શું યોગી સાધુ 500 વર્ષ જીવી શકે | આ વીડીયો તમારા હોશ ઉડાવી દેશે | Milan Danidhariya | Graduate Bapu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 เม.ย. 2024
  • શું યોગી સાધુ 500 વર્ષ જીવી શકે | આ વીડીયો તમારા હોશ ઉડાવી દેશે | Milan Danidhariya | Graduate Bapu
    સરકારી નોકરી છોડી બન્યા સંન્યાસી જાણો શું મેળવ્યું | Girnari Sadhu | Milan Danidhariya
    આ વીડીયોમાં બાપુનો પરીચય તેમજ આપણને મુંજવતા પ્રશ્નો પુછવામાં આવ્યા છે
    આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય.
    -------------------------------------------------------------------------
    #milandanidhariya #hansgiribapu #youngsanyasi #youngsadhu #podcast #sadhupodcast #Bhutpret #girnarisadhu #yogisadgu #timetravel #dejavu #Girnarparvat #punarjanam #hansgiribapu #dashrathbapu
    -------------------------------------------------------------------------
    🌟 your interest :
    Graduate Bapu
    Milan danidhariya
    Hansgiri Bapu
    Dashrath Bapu
    Girnar parvat
    girnari sadhu
    Punar janam
    Bhut pret aatma
    Double Gradute bapu interview
    Amargiri bapu
    Aghor
    Aghori sadhu
    podcast with sanyashi hansgiri bapu
    hansgiri bapu interview
    interview of sadhu
    girnari sadhu interview
    english speaking sadhu
    ishudan gadhvi
    parshotam rupala
    kshatriya samaj
    lok sabha election result
    lok sabha election kab hai
    election mai kya result aayega
    election
    loksabha election
    Narendra Modi
    Gujarat tourism
    girnar ropeway
    girnar darshan
    girnar dattatreya darshan
    girnar ambaji
    Milan danidhariya
    Milan danidhariya vlog
    Dd Bharti
    Vija jotva
    Danbha interview
    Milan Danidhariya
    Milan Danidhariya Vlog
    👉 don't forget to Subscribe Our Channel Stay Tuned With Us for Daily New Updates.
    🙏 Jay Mataji, Jay Ma Mogal, Mahadev har

ความคิดเห็น • 101

  • @lilavatiborisagar6235
    @lilavatiborisagar6235 หลายเดือนก่อน +11

    હા શંખ નદ નો અવાજ બ્રહ્મા દમ છે મને પુનિત બાપુના દર્શને સાંભળવા મળે સાચી વાત છે

  • @nileshpandya4444
    @nileshpandya4444 หลายเดือนก่อน +5

    બાપુ ની બધી જ વાતો બિલકુલ સત્ય છે, આપણને એટલું જ સાચું લાગે છે જેટલું આપણને ગમે છે. 🙏🏻 બાકી આજના યુગના સ્વામી વિવેકાનંદ કહીયે તો અતિશયોકતી ના કહેવાય.
    જય ગિરનારી

  • @No1indianews
    @No1indianews หลายเดือนก่อน +5

    બાપુ અંધ વિશ્વાસ માથી કાઢવાનું કામ કરેસે તે માટે સત સત નમન❤

  • @jitendrasinh.borvatiyaofficial
    @jitendrasinh.borvatiyaofficial 23 วันที่ผ่านมา +2

    મહારાજજી તમે કેમ ભૂલ્યા કે શંકરાચાર્ય જી એ પરકાયા પ્રવેશ કરીને ને એક સ્ત્રી જોડે જઈને સંભોગ કરેલો અમુક વાતો ખોટી નાં કરો યાર 😊

  • @sodhparmarrajesh4605
    @sodhparmarrajesh4605 หลายเดือนก่อน +8

    બાપુ ની વાત સાંભળવામાં મજા આવી વાર્તાઓ કાયમ યૂટ્યુબ પર મુકતા રહેજો

  • @kanusdabhi9566
    @kanusdabhi9566 หลายเดือนก่อน +3

    જય ગિરનારી બાપુ...

