Odhaji By Jigardan Gadhavi | ઓધાજી - જીગરદાન ગઢવી | Priya Saraiya | Tips Originals

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 1.8K

  • @Anonymous-007-JB
    @Anonymous-007-JB 5 ปีที่แล้ว +1802

    *બહુ જ સરસ*
    ગુજરાત માં જ્યારે એક બાજુ બેવફા અને જાનુડી વાળા ફાલતુ અને ભિખારી ઓ નો રાફડો ફાટી નીકળ્યો છે અને આવા હલકા લોકો ના લીધે ગુજરાતી ગીતોનું સ્તર ભોજપુરી ગીતો જેવું હલકું થઈ રહ્યું છે ત્યારે આવા સોરઠ ભૂમિના કલાકાર નું આ ગીત સાંભળીને દિલ ને એક અલગ જ પ્રકાર ની શાંતિ અને આનંદ મહેસૂસ થાય છે . તમારો ખુબ ખુબ આભાર ગુજરાતી લોકસંગીત ને ધબકતું રાખવા બદલ 🙏🙏🙏

  • @gametester1548
    @gametester1548 4 ปีที่แล้ว +275

    जय श्री कृष्णा 🙏 मेँ tiktok से ये सुन के आया यहाँ , गुजरती तो आती नही मगर सुन के सुकून मिला nice song and radhe radhe to all of you 😊

  • @pareshbhayani5813
    @pareshbhayani5813 5 ปีที่แล้ว +817

    તે સોરઠ ની લાજ રાખી દીધી ભાઈ ...... સુંદરતા વધારી દીધી આપણા દેશ ની..ખુબજ કમાલ નું કેમેરાવર્ક એટલાજ સુમધુર કંઠ થી ગવાયેલું ઓધાજી...ખુબજ સુંદર

    • @hindutvhindutv9542
      @hindutvhindutv9542 5 ปีที่แล้ว +6

      Sorth ni laj ana thi no rey bhai

    • @aswinchauhan8527
      @aswinchauhan8527 5 ปีที่แล้ว

      Sachi vat ho bhai

    • @pareshbhayani5813
      @pareshbhayani5813 5 ปีที่แล้ว

      @knight rider yes true it's an overwhelming response from allover the globe.thanks for your blessings

    • @tathyashah648
      @tathyashah648 2 ปีที่แล้ว

      ઓધાજી meaning?

    • @HiteshRathva2
      @HiteshRathva2 2 ปีที่แล้ว +2

      @@tathyashah648 odhaji was counselor of shree Krishna

  • @nishitjoshi4753
    @nishitjoshi4753 4 ปีที่แล้ว +47

    હું વિદેશ માં રહું છું અને જીગર ભાઈ ના આ અદભુત સોન્ગ એ મારા આંખો માં આંસુ લાવી દીધા.

  • @belovedkrishna1
    @belovedkrishna1 5 ปีที่แล้ว +559

    વાહ ઓધાજી વાહ! વટ રાખ્યો ગુજરાત ની સંસ્કૃતિ નો... આવાજ folk song બનાવી ને ખુબ આગળ વધો અને ખૂબ મજા પડી સાંભળી ને... થેંક્યું જીગરા...🤩💙🙏

  • @shri4dreams
    @shri4dreams 3 ปีที่แล้ว +24

    વાહ મારો ભાઈ..ઘણી યાદો કાઠિયાવાડ ની યાદ અપાવી દીધી બાપલા... ઇ ગીર નું જંગલ.. ઈ અમરેલી ના ખેતરુ.. વન વગડા ..ઘેલી ભાઈ તારી..વાતું દિલ ને અડી ગઈ..

  • @કાકાનીકલમે
    @કાકાનીકલમે 5 ปีที่แล้ว +185

    સવારમાં દરરોજ સાંભળવું અને આખો દિવસ આ ગીતને ગણગણવું ...મજા પડી ગઈ.."આભાર જીગર ભાઈ"

    • @ravigohil7680
      @ravigohil7680 3 ปีที่แล้ว +3

      Sar....👍🙏🤗

    • @art-xr9ft
      @art-xr9ft 3 ปีที่แล้ว +2

      Saras

    • @art-xr9ft
      @art-xr9ft 3 ปีที่แล้ว +2

      Saru yar aa git gavana fayada j chhe

    • @art-xr9ft
      @art-xr9ft 3 ปีที่แล้ว +1

      @@ravigohil7680 hi

    • @Bharat_Designer
      @Bharat_Designer 2 ปีที่แล้ว +1

      Same ame office ma savare aa vagadi chhai puro staff sambhle kaik alag j level ni energy male 😊

  • @sanjudesai8640
    @sanjudesai8640 3 ปีที่แล้ว +20

    વાહ... ખૂબ અદભૂત .. શબ્દો - સંગીત.
    સતત સાંભળ્યાં કરું છતાંય ના ધરાઉં.
    એક વિનંતી છે કે આપે આ ગીતના પ્રથમ ચરણો જ ગાયા.... જેથી સંપૂર્ણ ગીત રેકોર્ડ કરવા વિનંતિ છે. જય દ્વાકાધીશ.

