વાહ. વેસ્ટર્ન ની છાટ આપીને દેશી વાણી અતિશય સુંદર ગાડી છે.... અભિનંદન , અભિનંદન વિસ , બાવિસ વરસ પહેલા આ ભજન હુ અમદાવાદ મા બાપા બજરંગદાસ આશ્રમ ઠક્કરનગર. શ્રી વિરજીભાય સાવલીયા તેમજ ગુજરાત સૌરાષ્ટ્ર ના નામી કલાકારો ના મુખેથી સવાર ના પહોર સુધી સાંભલતો તે વાત આજે યાદ આવી ગયી. આભાર ખુબ ખુબ આભાર.
અતિ માં અતિ સુંદર, ખરેખર આપનો કંઠ જ લોકગીત ને વધુ કર્ણ પ્રિય અને પવિત્ર બનાવે છે.આપના સ્વર ને માતા સરસ્વતી વઘુ ને વઘુ ઘેઘુર આને ઝરણાં જેવો નિર્મળ અને નિર્દોષ રાખે❤
Hu Kolkata thi Raju Chauhan. Musician. Tamari Mata ne shat shat Naman. Jene tamne aavi ruhdari aapi ne alankrut karya. Shabdo nathi bhai Mari pase tamari kala na vakhan mate.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Bhakti ne aa rite raju karva ma ave to elite class ane darek age na loko mani sake ( bhakti may ) thayi jay. Ati Sundar Bhakti may thayi gayo hu - Sadhuvad Iktara Team ne and taya hajar rahela bhakat gano ne 🙏 ❤
વાહ.... આપણો અમૂલ્ય વારસો આગળ વધારવાનું ભગીરથ કહેવાય એવુ કાર્ય કરી રહ્યા છો....અભિનંદન....બાળપણ માં ગામમાં ઘણા સંતો કે માગવા વાળા એકતારો લઈ આવતા તે સાંભળવાનો અમૂલ્ય લાભ મળ્યો છે.
Jo mane avsar male to aa event sorath ma open ground ma karine open to all consert karvo chhe aapno varso jalvva mate aapne badha e sahiyaro sath aapvani jarur chhe. Like if you agree… lots of love from canada❤
i shocked when i see the views of this video, he is a one of the legend, love to listen, this is amazing, make this video in million bcz he is the true artist and want to give life to the our cultural folk songs, thanks hardik sir...
હાર્દિક ભાઈ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર ...આપે આ સુંદર રચના ને તમારા અવાજ અને સંગીત સાથે જે ઓપ આપ્યો છે ...ખરેખર સાહેબ માનવું પડે .એને હું જો મારી ભાષા કે એહસાસ માં વર્ણવું તો કૈંક આવું લાગે .......એવું લાગે છે જાણે સાંજ ના સુમારે ,જ્યારે માણહો ખેતર માં પાણી વાળવા સારું જાય ,ને ઠંડા પવનનો એક લેહકો વ્હાય, ઉપર આકાશ તારાઓ ના સંગ થી ભરેલું ને શાંત વાતાવરણ માં કાથી થી ભરેલા ખાટલા ઉપર તકિયો ઢાળી ને બેઠા હો ને આમ દૂર થી સંગીત નો વાદ કાને પડે ને આમ આખા શરીર માં ચમકારો આવી જાય ને રૂંવાટા ઊભા થઈ જાય ને મન રોમંચિત થઈ જાય ને ..એવું ગયું છે તમે ... ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏
Soor with explanation is needs of today for this generation which you presenting with guest envelopment goes straight to thair hearts..thank you so much…people like you make world go round 🙏
Sir amazing presentation the manner you explain the about music it is wonderful i can feel the Shree Bhagawan standing iin front of me Tamari Aawaz Taal ane sangeet no combination wa wa
જથ હો... જય હો.. હાર્દિક દવે...પ્રફુલ્લભાઈનું
નામ ઉજળું કીધું બાપા.. ધન્ય હો...
ખરેખર આજે હું દિલથી તરબોળ થઈ ગયો છું,હજી તમને બસ સાંભળ્યા જ કરું, કેમ કે તમે મારા કાનુડાને સાદ કરો છો, આંખમાં થી આંસું વહી જાય છે,વાહ...વાહ.. હાર્દિકભાઈ... જય શ્રી રાધે કૃષ્ણ.......🎉❤❤❤
૧૯૮૦ ના રેડિયો નું આકાશવાણી ના પ્રભાતિયાં ની યાદ અપાવી દીધી ભાઈ.... અદભુત....
વાહ. વેસ્ટર્ન ની છાટ આપીને દેશી વાણી અતિશય સુંદર ગાડી છે....
