ડબલ ગ્રેજ્યુએટ બાપુ; સરકારી જોબ છોડી સંન્યાસી બનેલા બાપુએ સંસાર ને આપ્યા અદ્ભુત જવાબો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 มี.ค. 2024
  • ગિરનારની ગોદમાં મળેલા એક સન્યાસી બાપુ જેણે સંસારના અને સમાજ જીવનના પ્રશ્નોના અદભુત જવાબો આપ્યા છે તે સાંભળી અને તમે ખુશ થઈ જશો
    #girnar
    #mojegujarat
    #sanyasi
    #danbhabapu
    #bapu
    #interview
    #sanyasibapu
    #religion
    #sanatandharma
    #giribapu
    #satsang
    #sadhu
    #santvani
    #kalakar
    #hansgiribapu
    ગિરનાર તળેટીમાં મળેલા સન્યાસી હંસ ગીરી બાપુ ને આપણે સંસાર અને સમાજના નીચે મુજબના પ્રશ્નો પૂછ્યા. જેના બાપુએ અદભુત જવાબો આપ્યા.
    પ્રભુ સુધી જવાનું શ્રેષ્ઠ માર્ગ સન્યાસ કે સંસાર?
    માણસના જીવનમાં રૂપિયાનું કેટલું સ્થાન હોવું જોઈએ?
    દીકરો અને દીકરીના સમાજમાં ભેદભાવ વિશે તમે શું કહો છો?
    સન્યાસી જીવન શા માટે પસંદ કર્યું?
    દેશની રાજનીતિ વિશે એક સન્યાસી શું મત ધરાવે છે?
    બધા અલગ અલગ ધર્મોને અને સંપ્રદાયોને પૂજે છે તો મહાન કોણ છે?
    આજની યુવા પેઢીને શું સંદેશ આપવા માંગો છો?
    જાતિ અને વર્ણ વ્યવસ્થા અને ભેદભાવો વિશે તમે શું માનો છો?
    Social Media Links:
    You Tube
    / mojegujaratofficial
    Facebook
    bit.ly/Moje_Gujarat_FB_page
    Instagram
    bit.ly/Moje_Gujarat_Official
    ============================
    Bhavnath taleti, girnar parvat, girnar taleti bhavnath, junagadh girnar, moje gujarat, graduate bapu. sunilgiri bapu, giri bapu, shiv katha
    GIRNAR TALETI
    What is girnar famous for
    how to reach girnar
    girnari bapu, sanyasi bapu, sociel discussion, samaj vyavstha, bapu nu interview, satsang, graduate bapu, sanyasi, girnar parvat, girnar taleti, bapu, sadhu, moje gujarat

ความคิดเห็น • 364

  • @navkarproperties
    @navkarproperties หลายเดือนก่อน +38

    મને હંમેશાથી એમ થાય કે એક સાચા ગુરુ જીવનમાં હોવા જોઈએ, આજે આ વિડીયો જોઇને લાગ્યું કે જીવનમાં પ્રથમ વાર આવા સંત જોયા જેને મારા જીવનમાં ગુરૂનું સ્થાન આપવા માંગુ છું. બાપુને મળવું હોય તો કયા મળી શકાય? તેઓનો આશ્રમ? મહેરબાની કરીને જરૂર જણાવશો. ખૂબ ખૂબ આભાર મોજે દરિયા ટીમ આટલા શ્રેષ્ઠ સંત વિભૂતિ ને અમારા સુધી પહોચાડવા માટે 🙏

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  หลายเดือนก่อน +10

      બગસરા પાસે પૂતળીયા મહાદેવ મંદિર આશ્રમ છે બાપુ નાં વોટસઅપ નંબર +91 79908 56456..
      અને બીજું કે હું મોજે ગુજરાત છું, મોજે દરિયા નહિ😄