  • @pareshbhayani5813
    @pareshbhayani5813 5 ปีที่แล้ว +141

    વાહ મારા સોરઠ નું ગૌરવ ભાઈ ખરું રમ્યો કેમેરા સાથે હોં! મેહનત ની એક એક ક્ષણ આજે સફળ થતી દેખાઈ છે અમોને.અને એ પણ એક ગુજરાતી ગીત થી.ભાઈ હજુ તો આ તારી શરૂઆત છે હવે થોભ્યા વિના આગળ વધે તેવી શુભેચ્છા.i

    • @parmarravi8409
      @parmarravi8409 5 ปีที่แล้ว

      જોરદાર હો......

  • @sarangdangadhvi1749
    @sarangdangadhvi1749 4 ปีที่แล้ว +12

    રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ સરે કીધું કે *વિશ્વને એક સંગીત જ જોડી સકે છે* જિંદગીની અમુક મઝા જે ગીતો મા છે તેનો સ્વર હજી પણ મન માં ગુંજે છે. સરસ રીતે આ ગીત ને ગાયું છે +ખૂબ ખૂબ અભિનંદન આ ગીત ના સહભાગી કાર્યકર્તા ને.

  • @Thedreamzone11
    @Thedreamzone11 5 ปีที่แล้ว +130

    જયા જયા વસે ગુજરાતી ત્યા સદા કાળ ગુજરાત
    ખરેખર હો
    આભાર આપનો સુપર ગીત છે
    Visualization
    Creation
    Awesome
    Background are awesome

  • @VishalJadhav-ll4lv
    @VishalJadhav-ll4lv 4 ปีที่แล้ว +139

    My mother tongue is Marathi... Didn't understand a word but this soulful song touched my heart 🤗

    • @yogeshavchar5449
      @yogeshavchar5449 4 ปีที่แล้ว +5

      My mother tongue is also Marathi but I know gujarati so i can get it , jiggra is always our favourite

    • @miteshchudasama704
      @miteshchudasama704 4 ปีที่แล้ว +2

      Bas Kai bhava tula hi song avadla hy ch amchi sanskruti aahe...ani tumchi gane amhala pan aavdat bro..me pan gujarati ahe ...let's make unity..bhai -bhai🥰🥰

    • @yogeshavchar5449
      @yogeshavchar5449 4 ปีที่แล้ว +3

      @@miteshchudasama704 mala sarve gujarati bhajan and gane aavd te bcuz me gujarat chi sanskriti and sanskar madhe jivel aahe etle Marathi ochho and Gujarati vadhare chhu hu

    • @miteshchudasama704
      @miteshchudasama704 4 ปีที่แล้ว

      @@yogeshavchar5449 wah wah...bakka koi vandho nahi raji raheje vhala...stay safe..bhai☺️

    • @hrishikeshvyas4636
      @hrishikeshvyas4636 4 ปีที่แล้ว

      th-cam.com/video/z-9-aAOiUzw/w-d-xo.html

  • @chetnakanani7334
    @chetnakanani7334 5 ปีที่แล้ว +31

    વાહ ગુજરાત ની સંસ્કૃતિ ને આટલી અદભૂત રીતે દર્શાવવા બદલ આભાર "ઓધાજી" ટીમ ને.અમારી જેવા જેઓ વિદેશ રહી ને માદરે વતન ને મિસ કરીએ છીએ તેઓ ને તો જાણે માતૃભૂમિ યાદ અપાવી દીધી.ગીત સંગીત તથા કેમેરા વર્ક ખુબજ સુંદર હતું.

  • @piyushvaland6809
    @piyushvaland6809 2 ปีที่แล้ว +41

    I m in dubai..last 3 year..my sister send me this song...5 days ago of rakshabandhan...i have no words to say whole day i cry..to remember everything..such a grat soulfull song..jigarbhai...thank u lott of bhai❤

  • @parabatjam6693
    @parabatjam6693 5 ปีที่แล้ว +240

    હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
    હે મનાવી લેજો રે
    મારા વ્હાલાને વઢીને કેજો જી
    માને તો મનાવી લેજો રે
    મારા વ્હાલાને વઢીને કેજો જી
    મથુરા ના રાજા થયા છો
    ગોવાળો ને ભૂલી ગયા છો
    માનીતી ને ભૂલી ગયા છો રે
    હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
    એક વાર ગોકુળ આવો
    માતાજી ને મોઢે થાવો
    ગાયો ને હમ્ભાડી જાઓ રે
    હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
    વ્હાલાની મરજીમાં રહેશું
    જે કહેશે તે લાવી દેશું
    કુબજા ને પટરાણી કેશું રે
    એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
    તમે છો ભક્તો ના તારણ
    એવી અમને હૈય્યા ધારણ
    એ ગુન્ડોગાય ભગોચારણ રે
    હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
    માને તો મનાવી લેજો રે
    મારા વ્હાલાને વઢીને કેજો જી

  • @nuclear_ralf1642
    @nuclear_ralf1642 4 ปีที่แล้ว +90

    સાહેબ તમે કંઈક નવા જ સ્તરે લાઈ ગયા આપણા આજ ના ગુજરાતી લોક સંગીત ને...તમે ખુબ પ્રગતિ કરો તેવી આશા.

