Geeta Pushp | ગીતા પુષ્પ | Geeta Re Rachine | Geeta Saar ગીતા સાર | Gujarati Bhajan | Jayaben

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2020
  • રાગ - મોરબી ની વાણીયણ
    ગીતા રે રચીને કાને ચીંઘ્યોં જીવન રાહ,
    એને રસ્તે… ચાલે તેનો મટે અંતર દાહ
    પહેલે…રૈ અદ્યાયે અર્જુન સામે… લડવા… જાય,
    ધર્મનીં રક્ષાને કાજે… બાઘવ હરવા… જાય,
    સગાવ્હલા દેખી એના હામ ડૂલ થાઈ,
    નથી રૈ લડવું રૈ કહી સરત્રોં હેઠા થાય.
    બીજા રે અઘ્'યાયે ક્રમમા કુશળતાનીં વાત,
    જન્મ અને મૃત્યુ સખા નથી તારે હાથ,
    જનમ્યો તે મરવાનો એ તો નિશ્ચિત વાત, …
    આતમાં તારો અમર રૈશે નથી એને ધાત.
    ત્રીજે રે અધ્યાયે કે છે કર્મ તાર કર ,
    કર્મ વિણ ના દુનિયામાં થાશે કોઈ પર ,
    કામ તારી બુદ્ધિમાં છે વશ એને કર ,
    કામ વશ થાતા તારા ખૂટે પાપ થર . .
    ચોથે રે અધ્યાયે વ્હાલો વચનમાં બંધાય ,
    ભક્તો કેરી રક્ષા કાજે ધારું છું કાય ,
    શાને કાજે કર્મો છોડી નિર્ણયમાં બંધાય ,
    સાચી શ્રધા હૈયે રાખી સોંપી દે જે કાય .
    પાંચમે અધ્યાયે કે છે ભોગવીને ત્યાગ ,
    દ્રેશ તારા છોડી દે જે છોડી દે જે રાગ ,
    કર્મો તારું જીવન છે તું એનાથી ના ભાગ ,
    પાપ પુણ્ય છોડી તારા યોગમાં તું લાગ.
    છઠે રે અધ્યાયે કૃષ્ણ સમજાવે સન્યાસ ,
    સુખ અને દુઃખ કેરા છોડી દે દે ન્યાશ ,
    સંકલ્પોથી પર થઈ કર મનને વશ ,
    કર્મો તારી સાથે રહીને કાઢી લેશે કામ .
    સાતમે અધ્યાયે કે છે ભક્તિ મારી કર ,
    રાગ દ્વેશ છોડીને સાદા પાકી કર ,
    સર્વે ભક્તોમાં મારો જ્ઞાની રેશે પર ,
    જેવા રૂપને ભજે તેને થાયે તેવા દર્શન .
    આઠમે અધ્યાયે કાનો કે છે બ્રહ્મની વાત ,
    અહં તારો ત્યાગી મને પામી લે સાક્ષાત ,
    જીવન આખું રટ અને પ્રભુ તારો તાત ,
    અંત કાળે આવી મળશે વ્હાલોજી સાક્ષા.
    નવમે અધ્યાયે બતાવે કણકણમાં વાસ ,
    મારે રે માયાથી સઘળે કીધો મેં નિવાસ .
    જલ સ્તલ જડ ચેતન સર્વે મારો ભાસ . .
    ભક્તો કેરા યોગ ક્ષેમ સદા મારી પાસ .
    દશમે અધ્યાયે કે છે જગ મારું રૂપ ,
    જે જે તને શ્રેષ્ઠ દીસે તેમાં મારું રૂપ ,
    સારીયે સૃષ્ટીનાં અર્જુન થયો છું હું ભૂપ ,
    કર્મો કર આશક્તિ છોડી પામીશ મારું રૂપ .
    અગ્યારમે અધ્યાયે આપે વિરાટ સ્વરૂપ ,
    તેજો મય ક્રાંતિ એની અતિ રૂપ ,
    સારી સુષ્ટિ દેહમાંથી દીસે છે અનુપ ,
    સારા જગમાં વ્યાપેલી છે મારી તે જ ધુપ .
    બારમે અધ્યાયે કે છે ભક્તિ કેરી વાત ,
    કર્મો તારા અર્પણ કરી બુધ્ધિ તારી આપ ,
    સ્વાધ્યાય કેરા જોરે તારી ઈચ્છાવંશ રાખ ,
    કર્મ ફળની આશા છોડી મનચરણે રાખ .
    તેરમે અધ્યાયે કે છે તન તારું ક્ષેત્ર ,
    ક્ષેત્રજ્ઞ છે આત્મા તારો તેજ મારું નેત્ર ,
    સર્વેને સામાભાવે , મેલી રાખો ખુલા નેત્ર ,
    ઉદ્ધાર આત્માનો થાશે ઉજવળ થશે ક્ષેત્ર .
    ચૌદમે અધ્યાયે કરે ત્રિગુણ કેરી વાત ,
    સત્વ રજને તમોગુણથી બની તવ જાત ,
    ત્રણે ગુણથી પર થઈ જીતી લેતું તાત ,
    તને બ્રહ્મ રહેજે મળશે પામી લેશે ત્રાત .
    પંદરમે અધ્યાયે કે છે જન પીપળ વૃક્ષ ,
    કર્મો કેરા બંધન જેના માયાથી અતૂટ ,
    વૈરાગ્યોના શસ્ત્રો વડે પડે તેમાં તૂટ ,
    જગ કેરો પાલનહારો પ્રભુ તારો ભૂપ.
    સોળમે અધ્યાયે પ્રભુ કે છે દેવી શાસ્ત્રી ,
    કામ ક્રોધ લોભ છોડી દયા હૈયે રાખ ,
    આસુરી ગુણોથી તારી અધમ થાશે જાત ,
    આત્માના ઉધ્ધાર કાજે ઘસી દેજે જાત .
    સત્તરમે અધ્યાયે કરે શ્રધ્ધા કેરી વાત ,
    જેવી જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત ,
    સત્વગુણી ફળ છોડી સત્કર્મો જોડાવ
    હરિ ૐ તતસત એ છે જીવન કેરો સ્રોત.
    અઢારમે અધ્યાયે કહે છે ત્યાગ કેરો મર્મ ,
    કર્મ તારા છોડવામાં નથી ત્યાગ ધર્મ ,
    કર્તા કેરો ભાવ છોડી સંભાળી લે કર્મ ,
    કર્મ કરતા દેહ છૂટે એ છે તારા ઘર્મ ,
    પ્રજ્ઞા ચક્ષુ ખુલી જાતા અર્જુન શરણે જાય ,
    મોહ કેરા પડળ તૂટયા સામે લડવા જાઈ ,
    જે કોઈ ભક્તો શરણે જાયે ધરે વ્હાલો બાંય ,
    ભક્ત તારે શરણે આવી સ્વીકારી છે ધાઈ.
    ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #GeetaPushp #GeetaReRachine #GeetaPushpBhajan #KrishnaBhajan #BhagwatGeetaBhajan #BhagwatGeeta #GujaratiBhajan #Bhajan #Jayaben #JayabenBhajan #JayabenRajawadha #BhajanMusic #GeetaSaar
  • เพลง