    • @navkarproperties
      @navkarproperties หลายเดือนก่อน +4

      તમારો આ વિડીયો જોઈ જીવનમાં સાચે મોજે દરિયા જેવી અદભુત અનુભૂતિ થઈ, સોરી ભાઈ ખોટું નામ લખાઈ ગયું એ માટે પણ આપને દિલ થી સલામ છે. મે તમારા બીજા કોઈ વિડીયો નથી જોયા પણ આવું ને આવું કન્ટેન્ટ પીરસતા રહેજો એવી વિનંતી. ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  หลายเดือนก่อน +1

      @@navkarproperties માત્ર મજાક કરું છું... No problem કોઈ પણ નામ કહો.. તમને ગમ્યું એ અમને ગમ્યું

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  หลายเดือนก่อน +1

      @@navkarproperties આપણું કન્ટેન્ટ આવું જ હોય મોટા ભાગના વિડિયો નું

    • @giteshnayani769
      @giteshnayani769 หลายเดือนก่อน

      માનવ જીવન મળવો એ સાચા ગુરુ ગોતવા માટે જ છે અને સાચા ગુરુ મળી જવા એ જ મોક્ષની પ્રાપ્તિ છે આના સિવાય બધું જ ખોટું છે

  • @loksangeetofGujarat
    @loksangeetofGujarat 3 วันที่ผ่านมา

    વાહ બાપુ વાહ, ખુબ જ્ઞાન સભર વાતો કરી, ભગવા વસ્ત્રો શોભી ઉઠ્યા! ધર્મ વિશે સચોટ સમજણ ધરાવે છે. સત સત વંદન.

  • @sanjaybhaisondarva5766
    @sanjaybhaisondarva5766 หลายเดือนก่อน +7

    હું નસીબદાર છું બાપુને રૂબરૂ મલિયોશુ
    ખરેખર બાપુનું જીવન .. નાના બાળક જેવું છે નીર અભિમાની છે સંતને શોભાય માન છે.

  • @daxeshparmar-en1mi
    @daxeshparmar-en1mi หลายเดือนก่อน +12

    આપણે ખુબ ભાગ્યશાળી કહેવાઈ એ કે હંસગીરીબાપુ જેવા vibrant સંત ના જ્ઞાનગોષ્ટી નો લાભ મળ્યો

  • @chhaganbhaipatel3515
    @chhaganbhaipatel3515 8 วันที่ผ่านมา +1

    Very nice 👍👍 Bapu dhanyawad jay shree ram n jay guru maharaj

  • @rahulkoradiya476
    @rahulkoradiya476 7 วันที่ผ่านมา +1

    બાપુ ની પ્રેમ વિશે ની વાત સાચી છે. આપડે જુવાન દીકરા દીકરી ને એટલેજ તો લગ્ન/સમૂહ લગ્ન માં લઇ જાય છે. જેથી તે કોઈ યોગ્ય સાથી પસંદ કરે. અને હા એક બીજી વાત કે પેલા આપણે ત્યાં દિયરવટું /સાડીવટું ની પ્રથા હતી જે એ સૂચવે છે કે કોઈ કારણ સર પુરુષ અથવા સ્ત્રી નું મૃત્યુ થાય તો બીજા લગ્ન અજાણ્યા પરિવાર માં નાં થાય અને પેલેથી જે છે તે સબંધો જળવાઈ રહે.. આ નાં વિશે ઘણું બધું છે પણ પછી ક્યારેક ડીટેલ માં...!!!🙏

  • @chohanmakabhai3681
    @chohanmakabhai3681 2 หลายเดือนก่อน +13

    વાહ મારા દેશ નો સાધૂ વાહ રાષ્ટ્ર . ધર્મ . તથા માનવ સમાજ ની જવાબદારી રાખનારા સાધૂ ને કોટી કોટી પ્રણામ ખરેખર આવા સાધૂ નૂ માર્ગ દર્શન ખૂબ અગત્ય નૂ ગણાય જય ગીરનારી ૐ નમો નારાયણ 🙏

