હું કિન્નર છું તો શું મારે મારી મરજી મુજબ જીવવાનો હક નથી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 438

  • @rathodnita3847
    @rathodnita3847 ปีที่แล้ว +16

    ખુબ ખુબ અભિનંદન કિન્નર માં આપણી જેમ જીવ હોય છે એનું અપમાન ન કરો એમને માન આપવું જોઈએ .જય માં બહુચર માં ના આશિવૉદ મળશે કામ કરવા માટે કોઇ મેણું નથિ હોતું ખુબ ખુબ ખુબ આગળ વધો એવી અમારી શુભકામનાઓ પાઠવી છે 👌👌👌👍👍🙏🙏

  • @meenarathod815
    @meenarathod815 2 ปีที่แล้ว +36

    બધા ને જીવવા નો અધિકાર છે,કિન્નર પણ ભગવાન નો જીવ છે🙏

    • @karanodedra8328
      @karanodedra8328 4 หลายเดือนก่อน +2

      Hi

    • @rajenderkumar8425
      @rajenderkumar8425 3 หลายเดือนก่อน +1

      Ji ha bilkul ❤ i respect kinner ❤❤❤❤❤

  • @kantibajaniya8175
    @kantibajaniya8175 2 ปีที่แล้ว +5

    સરસ ઉદાહરણ

  • @johnsonmacwan2432
    @johnsonmacwan2432 2 ปีที่แล้ว +16

    🙏🙏👌👌👍👍👍💐💐💐💐💖💖💖💕💕💕 ભગવાન નો હાથ સદા તમારા ઉપર રહે ભગવાન તમને ધણુ આપે God bless you

  • @vankarpriyanka8667
    @vankarpriyanka8667 2 ปีที่แล้ว +3

    GoGa ni sarkar tamne dil Thi Salam kare 6e ho .... Popatbhai
    Jay mataji....Nishaben

  • @anandchristian1596
    @anandchristian1596 2 ปีที่แล้ว +2

    Nisha dii tamne joine khushi thai bau lamba samay pachi tamne joya..me dahod thi Anu.. very good didi malik.tamne hammesha khush rakhe ane tamne bahuj tarakki made..

  • @rahulrajthakor4086
    @rahulrajthakor4086 2 ปีที่แล้ว +2

    Sachi vat che Bhai amre pan jiva no adikar Che me pan Kinnar chu nd me bhi khus Chu nd yduneya koy divas Kinnar be nhi Santa Nd khud mare family pan nhivsamti pan Manu Chu kk me Kinnar chu I like Kinnar samj

  • @અરજણભાઇઅરજણભાઇ-શ5ત
    @અરજણભાઇઅરજણભાઇ-શ5ત 2 ปีที่แล้ว +7

    પોપટ ભાઈ તમારો પૂરો વિડિયો મે જોયો અને મને ખુબજ ગમ્યો તમે ખુબજ સરસ કામ કરી રહ્યા છો જીવન માં તમને કોઈજ પ્રકાર ની મુશ્કેલી નઈ પડે

  • @zaladipak1465
    @zaladipak1465 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏👌👍👍👍 Jay mataji

  • @gamingcenter2702
    @gamingcenter2702 2 ปีที่แล้ว +4

    ખુબ ખૂબ ધન્યવાદ પોપટભાઈ ધન્ય છે તમારી દાતારી ને 🙏🙏🙏🙏

  • @tejaswitaraj2104
    @tejaswitaraj2104 3 ปีที่แล้ว +7

    Nisha ben tame tamara jivan ma khub aagal vadho ne khus raho ben 👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @dipukoshti8052
    @dipukoshti8052 2 ปีที่แล้ว +2

    Saras popat Bhai puro hak che nisha ben ne emni zindgi jiva ni 🙏Jay mata ji 🙏

  • @bhumisingal1915
    @bhumisingal1915 2 ปีที่แล้ว +3

    barabar che nishaben kinner hovu kai guno nathi I am proud of you best of luck tame khub algal vadho jat mehnat jinda bad

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 3 ปีที่แล้ว +35

    સરસ કામ કરો છો પોપટ ભાઇ 🙏🙏🙏🙏🙏

  • @iamranjitrathva2393
    @iamranjitrathva2393 ปีที่แล้ว +2

    khubaj sarsh

  • @arvindbhaijoshi1877
    @arvindbhaijoshi1877 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ અભિનંદન

