Epidemic Disease Act-Disaster Management Act Gujarati
มุมมอง 3904 ปีที่แล้ว
આ ભાગ-2 માં Epidemic Disease Act 1897 તેમજ Disaster Management Act 2005 વિશે માહિતી મેળવીશું તેમજ IPC ની કલમ 269, 270, 271 વિશે કાયદાકીય જોગવાઈઓ જાણીશુ ... (Gujarati) Covid19 Related Acts - The Epidemic Disease Act 1897 - The Disaster Management Act 2005 -The Gujarat State Disaster Management Act 2003 - IPC SECTION- 269, 270, 271 Part 01- મહામારી કાયદાઓ અંગે જાણતા પહેલાં આ શબ્દો અંગે જાણકારી મે...
Part 01 મહામારીના કાયદાઓ અંગે જાણતા પહેલાં આ શબ્દો અંગે જાણકારી મેળવો Lockdown? Quarantine? Gujarati
มุมมอง 6634 ปีที่แล้ว
આ વિડિયો ને 2 ભાગમાં ડીવાઈડ કરવામાં આવ્યો છે. પાર્ટ 1 માં મહામારી કરોના (Covid19) સંબધિત શબ્દો જેવા કે લોકડાઉન, કોરોનટાઈન, સોશિયલ ડિસ્ટન્સીંગ, સેલ્ફ આઈશોલેશન, પેન્ડેમીક, એપેડેમીક વગેરે ને એકદમ સરળ શબ્દોમાં સમજાવવા નો પ્રયાસ કરવામાં આવ્યો છે. Corona Viruss Related Words: 1. Covid19 2. Endemic 3. Epidemic 4. Pandemic 5. Lock down 6. Social Distancing 7. Self Isolation 8. Incubation Period 9. Quar...
Cheque Bounce ચેક બાઉન્સ થાય ત્યારે શું કરવું ( Dishonour of Cheque- NI Act 1881) Gujarati
มุมมอง 8K4 ปีที่แล้ว
ચેક બાઉન્સ થાય ત્યારે શું કરવું? કેટલા સમયમાં નોટિસ આપવી? કેટલા સમયમાં દાવો દાખલ કરવો? અને કેટલી સજા ની જોગવાઈ છે આ બધુ આ વિડીયોમાં જાણીશું. In this video I will be discussing what can you do when your cheque bounces. Provisions relating to Cheque Bounce, also known as Dishonour of Cheque, are given under the Negotiable Instruments Act, 1881 Join us: Instagram - advocatepmj... Fac...
ખેતીની જમીનનું વેચાણ કે હક્ક જતો કે જમીન સંપાદન બાદ ખેડૂત તરીકે મટી ના જાય તે અંગે કાયદાકીય જોગવાઈઓ
มุมมอง 40K4 ปีที่แล้ว
જ્યારે ખેડૂત પોતાની ખેતીની જમીન નું વેચાણ કરે કે કુટુંબીક વેચણી ના ભાગ રૂપે હક્ક જતો કરે કે પછી સરકર જાહેર હેતુ માટે જમીન સંપાદન કરે તેવી સ્થિતિ માં તે ખેડૂત પાસે અન્ય કોઈ ખેતીની જમીન બચતી ના હોય તો તે ખેડૂત ખાતેદાર તરીકે મટી ના જાય તે માટે કાયદા માં શું જોગવાઈ કરવામાં આવી છે તેની માહિત આ વિડ્યોમાં આપવામાં આવી છે. Instagram - advocatepmj... Facebook - Legal Education By P M Jadeja...
ધરપકડ કરવાની પ્રકિયા અને ધરપકડ કરાયેલા વ્યક્તિના અધિકારો..! Rights of arrested person (Gujarati)
มุมมอง 8424 ปีที่แล้ว
કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલી કાર્યવાહી કર્યા વિના કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા કે તેનું જીવન છીનવી શકાય નહીં. આથીજ સી.આર.પી.સી. તેમજ સર્વોચ અદાલત ના દિશાનિર્દેશ મુજબ જ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે તો જાણીએ આ વિડીયો માં કોઈ પણ વ્યક્તિની ધરપકડ માટે ની પ્રક્રિયા અને ધરપકડ કરાયેલ વ્યક્તિના ના અધિકારો. Join Us: Instagram - advocatepmj... Legal-Education-By-P-M-...
