મકાનનું Property Card આ રીતે કઢાવી લો | How to get Property Card | Property Nu Panchnamu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • મકાનનું Property Card આ રીતે કઢાવી લો | How to get Property Card | Property Nu Panchnamu
    #PropertyNuPanchnamu #PropertyCard
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

ความคิดเห็น • 315

  • @visvia1887
    @visvia1887 21 วันที่ผ่านมา +2

    પ્રોપર્ટી કાર્ડ શા માટે કઢાવવું જરૂરી છે? અને ક્યાં તે ઉપયોગી થાય?
    આ સવાલ નો જવાબ મળતો નથી
    કોઈ ને ખબર હોય તો બતાવો.
    આભાર.🙏

  • @darshankansagra5727
    @darshankansagra5727 11 หลายเดือนก่อน +11

    પ્રોપર્ટી કાર્ડ સાવ હંબક છે આખો વિભાગ બંધ કરી દેવો જોઈએ સાવ બોગસ વિભાગ છે સરકાર ની વિભાગ બંધ કરવાની ભલામણ કરો

  • @varshapmishra9850
    @varshapmishra9850 11 หลายเดือนก่อน +2

    કોટ વિસ્તારમાં, જેમ કે રખિયાલ, સરસપુર એવા અનેક વિસ્તારોમાં પોળ, કે મેઈન રોડ પર ના ઘર એ લોકો પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બનાવી શકે, શું આ ઘરોને પ્રોપર્ટી કાર્ડ બનાવવું જરૂરી છે

  • @manojvadoliya5440
    @manojvadoliya5440 3 หลายเดือนก่อน +3

    પ્રોપર્ટી કાર્ડ માટે અરજી અને ફાઇલ ની ઝેરોક્ષ કોપી આપી દીધી છે, હજુ કોઈ સમાચાર નથી, કેટલા વર્ષ થયાં તે પણ યાદ નથી 😂😂😂

  • @soloist_deepsinger
    @soloist_deepsinger 11 หลายเดือนก่อน +3

    Tqsm sir, hu mari property mate property Card kadava mate City survey office ma gai hti property Card mare home mate nu 6 j lagbhag 51 homes 6 have mari family ni aa joint milkat 6 mara j family members 6 tumne amne koi document apiya nthi pn Amara naam property ma 6 ,have ame ek dastavej ni zerox copy mne madi ena prthi hu survey office ma gai to tya mne online badhi nondh joi kadhi leva kidhu pn online badhi details open nthi thati to mare su krvu ane e office ma j sir 6 emni complain mare kya krvi te janavso

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 2 หลายเดือนก่อน

    જય ગરવી ગુજરાત🇮🇳 ખૂબ સરસ માહિતી આપી આપનો આભાર આવી રીતે લોકો ને જાગૃત કરશો લોકોને ખુબ ઉપયોગ થશે ખોટાં કામો અટકશે અને લોકો છેતરાશે નહિ કાયદેસર કાર્યવાહી કરશે ધન્યવાદ જય હિન્દ🇮🇳 વંદેમાતરમ🇮🇳 🙏

  • @prakashvyas7991
    @prakashvyas7991 ปีที่แล้ว +3

    ખુબજ સરસ માહિતી મળી પણ તે માટે કચેરી ને ક્યાં પેપર્સ અમારે આપવા ના હોય તેનું વ્યવસ્થિત લિસ્ટ વિષે જણાવશો તો સરળ બની શકે.

  • @KantilalAmin
    @KantilalAmin 9 หลายเดือนก่อน +14

    મારી સોસાયટી ચોવીસ વર્ષ જુની છે શેર સર્ટીફિકેટ અને એલોટમેન્ટ લેટર પણ છે પરંતુ આના પર કાર્ડ કાઢી આપતા નથી તો શુ કરાય

    • @Yamiinsights
      @Yamiinsights 3 หลายเดือนก่อน

      Sav bhangar adhikari hoy chhe.