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 หลายเดือนก่อน +2

      ધન્યવાદ

  • @mohanbhaiparmar7830
    @mohanbhaiparmar7830 หลายเดือนก่อน +2

    કોટી કોટી દંડવત્ પ્રણામ બાપુ જો આપણા જેવિ સરલ ભાષા માં ગ્યાન ની વાત સાંભળી મારૂં મન ખુબજ બોજા મુક્ત થઈ ગયું એકવાર જરૂર ગીરનાર આવિ આપનાં દર્શન કરવા ના આશીર્વાદ આપશોજી આપની દયા થી જરૂર આવિ શકિશ જય ગીરનારી મહાત્મા અખંડ રહે આપણી વાણી જય અંબે માં

  • @KusumPatel-nw8ms
    @KusumPatel-nw8ms 8 วันที่ผ่านมา +1

    સાચા સંત આને કહેવાય .સચોટ જવાબ આપ્યા

  • @bharat_Raj_6063.
    @bharat_Raj_6063. 21 วันที่ผ่านมา +1

    ખરેખર ભારતીય સંસકૃતી ના દર્શન થાય વાહ બાપુ વાહ..........જય શ્રી રામ🚩

  • @prakashrathod4494
    @prakashrathod4494 3 วันที่ผ่านมา

    જય ગીરનારી

  • @yashprajapati2110
    @yashprajapati2110 2 หลายเดือนก่อน +5

    જય હો બાપુ અને મોજે ગુજરાત
    🙏⭐⭐⭐⭐⭐🌈
    ખુબ સરસ જ્ઞાન પીરસ્યું 🙏
    આટલું અમુલ્ય જ્ઞાન નો વાર્તાલાપ કયોૅ
    🙏ખુબ ધન્યવાદ સન્યાસી બાપુ🙏
    🙏ખુબ ધન્યવાદ મોજે ગુજરાત 🙏

  • @jahallakhnotra6619
    @jahallakhnotra6619 13 วันที่ผ่านมา

    મારા જીવનમાં આવા સાધુ મહારાજ પેલી વાર સાંભળ્યા......ખૂબ સારા વિચાર છે....માખણરૂપી વિચારો આપવા બદલ આપનો આભાર ❤❤❤

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 หลายเดือนก่อน +1

    વા મોજે ગુજરાત ખુબ જ સરસ સ્વાદ ખૂબ જ આગળ વધો તેવી માતાજી ને પ્રાર્થના 🙏

  • @rakhdambakhdam5392
    @rakhdambakhdam5392 2 หลายเดือนก่อน +46

    વાહ રે બાપુ... મોજ કરદી... આવા જવાબો ક્યારેય નથી સાંભળ્યા... એમાં પણ છેલી 10 મિનિટ તો ટ્વેન્ટી ટ્વેન્ટી રમ્યા,,, જય હો ગિરનારી

    • @ashoksanghani4676
      @ashoksanghani4676 2 หลายเดือนก่อน

      ભારત ની સૌથી મોટીનબડાય કામ કરીદેશ ને મજબૂત કરવા ને બદલે બાવા થઈ જાય છે

    • @likearsi9281
      @likearsi9281 หลายเดือนก่อน +4

      🙏nice

  • @jahallakhnotra6619
    @jahallakhnotra6619 13 วันที่ผ่านมา

    ખૂબ ઉત્કૃષ્ઠ gyyan છે.....ભારત દેશમાં આવો સાધુ ગુરૂ નું સ્થાન આપવું જોઈએ......ખરેખર દિલથી વંદન ❤😊

  • @MaheshbhaiPatel-lo3xj
    @MaheshbhaiPatel-lo3xj หลายเดือนก่อน +2

    બાપુએ પ્રેમ વિશે દષ્ટાંત સાથે આજની પેઢી માટે ખૂબ રસપ્રદ વાતો કરી એ બદલ બાપુને સો સો સલામ છે...જય ગિરનારી બાપુ......સનાતન ધર્મ ની જય હો.......🌹🙏🙏🌹

  • @ParmarAmruta
    @ParmarAmruta 2 หลายเดือนก่อน +3

    11:22 મિનિટે જે વાત કરી એ જ્યારથી પ્રેમ શબ્દ સાંભળ્યો ત્યારથી માનુ છૂ અને મારા જીવન નુ એક સત્ય છે પણ મારા જીવનમાં પહેલી વાર કોઈ બીજા ના મુખે અક્ષરશઃ આ શબ્દો સાંભળી ખૂબ આનંદ થયો