  • @ParmarDayaben-yx2en
    @ParmarDayaben-yx2en 2 หลายเดือนก่อน

    જય બહુચરાજી માં માતાજી સદાય તમારી રક્ષા કરે

  • @kajalsolanki1227
    @kajalsolanki1227 2 ปีที่แล้ว +2

    Kinnar ben ne mara pranam.tme to mataji nu ak rup cho.ame bdha tmari sathe chiye

  • @sankalp2290
    @sankalp2290 3 ปีที่แล้ว +39

    કિન્નર માંગી ને ખાતા હોઈ છે પણ આ બેન ને મહેનત કરીને ખાવું છે એ સૌથી સારી વાત છે... મહેનત કરનાર થી મોટું કોઇ નથી હોતું..

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 3 ปีที่แล้ว +9

    ધીમે ધીમે સમાજ માં ભણતર અને સમજ અને સંસ્કાર નુ પ્રમાણ વધતું જાય છે તે જોતા આ પ્રકાર ના લોકો ને સમાજ સવિકારતો થશે છતાં પોપટ ભાઈ તમે સરસ કામ કરો છો તે બદલ ધન્યવાદ અને શુભેચ્છાઓ

  • @mehulrajput4244
    @mehulrajput4244 2 ปีที่แล้ว +2

    Ha maro gujrat no Havaj lakha lakha vadan Bhai 🙏

  • @chauhanashok3537
    @chauhanashok3537 3 ปีที่แล้ว +33

    સાચી વાત છે મહેનત કરી ને ખાવુ જોયે

  • @jadavofficial7353
    @jadavofficial7353 3 ปีที่แล้ว +2

    Aavu kma karva Badel khub dhniya vad popat bhai

  • @a_j_boos8684
    @a_j_boos8684 3 ปีที่แล้ว +10

    ખુબ સરસ વિડિયો દિલ થી ગમી ગયો છે પોપટભાઈ

  • @rameahpatel1819
    @rameahpatel1819 2 ปีที่แล้ว +4

    નિશા બેન તમે ખુબ આગળ વધો
    પોપટભાઈ જીઓ હજારો સાલ

  • @urvishleuva
    @urvishleuva 3 ปีที่แล้ว +119

    ખુબ સરસ પોપટ ભાઈ 👍 કિન્નર માં પણ જીવ છે 👍 તો તે ને આગળ વધારો અપમાનિત કરી તેની સાથે મજાક ન કરશો 👍🙏❤️❤️🙏

    • @urvishleuva
      @urvishleuva 3 ปีที่แล้ว +5

      સાચી વાત છે તેના માં બાપ પારકા બન્યા છે તો બીજા ની વાત ક્યાં કરવાની 👍👌🙏🙏🙏

    • @chandnidedakiya2211
      @chandnidedakiya2211 3 ปีที่แล้ว +3

      tamaru aaj kam che he?? Ghare padiya padiya koy saru kam karta hoy ena pag to na khecho

    • @ajaysolanki7623
      @ajaysolanki7623 3 ปีที่แล้ว +1

      fb.watch/3QGEfJFds_/

    • @somabhairabari3377
      @somabhairabari3377 3 ปีที่แล้ว +1

      @@urvishleuva bv

    • @Rockyrajput1432
      @Rockyrajput1432 2 ปีที่แล้ว

      @@chandnidedakiya2211 pota thi na thay to bija ne su kaam bolo chho chandni mam

  • @babudesai6253
    @babudesai6253 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ

  • @dipakpatel2528
    @dipakpatel2528 3 ปีที่แล้ว +38

    Love from USA 🇺🇸...tarun bhai and popat bhai..🙏

  • @news24hindigujrati78
    @news24hindigujrati78 2 ปีที่แล้ว +2

    Good job popat bhai & nisa ben ne pan khub dua

  • @mahendrathakor6912
    @mahendrathakor6912 3 ปีที่แล้ว +3

    Gjb a व्यक्तिना vicharo❤️👍👍👍👍mast suppr

  • @mansvidegama1337
    @mansvidegama1337 2 ปีที่แล้ว +6

    પોપટભાઈ તમે બોવ સરસ કામ કરો છો.👌👍🙏જય માતાજી🙏

  • @vijayprajapati7484
    @vijayprajapati7484 3 ปีที่แล้ว +7

    ખરે ખર પોપટભાઈ તમારા કામ ની તો વાતજ થાય તેમજ નથી આના માટે તો કોઈ શબ્દ જ નથી ભાઈ તમને લાખ લાખ અભિનંદન

