કઈ સુવિધા નથી છતાં પણ એટલા ખુશ મિજાજ માં નિખાલસતા દાદા પાસે થી ઘણું બધું શીખવા મળ્યું આપડી પાસે આટલી બધી સુવિધા હોવા છતાં પણ દુઃખી હોય તેવું લાગે ........ ધન્ય છે પોપટભાઈ અને તેમની ટીમ ને
પોપટભાઈ આપની સેવા કાર્ય ને ખુબ અનુમોદના સાથે કાકા ની જીંદગી જીવવા ની નિખાલસ તા ને જોઈને ખુબ આનંદ થયો કે આવી જીંદગી માં પણ આનંદ માં રહેતા શિખો તેવું આ કાકા એક શિખ આપે છે
ખુબ સરસ ભાઈ આજે દાદા નો આત્મા રાજી થઈ ગયો આજે તમે લારી આપી નથી તમે દાદા ને મજબુત પગ આપ્યા છે ભાઈ તમે ઘણા ભાગ્યશાળી છો તમને સેવાનો મોકો મળ્યો એટલે જ કવિ એ કહ્યું છે :જો મનુષ્ય પોતાની દ્રષ્ટિ બીજા ની દ્રષ્ટિ એ જુએ તો આખું જગત શાંત થઇ જાય એ.જય માતાજી
જેની પાસે અઢળક આવક અને અ સંખ્ય ધન છે એ પણ આટલો ખુશ નથી રહેતો અને આ વડીલ ને કાંઈ ના હોવા છતાય ખુશ રહીને ધંધો કરે છે.... ધન્ય છો દાદા......આજે આ વિડીયો જોઈ આંખ મા આંસુ આવી ગયા
भाई आपकी उमर के साथ जो समज है उसको सॅल्यूट आज जो पैसे के पीछे ही भक्त है सिर्फ मुझे ही चाहिये ऐसी जिनकी वृत्ती है वो ये व्हिडिओ जरूर देखे आपको दिल से जय योगेश्वर
जो लोग बोलते हैं ना कि मैंने भगवान को नहीं देखा तो इस कलयुग के अंदर देखना है पोपट भाई अय्यर जॉनी भाई उर्फ खजूर यह भगवान के रूप हैं आज इस कलयुग में लोग अपने मां बाप की सेवा नहीं करते और यह लोग निस्वार्थ शिवा ऐसी करते हैं देख कर दिल खुश हो जाता है भगवान आपको सदा खुश रखे
વાહ ભાઈ ખુબ સરસ આવા કાર્ય ભવિષ્ય ની અદર કરતા રહો એવી સહશુભેરછાઓ Proud of you brother વાહ વાહ વાહ મોજ આવી ગય યાર હુ પણ દેશનુ રક્ષણ કરુ છુ અને આવુ કામ તમે જે કરો છો અમારા બધા ફોજી ભાઈઓ તરફ થી તમને JAY HIND
❤❤❤❤❤Jay Ma Laxmi Ma Chehar Ma mandir memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks Popatbhai Foundation best friends best of luck thank so much thanks
Popat bhai hun bangalor ma tamaro video jou chhu manavta bharyu kam Karo chho mubarak bad tamne "Bija na dukh ma dukhi a tamari Antar aatma ni aawaz chhe"❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વહાં ભગવાન આપે છે મનુષ્ય ને મહેનત કરી ને ખાવું છે તેને આપે સ્પોટ કયો આપના જેમ હું પણ જીવન મા નાના માણસ પ્રત્યે સહાનુભૂતિ રાખી આવું કાર્ય કરવા ભગવાન મને શક્તિ બુદ્ધિ આપે આપનો પરિવાર ખુબ સુખી થાય તેવી ભાવના પાસે પ્રાર્થના
કઈ સુવિધા નથી છતાં પણ એટલા ખુશ મિજાજ માં નિખાલસતા દાદા પાસે થી ઘણું બધું શીખવા મળ્યું આપડી પાસે આટલી બધી સુવિધા હોવા છતાં પણ દુઃખી હોય તેવું લાગે ........
ધન્ય છે પોપટભાઈ અને તેમની ટીમ ને
vahhj.maro.vero
Right
દાદા ને આટલા વર્ષો સુધી વગર ભાડે ( મફત) લારી આપનાર ભાઈ ને લાખ લાખ અભિનંદન.
