Siddhu Ne Satt: પોલીસના હુમલા બાદ Advocate Mehul Boghra Gujarat First પર EXCLUSIVE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.พ. 2024
  • સુરતમાં પોલીસની દાદાગીરીનો બોલતો પુરાવો
    એડવોકેટ મેહુલ બોઘરા પર પોલીસકર્મીએ કર્યો હુમલો
    બ્લેક કાચ સાથેની, નંબર પ્લેટ વિનાની કાર સામે વાંધો ઉઠાવતા હુમલો
    એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત
    સોશિયલ મીડિયા પર લોકોએ કરી પોલીસકર્મીની ટીકા
    #Gujarat #Surat #Police #MehulBoghra #SiddhuNeSatt
    Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
    ======
    Social Media A/C
    ►Facebook :- / gujarat1st
    ►Instagram :- / gujaratfirst
    ►Twitter :- / gujaratfirst
    ►TH-cam :- / gujaratfirst
    ►Website :- www.gujaratfirst.com/
    ►Andriod App :- play.google.com/store/apps/de...
    ►IOS App :- apps.apple.com/in/app/gujarat...
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    Email :- social.gujaratfirst@gmail.com

ความคิดเห็น • 632

  • @viralvaghani6357
    @viralvaghani6357 4 หลายเดือนก่อน +177

    જનતા ને વિનંતી છે કે મેહુલ ભાઈ જેવા ક્રાંતિકારી નો હંમેશા સાથ આપજો 👍

    • @sweetuaviofficial5463
      @sweetuaviofficial5463 4 หลายเดือนก่อน

      આને ક્રાંતિકારી નાં કેવાય આને પોતાના રોટલા શેકવા વાલો કેવાય ક્રાંતિકારી કારી તો અદ્રશ્ય હોય અને ગરીબો ની આગળ હંમેશા હોય

    • @Indiahighlight77
      @Indiahighlight77 4 หลายเดือนก่อน

      ગુજરાત ના ગૃહમંત્રી શ્રી ને પત્ર લખી ને કાયદા નો પાઠ કાયદા ના રક્ષક ને ભણાવવા માટે રજુવાત એક પોસ્ટ કાર્ડ લખી ને મેહુલભાઈ ને સમર્થન આપો....

    • @user-cx3oy6fm5e
      @user-cx3oy6fm5e 4 หลายเดือนก่อน

      વકીલ સર ને આવું થતું હોય તો આમ જનતા નું સુ થાતું હસે

    • @sarvayuvaabhiyantreningcen6843
      @sarvayuvaabhiyantreningcen6843 4 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤

  • @kalpitathakkar5219
    @kalpitathakkar5219 4 หลายเดือนก่อน +90

    આ મીડિયા વાળા ભાઈ નો ખૂબ ખૂબ આભાર હો ભાઇ અમારા મેહુલ ભાઈ ને ન્યાય મળવો જોઈએ મીડિયા મિત્રો સપોર્ટ કરજો plz

    • @sajidvahora3710
      @sajidvahora3710 4 หลายเดือนก่อน +2

      બીલકૃલ સરસ

    • @sajidvahora3710
      @sajidvahora3710 4 หลายเดือนก่อน +4

      આવામૈહૃલ ભાઈનૈ સોસલામ

  • @vinodparmar2692
    @vinodparmar2692 4 หลายเดือนก่อน +48

    મેહુલભાઈ ને સપોર્ટ કરો તો જ કયક ઉધ્ધાર થશે

  • @rajparmar111
    @rajparmar111 4 หลายเดือนก่อน +14

    આવા પોલીસ વાળા ને સસ્પેન્ડ કરી દેવા જોઈએ .......... મેહુલ ભાઈ ને ફુલ સપોર્ટ છે

    • @parimalgamit9123
      @parimalgamit9123 4 หลายเดือนก่อน

      Suspended nahi courtma case karvo joye

  • @yunushnastikbharat8233
    @yunushnastikbharat8233 4 หลายเดือนก่อน +54

    મેહુલ ભાઇ advocate full sports

  • @darsh_parmar
    @darsh_parmar 4 หลายเดือนก่อน +106

    જય શ્રી રામ.... તમારી દેશ ભક્તિ ને સલામી આપુ છું..

