મળી ગયો ચિત્રગુપ્ત નો ચોપડો...તમારા કર્મો નો હીસાબ જાણો શ્વાસ બંધ થાય તે પહેલાં જોઈ લો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น •

  • @parmarganpatg1304
    @parmarganpatg1304 2 ปีที่แล้ว +4

    મનહરભાઈ તમે જે વાત કરો છો તે વાત પર થી લાગે છે કે તમે જ્ઞાની આત્મા છો જય ગુરુદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @કરશનજીરાજપુત
    @કરશનજીરાજપુત ปีที่แล้ว +2

    મનહરભાઈ પટેલ સાહેબ શ્રી આપ શ્રી ની વિચારધારા અને સત્યવકતા શ્રેષ્ઠ અમૃતવાણી સાંભળીને ખૂબ ખૂબ આનંદ થયો છે અત્યારે આવા સંસ્કાર સંસ્કૃતિ જાળવવા માટે ખાસ પ્રયાસો કરીને જ્ઞાન પિરસવાનું પુણ્ય નું કાર્ય કરવા નો અવસર આપ શ્રી જેવા સમજદાર અને સંસ્કારી ને લાખો લાખો જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @MerGhanshyambhaiJinabhai7392
    @MerGhanshyambhaiJinabhai7392 2 ปีที่แล้ว +18

    મનહરભાઈ એક એવો વિડિયો બનાવો કે
    ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ને ગાય આધારિત પ્રાકૃતિક તરફ વળે
    બીજું આપણા રાજયપાલ પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખૂબ મહેનત કરેછે
    મારી તમને નમ્ર વિનંતી 🙏🙏🙏 છે મારું આ સુચન 💯%યાદ રાખશો
    હુ ચાર વષૅ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરુછુ
    હવે નવુ પાંચ મુ વષૅ સરુ થવા જઈ રહ્યુછે.
    આભાર
    "જય ગૌમાતા"
    "જય ભારત"

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 2 ปีที่แล้ว +1

    RADHE RADHE RADHE KRISHNA,
    JAI BHARAT JAI BHAGWAN;
    Gurudev🙏🙏🌺🌺

  • @madhusarola4029
    @madhusarola4029 ปีที่แล้ว +1

    Manhar Sir. Thanku so much for your kind and valuable talkings about ourselves lifes so sweet and true talkings about low of natur. Sir very nice and goods advice given everyone our lifestyle Karma. So proud of you sir. Keep up the amazing works. Sir Thanku so much.

  • @hinajoshi8845
    @hinajoshi8845 2 ปีที่แล้ว +6

    મનહર ભાઈ નમસ્કાર
    ગીતા ખુબજ સરળ તથી સમજાવી
    જે સરળ તા થી જીવન માં ઉતરી સકાય છે ધન્યવાદ🙏🙏🙏🙏

  • @dhirubhaipatel9835
    @dhirubhaipatel9835 2 ปีที่แล้ว

    Jay sachhidannan. Manharbhai.

  • @ushathanawala1652
    @ushathanawala1652 7 หลายเดือนก่อน

    Jaishrikrishna

  • @maynkaparmar8790
    @maynkaparmar8790 2 ปีที่แล้ว

    एकदम सत्य वात मनहर भाई

  • @jagrutirghaghada4335
    @jagrutirghaghada4335 2 ปีที่แล้ว

    Jai shry kryshna manharbhai

  • @vedpatel1915
    @vedpatel1915 ปีที่แล้ว

    ભગવદગીતા અને ભાગવત માં સુ અંતર છે

  • @rockingstargamerz8495
    @rockingstargamerz8495 2 ปีที่แล้ว

    Vaah..... manhar bhai vaah.....

  • @kevalamethiya2676
    @kevalamethiya2676 2 ปีที่แล้ว

    Khub Sara's bhai

  • @prpadhiyarprpadhiyar9395
    @prpadhiyarprpadhiyar9395 2 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ

  • @dakshazalera3265
    @dakshazalera3265 2 ปีที่แล้ว

    Jay shri krishna

  • @vivekgujarati1988
    @vivekgujarati1988 2 ปีที่แล้ว +2

    Superbbbb...manhar bhai , ekdam sanatan satya vat che

  • @chintanraj8176
    @chintanraj8176 11 หลายเดือนก่อน

    Jay shree Krishna Jay Bhagwan 🙏🙏🙏

  • @viperGaming307-k1k
    @viperGaming307-k1k 15 วันที่ผ่านมา

    Jay shree Krishna 🌸🙏

  • @alkaprajapati2862
    @alkaprajapati2862 ปีที่แล้ว

    Jay shree krishna 🙏🙏

  • @vkgarala7636
    @vkgarala7636 2 ปีที่แล้ว +1

    Kharekhar bov j must... comments mate koi sabdo j nathi...bov j gamyo a vidio to

  • @rashiklalrajyaguru3813
    @rashiklalrajyaguru3813 2 ปีที่แล้ว

    ખૂબ સુંદર કર્મ સમજાવ્યુ છે.