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 2 หลายเดือนก่อน

      ખૂબ સરસ

  • @nilabenpatel5900
    @nilabenpatel5900 2 หลายเดือนก่อน +4

    ગૂરૂ જ્ઞાન અદભૂત છે 👍👌🙏👏💐🥥🪔 ઓ
    . સવ શ્રેષ્ઠ સુપર મસ્ત સુંદર સરસ લાગે છે વંદન કરું છું બાર બાર 🙏🙏

  • @Omnamahshivay8456
    @Omnamahshivay8456 2 หลายเดือนก่อน +4

    જય ગિરનારી
    આ બાપુ નો આશ્રમ કઈ જગ્યા એ આવેલ છે ભગવાન જણાવો ને

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  2 หลายเดือนก่อน

      બગસરા

    • @kamcho958
      @kamcho958 2 หลายเดือนก่อน +2

      બગસરા માં ક્યાં? જગ્યા નું સચોટ સ્થાન જણાવો.

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  2 หลายเดือนก่อน +1

      +91 79908 56456

    • @rajgohiluna895
      @rajgohiluna895 หลายเดือนก่อน

      ???

    • @rajgohiluna895
      @rajgohiluna895 หลายเดือนก่อน

      Ashram no adress aapo sir ji..??

  • @nagjidhandhukiya2506
    @nagjidhandhukiya2506 หลายเดือนก่อน +1

    વાહ.. વાહ.. મારા ભારતદેશ ના સાધુ સન્યાસી અને સંતો ને સર્વે ગુણ સંપન્ન

  • @vimlathumar1005
    @vimlathumar1005 2 หลายเดือนก่อน +5

    ખૂબ સરસ જ્ઞાન ની માહિતી આપી જય ગિરનારી 👍

  • @karsanpatel8971
    @karsanpatel8971 หลายเดือนก่อน +3

    જય ગિરનારી બાપુ🙏🏻
    ખુબ જ સરસ જ્ઞાન ગંગા વહાવી 👌👌
    👍👍

  • @user-is1fv7xz7g
    @user-is1fv7xz7g หลายเดือนก่อน +4

    સાધુ સંતો પાસે ખૂબ જ્ઞાન હોય છે..

  • @kirtidevprasad733
    @kirtidevprasad733 หลายเดือนก่อน

    વાહ સંન્યાસી સાધુ મારાજ...ખુબ સરસ સવાલ જવાબ ની આપલે કરી ...સનાતન સત્ય શબ્દો થી સમાજ ને વિવરણ સાથે જ્ઞાનરૂપી અમૂલ્ય મોતી પીરસ્યા તે બદલ આવા સંન્યાસી સાધુ મારાજ ને નત મસ્તકે કોટી કોટી પ્રણામ.

  • @vijaysolanki6896
    @vijaysolanki6896 หลายเดือนก่อน +2

    अति उत्तम शब्द स्वाद शुन कर आत्मा खुश हो गया बापू आप को दऺडवत प्रणाम 🙏🙏🙏

  • @navinvora4909
    @navinvora4909 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ વાત સરળતાથી સમજણ આપી છે ખૂબ ખૂબ ધન્ય વાદ વંદન

  • @LabhudanGadhavi-cp9tk
    @LabhudanGadhavi-cp9tk 2 หลายเดือนก่อน +4

    સમાજીક રીવાજો સમાજ ની દિકરી સમાજ માં પરણે એવા અભિયાન ની જરૂર છે કારણ કે પાછળ થી દિકરી દુઃખી ન થાય

    • @r.m.dulerar.m.dulera4458
      @r.m.dulerar.m.dulera4458 2 วันที่ผ่านมา

      આને માનવતા એન કહેવાય તેને જાતિવાદ કહેવાય.

