લગ્ન ગીત Sitaji Chalya Sasre | સીતાજી ચાલ્યા સાસરે | Sita Ram Gujarati Bhajan Jayaben Rajawadha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024

ความคิดเห็น • 218

  • @karshanpatel3704
    @karshanpatel3704 3 ปีที่แล้ว +12

    જયાબેન ને વંદન. આ કળિયુગમાં આવા ધાર્મિક ગીતો સંસ્કાર સિંચન અને સંસ્કૃતિ જળવાઈ રહે તેવી શીખ આપતા ગીતો દેશના દરેક યુવાન ભાઈ_બહેનો એ ગાવા અને સાંભળવા વિનંતિ.
    સવારમાં ઉઠી હિન્દી ફિલ્મોના ગીતો ના બદલે ધાર્મિક ગીતો વગાડવા.

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર કરશન ભાઈ🙏🙏
      કોશિશ તો એ જ છે કે જૂની પીડી નવી પીડી બધા સાંભળે, સિખે અને ગાય. જય શ્રી કૃષ્ણ 🙏

    • @kapilabenpanchal6808
      @kapilabenpanchal6808 3 ปีที่แล้ว +2

      કલપનબન

    • @kalpeshluhar1190
      @kalpeshluhar1190 2 ปีที่แล้ว +1

      Jai shree krishna ba parvati Ben luhar kandiwali

  • @hemathakkar5987
    @hemathakkar5987 ปีที่แล้ว +2

    ખરેખર બહુસરસ લગ્ન ગીત જયશ્રી કૃષ્ણ 🙏🙏

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 2 ปีที่แล้ว +2

    જય રામદેવ પીર જય શ્રી કૃષ્ણ જય સીયારામ બા ખુબ જ સરસ🙏🙏

  • @geetaparmar8072
    @geetaparmar8072 3 ปีที่แล้ว +3

    Khub saras ..👍👍👌👌👌👌🌹

  • @harshikasoni7610
    @harshikasoni7610 2 ปีที่แล้ว +3

    Bahuj saras

  • @manjulapatel7356
    @manjulapatel7356 3 ปีที่แล้ว +3

    Wah wah jaya ba atali umare saras gav chho 👌👌

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Khub khub Aabhar Manjula Ben💐💐🙏🙏 Ishwar ni krupa chhe ben💐🙏

  • @purnimabhatt4069
    @purnimabhatt4069 2 ปีที่แล้ว +3

    વાહ ખુબ સુંદર ભજન ઘણા વખતે ભજન સાંભળવા મળ્યું જયાબેન તમને ખૂબ ખૂબ અભિનંદન તંદુરસ્ત રહો સ્વસ્થ રહો અને નવા નવા ભજન સાંભળવા મળે એવી પ્રાર્થના શુભેચ્છા પાઠવું છું

  • @shardabheda5159
    @shardabheda5159 3 ปีที่แล้ว +3

    Khub J Saras Jaya Ben 👌👌👌

  • @sunilraval3612
    @sunilraval3612 3 ปีที่แล้ว +4

    Vah kharekhar ane kahevay bharatiy sanskruti 👌👌👌🙏🙏🙏

  • @shilatalati5062
    @shilatalati5062 3 ปีที่แล้ว +3

    Khub saras ba Jay shree Krishna

  • @mansukhsheladia9852
    @mansukhsheladia9852 3 ปีที่แล้ว +3

    Very nice ben tmara badha git bov game chhe .ba ne vandan🙏🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Khub Khub Aabhar 💐🙏💐 Bhajan Sambhdta rahejo Mansukh bhai💐🙏💐 જય શ્રી કૃષ્ણ

  • @purnimabhatt4069
    @purnimabhatt4069 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ

  • @jashupatel3993
    @jashupatel3993 3 ปีที่แล้ว +6

    🌷 🌷 🌷 જય શ્રી રામ 🙏 વડીલ શ્રી જયાબેન ને ભાવભીના જય શ્રી કૃષ્ણ અને જુના જુના ભાવ પુર્ણ ભજન સાંભળવા નિ ખૂબ મજા આવે છે ધન્યવાદ 💐 🙏🌺🙏🌺🙏🌺🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      🙏💐જય શ્રી કૃષ્ણ જશુ બેન 🙏💐 તમારો ખુબ ખુબ આભાર 💐🙏 ભજન અને ગીતો સાંભળતા રહેજો અને આનંદ લેતા રહેજો 🙏💐

  • @heenashah6301
    @heenashah6301 3 ปีที่แล้ว +3

    🙏 જયજયરાઘેરાઘેરાઘે ખૂબજ સરસમારાઅભિનદનનમનકોટીકોટીવદન 🙏🙏👍

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સીતા રામ🙏🌹🙏 ખુબ ખુબ આભાર હીના બેન🙏🙏🙏🙏🙏🙏

  • @rohitbhaijoshi3607
    @rohitbhaijoshi3607 3 ปีที่แล้ว +3

    જય શ્રી કૃષ્ણ બ્હેન,,
    સીતાજી ને સાસરે વળાવતા માતાપિતાએ શું સલાહ-ભાતું બંધાવ્યું તેને લગતું કોઈ કીર્તન હોય તો અવશ્ય ગાવા વિનંતી છે..
    બહુ જ સુંદર રીતે ગાઈ શકો છો..
    ભગવાન તમને અખંડ આવા ને આવા રાખે...

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ ભાઈ💐🙏ખુબ ખુબ આભાર🙏 મે એક ગીત ગાયું છે. ગીત નું નામ છે સાસરે જતી દીકરી ને મા ની શિખામણ - th-cam.com/video/PG64a3Ar6-Y/w-d-xo.html આ લિંક પર જઈ ને સાંભળી શકશો🙏💐

  • @kalpanapatel3475
    @kalpanapatel3475 3 ปีที่แล้ว +3

    Khub j sunder

  • @purnimabhatt4069
    @purnimabhatt4069 2 ปีที่แล้ว +2

    સરસ

  • @madhuoza5066
    @madhuoza5066 2 ปีที่แล้ว +3

    Exelent ati sundar

  • @chhayaupadhyay3073
    @chhayaupadhyay3073 3 ปีที่แล้ว +3

    Bahu j Saras Ba ne pranam

  • @jasumatichavdab7943
    @jasumatichavdab7943 3 ปีที่แล้ว +3

    સરસ ભજન છે

  • @purushottampandya5888
    @purushottampandya5888 2 ปีที่แล้ว +3

    जया बेन आपके भजन सुनकर एकादशी का आनंद आ गया

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  2 ปีที่แล้ว

      बहुत बहुत धन्यवाद आपका 🙏🙏🙏ऐसेही आनंद लेते रहिएगा 👍🙏💐जय श्री कृष्ण

  • @ashkashah4468
    @ashkashah4468 2 ปีที่แล้ว +2

    Jay shree sita ram

  • @kanchanpatel1887
    @kanchanpatel1887 3 ปีที่แล้ว +3

    Very nice 👌👌👌

  • @sarangchawda7098
    @sarangchawda7098 3 ปีที่แล้ว +4

    Mast 6

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Khub Khub Aabhar 💐🙏💐🙏 જય સીતા રામ🙏💐

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 ปีที่แล้ว +1

    💐જય શ્રી કૃષ્ણ 💐જય શ્રી રામ 💐🙏નમન🙏

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela2350 ปีที่แล้ว +1

    Behu srs baey gayu Ava Guna bhejen Ane legen got behu mest ba sbhdav ta rejo jey mataji

  • @chandrikapandya1272
    @chandrikapandya1272 2 ปีที่แล้ว +4

    પૂ બા. તમે ભજન ખૂબ સરસ મજાની રીતે ગાઓ છો પણ ધ્રુવ આખ્યાન હોય તો ગાવાનો પ્રયત્ન કરો તો ખૂબજ આનદ થશે. એ પણ ખૂબ જ જૂનું. જ કહેવાય પૂ બા તમને મારા જય શ્રી કૃષ્ણ 🙏 🙏🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  2 ปีที่แล้ว