  • @patelbhavna169
    @patelbhavna169 2 ปีที่แล้ว

    खूब-खूब dhanyvad Manohar bhai

  • @sarojparmar9211
    @sarojparmar9211 2 ปีที่แล้ว

    यस मनहर भाई एकदम साचु।मारा गुरुदेव पंडित श्रीराम शर्माजी नी बुक 6 एमा य लखेलु 6 के चित्रगुप्त डिसाइड नथी करता पण तमारा कर्मो नो चोपड़ो जोइने तमे ज द्रवित थइ ने तमारू कर्म लखो छो. मतलब तमे ज तमारू वावेलु लणो छो, भगवान तेमा निमित्त बनता नथी।बहु सुंदर मनहर भाई,खरेखर खुब सरल भाषा मा तमे कर्म नो सिद्धांत समजावयो

  • @sunilvasava4349
    @sunilvasava4349 2 ปีที่แล้ว

    ખુબ સુંદર માહિતી આપવા બદલ આભાર સર

  • @madhusangani9347
    @madhusangani9347 2 ปีที่แล้ว +1

    Vah Bhai vah saras samjaviyu

  • @mumtazvirani6802
    @mumtazvirani6802 2 ปีที่แล้ว

    Very nice guru ji namaste

  • @vyastally6165
    @vyastally6165 2 ปีที่แล้ว

    🙏👍 urgents ready next video in this video connection thanks live long beutiful life jai shree krishna and lots of thanks for this video

  • @vipulzapdiya8245
    @vipulzapdiya8245 2 ปีที่แล้ว

    Jay bhagwan Jay mataji

  • @diviyapadhariya3128
    @diviyapadhariya3128 2 ปีที่แล้ว

    Sachi vaat che bhai 💯

  • @manjulabarot4390
    @manjulabarot4390 ปีที่แล้ว

    Jai bhagvan.

  • @suryapatel5936
    @suryapatel5936 หลายเดือนก่อน

    Jay yogeshwar manharbhai

  • @jignachheda9855
    @jignachheda9855 2 ปีที่แล้ว

    Khub saras video,thanks Avo video banava mate

  • @budhalalpatel1053
    @budhalalpatel1053 2 ปีที่แล้ว

    બસ સુંદર સરસ વાત કરી છે

  • @akshaydesai_8508
    @akshaydesai_8508 2 ปีที่แล้ว

    ખૂબ ઊંચી વાત કરી મનહર ભાઈ
    થોડા જ સબ્દો માં બધાજ શાસ્ત્રો સમજાવી દીધા

  • @kiranbosamiya5519
    @kiranbosamiya5519 2 ปีที่แล้ว +10

    મનહર ભાઈ, ખૂબ ખૂબ પ્રણામ. અદભૂત જ્ઞાન પ્રાપ્ત થયું. ખૂબ આભાર.,👌👍

  • @vijaytalpada2387
    @vijaytalpada2387 2 ปีที่แล้ว +3

    Jay mataji Jay Mharaj

  • @rekhatimbadiya1698
    @rekhatimbadiya1698 ปีที่แล้ว

    અમને સાચી દિશા મળી રહી છે

  • @madhubenkanani9767
    @madhubenkanani9767 2 ปีที่แล้ว +1

    🙏જયશ્રી કૃષ્ણના🙏 મનહરભાઈ 🙏સરસ ખુબ સુંદર રજુઆત કરી🙏

  • @sheetalvayde8396
    @sheetalvayde8396 2 ปีที่แล้ว

    Khub khub aabhar

  • @patelanil1117
    @patelanil1117 2 ปีที่แล้ว

    Jay Bhagwan Manohar bhai 🙏🙏🙏👌

  • @DasharathbhaiPatel-ry1mj
    @DasharathbhaiPatel-ry1mj 7 หลายเดือนก่อน

    . VERY..GOOD..D.H.PATEL

  • @rohitsoni6677
    @rohitsoni6677 2 ปีที่แล้ว

    Tarkik ane gade utari jay evu. Jordar

  • @viraljani417
    @viraljani417 2 ปีที่แล้ว

    Manhar bhai,
    Tamaru khub mangal Thao.