FIR નોંધવાની પોલીસ મનાઈ કરે ત્યારે શું છે તમારા અધિકારો Your Rights When Police Refuses to File FIR
มุมมอง 2.8K4 ปีที่แล้ว
આ વિડ્યોમાં જ્યારે પોલીસ FIR નોંધવાની મનાઈ કરે ત્યારે નાગરિકો પાસે કાયદાકીય ક્યાં વિકલ્પો છે તેમના અધિકારો ક્યાં છે તેને સરળ શબ્દોમાં સમજાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. Know Your Rights: What to do if a Police Refuses to File Your F.I.R Join us on Instagram - advocatepmj... Facebook - jprithvirajsinh #policerefusestofilefir #legaleducation #legaleducationbypmjadeja #in...
Police Remand ! પોલિસ રિમાન્ડમાં મારપીટ કરી શકે ? Does the police have rights to beat you? Gujarati
มุมมอง 6K4 ปีที่แล้ว
#policeremand #policecustody પોલીસ રિમાન્ડ એટ્લે શું? પોલીસ રિમાન્ડ દરમિયાન ખરેખર પોલિસ ને મારપીટ કરવાનો અધિકાર છે? આ વીશે આ વિડીયો માં એકદમ સરળ શબ્દોમાં સમજાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી સામાન્ય નાગરિકો જાણી શકે. What is a police remand? Does the police have rights to beat you? Join us on Instagram - advocatepmj... Facebook jprithvirajsinh #legaleducation #pmjade...
જાણો શું છે આપણાં દેશના કાયદાઓ - કાયદાની સરળ સમજૂતી LEGAL EDUCATION BY ADVOCATE P M JADEJA- Gujarati
มุมมอง 2.3K4 ปีที่แล้ว
કાયદાનું નોલેજ ફક્ત વકીલો, કાયદાના વિધિયારથીઓ ઓ કે ન્યાયધીશો સુધીજ મર્યાદિત રેહવું જોઈએ નહીં પરતું સામાન્ય નાગરિકો સુધી પોહચવું જોઇયે ત્યારેજ કાયદાનો સાચો હેતુ સાર્થક બનશે. કાયદાની અજ્ઞાનતા બચાવ બની શકે નહીં આથી જ સામાન્ય નાગરિકો ને કાયદાકીય સશક્ત કરવાના પ્રયાસના ભાગરૂપે આ યુટ્યુબ ચેનલ શરૂ કરીયું છે. #legaleducation Join us on Instagram - advocatepmjadeja Facebook - ...
સર મારાં દાદા ને ચાર ભાઈ હતા અને એક ભાઈ ને કોઈ સંતાન નથી અને એમની તમામ જમીન તેઓ ગીરો મૂકી ને મરી ગયા છે તો એ તમામ જમીન મેં ગીરો છોડાવી છે અને તેઓ ને 40વર્ષ થી હું પાલન પોષણ કર્યું છે અને 40વર્ષથી હું એ જમીન વાવું છું તો મારે શું કરવું મને કોમેન્ટ મા જણાવવા વિનંતી
એક જ સર્વે ની ભાગીદારીની જમીન ના કિસ્સામાં જો એક ભાઇ એ જમીન વેચવી હોય અને બીજો ભાઇ સમ્મત ના થાય ત્યારે આવા કિસ્સામાં શું મહેસૂલ અને કોર્ટ રાહે એક જ જમીન મા બે અલઞ ખાતા ખોલી ને સમસ્યા નો હલ થાય કે કેમ? ( અને અલઞ ખાતા માટે બીજો ભાઈ સન્મતિ ન આપે તો પણ કોર્ટ દ્વારા મંજૂરી મળી શકે ને? પ્લિજ સલાહ આપશો
અમો ત્રણ ભાઇઓ ની વારસાય એન્ટ્રી 1વાર થઈ ઞયેલ છે પણ જમીન વધઘટ છે ભુલ એ થયેલી કે સરખા ભાગે ભાગ કર્યા વગર વીસ પચ્ચીસ વર્ષ મહેલા નાના ખાતા કરવા માટે વારસાય એન્ટ્રી થઈ ઞયેલ છે હવે મોટા ભાઈને ખાતે જમીન વધારે છે તો હવે એના માટે વેચાણ થી લેવી પડશે કે બીજા કોઇ રસ્તો હોય માહિતી આપવા વિનંતી
દિગુભા જાડેજા
જય માતાજી સાહેબ આપનો નંબર મોકલો વ્યક્તિ વાત કરવી છે જમીન બાબતે
સરકાર દાખલહોયતેનીમાહીતીજણાવજો
સરતમારોમોનંબરલખવાવીનંતી
ખેડૂત પ્રમાણપત્ર ન કઢાવીએ તો પણ બે વર્ષ મા બીજે ખરીદી શકીએ ને ?