ความคิดเห็น • 176

  • @artimerai6663
    @artimerai6663 3 ปีที่แล้ว +10

    BA khubj Sara's Gitaji Sandesh gayo ane darek adayay no mahima pan varnaveyu,BA khubj Sara's,jay Shri Krishna BA 🙏🙏🙏👏👏👏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว +1

      Khub Khub Aabhar Arti ben 🙏 Jay Shree Krishna 🙏

    • @usharadia7058
      @usharadia7058 ปีที่แล้ว +1

      🙏🏽🙏🏽 બા બહુજ સરસ ગીતા પાઠ 🙏🏽🙏🏽જય શ્રી ક્રિષ્ના 🙏🏽🙏🏽

    • @kailashparmar4395
      @kailashparmar4395 ปีที่แล้ว

      Sarsh shudar bhojan

  • @kusumgarnara696
    @kusumgarnara696 6 หลายเดือนก่อน

    Hare Krushna. Om namha Bhagawatye Vasudevay namha. Bahuj sundar. ❤

  • @sukeshihirpara4739
    @sukeshihirpara4739 3 ปีที่แล้ว +1

    jaya baa jay shree krushna

  • @renukathakkar7353
    @renukathakkar7353 3 ปีที่แล้ว +4

    Sara's gitaji che👌👌jayshree krishna jayaben🙏🙏have arjuna gita sambhdavajo

  • @latapatel3234
    @latapatel3234 3 ปีที่แล้ว +3

    Jay shree krishna ba. Khub khub sundar gita pushp gayu ba tamara vakhan kariye tetla ochha che sars bhajan pramane rag sars ave che bhuj gamiu