      હું જરૂર મૂકીશ ધ્રુવ આખ્યાન 👍👍👍 ખુબ ખુબ આભાર 🌺🙏જય શ્રી કૃષ્ણ

    • @dayabenvirani3208
      @dayabenvirani3208 2 ปีที่แล้ว

      studio.th-cam.com/channels/4s7ojX553x4WgjwWhIXlpw.html

  • @jyotsnabenkagathara3639
    @jyotsnabenkagathara3639 4 ปีที่แล้ว +4

    Khub saras baa.....#jayshreekrishna

  • @varshabhavvsar7777
    @varshabhavvsar7777 3 หลายเดือนก่อน

    👌👌👌સરસ ભજન છે.

  • @hardiktrivedi80
    @hardiktrivedi80 4 หลายเดือนก่อน

    ખૂબ સુંદર ગીત આ ❤

  • @jayendradhyani6027
    @jayendradhyani6027 3 ปีที่แล้ว +3

    ખૂબ સરસ . કંઠ પ્રીય. હ્રદયને સ્પર્શી જાય છે. જય માતાજી.

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર જયેન્દ્ર ભાઈ 💐🙏💐 ઈશ્વર ની કૃપા થી છે 💐💐🙏💐જય માતાજી🙏🙏🙏

  • @payalthakkar8139
    @payalthakkar8139 4 ปีที่แล้ว +3

    ba khubj saras jay shri krishna

  • @geetavedant7837
    @geetavedant7837 3 ปีที่แล้ว +4

    Khub saras geet gayu baa , Jay shree krishna 🙏

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 ปีที่แล้ว +2

    💐🙏નમન 🙏💐

  • @hemashah3048
    @hemashah3048 4 ปีที่แล้ว +5

    વાહ માસી બહુ સરસ ગીત છે પહેલી વાર સાંભળ્યું ખૂબ સરસ મીઠો અવાજ
    વંદન સ્વીકારો

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  4 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર હેમા બેન. ઈશ્વર ની કૃપા છે 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

    • @shobhna1236
      @shobhna1236 3 ปีที่แล้ว +1

      👌

  • @rtvyas6060
    @rtvyas6060 ปีที่แล้ว +1

    Very Good Bhajan.

  • @meenadwivedi2232
    @meenadwivedi2232 4 ปีที่แล้ว +4

    Jai shree krishna. Khubaj saras geet ane raag

  • @dimpalpatel3796
    @dimpalpatel3796 3 ปีที่แล้ว +4

    Wah 🙏🙏👏🏻👏🏻

  • @kirit.excellentlalluvadia6786
    @kirit.excellentlalluvadia6786 4 ปีที่แล้ว +5

    સરસ.. સુંદર.. લગ્નગીતમા સીતારામને યાદ કરવાથી વરઘોડીયાને પ્રભુના આશિર્વાદ પ્રાપ્ત થાય છે..

  • @latapatel3234
    @latapatel3234 4 ปีที่แล้ว +4

    Jay shree krishna ba bhu sars git gayu

  • @naynagor9005
    @naynagor9005 4 ปีที่แล้ว +3

    જય શ્રી કૃષ્ણબહુ સરસ સીતાજી ન

  • @manishagajera1696
    @manishagajera1696 4 ปีที่แล้ว +5

    Khub saras bhajan gayu ba
    👏👏👏👏👏

  • @bhavnabenramavat6461
    @bhavnabenramavat6461 4 ปีที่แล้ว +4

    બા સરસ ભજન છે હજી એક

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 ปีที่แล้ว +1

    Jay shree krishna 😊

  • @chandulalgajiwala6971
    @chandulalgajiwala6971 ปีที่แล้ว +1

    Jayaben,tame mitrata swikari aa bhaini bahen bano.,
    Jai Shri Krishna.