મારો નકસો બીજી જગ્યાએ બતાવે છે તેના માટે કયાં જાઉં પડે
Fargati lekh ma lakhe lu chhe aa jamin mara father ye vechati lidi chhe.pan avu na hatu property vadil parajit. Chhe ne mara papa tatha mara kaka ni sign karvi haq jata kariyo su have amane Amaro haq Mali sake ?
Good
Good
સાહેબ હૂ વિનુભાઇ લક્ષ્મણ ભાઈ ચોહાણ મારા બાપુજી ની જમીન ખાલસા થઈ છે તો પાછી ક ઈ રીતે મલશે અને કેટલાક સમય મા મલશે
બાપ દાદાનું જમીન માં નામ હોય પરંતુ છોકરાનું નામ ન ઉમેરાયુ હોય તો છોકરો જમીન ખરીદી શકે?
1954[],2024,[],ખેડૂત, ની,જમીન કેસો,પીમયમ, ભરી,ને,નિકાલ થાય, ખેડૂત, નામ દાખલ થાય, વારસાઈ હક નામ, દાખલ,થાય થાય,જંત્રી,ભરી,ને,સરકાર આવક થાય રજુઆત આવેદનપત્ર, આપો,લોકઅદાલત થાય,,, બીન,ખેડૂત, ખેતીલાયક જમીન થાય પીમયમ, ભરી,ને,સરકાર આવક થાય રજુઆત આવેદનપત્ર આપો,સરકાર આવક થાય,
સીટી સર્વે ના કાયદા અને નિયમ અંગેની કોઈ બુક બનાવવામાં આવી છે? તેનું નામ આપો.
જય ગરવી ગુજરાત સાહેબ શ્રી ગુપ્ર નો ફોન નંબર આપશો ફોન ની જાણકારી ઓછી છે જય હિન્દ🇮🇳🇮🇳🇮🇳
Send me gr copy plg.
સરકારદાખલહોયતોસુકરવુ
Ha sir navo video banavo
Sampada vakhte khedut khatedar nu praman patr na mailu hoi to su karvu
એક સર્વે નંબરમા ૩ભાગ પડ્યા શે ને રસ્તા નો કોઈ ઉલ્લેખ નથી તો તેની શું કાયૅવાહી કરવી
Good new sir
Sir 7/12 ma kabjedar ma nathi batavta pan.. Right side pravinbhai name "bija naa haakk" ma batave che boja ma.. Ane eni 6 ni nakal online batavti nathi.. To sir su pravinbhai khedut kehvay k koi kagad kari ne bani sake khara??
Pl give y phone nomber
જય હિન્દ અમો પાચ ભાઈ બહેનો છીએ એ જમીન વડીલ પારજીત છે તેમા ભાઈઓ બહેનો ને ભાગ આપવાની ના પાડેશે સાત બારમાં અને આઠ અ મા પણ નામ છે વહેંચણી કરતાં નથી તો અમારે શુ કરવુ ભાઈઓ વેચવાની ફીરાક મા છે પણ ભાગ આપવો નથી જમીન પાત્રીસ વીઘા છે અને અમો ખેડુત નથી અમારે ખેડુત રહેવું છે જય હિન્દ વંદેમાતરમ🌹
આજ ની તારીખ મા સાત બાર મા નામ ચાલે છે પણ જમીન નું વેચાણ ૨૦૧૦ મા થઈ ગયેલ છે અરજી કરી તો દાખલો દફતરે કર્યો તો મને જમીન લેવીછે તો દાખલો મળશે કે નહીં આપ સાહેબ ને વિનંતી કે સાચી સલાહ આપશો
ભુમિદા નિ જમીન છે તેના ભાગકેમકરાઈ
65 વર્ષ થી આમારી જોડે એ જમીન છે એ જમીન આમરે નામે નથી. અને એ જમીન નો માલિક જમીન વેચવા માગે છે તો શું કરવાનું
સગીર જમીન વેચાણ કરેલી પ્રોપટી ની ૭ ૧૨ હક્કપત્રક ૬ માં નોધ પડીજાય
સાહેબ તમાંરો ફોન નંબર આપો અથવા તમારૂં સરનામું આપો
ONE MONTH ADVANCE MO BHADA KARAR KARI SAKAY
1-05-38na be bhag pade
Good information sir
સાહેબ મારો એક પ્રશ્ન ઇ છે કે મારા ફાધર અભણ છે એમને ટલાટી વકીલ વગેરે ખોટા પૈસા લઈ એ લોકો સીલિગ ધારા લાગેલ છે એ એક વખત આપડે જીતી ગયા હતા પણ પાછળથી ફરી મામલતદાર માથી કેસ પાછો સિલિગ લગાવી એમના સગા સંબંધી ઓ ને એમના નામે કરીને એમનો હક દાખલ કરી નાખ્યો જે ને જમીન મળી છે ઇ પેલેથીજ ખેડુત ખાતેદાર છે તો એમના નામ પાછળ કેસ કરી એમનુ નામ ઊઠાવી સ્કાય રાજપૂત ચોહાણ
Hayati ma hak dakhal kari ne kedhut khatedar nu certificate lidhu chhe. Kheti ni jamin pan lidhi and NA kari. Je khetar ma hak dakhal karel chhe tyathi hak kami karya pacchi junu certificate manya rehse. ke pacchi 3 varsh ma phari certificate levu padse. Ane jo levu pade to teni velidity ketli. Information apjo. Ankur Patel.