  • @kantapatel4231
    @kantapatel4231 2 ปีที่แล้ว

    Khub ja sarash samajan Aapi chhe manhar
    Bhai Aabhar Aabhar Aabhar 🙏🙏🙏👌👌👌👍👍👍

  • @harshraval8782
    @harshraval8782 2 ปีที่แล้ว

    મનહરભાઈ સરસ વાત કરી jsk

  • @cookfoodsarojtrivedi3429
    @cookfoodsarojtrivedi3429 2 ปีที่แล้ว

    👍🙏🙏🙏 thanq so much Manharbhai Jay Bhagvan🙏

  • @sajjansinhchavda1873
    @sajjansinhchavda1873 2 ปีที่แล้ว +2

    Very good knowledge. Thanks

  • @minabenmakwana8351
    @minabenmakwana8351 2 ปีที่แล้ว +1

    Jay shri Krishna

  • @kuldeepsinhgohil9684
    @kuldeepsinhgohil9684 2 ปีที่แล้ว

    Nice. Bhai. Osho told it's same

  • @babutadavi7554
    @babutadavi7554 2 ปีที่แล้ว

    વાહ !! 🙌ॐ નમઃ શિવાય 🙌 ...................

  • @kaushikadesai1191
    @kaushikadesai1191 2 ปีที่แล้ว

    મનહરભાઈ તમારામાં ખુબ જ .સારી સમજણ છે. તમારો ખુબ આભાર. 🙏

  • @parmarganpatg1304
    @parmarganpatg1304 2 ปีที่แล้ว

    મનહરભાઈ જયગુરૂદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manjulabarot4390
    @manjulabarot4390 ปีที่แล้ว

    Thank you veri much sir

  • @ushabhatt5044
    @ushabhatt5044 2 ปีที่แล้ว

    Manarbhai jsk khub sari mahiti aapi

  • @samirpatel2606
    @samirpatel2606 2 ปีที่แล้ว

    M d patel khub saras mahiti thankyou

  • @mayurediting9788
    @mayurediting9788 2 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ દ્વારિકાવાળા મનહરભાઈ તમને ખુબ સરસ વાત કરી છે

  • @shitalpatel4664
    @shitalpatel4664 2 ปีที่แล้ว +6

    મનહરભાઈ કેટલી સુંદર અને સત્ય વાત સમજાવી રહ્યા આપની વાત સાંભળીને અંતર આત્મા ખૂબ આનંદ થઈ રહ્યો છે આપનો ખૂબ ખૂબ આભાર

  • @somsingpanda4633
    @somsingpanda4633 2 ปีที่แล้ว

    સત ગુરૂ સાહેબ🙏🙏🙏🙏🙏

  • @gunvantbhailad576
    @gunvantbhailad576 2 ปีที่แล้ว

    Manharbhai khub khub aabhar

  • @pravinabenpatel4334
    @pravinabenpatel4334 2 ปีที่แล้ว

    સો ટકા સાચી વાત છે ખુબ સરસ વિડીયો જીવનનો ઉપયોગી માટે બધા માટે ખૂબ સારો છે

  • @patelriddhi8658
    @patelriddhi8658 2 ปีที่แล้ว

    Very very nice explaining Bhai

  • @bhartipatel7889
    @bhartipatel7889 2 ปีที่แล้ว

    Very nice
    Jay shree krishna

  • @shitoleshushila9292
    @shitoleshushila9292 2 ปีที่แล้ว +1

    बहुत सरस माहिती आपी

  • @HiteshPatel-iu3li
    @HiteshPatel-iu3li 2 ปีที่แล้ว

    ચિત્ર ગુપ્ત ની પરફેક્ટ ઓળખ કરાવી.
    ટકાવારી ઉપર સુંદર વ્યંગ કરી.
    ખોટા પિક્ચર પાડવા પર સુંદર રીતે શાન માં સમજણ આપી .🙏

  • @zalapravinsinh9414
    @zalapravinsinh9414 2 ปีที่แล้ว

    ખૂબ સારી વાત કરી મનહરભાઈ 👏

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 2 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ મનહર ભાઈ તમારો અવાજ બવજ ધીમે આવે છે અવાજ વધારો