    • @RajaKing-kc9iv
      @RajaKing-kc9iv 4 หลายเดือนก่อน +1

      સાહેબ આ રામરાજ્ય સ્થપાયું
      પણ રાવણ ક્યારે મરશે

    • @pravinkhuman1948
      @pravinkhuman1948 4 หลายเดือนก่อน +2

      Jay shree ram karta raheso ne to aa loko ghre ghre aavi ne marse. Jay samvidha bolta thaav.. 🙏

    • @vithalbhaibutani1446
      @vithalbhaibutani1446 4 หลายเดือนก่อน

      Samajk,,aagevano,,,badha,,kya,,gya,ba ibethela,netao,,saram,,,Karo,,,Santi,, aatamara,,kutara,,chhe,,police,,nathi,,a

    • @vithalbhaibutani1446
      @vithalbhaibutani1446 4 หลายเดือนก่อน

      Anita,,vanadium,dcp,,hoyto ,,,suchhesamate,,vanadium,, bin,,ne,,ghare,,nathi,,mokalta

    • @vithalbhaibutani1446
      @vithalbhaibutani1446 4 หลายเดือนก่อน

      Janta,,,have,,,Jago,, aapolice,,ne,,,path,,bhanavo,,,ane,,have,,,melanoma,, aavoz

  • @RajaKing-kc9iv
    @RajaKing-kc9iv 4 หลายเดือนก่อน +56

    તંત્ર હરામી છે સબ ભૂમિ રાવણ ની

    • @Jaissh-jjaiiParmar5
      @Jaissh-jjaiiParmar5 4 หลายเดือนก่อน

      મોદી નું ગુજરાત છે

  • @user-wz5ns7xh1y
    @user-wz5ns7xh1y 4 หลายเดือนก่อน +63

    બન્ને ભાઇ ની વાત ખુબ સરસ સાચી અને મજાની છે

  • @ravalmahesh9195
    @ravalmahesh9195 4 หลายเดือนก่อน +7

    Mehul bhi cm બનવા ની જરૂર છે

  • @jayeshprajapati1825
    @jayeshprajapati1825 4 หลายเดือนก่อน +45

    80, હજાર, પગાર, વાળા,20, હજાર ની મજુરી વાળા પાસે પૈસા માગેછે

  • @ghanshyamgohel6952
    @ghanshyamgohel6952 4 หลายเดือนก่อน +14

    હું ભગવાન સ્વામિનારાયણ ને પ્રાર્થના કરીશ કે એમનું સ્વાસ્થય સારુ રાખે 🙏

  • @MahendrTarar-vb5ig
    @MahendrTarar-vb5ig 4 หลายเดือนก่อน +24

    મેહુલ ભાઈ આઈ લવ યુ તમે ખુબ સારા કામ કરો છો

  • @dineshthakor199
    @dineshthakor199 4 หลายเดือนก่อน +11

    મેહુલ ભાઈ સર ગુજરાત નહીં પણ આખો ભારત દેશ તમારી સાથે છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-lh9qs3yi6b
    @user-lh9qs3yi6b 4 หลายเดือนก่อน +48

    હર્ષ સંઘવી ને બે પ્રશ્ન કરો

    • @jaydipsinhvijaysinhrathod771
      @jaydipsinhvijaysinhrathod771 4 หลายเดือนก่อน +6

      Bhai harsh shangvi selling don’t ask him any question for him bip only winning because of modji but now don’t support modji also because he also gives free hand for Gujrat government modji doesn’t have any control for Gujrat now Gujrat is like bihar now

