એડવોકેટ મેહુલ બોઘરા વિરુદ્ધ ફરિયાદ યોગ્ય છે ?...|| GTV_GUJARAT_NEWS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • એડવોકેટ મેહુલ બોઘરા વિરુદ્ધ ફરિયાદ યોગ્ય છે ?...|| GTV_GUJARAT_NEWS
    #mehulboghara #advmehulboghara #surat #suratbreaking #suratpolicecommissioner #suratpolice #trafficpolice #gujaratpolicecallletter
    .
    #gtv_gujarat_news#breaking#gujarat

ความคิดเห็น • 1.4K

  • @user-cq4cs5gw1b
    @user-cq4cs5gw1b 5 หลายเดือนก่อน +163

    વાલજી ને સજા થવી જોઈએ મેહુલ ભાઈ બોઘરા ગૃહમતરી બનવા ની જરૂર છે

    • @amitghoricha9922
      @amitghoricha9922 5 หลายเดือนก่อน

      Tu ticket apis mehulbhai ne Gruh mantri no to bani jase..

    • @forex1505
      @forex1505 5 หลายเดือนก่อน

      Tension na lo aa bdha akhtra krine loko rajkaran ma j guse che aa bhai pn pela famous thai ne rajkaran ma j jse

  • @devidassadhu5902
    @devidassadhu5902 5 หลายเดือนก่อน +140

    પોલીસ ને સસ્પેન્ડ કરો

    • @jivanbhai.dhamechajivanbha5661
      @jivanbhai.dhamechajivanbha5661 5 หลายเดือนก่อน

      વાલજી ને સસ્પેન્ડ કરો વાલજી ની સર્વિસ કરો અને કપડાં ઉતારી ને ગામ માં ફેરવો

  • @rajeshjadav2312
    @rajeshjadav2312 5 หลายเดือนก่อน +14

    આવા પોલીસ કર્મો ગુજરાત પોલીસ માટે એક કલક છે
    મેહુલભાઈ ની ન્યાય મળવો જોઈએે

  • @kajapatelkajapatel8001
    @kajapatelkajapatel8001 5 หลายเดือนก่อน +39

    હડીયાને સજા થવી જોઈએ મેહુલ બોઘરા ઝીંદાબાદ

  • @khimjibhairafaliya1465
    @khimjibhairafaliya1465 5 หลายเดือนก่อน +13

    મેંહુલ બોઘરા એ સારું અને સાચું કર્યુ છે...

  • @sanjayrathod7157
    @sanjayrathod7157 5 หลายเดือนก่อน +22

    હું તો વિચાર કરું છું કે એડવોકેટ ની આ હાલત થાય છે તો આમ જનતાની શું હાલત થતી હશે,,🙁🙁🙁🙁🙁🙁

    • @amrishpatel7776
      @amrishpatel7776 5 หลายเดือนก่อน +1

      તમે વિચારો

  • @barma2733
    @barma2733 5 หลายเดือนก่อน +43

    मेहुल भाई एक सच्चा इंसान है मेहुल भाई विजय होना चाहिए

  • @user-nu9ch9mh2y
    @user-nu9ch9mh2y 5 หลายเดือนก่อน +35

    પોલીસ વાલજી ને સજા મળવી જોઈએ

  • @jagdishrathod4892
    @jagdishrathod4892 5 หลายเดือนก่อน +38

    મેહુલ ભાઈ જનતા ના હીરો છે ।મેહુલ ભાઈ સાચા છે ❤❤❤❤

  • @SomaDesai-vv3kw
    @SomaDesai-vv3kw 5 หลายเดือนก่อน +257

    પોલીસવાળો હમેશા માટે સસ્પેન્ડ થવો જોઈએ.જય હિન્દ જય ભારત મેહુલ સાહેબનો વિજય થવો જોઈએ✌️

    • @mansukhmuliya727
      @mansukhmuliya727 5 หลายเดือนก่อน +3

      👍👍👍👍👍

    • @Pjdarji6463
      @Pjdarji6463 5 หลายเดือนก่อน +7

      Police valo saspend thavo juiye.mehul boghara no Vijay.