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Khub Khub Aabhar Lata Ben 🙏 Ishwar ni krupa chhe 🙏🙏🙏 Jay Shree Krishna 🙏

  • @kusumpanchal8039
    @kusumpanchal8039 2 ปีที่แล้ว +1

    Jay shree krishan

  • @alkapatel6410
    @alkapatel6410 3 ปีที่แล้ว +5

    Khub saras bhajan ane sathe tamaro mitho awaaj. Jaysherr krishna baa 🙏🙏👌👌

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Khub Khub Aabhar Alka Ben Ishwar ni krupa chhe 🙏 Jay Shree Krishna 🙏

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 3 ปีที่แล้ว +3

    Jai ambe jai shree Jaya Ben બહુજ સરસ ગીતા ના અધ્યાય નું ભજન સંભળાવ્યું તમારા દેરકભજન એકદમ અલગ જ હોય છે તમારો અવાજ તો બહુજ સરસ છે માતા સરસ્વતી ની કૃપા હંમેશા તમારા પર બની છે ને બની રહે તેવી શુભેછા

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર જાગૃતિ બેન 🙏 ઈશ્વર ની કૃપા છે અને બની રહે🙏 ભજન સંભાળતા રહો, આનંદ માણતા રહો 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏

  • @bhartijoshi2877
    @bhartijoshi2877 2 ปีที่แล้ว +1

    Complete geeta sar very nice masi

  • @prafullbhaimehta8567
    @prafullbhaimehta8567 4 หลายเดือนก่อน

    Bouj saras gayu che ba🎉😊

  • @nirmalapatel2599
    @nirmalapatel2599 3 ปีที่แล้ว +5

    પાર્વતી જી ની મોજડી ગાવ માં

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว +1

      નિર્મલા બેન મારી પાસે પાર્વતી ની મોજડી ભજન નથી. તમે મને રાગ સાથે લખીને મોકલ શો?
      Facebook પર મેસેજ કરી શકો છો તમે મને. આભાર 🙏

  • @niranjanasoni6474
    @niranjanasoni6474 หลายเดือนก่อน

    Bahuj saras

  • @bhavanashukla6281
    @bhavanashukla6281 ปีที่แล้ว

    Khub sundar 🙏

  • @sushilakirtikanttilak492
    @sushilakirtikanttilak492 2 ปีที่แล้ว

    ખુબ જ સરસ

  • @bollywoodtalks3043
    @bollywoodtalks3043 3 ปีที่แล้ว +3

    Beautiful Bhajan 👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
    Speechless .....
    Baa Bauj Saras che Bhajan ane Tamara madhu awaj thi Bhajan ne char Chand lagigya .. wah
    Jay Shri Krushna🌹🌹🌹
    Baa ne prem bharo Vandan 🙌🙌🙌🌹♥️🌹🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว +1

      Khub Khub Aabhar🙏 Ishwar ni krupa chhe 🙏🙏 Jay Shree Krishna 🙏

  • @binankpatel9110
    @binankpatel9110 ปีที่แล้ว

    Jai Shree Krishna

  • @piyusworld1745
    @piyusworld1745 2 ปีที่แล้ว +2

    Wa baa

  • @aastharathod2278
    @aastharathod2278 7 หลายเดือนก่อน

    🙏 સરસ

  • @krupalidhandhukiya7079
    @krupalidhandhukiya7079 3 ปีที่แล้ว +3

    Vahh dadi ma vahhh

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 3 ปีที่แล้ว +5

    Very nice 🙏🙏🙏

  • @daxathanki1274
    @daxathanki1274 3 ปีที่แล้ว +3

    jaishreekrishna

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 3 ปีที่แล้ว +1

    Mast svar ma gaya ben dhanyvad

  • @ranjanvadhaiya7872
    @ranjanvadhaiya7872 3 ปีที่แล้ว +4

    સરસ.ગીતા જી છે બહુજ ગમી બા

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર રંજન બેન 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @bhartimakwana6330
    @bhartimakwana6330 4 หลายเดือนก่อน

    Jai shree Krishna

  • @krupalidhandhukiya7079
    @krupalidhandhukiya7079 3 ปีที่แล้ว +3

    Tamara kirtan to top 1 ma ava joii

  • @rekhaupadhyay1962
    @rekhaupadhyay1962 3 หลายเดือนก่อน

    Radhe radhe 🙏🙏

  • @krishnabendevani5354
    @krishnabendevani5354 3 ปีที่แล้ว +3

    Baa jay shri krishna very very nice khub maja aavi

  • @sharmistapatel5262
    @sharmistapatel5262 3 ปีที่แล้ว +2

    Jayshreekrishna

  • @neevlakhani171
    @neevlakhani171 3 ปีที่แล้ว +3

    Jay Swaminarayan Ba
    Saras Gitaji 6

  • @panthpatoliya6191
    @panthpatoliya6191 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ

  • @sfggccc
    @sfggccc 3 ปีที่แล้ว +4

    ખુબજ સરસ ભાગવત ગીતા નું વર્ણન કરતું ભજન ગાયું જય શ્રી કૃષ્ણ શરણં મમ🙏🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર બેન.🙏 જય શ્રી કૃષ્ણ શરણં મમ 🙏🙏

  • @sheetalthakkar1686
    @sheetalthakkar1686 3 ปีที่แล้ว +3

    બા બહુજ સરસ ભજન છે 🙏🙏🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર શીતલ બેન 🙏 જય શ્રી કૃષ્ણ

  • @charubhojani7590
    @charubhojani7590 3 ปีที่แล้ว +3

    Jay shree Krishna pranam

  • @alpeshpatel8221
    @alpeshpatel8221 3 ปีที่แล้ว +3

    Thanks baa mast👌👌

  • @bhavnatrivedi2501
    @bhavnatrivedi2501 3 ปีที่แล้ว +2

    બા એક ભજનમાં ગીતાનો સાર આવી જાય છે જયશ્રી કૃષ્ણ 🌹💐🙏🏻🙏🏻

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ધન્યવાદ 💐💐🌹🌹🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🌹💐

  • @kokilabenmehta4763
    @kokilabenmehta4763 2 ปีที่แล้ว

    ઓમજયગીતામાતકીજય

  • @jyotsnarana4001
    @jyotsnarana4001 3 ปีที่แล้ว +1

    જય શ્રીકૃષ્ણ જયાબેન. ખૂબ જ સુંદર ભજન એક જ ભજન દરરોજ બોલવાથી કે સાંભળવાથી આખી ગીતા નો સાર આવી જાય અને તમારો અવાજ સાઃભળવા માં ખૂબજ આનંદ આવે છે જીભે સાક્ષાત સરસ્વતી બિરાજે છે ખૂબ ખૂબ શુભકામના બેન. ભજન મને ખૂબ જ પ્રિય છે .

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ જ્યોત્સના બેન 🙏 સાચી વાત છે આ એક ભજન થી આખી ગીતા નો સાર આવી જાય.
      ઈશ્વર ની કૃપા છે. ઈશ્વર ની કૃપા તમારા પર બની રહે 🙏ભજન સાંભળતા રહો અને આનંદ લેતા રહો 🙏

  • @piyusworld1745
    @piyusworld1745 2 ปีที่แล้ว +2

    Ba roj hu geeta aanand thi sambhauo chu ba mara taraf thi jay shree krishna

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  2 ปีที่แล้ว +1

      Khub Khub Aabhar 🙏🙏aanand thi sambhjo ane bhakti karta rahejo 🙏god bless you Jay Shree Krishna 🙏🙏🙏

  • @vimalpatel949
    @vimalpatel949 2 ปีที่แล้ว

    Jay Shri Radhe Krishna

  • @piyusworld1745
    @piyusworld1745 2 ปีที่แล้ว +2

    Ba man anand anand thei gyu 😊
    Jay Shree Krishna

  • @himanshuprajapati2682
    @himanshuprajapati2682 หลายเดือนก่อน

    Jay yogahcasvar

  • @shilpabrahmbhatt3996
    @shilpabrahmbhatt3996 8 หลายเดือนก่อน

    Nice 👌🙏🙏

  • @naynagor9005
    @naynagor9005 3 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ શુભ દિવસ ni શુભેચ્છા

  • @jashupatel3993
    @jashupatel3993 3 ปีที่แล้ว +1

    🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે 🌹 રાધે રાધે 🌹 રાધે રાધે 🌹 રાધે રાધે 🌹 રાધે રાધે 🌹 ગીતામાત કિ જય જય જય 🌹 🙏 🌹 🙏 🌹

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏💐🙏 ગીતા માતા ની જય🙏💐

  • @kusumpatel7177
    @kusumpatel7177 2 ปีที่แล้ว +1

    Vrrynice

  • @chandrikabrahmbhatt8317
    @chandrikabrahmbhatt8317 3 ปีที่แล้ว +1

    ખૂબ સરસ બા ..ભગવાન તમને લાંબી આવરદા બક્ષે 🙏🙏👍

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ધન્યવાદ 🙏💐🙏જય શ્રી કૃષ્ણ 🙏💐🙏