    • @jaydipsinhvijaysinhrathod771
      @jaydipsinhvijaysinhrathod771 4 หลายเดือนก่อน +5

      Bhai harsh shangvi is sleeping

    • @harshh62
      @harshh62 4 หลายเดือนก่อน

      ​@@jaydipsinhvijaysinhrathod771 for real

    • @sanjuvasava1670
      @sanjuvasava1670 4 หลายเดือนก่อน

      😂​@@jaydipsinhvijaysinhrathod771

    • @hareshpatel137
      @hareshpatel137 4 หลายเดือนก่อน

      Bhai bjp ne vote su karvaappo vho

  • @manishbuthdi5263
    @manishbuthdi5263 4 หลายเดือนก่อน +41

    સત્ય ન્યુઝ એજ મોટૂ લક્સ

  • @viralvaghani6357
    @viralvaghani6357 4 หลายเดือนก่อน +10

    કેટલી કોમેન્ટ્સ વાચી... પણ એકોઈ પોલીસ ફેવર માં નથી.. ટોટલ મેહુલ ભાઈ ના ફેવર માં 😀👍

  • @aswinpatel7553
    @aswinpatel7553 4 หลายเดือนก่อน +15

    જય જવાન જય કિસાન ખુબ ખુબ સરસ આભાર મેહુલભાઈ

  • @bhaveshsarthiya
    @bhaveshsarthiya 4 หลายเดือนก่อน +5

    Mehul bhai ne full sport

  • @piyushrokad
    @piyushrokad 4 หลายเดือนก่อน +6

    આવા લૂખા પોલીસ ને સસ્પેન્ડ કરાવો

  • @AshishSharma-wj4jh
    @AshishSharma-wj4jh 4 หลายเดือนก่อน +15

    Gujarat police Lukkhi che ek number
    #i_Support_Mehul_Boghra

  • @priyankrajmangrola8425
    @priyankrajmangrola8425 4 หลายเดือนก่อน +5

    We support avd Mehul boghra #supportavdmehulboghra

  • @user-pv9em3ps9d
    @user-pv9em3ps9d 4 หลายเดือนก่อน +12

    ગુજરાત પોલીસ આવી જ રીતે જગ્યા જગ્યાએ કરે છે અને બુટલેગર દારૂનો બે નંબરના ધંધા તમામ પોલીસ વાળા ને હોમ ગાડી ના ચાલે છે હપ્તા હપ્તા વસૂલી કોઈપણ ધંધા બે નંબરના હોય આ પોલીસવાળા અને હોમ ગાડી ના ચાલે છે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દીવના બાજુના ગામડામાં આજ રીતે પોલીસવાળા દારૂ વટાવી દે અને પોતે જ ધંધો કરાવે અને હપ્તા

  • @sanjuvasava1670
    @sanjuvasava1670 4 หลายเดือนก่อน +7

    ધન્યવાદ ન્યૂઝ વારા તમારો પણ મેહુલ sir ને support કરવા માટે

  • @bhaveshparekh674
    @bhaveshparekh674 4 หลายเดือนก่อน +6

    વાહ પત્રકાર વાહ સલામ છે તમને

  • @atulimakvana1092
    @atulimakvana1092 4 หลายเดือนก่อน +10

    માનનીય ગૃહમંત્રી શ્રી આપણા શહેરમાં આ શું થઈ રહ્યું છે? સંજ્ઞાન લેવા વિનંતી.

  • @rajeshdudhrejiya8931
    @rajeshdudhrejiya8931 4 หลายเดือนก่อน +8

    આ દેશમાં ક્રાંતિ આવસે .....સમય જતાં.