પેકી 2.ચવેસાણકરીકે
Wrong signecher Kari ne first cheque aapel second cheque accountma lakelo accountma jama karata nathi shu Kari thI
આપ નું સરનામું આપશો
IPC ની કઈ કલમ હેઠળ ગુનો દાખલ થાય છે જ્યારે પોલીસ રિમાન્ડ સમય મારકૂટ કરે તો
Jamin ma dada 1948 thi jamin na kayami ganotiya hta ema mota dikara e jamin kabjedar jode thi kharidi pan moto dikro ganot hato Ne hve temna bhai ne aa jamin ma koi labh mdel nathi ganot no abhipary lidha vagar jamin kharidi ne vechva ma aavi hoy to su thai ske
Sir hu D K Patel . Mare sir e janvu che ke koi karyavahi karya pachi 7 12 ma asar ( ullekh ) aavi gayo hoy pn 6 na hakkpatrak ma jeni nodh n aavi hoi to su karvu te janavaso pls Ane ha sir aa prasn 30 vars Juno che
તમારો ફોન નંબર આપો ને
Sir mari jmin 1946 ma gam vsvat mate koi vltr ke biji api nthi Me 2020 ma biji Magi che calektr office ma thi have sarkl sir ne abhipary mate moklel to kayda ma su jogvai che ava bija koi kisa che
Om dalit kedut katedar siya me mari 1.7 gidha jamin vaheci nakhi te padoci kedut katedar ne gamiyu nahi tene khota purava api vadha araji kari amo part jiti gaya tamane.kalektar ma araji kari tama amo jiti gaya temne Sachiv araji kiri aa loko patel se adhadak sampati dharavese amo nana garib khrdut ciye amare su karavu
મામાની પાસે મેંદી દીકરી હક માંગે છે કે મામા ની ઉપર કેસ કર્યો છે કે મારી મમ્મીની જે મારો થાય તો જમીન નું નામ છે કે પછી બેનને મળી કે 35 વર્ષ થઈ ગયા છે મેને દીકરી હવે 35 વર્ષે ભાગ લેવા આવે છે મામા ની પાસે તું સુઈ જમીનમાં નામ નોંધણી કરી શકે કે પછી એને પછી એને પૈસા લેવા છે મારે જમીન બે વિકાસ છે બે ભાઈ યુસી બેન ની દીકરી પ્રાંતમાં કેસ કરે છે જમીનમાં નામ નથી એની મમ્મી નું ઘરમાં નામ છે ખાલી જમીન નું નામ કેવી રીતે તો પછી કારણ વગરના કેસમાંથી કેવી રીતે નીકળાય માર્ગદર્શન આપજો જય માતાજી
જય સ્વામિનારાયણ મારો પ્રશ્ન છે મારા એક ભાઈ ભાઈએ ભાગ નથી આપતા જમીન મારા બાપુજીને નામે છે બાપુજીને હેરાન કરે છે તો વારસાઇ કેવી રીતે કરી શકાય
hello sir bhada karay karaie aeno kharcho kone apva no rahe makan malik ne ke bhaduat ne
ઓછામાં ઓછી કેટલી જમીન ખરીદવી પડે પૈકીની હોય તો કેટલી અને અલગ સર્વે નંબરની હોય તો કેટલી જણાવશો
1957 વેચાણ નોંધ આવતી હોય તો ખરીદેલી જગ્યા હોય તો તેને ખેડૂતનું પ્રમાણપત્ર મળી શકે..??