  • @mylife4328
    @mylife4328 2 ปีที่แล้ว +2

    khub sars

  • @harsukhkoli4929
    @harsukhkoli4929 2 ปีที่แล้ว +2

    Tame bhahu cute chho di

  • @patelshahista3740
    @patelshahista3740 2 ปีที่แล้ว

    Ma shaa Allah ben khubj samju chhe ane m ni vichardharara an khubj sari chhe bilkul ben tame kudratni den chho tamari marji thi tamari life jivi sako chho je loko kahe chhe k tame amara sathe nathi rahi sakta a loko abhan chhe, salam chhe ben tamari himmat ne allah tamne khub tandrsti ape ane kamyabi ape sathe sathe popat bhai foundation tarf thi j kai pan badha help karwama awe a badhane pan parwardigar tandrsti ape in shaa Allah, Ameen

  • @priyabhatt5790
    @priyabhatt5790 4 หลายเดือนก่อน +4

    કિન્નર માતાજીનું સ્વરૂપ છે. Jay mataji

    • @rajenderkumar8425
      @rajenderkumar8425 3 หลายเดือนก่อน +1

      Jai mataji ni 👏🚩🚩

  • @monikarathva5334
    @monikarathva5334 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ પોપટ ભાઈ

  • @vimalapatel5187
    @vimalapatel5187 2 ปีที่แล้ว +2

    વાહ પોપટ ભાઈ અતી સુંદર

  • @jivanmakvana2732
    @jivanmakvana2732 3 ปีที่แล้ว +10

    👍 ભગવાન તમને આવા લોકોની મદદ કરવા ની શક્તિ આપે તમારો સપોર્ટ છે સાથે ખૂબ ખૂબ અભિનંદન પોપટભાઈ 🙏

  • @KailashPatel-fb9iw
    @KailashPatel-fb9iw 4 หลายเดือนก่อน +1

    Sachi vaat ben ભગવાન ને j પેદા kariya se tamaro koy vaak nathi 😢

  • @yashukinarvlog
    @yashukinarvlog ปีที่แล้ว +3

    Nc bahan 🙏🙏🙏🙏🙏

  • @varshagagal5794
    @varshagagal5794 3 หลายเดือนก่อน

    પોપટભાઈ તમે ખૂબ જ સરસ સેવા કરો છો પોપટભાઈ ને દ્વારકાધીશ હંમેશા ખુશ રાખે🙏

  • @amrutachauhan6105
    @amrutachauhan6105 7 หลายเดือนก่อน +3

    રામ માંડી રામ

  • @anildodiya9732
    @anildodiya9732 4 หลายเดือนก่อน +2

    Hamesha khus raho or amari duva se ke tame hamesha khus raho

  • @bhaveshbhalodia8926
    @bhaveshbhalodia8926 3 ปีที่แล้ว +6

    Good job Rajni bhai & Tarun bhai

  • @filmsutube5880
    @filmsutube5880 3 ปีที่แล้ว +25

    Popatbhai is just 23 years old but salute to your thoughts and deep understanding. This is the real help he has given to a transgender.

  • @rajbhaVala-no9gj
    @rajbhaVala-no9gj 4 หลายเดือนก่อน +3

    કિન્નર ને મદદ કરવી જોઇએ 👍👍

  • @Dharasihora
    @Dharasihora 3 หลายเดือนก่อน

    1000 VAR Salam Che tamne❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @hemaxirathod4699
    @hemaxirathod4699 8 หลายเดือนก่อน +3

    Shiv Shakti ka Roop koi samajte nahi he ❤❤❤❤❤❤❤ Sab ko hak he aapni marji se dil se jivan jine ki😊

  • @jaygogamharaj5760
    @jaygogamharaj5760 3 ปีที่แล้ว +3

    સરસ પોપટ ભાઈ ભગવાન તમને‌ ખુશ રાખે

  • @jaysiyaramsundarkandpariva795
    @jaysiyaramsundarkandpariva795 5 หลายเดือนก่อน +1

    જય સિયારામ સુંદરકાંડ પરિવાર સેવા ટ્રસ્ટ તરફથી ધન્યવાદ કે સમાજ માં એક ઉત્તમ ઉમદા કાર્ય માં સફળતા મળે

