He Odhaaji | હે ઓધાજી મારા વ્હાલાને | Gujarati Bhajan | Sadhana Sargam, Gaurang Vyas, Ankit Trivedi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 235

  • @chandulalgandhi9232
    @chandulalgandhi9232 ปีที่แล้ว +13

    અંકિત ભાઈ રાધા કૃષ્ણ ગોપીઓ વિષે વાત આપના મુખારવિંદ થી સાંભળતા સાંભળતા
    એ મારી કલ્પના ના ગોકુલ વૃંદાવન મા ખોવાઈ જાઉં છું. આ આંખો પણ મારા કહ્યા રહેતી નથી
    રહી વાત એ ભગા ચારણ ની જેના હૈયાનાં ઉમળકામાથી ઉદભવેલી આ અદભૂત
    ભક્તિ રચના હૈયા ના મહાસાગર ને હિલોળે ચડાવી દે છે. સાધના બહેન મધુર કંઠમાંથી લયબદ્ધ ગવાયેલ આ વિરહની અનુભુતિ કરાવતી ભક્તિ રચના વારંવાર સાંભળવાની
    ઉત્કંઠા જાગૃત થાય છે.
    એ ક્ષણ પણ કેટલી મહાન અને પવિત્ર હશે
    જયારે સંગીતકાર શ્રી ગીત ને લયબદ્ધ કરતાં હશે અને કૃષ્ણ એમની આંગળીઓ પર કોમળ સ્પર્શ
    કરતા હશે!

  • @TheKapil308
    @TheKapil308 2 ปีที่แล้ว +18

    વાહ...સાધના બેન..ખૂબ સરસ...😊

  • @BharatkumarVJoshi
    @BharatkumarVJoshi 2 ปีที่แล้ว +11

    ઓધાજી...આભાર સાધના સરગમજી..

  • @narendrabhavsar662
    @narendrabhavsar662 ปีที่แล้ว +12

    અંકિત ભાઇની જ્ઞાન સભર પ્રસ્તાવના, ખૂબ જ સુંદર..

  • @BhupendraVadgama
    @BhupendraVadgama ปีที่แล้ว +6

    વાહ વાહ વાહ વાહ વાહ અદભુત મજા આવી ગઈ મારું ખુબ જ પ્રિય પદ મારા બાળપણ માં મારા દાદાજી મને ઞવડાવતા આજે મારું બાળપણ અને મારા દાદાજી ની યાદ કરાવી દીધી જય સીયારામ વંદન 🌹🌹🌹🌹🌹🙏

  • @mrunilitripathi5440
    @mrunilitripathi5440 2 หลายเดือนก่อน

    ખુબ સરસ બેન.🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏

  • @narayanjpanchal2611
    @narayanjpanchal2611 10 หลายเดือนก่อน +3

    Vaah Sadhnaben vaah. Bahuj saras.

  • @DilipPatel-kh6rg
    @DilipPatel-kh6rg 5 หลายเดือนก่อน +3

    🎉🎉🎉🎉Jay shree Krishna Radhey Radhey

  • @devabhaiparmar9248
    @devabhaiparmar9248 8 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ આવાજ
    આ ગીત/ભજન ના રચયિતા (લેખક) દાસ મીઠા છે.

    • @mehulharshad6432
      @mehulharshad6432 7 หลายเดือนก่อน

      BHAGO CHARAN CHE

    • @AMBALALJOSHI-yu2kj
      @AMBALALJOSHI-yu2kj 2 หลายเดือนก่อน

      T 6:22 V​
      વાંચો આપણા ગરવી ગુજરાતની ખાસ ખબર...
      🗓 19 ઑક્ટોબર, 2024 - શનિવાર
      @@mehulharshad6432

  • @dolibenmakwana5989
    @dolibenmakwana5989 10 หลายเดือนก่อน +4

    અંકિત ત્રિવેદી સર ના મુખ મા સાક્ષાત મા સરસ્વતી દેવી છે ગુજરાતી ભાષા તમારા જેવા કવી થી ધન્ય છે 🎼

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e ปีที่แล้ว +9

    સાધના સરગમ ના અવાજ ને ધન છે જેને હિન્દી અને ગુજરાતી ગીતો ને ખૂબ સરસ જાળવિ રાખું છે હા બેન વાહ વાહ સાધના બેન સરગમ

