How to Registor For Farmer ID Gujarat |ખેડૂત ID કાર્ડ ઓનલાઇન અરજી કેવી રીતે કરવું| Farmer ID Process

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 40

  • @TrickGujarati
    @TrickGujarati  หลายเดือนก่อน +2

    ફાર્મર રજીસ્ટ્રી માટે ની ગુજરાત સરકાર ની વેબસાઈટ 2 દિવસ મેન્ટેનન્સ હેઠળ હોઈ ત્યારબાદ રજીસ્ટ્રેશન કરી શકાશે

  • @rameshbhaikasvala9889
    @rameshbhaikasvala9889 หลายเดือนก่อน +4

    એક વખત સબમિટ કર્યા પછી એડિટ કરવું હોય તો ક્યાં કરવાનું.

  • @ranjitsinhthakor5444
    @ranjitsinhthakor5444 29 วันที่ผ่านมา

    2 ખાતા નંબર હોય તો શું કરવું ફોર્મ ભરતી વખતે તો ફક્ત અંદર servay નંબર જ આવે છે હવે બીજા ખાતા નંબર નો servay નંબર add કેવી રીતે કરવું.

  • @MrAllpatel
    @MrAllpatel 12 วันที่ผ่านมา

    E sign agar vadhatu nathi

  • @smitisotiya7396
    @smitisotiya7396 หลายเดือนก่อน +1

    Last ma save karvanu button press nathi thatu dark colour ma aave che tame kidhi ae badhi details fill Kari to pan

  • @motivational_status_video025
    @motivational_status_video025 หลายเดือนก่อน +1

    CSC ma thay che

  • @PrakashPatel-ic6hy
    @PrakashPatel-ic6hy 22 วันที่ผ่านมา

    રજિસ્ટ્રી નથી થતું એમાં નામ મિસ મેચ આવે છે ટો કેવી રીતે ભરવું ફોમ

  • @v.r.design5090
    @v.r.design5090 หลายเดือนก่อน

    self register ma
    ftch land ma paiki na option ma teni rite nathi aavtu & niche hactare unit ma pan teni rite nathi aavtu to su karvanu

  • @chetan26726
    @chetan26726 หลายเดือนก่อน

    Identify fayer ma kenu nam nakhva nu ?

  • @rajbhargav2406
    @rajbhargav2406 หลายเดือนก่อน +2

    Submit no option khulto nathi

  • @internetcafe19
    @internetcafe19 หลายเดือนก่อน

    હું ગુજરાત રાજ્યોનો છું . ભૂલ થી મહારાષ્ટ્ર રાજ્ય નું ફાર્મર રજિસ્ટ્રેશન થયું છે . કેવી રીતે રાજ્ય બદલી શકાય ?

  • @motivational_status_video025
    @motivational_status_video025 หลายเดือนก่อน

    CSC ma Kai rite thay

  • @sonalpatel4064
    @sonalpatel4064 หลายเดือนก่อน

    મોબાઈલ મારી થતું જ નથી ગમે તેટલા વિડિયો જોઈએ તોય

  • @VaibhavChauhan-n9p
    @VaibhavChauhan-n9p 3 วันที่ผ่านมา

    રજીસ્ટ્રેશન નથી થતુ

  • @ak_hadiya6105
    @ak_hadiya6105 หลายเดือนก่อน

    Website open nathi thati 502 BAD GATEWAY ERROR AVE CHE

  • @chetanpatel1232
    @chetanpatel1232 หลายเดือนก่อน

    હાર્મોનલ એનરોલમેન્ટ આઇડી નંબર આવી ગયો છે તો પ્રિન્ટ કેવી રીતના કરવી.PDF ડાઉનલોડ નથી થતી

  • @Kapu8
    @Kapu8 หลายเดือนก่อน

    Name Match Score : -1 આવું હોય તો શું કરવું ???????????

