Aakhi process thai gai se moblie ma pan enrollment id pan Avi gay che pehla pending avtu hatu pasi bija divase not registered Ave se to farithi ragistration karvu padse
Identifier type માં S/o સીલેક્ટ કરવાનું ઓપ્શન નથી ખૂલતું. ડ્રોપ ડાઉન ઓપ્શન નથી ચાલતું. C/o આ ઓપ્શન જ આવે છે અને બદલી શકાતું નથી. ઘણા બધા લોકો ને આ પ્રોબ્લેમ થાય છે. આ પ્રોબ્લેમ માટે શું કરવું પડશે?
રજીસ્ટ્રેશન સક્સેસફૂલી થાય અને એનરોલમેન્ટ ID આવી જાય અને એની PDf file પણ પ્રિંટ નીકળી જાય પછી bank detail ma error હોય તો kevi rite correct karvu જણાવશો
તમારી કોઈપણ પ્રકારની ભૂલ નથી સાઇટ અપડેશન ના લીધે સર્વર ડાઉન છે જેથી તમારે આવી ટેકનિકલ એરર આવી રહી છે... સાઇટ અપડેશન પૂરું થયા પછી તમે સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકશો..🙏🙏
આ એરર ત્યારે જ આવે છે ત્યારે ફોર્મ ભરવામાં તમે જે ટેક્સ ટાઇપ કર્યા છે તે ટાઈપિંગ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોઈ શકે તેવી રીતે કે બિનજરૂરી બે શબ્દની વચ્ચે અથવા તો શબ્દ લખ્યા પછી જગ્યા છોડવી તેમજ ગાઈડલાઈન મુજબ માહિતી ના ભરવી..🙏🙏
આધાર ફેસ RD સર્વિસ play store પરથી અપડેટ કરો.. તેમ છતાં પણ આ એરર આવી રહી હોય તો બની શકે કે તમારા મોબાઇલ ફોન પર એપ સપોર્ટ ના કરતી હોય એવું હોય તો બીજા મોબાઈલ પરથી રજીસ્ટ્રેશન કરો..🙏🙏
સેલ્ફ ફાર્મર રજિસ્ટી કરવી અને તે પ્રત્યે લોકોને જાગૃત કરવા ખૂબ જ સારું કામ છે... તમે કાયદેસર અને નિયમો અનુસાર ફાર્મર રજીસ્ટ્રી કરો, તમે જે ફાર્મર રજીસ્ટ્રી કરો તેનું વેરિફિકેશન તલાટી કમ મંત્રીને કરવાનું રહેશે.. તેમાં VCE નો કોઈપણ પ્રકારનો રોલ નથી.. અને જો તેમ છતાં પણ VCE દ્વારા કોઈપણ પ્રકારે ગેરરીતિ આચરીને તમારું રજીસ્ટ્રેશન રિજેક્ટ કરવામાં આવે તો તેના સીધા જવાબદાર તલાટી કમ મંત્રી રહેશે.. આને તો આવું બને તો અમારો સંપર્ક કરી લેજો.. તેની ઉપર કેવી રીતે કાયદેસર કાર્યવાહી કરવી તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન અમારા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે...🙏🙏
તેના માટે તમારે સીએસસી આઈડી લેવી જરૂરી છે.. જો તમારે ઓનલાઇન કામગીરી કરવાના વ્યવસાયમાં આગળ વધવું હોય અને સંપૂર્ણ માર્ગદર્શનની જરૂર હોય તો અમારી પ્રાઈમ મેમ્બરશીપ જોઈન કરી શકો છો, જેની લીંક વિડીયો ના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.. ત્યાંથી તમે જોઈન થઇ શકો છો અને જોઈન થવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો અમારો સંપર્ક કરી શકો છો...🙏🙏
ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીના અમલીકરણ અંગે, ખેડૂતોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ છે જેને વધુ સુવ્યવસ્થિત કરવા માટે નોંધણી પોર્ટલ હાલમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે. ડેટાબેઝની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવા માટે, પોર્ટલ અપગ્રેડમાં વધારાનો સમય જરૂરી છે જેથી ગુજરાત ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ 1 દિવસ સુધી બંધ રહેશે.
Registration maate ni Koi last date hoy evu nathi ne?? Koik news Eva hata ke 25th November last date che, koik ma 30th November nu kahe che... Evu Kai nathi ne?? @@SmitCSCInfo
By mistack ek vakhat form bhariy gayu 6 khoti detail sathe, to second time register kari ne kari sakiye ?
404 ni error ave bhai
Pdf. ડાઉનલોડ ક્યાંથી કરવી?