  • @user-pv9em3ps9d
    @user-pv9em3ps9d 4 หลายเดือนก่อน +13

    સરકારની સમજવું જોઈએ કે આવી જ રીતે એને જેલ ની અંદર કોઈપણ પોલીસવાળો હોમગાર્ડ આવી જ રીતે કોઈપણ પકડાય એટલે એની જેલની અંદર 10 વર્ષની સજા અને ઇનો ટકો અને મૂછો પણ કાઢીને એને 10 વર્ષની સજા આપવી જોઈએ પણ એ તો પોલીસવાળા કે ગુજરાતની સરકાર નહીં કેમકે બધાના ધંધા ચાલે છે આના પોલીસવાળા હોમ ગાડીઓ અને રાજકારણીય ના ધંધા છે આ લૂંટવાના અને નાના માણસોને હેરાન કરવાના એટલે આ રીતે નહીં

  • @user-pv9em3ps9d
    @user-pv9em3ps9d 4 หลายเดือนก่อน +9

    ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગામડાઓ ના બુટલેગર પોલીસવાળા અને હોમ ગાડી છે દારૂ અને કોઈ પણ ધંધો કરતા હોય બે નંબરના પોલીસવાળા અને હોમ ગાડી યાદ અને રોડ ઉપર ઊભી ના ગામડાના તમામ ગામડાઓની અંદર આવી જ રીતે અને પોલીસવાળા હપ્તા વસૂલે છે

  • @navinbhambhani4036
    @navinbhambhani4036 4 หลายเดือนก่อน +6

    mahul bhai hum sath Hai

  • @abhesingrathva1594
    @abhesingrathva1594 4 หลายเดือนก่อน +16

    I am Saport Mehul bhai

  • @Labrador_montu34
    @Labrador_montu34 4 หลายเดือนก่อน +4

    જય શ્રી રામ ❤
    મેહુલ બોઘરા જિંદાબાદ
    હપ્તા ખોર પોલીસ મુર્દા બાદ

  • @nileshjambuch1186
    @nileshjambuch1186 4 หลายเดือนก่อน +5

    Baro bar 6e mehul bhai

  • @govindasoni-mt5qf
    @govindasoni-mt5qf 4 หลายเดือนก่อน +23

    Support mehul bhai

  • @kiranrathod-mk1wk
    @kiranrathod-mk1wk 4 หลายเดือนก่อน

    ધન્ય શે કિશન ભાઈ ને પેલી વાર આવિ મીડિયા જોવામાં આવી
    કિશન ભાઈ તમે આજ રીતે સાચ્ચાઈ બહાર લાવવાનું કામ કરતા રેજો...
    I sports mehul bogara saheb

  • @DineshVaghela-hh1rq
    @DineshVaghela-hh1rq 4 หลายเดือนก่อน +3

    સત્ય ની સાથે રહો અને મેહુલભાઈ ને સાથ આપો

  • @surajmehta7777
    @surajmehta7777 4 หลายเดือนก่อน

    सूरत की जनता वकील और मीडिया को एकजुटता के लिए धन्यवाद । एक शेर आम जनता के हक में अपनी जान की बाजी लगा रहा है । सूरत का शेर है मेहुल।

  • @user-kp7um9rc8j
    @user-kp7um9rc8j 4 หลายเดือนก่อน +6

    આવાં પોલીસ ઓફિસર ને હમેશાં માટે સસ્પેન્ડ કરી નાખવા જોઈએ , અને એના વન્સ ને પણ કોઈ પણ સરકારી નોકરી ના મળવી જોઈએ એવો કાયદો આપના દેશ માં આવવો જોઈએ

  • @bhimajadeja5820
    @bhimajadeja5820 4 หลายเดือนก่อน +11

    Full spot mehul bhai ❤❤❤

  • @vipulnariyapara7796
    @vipulnariyapara7796 4 หลายเดือนก่อน +25

    I saport mehulbhai

    • @ranjitsinhzala664
      @ranjitsinhzala664 4 หลายเดือนก่อน

      I am police sport

    • @vipulnariyapara7796
      @vipulnariyapara7796 4 หลายเดือนก่อน

      @@ranjitsinhzala664 police nati gundo se.kada kach. no number plat .brts rut.