  • @aryanpatil8342
    @aryanpatil8342 3 ปีที่แล้ว +1

    bau j saras ba. Jay Shri Krishna

  • @bhavanaprajapati7091
    @bhavanaprajapati7091 3 ปีที่แล้ว +1

    Khub j saras🌹🌹

  • @upendrashah4454
    @upendrashah4454 3 ปีที่แล้ว +1

    Jai Shri Krushna.veru happy to listen all

  • @naynagor9005
    @naynagor9005 3 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ શુભ દિવસ

  • @kantaprajapati1909
    @kantaprajapati1909 ปีที่แล้ว

    સરસ રાગમાં ગીતા ના આધ્યાય બોલ્યા બા

  • @Ramilasindhav-th6oh
    @Ramilasindhav-th6oh หลายเดือนก่อน

    સરસ બા ગવડાવસો

  • @usharadia7058
    @usharadia7058 ปีที่แล้ว

    🙏🏽🙏🏽 બા બહુજ સરસ ગીતાજી નો પાઠ. 🙏🏽🙏🏽

  • @anitabenlukhi6357
    @anitabenlukhi6357 8 หลายเดือนก่อน

    🙏

  • @sandipbutani6084
    @sandipbutani6084 3 ปีที่แล้ว +1

    સરસ ગીતાંજી નું ગીત ગાયુ બા👌👌👍🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર સંદીપ ભાઈ 🙏💐 જય શ્રી કૃષ્ણ 💐🙏

  • @sarojmoradia5074
    @sarojmoradia5074 3 ปีที่แล้ว +1

    Ba bohu saras gayu

  • @kapilabensukhadia8747
    @kapilabensukhadia8747 2 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ,🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍🌹🌹🌹🌷🌷🌷🌷🌷

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  2 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર 🌷🙏જય શ્રી કૃષ્ણ 🙏🌷🌸

  • @naynagor9005
    @naynagor9005 3 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ શુભ દિવસ aઆભાર. જયાબેન હુ રોજ સવારે પાઠ કરીને શાભળુ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર નયના બેન🙏💐🙏 સાંભળતાં રહો 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @BharatPatel-sk2gu
    @BharatPatel-sk2gu 3 ปีที่แล้ว +2

    જય શ્રી ક્રિષ્ના

  • @patelkokilaben4679
    @patelkokilaben4679 9 หลายเดือนก่อน

    Bhagwat Geeta Mata Rani ke

  • @naynagor9005
    @naynagor9005 3 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ આભાર જય શ્રી ક્રિષ્ના શુભ ઊ

  • @naynagor9005
    @naynagor9005 3 ปีที่แล้ว +1

    જય શ્રી ભાગવત ગીતા જી. જયશ્રી કૃષ્ણ

  • @hinaljilka9285
    @hinaljilka9285 2 ปีที่แล้ว +1

    Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @purnimabhatt4069
    @purnimabhatt4069 3 ปีที่แล้ว +1

    ગીતા પુષ્પોનું રોજ પાઠ કરું છુઅભીનદન

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏bhakti bhajan karta raho ane anand ma raho🙏💐Jay Shree Krishna 🙏💐

  • @varshashukal9778
    @varshashukal9778 3 ปีที่แล้ว +1

    Jsk very nice voice Baa jsk🙏🙏🙏

  • @scarlodgaming2.050
    @scarlodgaming2.050 3 ปีที่แล้ว +1

    Very nice singing jk ba

  • @swativijayvaya5422
    @swativijayvaya5422 3 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ🙏🙏🙏 💐🙂

  • @krupalidhandhukiya7079
    @krupalidhandhukiya7079 3 ปีที่แล้ว +4

    Dadi ma tamne olu kirtan avde chhe ""ramayan ma rame nathi bhul kri "" aa kirtan gaso

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว +1

      Mane aa kirtan nathi aavadtu. Tame raag ane bol lakhi ne mokal sho? Hu kosish karish gaine mukvani.