  • @milantravells6506
    @milantravells6506 20 วันที่ผ่านมา

    મિલનભાઇ , જય સિયારામ 🙏🚩
    બાપુ નો આશ્રમ ક્યાં આવેલો છે . 🙏 પુજ્ય બાપુ ને , ૐ નમો નારાયણ 🙏🚩

  • @saurashtrauniversity3088
    @saurashtrauniversity3088 18 วันที่ผ่านมา +1

    જોરદાર ❤

  • @ashokbhainavadiya8252
    @ashokbhainavadiya8252 หลายเดือนก่อน +4

    બાપુની અમુક વાત સત્ય લાગી અમુક સાવ બોગસ લાગી કે એમણે કીધું કે આપણા સોવરસ બ્ર્મનો એક દિવસ ઉપરનું ટાઇમ ટેબલ અલગ છે તો ત્યા કાણ જોવા ગયું અત્યાર સુધીમાં એક પણ માણસ બતાવો સ્વગ લોકમા જઈ અને પાસો મૃત્યુ લોક મા આવીને ત્યાની બધી જાણકારી આપી હો આવાત સાવ બોગસ

  • @jivubhaipatel2984
    @jivubhaipatel2984 หลายเดือนก่อน +3

    એકદમ સાચી વાત કહી.
    નમસ્કાર.

  • @user-vi1qc6pk5q
    @user-vi1qc6pk5q หลายเดือนก่อน +1

    सुंदर विचार धारा छे धन्यवाद संत श्री ने सत सत नमन

  • @kanjibhaimevada995
    @kanjibhaimevada995 17 วันที่ผ่านมา +1

    ૐ નમઃ નારાયણ

  • @user-zt1rp7gz5n
    @user-zt1rp7gz5n หลายเดือนก่อน +2

    બાપુ ની વાત શાચીછૅ

  • @pilukiyamukesh3889
    @pilukiyamukesh3889 หลายเดือนก่อน +3

    Jay ho hans Giri bapu aapna charnoma pranam

  • @hareshsolanki1435
    @hareshsolanki1435 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤ nobody can understand this talking only me and few men can understand ...5 vi class ka student 10 vi class ka mathematic kaise samzega❤

  • @rajnikantsarvaiya2617
    @rajnikantsarvaiya2617 17 วันที่ผ่านมา +1

    Ati sunder

  • @naginbalas2503
    @naginbalas2503 หลายเดือนก่อน +3

    Sokhthi jovo video,bapu ni jabardast Gyan madyu.,,,

  • @bhatvashiyakirit
    @bhatvashiyakirit หลายเดือนก่อน +2

    Jay giranari hansgiribapu avu aloakik Gyan apava badal khub khub dhanyawad 🌷🙏 milan bhai abhar (Gyan dan paramo dharm)🙏🙏🙏

  • @milantravells6506
    @milantravells6506 20 วันที่ผ่านมา

    ૐ નમો નારાયણ 🙏 બાપુ 🚩⚔️

  • @ratanjipadhiyar3912
    @ratanjipadhiyar3912 7 วันที่ผ่านมา

    સરસ વાતચીત

  • @JAYSADHISIKOTARMAA5382
    @JAYSADHISIKOTARMAA5382 หลายเดือนก่อน +1

    Ha jova mageyaseya

  • @nareshbhaimakwana4032
    @nareshbhaimakwana4032 หลายเดือนก่อน +1

    Khub khub Abhinandan

  • @jnkatara9751
    @jnkatara9751 หลายเดือนก่อน +1

    સામાન્ય વ્યક્તિ આઈન્સ્ટાઈન ને ન સમજી શકે તો સાધુ મહંતોની વાત ન પચે.

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ વાત કરી બાપુ એ આવા મહાપુરુષોના દર્શન કરવા એ એક જીવન નો લહાવો છે

  • @MitrajsinhRajput-ks9jm
    @MitrajsinhRajput-ks9jm หลายเดือนก่อน +1

    Gurumukhi satsang sambhlo jay ho bapji

  • @jigarsview
    @jigarsview หลายเดือนก่อน +2

    🙏 jay girnari

  • @vinubhaimakvana2644
    @vinubhaimakvana2644 หลายเดือนก่อน +1

    Jay girnari Jay ho sanatani

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 หลายเดือนก่อน +1

    Har har mahadev
    Jay shree guru dev

  • @ranjitnaiya6319
    @ranjitnaiya6319 หลายเดือนก่อน +1

    ભાઇ આને કામ વગર ની વાતુ નો કેવાય આતો ભવ તરીજાયે જો આમા કાય ધ્યાન થી સાભળો તો ,,,,,,,