  • @TheComedyFactory
    @TheComedyFactory 5 ปีที่แล้ว +281

    Waah Jigraa Waah!!!

    • @kamaldesai
      @kamaldesai 5 ปีที่แล้ว +4

      Jati rejhe 🤘 .....
      Bty love you sir 🥰

    • @Vijay878
      @Vijay878 5 ปีที่แล้ว +4

      Jati rehje....

    • @iamniravraval
      @iamniravraval 4 ปีที่แล้ว +2

      Aavti Reje !

    • @mayursinhsarvaiya763
      @mayursinhsarvaiya763 4 ปีที่แล้ว

      @@kamaldesai the

    • @shreejamavani7534
      @shreejamavani7534 3 ปีที่แล้ว

      મધુર અવાજ.... અમૂલ્ય વારસો....ખૂબ ખૂબ આભાર

  • @kailashgadhavi830
    @kailashgadhavi830 4 ปีที่แล้ว +300

    ભજન ને આવી રીતે ગાવો કે 70 વર્ષ નાં ને પણ માજા આવે અને 18 વર્ષ નાં ને પણ🙏

  • @shfentertainment8819
    @shfentertainment8819 5 ปีที่แล้ว +191

    ગુજરતી folk ને જીવંત રાખવા બદલ આભાર

  • @aspirant934
    @aspirant934 4 ปีที่แล้ว +309

    ચારણ સમાજનો હૃદયથી આભાર આપણો અમૂલ્ય વારસો ટકાવી રાખવા માટે 🙏

    • @mt_warrior
      @mt_warrior 3 ปีที่แล้ว +4

      આભાર 🙏

    • @kiritsoza5120
      @kiritsoza5120 3 ปีที่แล้ว +6

      તમને પણ આપણો ગુજરાતનો વારસો સમજવા બદલ અભિનંદન ❤️🙏

    • @jaypalgadhavijc9002
      @jaypalgadhavijc9002 3 ปีที่แล้ว +2

      Bapo bapo jay hoo

    • @guujulovers8606
      @guujulovers8606 2 ปีที่แล้ว

      Bhai aa bhdha ni mate inpotant che

    • @arthunteryash7939
      @arthunteryash7939 2 ปีที่แล้ว

      Charan sahit . Aapdu previous culture batave che aa bhai. 🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @KeshrajMusic
    @KeshrajMusic 5 ปีที่แล้ว +12

    એકદમ ખુબસુરત 😍 ગુજરાતી કલાજગતની એક અદભુત નિશાની. જીગરભાઈના અવાજમાં સાંભળીને સાચેજ બહુજ સૂકુન મળ્યું. સંગીત પણ ખૂબ સરસ પીરસ્યું છે. હમણાં આવતા ગીતોમાંથી ખરેખર આ ગીતને સાંભળવાની મજા જ કંઈક અલગ આવી. ❤️💐 ગુજરાતી સાહિત્યને ખૂબ ખૂબ વંદન આ ખજાનો સોંપી જવા માટે.

  • @riddhi_parmar03
    @riddhi_parmar03 2 ปีที่แล้ว +3

    Khubach saras!! Aatma tript thai jai che jyare jyare sambhadhu chu 🥰Thank you Jigardan for this 🙏Jai shree krishan ❤

  • @udaymakwana9356
    @udaymakwana9356 5 ปีที่แล้ว +105

    ખૂબ જ સરસ!
    એકદમ સુરીલા અવાજ અને નવા તાલ સાથે સાંભળવાની મજા આવી. હજીયે આગળ કદી જોડાઈ હોત અથવા આખું ગીત હોત તો ઓર મજા આવેત.

    • @insane9315
      @insane9315 4 ปีที่แล้ว +1

      akhu chhe ne by aishwarya majmudar

    • @hrishikeshvyas4636
      @hrishikeshvyas4636 4 ปีที่แล้ว

      th-cam.com/video/z-9-aAOiUzw/w-d-xo.html

  • @pirti1008
    @pirti1008 4 ปีที่แล้ว +20

    A wonderful memory of my childhood came back with unstoppable tears...am very moved and touched by this beautifully sung Bhajan. Thank you for reviving this classic! 🌈🙏😇

  • @hirentandel9825
    @hirentandel9825 5 ปีที่แล้ว +5

    Jabardast.... Gujarat ni shaan chalki Avi... Love you bro.. fabulous work... truly Beautiful... Ahya rokavanu ni vicharta... Gara Gujarati gito Baki 6 haju... Keep going...😊😊😊

  • @jigrra
    @jigrra 4 ปีที่แล้ว +834

    Thank you so much everyone! ❤️
    - Jigardan Gadhavi

    • @ProWoke
      @ProWoke 4 ปีที่แล้ว +12

      Magical voice!!!!!!

