Jogi - Shabad Parikrma Performed live at Abhivyakti by Iktara | Hardik Dave

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • भारत अविष्कार और खोज से भरा एक समृद्ध देश।
    यहाँ खोजियो ने अपनी आँखों से न दिखाई दे वैसी रचनाये खोज निकाली।
    ओशो कहते है की मेडिकल विज्ञानं matter तक सिमित रहता है , और अध्यात्म उसके अलावा और पर्त भी है उसकी जानकारी देता है , उसकी प्रतीति करवाता है।
    गोरख कहते है की जोगी मेरी काया घड़ने वाला है।
    अब आप ही सोचो की गोरख अपने आप में हुए वो कोनसे बदलाव की बात करते है। वो कोनसी काया की बात करते होंगे?
    वो कहते है ना की आज जो कुछ हु उसकी बदौलत।
    यही बात हरएक शिष्य कहता है की अब ऐसे जोगी को वापिस ढूंढने कहा जाये?
    गोरख और आगे बढ़के कहते है की अब वो मिले तो में जियु वरना छोड़ दू यह प्राण ,
    अब कोई मिला दो हमको जोगीड़ा !
    Shabad Parikrma by Ikatara at Abhivyakti City Arts Project | Edition 4
    Vocal & Piano : Hardik Dave
    Iktara : Meet Dave
    Udu & Percussions : Parth Somani
    Tabla : Rishin Sariya
    Cello : Tatiana Kritskaya
    Violin : Jitendra Javda
    Sarod : Hriday Desai
    Keyboard : Raxshit Gajjar
    Editor : Moin Vahora
    iktaramusic_in
    hardikpdave

ความคิดเห็น • 81

  • @NeilRathod
    @NeilRathod ปีที่แล้ว +47

    Less known but most effective artist in this industry, મોટા ભાગના કલાકાર બધાને પોતાના ગીતો પર નચાવવા ઇચ્છતા હોય છે , પણ હાર્દિકભાઈ સમજાવવા ઈચ્છે છે. "મારા મ્હેંદી હસન અને જગજીતસિંહ" હાર્દિક દવે ❤

  • @MashrubhaiRaval-rg5bp
    @MashrubhaiRaval-rg5bp 3 หลายเดือนก่อน +4

    હાર્દિકભાઈ દવેને અંતરનાં અભિનંદન..
    પંકજભાઈ ઉદાસ પછી વર્ષો પછી આવા સ્વરો અને ગાયકી સાંભળું છું. .
    જય હો સંતવાણી...
    બાપા જય જય સીતારામ.. જય ગોદડિયા બાપા...

  • @dhavalcgandhi
    @dhavalcgandhi ปีที่แล้ว +10

    હાર્દિકભાઈ તમને ગુજરાત યુનિવર્સીટીના કાર્યક્રમમાં પ્રથમ વખત સાંભળ્યા અને મન આનંદ આનંદ થઇ ગયું

  • @narvirrabari2955
    @narvirrabari2955 8 หลายเดือนก่อน +5

    વાહ, દોસ્ત! મજા આવી ગઈ.
    ભીતર શાંતિ થાય એવા સૂર. જાણે ગોરખ પોતે આપણને કોઈ અજ્ઞાત ખોજ માટે પોકારી રહ્યા હોય...!

  • @7895mad
    @7895mad 3 หลายเดือนก่อน +2

    તમારો રાજકોટ નો પ્રોગ્રામ miss થયો...ખુબ અફસોસ થયો...
    આ બધું લાઈવ સંભાળવાનો..
    અંતર ના ઊંડાણ સુધી તમારું સંગીત પોહંચે છે...
    પાનબાઈ માં જે tatiyana નું વાઘ છે એ તો જાણે ....શું કહું....શબ્દો નથી...
    ખુબ ખુબ આભાર તમારો....

  • @sharvilpandit4424
    @sharvilpandit4424 ปีที่แล้ว +8

    આખી શબ્દ પરિક્રમા એક યાદગાર સફર બનેલી છે. આ આખી સફરને વારંવાર નિહાળવા તત્પર છું🙏🙂 ખૂબ જ અદભુત🙏🙂

  • @__raghu.vir_
    @__raghu.vir_ ปีที่แล้ว +6

    Living this with closed eyes, proud to be gujarati ✨, dhanya che hardik bhai ne ne aakhi team ne 🎶🙏🏻🙏🏻💞

  • @varunjiii8398
    @varunjiii8398 ปีที่แล้ว +5

    One of the most underrated Gujarati song ✨

  • @shreymaru6101
    @shreymaru6101 ปีที่แล้ว +4

    U r legend bro too good , pls request put full video of sabad parikrama

  • @kaushalrakholiya4145
    @kaushalrakholiya4145 8 หลายเดือนก่อน +1

    Surat city na traffic ma full volume thi sambhalta sambhalta hath ucha kari kari ne sambhalvani maja tamara git ma chhe bhai subtitle hoy to haji maja aavi ja
    Lots of love god bless you hardik bhai ❤

  • @kaushaldholariya8386
    @kaushaldholariya8386 ปีที่แล้ว +3

    વાહ.. હાર્દિકભાઈ..તમારા પિતાશ્રી જેવા જ શૂર અને અવાજ.... માજા કરાવી દીધી..