  • @shraddhamanojbhatt6033
    @shraddhamanojbhatt6033 3 ปีที่แล้ว +3

    🙏🙏

  • @jayambesatsangmandal4447
    @jayambesatsangmandal4447 4 ปีที่แล้ว +3

    જય શ્રી સીયારામ બોવ જ સુદર બા કોટી કોટી વંદન

  • @arunabengohil5551
    @arunabengohil5551 4 ปีที่แล้ว +3

    બહુ સરસ છે ગીત

  • @naynagor9005
    @naynagor9005 4 ปีที่แล้ว +4

    બહુ સરસ ભજન છે

  • @seemarajgor7645
    @seemarajgor7645 4 ปีที่แล้ว +3

    Saras gayu chhe 👌

  • @jagrutigosalia3317
    @jagrutigosalia3317 4 ปีที่แล้ว +3

    Bav mast che bhajan bai

  • @kusumgala5557
    @kusumgala5557 4 ปีที่แล้ว +4

    Very good lagna geet

  • @bhavnadesai9396
    @bhavnadesai9396 3 ปีที่แล้ว +3

    Wah,thank you Baa🙏🌹

  • @hemabhatt5899
    @hemabhatt5899 4 ปีที่แล้ว +3

    Wah ba amne juna bhajan tamari pase thi shikhva malya

  • @anandikeshavgaushala1733
    @anandikeshavgaushala1733 4 ปีที่แล้ว +4

    Khubaj saras Lagn geet.. Baa tame bahu saras Gao cho.. Aanand thayo.. 🙏😀

  • @indravadanchauhan1183
    @indravadanchauhan1183 4 ปีที่แล้ว +3

    Bahu j saras antarthi gayu anand thayo

  • @anjanapatel8099
    @anjanapatel8099 4 ปีที่แล้ว +3

    Sharsh bhajan che
    Jay shree krishna 🙏
    Jay mataji

  • @naynapatel5350
    @naynapatel5350 3 ปีที่แล้ว +4

    👌👌👌

  • @chandreshparmar4275
    @chandreshparmar4275 4 ปีที่แล้ว +2

    Saras gayu

  • @pareshashah8872
    @pareshashah8872 4 ปีที่แล้ว +4

    👏🏻👏🏻👏🏻Khub sundar avaj che 🙏

  • @chandrikavelani6151
    @chandrikavelani6151 4 ปีที่แล้ว +3

    જય શ્રી કૃષ્ણ..બા !! ખુબ જ સરસ ભજન છે

  • @bhavikthakkar2467
    @bhavikthakkar2467 4 ปีที่แล้ว +6

    બા પ્રણામ બહુજ બહુજ સરસ ગાયુ બહુજ ગમ્યુ મારૂ નામ શીતલ છે ભાવિક મારો દીકરો છે જય શ્રી ક્રિષ્ના

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  4 ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર તમારો શીતલબેન 🙏