    • @bakulpatel2409
      @bakulpatel2409 2 หลายเดือนก่อน

      Hello sir અમારો એરિયા ગામતળ નો છે અને SMC TP scheme ma area સમાવી લેવા માં આવ્યો છે તો તેમાં પ્રોપર્ટી કાર્ડ માં કેવી રીતે દાખલ કરી શકાય. અમારી સોસયટીમાં ગામતળ ગ્રામપંચાયત પ્લાન માં બનેલ છે. Guidence apso

    • @skjanvajevu
      @skjanvajevu 2 หลายเดือนก่อน

      ઓનલાઇન પ્રોસેસ કરો

    • @manthan2020
      @manthan2020 17 วันที่ผ่านมา

      Vijay maalya ni property nu shu thayu?

  • @hirenparekh7066
    @hirenparekh7066 ปีที่แล้ว +1

    સાહેબ, અમારી ફ્લેટની સ્કીમમાં બિલ્ડરે જમીનનું વિભાજન કરેલ નથી એવું સીટી સર્વે ઓફીસમાંથી કીધું. તો આગળની શું કરી શકાય તેની માહિતી આપવા મારી નમ્ર વિનંતી.

  • @hrhpatel1072
    @hrhpatel1072 9 หลายเดือนก่อน +3

    જો દસ્તાવેજ ન હોય અને શેર સર્ટીફિક્ટ હોય તો પ્રોપર્ટી કાર્ડ બની શકે ?

  • @ketandavekd
    @ketandavekd ปีที่แล้ว +1

    બિલ્ડર છેલ્લા 20 વર્ષ થી દસ્તાવેજ નથી કરી આપતો તો શુ એલોટમેન્ટ લેટર પરથી દસ્તાવેજ થઇ શકે?
    આગળ ઘણી ફરિયાદ કરી પણ નિકાલ ના આવ્યો
    આજ na સમય મા તેની વિરુધ્ધ કાયેદસર કોઈ કાર્યવાહી કરી શકાય?

  • @kantachavda
    @kantachavda 7 หลายเดือนก่อน +1

    પૈસા પુરા કર્યા છે ને દસ્તાવેજ નથી કરી આપતા તો એ માટે શું કરવું જોઈએ અને કેવી રીતે પોપટી કાર્ડ કઢાવવું જોઈએ

  • @mehtamithil4279
    @mehtamithil4279 2 ปีที่แล้ว +2

    જગ્યા NA કરવા માટે સોસાયટી ના દરેક સભ્યો ની હા હોવી ફરજીયાત છે કે નથી મને આનો જવાબ આપ જો પ્લીઝ

  • @amrutparmar1566
    @amrutparmar1566 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ મજાની વાત કરી 🎉

  • @haardikpandit9610
    @haardikpandit9610 2 ปีที่แล้ว +2

    Shu 2023 ma property card banavu compulsory thayi gayu che Gujarat ma ?

  • @DharmendraPatel-hd7tv
    @DharmendraPatel-hd7tv 9 หลายเดือนก่อน +6

    Ahmedabad ma TP vistar ma na hoy tene pan property card banavavu pade?

  • @Bollywoodaction09
    @Bollywoodaction09 ปีที่แล้ว +1

    Sir pan jene khali plot paisa chukvel poch aapi hoy te su property card lay ske

  • @maheshmaisuriya3698
    @maheshmaisuriya3698 2 ปีที่แล้ว

    હાલ 10 વર્ષ જૂનું મકાન લીઘું છે સિટી સર્વ પોરપર્ટી કાર્ડ અરજી કરી તો એવું કહે કે સબ પોલટિંગ હોય તોજ પોરપર્ટી કાર્ડ બને એવું કહે છે તો શુ કરવું જણાવશો....

  • @hbt253
    @hbt253 11 หลายเดือนก่อน +1

    AUDA ke gamda ma makan hoy to property card kyan thi nikle?