  • @amrutlalpatel3035
    @amrutlalpatel3035 หลายเดือนก่อน

    વાહ રે એક સનાતન ભારતના સંત સંપ્રદાયના સાધુ પોતાને સંત ગણેશ છે બીજા બીજા બાવા ઘરે છે પોતે પોતાને આર્ય સિદ્ધિના વખાણ કથા હોય છે પોતાના ભગવાનને સર્વોપરી માનતા હોય તારી માંદા હોય પોતે એવું સમજે છે કે અમે તો શિક્ષિત સંતોષ છીએ પરંતુ તેઓ કૂવાના દેડકા સમાન છે તમારા જેવા સંતોનો સત્સંગ જ્ઞાનની સરવાણી સાંભળે તો તેમને ખબર પડે વિજ્ઞાન કોને કહેવાય પોતે પોતાની પોતાની સંસ્થા ને કાર્યસિદ્ધિ ના વખાણ કરે છે ધર્મસભામાં રાષ્ટ્રવાદ કોઈ વાત કરતા નથી નમન બાપુ ને જય શ્રી કૃષ્ણ

  • @pratapsinhzala4560
    @pratapsinhzala4560 9 วันที่ผ่านมา

    જય માતાજી

  • @user-ev3gt1ob2w
    @user-ev3gt1ob2w หลายเดือนก่อน +2

    Jay Jay Sriram Jay Srikrusn Jay Girnari Maharaj Government Job Chodi Ne Sadhu Thava Badal Khub khub Dhnyavad

  • @KKG11111
    @KKG11111 หลายเดือนก่อน

    જય માતાજી વાહ વાહ આવા મહાન સંત ના આપના થકી દર્શન થયા અને વાણી નો લાભ મળ્યો આભાર

  • @dpkapdi7658
    @dpkapdi7658 2 หลายเดือนก่อน +7

    Hari 🕉 Bapuji

  • @girirajsinhrana3521
    @girirajsinhrana3521 2 หลายเดือนก่อน +3

    વાહ..અદ્ભુત..
    ખૂબ સરસ સત્સંગ

  • @jankipatel1874
    @jankipatel1874 2 หลายเดือนก่อน +3

    Bov saras ..vidio ....Jay mataji bapu ..jsk bhai

  • @harshilshaktidan3535
    @harshilshaktidan3535 หลายเดือนก่อน +1

    બાપુના જ્ઞાન પાસે મારુ જ્ઞાન ક્ષીણ છે પણ 16108 રાણીઓ વાળા જવાબમા સુધારાને અવકાશ છે

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  หลายเดือนก่อน

      એ માત્ર મારા પ્રશ્ન નાં સમજૂતી માટે વાત કરી.. આંકડા વિશે ની વાત ન હતી એટલે

  • @anilbandhiya6616
    @anilbandhiya6616 2 หลายเดือนก่อน +4

    Bhai othentic knowledge mlyu. Aavaj videos bnavo. All the very best 👍

  • @user-wt5io8dd6b
    @user-wt5io8dd6b หลายเดือนก่อน +2

    Jai shree krishna
    Jai Jai ગિરનારી મહારાજ

  • @hasmukhjvekariya5445
    @hasmukhjvekariya5445 2 หลายเดือนก่อน +4

    સનાતન ધર્મની જય હો

  • @MitrajsinhRajput-ks9jm
    @MitrajsinhRajput-ks9jm 2 หลายเดือนก่อน +2

    Jay ho bapji jay hind 🎉🎉🎉

  • @charanlaxmiben8243
    @charanlaxmiben8243 หลายเดือนก่อน +2

    ખુબ સરસ બાપુ જવાબ આપવા બદલ આભાર 🙏🙏

  • @dashrathsinhbarad3764
    @dashrathsinhbarad3764 หลายเดือนก่อน +1

    Bapu a je ghyan apiu Kharekhar LA javab hatu teva sree Bapu ne hoo sau pratham naman karusu ane aapna ghyan hoo bahu khus sua jay sree ram.