  • @bharatraiyani8457
    @bharatraiyani8457 ปีที่แล้ว +4

    Khoob khoob sundar 👌
    Jay shree krishna 🙏

  • @kaushikdarji2392
    @kaushikdarji2392 8 หลายเดือนก่อน +2

    JAY SHRI RADHE KRISHNA 🙏🙏🙏

  • @DhirajParmar-g2c
    @DhirajParmar-g2c 4 หลายเดือนก่อน +2

    Jay ho. Heart. Touching. Bhaian. Abhinandan

  • @chandrikapurohit3816
    @chandrikapurohit3816 ปีที่แล้ว +3

    Whh mara wahlaa bhu saras saras voice Jayshree Krishna

  • @dilpeshpatel6369
    @dilpeshpatel6369 ปีที่แล้ว +8

    બાળપણ માં ભજનમાં જતા તે યાદ કરાવી દીધું, અત્યારે ૪૮ ઉંમર છે, 38 વરસ પેહલા યાદ કરાવી દીધું, ખુબ ખુબ સરસ, આભાર....

  • @varshazaveri85
    @varshazaveri85 8 หลายเดือนก่อน +2

    Khuba j saras ankitbhai❤❤

  • @shaileshpatel1109
    @shaileshpatel1109 8 หลายเดือนก่อน +2

    Jay Shree Krushna.
    very good.

  • @MehtaIndukumar
    @MehtaIndukumar 6 หลายเดือนก่อน +3

    બાળપણ માં સાંભળેલા ગીતો સાંભળી ને એજ યાદ એજ સમય માં સરી જવાય છે

  • @bijalbhai3212
    @bijalbhai3212 26 วันที่ผ่านมา

    અદભૂત અદભુત સ્વર સાધના બહેન
    વાહ અંકિત ભાઈ ખુબ ખુબ ધન્યવાદ ભાઈ તમારી prshtavna ગુણો ગાય ભગો ચારણ

  • @PardyumanUpadhyay
    @PardyumanUpadhyay 7 หลายเดือนก่อน +4

    ખુબ સરસ જૂની યાદો તાજી થાય છે.

  • @dineshbhalala993
    @dineshbhalala993 ปีที่แล้ว +4

    Jay shri krishna👌🙏🎉

  • @rajendrapatel3839
    @rajendrapatel3839 ปีที่แล้ว +3

    वाह! हे ओधाजी मारा व्हाला ने वढी ने कहेजो जी... जय श्रीकृष्ण 🙏🌹🍀🌺🌼🕉🚩🚩🚩

  • @PrashantDesai-r9s
    @PrashantDesai-r9s 9 หลายเดือนก่อน +2

    Sung from within heart. Tears are coming.

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 7 หลายเดือนก่อน +5

    Lovely ❤ song ❤... lovely singer ❤

  • @alapipandya883
    @alapipandya883 2 ปีที่แล้ว +4

    Khub saras geet, khub saras gavayu chhe

  • @deepakpajwani4735
    @deepakpajwani4735 12 วันที่ผ่านมา

    બહુજ સરસ ગાયુ સાધના જી. ધન્ય છે ગૌરાંગ વ્યાસ જી❤🙏

  • @maltipatel460
    @maltipatel460 7 หลายเดือนก่อน +2

    બહુ જ મધુર ભજન તથા મધુર સ્વર ધન્યવાદ .

  • @HiteshTrivedi-sg9wz
    @HiteshTrivedi-sg9wz 9 หลายเดือนก่อน +2

    Jai shri Krishna

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 2 ปีที่แล้ว +8

    ‌મારા વાલા. ને વઢી ને કે જો ૧૦૦ટકા અધિકાર પ્રાપ્તિ આને કહેવાય!!!!! આજની બાયડીયુએ આ શીખવાની ખુબ ખુબ ખુબ જરુર છે!!!!!! ઓ કે?????? હહહહહહહહ ભાઈ ભાઈ!!!!

    • @alpapatel208
      @alpapatel208 7 หลายเดือนก่อน

      Bhaai ne bau kharab anubhav thayo che emni stri no

    • @alpapatel208
      @alpapatel208 7 หลายเดือนก่อน

      Badha sarkha nathi hota etle badhi stri ne sarkhi gani aavo ubhro no kadhaay

  • @hitendrasinhchhasatia4933
    @hitendrasinhchhasatia4933 2 หลายเดือนก่อน

    સાચે જ હૈયું તરબોળ થઈ ગયું,ભાવવિભોર થઈ ગયો.. આંખો માંથી આંસુ વહી જાય છે.કાશ એ યુગ માં હું હોય તો.....❤