  • @vijaypatel6756
    @vijaypatel6756 ปีที่แล้ว +2

    ઘર વેરો મારા નામ પર છે ઘર નું બાધકામ ની જામીન બીજા ના નામ પર છે તો પ્રરોપટી કાડ બનસે

  • @boradashok4461
    @boradashok4461 9 หลายเดือนก่อน +1

    મારું મકાન 10 રૂપિયા ના સ્ટેમ્પ પર 25 વર્ષ થી જૂનું amc માં છે ઇમ્પેક ફી ભરેલ છે તો પ્રોપર્ટી કાર્ડ કાઢવા શું પ્રોસેસ કરવી મને જણાવવા વિનીતી

  • @bhupendrakamdar220
    @bhupendrakamdar220 3 ปีที่แล้ว +1

    અમારું મકાન મધર ના નામ નું છે. અને તેમણે વિલ માં અમો ત્રણ ભાઇઓ ના ભાગે વ્હેચેલ છે. તો આ ત્રણે જણા ના નામ નું અલગ પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે kdhavvu

  • @atulchauhan1034
    @atulchauhan1034 11 หลายเดือนก่อน +1

    સાહેબ જૂના ગામ તળ નું પ્રોપર્ટી કાર્ડ કેમ કાઢવું તે જણાવો

  • @avinashoza3998
    @avinashoza3998 หลายเดือนก่อน

    હુ જુનાગઢ મા ૧૯૯૩ થી એકજ જગ્યાએ રહુ છુ તેમ છતા આજ દિવસ સુધી મને પ્રોપર્ટી કાર્ડ મળેલ નથી તો ભાજપ ની સરકાર મને પ્રોપર્ટી કાર્ડ આપશે?

  • @hitendrakumarparmar1027
    @hitendrakumarparmar1027 5 หลายเดือนก่อน

    ખૂબ સરસ માહિતી આપી ધન્યવાદ સાહેબ જી

  • @prakashchandegara8276
    @prakashchandegara8276 หลายเดือนก่อน

    મારે મારી પ્રોપર્ટી મારા પિતા ના નામે છે અને એપણ ખાલી 1986 થી છે અને હવે મારા માતા પિતા પણ મૃત્યુ પામ્યા છે તો મારે આ પ્રોપર્ટી નો દરવાજ કેવી રીતે કરવો તથા પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે મંડી સકે

  • @dineshkotarvadiya3890
    @dineshkotarvadiya3890 หลายเดือนก่อน

    કેટલા ડોક્યું મેન્ટ જોઈએ....તે વિગતો અચૂક જણાવશો આપના સહકાર ની અપેક્ષા

  • @kunjanjoshi7167
    @kunjanjoshi7167 3 ปีที่แล้ว +1

    પ્રોપર્ટી કાર્ડ ઓનલાઇન નીકળી શકે છે ?અને જો નીકળે તો કઈ રીતે ઓનલાઇન કાઢી શકાય તેમની પ્રોસેસ જણાવો

  • @dahyabhaiparmar9768
    @dahyabhaiparmar9768 หลายเดือนก่อน

    પ્રોપર્ટી કાર્ડ માં પ્લોટ નું ક્ષેત્રફળ બતાવવામાં આવે છે કે બાંધકામ ક્ષેત્રફળ?

  • @chandrakantpatel9426
    @chandrakantpatel9426 ปีที่แล้ว +1

    અમારી પાસે ફલેર ના નકશા નથી તો શું કરવું તથા ફલેટ ના ૭/૧૨ ના ઉતારા કેમ મેળવવા તેની વિગતો જણાવશો.

    • @ashvintrivedi3859
      @ashvintrivedi3859 ปีที่แล้ว

      ફ્લેટ ના 7/12 નો હોય,

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 16 วันที่ผ่านมา

    Good Work

  • @jayantibhairamani7498
    @jayantibhairamani7498 2 หลายเดือนก่อน

    પ્રોપર્ટી કાર્ડ કોની પાસેથી મેળવી શકાય ક્યાં ક્યાં સબુત જોઈએ યોગ્ય માર્ગદર્શન આપશો પ્લીઝ ધન્યવાદ.

  • @navinbhalani5505
    @navinbhalani5505 ปีที่แล้ว +1

    Rajkot ma cooprative society ma share certificates male chhe registration documents chhe property 2 vakhat vechayel chhe. Property card nathi. Kayi rite property card mali sake?