  • @jayeshsavla9780
    @jayeshsavla9780 2 ปีที่แล้ว

    આત્મા નિ ઓળખ

  • @KSnakum11
    @KSnakum11 2 ปีที่แล้ว

    Hr Hr Mahadev 🙏

  • @jagdishchitroda7716
    @jagdishchitroda7716 2 ปีที่แล้ว

    ખુબ સરસ

  • @Harish_Mistry
    @Harish_Mistry 2 ปีที่แล้ว +1

    Very good advice given, Thankyou

  • @manjulasolanki6152
    @manjulasolanki6152 2 ปีที่แล้ว

    Jay sachidanand 🙏🙏🙏

  • @ilaodedara5246
    @ilaodedara5246 2 ปีที่แล้ว

    Tame sacha gyanyogi chho 🙏🙏🙏🙇‍♀️pranam yogiji

  • @jentimodh6549
    @jentimodh6549 2 ปีที่แล้ว

    👌👌🙏🙏🙏🙏🙏🙏🙏✅

  • @mukeshgajjar4846
    @mukeshgajjar4846 2 ปีที่แล้ว

    *||ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुख:वधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:||*
    *> वंदे मातरम् साधु साधु

  • @SureshPatel-qm6xp
    @SureshPatel-qm6xp 2 ปีที่แล้ว

    Low of attraction..Well said..l love you

  • @mahendrasangani9328
    @mahendrasangani9328 2 ปีที่แล้ว

    Excellent explanation of law of karma.

  • @dolipatel4818
    @dolipatel4818 2 ปีที่แล้ว

    બોવસરસભાઈ

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 2 ปีที่แล้ว +1

    Jay bhagvan🙏

  • @jaymataji2199
    @jaymataji2199 2 ปีที่แล้ว

    🙏🙏🙏👍

  • @amrutjabuvani5380
    @amrutjabuvani5380 2 ปีที่แล้ว

    મનહર ભાઈ બહુ બહુ આભાર,

  • @bharatchandulalpatel6520
    @bharatchandulalpatel6520 2 ปีที่แล้ว +1

    Nice information

  • @vinatrivedi886
    @vinatrivedi886 2 ปีที่แล้ว

    Sir good information 🙏🏻🙏🏻

  • @ilapanchal3978
    @ilapanchal3978 2 ปีที่แล้ว

    Khub j satas vat kari

  • @parthpatel5939
    @parthpatel5939 2 ปีที่แล้ว +2

    Jay shree Ram

  • @bakulsharma7442
    @bakulsharma7442 2 ปีที่แล้ว

    sir you are extremely excellent 🙏🙏🙏🙏

  • @soramiyashamaji8370
    @soramiyashamaji8370 2 ปีที่แล้ว

    Vahhh bhai tame to mara man ma mujavta basha j prasano sol kari aapa, tamari vat bav gami , vichar va jevuu.

  • @meenathaker540
    @meenathaker540 2 ปีที่แล้ว

    ખૂબ સરસ વાત કહી... 👌👌

  • @kokilabhargav8349
    @kokilabhargav8349 2 ปีที่แล้ว

    Lots of thank you for information sir 🙏

  • @maheshjoshi7209
    @maheshjoshi7209 2 ปีที่แล้ว

    ઘણું જ ગુણ વિશ્લેષણ કરીને
    સમજણ આપી .તે બદલ આભાર....

  • @sarikhdapravin2432
    @sarikhdapravin2432 2 ปีที่แล้ว

    Jay bhagavan sir 🙏 🙏🙏

  • @raamcharan6820
    @raamcharan6820 2 ปีที่แล้ว

    વાહ મહેન્દ્ર ભાઈ બિલ કુલ સાંચી વાત છે પણ અત્યારે આવું માનવા વાળા સો માં થી એક છે ધન્ય વાદ

  • @vibhutibhatt4895
    @vibhutibhatt4895 2 ปีที่แล้ว

    Nice one

  • @sangitapatel4236
    @sangitapatel4236 2 ปีที่แล้ว

    Tq 🙏 so much

  • @manjulabhatt7326
    @manjulabhatt7326 2 ปีที่แล้ว

    Jsk thank

  • @balubhai3177
    @balubhai3177 2 ปีที่แล้ว

    સરસ માહિતી આપવા બદલ મનહરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનુ છુ

  • @kamlabenpargi2216
    @kamlabenpargi2216 2 ปีที่แล้ว

    Manhattan bhai 🥻 bahuj janva jevu 6e dhnyavad

  • @pruthvirajsinhjadeja2475
    @pruthvirajsinhjadeja2475 2 ปีที่แล้ว +1

    Jay mataji

  • @damyantigada6896
    @damyantigada6896 2 ปีที่แล้ว

    Jay Sachinanañd

  • @nishabhatt7685
    @nishabhatt7685 2 ปีที่แล้ว

    Sir Jay swaminarayan i am waiting for your next video super duper exilant 🙏🙏 🙏👌👌

  • @umeshparmar1622
    @umeshparmar1622 2 ปีที่แล้ว

    Jay sachidanand prubhu