💯 right
Aa પિતા ને धन्य છે જે પોતાની દીકરી માટે આટલું વિચારે છે, हे bhagvan aa પિતા ને ખૂબ ખુશ રાખજો...
જય દ્વારિકાધીશ પોપટ ભાઈ....👏 ખુબ સરસ કાર્ય દાદાને રાજી કર્યા તમને ઇશ્વર રાજી રાખશે
☝️ બહુ સરસ કામ કર્યું દાદા અને ધંધો કરાવીને જય રામાપીર વાસંતીબેન ઠક્કર જય હિન્દ જય ભારત વંદે માતરમ
Dada na vichar sache ma ketla mahan che?pote ketlu pan dukh sahn kare pan dirione madad kare che.khub sarur kaam kari rahya cho tame ne tumari team
@@pradipkumarthakkar8019 nmkm.
@@pradipkumarthakkar8019 ¹ò
@@pradipkumarthakkar8019
વાહ મારા વાલા .... આહિર ને શોભે તેવું કામ કરોસો.... આપને ધન્યવાદ... છેવાડા ના માણસ માટે સંવેદન રાખો તે આપણા લોહી ના સંસ્કાર છે❤
તમે સેવા સાથે રોજગારી પણ આપી રહ્યા છો ગરીબ લોકોને ભગવાન તમને જાજુ આપે અને વધુમાં વધુ તમારી પ્રગતિ થાય એવી પ્રાર્થના 🙏👏
Thank you popat bhai! You are earning priceless blessings from so many people! Nice work! Shree Ramji bless you with health and wealth!
જીવનમાં આવું જ કામ કરતા રહો એવી મારી શુભકામના અને ભગવાન તમને ખૂબ જ તંદુરસ્તી આપે અને ભગવાન તમારી ખૂબ જ પ્રગતિ કરે એવી મારી શુભકામના
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ ફાઉન્ડેશન તમને તથા તમારી ટીમ ને જે માનવ સેવા નુ કામ કરી રહ્યા છો સાહેબ પ્રભુ તમારી સાથે રહે 👈જય મુરલીધર 🙏
માનવ સેવા એજ પ્રભુની સેવા 🙏
દાદા તમે બહુ સારું કરો છો પોતાનુ કમાઈ ને ખાઓ છો અલ્લાહ પાક તમને કોઈનું લાચાર ન કરે તમે સદા સુખી રહો 🤲🤲🤲
જય શ્રી કૃષ્ણ પોપટ ભાઈ
જય શ્રી કૃષ્ણ નરેશ ભાઇ
જય શ્રી કૃષ્ણ બધા મિત્રો ને.
ખુબ ખુબ અભિનંદન ભાઈ
પોપટભાઈ આપની સેવા કાર્ય ને ખુબ અનુમોદના
સાથે કાકા ની જીંદગી જીવવા ની નિખાલસ તા ને જોઈને ખુબ આનંદ થયો કે આવી જીંદગી માં પણ આનંદ માં રહેતા શિખો તેવું આ કાકા એક શિખ આપે છે
દાતારી તો દાદા ની છે ભાઈ... કાઈ નથી તોઈ ખુશ છે. ભગવાન કાયમ રજી રાખે
Jay Mataji
જય માતાજી....🙏
@@jatinjoshi7533 jay mataji....🙏
Hi❤ CT❤
0l😊
ખૂબ સરસ દાદા ધન્ય વાદ ગમ્યૂ આવીજ મહેનત કરતા રહો ભગવાન તમને ઘણૂ આપે
ભાઈ, આવા સાચા અને પ્રમાણિક તેમજ ખુમારી વાળા લોકો દુનિયામાં છે.એમને હરામનું કે મફતનું નથી ખપતું. ધન્ય છે તેમની ખુમારી ને અને ધન્ય છે ભાઈ તમને.
