ગિરનારમાં સંન્યાસીએ સિદ્ધિઓ વિશે જણાવી એવી વાતો જે તમે જીવનમાં ક્યારેય નહીં સાંભળી હોય
ฝัง
- เผยแพร่เมื่อ 10 เม.ย. 2024
- ગિરનારમાં સંન્યાસીએ સિદ્ધિઓ વિશે જણાવી એવી વાતો જે તમે જીવનમાં ક્યારેય નહીં સાંભળી હોય #mojegujarat
#sidhhi
#sadhana
#mojegujarat
#yogi
#sanyasi
#mojegujarat
#danbhabapu
#hansgiribapu
#bhajan
#girnar
#girnari
#sanatandharma
#sanatan
#hindu
આ વીડિયોમાં તમને સન્યાસી બાપુ દ્વારા સિદ્ધિઓ ચમત્કારો અને સમાજની વિવિધ માન્યતાઓ વિશે ની વાત પૂર્વક સમજ આપવામાં આવશે. ઋષિમુનિઓ સન્યાસીઓ અને સિદ્ધપુરુષો જે સિદ્ધિઓ મેળવતા તે ખરેખર સિદ્ધિઓ હતી કોઈ ચમત્કારો હતા કે ભ્રમિત માન્યતાઓ હતી સંપૂર્ણ જ્ઞાન સન્યાસી શ્રી બાપુ દ્વારા આ વીડિયોમાં આપવામાં આવ્યું છે. ગિરનાર ની પવિત્ર ભૂમિમાં હંસ બાપુએ સિદ્ધિઓ ઉપાસના અને વિવિધ પ્રકારની વિદ્યાઓનો સરસ મજાનું જ્ઞાન પીરસ્યું છે.
Social Media Links:
You Tube
/ mojegujaratofficial
Facebook
bit.ly/Moje_Gujarat_FB_page
Instagram
bit.ly/Moje_Gujarat_Official
============================
Bhavnath taleti, girnar parvat, girnar taleti bhavnath, junagadh girnar, moje gujarat, graduate bapu. sunilgiri bapu, giri bapu, shiv katha
girnari bapu, sanyasi bapu, sociel discussion, samaj vyavstha, bapu nu interview, satsang, graduate bapu, sanyasi, girnar parvat, girnar taleti, bapu, sadhu, moje gujarat
Wah Bapu Ek dum dilruba jevi vaat krai
Aa dilruba kon che😅
@@eartheneyes4538 saheb dilruba atle mohho maya wali duniya apne bubela manas no sabad. Gyan je udar udki jya.. Ene hu mari bhassa ma dilruba kahe che.
bhavesh ni ma 6 dilruba aa bava ni
્્જયહંસગુરૂજીજયહો..
Koi ni ma vishe aavi boli ne tame Tamara utkrusht sanskaro nu pradarshn karyu
Dhanya che bapu
Jabardast Knowledge
સાચા સાધુ ની વ્યાખ્યા બાપુ છે
બાપુ તમારી બધી વાત સાચી છે, ઘણું જાણવા મળ્યું, પણ ગરુડ પુરાણ ના ભગવાન વિષ્ણુ વક્તા છે અને ગરુડ શ્રોતા છે . તો આ શાત્ર ને ખોટું માં કહી સકાઈ.