  • @kalyanbhaisuthar3415
    @kalyanbhaisuthar3415 หลายเดือนก่อน

    Bank code khoto nakhai gayo che to kevi rite sudhari sakay

  • @karshmangukiya8143
    @karshmangukiya8143 หลายเดือนก่อน +1

    Fitch land detail મા maharashtra આવે છે ગુજરાત નથી આવતું

  • @InjamulGadhavala
    @InjamulGadhavala 28 วันที่ผ่านมา

    સર્વે નંબર સિલેક્ટ થઈ ગયા તેમ નામ સ્કોર ૦ આવે તો સુ કરવું

  • @rajputalpeshsing6475
    @rajputalpeshsing6475 หลายเดือนก่อน

    Farmer consent ઉપર ટિક નથી થતું

  • @sandipzala8654
    @sandipzala8654 หลายเดือนก่อน

    Be Adharcard kadma Aekj mobile number link hoi to farmer I'd bani sake mobile thi

    • @sandipzala8654
      @sandipzala8654 หลายเดือนก่อน

      જવાબ આપો

    • @TrickGujarati
      @TrickGujarati  หลายเดือนก่อน

      હા બની શકે પણ તમારે એગ્રીસ્ટેક પરનો જે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર આપવાનો થશે તે બીજો આપવો પડશે

  • @જયવિશ્વકર્માદાદા
    @જયવિશ્વકર્માદાદા หลายเดือนก่อน +1

    સાહેબ , કિસાન ક્રેડિટ કાર્ડ નથી તો એની વિગતો...બેંક એકાઉન્ટ નંબર કઈ લખવાની જરૂર નથી ને...?

    • @TrickGujarati
      @TrickGujarati  หลายเดือนก่อน

      Na

    • @જયવિશ્વકર્માદાદા
      @જયવિશ્વકર્માદાદા หลายเดือนก่อน

      @TrickGujarati સાહેબ, અત્યારે લોગીન કરી મે પણ પચી આધાર ની વિગતો બતાવતું નથી સીધું નીચે મોબાઇલ નંબર નવો ક એજ રાખવો ..એજ બતાવે છે..શું પ્રોબ્લેમ હશે

  • @motivational_status_video025
    @motivational_status_video025 หลายเดือนก่อน

    Id Card kyarey aave

  • @jayantibhaipatel27764
    @jayantibhaipatel27764 หลายเดือนก่อน +1

    મારે રજીસ્ટ્રેશન નથી થતુ. શુ રીટનૅ ભરતા હોય તો ના થાય.

    • @TrickGujarati
      @TrickGujarati  หลายเดือนก่อน

      ના એવું નથી

  • @Vipulsinh6382
    @Vipulsinh6382 หลายเดือนก่อน +5

    Fich land detail માં maharastra આવે છે ગુજરાત નથી આવતું.

    • @TrickGujarati
      @TrickGujarati  หลายเดือนก่อน

      Gujarat ni site maintenance ma che etle 2 divas pachhi thashe

    • @AllRavundarcomedy6596
      @AllRavundarcomedy6596 หลายเดือนก่อน

      sem problem bro kya kare sar

    • @AllRavundarcomedy6596
      @AllRavundarcomedy6596 หลายเดือนก่อน

      ​@@TrickGujaratiGujarat Nadhi yavatu su kari ye sae

    • @iladangi3899
      @iladangi3899 หลายเดือนก่อน +1

      ​@@TrickGujarati 5/1 આવો સર્વે નમ્બર કઈ રીતે નાખવો

    • @TrickGujarati
      @TrickGujarati  หลายเดือนก่อน +2

      @iladangi3899 સર્વે નંબર માં 5 અને સબ સર્વે નંબર માં 1 દાખલ કરવાનું

  • @kyada302
    @kyada302 หลายเดือนก่อน +2

    સર આધાર કાર્ડ મા પતિ નુ નામ છે 7/12 મા પીતાનૂ નામ છે તો D/ o કેWW/o ઓપશન્સ પસંદ કરવાનો અને તેના પછી પતિ નુ નામ લખવાનું હોય કે પીતાનુ નામ લખવાનુ? પ્લીઝ રીપ્લાય😂❤

    • @Miramanandi9802
      @Miramanandi9802 หลายเดือนก่อน +1

      Mare pan aa taklif che

  • @jgramani1
    @jgramani1 หลายเดือนก่อน +2

    સર આધાર કાર્ડ મા પતિ નુ નામ છે 7/12 મા પીતાનૂ નામ છે તો D/ o કેWW/o ઓપશન્સ પસંદ કરવાનો અને તેના પછી પતિ નુ નામ લખવાનું હોય કે પીતાનુ નામ લખવાનુ? પ્લીઝ રીપ્લાય😂❤