ખુબ સરસ ભાઈ આજે દાદા નો આત્મા રાજી થઈ ગયો આજે તમે લારી આપી નથી તમે દાદા ને મજબુત પગ આપ્યા છે ભાઈ તમે ઘણા ભાગ્યશાળી છો તમને સેવાનો મોકો મળ્યો એટલે જ કવિ એ કહ્યું છે :જો મનુષ્ય પોતાની દ્રષ્ટિ બીજા ની દ્રષ્ટિ એ જુએ તો આખું જગત શાંત થઇ જાય એ.જય માતાજી
ખુબ ખુબ આભાર દાદા ની મદદ કરવા માટે તમારો આભાર હું માનું છું
ખુબજ સારી સેવા છે દાદા ની જિંદગી માં સારો આનંદ ની વાત છે મને ગમે છે આપણી સેવા ❤❤❤❤
Khubsurat
દાદા મહેનત કરીને ખાય છે સલામ છે દાદા ને..
આજનો આ વિડીયો જોઈ ખૂબ જ આનંદ થયો તમારું કામ ખૂબ જ સુંદર લાગ્યું સલામ છે તમને આવા સાચા માણસોની શોધી ની મદદ કરવાની
જેની પાસે અઢળક આવક અને અ સંખ્ય ધન છે એ પણ આટલો ખુશ નથી રહેતો અને આ વડીલ ને કાંઈ ના હોવા છતાય ખુશ રહીને ધંધો કરે છે....
ધન્ય છો દાદા......આજે આ વિડીયો જોઈ આંખ મા આંસુ આવી ગયા
તમે ખરેખર ખૂબ જ દયાળુ છો..માં ભવાની આપને ખુશ રાખે.. જય ભવાની 🙏🙏
અને ખુબ ખુબ અભિનંદન એ વ્યક્તિને કે જેણે આ દાદા ને મદદ કરી છે
જય ઠાકર પોપટભાઈ દ્વારકા વાળો તમને ખૂબધન ને આયુસ્ય આપે જેથી કરીને તમે હજુ ખૂબ લોકો ની મદદ કરતા રહો જય દ્વારિકાધીશ
nice nice khagur bhai
ખૂબ સારી મદદ જરૂરિયાત મંદ લોકો ને અને સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ આ દાદા નું આ ઉમરે સ્વાવલંબી રહેવાનું.
❤❤ बहुत बहुत धन्यवाद भाई साहेब दिलाया आपने
નમસ્કાર મિત્રો,
માણસાઈ હજુ સાવ મરી ગઈ નથી એમ આ વિડિયો માં અનુભવ થાય.
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
આભાર સહ.
જય શ્રી કૃષ્ણ દાદા નો વિચાર ધારા બહુ સરસ છે
भाई आपकी उमर के साथ जो समज है उसको सॅल्यूट आज जो पैसे के पीछे ही भक्त है सिर्फ मुझे ही चाहिये ऐसी जिनकी वृत्ती है वो ये व्हिडिओ जरूर देखे आपको दिल से जय योगेश्वर
જય માતાજી. ઘરડા દાદા ની સેવા બદલ ધન્યવાદ
जो लोग बोलते हैं ना कि मैंने भगवान को नहीं देखा तो इस कलयुग के अंदर देखना है पोपट भाई अय्यर जॉनी भाई उर्फ खजूर यह भगवान के रूप हैं आज इस कलयुग में लोग अपने मां बाप की सेवा नहीं करते और यह लोग निस्वार्थ शिवा ऐसी करते हैं देख कर दिल खुश हो जाता है भगवान आपको सदा खुश रखे
Thanks!
પોપટભાઈ ની સરાહનીય કામગીરી થી ભગવાન પણ એમની રક્ષા કરશે
પોપટ ભાઈ ખુબ સરસ દાદા નો જીવ સારો છે આંબળા ભાવે ભાવ આપી દેવા નુ બોલીયા ખુબ ખુબ અભિનંદન પોપટ ભાઈ 🙏🙏👌👌
ધન્ય છે પોપટભાઈ ને કે રાજકોટ નારણ ભાઈ ઉંમર વર્ષ 70/ ના આશીર્વાદ છે કે પોપટભાઈ આપના ઉપર રાજકોટ રણછોડ બાપુ ના હમેશા કરુપા રહે
I love my mom and dad and dadaji aap bahut aage jaooge❤❤❤
ધન્યવાદ છે.દાદા ને તેની પાસે કાઈ નથી છતા પણ ખુશ છે.....
