મકાનમાલિક - ભાડુઆતના હકો: કયા સંજોગોમા મકાન ખાલી ન કરાવી શકાય | Ek Vaat Kau | Vtv Gujarati
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- મકાનમાલિક - ભાડુઆતના હકો: કયા સંજોગોમા મકાન ખાલી ન કરાવી શકાય | Ek Vaat Kau
#EkVaatKau #RentalAgreement #LandlordRights #TenantRight
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati
V good
આભાર ગુજંભાઇ
માધી પાસે 1992 થી મારા કબજા મા દુકાન છે નિયમીત પણે ભાડુ ચૌકવુ છુ હાઉટેકસ પણ ભરુ છુ જૂના માલિકે મિલકત વેચીનાખી છે નવા માલિકે કે જૂના માલિકે અમને જાણ કરેલ નથી નવા માલિકે મીલકત ઉપર લોન લઈ રકમ પરત કરેલ નથી બેંક ભાડાવાલીમિલકતનેસીલ મારી અમારી દુકાન સિલ કરેલ છે હવે હરાજીમા પાછો કબજો અમને મલશે કે નહી યોગ્ય સલાહ આપચ
Ek vat Kau
Super!!!
મારુ મકાન . રાજા શાહી . વખતનુ .છે ...4.. રુપીયા .ભાડુ.. છે .. મકાન માલીકે .મારા..ઉપર .ખાલી કરવા કોટ .કેસ .કરીયો હતો .હુ ગુજરાત .હાઇ .કોરટ .મા કેસ .હુ જીતેલછુ..મકાન .માલીક મને..ઘારાસભ્ય ની ઘમકી આપીને મફત .ખાલી .કરાવુછે ..આ.મકાન .હમે .150 ..વરસ .થી રહી એછીયે
Amazing show... Keep it continue...
👍👌Thanks
જો આપણે ભાડા કરાર કર્યો ના હોય અને 2 મહિનાથી ભાડું આપ્યું ના હોય તો શું કરી શકાય હાલ એ મકાન બંધ કરી ને બહાર ગયા છે ને એ આવતા નથી તો શું થાય
શુ ઓનલાઇન માં ભાડા કરાર પોલીસ વેરિફિકેશન માં ના આપીએ અને ફક્ત ઓફલાઇન ફોર્મ માં માહિતી ભરી ને આપી દઈએ તો ચાલે કે ભાડા કરાર આપવું પડે?
Good explanation in Gujarati
Thank you very good and require information
Excellent information 👍
Jamin Kher Kbza guidelines Aapso
Sir. Amare bapdadani Milkar Che Lagbhag 45 Varasthi Dada Gujri Gaya pachi Baduate Bhadu Apvanu Bandh Kari Dithel Che To Makan Kevirite Khali Karavisakay To Aa Babt Amare Sukari Sakiye Amare Proparti Vahechinakhvi che Tran Bhaduat Che Hak Jamavine Betha Che Su karvu
Good work
good sir
Thkkar bhai jaruri rules home and Land
Na mokli aapjo
No link in discription
Mota bhai pagadi mekato ma su niyamo hoy 6e piz tena puar video bana vo ne
જો આપણે ૭૦ વર્ષથી ભાડુઆત તરીકે મકાન માં રહેતા હોઈએ અને આ મકાનની ભાડા ચિઠ્ઠી મારા પપ્પાને નામે છે હવે તેઓ હયાત નથી તો મારા નામ ઉપર તે ભાડા ચિઠ્ઠી ટ્રાન્સફર કરી શકાય અને મકાનમાલિક ભાડું વધારી શકે
જુના કબજા નુ મકાન હોય તો કાયદેસર થય શકે
Karar na karayo hoy to su thay ane su na thay bhadut ane malik bane
Thanks
Sir Ame 50 years thi rent par makan apelu chhe. Atyre e loko Khali nathi karata . To enu solution chhe ?
Koi pan bhada karar nathi karyo .