  • @mansukhbhairamani1295
    @mansukhbhairamani1295 3 ปีที่แล้ว +1

    Property card માં સોસાયટી માં બીજી સોસાયટી ની બાજુ માં પ્લોટ હોય અને માર્જીન ની જગ્યા હોય તો તે પ્રોપર્ટી કાર્ડ માં આવે કે નહિ તે જણાવવા વિનંતી

  • @piyushshah9238
    @piyushshah9238 2 ปีที่แล้ว +1

    મારા દસ્તાવેજ માં રસ્તાનો ઉલ્લેખ છે પણ સીટીસર્વે મો બતાવતો નથી તો આ બાબતે શું કરવું?
    દસ્તાવેજ 1965 નો છે

  • @RAJESHShah-vo1hm
    @RAJESHShah-vo1hm หลายเดือนก่อน

    Excellent knowledge

  • @jigsoza1
    @jigsoza1 2 ปีที่แล้ว +1

    su navu property card online kadhi sakay ?

  • @jagdishpatel5464
    @jagdishpatel5464 2 หลายเดือนก่อน

    Nanoc na hoy to pan property card nikli shake?

  • @c.grutvik7545
    @c.grutvik7545 3 ปีที่แล้ว +2

    સોસાયટીનું નામ સુધારવું હોય તો શું કરવું જોઈએ સાતબાર ના ઉતારા શ્રી સરકાર લખાઈને આવતું શું કરવું જોઈએ

    • @maheshtailor8726
      @maheshtailor8726 2 ปีที่แล้ว

      ગુજરેલ વ્યક્તિ no પ્રોસિજર કર્યા બાદ તે નામ પર બ્રેકેટ મારવામાં આવે છે તે મારા kard માં મારેલ નથી સૂ કરવું

  • @dilipvyas4013
    @dilipvyas4013 9 หลายเดือนก่อน +1

    બાંધકામનું ક્ષેત્રફળ નહિ પણ પ્લોટનું ક્ષેત્રફળ હોય છે.

  • @mahip2517
    @mahip2517 10 หลายเดือนก่อน

    વડોદરા શહેર માં ગવર્મેન્ટ સેરવનેટ કોઓપરેટીવ સોસાયટી માં મકાન ખરીદવાં કે વેચવા માટે શું નિયમો છે? શું સામાન્ય નાગરિક ત્યાં મકાન ખરીદી શકે?

  • @shiv4888
    @shiv4888 3 ปีที่แล้ว +2

    Supper mota bhai mast video banaviyo

  • @anand86139
    @anand86139 ปีที่แล้ว +1

    Sir twins house ma 2 property cards banava hoy to vachche wall banavi pade?

  • @aslamsheikh6794
    @aslamsheikh6794 23 วันที่ผ่านมา

    Property Card banawano charges ketlo hoi che sir.

  • @KantilalKapadia-f9n
    @KantilalKapadia-f9n 6 หลายเดือนก่อน

    અમારી સોસાયટી ના જમીનના 712 ના ઉતારામાં સોસાયટીનું નામ નથી એટલેક
    જમીનનો દસ્તાવેજ થયેલ નથી પણ જમીનનોકબજો છેલ્લા ચાલીસ શાળાથી અમારી પાસે છે તો પ્રોપર્ટી કાર્ડ કઢાવવા શું કરવું

  • @valjihalai625
    @valjihalai625 9 หลายเดือนก่อน

    હલો શાહેબ અમે ૧૯૯૪ માં પ્લોટ ખરીદ્યો છે જેના દસ્તાવેજ બનેલા છે ને હવે તે પ્લોટ નો પ્રોપર્ટી કાર્ડ બનાવવા ઈચ્છીએ છીએ.તો, કલેકટર તરફથી માપણી વધારો ભરવા નો કહે છે તો શું કરવું ?

  • @mukeshvaghela538
    @mukeshvaghela538 ปีที่แล้ว +1

    Vera poch upar thi. Proparti kad nikdi Jay?

  • @harsukhdhameshia4277
    @harsukhdhameshia4277 8 หลายเดือนก่อน

    RMC રાજકોટ મા મારૂ મકાન છે
    મકાન ટીપી સ્કીમ-3 ચંદ્રેશનગર વૉડ નં-13 મા આવેલ છે મે પ્લોટ 88 મીટર RMC ની હરરાજી થી 2005 મા લીધેલ છે, તે 99 વરસ ના ભાડાપટટા નુ છે તે આ મકાન નુ પૉપરટિ કાર્ડ નીકરી શકે?