    • @ravipatel-ft4lx
      @ravipatel-ft4lx 5 หลายเดือนก่อน +3

      ASI saheb jo 1 advocate jode aavo vyvhar Ane dadagiri kare che te. Samanya janta mate to nirday bani jata hase. M ne farj thi chhuta kari deva joye.
      Jai Hind🇮🇳
      Jai savidhan 🙏🏻

    • @faizanpathan1361
      @faizanpathan1361 5 หลายเดือนก่อน +2

      Suspend nhi aine saja pn malvi joiye.......I support Mehul boghra sir

    • @user-pp3rb7rw2p
      @user-pp3rb7rw2p 5 หลายเดือนก่อน +3

      Dismiss

  • @KanticarelKanticarel
    @KanticarelKanticarel 5 หลายเดือนก่อน +69

    વાલજી પોલીસવાળા ને થવી જોઈએ સજા
    અને મેહુલ બોઘરા સાહેબ ને સુરક્ષા મળે એવી આશા અને અપેક્ષા રાખું છું જય હિન્દ જય સવિધાન✍️🙏🙏🙏🙏

    • @ChotubhaiPatel-vt9ns
      @ChotubhaiPatel-vt9ns 5 หลายเดือนก่อน

      Ha

    • @sohiljoban6363
      @sohiljoban6363 5 หลายเดือนก่อน

      Polis ne saja

    • @sarbjeetsinghaulakh5024
      @sarbjeetsinghaulakh5024 5 หลายเดือนก่อน

      મેહુલ બોધરાને કારણકે, ચાલુ નોકરી ઉપર કોઇ ને અડચણ રુપ ના બનાય અને જો સરકારી નોકર કોઇ ખોટુ કરે તો તેની ફરીયાદ માટે કાનુન છે.કોર્ટ છે. અને હા મેહુલ બોધરાની રિવોલ્વર સાયસન્સ નથી મળ્યુ તેનો ગુશ્શો છે. એટલે ઉશ્કેરાણી કરાવી હુમલા કરાવે છે. જેથી સરકાર લાયસન્સ આપી દે

    • @kavadbhavik5807
      @kavadbhavik5807 5 หลายเดือนก่อน

      Mehul boghara ne suraksha kon aape.....police😂😂

  • @nilurathva8782
    @nilurathva8782 5 หลายเดือนก่อน +32

    કાળા કાચવાળા જે હોઈ એમને સજા થવી જોઇએ...

  • @Vivo-qb5nt
    @Vivo-qb5nt 5 หลายเดือนก่อน +50

    પોલીસ. ને. સજા. થવી. જોઈએ.

  • @vajubhaimalaviya5210
    @vajubhaimalaviya5210 5 หลายเดือนก่อน +117

    પોલીસ ને ડીમિશ કરો
    હર્શભાઈ કેમ બોલતા નથી

    • @mileshpuroit1316
      @mileshpuroit1316 5 หลายเดือนก่อน

      હર્ષ ભાઈ બોલે તો મહિના ના એન્ડ માં પેમેન્ટ લેવા ક્યા જાય😂

  • @jayantiravalnimoj1940
    @jayantiravalnimoj1940 5 หลายเดือนก่อน +13

    આખી સિસ્ટમ જવાબદાર છે કારણકે ઉપર થી. નીચે સુધી બધા જવાબદાર છે

  • @rajeshrathi5407
    @rajeshrathi5407 5 หลายเดือนก่อน +4

    वालजी को सजामिलनी चाहिए
    मेहुल भाई जिंदाबाद आप ऐसा काम करते रहो हम आपके साथ हैं जयश्री राम❤