  • @user-pv9em3ps9d
    @user-pv9em3ps9d 4 หลายเดือนก่อน +8

    અમે હું આ એક સુરતની અંદર નથી ખાસ કરી આહિર સોમનાથ ના તમામ ગામડાઓ અને તાલુકાઓ આ જ રીતે ચાલે છે પોલીસવાળા ની દાદાગીરી અને ગુંડાગર્દી અને અને લુટેરા નું કામ પણ આવડા આજ લોકો પોલીસવાળા અને હોમ ગાડી પણ ન્યુ સોમનાથના ઉના તાલુકાના તમામ ગામડાઓ ની અંદર આવી જ રીતે લૂટ મસા વિશે આ પોલીસવાળા અને હોમ ગાડી આવી જ રીતે સુરત કે તેતર હાલત અત્યારે ગીર સોમનાથ તાલુકાના તમામ ગામડાઓની અંદર આવી જ રીતે

  • @rkballoondecor2165
    @rkballoondecor2165 4 หลายเดือนก่อน +4

    Mehul Bhai Tamara sport ma badha che tamari sathe gujrat na badha public che

  • @bhaveshada
    @bhaveshada 4 หลายเดือนก่อน +13

    Good job 👌👍👌👍👌👍👌

  • @jigneshbariabaria8551
    @jigneshbariabaria8551 4 หลายเดือนก่อน +9

    જય હિંદ મેહુલ સર 💯🫡

  • @kamleshkhant6911
    @kamleshkhant6911 4 หลายเดือนก่อน +21

    મેહુલ ભાઈ જય હિંદ

  • @suhagiyanarendra247
    @suhagiyanarendra247 4 หลายเดือนก่อน +22

    Polic atle lukhagiri 😂

  • @AllTimaliStatus143
    @AllTimaliStatus143 4 หลายเดือนก่อน

    મેહુલભાઈ ને સ્પોટ કરજો મારા ભાઈઓ મેહુલભાઈ જેવા વેકટી જરૂર છે બધા ને ઓન્લી મેહુલ ભાઈ

  • @fundatechnical610
    @fundatechnical610 4 หลายเดือนก่อน

    ખૂબ સરસ આભાર ગુજરાત ફર્સ્ટ ચેનમ નો કે સાચું સામે લાવ્યા

  • @yogeshdarbar8980
    @yogeshdarbar8980 4 หลายเดือนก่อน +12

    Police ને કાયદા ના લાગુ પડે.. 😡
    આ તે કેવા કાયદા 😔😡

  • @navinbhambhani4036
    @navinbhambhani4036 4 หลายเดือนก่อน +4

    Good job Gujrat Fist News

  • @yogeshhingrajiya3263
    @yogeshhingrajiya3263 4 หลายเดือนก่อน +3

    I am saport mehul bhai

  • @suryaraj9114
    @suryaraj9114 4 หลายเดือนก่อน +5

    Support Mehul Boghra

  • @devendrasadhu5534
    @devendrasadhu5534 4 หลายเดือนก่อน +32

    પોલીસ વાળા ને સસ્પેન્ડ કરવો જોઇએ @

    • @Jaissh-jjaiiParmar5
      @Jaissh-jjaiiParmar5 4 หลายเดือนก่อน +1

      Dismissed

    • @sweetuaviofficial5463
      @sweetuaviofficial5463 4 หลายเดือนก่อน

      તું પણ મળી આવ એકાંત મા એંને જા મેહુલ્યા ની જેમ પબ્લિક વચ્ચે નહી એકાંત મા મળો 🤣🤣🤣

    • @dsprajapati4325
      @dsprajapati4325 4 หลายเดือนก่อน

      Dismiss

  • @user-dk5oo3xl6c
    @user-dk5oo3xl6c 4 หลายเดือนก่อน

    गुजरात सरकार के मुख्यमंत्री निंद में है मोदी के गुजरात में भस्टासार ओर पुलिस कि दादा गिरी मेहुल बोगरा को बार-बार घन्यवाद दिल से शुक्रिया। जय हिन्द जय भारत।

