એક સર્વે નંબર પર એકથી વધુ વ્યક્તિના નામ હોય એવીજ રીતે તે બધીજ વ્યક્તિના નામ અન્ય સર્વે નંબર પર પણ હોય તો શું કરવું જોઈએ... આપના સહકારની અપેક્ષા સહ ભાઈ...
The answer to question 4 was not appropriate. The land records of anthor village will be added after the completion of registration. At time of registration, only one village land record was added.
સગીરનું નામ હોય અને એના પિતાનું આમ બેજ નામ હોય તો એમાં સગીરનું અલગ રજિસ્ટ્રેશન કરવાનું કે બીજા અન્ય સરવે નંબર સાથે પિતાનું નામ ટિક કરી એ સરવે નંબર એડ કરી દેવાના?
તમે આ દસ પ્રશ્નો ના જવાબ બહુજ ટુંક માં અને સારી રીતે પુરે પૂરું જ્ઞાન આપી દીધું....બાકી જો બીજી ચેનલ વાળા હોયતો દસ પ્રશ્નો ના જવાબ આપતા 50 min નો વિડીયો બનાવે.... Thanks 👍
મારા મમ્મી ની જમીન માં ૭/૧૨ માં લગ્ન પહેલા નું નામ છે અને આધાર માં લગ્ન પછી નું નામ છે. તો મેચ સ્કોર નથી આવતો અને ફાર્મર કનસેટ માં ક્લિક નથી થતું. તો શું કરવું જોઈએ?
Thank you sir 🙂🙏 Sir mare Maharashtra aavtu htu aeno MATLAB me biji side ma login kri didhu to hve mare ae je by mistake login thai gyu Maharashtra vadi side ma to hve ae login deactivate kai Rite karvu because aa Maharashtra vadi id mathi deactivate nai thav to mare jyare Gujarat ni side ma login krish to May be nai thava dei😢 so please aa babate margdarshan aapva vinanti 😊 thank you for advance sir👍👍🙏🙏
Me form bhari didhu che and bank details and pan card details add nahi kariyu to e chali sake ke agad koi problem avi sake? And ena mate solution su Kari sakiye mane ena mate guide Kari sakso sir?
મારી પત્નીના નામે જમીન છે તે જમીનમાં તેની પાછળ તેના પિતાનુ નામ છે અને આધારકાર્ડમાં તેની પાછળ મારૂ નામ છે તેથી ફોર્મમાં નેમ સ્કોર 0 આવેછે તેના માટે શું કરવું તેની માહિતી આપના વિનંતી
આધાર કાર્ડ ની વિગત આધાર કાર્ડ પ્રમાણે નાખવી સાતબાર આઠની વિગત સાતબાર પ્રમાણે નાખવી .. તેમ છતાં પણ સ્કોર ઝીરો આવે તો ફોર્મ સબમીટ કરી દો. તમારું ફોર્મ રીજેક્ટ નહીં થાય પરંતુ વિગત ચાચીભરવી
Ek gam ni jamin j add thay chhhe Ema aam batave ke approval lage pachhi j bija gam ni jamin add thashe Veryfy ma bija gam ni jamin remove Kari nakhe chhe
bija gaam ni jamin add kari to aavu aave se.... to su karvu? "It seems you're trying to add lands from more than one village. You can add lands from other villages after the successful approval of this request."