  • @LeninDataniya
    @LeninDataniya 9 หลายเดือนก่อน +2

    🥹❤I just discovered few days ago then attended ur performance ❤❤❤at abhivyakti city art❤😌I will eagerly wait to see those live here ❤glad gald glad you have posted videos of earlier lives ❤❤❤❤❤

  • @Jaydev_rabari30
    @Jaydev_rabari30 7 หลายเดือนก่อน +3

    અદભુત હાર્દિક ભાઈ..
    એ સમય હવે દૂર નથી... કે માણસ મનને શાંત કરે એવા પ્રોગ્રામ તરફ પાછો વળશે...
    હાલ ના કર્કશ પ્રોગ્રામ થી કંટાળ્યા છીએ..

  • @rajnidesairajnidesai3322
    @rajnidesairajnidesai3322 ปีที่แล้ว +3

    વાહ્ દવે દાદા વાહ્ દિલ જીતી લીધુ ❤❤❤

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 10 หลายเดือนก่อน +3

    હાર્દિક ભાઈ દિલ થી હદય પુર્વક કોટી કોટી પ્રણામ ❤❤❤❤

  • @DIVYRAJGADHAVI
    @DIVYRAJGADHAVI ปีที่แล้ว +4

    વાહ સ્વામીજી વાહ... અદ્ભુત !

  • @vanrajrathore80
    @vanrajrathore80 ปีที่แล้ว +3

    અંતરનાદ ની સૂરતા ને સૂર લાગી ગયો...🙏🙏🙏🙏

  • @jayshreechudgar5068
    @jayshreechudgar5068 ปีที่แล้ว +1

    Koi to Milaado.....Ketlu Sara. Dhanyavaad Hardik Dave.

  • @nikhilvaghela9151
    @nikhilvaghela9151 ปีที่แล้ว +2

    જ્યારે પણ સાચુ સંગીત અને સ્વર સાંભળવા હોય ત્યારે હાર્દિકભાઈને સાંભળવા. સાચે જ તેમના ગીતમાં સંગીત અને સ્વર અને કર્ણ પ્રિય અવાજ બધુ જ મળે બસ આમજ ગાતા રો....

  • @valayism
    @valayism 9 หลายเดือนก่อน +2

    With Eyes filled with tears❤

  • @DineshThakore_
    @DineshThakore_ 7 หลายเดือนก่อน +2

    બંધ આંખે સાંભળો તો જાણે જગજીતસિંહ ગાતા હશે....❤🎉

  • @gondhiyadhruvil5910
    @gondhiyadhruvil5910 ปีที่แล้ว +2

    Thank you for the video team Iktara...🤗

  • @ilacholera4380
    @ilacholera4380 13 วันที่ผ่านมา

    ❤❤🎉❤😅😊wah khub sundar

  • @universedigital2069
    @universedigital2069 ปีที่แล้ว +3

    Wah .... નિ:શબ્દ તમારા અવાજ માટે...😍

  • @sejalsdesk5938
    @sejalsdesk5938 ปีที่แล้ว +1

    Vahhhhhh અદભુત.... અદ્ભુત...
    ખમ્મા...તમને

  • @jaiambemaamandir8317
    @jaiambemaamandir8317 3 หลายเดือนก่อน

    ખુબ સુંદર રીતે રજુવાત કરી છે .આત્મા ને સ્પર્શ થઈ ગયું

  • @lalitpanchal4769
    @lalitpanchal4769 ปีที่แล้ว +2

    વાહ હાર્દિક ભાઈ અદભૂત 🙏

  • @kk-ix8uc
    @kk-ix8uc 9 หลายเดือนก่อน

    Beautiful....ખતમ જ ના થાય તો સારું....!!
    એવી ફિલિંગ આવતી હતી....

  • @hardevjadeja1442
    @hardevjadeja1442 7 หลายเดือนก่อน

    Just amazing hardikbhai and team iktara...pls share lyrics of this wonderfull melody....

  • @bharattrivedi9981
    @bharattrivedi9981 6 หลายเดือนก่อน

    Excellent

  • @user-ur3gw4oo1i
    @user-ur3gw4oo1i 8 หลายเดือนก่อน +1

    ❤❤❤🙏🙏🙏

  • @vishalchaudhari3
    @vishalchaudhari3 ปีที่แล้ว +1

    Unbelievable ❤

  • @user-om3ry5cg4n
    @user-om3ry5cg4n 3 หลายเดือนก่อน

    Amazing yar🎉🎉

  • @shyamal-gargi6324
    @shyamal-gargi6324 ปีที่แล้ว +1

    વાહ વાહ

  • @kmaleshgorasiya9537
    @kmaleshgorasiya9537 7 หลายเดือนก่อน

    વાહ ભાઇ. ખમ્મા ખમ્મા 🎉

  • @rajp2511
    @rajp2511 ปีที่แล้ว +1

    Spellbound. Adbhut❤️❤️

  • @naiminsolanki3620
    @naiminsolanki3620 3 หลายเดือนก่อน

    ❤❤❤

  • @mehulprajapati7395
    @mehulprajapati7395 9 หลายเดือนก่อน +2

    હાર્દિકભાઈ સબટાઈટલ નાખો, વધારે મજા આવશે..

