ફાર્મર રજીસ્ટ્રી / નોંધણી અંતર્ગત પ્રશ્નો / ખેડૂત આઈ ડી નોંધણી 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ย. 2024
  • ફાર્મર રજીસ્ટ્રી / નોંધણી અંતર્ગત પ્રશ્નો / ખેડૂત આઈ ડી નોંધણી 2024
    🙏 નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપને ખેડૂત આઈ ડી ભારત સરકાર પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ફાર્મર રજીસ્ટ્રી એટલે કે ખેડૂત આઈ ડી બનાવવામાં આવી રહી છે તે ખેડૂત આઈ ડી ને લઈ જે ખેડુત મિત્રોના પ્રશ્નો છે એ પ્રશ્નનોના જવાબ અને ખેડૂત આઈ ડી કેવીરીતે બનાવવી, ક્યાં જઈ બનાવવી, ખેડૂત આઈ ડી બનાવવા માટે શું ક્યા ડોક્યુમેન્ટ જોઈએ, ખેડૂત આઈ ડી કોણ બનાવી શકે, ખેડૂત આઈ ડી બનાવવા શું જોઈએ જેવી તમામ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે
    આપનો આભાર 🙏
    ફાર્મર રજીસ્ટ્રી નોંધણી
    ખેડૂત આઈ ડી
    ખેડૂત આઈ ડી નોંધણી
    ખેડૂત આઈ ડી નોંધણી 2024
    ખેડૂત આઈ ડી રજીસ્ટ્રી
    ખેડૂત આઈ ડી કેવીરીતે બનાવવી
    ખેડૂત આઈ ડી ક્યાં જઈ બનાવવી
    ખેડૂત આઈ ડી બનાવવા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ
    ખેડૂત આઈ ડી કોણ બનાવી શકે
    ખેડૂત આઈ ડી બનાવવા શું જોઈએ
    ખેડૂત આઈ ડી પ્રોજેક્ટ
    ખેડૂત રજીસ્ટ્રી પ્રોજેક્ટ ભારત સરકાર
    ખેડૂત આઈ ડી ક્યારે બનાવી શકાય
    ખેડૂત આઈ ડી ફરજિયાત
    ખેડૂત આઈ ડી નોંધણી ફરજિયાત
    ખેડૂત આઈ ડી 2024
    ખેડૂત આઈ ડી નવી નોંધણી
    ખેડૂત આઈ ડી નોંધણી
    ખેડૂત આઈ ડી ક્યાં કરાવી શકાય
    ખેડૂત આઈ ડી નોંધણી કરવા માટે ડોક્યુમેન્ટ શું શું જોઈએ ?
    ખેડૂત આઈ ડી નોંધણી ક્યારે કરવી
    ખેડૂત આઈ ડી નોંધણી કેમ
    ખેડૂત આઈ ડી નોંધણી કેમ કરવી
    ખેડૂત નોંધણી
    ખેડૂત આઈ ડી નવી નોંધણી 2024
    ખેડૂત આઈ ડી
    ખેડૂત આઈ ડી 2024
    Khedut id nodhani
    Khedut id farajiyat nodhani
    Khedut id Navi nodhani
    Khedut id
    Khedut id new registration
    Khedut id new registration 2024
    Khedut id compulsory
    Farmer id compulsory
    Farmer id new registration
    Farmer id
    #ખેડુતઆઈડી
    #ખેડુતઆઈડી2024
    #ખેડુતઆઈડીનોંધણી
    #ખેડુતનોંધણી
    #ખેડુતઆઈડીનવીનોંધણી
    #farmerid
    #farmeridnewregistration
    #farmerregistration
    #khedutidnodhani
    #khedutid

ความคิดเห็น • 31

  • @dayanikalubhai4850
    @dayanikalubhai4850 4 วันที่ผ่านมา

    Very nice bhai ❣️

  • @chamundadhamrajpur
    @chamundadhamrajpur 6 วันที่ผ่านมา +3

    મેં બનાવી દીધી

  • @pravinsinh.m.rathod8580
    @pravinsinh.m.rathod8580 5 วันที่ผ่านมา +1

    નાઇસ

  • @DharmeshPatel-k7u
    @DharmeshPatel-k7u 3 วันที่ผ่านมา

    કેટલા દિવસમા આઈ ડી અપ્રૃવ થઈ જાય છે

  • @kyada302
    @kyada302 6 วันที่ผ่านมา

    દુદાભાઈ બે દિવસ થી ગુજરાત ની વેબસાઇટ મા સેલ્ફ રજીસ્ટર ચાલુ થઇ ગયુ છે

  • @prafulupadhyay883
    @prafulupadhyay883 3 วันที่ผ่านมา

    અરજી કેટલા દિવસે મંજૂર થશે?