  • @Sj.j._-36
    @Sj.j._-36 3 ปีที่แล้ว +3

    Kyana cho baa

  • @poonamvaghela3091
    @poonamvaghela3091 4 ปีที่แล้ว +3

    Baa tamaro aabhar

  • @KalabenHaldaria-mq5ez
    @KalabenHaldaria-mq5ez 9 หลายเดือนก่อน

    Jayabhenevandan

  • @jalpakaneria5078
    @jalpakaneria5078 4 ปีที่แล้ว +4

    👌👌👌👌

  • @junejaramkrezi8326
    @junejaramkrezi8326 4 ปีที่แล้ว +5

    😘😘😘

  • @yogeshraval3209
    @yogeshraval3209 4 ปีที่แล้ว +5

    The best

  • @kiranbhaipatel6019
    @kiranbhaipatel6019 4 ปีที่แล้ว +3

    jayaben bahu saras git gayu.purnima

  • @leelachauhan7149
    @leelachauhan7149 4 ปีที่แล้ว +7

    ખુબ જ સરસ ગાયું બા તમે હવે રાજા જનક ઘેર માડવો સાહેલી એ ભજન સંભળાવો

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  4 ปีที่แล้ว

      જરૂર મૂકીશ. ધન્યવાદ 🙏

    • @janvishaikh9627
      @janvishaikh9627 4 ปีที่แล้ว

      🕓👌👌👌😇😇😇🌥️🌥️🌥️🌥️

  • @HarshPatel-pb8mw
    @HarshPatel-pb8mw 4 ปีที่แล้ว +3

    Good masi

  • @KalabenHaldaria-mq5ez
    @KalabenHaldaria-mq5ez 9 หลายเดือนก่อน

    💐🙏naman💐🙏

  • @sunilraval3612
    @sunilraval3612 4 ปีที่แล้ว +3

    Atali umare pan avaj khub Madhur che. I🙏🙏

  • @nimishatarpara1089
    @nimishatarpara1089 4 ปีที่แล้ว +4

    Ba, JAY Shree Krishna Amara privar tarf thi🙏🙏🙏🙏

  • @meenapatel2791
    @meenapatel2791 4 ปีที่แล้ว +3

    Jsk Jsn nice che

  • @urmilaranpariya1905
    @urmilaranpariya1905 4 ปีที่แล้ว +3

    Boj sars

  • @kalpeshluhar1190
    @kalpeshluhar1190 4 ปีที่แล้ว +3

    Verry good kirtan ba

  • @ushakumar4688
    @ushakumar4688 4 ปีที่แล้ว +6

    First time I heard . Very nice

  • @navinbhaikarthiya5989
    @navinbhaikarthiya5989 4 ปีที่แล้ว +3

    Khubsarasbhajan

  • @indiraliya2078
    @indiraliya2078 4 ปีที่แล้ว +3

    ખૂબ જ સરસ. લગ્ન નો માહોલ સર્જાયો.

  • @ppatel2639
    @ppatel2639 4 ปีที่แล้ว +2

    Very nice 👍

  • @jayanibalubhai4832
    @jayanibalubhai4832 4 ปีที่แล้ว +4

    X

  • @deepikaharsola7073
    @deepikaharsola7073 4 ปีที่แล้ว +3

    Bhu saras
    Baa tme lagan na juna geeto no vedio bnao ne
    Tmaro avaj bhu sunder che
    Jay shree krishna

  • @chandreshparmar4275
    @chandreshparmar4275 4 ปีที่แล้ว +2

    Ba ame mau ma roz tamara bhajan shambhdiye chhiye

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  4 ปีที่แล้ว

      આભાર.
      મ‌ઉ માં કોના દીકરા છો? ઓળખાણ આપો.

  • @geetamaheshwari7069
    @geetamaheshwari7069 4 ปีที่แล้ว +4

    Maasi lagan na geeto to khub khub sambhadaya, have samay ni maang pramane chhutachheda naa geet banavo, karan ke atyaar na samay ma marriage party ni jem j divorce ni party thaay se.

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  4 ปีที่แล้ว

      Jay Shree Krishna

    • @hemashah3048
      @hemashah3048 4 ปีที่แล้ว +2

      છુટાછેડા થાય છે એ કડવી વાસ્તવિકતા છે છુટાછેડા ની પાર્ટી અપાતી હશે તો એ પણ એક ચોક્કસ થોડા વર્ગ સુધી સિમિત હશે પણ છુટાછેડા ના ગીત જે દિવસે ગવાશે સમય દારુણ હશે ભગવાન ન કરે કે ક્યારેય આવો સમય આવે પણ જો આવો સમય આવે તો પણ આપણી કોશિશ એ હજો કે આવી બાબતોને ઊગતી ડામી દઈએ
      ભગવાન બધાને સદ્બુદ્ધિ આપે
      બાકી આપણી સંસ્કૃતિ કેટલી મહાન છે કે આ ગીત માસી એ બે મહિના પહેલા જ અહી અપલોડ કર્યું છે મારી જેમ ઘણાએ નથી સાંભળ્યું આ પહેલા 6.6k viewers આ કોઈ નાની વાત નથી
      હજી બધાને લગ્નગીતો ગમે છે એનો આનંદ છે