એકજ સર્વે નંબર પર 2 નામ હોય અને એક નું રજિસ્ટ્રેશન થય ગયું છે.બીજા નું રજિસ્ટ્રેશન કરવું હોય તો already this survey number name add એવું આવે છે તો શું કરવાનું
હેલ્લો સર આધાર માં એડ્રેસ બીજા ગામ નું સે અને જમીન પણ બીજા ગામ માં સે તો સુ કરવું Address change Kari sakay કે adhar card પરમાણે ચાલે residential details ma. જોવો દાખલા તરીકે આધાર કાર્ડ માં ચડિયાણા હોય અને જમીન દુદખા હોય તો સુ કરવું residential details ચડિયાણા નું address રાખું કે. દુદખા નું રાખું sir
ફોર્મ એક આધાર કાર્ડ કાર્ડ માં એકજ વાર ભરાય છે.....તમે 17 વાર ભર્યું હશે તો પહેલા ભર્યું છે એ જ માન્ય ગણાશે...... બીજી વાત.... સુધારો હમણાં નહિ થાય....ફોર્મ ચેક થયા પછી કરી શકશો.....જે માં હજી વાર લાગશે ચેક થવામાં
સાહેબ, સર્વે નંબર 126/4 પૈકી 2 હોય તો પહેલા ખાના માં સર્વે નંબર 126 નાખ્યા, ઉપરાંત પહેલા ખાનામાં 126 અને બીજા ખાનામાં 2 નાખ્યા, પણ કઈ નામ જ નહીં આવતું... બધું બ્લેન્ક આવે છે.
હું બહાર રહું છું તો હું ઓન લાઈન ફોર્મ ભરી શકું તેવું આપને જણાવ્યું પરંતુ મારા ગમે મે વી સી ને ફોન કરેલો તો તેઓએ મને રૂબરૂ આવીને ફોર્મ ભરવું પડશે તેવું કીધું છે તો શું ઓન લાઈન ફોર્મ હું ભૃગુ તો તે વી સી રિજેક્ટ કરી શકે
બિલકુલ તમે ઓનલાઇન ફોર્મ ભરી શકો....બીજું VCE એ રૂબરૂ એટલા માટે આવવાનું કહ્યું...કે.....૩/૪ વાર OTP નાખી ને ragistration કરવું પડે...તમને ફોન કરી OTP લેવો પડે...માટે......બીજું....કે....તમારું ફોર્મ બરાબર હોઈ તો VCE તો ઠીક... Mamaletdar પણ રિજેક્ટ નહિ કરી શકે માટે ફોર્મ ભરી દો... વેબસાઈટ ચાલુ થાય પછી...VCE ને તમારો ઓનલાઇન રેકોર્ડ વઈ જશે
મારા ઘર માં 3 સભ્ય સે અને બધા ના આધાર કાર્ડ માં એક જ મોબાઈલ નંબર આધાર કાર્ડ માં લિંક કરેલો સે તો બધા ને મય મોબાઈલ નંબર એક સાલિ જસે કે બીજો મોબાઈલ નંબર અંફડેટ કરવો પડશે જવાબ....આપો
મારા એક સર્વે નંબર માં મારું અને મારા મમ્મી નું નામ છે જે 7/12 ના ઉતારા માં પણ બંને ના નામ છે પરંતુ ફોર્મ ભરતી વખતે મારું નામ બતાવે છે પરંતુ મારા મમ્મી નું નામ બતાવતું નથી તો શું કરવું સાહેબ
મત આપવા માં ધ્યાન રાખો બધા પ્રોબ્લેમ સોલ્વ
હા હવે ભેંચોદ તને આપશું
Good work 👍
Thank you
Good nice information thanks
Fantastic information given by sir
એક સર્વે નંબર પર એકથી વધુ વ્યક્તિના નામ હોય એવીજ રીતે તે બધીજ વ્યક્તિના નામ અન્ય સર્વે નંબર પર પણ હોય તો શું કરવું જોઈએ...
આપના સહકારની અપેક્ષા સહ ભાઈ...
સર તમે બહુ ખૂબ સરસ સમજાવૂ❤
સારું વિવેક ભાઈ😂😂
Congratulations, Thank you
Good
Khub saras mahiti.... thank you..
Good information sir.
Thanks bhai. Bahu saras mahiti aapi
હા સર સાચી વાત છે
❤
Very nice
ખુબ ખુબ આભાર
Mai Aaje j 20-01-25 na roj mari Mummy nu farmer Registry nu form bharyu che.
Approve thata ketlo samay lagse
Thank you sir
ખૃબખૃબાઆભાર
It's an amazing information sir..... Form jate bharyu hoy to vce ke pachhi koi upla adhikari accept to karse ne ?
