હંસગીરી બાપુ આપને રાજકીય સમીક્ષા સારી રીતે કરી છે........ બાપુ હિન્દુ ધર્મ ના નામે આજે તાનાશાહી, ભષ્ટાચાર, બેરોજગારી, બેફામ બની છે આમ જનતા ઠેરની ઠેર છે. બાપુ આજે અંગ્રેજો ગયા પરંતુ દેશી અંગ્રેજો ભારત પર હાવી થયાં છે🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭
राष्ट्रवाद नहीं मानवतावादी होना चाहिए, और भारत मै भारतियों का नागरीको की, जय बोलानी चाहिए', भारतीयों नागरिकों वही भारत है,, नागरिकों की, सेवा सुरक्षा हीभारतकीसची सेवा मानना चाहिए, '
મહાભારત ના યુદ્ધ પહેલા જ્યારે કૃષ્ણ ને દ્રોણ પ્રશ્ન કરે છે કે શું થશે તયારે કૃષ્ણ કહે છે કે જુના વૃક્ષો કપાશે અને તેની જગ્યાએ નવા વૃક્ષો ઉગશે,,, તો અત્યારે આ જૂના નેતાઓ ને કાઢી યુવા નેતાઓ આવે તો જ નવા ભારત ની રચના થશે. જય શ્રી કૃષ્ણ.
કોટી કોટી વન્દન બાપુ ના સરણોમાં 🙏🙏🙏🙏😭😭😭
બાપૂ આપની જેવા યુવા સાધુ ની રાજકારણ મા ખાસ જરૂર છે
જય હો ગીરનારી હંસગીરી બાપુ આવા સાધુ કોલેજ ના પ્રોફેસર હોવા જોઈએ નેતાઓ પણ આવા હોવા જોઈએ
ખુબ સરસ ઈન્ટરવ્યુ હંશગીરી બાપુ જય હો
હંસ ગિરી બાપુ રાજકારણમાં આપના જેવા ની જરૂર છે❤
બહુત સરસ બાપુ તમારાં ચરણોમાં બે હાથ ને સીર ઝુકાવી ને કોટી કોટી પ્રણામ છે
ખુબ સરસ જય ગીરનાર બાપુ તમારા જેવા સંતો ને રાજનીતિ આપના વી જોઈએ બાપુ
જય માતાજી આવા બાપુ જો ગુજરાત રાજ્ય ના મુખ્ય પ્રધાન હોય તો દરેક માણસ નૂ શારુ થાય જય ઠાકર
હંસ ગીરી બાપુ તમારી સો ટકા વાત સાચી છે રાજનીતિ ની ઉપર ધર્મ નીતિ હોવી જોઈએ તો દેશ ખુબ આગળ વધે ❤
સેલ્યુટ સે બાપૂ તમને કે તમે વાત સાવ 100%ની કરી જય ગિરનારી...
સંતો બાપુ તમારા જેવા રાજ કારણથી દુર રહી જ્યાં ભૂલ હોય ત્યાં સત્ય કહે એવા જ હોવા જોઈએ
જયગીરનારીબાપુ
ધન્ય છે. હંશગીરી બાપુ ધર્મ સતા અને રાજસત્તા વિષે આટલું વિશાળ નોલેજ ધરાવો છો.
🙏સાધુંસંતોએ રાજકારણમાં ઝંપલાવવુંજ જોઈએ. અને કોઈ પક્ષમાં ન પ્રવેશવું જોઈએ સંતોનો પોતાનો અલગ એક પક્ષ હોવો જોઈએ.