    • @devayatram7803
      @devayatram7803 4 ปีที่แล้ว +13

      Wah jigardan bhai...shandar avaj che tamaro

    • @harshkaraoke9712
      @harshkaraoke9712 4 ปีที่แล้ว +7

      I live in United States and this anxiety in morning is my Daily pain which I feel brother you came as savior

    • @ankitnimavat8
      @ankitnimavat8 4 ปีที่แล้ว +6

      Wah Gujrat na arjit sing wah Dan wah

    • @vinodthavaria
      @vinodthavaria 4 ปีที่แล้ว +4

      Jigarbhai... kharekhar man ne tame alag j duniya ma lae gaya aa geet ane sangeet wade. Pahela to tamara aa abhutpurv yogadan badal khub khub aabhar parantu afsos etalo j k aa madhur sangeet ne tame tunkavi nakhyu

  • @hardevsinhjadeja6937
    @hardevsinhjadeja6937 5 ปีที่แล้ว +47

    જય માતાજી જય મોગલ બહુ જ સરસ ગીત આ ગીતનું ટ્રેલર જોયું ત્યારે જોવા માટે બહુ જ તલબ હતી અને મારી અપેક્ષા કરતા પણ વધારે સારી રીતે રજૂ કરી છે અને મારું ફેવરીટ છે આ ગીત વારંવાર સાંભળતો હતો લતા મંગેશકર ના અવાજમાં પણ જીગરભાઈ તો કમાલ કરી દીધી છે આવા આપણા જુના જુના ગીત આવી જ રીતના સારી રીતે રજુ કરતા રહો તો નવી પેઢીને પણ મજા આવે અને આપણા ગીત બધાને યાદ રહે થેન્ક્યુ જીગરભાઈ જય માતાજી

  • @shubhamjoshi5138
    @shubhamjoshi5138 4 ปีที่แล้ว +2

    ખુબજ સુંદર ગીત છે ખરેખર તમે ગુજરાતી સંસ્કૃત ને જાળવી રાખી. છે એ અત્યંત આનંદ ની વાત છે .. તમારો અવાજ ખુબજ સુંદર છે .. બસ એટલું જ કહીશ કે બેવફાઈ ના ગીતો ના જમાનામાં આ ગીત સાંભળીને દિલ ખુશ થઈ ગયું ... Thank You So much And Your singing is awesome 👍👍

  • @Vijaykheni12012
    @Vijaykheni12012 5 ปีที่แล้ว +39

    બહુજ સુંદર, જીગરદાનભાઇ
    અને ટિપ્સ ગુજરાતી ખુબ આગળ વધો અને નામ કમાઓ....

  • @saurabhghodke9760
    @saurabhghodke9760 3 ปีที่แล้ว +5

    Fabulous and touchwood
    Really really fusion of folk and band. Wag jigardan gadhvi hi tame dil ne khush Kari Sidhu. Su pureity che song ma way. It’s my morning jingle

  • @RavloOfficial
    @RavloOfficial 5 ปีที่แล้ว +97

    પાછલાં 1 વિકથી રોજ સાંભળું છું..👌👌

  • @gamersk8814
    @gamersk8814 4 ปีที่แล้ว +11

    બસ રાત્રે મોડા સુધી જાગતા હો ને આ ગીત સાંભળીને એવિ મોજ આવે
    ખૈતરમા મીત્રો સાથે પાણી વાળતા વાળતા મોજ હો

  • @bhoumikmakwana114
    @bhoumikmakwana114 4 ปีที่แล้ว +36

    આત્મા ઠરાવી દિધી જિગરભાઇ ❤️ ખરેખર આનંદ આવ્યો

  • @arpantrivedi8208
    @arpantrivedi8208 4 ปีที่แล้ว +54

    The 'Mathura na raja that cho' line always brings tears to eyes... always. Such a soulful song.

  • @મોજીલાભરવાડ
    @મોજીલાભરવાડ 5 ปีที่แล้ว +22

    *Wha...ઓધાજી...*
    હા *જીગરદાન ગઢવી* હા
    *👌👌🎶🎤ગોવાળો...ને ભુલી ગયા સો🎧🎤👌*
    *🙏"જય ઠાકર"🙏*

  • @himalvaghela8634
    @himalvaghela8634 3 ปีที่แล้ว +1

    yaar aa song 10 mins nu pn hot ne to pn man na bharay me coutinue 20 vakhat sambadyu che yaar su kahu aa song baramaa mind bloing suppb song che ❣️😌💫😍😘

  • @SurajGorad
    @SurajGorad 5 ปีที่แล้ว +19

    Yes....
    This song has something that I have been looking forward in our Gujarati songs, specially in composition.
    I know Gujarati singers have true quality of voice and talent but something which still need to enhance our music is composition and we have have singers like Geeta Rabari and kinjal dave - even don't have background music series set up arranger.
    But u Jigar Bhai come in and shines sun with valam Avo n and by this - which has 2.6 million views in a week which is great for any Gujarati song.
    Thanks Jigar Bhai keep advancing our Gujarati music..
    Our music has something like to feel ownness which only fascinate to hear my own language Gujarati songs.
    💪👍🙏

    • @ashchawda6683
      @ashchawda6683 5 ปีที่แล้ว +2

      It is originally too old composed by someone ...it is not originally created but it is remake only...but recreation it excellent

  • @sejalrohit4522
    @sejalrohit4522 2 ปีที่แล้ว +3

    Aa song hu mara Mann ni shanti mate sambhdu chu, mne ek sukun mde che aa sambhdi ne because of your amazing voice and the way you present it .