  • @Bhavana-k8e
    @Bhavana-k8e 27 วันที่ผ่านมา

    ખરેખર સરસ ગાય છે મન ભુત કામમાં ખોવાઈ જાય છે,👌👌

  • @madhubhaikathad3978
    @madhubhaikathad3978 ปีที่แล้ว +5

    ઓધાજી.ઓલવાઈ.જાયછે..મારોવાલો...કદી પણ.ઓલવાતોનથી.તેને.ઓળખી ને.વૈરાગી બનીને ભજન.કરતા.હોઈ છે.. સંતોની.ઓળખ
    .સંતો.કરતા.હોઈ છે.. જયસતગૂરુ

  • @RC-hk5yl
    @RC-hk5yl 7 หลายเดือนก่อน +3

    જય હો
    અદ્ભુત કંઠ
    ગર્વ છે આવા કલાકારો ઉપર

    • @KaviAnkitTrivedi
      @KaviAnkitTrivedi  7 หลายเดือนก่อน

      જય હો

    • @pintubhai9955
      @pintubhai9955 7 หลายเดือนก่อน

      (~શ|
      ઑઅઆઅ1,.....

    • @pintubhai9955
      @pintubhai9955 7 หลายเดือนก่อน

      (~શ|
      ઑઅઆઅ1,......

  • @dipsinhvala4458
    @dipsinhvala4458 2 หลายเดือนก่อน

    ❤❤❤🎉🎉🎉 Superb.
    .❤❤❤🎉🎉🎉🎉

  • @drkeyursoni109
    @drkeyursoni109 9 หลายเดือนก่อน +2

    ચોક્કસ અંકિત ભાઈ ઓધાજી નું ભજન તો ખુબ જ સરસ છે એટલી આપણી કૉમેન્ટ્રી સારી હોય છે

  • @PravinUjariya
    @PravinUjariya 5 หลายเดือนก่อน +1

    Very nice❤. Gujarat. Bhajan.

  • @merasuchan6860
    @merasuchan6860 3 หลายเดือนก่อน

    👌વિશ્લેષણ સમજવા જેવું છે. ભજન બહુ સરસ છે.

  • @singingbooth2160
    @singingbooth2160 2 ปีที่แล้ว +9

    Waah...Sadhnaji...🙏 aapki gayki beautiful...very nice voice..baar baar sunti hu..firbhi man nahi bharta...🙏 Hearttauching prathana..🙏😔

    • @lolbande5509
      @lolbande5509 ปีที่แล้ว

      waah Wahh Sadhnaben 🎉🎉🎉🎉❤❤

  • @sujatajamdar7758
    @sujatajamdar7758 8 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ જ સુંદર 🙏🙏

  • @mukeshkumarradhanpura6289
    @mukeshkumarradhanpura6289 ปีที่แล้ว +3

    આવા ભજન સાંભળવા એ વખતે બચપણ યાદ આવે છે...સરસ ભજન છે...

  • @sandeepchauhan8141
    @sandeepchauhan8141 3 หลายเดือนก่อน

    સાધના સરગમજી એ બહુ સુંદર ભજન ગાયું છે 🙏😍

  • @mansukhbavliya6384
    @mansukhbavliya6384 8 หลายเดือนก่อน +1

    અતિ સુંદર ગાયું સાધના બેન

  • @sgravaliya4909
    @sgravaliya4909 7 หลายเดือนก่อน +3

    ખુબ સરસ

  • @HiteshSuthar-t3q
    @HiteshSuthar-t3q 9 หลายเดือนก่อน +1

    જયશ્રીકૃષ્ણ,
    રાધે રાધે

  • @bijalvbhatt5063
    @bijalvbhatt5063 6 หลายเดือนก่อน +1

    મારું પણ બાળપણ નું પ્રિય ગીત, હું મારા નાની માં સાથે કાયમ ગણગણતી.અને અત્યારે પણ એટલું જ અતિ પ્રિય છે.❤

  • @dinkarchauhan8261
    @dinkarchauhan8261 3 หลายเดือนก่อน

    Great... 🙏🙏🙏

  • @arvindjani5557
    @arvindjani5557 6 หลายเดือนก่อน +1

    It's a very good song a jani

  • @gordhanbhairohit-rb8qj
    @gordhanbhairohit-rb8qj หลายเดือนก่อน

    રાધે રાધે ક્રિષ્ણા

  • @rajeshghiya2671
    @rajeshghiya2671 9 หลายเดือนก่อน +2

    Very.very.very.nice.....