बहोत अच्छा!*
જય ગિરનારી🚩
વાહ બાપુ આજ તમારો વીડિયો જોયો ખુબ આનંદ થયો તમારો ખુબ ખુબ આભાર બાપુ અને આ વીડિયો બનાવનાર નો આભાર વ્યક્ત કરું છું જય માતાજી
જય ગિરનારી
સંતો સાથે જે જ્ઞાન ની વાત કરવી તે જ સત્સંગ
ખૂબ જ સરળ શબ્દ થી સમજાવ્યા
વંદે માતરમ્
राष्ट्र वादी संन्यासी❤
નમો બુધા જય ગીનનાર બધા સાધુ એવા હોય તો આ સમાજ સુધારી જાય
જય ગુરૂદેવ ખૂબ સરસ સત્સંગ કરો છો હંસ ગીરી બાપુ ના ચરણોમાં કોટી વંદન
સરસ ચર્ચા કરી સાધના ના વિષય ઉપર
ઓમ્ નમો નારાયણ બાપુ
Bhai video joti vakhte thodi thodi var camera angle halya kre se ena karne dhyan tuti jay se ,avu kadhach Ghana Loko ne thatu hashe etle please camero ek stand upar sthir rakhvani koshish kro
Jay giranari
જય હો સંતોની જયજયગીરનારીમહારાજકી
ખુબ સરસ વાતો કરી પ્રણામ બાપુ 🙏🙏
ગૃહસ્થ જીવન માં એક સિદ્ધિ હોવી જરૂરી છે મારું મંતવ્ય છે જેથી ઍનું જીવન સારું ચાલે 😊
જય ગિરનારી
Gjab khub Anand thayo sambhdi ne
Devishakti visheni sampurn mahati. બાબાજી.pasethi lavo.jay.shri.krishn
બહુ જ સરસ વાત કરી બાપુએ
જય ગિરનારી બાપુ...
ઓમ નમો નારાયણ
હર હર મહાદેવ મહાદેવ
Wah Bapu waah
ખૂબ સરસ સંત સત્સંગ નો લાભ મળ્યો જય ગિરનારી જય ગુરુદત્ત
હ્ર હર મહાદેવ
વાહ બાપુ વાહ બહુ સરસ વાત કરી
Jay swaminarayan
Jay girnari
ૐનમોનારાયણ
બાપુ ગજબ છે પ્રભુ
ચાર વર્ણો વિશે આપ પ્રકાશ પડજો જી...
બાપુ...
એ આગળના વીડિયોમાં છે.. બોવ સાંભળવા જેવું છે
ખુબ સરસ... 👌👍
Wahh Bapu jay girnari...jay viveka nand uttam gyan ❤
Jay bholenath
Jay Girnari
सवा नं 1 आबघा गरबड गोटाडानो लठो केइ सुघिगबडसे🙏😔,.ॐनमो नारायणय🙏😔🌹🌹🌹🌹🌹🚩🙋♂️🇮🇳
Om Maha purushay namah Om namo Narayan mara Ram Jay gurudev
जय गीरनारी
Quality Content in Gujarati...
har har mahadav
બાપૂ પાસે જ્ઞાનનો ભંડાર છે જય ગિરનારી
બાપુ ને શત શત પ્રણામ,
જય સિદ્ધ પુરુષ
Har har mahadev
Jay shree guru dev
Jay shree guru dat
Jay mataji
Jay shree krishna
100% bauj saras vivek nath sageb ni vat kari khub maja aavi amne aa bapu pase saru sachu aadhunik gyan che.
ઓમ નમો નારાયણ બાપૂ🙏
ધન્ય હો ધન્ય હો
જય માતાજી
જય હો હંસગીરી બાપુ ભાઈ એડ્રેસ આપજો 🙏🙏🙏
બગસરા
બગસરા મા કઈ જગ્યાએ સાહેબ
બાયપાસ પર પૂતલેશ્વર મહાદેવ મંદિર આવેલ છે ત્યાં
નમો નારાયણ
વાહ આવા સંત ની વાતો સાંભળી આત્મ સંતોશ થયો
હર હર મહાદેવ 🙏🙏🙏
ખુબ સરસ પ્રશ્નોત્તરી અને જવાબ
જય ગુરુદેવ
મોજે મોજ... ખરેખર અદભૂત ઉત્તમ જ્ઞાન મળ્યું
Jai shri bapa
Jay. Narayan.
📻.⛳.🍅.🇦🇷.
🙏 ખુબ સરસ પ્રભુ 🙏 સતગુરૂ અનુભવ ચેનલ તરફથી પ્રણામ 🙏 વંદન 🙏
Om.namo narayan
જય નમો નારાયણ
Jay girnari...