  • @tejanipiyush2081
    @tejanipiyush2081 4 หลายเดือนก่อน +4

    Mehul ham tumare sath he

  • @Never_ending_love1512
    @Never_ending_love1512 4 หลายเดือนก่อน +10

    Support mehulbhai

  • @atulimakvana1092
    @atulimakvana1092 4 หลายเดือนก่อน +13

    We support Mehulbhai, the responsible persons should treated according to law.

  • @bhailalmakwanaofficial1211
    @bhailalmakwanaofficial1211 4 หลายเดือนก่อน +14

    Great work Mehul sir

  • @user-jc5cf8no2w
    @user-jc5cf8no2w 4 หลายเดือนก่อน +9

    Very good mehulbhai

  • @royalrajputofficial3769
    @royalrajputofficial3769 4 หลายเดือนก่อน +5

    I full support Mehul Bhai

  • @ac.a1_entertainment86
    @ac.a1_entertainment86 4 หลายเดือนก่อน +2

    કાયમી સસ્પેન્ડ કરવુ જોઈએ

  • @ranapankaj1406
    @ranapankaj1406 4 หลายเดือนก่อน

    ઈશ્વર તમારૂ રક્ષણ કરે તેવી મારી ઈશ્વરને પ્રાર્થના છે ભગવાન તમને હો વરસના કરે મારા ભાઈ

  • @navinbhambhani4036
    @navinbhambhani4036 4 หลายเดือนก่อน +4

    Salam che Mehul Bhai

  • @user-pv9em3ps9d
    @user-pv9em3ps9d 4 หลายเดือนก่อน +5

    પોલીસવાળા અને હોમ ગાડી આ કુતરાઓ ગુંડાઓ લો ખાવું બુટલેગરો લુખા લુટેરા ગુજરાતની અંદર આ પોલીસવાળા હોમ ગાડી આવશે કુતરાઓ લુખાવ લુટેરા સોર બઈ તમામ ધંધા આવડા જ કોઈપણ નાના માણસને ડરાવી ધમકાવીને પણ આ પૈસા વસૂલી લે છે આ પોલીસવાળા ની લુખ્ખા કરી અને દાદાગીરી અને ગુંડાગર્દી ખુલે આમ કરે છે કોઈને તમામ રાજકારણી એની સાથે હોય છે કોઈ પણ નેતા હોય કોઈ પણ હોય એ બધાની હારે હરી મળીને

  • @user-tq1io5sv4l
    @user-tq1io5sv4l 4 หลายเดือนก่อน +12

    Mehul bhai is great 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @user-uo4fq5zj3g
    @user-uo4fq5zj3g 4 หลายเดือนก่อน +3

    Mehul bhai sapot aapo bhai

  • @meetpatel8793
    @meetpatel8793 4 หลายเดือนก่อน +23

    #StandWithMehulBoghara 💪💪

  • @shaileshpatel8598
    @shaileshpatel8598 4 หลายเดือนก่อน +4

    I SALUTE THIS MEN HE IS REAL SOLIDER WHO RAISING VOICE IN FRONT OF DEPARTMENT

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil4391 4 หลายเดือนก่อน

    મેહુલ ભાઈ આજે સાથે છે અને સાથે રહેવા ના જય ભારત માતા કી જય

  • @Mr_Mrs_Deshmukh
    @Mr_Mrs_Deshmukh 4 หลายเดือนก่อน +4

    Full support Mehul bhai

  • @maulikthakor6868
    @maulikthakor6868 4 หลายเดือนก่อน +1

    Thanks Gujarat first channel for cover this topic ❤😊

  • @shaileshpatel4690
    @shaileshpatel4690 4 หลายเดือนก่อน +4

    Mehul bhai support you

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn 4 หลายเดือนก่อน +6

    મૅહુલ બૉધર સપૉટ ફુલ

  • @GANDHI95
    @GANDHI95 4 หลายเดือนก่อน

    સ્નેહી મેહુલભાઇ
    ગરીબ ની ગાયને સૌ દોહી જાય
    આ કહેવત ખરેખર આ તંત્રમાં લાગુ થાય છે

