કેન્દ્ર સરકારનો ફાર્મર રજીસ્ટ્રી પ્રોજેક્ટ | Agriscience | Farmer Registry Gujarat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024

ความคิดเห็น • 126

  • @rathavabharat1112
    @rathavabharat1112 วันที่ผ่านมา +2

    Sir farmar id banane ke bad pm kisan na from nhi bharvana ke

  • @tulsibhaikukadiya4331
    @tulsibhaikukadiya4331 18 ชั่วโมงที่ผ่านมา +3

    સરકારી સાથે તમે ક્યાં ખોટું બોલવાનું ચાલુ કર્યું વેબસાઈટ જ બંધ છે આવા નવા ગતકડા સાલુ કર્યા છે

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 2 วันที่ผ่านมา +2

    ખુબ ખુબ આભાર પરેશભાઈ

  • @pankajchaniyara3181
    @pankajchaniyara3181 วันที่ผ่านมา +11

    ગુજરાત ની સાઈટ જ નથી ખુલતી

  • @yogeshdave395
    @yogeshdave395 2 วันที่ผ่านมา +7

    નવા નવા ગતકડા ખેડૂત પરેશાન

  • @RameshMakwana-s1i
    @RameshMakwana-s1i 2 วันที่ผ่านมา +1

    ખુબ સરસ.

  • @patelRamabhai-z6h
    @patelRamabhai-z6h 2 วันที่ผ่านมา +5

    ફાર્મર રજિસ્ટ્રી કર્યુ છે પણ 3 ખેતર છે એમાં થી 2 જ ખેતર એડ કર્યા છે અલગ અલગ સર્વે નંબર છે તો હવે શું કરવું. ???

  • @pintubaraiya6159
    @pintubaraiya6159 2 วันที่ผ่านมา +2

    Khub saras mahitice

  • @hemabhaitajpariya2695
    @hemabhaitajpariya2695 2 วันที่ผ่านมา +41

    સાહેબ એક કોથળો ભરાઈને કાર્ડ થયા છે હવે નવા નવા કાર્ડ જાહેર કરવાનુ બંધ કરો

    • @dipakbhalodia7155
      @dipakbhalodia7155 2 วันที่ผ่านมา +4

      भाई ये सब कार्ड कम करने के लिए सब प्रोसेस है भाई समझो

    • @PatelsabirKara
      @PatelsabirKara 2 วันที่ผ่านมา

      😢😂

    • @hemabhaitajpariya2695
      @hemabhaitajpariya2695 2 วันที่ผ่านมา +1

      @@dipakbhalodia7155 हर बार नए कार्ड की वजह यही दी जाती हे जो आप ने कहा हे

    • @VekariyaGhanshyambhai-o7v
      @VekariyaGhanshyambhai-o7v 2 วันที่ผ่านมา

      તમે ભાઈ ભારત દેશના નાગરિક નથી તમે લોકો ત્રાસવાદી છો એવું આ સરકાર સમજે છે અને બીજેપી ના નેતાઓ અને તેના લોળી આવો ભાજપના ભારતના નાગરિક છે

    • @mukeshbhaijakhaniya8636
      @mukeshbhaijakhaniya8636 23 ชั่วโมงที่ผ่านมา +1

      Mama ne Ko

  • @hansajimali-gi6zt
    @hansajimali-gi6zt 2 วันที่ผ่านมา +1

    સુપર હિટ માહિતીઓ આપી

  • @kamleshbamniya3894
    @kamleshbamniya3894 วันที่ผ่านมา +1

    મારે બે ખાતા છે પણ અેક ખાતા નુ રજીસ્ટર્ડ કરાયુ છે એક ખાતુ બાકી રહી ગયું છે તો આ રજીસ્ટર્ડ કરાવુ પડશે?

  • @natvarlalpatel9377
    @natvarlalpatel9377 2 วันที่ผ่านมา +3

    Abhan khadutna kapada kholavanu bakesa

  • @DipalisDishes
    @DipalisDishes 2 วันที่ผ่านมา

    Form submit thay gyu pn pdf ma land ni details nthi avti to su krvu?