ગણી સ્ત્રીઓ ને તેમના પિતાની જમીનમા નામ છે પણ આધારકાર્ડમા પતીનુ નામ છે તો કેવી રીતે ફામૅર આડી બનાવવી ખાસ જણાવો
આધાર કાર્ડ ની વિગત આધાર પ્રમાણે ભરો......અને જમીન ની વિગત જમીન પ્રમાણે ભરો......તેમ છતાં....એક વાર VCE ને મળી લેવું
સમય વધારવો જોઈએ..નેટનો પ્રોબ્લેમ છે.લાઈનલોબીહોયછે.ખેડુતોહેરાનથાયછે.સિનીયરસીટીજન.ચાલીશકતાનથી.આવાબધાપ્રોબેલનછે.આબાબતેસરકારેવિચારવુજોઈએ
25/03/2025 વધ્યો
Very good information for all farmers saheb🙏🙏
Saheb adharcard ma surname ane name ma bhul hoi to kyu document apload kari sakay
Plz ans me
સર સેલ્ફ રજીસ્ટ્રેશન કરતા હોઈએ ત્યારે ઈ હસ્તાક્ષર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર હોય કે નહિ? પ્લીઝ રીપ્લાય
Sir Aek var ragistration thy gyu che. Ane bija gamni jamin umeri nathi to have aenu su karvanu
The answer to question 4 was not appropriate. The land records of anthor village will be added after the completion of registration. At time of registration, only one village land record was added.
સગીરનું નામ હોય અને એના પિતાનું આમ બેજ નામ હોય તો એમાં સગીરનું અલગ રજિસ્ટ્રેશન કરવાનું કે બીજા અન્ય સરવે નંબર સાથે પિતાનું નામ ટિક કરી એ સરવે નંબર એડ કરી દેવાના?
બંને અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે
તમે આ દસ પ્રશ્નો ના જવાબ બહુજ ટુંક માં અને સારી રીતે પુરે પૂરું જ્ઞાન આપી દીધું....બાકી જો બીજી ચેનલ વાળા હોયતો દસ પ્રશ્નો ના જવાબ આપતા 50 min નો વિડીયો બનાવે....
Thanks 👍
સાહેબ હું ગુજરાતનો છું અને મારું રજીસ્ટ્રેશન યુપી ની લિંક પર થઈ ગયું છે તો હવે કોઈ સોલ્યુશન?
Sir mare ek survey no dubal tai gaya se to kay rite Remove karva javaab aapjo. Sir
Sir laast mo form bharya pachi invalid Transaction esign batave chey...
Aama jamin na 3 surey no. Voy ane 3 umerya voy pachi 1 survey number vali jamin vechiye to amathi remove thase k kem??
મારા મમ્મી ની જમીન માં ૭/૧૨ માં લગ્ન પહેલા નું નામ છે અને આધાર માં લગ્ન પછી નું નામ છે. તો મેચ સ્કોર નથી આવતો અને ફાર્મર કનસેટ માં ક્લિક નથી થતું. તો શું કરવું જોઈએ?
Same problem
બીજા ગામ ની પછી થશે પેલા પેલી application approved thase
Residential address ma address kyu nakhvu?? Adharma che te k jyani jamin hoy te gamnu?
ગમે તે નાખી શકાય કોઈ વાંધો નહિ
ખેડૂત નોંધણી થઈ ગયા બાદ એના માટે અગિયાર અંક નો નંબર મેળવવા માટે શું પ્રોસેસ છે.
100 mi like mari😊
Thank you Brother
આધારકાર્ડ તથા જમીન માં નામ માં સિંહ સંગ ભાઈ આવો તફાવત છે ફોર્મ સબમિટ થાતું નથી શું કરવું જોઇએ આનો જવાબ ઝડપી આપવા વિનંતી
enrolment ID. મળી ગય છે પણ CHECK STATUS માં NO REGISTER બતાડે છે. શા માટે.
Hu gujrat no shu ne bhul thi uttarpradesh ma login thaygayu she to shu karvu???