  • @ashabharti6051
    @ashabharti6051 หลายเดือนก่อน +1

    Dhanyvad Bapu Adbhut gyan 🙏🙏🙏🙏🙏

  • @zeelmusic4207
    @zeelmusic4207 8 วันที่ผ่านมา

    Har mahadev

  • @isverdasgondliya7259
    @isverdasgondliya7259 หลายเดือนก่อน +1

    જય ગિરનારી

  • @vedantkalola181
    @vedantkalola181 หลายเดือนก่อน +1

    Khub saras jay girnari...

  • @dhruvvadoliya2165
    @dhruvvadoliya2165 หลายเดือนก่อน +1

    Jay girnari

  • @user-fo1ps4td7d
    @user-fo1ps4td7d หลายเดือนก่อน +2

    My Bhai Very Good you sir 👍

  • @vamjashiven2247
    @vamjashiven2247 หลายเดือนก่อน +1

    ખૂબ જ મજા આવી
    ઓમ નમો નારાયણ

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 หลายเดือนก่อน +1

    Jay shree guru dat
    Jay shree guru dev

  • @user-lk9rp9wu3l
    @user-lk9rp9wu3l หลายเดือนก่อน +1

    Adbhut gyan navi urja male che

  • @maganbhaisakariya6425
    @maganbhaisakariya6425 8 วันที่ผ่านมา

    આ બાપુ હજુ દશરથ બાપુ પાસે જાણવા જાય છે પછી જાણીને આ વિડીયો માં એ ચર્ચા કરે છે
    એમાં કાંઈ જ નવુ નથીઃ
    વિવેકાનંદ એક જ હોય કોઈ એની કાર્બન કોપી ન થાય કોઈ થયુ પણ નથીઃ હરેક આદમી મનુષ્ય સામાન્ય થી લય વિજ્ઞાનિક સંતો મહાપુરુષો એ એક હોય એના જેવા બીજા કોઈ થય શકે નહીં અને એ બીજા જેવા ન થાય કોઈ એક બીજા ની કાર્બન કોપી ન હોય એ એક એકમા પરિ પુર્ણ જ હોય છે, એમા બીજા માટે એક અણુ ની એ જગ્યા હોતી નથી
    એક ચીજ એ એક જ હોય છે એ બીજા જેવી ન થાય કાંક ને કાંક લેશમાત્ર પણ તફાવત હોય છે રહે છે,મોટુ મોટા માં એ ન દેખાય સુક્ષ્મ પણે એ દેખાય છે જોવાય છે જેની દષ્ટિ સુક્ષ્મ હોય એ ડીફરેનસ તફાવત જોઈ શકે છે,મોટુ હોટુ જોનારા ને નથીઃ દેખાતુ કે નથી સમજાતુ હોતુ એટલે એ વ્યક્તિ એક વ્યક્તિ ને બીજા સાથે તુલના કરે છે બીજા સાથે સરખાવે છે પણ એવુ હોતુ નથી ક્યારેય બની શકે નહીં બન્યું પણ નથી કોઈ એક એ એકમા જ પરી પુર્ણ હોય છે