  • @mukeshgajjar4846
    @mukeshgajjar4846 7 หลายเดือนก่อน +1

    *॥ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुखम वरधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:॥*
    *॥॥॥:वंदे मातरम् :॥॥॥*
    *” जय हिन्दु राष्ट्र “ साथे “ जय श्री कृष्ण “*
    *बिलकुल बराबर , सटीक , रोचक दर्शन / प्रस्तुति / स्वर ❤~> साधु साधु

  • @shaileshrathod7120
    @shaileshrathod7120 6 หลายเดือนก่อน

    મારr મકાન નો દસ્તાવેજ મારા નામે છે પણ જુના માલિક ની નામ પ્રોપર્ટી કાર્ડ માં આવેછે..ઇન્ડેક્સ માં મારું નામ છે.તો પ્રોપર્ટી કાર્ડ માં મારું નામ દાખલ કરવા શું કરવું જોઈએ.

  • @MukeshPatel-e3z
    @MukeshPatel-e3z 4 หลายเดือนก่อน +2

    Village na Property Card kevi rite banava

  • @ashavyas9697
    @ashavyas9697 3 หลายเดือนก่อน +1

    Koi property owner out of country hoy to te kevi rite kadhavi sheke?

  • @pathakpankaj7163
    @pathakpankaj7163 9 หลายเดือนก่อน +8

    પ્રોપરટી કાર્ડ માં હરામ ના રૂપિયા (લાંચ )માંગે છે.

    • @jignashashah9081
      @jignashashah9081 3 หลายเดือนก่อน

      badhu mafat khavani tev padi gai che

    • @skjanvajevu
      @skjanvajevu 2 หลายเดือนก่อน

      ઓનલાઇન કરી શકો છો તમે

    • @ParamMahaParinirvan
      @ParamMahaParinirvan 2 หลายเดือนก่อน

      Website bandh che, check kari link aapo​@@skjanvajevu

  • @rahulvaghela3308
    @rahulvaghela3308 5 หลายเดือนก่อน

    Flat hoi to ema property card kadhavu pde ?

  • @iladave4069
    @iladave4069 9 หลายเดือนก่อน +1

    Mata ke pita nideath pachi 2 santan hoy to. Properti card Kona name bani shake?

  • @sajjukhokhar4392
    @sajjukhokhar4392 23 วันที่ผ่านมา

    Grih nirman board na ghar nu property card kai rite male.?

  • @jayantibhaivasava4303
    @jayantibhaivasava4303 2 หลายเดือนก่อน

    આભાર

  • @RajendraPatel-t6u
    @RajendraPatel-t6u 29 วันที่ผ่านมา

    હાઉસિંગ સોસાયટીમાં પ્રોપર્ટી કાર્ડ મળે કે ના મળે

  • @jitendrasuthar6823
    @jitendrasuthar6823 4 หลายเดือนก่อน

    સરસ , આભાર

  • @prafullashah7225
    @prafullashah7225 8 หลายเดือนก่อน

    Very good information.Thanks.

  • @maheshmaisuriya3698
    @maheshmaisuriya3698 2 ปีที่แล้ว

    સબ પ્લોટીંગ ના પુરાવા ન હોય તો પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે કઢાવી શકાયઃ.... જવાબ જણાવશો....

  • @99PERCENTCLuB
    @99PERCENTCLuB ปีที่แล้ว

    Impact fees su che sir, ane kvi rite bhari sakie?janavso pls

  • @kirtigameti
    @kirtigameti 17 วันที่ผ่านมา

    Property card me pahe vale malik ka name Aya hai to kya kiya jaye.