Salam che bhai tamara mummy pappa ne. J tamri jewa veer saput ne.janum apiyo..God bless you .Bhai
ખુબ ખુબ અભિનંદન મારા ભાઈ
Great work. Really inspired. No bargaining further on street.
પોપટભાઈ આપને આપની ટીમને ખુબ ખુબ અભિનંદન
ભગવાન તમને ખુશ રાખે પોપટ ભાઈ દાદા ને હમેશાં ખુશ રાખે નેઆવી હિંમત બધાં ને આપે જય દ્વારકાધીશ 🙏🙏🙏
વાહ ભાઈ ખુબ સરસ આવા કાર્ય ભવિષ્ય ની અદર કરતા રહો એવી સહશુભેરછાઓ
Proud of you brother વાહ વાહ વાહ મોજ આવી ગય યાર હુ પણ દેશનુ રક્ષણ કરુ છુ અને આવુ કામ તમે જે કરો છો અમારા બધા ફોજી ભાઈઓ તરફ થી તમને JAY HIND
ખુબ ખુબ અભિનંદન પોપટ ભાઈ ફાઉન્ડેશન ને
જય શ્રી કૃષ્ણ પોપટભાઈ ફાઉન્ડેશન ટીમને ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏🙏
દાદા ને ઘર ની સગવડતા થઈ શકે તો ઘણો આભાર 🙏
જે બીજા માટે જીવે છે તે સજ્જન પુરુષ છે.
સાદર પ્રણામ
પોપટ ભાઈ ધન્યવાદ વાલા ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે
જય માતાજી મિત્રો બરોબર મારાથી મારા જીવનમાં મારી ઈચ્છા છે આવિ સેવા કરવાની પણ હજુ મહેનત કરુ છુ
ખુબ ખુબ અભિનંદન
જય ભોલે...બધા ભાવમાં ભલું થાજો તમારું..
❤❤❤❤❤Jay Ma Laxmi Ma Chehar Ma mandir memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks Popatbhai Foundation best friends best of luck thank so much thanks
ખુબ ખુબ આભાર ભાઈ
દાદા ભગવાન આપકો હમેશા ખુશ રખેગા❤❤❤
Great work, it's your parents blessings. God bless you. Appreciated your valuable work.
બહુ સરસ ભાઈ......આ બધુ જ સાથે આવશે....બાકી બધુ અહી જ રહી જવાનુ છે.....
જય માતાજી પોપટભાઈ ફાઉન્ડેશન ને પુરી ટીમને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏
ખૂબ જ સરાહનીય કામ કયુઁ છે રૂપિયા નહિ આપો ધંધો કરીને કમાણી થાય તે સારું રૂપિયા તો વપરાય જાય પછી શું? આતો કામમાં ચાલે . ધન્ય વાદ🙏
સમજણ ના પડી તું શું કહેવા માંગે છે
પોપટભાઈ તમે તો આહીર કુલ નું નામ ઉજળિયું ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન બહુજ સારું કામ કરો સો ભગવાન દ્વારકાધીશ ની અસીમ કૃપા બની રહે ભાઈ જય માતાજી પોપટભાઈ
માણસોએ જીવન માં ખુશ રહેવું હોય તો આ કાકા જોડેથી શીખવું જોઈએ
ગમ્યું ભાઈ ખુબ ખુબ આભાર આવીજ મદદ કરતા રહો ઉપર વાળો તમને મદદ કરશે
સંતો નું સર્જન કાર્ય થકી થાય તેનું ઉત્તમ ઉદાહરણ એટલે પોપટભાઈ
જય ખાખી બાપુ ના ભરોસે જીંદગી જીવી છે. જય સંત ભુમિ સૌરાષ્ટ્ર
ધન્ય વાદ ખૂબ ખૂબ અભિનંદન ભગવાન આપણને સદા ય સુખી રાખે
ખુબ ખુબ અભિનંદન ભાઈ તમને અને તમારા સર્વે સાથી મિત્રો ને
દાદા ના ચેહરા પર ચમક જોય ને આનંદ આવી ગયો 🙏🙏🙏🙏
Khub abhinandan for supporting such a people. Dada ne sambhdi Ane Joe ne Navi urja mali
જય શ્રી કૃષ્ણ દાદા ને રાજી કર્યા ભગવાન તમારું ભલું કરશે🙏🙏
राजस्थान
Khub khub Acha kam kiya Malik Ap Ne. Kaka ka.