Please answer me
એના. માટે હવે ફરી ગુજરાત માં રજિસ્ટ્રેશન કરો નવા મોબાઇલ નંબર થી....જો ના થાય તો VCE ને મળો
VCE એટલે શું ?
એક ખાતાની જમીન એડ થયા પછી સબમિટ થઇ ગયું છે અને હવે બીજા ખાતાની જમીન એડ કરવી છે તો કોઈ ઓપશન છે ખરો ? પ્લીઝ જવાબ આપશો
હા.મારે.પણ.થયુ.છે
ખેડુત રજીસ્ટ્રેશન માટે ઘર મા બધાનુ અલગ અલગ એકાઉન્ટ બનાવુ પડશે?
Thank you sir 🙂🙏
Sir mare Maharashtra aavtu htu aeno MATLAB me biji side ma login kri didhu to hve mare ae je by mistake login thai gyu Maharashtra vadi side ma to hve ae login deactivate kai Rite karvu because aa Maharashtra vadi id mathi deactivate nai thav to mare jyare Gujarat ni side ma login krish to May be nai thava dei😢 so please aa babate margdarshan aapva vinanti 😊 thank you for advance sir👍👍🙏🙏
ભાઈ એના વીશે હમણાં કોઈ માહિતી નથી...અને ગૂજરાત ની વેબસાઇટ પણ બંધ છે....તો થોડો સમય રાહ જુઓ...વેબસાઈટ ચાલુ થાય ત્યારે VCE ને મળી લો ગામમાં
Mar pan evuj thayu chhe, tamare thay to janavso
Mare pn Maharashtra ma login thai gayu
Any solution?
@@rbonline0 okay thank you for Replying.
Inserted Survey Number and Sub Survey number is already linked with other farmer........Fetch Land Details માં આવો મેસેજ આવે છે. તો માટે શું કરવું?
હું ગુજરાતનો શું અને ઉત્તરપ્રદેશમાં લોગીન થયું છે અને ગામ પંચાયતમાં પણ લોગીન નથી થતું તો શું કરવું સાહેબ...
એનો બીજો કોઈ ઉપાય નથી....ફરી.... નવા મોબાઇલ નંબર થી ગુજરાત માં રજિસ્ટ્રેશન કરો....નાં થાય....તો રાહ જુઓ.... ઘણા ખેડૂતો એ આ ભૂલ કરી છે
ભુલથી ખોટો સર્વે નંબર નખાય ગયો હોય તો એને ડીલીટ કરીને સાચો સર્વેનંબર નાખવા શું કરવું?
હમણા કોઈ સુધારો નથી થતો માટે રાહ જુઓ...સુધારો કરી શકશો
Approval sutas pending nu agla video ma ❤
જેને મોબાઈલ જોડે નથી એમને પોતાના મોબાઈલથી એમનું રજીસ્ટ્રેશન કરી શકાય છે
સર અમે ફોર્મ ભરી દીધું છે પણ ફામર રજીસ્ટ્રી ફોર્મ કેવી રીતે ડાઉનલોડ થાઈ તે જણાવો સર
Survey number vadhare hoi to badha j survey number add karvana k
હયાતી હક માં નામ દાખલ કરેલ છે છ મહિના પહેલા સાત બાર માં બતાવ્યા છે ખેડૂત નોંધણી માં ઓનલાઇન માં નથી બતાવતા શું કરવું જોઇએ ઝડપી જવાબ આપવા વિનંતી
લગ્ન પછી આધારકાર્ડ માં પતિ નું નામ આવતું હોઈ, અને જમીન માં પિતા નું નામ હોય એટલે નામ સરખામણી સ્કોર :17 આવે છે. તો સ્કોર વધારવા શું કરવું. તે જણાવશો.
કોઈ વાંધો નહીં ચાલે...ભરી....પરંતુ...માહિતી ખોટી ના ભરવી
Aagad nathi jatu form
Website problem che હમણાં
Wabsite problem છે
Gujarat state ma, login with csc ma Fingure print option work nathi karu sir, farmer ne mobile no link na hoy Aadhar sathe to e chalu thase ?