  • @goswamiharshadgiri671
    @goswamiharshadgiri671 2 หลายเดือนก่อน +4

    ઓમ નમો નારાયણ

  • @raykagigan1234
    @raykagigan1234 หลายเดือนก่อน +2

    બાપુ. તમને ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી જોવા માગું છું.❤❤❤❤❤

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 หลายเดือนก่อน

      😂😂😂

    • @TEAM-cg1wf
      @TEAM-cg1wf หลายเดือนก่อน

      @@Hanshgiri1990 bapu politics ma utarvu padse tamare gujarat pn ek yogi ne deserve kare che

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 หลายเดือนก่อน

      હું એને લાયક નથી

    • @ExploreGujarat_
      @ExploreGujarat_ หลายเดือนก่อน

      @@Hanshgiri1990 bapu aashram kya se aap no

  • @vijaychhatraliya4809
    @vijaychhatraliya4809 2 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ અભિનંદન. 👏🙏🤝👍👌❤❤❤❤❤💐🌹💐🌹💐

  • @sajanshing9171
    @sajanshing9171 หลายเดือนก่อน +2

    બંનેને ધન્યવાદ 👌👌👌👌👌

  • @user-fh3bo5vf7c
    @user-fh3bo5vf7c หลายเดือนก่อน +3

    Jay girnari

  • @girnar231
    @girnar231 หลายเดือนก่อน +1

    जय सोमनाथ जय नागेश्वर
    हर हर गंगा हर हर महादेव
    जय गिरनारी जय अंबाजी माता

  • @lalbhaikhuman1837
    @lalbhaikhuman1837 หลายเดือนก่อน +2

    જય ગીરનારી 🙏

  • @RabariMaheshduk
    @RabariMaheshduk หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ અભિનંદન ..❤

  • @dilipsinhthakor6249
    @dilipsinhthakor6249 หลายเดือนก่อน +2

    ખુબ સરસ બાપુ સમજણ આપી...

  • @GirGayFarm
    @GirGayFarm หลายเดือนก่อน +2

    ખુબ જ સરસ, વાહ અદભુત,

  • @vijaysolanki6896
    @vijaysolanki6896 หลายเดือนก่อน +2

    बापू आपको कोटी कोटी प्रणाम 🙏🙏🙏

  • @ashokpithiya3101
    @ashokpithiya3101 หลายเดือนก่อน +2

    Khub saras bapu, Maja aavi gay

  • @girirajsinhrana3521
    @girirajsinhrana3521 2 หลายเดือนก่อน +2

    જય ગીરનારી..

  • @user-re7vv9hn1v
    @user-re7vv9hn1v 2 หลายเดือนก่อน +2

    જય શ્રી ગુરુદેવ

  • @ganshiyambhaichavda3119
    @ganshiyambhaichavda3119 หลายเดือนก่อน +1

    નાસાનું વાહ બાપુ આવા ગંગા બહુ સારા છે

  • @bipinpatel3024
    @bipinpatel3024 2 หลายเดือนก่อน

    બાપુ નું નામ તથા સરનામું આપશોજી, અમારે મુલાકાત કરવી છે, બાપુ ને લાખ લાખ પ્રણામ........

  • @ramnikthummar7707
    @ramnikthummar7707 2 หลายเดือนก่อน +2

    Wah Yogi Ji wah, Sanatan Dharm ki Jay, Bharat Mata ki Jai

  • @sajanshing9171
    @sajanshing9171 หลายเดือนก่อน +2

    વાહ વાહ બાપુ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ankurahir5127
    @ankurahir5127 2 หลายเดือนก่อน +3