  • @thedreamgirl4330
    @thedreamgirl4330 5 ปีที่แล้ว +24

    Fantastic voice brother...☺️
    God bless you
    જય શ્રી ક્રિષ્ના🙏
    💞જય દ્વારકાધીશ🙏

  • @paragtherockstar
    @paragtherockstar 4 ปีที่แล้ว +12

    My goodness...
    what a composition
    what a concept
    That melodious flute kinda music
    That old Knock of Chain on Door
    That thak thak remind me my village in a moment.
    That sur of Heeeee Odhaaaajiiiii
    wowwwww
    everything is so perfectly perfect about music...
    Though I am Gujarati but haven't heard this Song/Bhajan before
    A grand salute for such a wonderful recreation.
    I love the concept of movie.
    It will connect more youngster specially those who are departing from Mother land
    That Ganv ki Mitti, Ganv Ka Bachpan, Ganv ke Dost and then that sparkling life of abroad,
    where there is lot of modernisation, technology and facility but what we miss is our real personality,
    Our Family
    and after achieving all success
    what man do is, journey within himself for
    Search of God
    Search of spirituality
    and then to realise its nowhere else
    Its within us
    within our Family
    Within Our Friends
    Within our village
    wowww
    Touched my heart
    Great Job whole team
    Proud of you
    Looking forward for more powerful recreation 😇

    • @jigrra
      @jigrra 4 ปีที่แล้ว +2

      Parag therockstar ❤️

  • @_jaydeepjg
    @_jaydeepjg 5 ปีที่แล้ว +8

    અદભુત .. વાહ જીગરદાન વાહ.. માતાજીના આશિવાઁદ તમારા પર સદાય બન્યા રહે... બને તો કવિ દાદ ની કોઈ રચના પણ ધ્યાનમાં લ્યો..

  • @parasjoshi567
    @parasjoshi567 4 ปีที่แล้ว +7

    Superb.... Amazing.... Wah, maru Gujarat wah.... Love you all my Gujarati artists.... Really proud of you.... :) Song, lyrics, music, places, story and singer The Jigardan Gadhvi.... Amazing yaar... Love it...
    Jay Jay Garvi Gujarat
    Jay Bharat
    Jay Hind....

  • @sonalvank6366
    @sonalvank6366 5 ปีที่แล้ว +5

    jordar vira uday shodhiya...dil khus thy gyu mara fr ne pn bv gmyo...kaik alg j concept chhe.... heart touch

  • @dilipdesai2569
    @dilipdesai2569 5 ปีที่แล้ว +14

    Touched my heart ❣❣... I can proudly say that I'm Gujarati 😍😍😍😍😍😍.... Jay Dwarkadhish 🙏🙏🙏

  • @shaileshparmar5427
    @shaileshparmar5427 4 ปีที่แล้ว +13

    That last scene..Touched my heart
    He searching a Krishna everywhere… and Krishna was in him..as he said in Geeta.
    #HareKrishna 🙏

  • @jaypatel22044
    @jaypatel22044 5 ปีที่แล้ว +40

    I dont have CallerTune On Mobile Since Last 11 Year But Now This Song Is my Callertune After 11 Years

    • @rachnaar2054
      @rachnaar2054 4 ปีที่แล้ว +2

      I am trying to set it but not available for Airtel users 😔

    • @prajapatijatin4738
      @prajapatijatin4738 4 ปีที่แล้ว

      Bro how generate caller tune on this song please tell us. i want to set this caller tune please ans 🙏

    • @jaypatel22044
      @jaypatel22044 4 ปีที่แล้ว

      @@prajapatijatin4738 it written in description under the songs detais

  • @dhavalprajapati970
    @dhavalprajapati970 2 ปีที่แล้ว +7

    Hardly get emotional.. but this song filled my eye with tears 😢 ... living in London away from my mother land.

  • @mitalinaik8590
    @mitalinaik8590 5 ปีที่แล้ว +17

    My friend Yashraj asked me to see this, since we both are into Photography and Visuals. It is just superbly conceived! Congratulations!