  • @kailashbazala1732
    @kailashbazala1732 หลายเดือนก่อน +1

    જય માતાજી

  • @naginbalas2503
    @naginbalas2503 หลายเดือนก่อน +2

    Jay girnari ❤❤❤❤❤

  • @isverdasgondliya7259
    @isverdasgondliya7259 หลายเดือนก่อน +1

    જય સિયારામ

  • @harishdesani6185
    @harishdesani6185 หลายเดือนก่อน +1

    Jai girnari

  • @sureshamin7028
    @sureshamin7028 หลายเดือนก่อน +1

    जय गिरनारी

  • @arjungirimentalbaba
    @arjungirimentalbaba หลายเดือนก่อน

    અતિ સુંદર

  • @ashoktalpada082
    @ashoktalpada082 หลายเดือนก่อน

  • @user-ul6lf8tw1h
    @user-ul6lf8tw1h หลายเดือนก่อน

    પ્રશ્નોત્તરી સારી છે પરંતુ આખા વિડિયો મા ખોટી રીતે અવાજ આવે છે

  • @kamleshparmar3206
    @kamleshparmar3206 หลายเดือนก่อน

    Hansgiri bapu sat sat pranam karu❤❤❤

  • @RameshsavasadiyaSavasadiya
    @RameshsavasadiyaSavasadiya 12 วันที่ผ่านมา +1

    Om bapu ne mulakat karni hai

  • @parshotamvaghela9003
    @parshotamvaghela9003 หลายเดือนก่อน

    નમસ્કાર,
    જ્ઞાન વિજ્ઞાન, અને આત્મજ્ઞાન નો સમૂહ એટલે ત્રિવેણી સઁગમ. ખુબજ સુંદર જ્ઞાન સભર માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર આપના દર્સન નો લ્હાવો લેવા માટે સરનામું અથવા કોન્ટેક નમ્બર આપવા કૃપા કરશોજી.
    જય ગુરુ મહારાજ.

  • @user-um6iy4dw4r
    @user-um6iy4dw4r หลายเดือนก่อน

    જય ગુરૂમહરાજ

  • @ajayahir6861
    @ajayahir6861 หลายเดือนก่อน +2

    સમર્થ ધામ નો. વિડિયો કેદી આવશે

  • @girishpatadiya594
    @girishpatadiya594 หลายเดือนก่อน

    મળવું છે.... એડ્રેસ લખી આપો

  • @user-jo2tv1js7r
    @user-jo2tv1js7r วันที่ผ่านมา

    Bapuni vato amuk Satya vihin ch

  • @Disha_pat
    @Disha_pat หลายเดือนก่อน +1

    11:05 😂😂😂😂 jabardast 😅

  • @jenabhaimer5205
    @jenabhaimer5205 หลายเดือนก่อน

    0:30

  • @kbsolanki9180
    @kbsolanki9180 หลายเดือนก่อน +1

    તમો કયા જંગલમા બેઠાછો, જય ગીરનારી

  • @lilavatiborisagar6235
    @lilavatiborisagar6235 หลายเดือนก่อน +1

    નમસ્તે

  • @rakeshsoneji4212
    @rakeshsoneji4212 หลายเดือนก่อน

    Haji ek video aavvo joi aano Bhai...

  • @jagrutidave4187
    @jagrutidave4187 หลายเดือนก่อน

    🙏🕉️😁👌

  • @ravalpankaj9564
    @ravalpankaj9564 18 วันที่ผ่านมา

    50 taka sachu chhe

  • @harishgajdhar9046
    @harishgajdhar9046 หลายเดือนก่อน +1

    એકસીડનટ મુત્યુ થાય ત્યારે આત્મા બીજા અવતાર કયારે થાય

    • @shrikrishna2231
      @shrikrishna2231 27 วันที่ผ่านมา

      કર્મો મુજબ. તપાસ થાય પચી

  • @pratapsinhzala4560
    @pratapsinhzala4560 หลายเดือนก่อน +1

    જય માતાજી બાપુ

  • @prabhadevaliya1078
    @prabhadevaliya1078 หลายเดือนก่อน +1

    Jay girnari बापू

  • @Bhautikchauhan586
    @Bhautikchauhan586 หลายเดือนก่อน

    Milan bhai junagadh ma aa bapu no ashram kya avelo chhe

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  หลายเดือนก่อน +1

      what's up ma massage karjo bapu no number send kari aapis

  • @jay52veer66
    @jay52veer66 หลายเดือนก่อน

    Biju kai nai maza aavi... adress aapo..😂😂

  • @hasmukhpatel9116
    @hasmukhpatel9116 หลายเดือนก่อน +1

    pritu su che

  • @jayshreemahakalbabarao8472
    @jayshreemahakalbabarao8472 หลายเดือนก่อน

    Bapu no number apho ne mota bhai

  • @rajeshchavda575
    @rajeshchavda575 หลายเดือนก่อน +1

    tame guru dixaa lidi saa maate baapu kayak kesho tamane kayak dar too che nay too guru karvani kaya jarur che