    સત્ય સાથે સમાધાન ખુબ સરસ બાપુ 📿🧡💯

  • @lalitajmera3651
    @lalitajmera3651 หลายเดือนก่อน

    Practical વાત બાપુ એ કરી 🙏🕉️

  • @rasikpatel4150
    @rasikpatel4150 หลายเดือนก่อน +1

    વાહ બાપુ હવે તો સાધૂજ ભારત ને બચાવ સે

  • @umarshibhanushali2812
    @umarshibhanushali2812 หลายเดือนก่อน +1

    વાહ સંતો આશીર્વાદ આપો

  • @vasuporania7429
    @vasuporania7429 หลายเดือนก่อน +2

    Jordar Bhai

  • @SamatGadhvi-bz9dl
    @SamatGadhvi-bz9dl หลายเดือนก่อน +1

    ખુબ મોજ આવી ગઈ એમ થાય છે પુરૂં કેમ થઈ ગયું હવે બીજી વખત ક્યારે મોકલશો 🙏🙏🚩

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  หลายเดือนก่อน

      બીજા વિડિયો પણ આ ચેનલમા નાખેલા છે આપ જોઈ શકો છો

  • @nilabenpatel5900
    @nilabenpatel5900 2 หลายเดือนก่อน +3

    બેસ્ટ મા બેસ્ટ જ્ઞાન જય ગૂરૂ જ🙏👏👍👌

  • @ADITYA.M.B
    @ADITYA.M.B หลายเดือนก่อน

    મન કરમ વશન થિ આજ થી મારા ગુરુ જી હસગીરી બાપુ જલદ આપણા સરણો મારો સીસ

  • @kamalabenpadvi
    @kamalabenpadvi หลายเดือนก่อน +1

    જય બાપુ સાચું જ્ઞાન આપ્યું

  • @nareshmusicsandlyrics2165
    @nareshmusicsandlyrics2165 2 หลายเดือนก่อน +2

    ❤bahuj saras samajva jevu gyan dhanyavad vandan

  • @raghabhaibhuva2938
    @raghabhaibhuva2938 2 หลายเดือนก่อน +3

    જય કનૈયા લાલકી જય શ્રી રામ જય અખંડ ભારત જય દાદા

  • @jigneshpatel8417
    @jigneshpatel8417 2 หลายเดือนก่อน +2

    Wahhh Bapuu Wahhh khub saras gyan ni vat kari 100% sachi ...jay girnari bapu 🙏🙏😊😊

  • @vishnurabari4403
    @vishnurabari4403 2 หลายเดือนก่อน +1

    Vah ava sadhuo ni aje samaj ane desh ne jarur se

  • @amrutlalpatel3035
    @amrutlalpatel3035 หลายเดือนก่อน

    આવા વિડીયો બનાવીને સનાતન સંસ્કૃતિ જાગર રાખનાર, સચોટ જ્ઞાન પીરસનાર અને ઘણા પ્રશ્નો નો નિરાકરણ સંતોના મુખેથી સંભળાવી ધન્ય બનાવે છે તો ભાઈનો ખુબ ખુબ આભાર

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 หลายเดือนก่อน +2

    Jay siyaram 🙏🙏🙏🙏🙏

  • @ghanshyambhaivaghasiya9991
    @ghanshyambhaivaghasiya9991 2 หลายเดือนก่อน +2

    જોરદાર હો

  • @Gujaratnu_gharenu
    @Gujaratnu_gharenu 2 หลายเดือนก่อน +19

    ખુબ સરસ જ્ઞાન પીરસ્યુ બાપુ

    • @JAYSOM66
      @JAYSOM66 2 หลายเดือนก่อน +1

      તારી મા no તંબૂરો.. જ્ઞાન આપ્યું.?
      Dofo से આ ढोंगी લો

    • @amuwhaghela6074
      @amuwhaghela6074 2 หลายเดือนก่อน +2

      બપોરે ખૂબ પ્રોટીન આપ્યું અત્યારના યુગ પ્રમાણે જીવનમાં અત્યારે જવું છે

    • @amuwhaghela6074
      @amuwhaghela6074 2 หลายเดือนก่อน +2

      જુનમાં સમજા જેવું ઉતારે જેવું જ્ઞાન છે

    • @JAYSOM66
      @JAYSOM66 2 หลายเดือนก่อน

      હવે... ખોટીनो છે.. Chutiyo..

  • @bitturaja916
    @bitturaja916 หลายเดือนก่อน +2

    Bahuj jordar

  • @a.m554r
    @a.m554r หลายเดือนก่อน +1

    वाह बापू 🙏🙏आश्रम क्या आवे 🙏

  • @dayaljibhaichauhan6791
    @dayaljibhaichauhan6791 หลายเดือนก่อน +2

    Jay હો

  • @vijaychavda3990
    @vijaychavda3990 หลายเดือนก่อน

    Moje gujrat no khub khub aabhar aaje mara ghana prsno na javab mali gaya....