  • @krushnajadeja1800
    @krushnajadeja1800 3 ปีที่แล้ว +1

    Tulsi shyam geet gav ba

  • @naynagor9005
    @naynagor9005 3 ปีที่แล้ว +1

    આભાર

  • @bhavnadesai9396
    @bhavnadesai9396 3 ปีที่แล้ว +2

    Jay shree krishna,thank you 🙏🌹

  • @gracy9037
    @gracy9037 3 ปีที่แล้ว +2

    Please post Vishnu sahastra nam no path

  • @mayurikhetia7493
    @mayurikhetia7493 3 ปีที่แล้ว +5

    Nice bhajan as always something new

  • @gsgaming9852
    @gsgaming9852 3 ปีที่แล้ว +5

    ગીતાનો ઉપદેશ આપ્યો ખુબ સરસ,👌👌👌🙏🙏🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @manjulapatel7356
    @manjulapatel7356 3 ปีที่แล้ว +1

    Jayaba tamaro avaj koyal jevo chhe buj ginan chhe 👌

  • @piyusworld1745
    @piyusworld1745 2 ปีที่แล้ว +2

    Ba please comment pin karo 😭

  • @PRAKASHPATEL1974
    @PRAKASHPATEL1974 3 ปีที่แล้ว +3

    Radhe Radhe

  • @piyusworld1745
    @piyusworld1745 2 ปีที่แล้ว

    Ba please comment pin karo aa vadi comment please 😭😭😕

  • @rupakothari7244
    @rupakothari7244 3 ปีที่แล้ว +1

    👍

  • @deepikaharsola7073
    @deepikaharsola7073 3 ปีที่แล้ว +3

    Super Baa

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Khub Khub Aabhar 🙏🙏🙏

    • @rekhapatel2589
      @rekhapatel2589 3 ปีที่แล้ว

      Bs

    • @rekhapatel2589
      @rekhapatel2589 3 ปีที่แล้ว

      બા,ખૂબ જ આનંદ આવે છે સાંભળવાનું તમે ગયા j karo hu sambhlyaj karu khub saras voice chhe.jay shri krishna

    • @sultanpanjwani2132
      @sultanpanjwani2132 3 ปีที่แล้ว

      @@rekhapatel2589 ..7

  • @parthmepani8555
    @parthmepani8555 ปีที่แล้ว

    બા આ કીર્તન ની બુક અમને મોકલો શો

  • @rekhasarda7789
    @rekhasarda7789 3 ปีที่แล้ว

    bhuj srs

  • @amitabhatt6342
    @amitabhatt6342 3 ปีที่แล้ว +1

    બા તમને મારા જયશ્રી ક્રિષ્ના. તમારા ભજનની બુક લેવી હોયતો કયાં મળશે?

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ🙏💐 મારા ભજન ની કોઈ બુક નથી બેન.

    • @amitabhatt6342
      @amitabhatt6342 3 ปีที่แล้ว

      Ok

  • @kalyansinghsolanki1209
    @kalyansinghsolanki1209 2 ปีที่แล้ว

    🙏જય શ્રી કૃષ્ણ 🙏
    સ્વર્ગ ની નીસરણી ગાઈ અપલોડ કરો.

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  2 ปีที่แล้ว +1

      જરૂર કોશિશ કરીશ. તમે મને આ ભજન મોકલશો?

    • @kalyansinghsolanki1209
      @kalyansinghsolanki1209 2 ปีที่แล้ว

      @@JayabenNaGujaratiBhajan 🙏જય શ્રી કૃષ્ણ 🙏
      જરુર

  • @savitasuchak2251
    @savitasuchak2251 3 ปีที่แล้ว +1

  • @snehalparekh892
    @snehalparekh892 2 วันที่ผ่านมา

    Pandavo nu pad maro Mohan morli vina mukh Aethu ane hath che bhina Aeto chalyo chir purva sati na

  • @purnimabhatt4069
    @purnimabhatt4069 3 ปีที่แล้ว +1

    આ ભજન સાંભળવાથી ગીતા પણ વાંચવી પડતી નથી આભાર🙏🙏🙏👍👍

  • @rekhaupadhyay1962
    @rekhaupadhyay1962 3 หลายเดือนก่อน

    Radhe radhe 🙏🙏

  • @kusumpatel7177
    @kusumpatel7177 2 ปีที่แล้ว +1

    Jayshreekrishna

  • @jayashripandya6113
    @jayashripandya6113 ปีที่แล้ว

    Jay shree krishna

  • @naynagor9005
    @naynagor9005 3 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ

  • @sukeshihirpara4739
    @sukeshihirpara4739 3 ปีที่แล้ว +1

    🙏🙏

  • @patelkokilaben4679
    @patelkokilaben4679 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