  • @musanatthu5162
    @musanatthu5162 ปีที่แล้ว

    Sir please Answer About Village Property Which Card Available We Are Waiting your Answer Thanks

  • @ZISHANShaikh-d4l
    @ZISHANShaikh-d4l ปีที่แล้ว

    मेने अभी ऐक फ्लेट लिया है लोन पे बिलडर ने मूजे दस्तावेज सिग्नेचर करा लीया है SALEDEED INDEX
    OUR PROPRIETOR CARD NAHIE DIYA
    PROPERTY CARD KE FEES FLAT OWNER KO DE NE HO TE HE

  • @hargovindbhaidesai9029
    @hargovindbhaidesai9029 7 หลายเดือนก่อน

    Good information sir

  • @jagdishharwani2966
    @jagdishharwani2966 2 ปีที่แล้ว

    Mera makaan society k chairman ne tudvaya tha ab me use bana ta hu toh vo bolta hai k corporation vale tod jayenge toh society ki koi jawabdari nhi esa likh k do toh kya kru me please advice dena

  • @kurjibhalsod3547
    @kurjibhalsod3547 3 หลายเดือนก่อน

    મારી મિલકત માં k1 પ્રકાર લખેલું છે. તો શું કરવું? તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરવો?

  • @rushhunk
    @rushhunk 2 ปีที่แล้ว +1

    Mare Mehsana ma property card banavu che to ketlo time lage aa process ma?

  • @punamchandraparmar3174
    @punamchandraparmar3174 3 หลายเดือนก่อน

    એરીયા વાઈઝ ક્યા વિસ્તારમાં કયો ટી.પી નંબર લાગે... નવો સર્વે નંબર વગેરે કેવી રીતે જાણી શકાય?

  • @prahladmodi2121
    @prahladmodi2121 3 หลายเดือนก่อน +1

    money is the matter only & only

  • @navneetdarji3090
    @navneetdarji3090 27 วันที่ผ่านมา

    Sabarkatha na gamda ma card kayare banchee

  • @nishantvora9878
    @nishantvora9878 4 หลายเดือนก่อน +1

    MAKAN NA DASTAVEJ MA 2 DOQMENT MISSING CHE ( 1) BANDHKAM PARVANGI NI COPY (2) PLOT NA VIBHAJAN NA DOQUMENT TO VARSAI KARVA MA PROBLEM THAI CHE AA DOQMENT NI KHARI NAKAL KAI RITE MADE PROPERTY 1986 MA KHARIDI HATI TO ANA VISE MAHITI APVA VINANTI CHE

  • @jaybhatt4094
    @jaybhatt4094 3 หลายเดือนก่อน

    Property card kya thi male area wise koi address hoy to apso. Property card kathava mate index ni copy or dastaveg chale?

  • @AshokPanchal-d6y
    @AshokPanchal-d6y 5 หลายเดือนก่อน

    ગામમાં ગામ તળિયામાં ઘર સીટી સર્વે ગયું હોય પંચાયતની આકાર થી સુધારા થાય સીટી સર્વે સુધારો થાય

  • @parthvocalist
    @parthvocalist ปีที่แล้ว

    Sir Mara ghar no city survey no. nathi, me kacheri ma jai ne check karyu to ema maru ghar naksha ni andar nathi…mare maru ghar add karavvu hoy to eni aagal ni kaamgiri shu karvi joi e? Mane jawab aapi madad karsho

  • @manojbhai9828
    @manojbhai9828 หลายเดือนก่อน

    Jayhind

  • @SirajKapadia-m8i
    @SirajKapadia-m8i 6 หลายเดือนก่อน

    Makan malik na name dastvej barabar hoy ane aj jagya baju na property card ma darsaveli hoy to su karvu margdarsan aapso ? pls

  • @umeshgor7350
    @umeshgor7350 7 หลายเดือนก่อน

    પ્રોપર્ટી કાર્ડ માં વારસાઇ નામ પેઢી નામું કરે કેવીરીતે ઉભરી શકાય જણાવશો.🙏

  • @harshilpatel6457
    @harshilpatel6457 8 หลายเดือนก่อน

    Flat nu property card nikli sake?

  • @asghanchi1892
    @asghanchi1892 2 ปีที่แล้ว +1

    Proparty card mate gaya to jamin Kona kane thi lidhe ane Kona kane thi lidhi evitna jeni men jamin hati enu name ne dastavej mange 6e to ave shu karvu

  • @malipravin2132
    @malipravin2132 ปีที่แล้ว

    મારે તાત્કાલિક પ્રોપર્ટી કાર્ડ જોઈએ છે શું કરવું?