આમ હેરાન જ કરવા છે kedut ને
Heran nathi karta system sarkhi Kari rahya chhe.
@@DharmeshPatel-4317syastem nahi data medavi rahya che lamba antare publik par watch rese gulam
Heran karva nahi saheb.... Tamara data eksarkha kare chhe....
@@thefkpost2883ha saheb watch to rakhse khedut na hoy eva loko pan khedut na labh lai jay and khedut ne labh nahota malta etle
3 divas thi to website bundh che
Atyare bank ni deail add na kariye to chale ?
Me form bhari didhu che and bank details and pan card details add nahi kariyu to e chali sake ke agad koi problem avi sake? And ena mate solution su Kari sakiye mane ena mate guide Kari sakso sir?
એ એડ કરવાની જરૂર નથી....અને જો કરવી હોઈ તો અપ્રું થાય પછી સુધારી શકાશે
Transaction silently rollback because it has been marked as silently rollback આ એરર આવે છે sir please reply
મારી પત્નીના નામે જમીન છે તે જમીનમાં તેની પાછળ તેના પિતાનુ નામ છે અને આધારકાર્ડમાં તેની પાછળ મારૂ નામ છે તેથી ફોર્મમાં નેમ સ્કોર 0 આવેછે તેના માટે શું કરવું તેની માહિતી આપના વિનંતી
આધાર કાર્ડ ની વિગત આધાર કાર્ડ પ્રમાણે નાખવી સાતબાર આઠની વિગત સાતબાર પ્રમાણે નાખવી .. તેમ છતાં પણ સ્કોર ઝીરો આવે તો ફોર્મ સબમીટ કરી દો. તમારું ફોર્મ રીજેક્ટ નહીં થાય પરંતુ વિગત ચાચીભરવી
@@rbonline0સ્ક્રોર ૦ આવે છે. અને સબમિટ કરીએ છે તો ફોર્મ સબમિટ નથી થતું તો સુ કરવુ
Aam Karie to form ma consert ma tick nathi thatu
હું ગુજરાત રાજ્યોનો છું . ભૂલ થી મહારાષ્ટ્ર રાજ્ય નું ફાર્મર રજિસ્ટ્રેશન થયું છે . કેવી રીતે રાજ્ય બદલી શકાય ?
હમણા એમાં કોઈ સુધારો નહિ થઈ શકે....હવે રાહ જોવી પડશે જ્યાં સુધી સુધારા ની અપડેટ ના આવે ત્યાં સુધી
બીજા રાજ્ય મા ભરાઈ ગયું છે તો સુ કરવું પડે
Ek gam ni jamin j add thay chhhe
Ema aam batave ke approval lage pachhi j bija gam ni jamin add thashe
Veryfy ma bija gam ni jamin remove Kari nakhe chhe
હા હમણા એકજ ગામ ની જમીન ઉમેરો પછી બીજા ગામ ની જમીન ઉમેરી શકશો
Sir દિકરી પરણિત હોય અને પિયરમાં જમીનમાં નામ હોય પણ પાછડ પિતાનું નામ આવે અને આધારકાર્ડ માં પતિ નું નામ હોય તો રજીસ્ટ્રેશન માં તકલીફ પડે???????
Proceed to esign vakhate otp nakhya pachi could not execute statement avve che
7/12 મા મારું નામ છે પણ ખેડૂત પ્રમાણ બનાવતી વખતે જે તે સર્વે નંબર સર્ચ કરતા મારું નામ બતાવતુ na5hi
તમારું નામ ઓનલાઇન નહીં ચડાવ્યું હોઈ. તાલુકા પંચાયત તપાસ કરો
Face capture farajiyat che k tenu kai option che? Mara father dur gam che paralise che to tena face capture vina thai shake?
હા થઈ જશે આમાં જરૂર નથી
@rbonline0 to ama face capture Ave che. Shu Karu?
bija gaam ni jamin add kari to aavu aave se.... to su karvu? "It seems you're trying to add lands from more than one village. You can add lands from other villages after the successful approval of this request."
th-cam.com/users/shortsgEKderOyPks?feature=share
ખેડૂત નુ મરણ પામ્યા હોય. અને વારસાઈ નોધ ના પડી હોય તો તે ખેડુત નુ ફાર્મ રજી. કઈ રીતે થાય. જણાવવા વિનંતી.