  • @kathiriyalaljibhai2093
    @kathiriyalaljibhai2093 5 หลายเดือนก่อน +68

    સજા તો વાલજી હડિયા ને ગૃરાજ્યમંત્રી ને વિનંતી કે આ પોલીસ વાલજી હડિયા ઉપર કાયદેસર ની કાર્યવાહી કરી ને સસ્પેન્ટ કરવો જોઈએ

  • @nileshmodi941
    @nileshmodi941 5 หลายเดือนก่อน +98

    હડિયા ને સજા મળવી જોઈએ

    • @ajayumarvadia1134
      @ajayumarvadia1134 5 หลายเดือนก่อน +4

      Ravan Vansh na Valaji Hadiya ne Immediately Suspend Karo.
      Jay Jay Shree Ram! 🙏🙏🚩
      Jay Shree Hanuman! 🙏🙏🚩
      Jay Hind! 🇮🇳🇮🇳🚩

  • @BADBOY-0.01
    @BADBOY-0.01 5 หลายเดือนก่อน +12

    મેહુલભાઈ ની સાથે આવું કર્યું છે તો આમ જનતાની. સાથે સુ કરતા હસે😢

  • @VirajMehta-fy6un
    @VirajMehta-fy6un 5 หลายเดือนก่อน +32

    ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ને ખાસ વિનંતી કે પોલીસ સામે કડક કાર્યવાહી કરે 🙏

  • @patel4926
    @patel4926 5 หลายเดือนก่อน +25

    મેહુલભાઇ સતયછે

  • @ankitpatel27
    @ankitpatel27 5 หลายเดือนก่อน +33

    વાલજી ની સંપતી ની તપાસ હાથ ધરવી જોઈએ
    I request E D
    It's same on police dept of surat

  • @anilrathod1021
    @anilrathod1021 5 หลายเดือนก่อน +4

    👌🏻💐 वकील श्री समाज सेवी देशभक्त मेहुल बोघरा जिंदाबाद 💐👍🏻
    💐 મેહુલ ભાઈ નો દરેક સ્થળે દરેક સમયે વિજય થાઓ જીત મેળવે લોકોનો સરકારનો અધિકારીઓ નો અને તમામ પોલીસ અધિકારીઓ નો સાથ સહકાર પ્રાપ્ત થાય સુરક્ષિત રહે એજ શુભેચ્છા 💐

  • @lalabhaipatel..799
    @lalabhaipatel..799 5 หลายเดือนก่อน +30

    મેહુલ ભાઈ જનતા માટે કામ સારું કરી રહ્યા છે 🎉🎉

  • @pravinbhairatabhaipravinbh6061
    @pravinbhairatabhaipravinbh6061 5 หลายเดือนก่อน +30

    હડીયા ને હરીયા ગણતો કરવો જોઈએ

  • @jaydamor3439
    @jaydamor3439 5 หลายเดือนก่อน +52

    મેહુલ. ભાઈ ને. રાજ. કારણ. ની. સ્ત્તા. આપી. દો. લુખ્ખાઓ. ને. બાર. કાઢો.

  • @sakariyachandubhai9534
    @sakariyachandubhai9534 5 หลายเดือนก่อน +12

    ASI. ને સસ્પેન્ડ કરી ને સજા કરવી જોઈયે

  • @dhamuedit6194
    @dhamuedit6194 5 หลายเดือนก่อน +8

    સંવિધાન બધાં માટે લાગુ પડે છે પોલીસ હોય કે સામાન્ય જનતા બધાં માટે નિયમ સરખો હોવો જોઈએ જય સંવિધાન જય ભારત ❤

  • @truth6508
    @truth6508 5 หลายเดือนก่อน +28

    લુખ્ખા પોલીસ વારા ने કાયમ માટે dismiss કરવો જોઈએ.