Ap ko khub khub Anumudana bhai Greet 🙏🙏🙏🙏
પોપટભાઈ ધન્ય છે તમને હું નમનં કરૂ છુ જય કિશાન જય જવાન
ખુબ જ સારું કાર્ય કર્યું પોપટભાઈ .... આભાર 👌👌🙏🙏🙏
ભગવાન તમને ખુબ આપે એવી મારી ભગવાન ને પ્રાર્થના કરું છું
પોપટ ભાઈ તમે ગરૂ નું કામ કરો છો જય દ્વારકાધીશ
જય મોરલીધર,,,, જય રામદેવ પીર
પોપટ ભાઈ ને ભગવાન નરવા રાખે
દાદા ને લારીલાવીઆપી તો મારા તરફ થી ❤️👍
Kay rite pan
ભગવાન તમને સદા સુખી રાખે
Thanks bhai tame hara Manas ho
ખૂબ ખૂબ આભાર અમે પણ આવી રીતે મહેનત કરી છે
Dada ne Dil thi pranam bhgavan emna dukh na divas dur kare
Popat bhai hun bangalor ma tamaro video jou chhu manavta bharyu kam
Karo chho mubarak bad tamne
"Bija na dukh ma dukhi a tamari
Antar aatma ni aawaz chhe"❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
જય શ્રીકૃષ્ણ પોપટભાઈ ♥️🙏🙏
Super bhai
Tamara jem badha seva kare to aapdo desh garib nai re hu tamara badha video jou ci
मेरे भाई भगवान आपकी लम्बी उम्र की और भगवान से प्रार्थना करते है आपके परिवार को भी खुशी रखे।
Dada ne help mate ❤ dhaniyvad
Khub khub aabhar mota bhai...👌🙏
Maro Ram ghanu aape tamne 💫
જય દ્વારકાધીશ પોપટ ભાઈ
Jay ho Sura pura dada Jay mogal maa bhai tamari Raksha bhai khub saras
જય દ્વારકાધીશ પોપટભાઇ તમને અને તમારી ટીમ
Jai shree Krishna. Bhagwan tamne ane tamara parivar ne sukhi rakhe unknow supporter.
Manav seva aj prabhu seva aava jaruriyatmand loko ni seva karva thi to Bhagwan pan khush thay god bless u Rajni ji
ખજુરભાઈ પોપટભાઈ મેપસિગ જય માતાજી ભાઈ મુકેશ ઠાકોર પાટણ
વહાં ભગવાન આપે છે મનુષ્ય ને મહેનત કરી ને ખાવું છે તેને આપે સ્પોટ કયો આપના જેમ હું પણ જીવન મા નાના માણસ પ્રત્યે સહાનુભૂતિ રાખી આવું કાર્ય કરવા ભગવાન મને શક્તિ બુદ્ધિ આપે આપનો પરિવાર ખુબ સુખી થાય તેવી ભાવના પાસે પ્રાર્થના
3³
ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ ભાઈ નમસ્તે રામ રામ ભાઇ
आपको और आपकी पूरी टीम को बहुत बहुत साधुवाद
Khub srs vat kahi bhai...
..garib vykti pase bhav na kravo ........
Bhav ..mol ma kravo....
મિસ્ત્રીભાઈ જય,વિશ્વકર્મા,,👏
વાહ પોપટભાઈ તમને હૃદયથી શુભકામનાઓ આવા સારા કામ કરતા રહેજો થેન્ક્યુ આભાર
ખજુર ભાઇ અને પોપટભાઇ આહીર ગરીબના ભગવાનછો જયઠાકર
જોરદાર કામ કર્યું પોપટભાઈ 100 સલામ છે ભાઈ❤❤
Jay mataji jan seva prabhu seva jivan ma mehnat uche na karvi joi dada dil thi pranam aap ko salam
વાહ રે વાહ ઇન્સાન વાહ આંખમાં આંસુ આવી ગયા હો
ભગવાન મહાદેવ તમને ઘણુ બધુ આપે.