  • @funwithpiano6956
    @funwithpiano6956 ปีที่แล้ว

    Junu bilding city servey ma chdyu na hoyto bilding ne kai thay to jagya nu su thay

  • @suchitmukherjee5851
    @suchitmukherjee5851 2 ปีที่แล้ว

    Property card humlog online nikal sakte hai ya office jana jaruri hai?

  • @premjipatel7276
    @premjipatel7276 14 วันที่ผ่านมา

    @premj મને મારા છોકરા ના નામની જમીન કરવી હોંય તો પ્રોપર્ટી કાર્ડ ની જરૂર પડે કે ન પડે ?

  • @rafiqmansuri1365
    @rafiqmansuri1365 4 หลายเดือนก่อน

    Very.good.news

  • @bharatpanchal911
    @bharatpanchal911 9 หลายเดือนก่อน

    Thank You....👍🙏

  • @RaziyaKhan-rc5ox
    @RaziyaKhan-rc5ox 6 หลายเดือนก่อน

    अनलीगल जमीन पर बंद काम करने में आया हो तो उसकी प्रॉपर्टी कार्ड बनता है सर जवाब जरूर देना

  • @JackyJoker
    @JackyJoker 2 ปีที่แล้ว +2

    પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કોઈ કિંમત લાગતી હોય છે ..

  • @Henilsutariya1050
    @Henilsutariya1050 ปีที่แล้ว

    Proprietary kad નથી pan ટેક્સ રિટર્ન થી નીકળી શકે છે kad

  • @mahavirduggad3153
    @mahavirduggad3153 3 หลายเดือนก่อน

    Porperty card kadva mate mahsul Vero Kem lo cho . शहरी जमीन ma खेती hoy to mahsul lage ??

  • @jitusuthar5792
    @jitusuthar5792 2 หลายเดือนก่อน

    Online property card Mali shake ?

  • @RanjanKitchen
    @RanjanKitchen ปีที่แล้ว

    Sir society ma B U permission per person alag alag kadhavu pade k akhi society ma single ek j B U permission hoy e babte mahiti aapso amari society ma per makan dith 1,50,000/- bharwa nu society na sabhya mangi rahya che to AA vise mahiti aapso

  • @dear_akki
    @dear_akki ปีที่แล้ว

    Municipal tex bill ni notice parthi property documents kevi rite kadhavi shakai ?

  • @bhupendrathakkar4127
    @bhupendrathakkar4127 3 หลายเดือนก่อน

    mara paase manual property card chhe tema mari society tatha maru potanu naam batave chhe parantu on line property card ma fakta society nu naam darshave chhe ane society housing finance mathi loan lidhi hathi teni vigato darshve chhe .to IORA site parthi Rs 5 bhari ne jyare property card down load karyu to society ane maru nam pan batavatu nathi matra housing fianance mathi je loan society lidhel (je kyarni bharai gayee chhe) society official letter pan jete vibhag ne apyo chhe parantu online haju matra society ni loan darshave chhe. je manual property card kadhavel chhe teno card number online batave chhe. to su samajvu?

  • @IlyasShaikh-dw5gk
    @IlyasShaikh-dw5gk 8 หลายเดือนก่อน

    Vaarsaai property nu property card kevi rite banaavvu?

  • @HashmukhraySiddhpura-iz1ig
    @HashmukhraySiddhpura-iz1ig 5 หลายเดือนก่อน

    BU વગરના બાંધકામ નું property Card નિકળે ?

  • @rafiqmansuri1365
    @rafiqmansuri1365 6 หลายเดือนก่อน

    Very.good.recipe

  • @dineshkumarjadav8237
    @dineshkumarjadav8237 ปีที่แล้ว

    સોસાયટી જમીન દસ્તાવેજ થયો નથી સોસાયટી પંચાયત વખતે રજિસ્ટર થયેલ છે પ્લાન પાસ Naa chhe to amc ma પ્રોપર્ટી કાર્ડ નીકળે જાણવો

  • @hiteshrathod1755
    @hiteshrathod1755 2 หลายเดือนก่อน

    Property card ma name kevi rite umerva nominy na?