અભિનંદન , અભિનંદન
વિસ , બાવિસ વરસ પહેલા આ ભજન હુ અમદાવાદ મા બાપા બજરંગદાસ આશ્રમ ઠક્કરનગર. શ્રી વિરજીભાય સાવલીયા તેમજ ગુજરાત સૌરાષ્ટ્ર ના નામી કલાકારો ના મુખેથી સવાર ના પહોર સુધી સાંભલતો તે વાત આજે યાદ આવી ગયી.
આભાર ખુબ ખુબ આભાર.
અતિ માં અતિ સુંદર, ખરેખર આપનો કંઠ જ લોકગીત ને વધુ કર્ણ પ્રિય અને પવિત્ર બનાવે છે.આપના સ્વર ને માતા સરસ્વતી વઘુ ને વઘુ ઘેઘુર આને ઝરણાં જેવો નિર્મળ અને નિર્દોષ રાખે❤
આમીન
Hu Kolkata thi Raju Chauhan. Musician.
Tamari Mata ne shat shat Naman. Jene tamne aavi ruhdari aapi ne alankrut karya.
Shabdo nathi bhai Mari pase tamari kala na vakhan mate.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
અવાજ, તાલ, લય સાંભળી ને બંધ કરવાનું મન j નથી થતું. ખૂબ જ ઓછું સામભળવા મળે છે આજ ના સમય માં.
કૃષ્ણ એટલે ગુરુ કે સદગુરુ તો છે જ પણ કૃષ્ણ તો છે....
कृष्णम वंदे जगत गुरु ।
વાહ હાર્દિકભાઈ ,અંતરના ઊંડાણ ના સૂર પ્રગટાવ્યા
Praful bhai kartye 4 guna agal nikli jashe aa dikro....Galu to chhe pan bhakti swaroopa vyakti nu hriday che etle navi j kedi kandari deshe.....!!🙏🏻💐🙄🤔⭐⭐⭐⭐⭐⭐⭐ khush raho baap 🙏🏻💐
❤
Bhakti ne aa rite raju karva ma ave to elite class ane darek age na loko mani sake ( bhakti may ) thayi jay. Ati Sundar Bhakti may thayi gayo hu - Sadhuvad Iktara Team ne and taya hajar rahela bhakat gano ne 🙏 ❤
અદ્ભુત.... અદ્ભુત.... હ્રદય સ્પર્શી જોરદાર ધારદાર રજૂઆત....
વડ એવા ટેટા અને બાપ તેવા બેટા એ કહેવત તો સાંભળી પણ હાર્દિક ભાઇ તો પપ્પા ની પણ સાઈડ કાપી હો જયહો ખુબ ખુબ ગાડાં ભરીને અભિનંદન 🙏🙏🙏🙏
❤
✔️ हरीॐ हरीॐ ❤️
Bap karta savayo thay evi shubhkamna ❤
Agreed with Prabhudasbhai sathe
પ્રફ્ફુલભાઈ તો પ્રફ્ફુલભાઈ છે..સાહેબ કોઈનો મેળ ના આવે..
આ લોકગીત નહી પણ ભજનનો પ્રકાર છે અદભુત રીતે રજુ કર્યુ છે ...👌
આ સાંભળીને જે શાંતિ મળે છે એ હજુ સુધી ક્યાંય નથી મળી🙌🙌❤️
"મોર ના ઇંડા ચીતરવા ના પડે "... That request in different tones hit different.... ❤️❤️❤️👏👏👏
Sachi vaat
True..
2 દિવસ મા ૨૦-૩૦ વાર આ ગીત સાંભળ્યું છે ❤❤
આપણી ભાષાને જીવંત રાખવા માટે એક ઝલક........
Զเधॆ Զเधॆ
bhai Bhagwan sada sakar chhe nirakar nati🙏
ખુબજ હૃદયઆનંદ સગીત છે ભાઈ
વાહ.... આપણો અમૂલ્ય વારસો આગળ વધારવાનું ભગીરથ કહેવાય એવુ કાર્ય કરી રહ્યા છો....અભિનંદન....બાળપણ માં ગામમાં ઘણા સંતો કે માગવા વાળા એકતારો લઈ આવતા તે સાંભળવાનો અમૂલ્ય લાભ મળ્યો છે.
Jo mane avsar male to aa event sorath ma open ground ma karine open to all consert karvo chhe aapno varso jalvva mate aapne badha e sahiyaro sath aapvani jarur chhe. Like if you agree… lots of love from canada❤
શબ્દ.. સુર.. ને ઇ-શ્વર.. ખરેખરમાં આ પ્રદર્શન નથી સાચું દર્શન છે. આભાર મારા જીવ.
ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાઈ.. આવુજ ગાતા રહો અને લોકોને આનંદ આપ્યા કરો... જય સિયારામ ભાઈ 🎉
અદ્ભુત
આપ નો ખુબ ખુબ આભાર આવી અદ્ભુત રચના પ્રસ્તુત કરવા બદલ
વાહ વાહ વાહ વાહ સુંદર ❤❤❤દિલ થી હદય પુર્વક કોટી કોટી પ્રણામ
વાહ ભાઈ વાહ.... ખુબજ સુંદર પ્રસ્તુતિ.... ખુબજ આનંદ થયો.... 🙏🙏🙏🙏
ભજનની આધ્યાત્મિક પ્રસ્તુતિ.ખુબ જ સુંદર.
વાહ ભાઈ વાહ સરસ
વાત કરી પણ એને રામસાગર પણ કેવા માં આવેછે એક તારા ને
અદ્દભુત...આત્મિક પ્રસ્તુતિ.🙏
ખૂબ સુંદર હાર્દિક ભાઈ, પ્રફુલ્લ દવે નું નામ રોશન કર્યું, દીકરા હોય તો આવા. પ્રાચીન અને અર્વાચીન નોં સુંદર સંગમ!!
ખૂબ જ સુંદર અદભુત રજૂઆત કરીછે આપણી જૂની પરમ્પરા ની શાસ્ત્રી સંગીત સાથે જય હો❤
વાહ વાલા વાહ ભગવાન શ્રી કૃષ્ણ તમને નવા નવા ભજન ની પેરણા આપે
વાહ વાહ હાર્દિક ભાઈ.... ઓળખાણ પડે છે.. જામનગર.. શૈલેષ પંડ્યા નિશેષ... સસ્નેહ સ્મરણ.
જીભમાં સરસ્વતી છે ભાઈ.....❤
Wahhh dost praful bhai ni yad apavi didhi..suppar consept..Good job
વાહ ખૂબ સરસ હાર્દિક ભાઇ ખૂબ સરસ રજૂઆત કરી.👌👌👍👍
Vah bhai khub saras odha ji....👏👏👏
હાર્દિક ભાઈ તમને અને તમારું મુસિક સાંભળી ને મન ને સાંતિ થય.. જય હો ❤❤
અદભૂત ! મોજ પડી ગઈ.. ખોવાઈ જવાયું.
Emna bija video joso k live sambhadso to etla khovai jaso k tame kyare potane goti nai sako. Amazing meditative voice
માત્ર એક અને માત્ર એક જ શબ્દ - "અદ્ભુત" 😍
Jay shree Krishna 🌹🙏
loved that aalap part "Kanhaaaa ❤"
Bhai bhai vah khubj sunder
beyond words, beyond music, beyond emotion!
One soul, one voice....j bhajan ni maja 6e e antar sudhi utarnar ...mind blowing
વાહ વાહ અતી સુન્દર❤
કૃષ્ણ એટલે પ્રેમ નો દરિયો ❤
Adbhut shabd pan nano lage chhe. Khub saras Hardik Bhai.
આધુનિક ડાયરો...જમાના પ્રમાણે... ખુબજ સુંદર રજૂઆત...
🎉
અદ્ભુત હવે આ પેઢીને ભજન ગાતા કરવા એ પણ એક ભક્તિ ની પરાકાષ્ઠા છે જોરદાર ખૂબ દિવ્ય ખૂબ ગમ્યું હાર્દિક ભાઈ....superb one keep it up ❤🎉 Hare Krishna
i shocked when i see the views of this video, he is a one of the legend, love to listen, this is amazing, make this video in million bcz he is the true artist and want to give life to the our cultural folk songs, thanks hardik sir...
adhbut rachna... "e janva jova tani, ek zankhna khatki rahi.." aa sambhalyu tyarthi tamaro avaj dil ma vase che... awesome vision.. thank you...
ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે..સુંદર સંયોજન થી એક લોકગીત ને ચાર ચાંદ લગાવી દીધા..🎉🎉
હાર્દિક ભાઈ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર ...આપે આ સુંદર રચના ને તમારા અવાજ અને સંગીત સાથે જે ઓપ આપ્યો છે ...ખરેખર સાહેબ માનવું પડે .એને હું જો મારી ભાષા કે એહસાસ માં વર્ણવું તો કૈંક આવું લાગે .......એવું લાગે છે જાણે સાંજ ના સુમારે ,જ્યારે માણહો ખેતર માં પાણી વાળવા સારું જાય ,ને ઠંડા પવનનો એક લેહકો વ્હાય, ઉપર આકાશ તારાઓ ના સંગ થી ભરેલું ને શાંત વાતાવરણ માં કાથી થી ભરેલા ખાટલા ઉપર તકિયો ઢાળી ને બેઠા હો ને આમ દૂર થી સંગીત નો વાદ કાને પડે ને આમ આખા શરીર માં ચમકારો આવી જાય ને રૂંવાટા ઊભા થઈ જાય ને મન રોમંચિત થઈ જાય ને ..એવું ગયું છે તમે ... ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏
3
18:05
ખુબજ સુંદર ગીત અને આપે સુંદર ગાયુ. 🎉❤
Waah boss bov jordar che❤😊
Gazzab ni anubhuti.. vaah superb 👌👏👍
ખૂબ. ખુબજ સુંદર ભાવવિભોર થઇ ગયા ખરેખર ખૂબ જ સુંદર સ્વર ભક્તિ માં ડૂબી ગયા..,. ...❤❤❤❤❤
Presentation is very effective with the explanation that gives 100% result of your singing hyms and verses.