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 หลายเดือนก่อน

    જય ગુરુદેવ 🙏 સીધો આદેશ 🙏 જય ગિરનારી બાપુ 🙏

  • @harshilshaktidan3535
    @harshilshaktidan3535 หลายเดือนก่อน +1

    અદ્ભુત જ્ઞાન છે

  • @user-vs2vc4lu2f
    @user-vs2vc4lu2f หลายเดือนก่อน +3

    Jai gurudev.

    • @thepilgrimssoul2853
      @thepilgrimssoul2853 หลายเดือนก่อน

      Aa bapu no aasharam girnar ma kai jagyaye che

  • @ranjitchavda2266
    @ranjitchavda2266 17 วันที่ผ่านมา

    Bapu e veh to boudh bhikshu no lidho se ❤

  • @Tufaanmotovlog8885
    @Tufaanmotovlog8885 2 หลายเดือนก่อน +3

    Gud job sayan sanjay from lamba

  • @nathabhaisangani4896
    @nathabhaisangani4896 2 หลายเดือนก่อน +1

    Radhe radhe nathabapa khandhera sarash

  • @ddsolankiddsolanki9144
    @ddsolankiddsolanki9144 หลายเดือนก่อน +3

    આવી રોજેરોજ એક વાર્તા કહેવી જોઈએ

  • @user-tj3hg7yl7e
    @user-tj3hg7yl7e หลายเดือนก่อน

    Ekdam sachi ne saral vat gurudev ji ni ...tmne sat sat naman amara ...vandan varam var amara

  • @Hardik_patel_08
    @Hardik_patel_08 หลายเดือนก่อน +1

    અલખ નિરંજન 🎉

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 หลายเดือนก่อน

    બાપુ ને જય જય ho. ખૂબ ખૂબ સરસ વાત કરી.

  • @vishalstudiokodinar3561
    @vishalstudiokodinar3561 2 หลายเดือนก่อน +2

    JayGurudav

  • @dineshsavaliya7800
    @dineshsavaliya7800 2 หลายเดือนก่อน +2

    Abhinandan

  • @user-hr1cq1dp4w
    @user-hr1cq1dp4w หลายเดือนก่อน +2

    VERI GUD.BAPU

  • @jayben7075
    @jayben7075 2 หลายเดือนก่อน +3

    Sita ram bhai tme bavj saru kam hath ma lidhu che.. ❤️🙏🏼 bhai ek shdhu che Amreli ghansyam giri bapu krine khadeshwari thi odkhay che to ano satsang mokva vinati 🙏🏼🙏🏼🙏🏼

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  2 หลายเดือนก่อน

      9725925280 nambar par સરનામું મોકલજો

  • @anilpandya3336
    @anilpandya3336 หลายเดือนก่อน

    સ્વામીજીને ધ્યાન બાબતે વિશેષ પ્રકાશ પાડવા પ્રાર્થના કરું છું.

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  หลายเดือนก่อน

      Next હું બાપુ ને મળીશ ત્યારે ચોક્કસ પ્રશ્ન પૂછીશ

  • @namratasoni7910
    @namratasoni7910 หลายเดือนก่อน +2

    I am totally agree with guru ji nice video sir ji 👌👌 apno Insta no short video joi ne full video jova nu mann thai gayu good work 👌👌

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 หลายเดือนก่อน +1

      Thaks a lot my dear child

  • @krishnagosvami864
    @krishnagosvami864 2 หลายเดือนก่อน +1

    Saval -javab ni a shreni aavkardayak rahi

  • @tejubhaiSolanki-mm2mm
    @tejubhaiSolanki-mm2mm หลายเดือนก่อน +1

    Way khub sharas bapu.

  • @HiteshGaushwami9211
    @HiteshGaushwami9211 หลายเดือนก่อน +2

    Mahadev Mahadev