    • @hrishikeshvyas4636
      @hrishikeshvyas4636 4 ปีที่แล้ว

      mitali naik th-cam.com/video/z-9-aAOiUzw/w-d-xo.html

  • @sudhirdodiya1054
    @sudhirdodiya1054 4 ปีที่แล้ว +9

    આજ પ્રકારના ગીતો સાંભળવા મળવા જોઈએ ભાઈ બેવફા જાનુદી જેવા ગતોના કારણે આપણરું સ્તર ભોજપુરી જેવું થઈ ગયું છે

  • @HarshMakwana
    @HarshMakwana 5 ปีที่แล้ว +9

    I'm out of words about this one! Hats off to the whole team for modernizing this one

  • @easylearnrpkd
    @easylearnrpkd 9 หลายเดือนก่อน +1

    The great voice if we just close eyes can feel the sorrow and pain of vrundavanvasi😢 Mara Krishna no virah etle jag thi 6utu pdvu… maro krishna sada sathe reje❤

  • @Your_Secret_Superstar
    @Your_Secret_Superstar 2 ปีที่แล้ว +3

    One of the best versions of ODHAJI...
    Ha Gadhvi Ha....

  • @pravinpatani2447
    @pravinpatani2447 4 ปีที่แล้ว +16

    Yr amne Bewfa Sanam Nathi Joitu .,.,
    Amne aava Pure classics jj Joiye chhe ❤

  • @devalpatel9865
    @devalpatel9865 5 ปีที่แล้ว +18

    When you wait for 3 days in a row to finally listen this is a complete bliss!!! AAAG🔥 MUSIC!! All the love and support to Jigraa!!! from canada 🇨🇦!! Waiting for more such songs.❤️

  • @poojabarad1504
    @poojabarad1504 ปีที่แล้ว +2

    कृष्ण सदा सहायते❤️🙏🏻🔥

  • @abhijeet2125
    @abhijeet2125 5 ปีที่แล้ว +111

    i dont understand what he is saying but its a beautiful song for sure

    • @Immj7
      @Immj7 5 ปีที่แล้ว +3

      That is the music,feel it bro

    • @ajayahir5799
      @ajayahir5799 5 ปีที่แล้ว +3

      Old song basd on god

    • @sssolankishailesh143
      @sssolankishailesh143 5 ปีที่แล้ว +6

      It's Gujrat culture.....br0...

    • @makwanaable
      @makwanaable 5 ปีที่แล้ว +4

      This is same as illahi song... His friends and all are calling him to return to his native.

    • @Rikkraj0588
      @Rikkraj0588 5 ปีที่แล้ว +1

      Bro its gujrati language song and i hope u r undarstend gujarti language so realise a song to heard..

  • @ramdevarotariya2400
    @ramdevarotariya2400 5 ปีที่แล้ว +7

    This is a bollywood power.
    a gujrati singer,proud of you bhanubha

  • @AshokSharma-wo7hi
    @AshokSharma-wo7hi 5 ปีที่แล้ว +15

    this is really heart touching song m from Rajasthan butt I love this song .... god bless uh a lot

  • @swaminayna2136
    @swaminayna2136 4 ปีที่แล้ว

    અદભુત રચના વાહ દોસ્ત આંખ માં પાણી અને દિલ માં સંતોષ થયો મારા દાદા આ સોન્ગ બહુજ અદભુત રીતે ગાતા હતા પણ એ વખતે એટલું બધું ધ્યાન માં નતું પડ્યું પણ એટલા વર્ષો પછી ફરીથી સાંભળી ને આત્મા તૃપ્ત થઇ ગઈ વાહ દોસ્ત...

  • @sachindave8725
    @sachindave8725 5 ปีที่แล้ว +6

    Great song.
    Thank you jigraa for this beautiful revival of bajan.
    Jay dwarkadhis🙏
    One main credit goes to original creator of this beautiful bhajan
    Dhanya ho Bhagaa charan🙏

  • @foodieindian3873
    @foodieindian3873 4 ปีที่แล้ว +3

    Wahh jigra wahh bhai aane song kahvay
    Halki vato janudi ,bewafa wala song nai
    Jigra bhai dil jeeti lidhu

  • @maahiyagnik2382
    @maahiyagnik2382 5 ปีที่แล้ว +10

    Aree waah 😍😍😍em pan jigar sir na voice ma bdha geet jordar lge chhe😍😘😘😘

  • @deepdave5415
    @deepdave5415 4 ปีที่แล้ว +1

    ખૂબ સરસ વાહ... એક બાજુ યુટ્યુબ પર જ્યારે ભોજપુરી ગીતો જેવા ગુજરાતી ગીતો આવતા હોઈ ગુજરાતી ગીતો ની લાજ રાખી લીધી તમે...
    ખૂબ ખૂબ આભાર..
    આવા નવા ગીતો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

  • @artivirda8510
    @artivirda8510 5 ปีที่แล้ว +5

    ખુબ જ સરસ... ઉદયભાઈ, ખુબ ખુબ શુભેચ્છાઓ...👌👌👌👌

  • @mayankgandhi6271
    @mayankgandhi6271 4 ปีที่แล้ว +6

    Arrival of Gujarati artists on the centerstage... Keep it up guys

  • @parthautotechnician6051
    @parthautotechnician6051 5 ปีที่แล้ว +5

    વાહ ભાઈ તમે હાલરડું નું શું સોંગ બનાયું છે.. દિવાળી બેન ભીલ ની યાદ અપાવી તમે..