વાહ બાપુ વાહ ખુબ ખુબ અભિનંદન પ્રણામ ઓમ નમો નારાયણ બાપુ
ખોટો પૂજાય ને સાચો મુંઝાય ઍ પરિસ્થિતિ છે બાપૂ,જય ગિરનારિ તેરા ભરોસા ભારી,નમો નારાયણ
જય હો ગિરનારી બાપુ તમારા જેવાની રાજનીતિ માં જરૂર છે
🕉️💐🙏 મહાદેવ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 આભાર વિજય ભાઈ તમને મારાં જાજાથી રામ રામ ભાઈ 🙏🙏🙏 બાપુ ને ધન્ય વાદ છે 🙏🙏🙏 હર હર મહાદેવ હર 🙏🙏🙏
બાપુ ગૌ વંશ હત્યાં થઇ રહી છૅ... આપ કઈ કરી ને બતાવો
જય ગીરનારી જય ગુરુમહારાજ પરમં પુજ્ય સંત શ્રી હંસ ગીરી બાપુ જય હો બાપુ જય હો તમારા ચરણમાં કોટી કોટી વંદન ૐ નમો નારાયણ બાપુ
જયગિરનાર જયભોલેનાથ જયભવાનીમા જયગણપતીદાદા જયકારતિકદાદા જયમાકાહાડીમા જયશકતિમા જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયમાકાહાડીમા જયગિરનાર જયદુવારકાધીશ જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયમાકાહાડીમા જયગિરનાર જયદુવારકાધીશ જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા
પત્રકાર બનવું તું..પણ વકીલ બની ગયા..તમારા વિચાર અને સેવા સરસ છે
જય ગિરનારી બાપુ તમારા ચરણોમાં કોટી કોટી નમન હંસ ગીરીબાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન હંસ ગીરી બાપુ ને સંસદ સભ્ય ની ટિકિટ અવશ્ય મળવી જોઈએ
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ બાપુનેઅભિનંદન
રાજનીતિ મા આવાજ સંત ni જરૂર છે. દેશમાં ૧૦૦ % રામરાજ્ય જ હોય. બાપુ આપ ને કોટી કોટી નમન.
હંસગીરી બાપુ ને લાખ લાખ વંદન કરું છુ જયશ્રીકૃષ્ણ
બહુજ સરસ ઇન્ટરવ્યૂ બાજુએ આપેલ
જય ગિરનારી વિજય ભાઈ એક પ્રશ્ન હતો કે રૂખડ બાવા નો મતલબ સુ થાય બાપુ ને પૂછી જોવો 🙏🙏
ધન્યવાદ હંસગીરી બાપુ વિશાળ નોલેજ આપ્યું
સટીક વિશ્લેષણ......જય ગીરનારી 🙏
હંસગીરી બાપુ આપને રાજકીય સમીક્ષા સારી રીતે કરી છે........
બાપુ હિન્દુ ધર્મ ના નામે આજે તાનાશાહી, ભષ્ટાચાર, બેરોજગારી, બેફામ બની છે આમ જનતા ઠેરની ઠેર છે. બાપુ આજે અંગ્રેજો ગયા પરંતુ દેશી અંગ્રેજો ભારત પર હાવી થયાં છે🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭
Radhe krishna
અત્યારે બાપુ ભ્રષ્ટાચાર ખુબ જ થાય છે આ રીતે ભ્રષ્ટાચાર ચાલુ રેસે તો દેશ નુ પતન થઈ જસે
veri Good Bhai supr Bapu
Jay mataji mare hansgiribappu jode vat Parvati che
જય.ગિરનારી.બાપુ.આપના.જેવા.સંતો
ખુબ સરસ વક્તવ્ય બાપુ..... જય ગિરનારી
ખુબ ખુબ આભાર બાપુ ને ખુબ ખુબ આભાર વિજયભાઈ ને
જય હો હંસઞીરી બાપુ સત્ય સનાતન ધર્મ નો જય હો
DHANYAWAD SIR 🙏 JAI JAI GAU MATA JI KI THANKYOU 🌹
જય ગીરનારિ આપ જેવા સાધુ ને કોટી કોટી વંદન ❤️🙏
હંસગીરી બાપુ એકદમ સચોટ રાજનીતિ ની વાત કરે છે. આવા મૂલ્યો સાથે રાજનીતિ થાય તો દેશ આબાદ બની જાય.
સાધુ હવે રાજકારણ માં આવશે.
અત્યંત સુંદર વિશ્લેષણ🙏🏻🚩
જય ભવાની...... જવાની તૈયારી.
વાહ. ગિરનારી. વાહ...
સાચી વાત કરી તમે. ખુબજ સરસ રીતે વાત કરે છે...
જય દ્વારકાધીશ
બાપૂ ની. વાત ખુબ સરસ
આવા intelligent ગ્યાની સાધુ સંત ને પ્રણામ.