વારસાઈ નામ સડે પછી થાય
બહુત સરસ
Account number ne bank Deiteils nathi nakhi to chalse k problem aavase
7-12 ma Ane adharcard ma naam verify thata nathi to su karvu.
એકજ સર્વે નંબર પર 2 નામ હોય અને એક નું રજિસ્ટ્રેશન થય ગયું છે.બીજા નું રજિસ્ટ્રેશન કરવું હોય તો already this survey number name add એવું આવે છે તો શું કરવાનું
બધા ના અલગ અલગ ફોર્મ ભરી શકાય છે....તમારે એવું આવતું હોય તો VCE ને ત્યાં તપાસ કરાવી લો
Ok
મારે 2 ખાતા આવેલા છે અને રજીસ્ટર્ડ અેક ખાતુ થયેલ છે બે ખાતા રજીસ્ટર્ડ કરાવુ પડે?
હેલ્લો સર આધાર માં એડ્રેસ બીજા ગામ નું સે અને જમીન પણ બીજા ગામ માં સે તો સુ કરવું
Address change Kari sakay કે adhar card પરમાણે ચાલે residential details ma. જોવો દાખલા તરીકે આધાર કાર્ડ માં ચડિયાણા હોય અને જમીન દુદખા હોય તો સુ કરવું residential details ચડિયાણા નું address રાખું કે. દુદખા નું રાખું sir
બે ગામમાં અલગ અલગ જમીન હોઈ તો 2કાર્ડ બનાવા પડે રીપ્લાય આપજો સાહેબ
Hi Sir જમીન માં જેટલા નામ છે તે બધાનું રજીસ્ટ્રેશન કરવું પડશે
Sir 8A ma aakhi family na nam chadavya che . Tem chata website ma Ek j nam batave che haju
Bahu saras......Loko heran thayse.......om line per badhi mahiti chhe ....Loko ne heran kardo nahi
Office sacha jawab malata nathi....radhe
Sir Approval Status Pending aave Ana Mate su Krvu 15 Divash Thay gya farms bharay gyo Che
હજી વાર લાગશે 20 દિવસ
ઉતા રા માં નામ છે પણ ઓનલાઇન ragi કરતી વખતે ઉતારામાં બતાવતું નથી તો શું કરવું
બની શકે તામરા નામ ઓનલાઇન ચડાવ્યા નહિ હોઈ... તમે તાલુકા પંચાયત તપાસ કરો
Aadhar details ma તાલુકો ખોટો આવે છે સુ કરવું?
1 nambar ma 2 adhar card link hoy to su karvu sir
Pela to site chale tyare thai ne application pan download kari
સર....ek ખેડૂત ને એક સરવે નંબર 17 વખત ભૂલથી save થયેલ છે તો e ફોર્મ સુધારવા શું કરવું
Please reply sir
ફોર્મ એક આધાર કાર્ડ કાર્ડ માં એકજ વાર ભરાય છે.....તમે 17 વાર ભર્યું હશે તો પહેલા ભર્યું છે એ જ માન્ય ગણાશે...... બીજી વાત.... સુધારો હમણાં નહિ થાય....ફોર્મ ચેક થયા પછી કરી શકશો.....જે માં હજી વાર લાગશે ચેક થવામાં
૭.૧૨ ૮ અ. મા. અને. આધાર કૉડ મા
નામ મા ફરક આવતો હોય તો રજીસ્ટ્રેશન થઈ શકે?
અને બીજી એક સમસ્યા સે આધાર કાર્ડ માં પતિ નું નામ સે અને જમીન ના ઉતારામાં પિતા નું નામ આવે સે તો સુ કરવું
તો આધાર ની વિગત આધાર પ્રમાણે...નાખો.... અને જમીન ની વિગત જમીન પ્રમાણે
મારે કુલ ચાર સર્વે નંબર છે એમાં થી 2 જ આવતા હતા અને 2 સિલેક્ટ કાર્ય છે 2 સર્વે નંબર બાકી છે તો હવે શું કરવું ?