  • @RamPramesh-h1n
    @RamPramesh-h1n 2 วันที่ผ่านมา +6

    મારે એક સવૅ નંબર પર ફામૅર આડી થઈ ગઈ છે અને બીજા સવૅ નંબર ભુલાઈ ગયો છે તો એના માટે શું કરવું પડે

    • @alpeshbalas7960
      @alpeshbalas7960 2 วันที่ผ่านมา +1

      ફાર્મર રજીસ્ટ્રેશન મા ભૂલ થઇ હોય તો તલાટીશ્રી ના id માંથી રિજેક્ટ કરાવ્યા બાદ ફરીથી રજીસ્ટ્રેશન થશે.

    • @YogeshAhirIngorala
      @YogeshAhirIngorala วันที่ผ่านมา

      ના તે સરવે નંબર પસી થિ એડ કરવા નો

  • @ankitpatel2874
    @ankitpatel2874 วันที่ผ่านมา

    Agristack Gujarat Site Bandh chhe

  • @akherajayar6338
    @akherajayar6338 19 ชั่วโมงที่ผ่านมา

    Bhai atayere kheti ni sizan ak baju RESANKARAD nu kyc ak baj khetud Rajistesan

  • @rajeshshekh5937
    @rajeshshekh5937 2 วันที่ผ่านมา +6

    રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ઘંઉ ચોખા આપશે કે બંધ કરશે

    • @mukeshbhaijakhaniya8636
      @mukeshbhaijakhaniya8636 23 ชั่วโมงที่ผ่านมา

      મફત ખાવુ જોઈએ નહીં 100.ડીઝલ

  • @ishvarbhaiparmar6141
    @ishvarbhaiparmar6141 13 ชั่วโมงที่ผ่านมา +1

    farmar.registre.mata.date.vadharve..december.month.end

  • @kalpit_ff_0181
    @kalpit_ff_0181 21 ชั่วโมงที่ผ่านมา

    Amne aavalatu nàthi ane panchayat ma Dhaka thay che.

  • @parmarnileshbhai2396
    @parmarnileshbhai2396 2 วันที่ผ่านมา +2

    હર્ષદ ભાઈ રજીસ્ટ્રેશન કરવામાં સવાર થી રાહ જોઈ રહ્યો છું સર્વર ડાઉન આવે છે

  • @chetanmaghudiya8379
    @chetanmaghudiya8379 20 ชั่วโมงที่ผ่านมา

    Shaheb adresh gamnu nakhvanu ke vadinu

    • @AGRISCIENCETV
      @AGRISCIENCETV  19 ชั่วโมงที่ผ่านมา

      Aadhar card ma hoy e

  • @pratikkaneriya9211
    @pratikkaneriya9211 วันที่ผ่านมา

    Farmer registry 502 error 20 hours se aa raha hey open hi nahi ho raha

  • @niteshbhimani9668
    @niteshbhimani9668 วันที่ผ่านมา

    Gujarat ni link khilati na

  • @MehuLisLive143
    @MehuLisLive143 วันที่ผ่านมา

    Bhai gujrat ni site khulti j nathi

    • @MehuLisLive143
      @MehuLisLive143 วันที่ผ่านมา +1

      Sir answer dena muje pls

    • @devshichaudhary1802
      @devshichaudhary1802 17 ชั่วโมงที่ผ่านมา

      હાલ બંધ છે 2 day ચાલુ થશે

    • @VasantPatel-bh3oo
      @VasantPatel-bh3oo 16 ชั่วโมงที่ผ่านมา

      ​@@MehuLisLive143band ja rehse server down chale etle

  • @hasmukhbaraiya6845
    @hasmukhbaraiya6845 วันที่ผ่านมา +1

    સર વિડિઓ એડિટિંગ માટે કયો સોફ્ટવેર વાપરો છો કેજોને જરાં help me 🙏🏻🙏🏻🙏🏻

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xp 23 ชั่วโมงที่ผ่านมา

    Mobile na hoy to.