વાહ બાપુ વંદન
Jay Girnari sant...
ૐ નમો નારાયણ
Khub saras 🙏
Om namo Narayan🙏
Om namo narayana
Great speech bapu
કામરુ દેશ એટલે તિરીયા વિસ્તાર અને તેનું કેન્દ્ર છે" મયોન્ગ " આસામ ગુવાહાટી થી જવાય છે
Namste
આ ખુબ જ જુની વાત છે, જ્યારે ફિરંગી ઓ આવ્યા ત્યારે દેખો ત્યાં ઠાર મરો નો ઓર્ડર આપવા થી આજનું રાજા માંયોગ જે રાજા માટે આને બુઠ્ઠા માંયોગ પ્રજા માટે હતું ને જે ભીમ ના પુત્ર ઘટોત્કચ નું છે તેમાં રહેતાં તે સમયે કામરૂપ કહેવાતું હતું તે માં ના ધણા ને મારી કાઢવામાં આવ્યા અનએજએ જીવન બચાવી ભાગી ગયા હાલ ભારત અને સિયાચીન બોર્ડ ના નદી વિસ્તારોમાં વસેલા છે, જ્યાં થી છેલ્લા માં છેલ્લા કોઈ હોય તો સી,પી, સરકાર બચીને ભાગી ને આવેલ છે.
ભાઈ કમારુદેશ કહે છે એ કાઠમંડુ માં છે અને તમે કહો છો એ મિયાંગ એ તાંત્રિકો નો દેશ છે આસામ કામાખ્યા દેવી નાં મંદિર જૉડે
jai geernari
Great , chachi batt che ❤
Jay.girnari
Je.vadhare.ne.saru.saru.bole.te.khare.khar.sachu.gyan.chhe
Om tat sat namaha
Jay Girnar
વાહ બાપુ ગિરનાર માં aashra m ke આ વેલું સે
Om namo naran
🙏🙏🙏જય અલખ નિરંજન બાપુ
સરસ માહિતી
વાહ...
સરસ વાત કરી ગુરુજીએ ખુબ ગમ્યુ
Superb sir 😊
ખરેખર ધર્મ એટલે શું ધર્મની ખરેખર વ્યાખ્યા શું છે અસલમાં ધર્મની આત્મા શું છે ધર્મનું મૂળ અસ્તિત્વ શું છે આ મારો પ્રશ્ન કોઈપણ સંતની મુલાકાતમાં શામિલ કરશો
ચોક્કસ
Bapu no 1 lo.video joy lejo
ખુબ સરસ વિડિઓ છે અમે આજની ટેક્નોલોજી વાળી પેઢીમાં આવું ઉદાહરણ સહીત જ્ઞાન મસ્ત છે બાપુ નું મજા આવી
આત્મા જ્ઞાની j ghan api sake baki information. Atma gyan j super ane anubhasthit gyan
સરસ કામ શે
જય ઠાકર
Right Direction ❤
Always powerful voice for THALAPATY with sanket mahtre ❤❤❤ from GUJRAT thalapaty ❤❤
રામ રામ
Pavan.vegi.sidhdhi
Hanumani.suryagarijai
Aatma ane maan vachhe no tafavat kevi rite jani shakay?
Om namo narayana bapu
Om namo narayan
Aghod nagara vage
ભાઈ ભાઈ બાપુ
Jay gurudev, ખૂબ સરસ માહિતી,ખરેખર બાપુ પ્રબુદ્ધ શાળી છે,સમાજ ને આવા જ્ઞાની લોકો ની જરૂર છે. જય ગિરનારી
Vah bapu vah
નમસ્તે જી
I hv heard him before in shivratri mela, he is amazingly spiritual and a nationalist NAMAN guruji 🌺🙏🏾
Welcome
ગુડ
મે નામ સાહેબ કા નુરી નથી યોગ શીધી કી જરુરી