Saras information bhai
Good 👌👍
Thanks❣️
રજીસ્ટ્રેશન સક્સેસફૂલી થાય અને એનરોલમેન્ટ ID આવી જાય અને એની PDf file પણ પ્રિંટ નીકળી જાય પછી કાંઈ બાકી બચતુ હોય તો જણાવશો🙏🙏
તેના ઉપર ટૂંક સમયમાં જ વિડિયો અપલોડ કરીશું..🙏🙏
@SmitCSCInfo આતુરતાથી વીડિયોની રાહ જોઈ રહ્યા છે! Thanks a lot🙏
મારે નથી આવતું
જલદી રિપ્લે અપો
એક જ જમીન માં બેભાઈ નાં નામ છે તો બંને ભાઈઓને અલગ-અલગ રજીસ્ટ્રેશન કરવાનું કે એક જ
બંનેનું રજીસ્ટ્રેશન કરવું પડે..🙏🙏
Aakhi process thai gai se moblie ma pan enrollment id pan Avi gay che pehla pending avtu hatu pasi bija divase not registered Ave se to farithi ragistration karvu padse
ભાઈ kyc details માં કઈ આવતું જ નથી અને no adharcard આવે છે તો જલ્દી થી આ એક રિપ્લાય કરજો ને
By mistack ek vakhat form bhariy gayu bank detail ma mistake hoy to kevi rite correct karvu
Ek j jamin ma 4 jana nu nam hoi to tena mate alag thi register kravani?
Identifier type માં S/o સીલેક્ટ કરવાનું ઓપ્શન નથી ખૂલતું. ડ્રોપ ડાઉન ઓપ્શન નથી ચાલતું.
C/o આ ઓપ્શન જ આવે છે અને બદલી શકાતું નથી. ઘણા બધા લોકો ને આ પ્રોબ્લેમ થાય છે.
આ પ્રોબ્લેમ માટે શું કરવું પડશે?
Leand nu opsan ✅nhi ohorha?? Serve number olre... Evi aror aave che shu krvu hve??
Entrapment nomber aavi gaya badhu register Thai gayu pan have login id karu to invalid I'd password aave se banne complete nakhu shu to pan
રજીસ્ટ્રેશન સક્સેસફૂલી થાય અને એનરોલમેન્ટ ID આવી જાય અને એની PDf file પણ પ્રિંટ નીકળી જાય પછી bank detail ma error હોય તો kevi rite correct karvu જણાવશો
Sir aapde rehta bije hoiae ane jamin bija gamma hoy ane aadhar card ma jya rehta hoy tyanu address hoy to residential details ma jya rehta hoy tyanuj address nakhvanu ke jamin hoy tyanu
Hal web site bandh chhe sagarbhai
Farmer consert ma click nai thatu to su karvu
Aa karvano faydo su che?
Mare.7/12 ma map (nakasho./) aavato nathi. Kem? Map jaruri chhe?.
internal error occurred during parsing the asp transaction
Ha sem hear
Sir web site bandh se kyare chalu se have
નવી અપડેટ તમને આપણા ચેનલ પર મળી જશે..🙏🙏
502 ni error aave che su karvu
Proceed to esign vakhate otp nakhya pachi could not execute statement avve che
તમારી કોઈપણ પ્રકારની ભૂલ નથી સાઇટ અપડેશન ના લીધે સર્વર ડાઉન છે જેથી તમારે આવી ટેકનિકલ એરર આવી રહી છે... સાઇટ અપડેશન પૂરું થયા પછી તમે સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકશો..🙏🙏
Gujrat side band sw toy app thi thase
સોમવાર થી ચાલુ થઈ જશે
internal error occurred during parsing the asp transaction problem aave chhe
આ એરર ત્યારે જ આવે છે ત્યારે ફોર્મ ભરવામાં તમે જે ટેક્સ ટાઇપ કર્યા છે તે ટાઈપિંગ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોઈ શકે તેવી રીતે કે બિનજરૂરી બે શબ્દની વચ્ચે અથવા તો શબ્દ લખ્યા પછી જગ્યા છોડવી તેમજ ગાઈડલાઈન મુજબ માહિતી ના ભરવી..🙏🙏
Kb
Enable face Rd service ni error ave chhe kem resolve karvi
આધાર ફેસ RD સર્વિસ play store પરથી અપડેટ કરો.. તેમ છતાં પણ આ એરર આવી રહી હોય તો બની શકે કે તમારા મોબાઇલ ફોન પર એપ સપોર્ટ ના કરતી હોય એવું હોય તો બીજા મોબાઈલ પરથી રજીસ્ટ્રેશન કરો..🙏🙏
બીજા રાજ્ય ચાલુ છે
Screen record konse software se karte ho.and edit ke liye
Mobile number kayo natha va no rese ragister kariye tyare adharcard ma link hoi e ke bijo chale?