  • @atulpatel8014
    @atulpatel8014 10 หลายเดือนก่อน +1

    ખુબ જ સુંદર ભજન 🙏

  • @urmeenshu
    @urmeenshu ปีที่แล้ว

    Khubaj sundar 🙏🙏🙏
    pan Mara khyalthi aa sandesho gokul na loko, radhaji ..govado badhano sandesho Odhaji sathe mathura ma rehta krishn ne mokle chhe..🙏🙏
    Mara vhala krishn ne vadhi ne kehjo ke ek var gokul aavo.

  • @HasmukhlalMehta-yt2kc
    @HasmukhlalMehta-yt2kc หลายเดือนก่อน

    Very very nice and happy family members and wowsong 2:35

  • @shravanparmar6742
    @shravanparmar6742 6 หลายเดือนก่อน +1

    Superb singing perfect soor🎉

  • @barothashmukhbhai2403
    @barothashmukhbhai2403 ปีที่แล้ว +1

    Wah kya baat hai બહુજ સુંદર ભજન

  • @chandrikaparmar1073
    @chandrikaparmar1073 11 หลายเดือนก่อน +1

    Bahuj mast gayu ben

  • @bhaveshbhaisundaram7500
    @bhaveshbhaisundaram7500 9 หลายเดือนก่อน +1

    🌹🙏જય હો 🙏🌹

  • @nipadave2979
    @nipadave2979 2 ปีที่แล้ว +7

    Fantastic......one of my favourite song

  • @sureshruparel8433
    @sureshruparel8433 ปีที่แล้ว +3

    The words of bhajan and the singers voice dept is unbelievable so very beauty complaining to Almighty himself such a faith it's undisputed toichinr hearts feeling's

  • @hiraljani7178
    @hiraljani7178 ปีที่แล้ว +1

    Wah dil me utar gaya hai ye bhajn

  • @ushakapadia243
    @ushakapadia243 2 ปีที่แล้ว +7

    Wah sadhanaji heart touching singing

  • @balvantraitandel9680
    @balvantraitandel9680 2 หลายเดือนก่อน

    ॥ જય શ્રી કૃષ્ણ ॥
    સરસ …ઘણું સરસ … સાધનાજી…
    અંકિતજી બહુ સરસ પૂર્વભૂમિકા ..:
    સુંદર પ્રસ્તુતિ….કર્ણપ્રિય ..: ભજન

  • @manishaparikh5677
    @manishaparikh5677 ปีที่แล้ว +1

    ખૂબ સુંદર રીતે રજૂ કરવા બદલ આભાર

  • @kishorgovindbhai7672
    @kishorgovindbhai7672 ปีที่แล้ว +2

    Jayshree krishna

  • @daxasolanki5791
    @daxasolanki5791 2 ปีที่แล้ว +2

    Khoob j saras Abhinandan

  • @shaikhshamsuddin2945
    @shaikhshamsuddin2945 5 หลายเดือนก่อน

    સુંદર પ્રસ્તુતિ. દિલ ભરાઈ ગયું.

  • @DilipPalsana
    @DilipPalsana ปีที่แล้ว +1

    વાહ સાધના બેન સરસ

  • @mrunilitripathi5440
    @mrunilitripathi5440 2 หลายเดือนก่อน

    જય રાધે શ્યામજી.

  • @jankipatel2435
    @jankipatel2435 4 หลายเดือนก่อน

    પહેલી વાર આ ગીત સરસછે

  • @himanshudesai2826
    @himanshudesai2826 ปีที่แล้ว +2

    🙏🏻 wah just amazing dear respected Ankitbhaiji

  • @sonalchauhan9460
    @sonalchauhan9460 2 ปีที่แล้ว +3

    Jay Dwarkthish 🙏🙏🙏

  • @vinodpindoliya7077
    @vinodpindoliya7077 7 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ

  • @ramjoshi1288
    @ramjoshi1288 ปีที่แล้ว +1

    વાહ ભાઇ ખુબ સુંદર વાત છે

  • @KanubhaiPandya-n4e
    @KanubhaiPandya-n4e ปีที่แล้ว +1

    Ati sunder aavuj joiye majanu che

  • @dharmisthaofficialsanand3225
    @dharmisthaofficialsanand3225 11 หลายเดือนก่อน +1