Submit kara pache print na nikale to show karo
સાહેબ, સર્વે નંબર 126/4 પૈકી 2 હોય તો પહેલા ખાના માં સર્વે નંબર 126 નાખ્યા, ઉપરાંત પહેલા ખાનામાં 126 અને બીજા ખાનામાં 2 નાખ્યા, પણ કઈ નામ જ નહીં આવતું... બધું બ્લેન્ક આવે છે.
સર્વે નંબર 2 વાર નાખવાના છે...તેમ છતાં ના બતાવે....તો VCE ને મળો
7,12, મા નામ અને આધાર મા નામ અલગ છે તો છુ કરવુ સર 🙏
Bijo survey number kevi rite add karvano???
Adadhi application Maharashtra ni website par bhari didhi chhe to su thase, jyare land details aavi tyare khabar padi, to su thase ?
સુધારો કરી શકશો પણ હમણાં નહિ થાય વાર લાગશે 25/30 દિવસ
હું બહાર રહું છું તો હું ઓન લાઈન ફોર્મ ભરી શકું તેવું આપને જણાવ્યું પરંતુ મારા ગમે મે વી સી ને ફોન કરેલો તો તેઓએ મને રૂબરૂ આવીને ફોર્મ ભરવું પડશે તેવું કીધું છે તો શું ઓન લાઈન ફોર્મ હું ભૃગુ તો તે વી સી રિજેક્ટ કરી શકે
બિલકુલ તમે ઓનલાઇન ફોર્મ ભરી શકો....બીજું VCE એ રૂબરૂ એટલા માટે આવવાનું કહ્યું...કે.....૩/૪ વાર OTP નાખી ને ragistration કરવું પડે...તમને ફોન કરી OTP લેવો પડે...માટે......બીજું....કે....તમારું ફોર્મ બરાબર હોઈ તો VCE તો ઠીક... Mamaletdar પણ રિજેક્ટ નહિ કરી શકે માટે ફોર્મ ભરી દો... વેબસાઈટ ચાલુ થાય પછી...VCE ને તમારો ઓનલાઇન રેકોર્ડ વઈ જશે
મારા ઘર માં 3 સભ્ય સે અને બધા ના આધાર કાર્ડ માં એક જ મોબાઈલ નંબર આધાર કાર્ડ માં લિંક કરેલો સે તો બધા ને મય મોબાઈલ નંબર એક સાલિ જસે કે બીજો મોબાઈલ નંબર અંફડેટ કરવો પડશે જવાબ....આપો
Updat કરવાની જરૂર નથી... OTP વેરીફાઈ થઈ જશે...પણ., રજિસ્ટ્રેશન અલગ અલગ મોબાઇલ નંબર થી કરવા પડશે
Sir pan right mark j nathi thatu
મારો પ્રશ્ન એ છે કે જે ખેડૂતને જંગલ જમીન મળી હોય એ ખેડૂતનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું
Sir મારી નોંધણી ઉતર પ્રદેશ માં થઇ ગઇ છે હવે સુ કરવાનું
તો ફરી નવા મોબાઇલ નંબર થી ગુજરાત માં રજિસ્ટ્રેશન કરો....નાં થાય તો vce ને મળો
મારા એક સર્વે નંબર માં મારું અને મારા મમ્મી નું નામ છે જે 7/12 ના ઉતારા માં પણ બંને ના નામ છે પરંતુ ફોર્મ ભરતી વખતે મારું નામ બતાવે છે પરંતુ મારા મમ્મી નું નામ બતાવતું નથી તો શું કરવું સાહેબ
Pan number Ane bank details farjyat che ke nhi to kaho please
નહિ બિલકુલ નહિ
Formmabhulthaytosudharokrisakaykekenathsake
No aadhar reference available warning aave che
107 varasna bhagavandada lambi line ma ubha nathi ray shakata temane shu karavznu