  • @natvarlalpatel9377
    @natvarlalpatel9377 2 วันที่ผ่านมา

    Sahab khadutnu sosan karavane aasarakara had vatavededhesa

  • @કૃષિકમાલ
    @કૃષિકમાલ 2 วันที่ผ่านมา

    Farmer consent માં ટીકમાર્ક થતુ નથી તો શું કરવું? માહિતી આપશો

  • @HematbhaiRupapara
    @HematbhaiRupapara 2 วันที่ผ่านมา +5

    કેટલી વાર જમવાનું અને કૅટલી વાર જવાનું ઍ કાડૅ પણ કાઢી દયો ને સાહેબ

  • @RavirajVaghela-g7j
    @RavirajVaghela-g7j วันที่ผ่านมา +1

    જ્યારે જમીન નું વેરીફીકેશન કરવા નું હોય છે ત્યારે ગુજરાત સ્ટેટ નથી બતાવતા ત્યાં મહારાષ્ટ્ર બતાવે છે તો શું કરવું

  • @makwanavijayakumarjitendra7658
    @makwanavijayakumarjitendra7658 2 วันที่ผ่านมา

    Tamara video ma to approve vadu option j na avyu

  • @dineshbhaimori3113
    @dineshbhaimori3113 วันที่ผ่านมา

    સાહેબ જો કોઈ ખેડૂત ને બે અલગ અલગ ગામની સીમની જમીન ધરાવતો હોય તો જમીન કઈ રીતે એડ કરી શકાય તે જણાવવા વિનંતી

  • @Khedut_putra_1011
    @Khedut_putra_1011 2 วันที่ผ่านมา +2

    આ રજીસ્ટ્રેશન મેં કરાવી લીધું છે અને કોમેન્ટ કર્યા પછી વિડિયો જોઈ લવ

  • @maganlalmeriya8065
    @maganlalmeriya8065 2 วันที่ผ่านมา +1

    Mobile ma registry nathi thato bhai

  • @Khedut_putra_1011
    @Khedut_putra_1011 2 วันที่ผ่านมา +3

    આમાં ત્રણ વખત ઓટીપી આવશે

  • @sandippatel4233
    @sandippatel4233 2 วันที่ผ่านมา

    ફારમર રજીસ્ટ્રેશન મા મારા થી બેન્ક ડીટેલ ખોટી ભરાય ગયેલ છે તો સૂ કરવૂ?
    સૂધારો કરી સકાય કે નય જો થાયતો કેવી રીતે તે જણાવો

    • @alpeshbalas7960
      @alpeshbalas7960 2 วันที่ผ่านมา

      ફાર્મર રજીસ્ટ્રેશન મા ભૂલ થઇ હોય તો તલાટીશ્રી ના id માંથી રિજેક્ટ કરાવ્યા બાદ ફરીથી રજીસ્ટ્રેશન થશે

    • @sandippatel4233
      @sandippatel4233 2 วันที่ผ่านมา +1

      @alpeshbalas7960 ખૂબ ખૂબ આભાર

  • @dilubhaikhuman5841
    @dilubhaikhuman5841 2 วันที่ผ่านมา

    પાસવોડ માં કેટલા આંકડા નાખવા પ્લીઝ જણાવશો..

    • @harshilgevaria9735
      @harshilgevaria9735 วันที่ผ่านมา

      અક્ષર અને આંકડા બને નાખો

  • @anavadiya
    @anavadiya 18 ชั่วโมงที่ผ่านมา

    હર્ષદભાઈ એક ખાતા કે સર્વે નંબર 8-અ માં એક થી વધુ નામ હોય તો બધાએ રજીસ્ટ્રેશન કરાવવું પડે કે એક જ વ્યક્તિનું કરાવવાનું હોય છે? જરા વિગતે કહેશો..