  • @tejaswitaraj2104
    @tejaswitaraj2104 3 ปีที่แล้ว +2

    Nisha ben tamara vichar khub j ucha che 🙏🙏🙏🙏🙏ben

  • @ravjimakwana512
    @ravjimakwana512 4 หลายเดือนก่อน +2

    પોપટ ભાઈ ને જય દ્વારકાધીશ

  • @pareshmakhija4800
    @pareshmakhija4800 3 ปีที่แล้ว +7

    Sir ye jo aapne kam kiaa hai bhagwan meri jindagi ke 5 din aapko de de
    Or sab log apni api jindagi se jyada nahi sirf ek din popat bhai ke nam oe ek din Tarun bhai ke nam kar de
    Taki ye jo lajawab kam kar rahe hai
    Agle 1000 salo tak karte rahe
    God bles you both of you

  • @dishashetty79
    @dishashetty79 2 ปีที่แล้ว +2

    God bless you very good kinnr ensan
    Che tene Kam
    Apo

  • @ganpatraval759
    @ganpatraval759 2 ปีที่แล้ว +2

    સિધ્ધપુર રહેતા હતાં નિશા બેન

  • @Harshad1111
    @Harshad1111 2 ปีที่แล้ว +2

    મહુવા 😍

  • @hemaxirathod4699
    @hemaxirathod4699 8 หลายเดือนก่อน +3

    Popat bhai Tarun ji sach me is duniya ke bhagwan he jo sab ko samjte he jarur mand ki madd karte he ❤❤❤❤❤

  • @anitamaheria9213
    @anitamaheria9213 2 ปีที่แล้ว +2

    સરસ પોપટ ભાઈ

  • @ajayajvasavajaydashamaaded4835
    @ajayajvasavajaydashamaaded4835 2 ปีที่แล้ว +2

    પોપટ ભાઈ tnx

  • @nikkikaur4820
    @nikkikaur4820 2 ปีที่แล้ว +8

    Jai Hind popatbhai......salute to you and your foundation 👍👍👍👍👍👍

  • @kishorshah9804
    @kishorshah9804 2 ปีที่แล้ว +12

    જય માતાજી કૈનરો ને દુખ નહિ પ્રેમ આપો એમને પણ જીવવાનો હક છે શું ખબર કોઈ ભવમાં આપણે પણ કિન્નરો હોઈ શકિયે

  • @bhagirathsoni9926
    @bhagirathsoni9926 ปีที่แล้ว +1

    Popatbhai ap too gindgi me riyal hiro ho Bhai me apka dil se naman karta hu ❤❤❤

  • @AADI.RATHOD
    @AADI.RATHOD 3 ปีที่แล้ว +8

    Masha Allah Bhai jaan khub saru Kam Karo Cho Allah bless you 🤲

  • @solankighanshyambhaipopatl8810
    @solankighanshyambhaipopatl8810 2 ปีที่แล้ว +3

    લાખ લાખ વંદન છે આવાં ગુજરાત રત્ન

  • @h.d.h.d.5088
    @h.d.h.d.5088 3 ปีที่แล้ว +18

    पोपट भाई आपनू काम बव सरस छे किनर ने कोई अधी कार तो होवो ज जोई

  • @vishalprajapti4170
    @vishalprajapti4170 2 ปีที่แล้ว +2

    Supar supar

  • @premnarayan1474
    @premnarayan1474 ปีที่แล้ว +2

    U r the great god bless u

  • @filuparmar9151
    @filuparmar9151 2 ปีที่แล้ว +2

    Popatbhai good work 👌👌👌 God bless 🙌 u uour team

  • @statusvideo9034
    @statusvideo9034 4 หลายเดือนก่อน +2

    કિન્નર એક આપણા જેવું જીવન સરસ

  • @majethiyadipak3283
    @majethiyadipak3283 ปีที่แล้ว +1

    Maa ne radvanu aave mane video joi be var radvu aayu.jay shree sitaram

  • @Dharti.studio
    @Dharti.studio 3 ปีที่แล้ว +23

    મને તમારી ટીમમાં સામેલ કરવા વિનંતી છે

  • @sanatan_ideology
    @sanatan_ideology 2 ปีที่แล้ว +5

    સમાજે આવા વર્ગનો પ્રેમથી સ્વીકાર કરવો જોઇએ.