  • @mehuldonda4475
    @mehuldonda4475 4 ปีที่แล้ว +5

    ભાઈ સુ બોલવુ કાઈ શબ્દો નથી મળતા જોરદાર ફીલિંગ આવે છે jigra

  • @punitthakar9493
    @punitthakar9493 3 ปีที่แล้ว +4

    પેલી વાર કોઈ ગુજરાતી ગીત સાંભળી ને ખુબ સારું લાગ્યું અને પાછળ નું background super chhe

  • @solankiurvashi2863
    @solankiurvashi2863 27 วันที่ผ่านมา +1

    જોરદાર અવાજ.... જોરદાર રજુઆત... મનને સ્પર્શે અને હ્રદયમાં અલગ જ ભાવ ઉત્પન્ન કરતું સુપ્રખ્યાત ભજન એક અલગ અંદાજમાં સાંભળીને મજા આવી ગઈ. 💕

  • @bhaveshvasava737
    @bhaveshvasava737 4 ปีที่แล้ว +5

    Away from home on Rakshabandan & Listening this song, Heart touching 😊😍❤❤❤❤❤❤❤❤ makes me Nostalgic

  • @Rushi2407
    @Rushi2407 3 ปีที่แล้ว +7

    Absolutely 👍 perfect 🎵 composition and cinematography! Hats off to this track and of course... Lyrics are always touching my heart 💘

  • @kathiriyakeyur9300
    @kathiriyakeyur9300 5 ปีที่แล้ว +16

    I have been fan of every artist who tries to make oldschool gujarati folk songs a bit interesting nd fun to here without making it too modern.. This is the one I'm looking for..
    I liked how you sung this in traditional way and added modern instrument...
    Very well sung...
    Excellent camera work..edited with every detail possible...
    I can see the hard work that has been done by you guys..
    Congrats yoy made history...
    Thanks for yr efforts..
    I thank and congratulate your team for making history....!!
    Keep going..

    • @hrishikeshvyas4636
      @hrishikeshvyas4636 4 ปีที่แล้ว

      Kathiriya Keyur
      th-cam.com/video/z-9-aAOiUzw/w-d-xo.html

  • @demolishervasu
    @demolishervasu หลายเดือนก่อน +1

    The flute has separate fan base❤

  • @manubajadeja9138
    @manubajadeja9138 4 ปีที่แล้ว +7

    This song complete me my alone dayz it is what i love to hear full day any other song can not take place of this song in my heart some times i also want someone to explain my love what he is to me thnkyou so so much for making this song plz make more song likethisplzzz

  • @umangrm1154
    @umangrm1154 4 ปีที่แล้ว +5

    સાહેબ , આનું extended version બનાવોતો મોજ પડી જાય .....

  • @pradipdarji8872
    @pradipdarji8872 5 ปีที่แล้ว +4

    So so so wonderful
    It's hearttouching to watch a Gujarati folks in international platforms .....

  • @jinalilashopthewomanethnic1866
    @jinalilashopthewomanethnic1866 4 ปีที่แล้ว +3

    મને આ કલાકાર વિશે ખબર ન હતી પણ યુટ્યુબ પર લીસ્ટ માં જોયું પછી ખુબ મજા પડી ખુબ સરસ રીતે સંસ્કૃતિ સાથે મોર્ડન અવતાર માં જોવા ની મજા પડી

  • @mr.jaineshrana5926
    @mr.jaineshrana5926 3 ปีที่แล้ว +81

    No car, No Violance, No bewafa sh*t , No whiskey
    Pure Music Pure voice

  • @2772Mitesh
    @2772Mitesh 4 ปีที่แล้ว +8

    I am listening this song since one wk daily and still feeling refreshing after this....so beautiful jigra.....and ya..of course thanks for this beauty....

  • @jadavnimisha1108
    @jadavnimisha1108 5 ปีที่แล้ว +10

    Goosebumps aave che boss 😢❤❤🙏

  • @Rolando-d6y
    @Rolando-d6y 4 ปีที่แล้ว +7

    कितना दर्द है दिल में दिखाया नहीं जाता,गंभीर है किस्सा सुनाया नहीं जाता,एक बार जी भर के देख लो इस चहेरे को,क्योंकि बार-बार कफ़न उठाया नहीं जाता|

    • @kathadmayur198
      @kathadmayur198 4 ปีที่แล้ว +1

      Wow

    • @hchaudharii
      @hchaudharii 4 ปีที่แล้ว +1

      Superb thought

    • @30GK
      @30GK 4 ปีที่แล้ว +2

      Very nice sis 😍😍

  • @dharmrajsinhgohil911
    @dharmrajsinhgohil911 5 ปีที่แล้ว +5

    Awesome nicely sung and choreographed.... thanks for something new way of presenting forgotten original gujrati folk song culture

  • @alakhniranjan1799
    @alakhniranjan1799 ปีที่แล้ว

    ભાઈ બહુ સરસ ગાયું છે. માં સરસ્વતી ના આશીર્વાદ તારી ઉપર રહે . વિદેશી વિડિઓ બતાવાની જરૂર નથી, તું અને અમે બધા ગુજરાતી છીએ અને અમને અમારા દેશ,અસ્તિત્વ અને સંસ્કૃતિ ઉપર વધારે ગર્વ છે.🙏🙏

  • @vaiyatahardik2834
    @vaiyatahardik2834 5 ปีที่แล้ว +4

    જીગર ભાઈ એ ગુજરાતી ગીતો ની ટ્રેડિશનલ જ બદલી નાખી છે મજા જ આવ્યા કરે આવા ગીતો બનાવી નાખ્યા છે.