Sir 11 month ka Rent agreement khatam hue 4 mahine ho gae hai. Bhaduat ko pehle se kaha tha ki rent agreement ki due date khatam ho jaye toh khali kardena. Par vo 4 mahine se khali nahi karta or rent bhi nahi deta, kyun ki lockdown chal raha tha. Ab kya procedure kare ki property khali kara sake.
Sir
Two whealer ni loan puri thai gae chhe
Pn hve rto ma jai ne kone mlvu ane su krvu plz aap guide kro
Thank you
Nilesh Contractor
Gunjanbhai good
Bhaiya kya bhaduat malan per lock karine 10 sal se chalets Gayle che to Maliki hak kai rite laid sakay
Bhaduat makan Khali j nthi karte to shu karvu ?? Bhadu bhare pan khali nthi karta to shu karvu ???
If there is a tenant in the leased property, whether the tenant is in possession or not at the time of public auction.
Makan bhade apyane 2 yrs. Thaya chhe, Agreement Karel chhe ane police station ma pan teni copy apel chhe amare makan Khali Karavi devu chhe Kem ke bhaduat no swabhav saro nathi Light bill tatha bhadu time par apta nathi kai kaheva jaie to amne kaydaa batave chhe amare shu karvanu te janavsho?
ખેતીવાડીની જમીન ને ભાડે લેવા માટે કયો એગ્રીમેન્ટ કરવો જોઈએ
Coman dival mate na niyamo Jana so, dhanyavad thakkarbhai
પાગડી સીસ્ટમ મા self-Development ની માહિતી આપૉ
Sir mne 1 question che
Ke
Aapni mansik bimari o thi kevi rite jani sakay ane tene dur kari sakay?
Sir makan ya dukan banani ho to kaya usame prosisar he
Ak vidyo bana do sir
Sir Municiple tax kon pe karse kayden sar
Mitr girvi deero thi makan levu hoyto harvey deposit per vadhare paisa apine bhadu nahi aa sanjogoma kevi rite karar thay su dhyanma rakhvu pade
Bhaduat makan Khali naa Kare ane makan upar kabjo Kari de to shu karaso?
Bhaduat ne makan Khali karvanu varamvar kaheva chhata makan Khali Karta nathi to shu karaso?
amaru makan porbandar ma rajasahi na samay nu chhe 90 year the vathare samay the rahiye chhiye name kari sakay kevirite
Juna bhadut ne khali kewi rite kri skay ghar ekdam padu padu thy gyu 6e toye khali nai krta.
Sachi vaat Kahi.. aana mate koi sakht kaayda ni jarur chhe
11 months na live and license ni copy police station ma aapvi farajiyaat nathi??
કો.ઓ.હાઉસીંગ.સર્વિસ.સોસાયટી.લિ. પર વિડિઓ બનાવવા વિનંતી.
છેલ્લા 6 મહિનાથી ભાડું ન આપ્યું હોય તો લીગલી શું એક્શન ના લઇ શકાય
Fek
માધી પાસે 1992 થી મારા કબજા મા દુકાન છે નિયમીત પણે ભાડુ ચૌકવુ છુ હાઉટેકસ પણ ભરુ છુ જૂના માલિકે મિલકત વેચીનાખી છે નવા માલિકે કે જૂના માલિકે અમને જાણ કરેલ નથી નવા માલિકે મીલકત ઉપર લોન લઈ રકમ પરત કરેલ નથી બેંક ભાડાવાલીમિલકતનેસીલ મારી અમારી દુકાન સિલ કરેલ છે હવે હરાજીમા પાછો કબજો અમને મલશે કે નહી યોગ્ય સલાહ આપચ
શુ ઓનલાઇન માં ભાડા કરાર પોલીસ વેરિફિકેશન માં ના આપીએ અને ફક્ત ઓફલાઇન ફોર્મ માં માહિતી ભરી ને આપી દઈએ તો ચાલે કે ભાડા કરાર આપવું પડે?
If there is a tenant in the leased property, whether the tenant is in possession or not at the time of public auction.