  • @bhikhabhaipatel3241
    @bhikhabhaipatel3241 3 หลายเดือนก่อน

    Dhanyavad Mehulbhai

  • @goodgood5392
    @goodgood5392 4 หลายเดือนก่อน +3

    Mehul bhai ne salam

  • @bhimajadeja5820
    @bhimajadeja5820 4 หลายเดือนก่อน +2

    Dhany se mehul bhai ne ❤❤❤

  • @user-fw5cj1iu6n
    @user-fw5cj1iu6n 4 หลายเดือนก่อน +1

    મેહુલ ભાઈ અમે તમારી સાથે છીએ જરૂર પડે તો અમે બેન દીકરીઓ પણ મેદાનમાં આવી છું મેહુલ ભાઈ આગળ વધો

  • @Prakash-fv2hx
    @Prakash-fv2hx 4 หลายเดือนก่อน +1

    ભારતના નાગરિકનો અધિકાર છે કે સાચી માહિતી જાણે અને કઈ ખોટું થતું હોય તો એના વિરુદ્ધ અવાજ ઉઠાવે પરંતુ એ ના ભૂલવું જોઇએ કે દેશમાં કાયદાનું શાસન છે માટે સૌથી પહેલા વ્યક્તિએ પોતે કાયદાની મર્યાદામાં રહીને યોગ્ય ઉચિત રજૂઆત વાંધા અરજી કરવાની હોય એના માટે બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે જેમ કે કોઈ પોલીસ તમને રોકે છે અને જો તમને કોઈ કાયદાનો ભંગ કર્યો છે તો તમને દંડ ભરવા કહી શકે છે અને તમે દંડ નહિ ભરીને સૌથી પહેલા ભ્રષ્ટાચારની પહેલ કરો છો જો તમે એવું ના કરવાને બદલે કોઈ પોલીસ અધિકારી બિન અધિકૃત લાંચની માંગણી કરે તો 1064-Anti Corruption bureau पोलीस विरुद्ध इरियाह होय તો 14449 માં ફરિયાદ કરી શકો છો આ સિવાય તમે પોલીસના ઉપરી અધિકારીને રજૂઆત કરી શકો છો અને જો ફરિયાદનું કોઈ નિવારણ ના આવે તો જિલ્લા કોર્ટ હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો આ બધા યોગ્ય કાયદાકીય રજૂઆતના રસ્તા છે જયારે એક એડવોકેટ કે જે કાયદાનો જાણકાર હોવા છતા અયોગ્ય રીતે વિડિયોના માધ્યમને નાણાકીય આવકનું સ્ત્રોત બનાવી વાઇરલ કરવા
    એ અયોગ્ય છે.
    એડવોકેટ સાહેબને ખબર છે કે પોલીસ એ જાહેરજીવન માં પબ્લિક માં સંર્પકમાં સૌથી વધારે આવે છે મોટા ભાગે પોલીસનું કામ કાયદાનું પાલન કરાવવું વિવિધ ગુનાઓની તપાસ કરવી અને ગુના થતાં અટકાવવાનું છે માટે પબ્લિક સાથે પોલીસનો સમાન્ય સંઘર્ષ હોવો સમાન્ય છે જે સંઘર્ષને એડવોકેટ સાહેબે વીડિયોના માધ્યમથી વાચા આપી પોતાની આવકનું સાધન બનાવી લીધું છે જે ખરેખર અયોગ્ય છે.
    Jai Hind Jai Bharat

  • @rahulmakwana4201
    @rahulmakwana4201 4 หลายเดือนก่อน +1

    Adv Mehulbhai Boghara Gujarat ka Hero hai ❤❤❤❤❤

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 4 หลายเดือนก่อน +6

    All Loko .mehul boghra ne support kare se

  • @MehulbhaiChalaliya
    @MehulbhaiChalaliya 4 หลายเดือนก่อน

    saras vislesan ... sapport mehulbhai...