  • @tsdobariya9779
    @tsdobariya9779 5 หลายเดือนก่อน +43

    પોલીસ મે સજા થવી જોઈએ

  • @rathvapankaj5452
    @rathvapankaj5452 5 หลายเดือนก่อน +12

    મેહૂલ ભાઈ સાચા છે સત્યનો વિજય થશે

  • @BharatBhai-lw7hy
    @BharatBhai-lw7hy 5 หลายเดือนก่อน +15

    વાલજીહડીયા સસ્પેન્ડ થવો જોઈએ

  • @user-gt8kr1vw2b
    @user-gt8kr1vw2b 5 หลายเดือนก่อน +52

    વાલજી ને સજા થવી જોઈએ જ તોજ મેહુલ ભાઈ ની સાચી જીત થશે

  • @lalabharvad1108
    @lalabharvad1108 5 หลายเดือนก่อน +27

    વાલજી નેસજાથવીજોયે

  • @user-hh3lu4qg8l
    @user-hh3lu4qg8l 5 หลายเดือนก่อน +7

    જવાબદાર પોલીસ કર્મચારી ને સજા થવી જોઈએ,

  • @advocatevijaykumarnakum9805
    @advocatevijaykumarnakum9805 5 หลายเดือนก่อน +5

    કાયદા નું પાલન બધાંએ કરવું જોઈએ

  • @user-ps6xl3jx2v
    @user-ps6xl3jx2v 5 หลายเดือนก่อน +17

    GTV ને મારી નમ્ર વિનંતી છે કે આ મુદ્દાને વધુમાં વધુ પ્રસારિત કરશો જેથી જનતા જાગૃત્ત થાય

  • @jerambhaimorabia6797
    @jerambhaimorabia6797 5 หลายเดือนก่อน +38

    આ પોલીસ ને સજા થવીજ જોઈએ

  • @mahendraaghara3192
    @mahendraaghara3192 5 หลายเดือนก่อน +8

    વાલજી ને સજા થવી જોઈએ જય હિંદ જય ભારત

  • @eknazargujarat
    @eknazargujarat 5 หลายเดือนก่อน +7

    હર્ષ સંધવી કયા છે...શુ આ વાત થી અજાણ છે..

  • @palabhaikarabhichavcheta4095
    @palabhaikarabhichavcheta4095 5 หลายเดือนก่อน +21

    કાયદો બધા માટે સમાન હોવો જોઇએ

  • @user-mc8fs8jz8i
    @user-mc8fs8jz8i 5 หลายเดือนก่อน +40

    પોલીસને સસ્પેન્ડ કરો

  • @priyankrajani6804
    @priyankrajani6804 5 หลายเดือนก่อน +5

    Support for mehul bhai

  • @harishkumarbhabhor9442
    @harishkumarbhabhor9442 5 หลายเดือนก่อน +1

    તમારું સમર્થન છે મહેલ બોઘરા ને

  • @user-un4zl2ck8n
    @user-un4zl2ck8n 5 หลายเดือนก่อน +20

    વાલજી ને સજાથવિજોઈએ

  • @bapir8555
    @bapir8555 5 หลายเดือนก่อน +26

    વાલજી ને ડીસમીસ કરવા જોઈએ

  • @user-yy4cf8vx6k
    @user-yy4cf8vx6k 5 หลายเดือนก่อน +2

    મેહુલ બોઘરા સાચો માણસ છે

  • @hiralalbarjod4385
    @hiralalbarjod4385 5 หลายเดือนก่อน +6

    સત્ય મેવ જયતે
    કાયદો બધા લોકો માટે સમાન છે

  • @pravinpatel-qe7it
    @pravinpatel-qe7it 5 หลายเดือนก่อน +17

    આના વિરોધમાં લોકોએ કાળા કાચની ગાડીઓ ફેરવવાનું ચાલુ કરવું જોઈએ

    • @rabariamrat2272
      @rabariamrat2272 5 หลายเดือนก่อน

      હા સાચી વાત છે ભાય

    • @jawansinhjitusinh1820
      @jawansinhjitusinh1820 5 หลายเดือนก่อน

      તો તો આપણને તરત જેલ ના હવાલે કરી દે કાયદો જનતા માટે નથી એવુ ભારત દેશ મા લાગે છે સરકારી કર્મચારીઓ ને નહીં કેમ કોઈ ને કડક મા કડક સજા થતી નથી