જય ગિરનારી બાપુ
સૌનું રાજ્ય ની જરૂર છે
જય જય શ્રી રામ,,, જય ગિરનારી,,,,
બાપૂ ઓમ નમો નારાયણ
પૂજનીય બાપુને કોટી કોટી વંદન
જય ગિરનારી ❤
નમસ્કાર બાપુ
વાહ વાહ મહાત્મા ને ખુબ ખુબ અભિનંદન તેમની રાજનીતિ ને
જોરદાર બાપુ સમજણ આપીને ઉચકક્ષાનુ જ્ઞાન આપયુ બાપુએ 👌👌👍👍
જય ગીરનારી
રાજ સતા લાખો વષઁ થી ધમઁ અને સાધુ અને ગુરુઓ થી ચાલતી આવે છે
જય કાઠીયાવાડ જય શ્રી રામ
ઓમનમો નારાયણ હંસગીરીબાપુ
વંદન છે સાધુ મહારાજ
બાપુ આપનું રાજકીય જ્ઞાન ઘણું ઊંચુ છે તો સાધુવાદ
JAY HO GIRNARI BAPU
HANSGIRI BAPU IS REALLY KNOWLEDGEBLE PERSON AND THIS PLACE IS VERY BEAUTIFUL
Khub saras bapu ae vat kari
જય હો
મોદી સાહેબ 1 યુગ પુરુષ શે
જય રામદેવપીર
जय पुतणेश्वर महादेव
ઓમ નમો નારાયણ 🙏👌👍💯
Khub ucha vichar dhara bapu
Jai guru girinari maharaj ki jai ho
સંતો મહંતો એ જ્ઞાતિવાદ દૂર કરવા ખાસ પ્રયત્ન કરવા જોઈએ....
Bhai gyantiwad bov nathi rhyo tame tamara magaj mathi e kadhi nakkho
ગુજરાત ના પોલિટિકસ માં પણ હવે સંતોની જરૂર છે
Jay ho bapu
જયશ્રી ભોલેનાથ ❤❤❤❤❤
Om namah shivay Har har Mahadev Guruji ❤❤❤❤❤
જય ગિરનારી મહારાજ
जय हो बापु
એ બાપુ આ ભગવાન શ્રી કૃષ્ણ સર્વત્ર છે કે તમે
Jay girnarri bapu Ram ral lavu joia
જય આપાગીગા ભાઈ 👌👌👌👌
ખૂબ સરસ
ડોક્ટર માસ્ટરપીએચડી કરેલી છે જય ગિરનારી જય જય ગિરનારી જય જય ભમ ભમ ભોલા આલકી રંજન
હંસગીરિ બાપુ અમારા ગુજરાતના હીરો છે
હું એક રખડતો સાધુ છું
@@Hanshgiri1990Jay shree krishna
@Hanshgiri1990 bapu tamne malva ni khub j echa che tamari pase markdaksan leva mate. Tame kya malso ?
Jay gurudev
રાજ કારણ મા રસ ન લો કદાચ જેલમાં પણ જવું પડે છે 🙏🔱 જય સત નામ 🔱🙏
Jay girnari bapu
જય હો ❤
Harhar mahadev 🙏 🙏 👍
Aadesh Bapu
નવું સંવિધાન અગ્રેજો ગયા પછી આવી ગયો અને લાગુ થાય ગયું છે હવે સંવિધાન ની જરૂર નહિ જય સંવિધાન
Dharm pahela hona chahiye raj nitime yuva vargne saksam banao dharm vise Jay hind jay bharat
Good knowledge base sadhu👏
વાહ👌
राष्ट्रवाद नहीं मानवतावादी होना चाहिए, और भारत मै भारतियों का नागरीको की, जय बोलानी चाहिए', भारतीयों नागरिकों वही भारत है,, नागरिकों की, सेवा सुरक्षा हीभारतकीसची सेवा मानना चाहिए, '
waa bapu
Hansraj bapu tamari jarur rajkaran ma chhe
મહાભારત ના યુદ્ધ પહેલા જ્યારે કૃષ્ણ ને દ્રોણ પ્રશ્ન કરે છે કે શું થશે તયારે કૃષ્ણ કહે છે કે જુના વૃક્ષો કપાશે અને તેની જગ્યાએ નવા વૃક્ષો ઉગશે,,, તો અત્યારે આ જૂના નેતાઓ ને કાઢી યુવા નેતાઓ આવે તો જ નવા ભારત ની રચના થશે. જય શ્રી કૃષ્ણ.
ખૂબ સરસ વાત સમજદારી ની
ખૂબ આનંદ થયો
@@Hanshgiri199025:35 23:29 😅😅😅
@@Hanshgiri1990no ashram kya che?
Modini jagya uper shu koi yuva raj kari shake
મોદી દાદા બરોબર છે