    Vah super🙏🙏🙏

  • @Dinabensuthar-kt1zq
    @Dinabensuthar-kt1zq 8 หลายเดือนก่อน +1

    સરસ ભજન ધન્યવાદ

  • @heerapadaya
    @heerapadaya 10 หลายเดือนก่อน +1

    Very nice vlog 👌 👍 😊

  • @pinaldesai7567
    @pinaldesai7567 ปีที่แล้ว

    Madhav parbhu aa dhara per aavi j Gaya che mara vhala 🙏🏻 madhav parbhu 🙏🏻

  • @anganajhaveri8064
    @anganajhaveri8064 2 ปีที่แล้ว +4

    અદ્ભુત, અનમોલ 🙏🙏🙏

  • @ragini6608
    @ragini6608 8 หลายเดือนก่อน +1

    Very nice ❤

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 ปีที่แล้ว +1

    બહુજ સરસ વોઈસ સાધના જી

  • @aravdigital211
    @aravdigital211 6 หลายเดือนก่อน +1

    nice 👍

  • @NehaAjmera-r1t
    @NehaAjmera-r1t 5 หลายเดือนก่อน

    Remember 10 years age in village, ( mosal)

  • @ajitparmar3977
    @ajitparmar3977 ปีที่แล้ว +4

    Sri Sri Radhe Sri Radhe 🙏🙏🌹🙏🙏

  • @ambalalpatel6796
    @ambalalpatel6796 ปีที่แล้ว +1

    😢😮 very nice

  • @tadviankitstadvi1561
    @tadviankitstadvi1561 3 หลายเดือนก่อน

    જે મનુષ્યો સારાં કામ કરે છે ચાલ્યા ગયાં છે એ તો અમર થય જાય છે જરા વિચારો,જય શ્રી કૃષ્ણ તડવી શાંતિલાલ રણછોડભાઈ મુ વાવડી તા રાજપીપલા જિ નર્મદા ગુજરાત ભારત એશિયા ધરતી લોક નિયમો પ્રમાણે જીવન જીવો ગીતા ઉપદેશ નું પાલન કરો ૐ જય શિવશકિત દેશપ્રેમી તડવી એસ આર

  • @nalinichavda3520
    @nalinichavda3520 9 หลายเดือนก่อน +1

    Very nice bhajan

  • @arvindlalshah3674
    @arvindlalshah3674 ปีที่แล้ว +1

    સુર દાસજી નુએક પદ
    સ્પર્શે જલે
    વિલોકે ભીંજે
    આ પદ સમજવાએક ઘટના જોઈ યે
    એકવાર ઓધવજી
    રથમાંગેકુલ આવે
    રથ જોઈ બધી ગોપી યોદોડી આવે
    મનમાં એમ કે હમણાં કૃષ્ણ
    ઊતરશે
    પણ ત્યાં તો ઓધવજી ઊતર્યા
    હાથમા કૃષ્ણ નો સંદેશ
    આ શબ્દ સાંભળી
    તોય કોઈ ગોપી નજીક નથી આવકારે ઊતાવળી નથી થા તી
    સુરદાસ ઊપરના પદ થી સુક્ષમ ભાવથી વર્ણન કરેછે
    સ્પર્શે એટલે જો પત્ર લેવા અડકે
    તો તેમના વિરહ ના અગ્નિ થી કદાચ બળી જાય
    જો નજીક જાય અને જોવા જાય તો આંખમાંથી
    આંસુ સરી પડે પત્ર ભીંજાઈ જાય

  • @diptidodia7642
    @diptidodia7642 ปีที่แล้ว +1

    💐👌

  • @jitixapandya9412
    @jitixapandya9412 2 ปีที่แล้ว +3

    Evergreen song

  • @SahilMakadiya01001
    @SahilMakadiya01001 ปีที่แล้ว +1

    Sadhna ji is the best in Gujarati Hindi and every language 😂❤

  • @nileshmehta3067
    @nileshmehta3067 2 ปีที่แล้ว +2

    Bahuj saras

  • @rashmilathakkar1938
    @rashmilathakkar1938 ปีที่แล้ว +1

    ખૂબ સુંદર રજુઆત 🙏

  • @raol5998
    @raol5998 6 หลายเดือนก่อน +6

    ચાલીસ પચાસ વર્ષ પહેલાં આવા ગીતો સાંભળવા મણતા

  • @ritashah6528
    @ritashah6528 28 วันที่ผ่านมา

    Beautiful voice.

  • @tikutikut2818
    @tikutikut2818 ปีที่แล้ว +2

    Jay shree Krishna 🙏🏻

  • @kirtipatel1144
    @kirtipatel1144 2 ปีที่แล้ว +4

    Beautiful very sweet voice

  • @Adityapatel2002
    @Adityapatel2002 ปีที่แล้ว +4

    Sadhnaji❤❤

  • @ChunilalRajgor
    @ChunilalRajgor 8 หลายเดือนก่อน +1

    😊.very.good

  • @DakshaVyas-g6y
    @DakshaVyas-g6y ปีที่แล้ว +1

    વાહ ખુબ જ સુંદર.