    • @amrishpatel7776
      @amrishpatel7776 5 หลายเดือนก่อน

      Yes

  • @indianrobinhood5701
    @indianrobinhood5701 5 หลายเดือนก่อน +10

    ASI ને મળવી જોઈએ સજા

  • @samirchhatbar5500
    @samirchhatbar5500 5 หลายเดือนก่อน +6

    સરકાર મા બેઠેલા ઓ જ આવી વ્યક્તિઓની તાકાત છે

  • @ashvinhiraniashvinhirani515
    @ashvinhiraniashvinhirani515 5 หลายเดือนก่อน +23

    Mehul bhai superb 🎉🎉

  • @sanjuvasava1670
    @sanjuvasava1670 5 หลายเดือนก่อน +22

    આને સસ્પેન્ડ કરો અને સજા પણ થવી જોઈયે..... આમ જ ના છોડાય કેમ કે સામાન્ય માણસ હોત તો તેની સાથે કેવું વર્તન કરવામાં આવતા....

  • @parmarkantilal505
    @parmarkantilal505 5 หลายเดือนก่อน +9

    કાયદા. રક્ષક ના ભંગ કરેતો કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ

  • @h.m.sarvaiya
    @h.m.sarvaiya 5 หลายเดือนก่อน

    Advocate મેહુલ બોઘરા સાહેબ 🙏🙏🙏🙏🙏

  • @advocatevijaykumarnakum9805
    @advocatevijaykumarnakum9805 5 หลายเดือนก่อน +2

    વાલજી હડિય તેમજ બાનવ વાળી જગિયા એ હાજર પોલિસ કર્મચારીઓ તથા પોલિસ સ્ટેશન માં હાજર કર્મચારીઓ સજા થવી જોઈએ કારણ કે પોતે પોતાની જવાદારી આવે છે
    જ્યારે થોડાક સમય પહેલા પતંગ વરાની મગજ મારી માં પોલિસ કર્મચારીઓ તરત આવી ગિયતા

  • @mahendraprajapati6224
    @mahendraprajapati6224 5 หลายเดือนก่อน +14

    વાલજી હડીયાને સજા મળવી જોઇએ

  • @user-yj3zf1lp3i
    @user-yj3zf1lp3i 5 หลายเดือนก่อน +8

    આસજાવાલજીહડીનેસસપેડકરોઅનેવાલજીહડીયાનેઆજીવનજેલનીસજાદવીજોઈગુહમંતરીપણભસટાસારીછેઅનેભસટિસારીઆધીખિરકારીનેપણબસાવેછેભસટાસારીભાજપસરકારહટાવોનેદેશબસાવો

    • @dashrathpatel3727
      @dashrathpatel3727 5 หลายเดือนก่อน

      આવશે તો ભાજપ જ ,આમા bjp કોંગ્રેસ ના કરશો, સિસ્ટમ 1947 થી ખરાબ છે જ આજે sosiyal midiya,મોબાઇલ watusup ne લીધે badhu બહાર આવી શકે છે samjyo?