  • @anilsolankianilsolanki2307
    @anilsolankianilsolanki2307 2 ปีที่แล้ว +2

    Nice bhai 👌👌👌👌

  • @YOG__SANDHYA
    @YOG__SANDHYA 2 ปีที่แล้ว +2

    Yes I support kinnar samaj

  • @nikulthakor6337
    @nikulthakor6337 4 หลายเดือนก่อน +2

    હું સાજ રીતે ઓળખું છું આમની કચ્છ રેતા

  • @jaychaaoondaaofishyalchenl5621
    @jaychaaoondaaofishyalchenl5621 2 ปีที่แล้ว +2

    Merej maate aashirvaad levaa chhe maataaji paase thi

  • @dilipthakor5295
    @dilipthakor5295 3 หลายเดือนก่อน

    naic popat bhai ❤❤❤❤❤❤

  • @daxabentank7568
    @daxabentank7568 2 ปีที่แล้ว +2

    Very very nice end happy birthday comment 👍🌹🌞🌹🌹🙏🌹🌞 Jay shree
    Matag your life is very happy happy Jay shree krishna redhe radhe 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dabhimahesh3984
    @dabhimahesh3984 3 ปีที่แล้ว +4

    પોપટભાઇ તમારૂ કામ બોલ સરસ છે

  • @maulikgamdha2889
    @maulikgamdha2889 ปีที่แล้ว +1

    Jay shree Krishna ❤🎉

  • @max_patel7796
    @max_patel7796 ปีที่แล้ว +2

    Great

  • @ShrddhaAdalaja
    @ShrddhaAdalaja 3 หลายเดือนก่อน

    જય શ્રી બહુચર માં

  • @jaygogamharaj5760
    @jaygogamharaj5760 3 ปีที่แล้ว +3

    સાચી વાત છે

  • @GajendraSingh-ul8mu
    @GajendraSingh-ul8mu 8 หลายเดือนก่อน +2

    Super Popat Bhai

  • @jayhoo9281
    @jayhoo9281 2 ปีที่แล้ว

    nisha ben tame aaghala vadho tamarama siv ane sakti baneni pawars cche god bless you 😊🌹

  • @shivangihathila7725
    @shivangihathila7725 2 ปีที่แล้ว +1

    Very nice bro

  • @namratasatani8821
    @namratasatani8821 3 ปีที่แล้ว

    Wahhhhh.... Popat bhai and team tame loko ketlu agad nu uchh vichar dharavo chho bhai... Khub khub abhinandan 🙏

  • @harjigorasiya3192
    @harjigorasiya3192 2 หลายเดือนก่อน

    Wahh good luck

  • @nitindave8581
    @nitindave8581 8 หลายเดือนก่อน +1

    jay mataji har har mahdav

  • @omsai99999
    @omsai99999 2 ปีที่แล้ว

    khub saras kam karyu tamaro khub khub aabhar .bhagavan tamari har manokamna puri kare

  • @thakorsaavikas3457
    @thakorsaavikas3457 2 ปีที่แล้ว +2

    👌👌

  • @manubhaiahir8185
    @manubhaiahir8185 4 หลายเดือนก่อน +1

    આહીર પોપટભાઈ આયુષ્ય માનભવ મંગલ હો સબકા મંગલહો ‌..

  • @pigeon6787
    @pigeon6787 3 ปีที่แล้ว +2

    વાહ ભાઈ વાહ એવી જ મદદ કરતા રહેજો

  • @sefuparmar2763
    @sefuparmar2763 2 ปีที่แล้ว +2

    Nice bro keep it up

  • @rajeshvaghela3604
    @rajeshvaghela3604 2 ปีที่แล้ว

    Israel👍👍👌

  • @naynadelvadiya502
    @naynadelvadiya502 ปีที่แล้ว

    સાચી વાત છે , જય માતાજી

  • @dhimantpatel2515
    @dhimantpatel2515 8 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤Jay Ma, bhuchar MA Chehar Mandir Memnagar Ahmadabad happy Halloween everyone Jay Ma Laxmi Ma Chehar Grup

  • @ishvarjadav471
    @ishvarjadav471 3 ปีที่แล้ว +2

    Popat bhai Tame kinnar etle mataji ni sahay karocho dhanya che tamne very good popat bhai

  • @RameshGohil-rc9hc
    @RameshGohil-rc9hc 3 หลายเดือนก่อน

    પોપટભાઈ તમે બોવ સારૂ કામ કરોછો