Soor with explanation is needs of today for this generation which you presenting with guest envelopment goes straight to thair hearts..thank you so much…people like you make world go round 🙏
ખુબ સરસ. શુભેચ્છાઓ અને અભિનંદન
લોહી મા સંસ્કાર મેળવવા માટે પણ ગાય વાળવી પડે 🙏🏻🚩 મિત્રો ભાઈઓ બહેનો 🙏🏻🚩🚩
પરમાત્મા ભગવાન નિરાકાર નથી અને કયારેય એવું અણસમજણ માં ના બોલાય.. એ સદાય સાકાર જ છે 🙏🏻🙏🏻🙏🏻
નિરાકાર છે પણ ભક્તો માટે સાકાર બને છે
હાર્દિક ભાઈ લખવા માટે કોઈ શબ્દો જ નથી. અદ્ભુત કંઠે અદ્ભુત રજૂઆત.
વા હાદિંક ભાઇ વા જય હો
અદભુત...
સંગીત અને સૂરની ક્લાસિક પરાકાષ્ટા અનુભવી...excellent ❤❤❤
વાહ.... હાર્દિકભાઈ..... ગોકુળ જીવંત કરી દીધું .... સુંદર અતિ સુંદર...❤
Khuba j sar hardik bhai school time thi hu Tamara pappano chahak chu....tamarama emni zalak che ... khub khub abhinandan....saras sajan aapi ....
વાહ!!!! હાદીૅક દવે,
અદભૂત,❤
Waah last song janjawa na pani added that surprise factor in your performance 🙌👏🏻👏🏻👏🏻
Speechless.. was lost n basking in bliss of words n music coming from you.. overwhelming...both hands, bowed head an heart in gratitude..❤
Such a,true meditation in this classical iktara
હાર્દિકભાઈ
ખૂબ ખૂબ અભિનંદન
તમારો અવાજ માટી નો અવાજ છે
તમે દેસી પહેરવેશ માં હજી વધુ કનેકટ કરી સક્સો
તમારો શ્રોતા
Sir amazing presentation the manner you explain the about music it is wonderful i can feel the Shree Bhagawan standing iin front of me
Tamari Aawaz Taal ane sangeet no combination wa wa
Wah bhai wah khub sundar vaktvya aapva no ane sangeet may avaj moje moj
ખુશ રહો બાપલીયા ❤
ખૂબ ખુબ અભિનંદન હાર્દિકભાઈ.
I can see reflection of sir praful dave...🙌
16:00 pure vibration
બાની તારી સૂણી સૂણી
નેણ મારી ચોધાર રડી!
#કાન્તાસુત#ના ભાવથી જય શ્રી કૃષ્ણ 🙏❤️🙏
Jay shri Radheshyaam
Jay shri krishna👌🙏
Its great to have people with those words, Keep up good awesome work for youngster, ******
ખૂબ સુંદર કળા
Iktara is 💎
વાહ...શબ્દો પણ ઓછા પડે...હાર્દિક ભાઈ...! ❤❤
હા મોજ હા... હાર્દિક અભિનંદન
Bhago Charan is immortalized with this bhajan.
Ooh Osho... ☕
Amazing, wonderful composition...very soulful journey... keep going....all the best
Mamta bhabhi
Outstanding.....speechless..... Pure spritual....
Vah dost adbhut....adbhut...Mahipatsinhji dodiya....bhajnikshri.
❤ jamavat hardik bhai abhinandan
જય શ્રી કૃષ્ણ❤
Amazing heart touching presentation with musical and spiritual retreat
Touching heart & soul. So much to learn. 😊
One of the best composition this is one of my favourite geet ❤
Wah bhai wah ❤
Vah hardik bhai❤❤❤❤❤
goosebumps.... Felt at beginning of very few seconds. Hardik bhai.
રાધે રાધે❤❤
Khub sundar....Sache mor na inda ne chitarva naa pade....Aa bhajan ak vaar lata Mangeshkar na voice ma pan chhe, ane a pan sundar chhe