  • @DhanabjaiChaudhary
    @DhanabjaiChaudhary 6 วันที่ผ่านมา +1

    દુદાભાઈઆપફોનંબરજણાવશોજીઆપનીજાણકારીખુબસરશછેઆપનોઆભાર

    • @DudabhiChauhan
      @DudabhiChauhan  6 วันที่ผ่านมา

      મારી યુટ્યુબ ચેનલ પર વોટ્સએપ નંબર આપેલ છે

  • @બીસુભાબીસુભા-ધ2ર
    @બીસુભાબીસુભા-ધ2ર 6 วันที่ผ่านมา +1

    Thanks

  • @pubgaddicted5754
    @pubgaddicted5754 5 วันที่ผ่านมา

    😢😮😮😅😊🎉❤ Where do you live channel one

  • @devsinandaniya
    @devsinandaniya 5 วันที่ผ่านมา

    દુદાભાઈ એક થી વધારે નામ હોય તોશુકરવુ એનો જવાબ નથી આવ્યો

    • @DudabhiChauhan
      @DudabhiChauhan  5 วันที่ผ่านมา

      જેમના નામનું ખેડૂત આઈ ડી બનાવવાનું હોય તેમનું નામ એમાંથી સિલેક્ટ કરવાનું

  • @anirudhsinhjadeja-pw1kd
    @anirudhsinhjadeja-pw1kd 5 วันที่ผ่านมา

    ખેડૂત આઈડી એપ્લિકેશન ક્યારે આવશે જય જવાન જય કિસાન

    • @DudabhiChauhan
      @DudabhiChauhan  5 วันที่ผ่านมา

      ટુંક સમયમાં આવશે

  • @chauhanjagdish6379
    @chauhanjagdish6379 6 วันที่ผ่านมา

    Ok.

  • @kyada302
    @kyada302 6 วันที่ผ่านมา +1

    દુદાભાઈ સેલ્ફ રજીસ્ટર કરીએ તો ફાર્મર આઈડી કાર્ડ ક્યાથી મેળવવુ? અને વીસીઈ પાસે થી રજીસ્ટર કરાવ્યુ હોય તો ક્યાથી મેળવવુ? પ્લીઝ રીપ્લાય

    • @DudabhiChauhan
      @DudabhiChauhan  6 วันที่ผ่านมา +2

      આઈ ડી કાર્ડ અલગ થી નથી આપવાનું ફક્ત આધારકાર્ડ સાથે જમીનની વિગતો લિંક કરવાની છે

    • @kyada302
      @kyada302 6 วันที่ผ่านมา

      @DudabhiChauhan દુદાભાઈ રજીસ્ટર થઈ ગયા પછી ધણી કચેરી માં આધાર કાર્ડ માગે છે તેમ ક્યારેય કોઈ ઈ ધરા કચેરી કે અન્ય કોઈ પણ જોવા માગે તો? આધાર કાર્ડ/ પાનકાર્ડ/ ડ્રાઈવિંગ લાઈસ કેમ આપણી પાસે હોય તેમ આ બધું પોષ્ટમા આવે છે તેમ ફાર્મર આઈડી કાર્ડ પોષ્ટમા ઘરે આવે કે આપણે જાતે ડાઉનલોડ કરી ને કોપી પાઈવેટ દુકાનદાર પાસે થી કોમ્પ્યુટર માથી કઢાવવાનુ? મારો સવાલ ઈ છે પ્લીઝ રીપ્લાય

  • @dineshbhaimakwana4634
    @dineshbhaimakwana4634 4 วันที่ผ่านมา

    ૭/૧૨મા ૧૧નામ છે તો બધાના આઈડી બનાવવાના છે કે કોઈપણ એકનુ?

    • @DudabhiChauhan
      @DudabhiChauhan  4 วันที่ผ่านมา

      બધા સભ્યો ના બનાવવાના રહેશે

  • @jbatourism
    @jbatourism วันที่ผ่านมา

    ભાઈ મારે આધાર કાર્ડ માં નામ આહીર હર્ષદકુમાર ભીખાભાઇ છે
    જે મેચ સ્કોર ૧૦૦ વેરીફાય થયું પણ લેન્ડ ઓનર માં ૭/૧૨ માં પેટા અટક છે વાઘમશી હર્ષદભાઈ ભીખાભાઇ આવે છે તો લેન્ડ મેચ સ્કોર ૦ આવે છે તો શું કારવૂ?

    • @DudabhiChauhan
      @DudabhiChauhan  วันที่ผ่านมา

      રાહ જોવો આગળ જતાં સરકાર કંઈક નિર્ણય લેશે

  • @zalamukesh33
    @zalamukesh33 วันที่ผ่านมา

    ૭/૧૨/૮ અ મા નામ ઓકે બતાવે છે પણ છેલ્લે નામ જુદા બતાવે છે શુ કરવુ

    • @DudabhiChauhan
      @DudabhiChauhan  วันที่ผ่านมา

      થોડો સમય રાહ જોવો આગળ જતાં સરકાર કંઈક નિર્ણય લેશે

  • @prafulupadhyay883
    @prafulupadhyay883 5 วันที่ผ่านมา

    સેલ્ફ રજીસ્ટ્રેશન કર્યું છે. એપ્લીકેશન નું સ્ટેટસ કેવી રીતે જોવું?

    • @DudabhiChauhan
      @DudabhiChauhan  4 วันที่ผ่านมา

      જે પેજ પરથી તમે રજીસ્ટ્રેશન કર્યું છે તે પેજ પર ઉપરના ભાગે chek enrollment stutas નામનું ઓપ્શન જોવા મળે છે તેના પરથી ચેક કરી શકાય છે

  • @gunavantbhaihirani3314
    @gunavantbhaihirani3314 5 วันที่ผ่านมา

    એક જ સરવે નંબર મા બે ભાઇઓ નામ હોય તો શુ કરવુ જવાબ આપવા વિનંતી

    • @DudabhiChauhan
      @DudabhiChauhan  5 วันที่ผ่านมา +1

      જે ભાઈનું ખેડૂત આઈ ડી બનાવવાનું હોય તેમનું નામ સિલેક્ટ કરવાનું