કોઈપણ તમારો જે પરમેનેન્ટ મોબાઈલ નંબર હોય તે રજીસ્ટર મોબાઈલ નંબર તરીકે આપી શકો છો...🙏🙏
0 score ave chhe.registration cancel logout kevi rite karvu.
ભાઈ સ્કોર બનતો નથી તો સુ કરવું
No such name match score present lakhel aavi jay chhe save nthi tha tu
ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત સાઈટનું હાલમાં અપડેશન ચાલુ હોવાથી તમારે આવી ટેકનીકલ એરર નો સામનો કરવો પડી રહ્યો છે..🙏🙏
સર લેન્ડ ડિટેલમાં 0 સ્કોર આવે છેતો એપુઅલ મળશે કે
હાલ માં VCE કરેલ છે તે સેલ્ફ અરજી કરજો તો હું રદ કરી નાખીશ તો શું કરું સર
સેલ્ફ ફાર્મર રજિસ્ટી કરવી અને તે પ્રત્યે લોકોને જાગૃત કરવા ખૂબ જ સારું કામ છે...
તમે કાયદેસર અને નિયમો અનુસાર ફાર્મર રજીસ્ટ્રી કરો, તમે જે ફાર્મર રજીસ્ટ્રી કરો તેનું વેરિફિકેશન તલાટી કમ મંત્રીને કરવાનું રહેશે.. તેમાં VCE નો કોઈપણ પ્રકારનો રોલ નથી.. અને જો તેમ છતાં પણ VCE દ્વારા કોઈપણ પ્રકારે ગેરરીતિ આચરીને તમારું રજીસ્ટ્રેશન રિજેક્ટ કરવામાં આવે તો તેના સીધા જવાબદાર તલાટી કમ મંત્રી રહેશે.. આને તો આવું બને તો અમારો સંપર્ક કરી લેજો.. તેની ઉપર કેવી રીતે કાયદેસર કાર્યવાહી કરવી તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન અમારા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે...🙏🙏
તમારો ફોન નંબર આપો સર
App pan bandh che... 404 lakhelu aave che😂
amreli jilla madhya sahakari bank Nathi Aav Tu
જે બેંક નેશનલાઈઝ હશે તે જ શો થશે..🙏🙏
એક મોબાઇલ ફોનથી ઘરના બે સભ્યોનું ફાર્મર રજિસ્ટર કેવી રીતે કરવું
Password mobile very fine thaya pasi pasword Kai rite banavvo
મારે સી એસ સી નું લોગીન લેવા માટે શું કરવું
તેના માટે તમારે સીએસસી આઈડી લેવી જરૂરી છે.. જો તમારે ઓનલાઇન કામગીરી કરવાના વ્યવસાયમાં આગળ વધવું હોય અને સંપૂર્ણ માર્ગદર્શનની જરૂર હોય તો અમારી પ્રાઈમ મેમ્બરશીપ જોઈન કરી શકો છો, જેની લીંક વિડીયો ના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.. ત્યાંથી તમે જોઈન થઇ શકો છો અને જોઈન થવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો અમારો સંપર્ક કરી શકો છો...🙏🙏
Gujarat farmer registry app bandh se
Gujarat ni website bandh che
Password kevo rakhavo
App error aave che bhai
ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીના અમલીકરણ અંગે, ખેડૂતોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ છે જેને વધુ સુવ્યવસ્થિત કરવા માટે નોંધણી પોર્ટલ હાલમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે.
ડેટાબેઝની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવા માટે, પોર્ટલ અપગ્રેડમાં વધારાનો સમય જરૂરી છે જેથી ગુજરાત ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ 1 દિવસ સુધી બંધ રહેશે.
ખુબ સરસ માહિતી 👌સર
Registration maate ni Koi last date hoy evu nathi ne?? Koik news Eva hata ke 25th November last date che, koik ma 30th November nu kahe che...
Evu Kai nathi ne?? @@SmitCSCInfo
કિશાન ક્રેડિટ કાર્ડ ના હોય તો
ફરજિયાત નથી તમે કિસાન ક્રેડિટ કાર્ડની માહિતી વગર પણ રજીસ્ટ્રેશન કરી શકો છો..🙏🙏
502
Entrapment nomber aavi gaya badhu register Thai gayu pan have login id karu to invalid I'd password aave se banne complete nakhu shu to pan
ચિંતા કરવાની જરૂર નથી.. સાઇટનું સર્વર ડાઉન છે... સાઇટ સંપૂર્ણ અપડેટ થઈ ગયા બાદ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે..🙏🙏