    • @geetamaheshwari7069
      @geetamaheshwari7069 3 ปีที่แล้ว +2

      Sauthi vadhare kharab Marriage se, etle divorce ne ekdam sahjata thi swikaar karvu joiye,
      Baaki aapdu desh saav beimaan se, ahiya naari ne Devi tarike fakt bolaye se, pan eni sathe evu aachran koi kartu nathi.
      Too much population e vaat sabit kare se ke ahina loko na jivan ma Aadhyatmikta jevu kai j rahyu nathi.
      Etle jivan ma Dharm ne thodo pravesh karva diyo ane marriage ne avoid karo.

  • @leelavantishah5209
    @leelavantishah5209 4 ปีที่แล้ว +4

    Kharekhar. Ba. Aapne bhulai. Gayeli hamari sanskriti our sanskar ka firshe. Jagrath kiya hai hamari nai pediya Ko jarur sikhana chaiye. Aava itna sunadar lagana geeth. Sayad. Kishiko. Partha hoga. Jay shree Sita Mataji jay shree ram ji. Our Jay shree. Baa. Apani. 👏👏👏👏🙏👍👌🌹🌹🌹🌹💐💐💐💞💕💞💕💞💕🤗I love you baa Jay shree krishna 🙏🙏🙏

  • @mitakher1619
    @mitakher1619 4 ปีที่แล้ว +4

    Baa boliya boliya nanden van na more. geet anukul hoy pls gay sakso...Pranam Baa...

  • @chandreshparmar4275
    @chandreshparmar4275 4 ปีที่แล้ว +3

    Vanravan bolavje ho kanji amara
    Ee bhajan shambhdav jo ba

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  4 ปีที่แล้ว

      મેં ગાઈ લીધું છે વનરાવન બોલાવજો
      Link = th-cam.com/video/H6ZJQMj3s2Y/w-d-xo.html

  • @Smitasheth008
    @Smitasheth008 4 ปีที่แล้ว +6

    Nice jaysiyaRam

  • @ameekothari399
    @ameekothari399 4 ปีที่แล้ว +3

    First time sambalyu fine gayu

  • @yogeshraval3209
    @yogeshraval3209 4 ปีที่แล้ว +4

    The best thebest

  • @chandreshparmar4275
    @chandreshparmar4275 4 ปีที่แล้ว +3

    Damyatiben kanjibhai parmar
    Mau moti

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  4 ปีที่แล้ว

      ઓળખાણ થઈ.
      જય શ્રી કૃષ્ણ બધાં ને મારા🙏

  • @mitakher1619
    @mitakher1619 4 ปีที่แล้ว +4

    Very nice Baa. After long time I have heard this geet. pls upload 🙏. more old lagn song. jsk baa.

  • @ramilbengandhi6190
    @ramilbengandhi6190 4 ปีที่แล้ว +3

    .

  • @kundanvala6132
    @kundanvala6132 3 ปีที่แล้ว +3

    ખુબ સરસ

  • @ashvingangani4695
    @ashvingangani4695 4 ปีที่แล้ว +4

    Khub saras

  • @swatijoshi7242
    @swatijoshi7242 2 ปีที่แล้ว +3

    Nice

  • @madhughelani3542
    @madhughelani3542 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @kantasharma1297
    @kantasharma1297 4 ปีที่แล้ว +3

    Bhut sunder Bhajen aur accha gaaya.. Jai Sitaram baa 🙏🙏

  • @jassidubariya3701
    @jassidubariya3701 3 ปีที่แล้ว +4

    Jay mataji