  • @samirbarad1809
    @samirbarad1809 4 ปีที่แล้ว +6

    bhai ji boov mast bhai jyare ame baar hoy tyare aaa git sambhadta amne ola nehda ane ee gayo na lepila છાણ ane ae માખણ boov yaad aave 😭🙏🙏

  • @yaxa185
    @yaxa185 5 ปีที่แล้ว +342

    કમેન્ટસ પર નજર ફરી તો ધ્યાન માં આવ્યું કે અમુક લોકો ને ગીત મૂળ રીતે જ કેમ ન ગાયુ ને વિદેશ ના લોકેશન ની સામે વાંધો પડ્યો...પણ મારા મતે આટલું સરસ રીતે ગાયું અને એમાં લોકેશન શુટીંગ આવું સરસ ...અત્યાર ની હીપહોપીયા ને ફાસ્ટફૂડીયા જનરેશન ને ભજન ગાતા કરી દીધા...શાબાશ !

    • @kesar_kunj
      @kesar_kunj 5 ปีที่แล้ว +5

      મોટાભાઈ કૂતરા ભસે તો કંઈ શેરી ન બદલાવાઈ એને ભસવા દેવાઈ

    • @bhaveshthakor8992
      @bhaveshthakor8992 5 ปีที่แล้ว +2

      👌👌👌👌👌👌

    • @गौरसेदेखें
      @गौरसेदेखें ปีที่แล้ว

      youtube.com/@UNKNOWNFACTSGUJARATI

    • @satyam5937
      @satyam5937 ปีที่แล้ว +2

      🙌🙌

    • @abkdsmusic
      @abkdsmusic ปีที่แล้ว +3

      Hiphopiya pn bhajan sambhdej 6 A badha j prkarnu music sambhde 6

  • @ishitasolanki1897
    @ishitasolanki1897 4 ปีที่แล้ว +9

    Honorable Sir , It's Heart Touching ... I Love This song .. Many Many Thanks For This Lovely Song 😊😇 .

  • @patelpunitoo7
    @patelpunitoo7 5 ปีที่แล้ว +7

    Wt a Creativity... Location / costume/Editing & Composing & lyrics ♥️

  • @mayurmahemdavadiya6429
    @mayurmahemdavadiya6429 4 ปีที่แล้ว +2

    Odhaji song Superb che vala divash ma mane khhabr nathi ke hu ketla var Aa song sabhdto hois no word Aa song nu shouting London ma thayu che hu pan London chu India ni yaad Aavi gai

  • @ashwinrb9060
    @ashwinrb9060 5 ปีที่แล้ว +5

    who ever is the director of this song, amazing work and beautiful location 👍

  • @gamarayburst1258
    @gamarayburst1258 4 ปีที่แล้ว +4

    વાહ ભુરા વાહ, ૧ લાખ view તો મારા એકલા ના જ છે આમાં, એક આ ને બીજું ધૂણી રે ધખાવી દઉં

  • @mrvijay_7777
    @mrvijay_7777 5 ปีที่แล้ว +12

    🙏🏻👑જય દ્વારકાધીશ👑🙏🏻

  • @ashishparmar233
    @ashishparmar233 2 ปีที่แล้ว +2

    Just wow....far far better than Bollywood songs....Keep rocking the world

  • @devangpatel4943
    @devangpatel4943 5 ปีที่แล้ว +5

    I started the video being a bit sceptical. Thought it to be another crap remake. But my my what a cover man!!
    Salute!!

  • @farhazsaiyad6997
    @farhazsaiyad6997 4 ปีที่แล้ว +2

    એકવાર પાર્થિવ ગોહિલ સાહેબ નું ઓધાજી સાંભળી જુઓ.... ખૂબ જ ગમશે 👍

  • @ishitamakwana9786
    @ishitamakwana9786 5 ปีที่แล้ว +12

    Voice out of the world.. 😍😍
    N camera shots awesome😍

  • @dhavalgadhavi951
    @dhavalgadhavi951 4 ปีที่แล้ว +1

    Vah jigar bhai vah..👏👏👌...really fabulous work bro...👍👍 Proud of you bro...😇🙏

  • @sangitabhanushali8894
    @sangitabhanushali8894 3 ปีที่แล้ว +6

    Awesome. ❤️
    Can't stop hearing this song over again and again..
    A perfect combination of euphonious voice, music and video

  • @vandiebartender007
    @vandiebartender007 2 ปีที่แล้ว +2

    Lots of love and best wishes for Jigraa from Texas.

  • @nileshsenma8564
    @nileshsenma8564 4 ปีที่แล้ว +6

    Really heart touching song with atmosphere of village 🥰❤️.