  • @m.rajpura999
    @m.rajpura999 วันที่ผ่านมา

    Gujarat said nathi khulti

  • @KanjibhaiChaudhari-s7d
    @KanjibhaiChaudhari-s7d 2 วันที่ผ่านมา

    સાહેબ 8 ના ઉતારવા માં વધુ નામ હોય તો શું નોધણી ફાર્મ માં શું

  • @parjijikuvarji4790
    @parjijikuvarji4790 วันที่ผ่านมา

    રજીસ્ટ્રેશન ના કરાવીએ તો શું થાય એ જણાવશો ‌સાહેબ

  • @thanarajput6460
    @thanarajput6460 2 วันที่ผ่านมา

    મારે પાસવર્ડ ભુલાઈ ગયો છે એના માટે સુ કરવું જોઈએ

  • @ravishingala4684
    @ravishingala4684 วันที่ผ่านมา

    લેન્ડ વેરિફિકેશન માં સ્ટેટ મહારાષ્ટ્ર કેમ આવે છે મારે?

    • @Cry-ni5pj
      @Cry-ni5pj วันที่ผ่านมา +2

      સેમ પ્રોબ્લેમ

    • @rajendrasinhvaghela5292
      @rajendrasinhvaghela5292 วันที่ผ่านมา +1

      મારે પણ એમજ થયું છે

    • @maheshpatelmahesh4578
      @maheshpatelmahesh4578 23 ชั่วโมงที่ผ่านมา

      Sem problem
      Ano koi upay male to kejo

  • @tusharsolanki3907
    @tusharsolanki3907 2 วันที่ผ่านมา +1

    રજીસ્ટર થય ગયું પણ પેન્ડિંગ બતાવે છે

  • @amanrasbharya5176
    @amanrasbharya5176 2 วันที่ผ่านมา

    સાહેબ 5 મીનીટ માં થાય જ નહીં
    ખુબજ માહિતી અને કાયૅવાહી લાંબી છે.

  • @vanrajdhadhal4746
    @vanrajdhadhal4746 2 วันที่ผ่านมา +4

    Badhaui link karta karta kheduto ne sahay devani ave tyare bjp ni link nu server down thay jay che😂😂😂

  • @falgunipatel2253
    @falgunipatel2253 วันที่ผ่านมา

    સબ સર્વે માં ક્યાં સર્વે નંબર લખવા અને નીચે નામ બીજા બધા ના ખુલે છે તો શુ કરવું

  • @bhaveshgajera1868
    @bhaveshgajera1868 2 วันที่ผ่านมา +1

    Aa Badhu khedut ne ramade se bhai sasu batavo

  • @swatiraval1232
    @swatiraval1232 2 วันที่ผ่านมา

    ભાગીદાર હોય તો શું કરવાનું?

  • @devengadhiya6372
    @devengadhiya6372 วันที่ผ่านมา

    Aa badhi scheme aapi heran kare chhe atle tame kantadi badha labh jata karso

  • @sukhdevsinhvadher5560
    @sukhdevsinhvadher5560 วันที่ผ่านมา +1

    સર મારે એક ગામ ની નોંધણી થઇ ગઇ છે
    બિજી જમીન બિજા ગામડે છે તો તેની નોંધણી બાકી છે તોસુકરવુ

  • @anilprajapati6527
    @anilprajapati6527 วันที่ผ่านมา

    ભૂલથી મહારાષ્ટ્રમાં લોગીન આઈડી બની ગયું છે તો ગુજરાતમાં ફરી આઈડી બનાવવા શુ કરવું

  • @RanchhodThakor-qr5py
    @RanchhodThakor-qr5py 18 ชั่วโมงที่ผ่านมา

    Dharamdhakkachalu

  • @NarendraBhai_511
    @NarendraBhai_511 2 วันที่ผ่านมา

    સાહેબ નામ મિસમેચ થાય છે. તે બતાવો.

  • @vijaysinhzala5173
    @vijaysinhzala5173 2 วันที่ผ่านมา

    એક ખેડૂત ના નામે બે ખાતા નંબર હોય તો શું કરવું ...?