  • @SurprisedDominoes-fd8gs
    @SurprisedDominoes-fd8gs หลายเดือนก่อน

    ગપા મારે છે.આવુ બોલવા વાળા કેટલાક છે.આવા

  • @jignajoshi5995
    @jignajoshi5995 หลายเดือนก่อน +1

    સ્વરગ અને નરક હોય કે

  • @user-ny7nr9cw5h
    @user-ny7nr9cw5h หลายเดือนก่อน

    अब, बहोत हो चुका है,, नागरिकों अनेक, समस्या से ग्रस्त ती है,,, वर्तमान, समय मै, रोड रास्ता शहर मै अतिक्रमण के, कारण फूटफाथोपर राहदारी चलने का, अधिकार छिन लिया गया है, अति क्रमण, दबाण के कारण राहदारी को मजबुरी से रोड पर चलना मजबूर होना पडता है जीसवजहसे, नागरिकों एकसीडनट का भोग बननापडताहै ये सब मानव सेवा की साथ में चर्चा होना भी अ*तयत, आवश्यकता नही है?????"

  • @dinespatel6070
    @dinespatel6070 หลายเดือนก่อน +1

    અનુભવ વગર ની બધીજ વાતો કોરો બફાટ છે

    • @user-um6iy4dw4r
      @user-um6iy4dw4r หลายเดือนก่อน

      તને અનુભવ થયો નથી😂😂😂

    • @vaghelanayan153
      @vaghelanayan153 หลายเดือนก่อน

      Tame experience Kari ne kejo pachi su sachu Ane khotu

    • @dinespatel6070
      @dinespatel6070 18 วันที่ผ่านมา

      @@user-um6iy4dw4r મને પોતાને જે વાત નો અનુભવ ના થાયે વગર અનુભવે બાતને માની લેવીએ અંધશ્રદ્ધા છે આપણી વાત સત્ય છે એવું પણ હુ ના કહી શકું અને અસત્ય છે એવું પણ ના કહીં શકું વગર અનુભવે કોઈ પણ વાતને માની લેવી એ અંધશ્રધા છે

  • @raoljiuvach8773
    @raoljiuvach8773 หลายเดือนก่อน +1

    ગપ્પા મારે છે. 😄🙏

    • @prakashbhai645
      @prakashbhai645 หลายเดือนก่อน +2

      તુ કેટલો સાચો છો

    • @shantarathod6602
      @shantarathod6602 หลายเดือนก่อน

      Khotu lagtu hoi to jovo chho su kam?

    • @jtpatel5194
      @jtpatel5194 หลายเดือนก่อน

      Jay Bholenath
      Aum Namo Bhagwate Vasudevay 🚩❤

  • @raoljiuvach8773
    @raoljiuvach8773 หลายเดือนก่อน +9

    અદ્ભૂત ચર્ચા નથી કામ વગરની વાતો છે.

    • @user-bi7ip6sz2k
      @user-bi7ip6sz2k หลายเดือนก่อน

      .કામ કરે રાખો અંત સુધી તે કામ લાગશે

    • @user-bi7ip6sz2k
      @user-bi7ip6sz2k หลายเดือนก่อน +1

      તમે શુ કરવા આવયા શો સાહેબ ?

    • @user-um6iy4dw4r
      @user-um6iy4dw4r หลายเดือนก่อน

      તુ તારુ જો

    • @raoljiuvach8773
      @raoljiuvach8773 หลายเดือนก่อน +1

      @@user-um6iy4dw4r તને કેમ ચચરી?🤣

    • @ileshbadsha1959
      @ileshbadsha1959 หลายเดือนก่อน

      તો તું તારું કામ કરને

  • @jitendrasinh.borvatiyaofficial
    @jitendrasinh.borvatiyaofficial 23 วันที่ผ่านมา

    તમે આગળ નાં વીડિયો માં બોલ્યા તા કે સ્વર્ગ જેવું કશું હોતું નથી એ બધું માણસો મે સારા કર્મ કરે એ માટે ઊભું કરવા માં આવ્યું છે તો આ વીડિયો માં કેમ બોલ્યા બ્રહ્મ લોક 😅 હાવ આવું નાં હોય યાર 😅

  • @devendrapatel1761
    @devendrapatel1761 หลายเดือนก่อน

    50.taka.yes.50.taka.bay.paas.vandan