    • @dashrathpatel3727
      @dashrathpatel3727 5 หลายเดือนก่อน

      દેશ માટે મોદી અને બીજેપી સિવાય કોઈ વિકલ્પ નથી

  • @user-we2eo1eb4v
    @user-we2eo1eb4v 5 หลายเดือนก่อน +2

    Satya mev jayate SPL Salut for Ahdvocte Mehul bogra Sir ji ko

  • @maheshvalu5694
    @maheshvalu5694 2 หลายเดือนก่อน

    મેહુલ બોઘરા સારું અને સાચું કર્યું છે

  • @Jay_Shree_Ram_908
    @Jay_Shree_Ram_908 5 หลายเดือนก่อน +1

    પોલીસ ને સજા થવી જોઇએ

  • @bhadreshpatel4957
    @bhadreshpatel4957 5 หลายเดือนก่อน

    વાલજી પોલીસવાળા ને થવી જોઈએ સજા
    અને મેહુલ બોઘરા સાહેબ ને સુરક્ષા મળવી જોઈએ

  • @kumarsinhchaudhari7559
    @kumarsinhchaudhari7559 5 หลายเดือนก่อน +10

    વાલજી લુખ્ખાનુ‌ સરધસ કાઢવું જોઈએ

  • @talshibhairaval5754
    @talshibhairaval5754 5 หลายเดือนก่อน

    મેહુલ બોઘરા સત્ય છે

  • @ajaythakor6623
    @ajaythakor6623 5 หลายเดือนก่อน +2

    Yes

  • @hasmulalbheda7400
    @hasmulalbheda7400 5 หลายเดือนก่อน

    પોલીસ વાલજી ને સજા થવી જોઈએ જ્ય હિન્દ મેહુલ ભાઈ

  • @hiteshprajapati2030
    @hiteshprajapati2030 5 หลายเดือนก่อน

    મેહુલભાઈ સત્ય છે જય હિન્દ

  • @user-gx6bb2vu4c
    @user-gx6bb2vu4c 2 หลายเดือนก่อน

    આવા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા જોઈએ

  • @user-kb2sf7iq6w
    @user-kb2sf7iq6w 5 หลายเดือนก่อน

    મેહુલભાઈ સાચા છે 100%

  • @sunilgoswami3347
    @sunilgoswami3347 5 หลายเดือนก่อน +2

    Mehulbhai 💯💯💯 salam.

  • @devangbhatt3334
    @devangbhatt3334 5 หลายเดือนก่อน

    વાલજી પોલીસ વાળા ને 🙏🙏

  • @Divu_sanju
    @Divu_sanju 5 หลายเดือนก่อน

    Mehul boghra jindabad jindabad

  • @vishnuthakor7945
    @vishnuthakor7945 5 หลายเดือนก่อน

    મેહુલભાઈ.✌️👍👌✌️💘👍✌️

  • @vjbhimani3104
    @vjbhimani3104 5 หลายเดือนก่อน

    I support mehul boghra

  • @user-ct4wz4fr2w
    @user-ct4wz4fr2w 5 หลายเดือนก่อน

    પોલીસ વાળાને

  • @wishvjeetahire7578
    @wishvjeetahire7578 5 หลายเดือนก่อน

    मेहुल बोगरा संविधान वादी छै मेहुल बोगरा जिन्दाबाद जय संविधान

  • @muljisolanki-pl9lf
    @muljisolanki-pl9lf 5 หลายเดือนก่อน

    વાલજી અઢીયા ને સજા થવી જોઈએ મેહુલ બોઘરા સાચા માણસ

  • @yogeshdave395
    @yogeshdave395 5 หลายเดือนก่อน +1

    Support to Mehulbhai

  • @talshibhairaval5754
    @talshibhairaval5754 5 หลายเดือนก่อน

    પોલીસ ને સજા મળવી જોઈએ

  • @kanujithakor6746
    @kanujithakor6746 5 หลายเดือนก่อน +1

    સજા તો જેને ગુનો કયોઁ શે તેને

  • @spiderh4x18
    @spiderh4x18 5 หลายเดือนก่อน

    MEHUL BOGHARA JINDABAD

  • @bhisaramanjulabengovindbha5967
    @bhisaramanjulabengovindbha5967 5 หลายเดือนก่อน

    આ લુખ્ખા વાલજી હડીયા ને જ ખુબ આકરી સજા થવી જોઈએ અને આ વાલજી લુખ્ખા ને ઈમરજન્સી નોકરી માંથી સસ્પેન્ડ કરી લેવો જોઈએ આવા લુખ્ખા શુ પ્રજા નુ રક્ષણ કરે અને વાલજી હડીયા બહુ તાકાત વારો હોય તો તેને પાકિસ્તાન ની બોડર પર ભર્તી કરો જેથી તેની હવા નીકળી જાય