    • @rathaviparbatbhai2029
      @rathaviparbatbhai2029 วันที่ผ่านมา

      ભાઈ બીજી જમીન ટોચ મર્યાદા નક્કી એકના ખાતે એકજ ખાતુ ચાલે આતો મારુ માનવુ છે હો સરકાર ની ખબર નથી

  • @ramnikbhai4382
    @ramnikbhai4382 วันที่ผ่านมา +2

    સરકારની.ખોટુ.બોલે.સે

  • @rahulmungara6116
    @rahulmungara6116 2 วันที่ผ่านมา

    Warning
    All of the primary occupation needs to be selected

  • @pravinmahta5708
    @pravinmahta5708 12 ชั่วโมงที่ผ่านมา

    એ આઉ બધુ .ઉનાળા મા રખાય

  • @gohilraj2317
    @gohilraj2317 วันที่ผ่านมา

    Password khedut ne thodi yaad re

  • @the_observe
    @the_observe วันที่ผ่านมา

    Vidio ૪મિનિટ પછી જોવો

  • @odedaraarjan8342
    @odedaraarjan8342 2 วันที่ผ่านมา

    કેટલીક વિગતો સ્પષ્ટ કરી નથી

  • @haribhaiitaliya8214
    @haribhaiitaliya8214 วันที่ผ่านมา

    પંચાયતમા માં થતું નથી

  • @Gujaratibajarbhav0957NCDEX
    @Gujaratibajarbhav0957NCDEX วันที่ผ่านมา +1

    Gujarat nthi aavtu Maharashtra aave chhe

  • @mehulnaik6742
    @mehulnaik6742 2 วันที่ผ่านมา

    સરવે નંબર નાખ્યા પછી પણ લેન્ડ fetch નથી થતી

  • @Miramanandi9802
    @Miramanandi9802 วันที่ผ่านมา

    સર મારી બેન સાસરે છે અને 7/12 મારી બેનના નામ પસાળ મારા પપ્પાનું નામ આવે છે અને તેના આધાર કાર્ડ મા તેના પતીનું નામ છે તો ખેડૂત id કયે રીતે બનાવવું

  • @jidiyarakesh3343
    @jidiyarakesh3343 2 วันที่ผ่านมา

    સર બીજો સૅવે એડ કરો એ નો ‌બતાવ્યુ

  • @narendrrathva-wh7xy
    @narendrrathva-wh7xy 2 วันที่ผ่านมา

    સાહેબ એક તી વધારે ના હોય તો 7 12 8 માં

    • @AGRISCIENCETV
      @AGRISCIENCETV  2 วันที่ผ่านมา +1

      જેનો આધારકાર્ડ નંબર નાખ્યો એનું નામ લિંક કરવાનું

  • @vrajlaldetroja5538
    @vrajlaldetroja5538 วันที่ผ่านมา

    અમારે તો રજીસ્ટર નથી થતુ

  • @zalasatyarajsinh1949
    @zalasatyarajsinh1949 2 วันที่ผ่านมา

    છેલ્લે ફાર્મર કંસલટ સ્ટીક નથી થતુ

  • @MukundParmar-n6l
    @MukundParmar-n6l วันที่ผ่านมา

    Score aavto nathi anu su

  • @natvartitodiya8637
    @natvartitodiya8637 วันที่ผ่านมา

    Sarvar chalta nathi .

  • @babubhailukhi2522
    @babubhailukhi2522 2 วันที่ผ่านมา

    किसानों को लाभ देने कि मनशा नहि है अनपढ किसानों क्या कर सकते है ॽकिसानो कितना प्रोसेस करे

  • @ranjitbhaimori2582
    @ranjitbhaimori2582 วันที่ผ่านมา

    મેસેજ આવ્યા પસી

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 วันที่ผ่านมา

    👳❤👍❤👳

  • @MathurbhaiDhebariya
    @MathurbhaiDhebariya 2 วันที่ผ่านมา

    નેટ સાલતૂનથીમથૂરભાઈકાલવડ

  • @bharatsinhgohil6068
    @bharatsinhgohil6068 22 ชั่วโมงที่ผ่านมา

    નથીથતુરજૂસટર

  • @amanrasbharya5176
    @amanrasbharya5176 2 วันที่ผ่านมา

    સાહેબ વેબસાઇટ જ ચાલતી નથી પહેલા એ કરાવો.