  • @oshinvaghera5153
    @oshinvaghera5153 ปีที่แล้ว +2

    અંગ ના એક એક કણ સુધી પોહચે છે તમારો અવાજ...

  • @chahatshailesh2754
    @chahatshailesh2754 ปีที่แล้ว +1

    અદભુત❤

  • @piyushamreliya9128
    @piyushamreliya9128 8 หลายเดือนก่อน

    Jay jay ho mota bhai ❤❤❤

  • @maldevsinhghelda8166
    @maldevsinhghelda8166 ปีที่แล้ว +1

    Superb...

  • @mihirvaghela8170
    @mihirvaghela8170 ปีที่แล้ว +1

    Great 🙏

  • @alpeshchandra5216
    @alpeshchandra5216 7 หลายเดือนก่อน

    Speechless ❤❤❤

  • @49sports365
    @49sports365 ปีที่แล้ว

    Adbhut!❤❤❤

  • @dhruvidave302
    @dhruvidave302 ปีที่แล้ว +1

    ❤️🌸❤️

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 10 หลายเดือนก่อน

    જબરદસ્ત સુંદર ❤❤❤❤

  • @Rosis_are_posies
    @Rosis_are_posies 8 หลายเดือนก่อน

    Gujarat University ma pelivar joya shmhly ane mantramugdh thayjvayu aakhirat sambhalya kru

  • @JagdishItaliya
    @JagdishItaliya ปีที่แล้ว

    Nijanand...❤️

  • @vishalchunara8804
    @vishalchunara8804 8 หลายเดือนก่อน

    Wahh bhai ❤

  • @princejain7608
    @princejain7608 ปีที่แล้ว +1

    ⭐🔆❣️

  • @sagarukani72
    @sagarukani72 ปีที่แล้ว +3

    Please upload Aditya gadhvi & hardik dave duet sabad parikrma at abhivaykti in Gujarat University

    • @mayur_ams
      @mayur_ams ปีที่แล้ว

      th-cam.com/video/cOfLzjNBHYQ/w-d-xo.html

  • @Aradhyaa_vlog
    @Aradhyaa_vlog ปีที่แล้ว +1

    ✨😍🙌

  • @darshanpatel4469
    @darshanpatel4469 ปีที่แล้ว

    ✨✨✨🔥🔥🔥🔥🔥🔥🔥🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @meetparmar1695
    @meetparmar1695 ปีที่แล้ว

    Wonderful 🤩🤩

  • @meetgadhvi1172
    @meetgadhvi1172 ปีที่แล้ว

    Hardik bhai aa Tamara Spotify profile par upload karjo please ❤️

  • @yashpalchudasama
    @yashpalchudasama ปีที่แล้ว +1

    Please share lyrics ..it's request

  • @xyz4693
    @xyz4693 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @usha_soni_official
    @usha_soni_official 7 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @mihirbhatt3785
    @mihirbhatt3785 ปีที่แล้ว

    😍😍😍😍😍😍😍😍

  • @kishorausura1341
    @kishorausura1341 9 หลายเดือนก่อน

    Wha

  • @quickhealthypharma683
    @quickhealthypharma683 ปีที่แล้ว

    ❤️❤️❤️❤️

  • @earthyartsstudio3395
    @earthyartsstudio3395 8 หลายเดือนก่อน

    ❤🎉

  • @rohanshroff9711
    @rohanshroff9711 ปีที่แล้ว

    bau fynn

  • @kunal4774
    @kunal4774 ปีที่แล้ว

    સોહીણી નો વિડિયો કયારે આવશે?

  • @anandshah7489
    @anandshah7489 8 หลายเดือนก่อน

    SAHEB LYRICS JOIE CHE

  • @hirenjoshi7338
    @hirenjoshi7338 ปีที่แล้ว +2

    Please premiere Sohini Mat Jaa.

  • @govindmer3552
    @govindmer3552 11 หลายเดือนก่อน

    VG VG VG

  • @divyarajsinhparmar964
    @divyarajsinhparmar964 7 หลายเดือนก่อน

    નિ:શબ્દ 🙌👏

  • @sagarkothiya823
    @sagarkothiya823 6 หลายเดือนก่อน

    Excellent

  • @ashishbhattiashishbhatti9583
    @ashishbhattiashishbhatti9583 8 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @rashmintathatatalks966
    @rashmintathatatalks966 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @RPSB.....
    @RPSB..... 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @jasminapatel8175
    @jasminapatel8175 ปีที่แล้ว

    ❤️❤️❤️

  • @dharmikkumarmakwana5587
    @dharmikkumarmakwana5587 ปีที่แล้ว

    ❤❤❤❤