  • @Rb90517
    @Rb90517 5 หลายเดือนก่อน

    મેહુલ ભાઈ નો વિજય થવો જોઈએ ...સાચા વ્યક્તિ સે

  • @sikandarbhaisheikh2014
    @sikandarbhaisheikh2014 5 หลายเดือนก่อน

    જે પોલીસ ખરાબ વર્તન કરે તને સસ્પેન્સ કરવો જોઇએ મેહુલ ભાઈ સત્ય પર ચાલેશે

  • @user-ny7nr9cw5h
    @user-ny7nr9cw5h 5 หลายเดือนก่อน +2

    जबतक, ऊच अधिकार री, एसे किसे मे,मौनरहकर, अपनी, परती कियानदेगा, तब तक परिस्थितियों मे बदलाव आना, नामुमकीन है'।

  • @gabuharesh7745
    @gabuharesh7745 5 หลายเดือนก่อน

    હર્ષ સંઘવી ને કઈ આમાં થોડું ધ્યાન આપો અને મેહુલભાઈ ને ન્યાય આપો

  • @nikulvguru
    @nikulvguru 5 หลายเดือนก่อน

    આવા પોલીસ વાળા જો વકીલને જવાબ નો આપે તો આમ જનતાને કેવીરીતે જવાબ આપે

  • @Ayushnimana_7YT
    @Ayushnimana_7YT 5 หลายเดือนก่อน

    મેહુલ બોગરા ની એક નાના બાળક જેવી બુદ્ધિ છે પોતે મંદ બુદ્ધિ જેવું વર્તન કરે છે

  • @MaaKhodalmusic15
    @MaaKhodalmusic15 5 หลายเดือนก่อน

    જા જા પોલીસવાળા આવાજ છે.

  • @rathodpravinbhai4444
    @rathodpravinbhai4444 5 หลายเดือนก่อน

    મેહૂલ ભાઈ આપ નાં જેવાં જ હતાં આઝાદી નાં લડવૈયા
    ચલવલ ચાલું રાખો જનતા આપની સાથે છીએં ધન્ય હો

  • @damorbharatbhai5480
    @damorbharatbhai5480 5 หลายเดือนก่อน

    મેહૂલ સાહેબ સાચા છે

  • @faizanpathan1361
    @faizanpathan1361 5 หลายเดือนก่อน

    I support mahul boghra

  • @Rohit__gamers.
    @Rohit__gamers. 5 หลายเดือนก่อน

    Mehul.bhogra.sai.he❤❤❤❤

  • @user-ro7xf2pb7f
    @user-ro7xf2pb7f 5 หลายเดือนก่อน +1

    પોલીસવાળા ને સજા મળવી જોઈએ

  • @jvalantraval5202
    @jvalantraval5202 5 หลายเดือนก่อน +1

    મેહુલભાઈ આપનુ કામ સરસ છે

  • @dharmeshthakor6282
    @dharmeshthakor6282 5 หลายเดือนก่อน

    મેહુલ ભાઈ ને પોતાની સેફ્ટી માટે ગન મલવી જોઈએ ને એનુ લાયસન્સ પણ મડવુ જોઈએ

  • @RanuMeer-dk9ws
    @RanuMeer-dk9ws 5 หลายเดือนก่อน

    Mehul bhogra is right 👍

  • @dhanjibhaiganjeliya7553
    @dhanjibhaiganjeliya7553 5 หลายเดือนก่อน

    પોલીસ ને સજા હોવી જોઇએ

  • @sanjaysolanki3539
    @sanjaysolanki3539 5 หลายเดือนก่อน

    Mehul Bhai gidabad

  • @sarojpatel2565
    @sarojpatel2565 5 หลายเดือนก่อน

    વાલજી પોલીસ વાળાને સજા થવી જોઈએ