  • @kiritbhaipatel9282
    @kiritbhaipatel9282 4 หลายเดือนก่อน

    શું સરકાર જાગે છે કે ઉંધે છે
    જો જાગતી હોયતો જરૂર પગલાં લેવા
    જોયે
    જય શ્રી રામ
    જય હીન્દી જય ભારત વન્દે માતરમ્

  • @lionlovers5511
    @lionlovers5511 4 หลายเดือนก่อน +2

    Good work mehul Bhai

  • @hemantpatel6481
    @hemantpatel6481 4 หลายเดือนก่อน +1

    Great job mahul Bhai

  • @anilchavda8311
    @anilchavda8311 4 หลายเดือนก่อน +2

    👌🌹👍 perfect news

  • @bhadreshvegad2750
    @bhadreshvegad2750 4 หลายเดือนก่อน

    તમારી ચેનલ નો ખૂબ ખૂબ આભાર કે જેના મદદ થી મેહુલભાઈ જેવા સાચા માણસ ને સપોર્ટ મળે.

  • @jaydipsinhvijaysinhrathod771
    @jaydipsinhvijaysinhrathod771 4 หลายเดือนก่อน +13

    Police atle big criminal

  • @indianrobinhood5701
    @indianrobinhood5701 4 หลายเดือนก่อน +4

    We support mehul boghra ❤

  • @jayendrapatel9259
    @jayendrapatel9259 4 หลายเดือนก่อน

    મેહુલભાઈ ગુજરાત ની જનતા તમારી સાથે છે એટલું ભાજપ સરકાર ને સમજાય તો સારું છે

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 4 หลายเดือนก่อน +5

    ❤. good work che sir.

  • @user-te8qw5be3d
    @user-te8qw5be3d 4 หลายเดือนก่อน +4

    આ સરકાર છે તમારી
    આવી સરકાર છે તમારી

  • @ghanshyamkumarpatel1280
    @ghanshyamkumarpatel1280 4 หลายเดือนก่อน +3

    Mehul Bhai bogra Bhai Tumhari Jagah Hai chacha barabar chho Dil Thi Abhinandan karo Chhu

  • @gagubhaibharvad3778
    @gagubhaibharvad3778 4 หลายเดือนก่อน

    ધન્ય વાદમેહુલભાઈ

  • @shaileshbhikadiya481
    @shaileshbhikadiya481 4 หลายเดือนก่อน +8

    BJP with police & public with mehul boghra.

  • @rooshalgondaliya4292
    @rooshalgondaliya4292 4 หลายเดือนก่อน +3

    Support mehul boghara

  • @hiteshbaraiya4821
    @hiteshbaraiya4821 4 หลายเดือนก่อน +2

    મેહુલભાઈ
    જય હિન્દ
    ભારત માતા કી જય

  • @sujarabari3890
    @sujarabari3890 4 หลายเดือนก่อน +5

    Right 👍

  • @v.k.rathwav.k.rathwa1525
    @v.k.rathwav.k.rathwa1525 4 หลายเดือนก่อน +5

    Good

  • @chandreshmorkhiya-vr5is
    @chandreshmorkhiya-vr5is 4 หลายเดือนก่อน

    Good work mehul bhai 👌👌👍

  • @kalpeshdantani8744
    @kalpeshdantani8744 4 หลายเดือนก่อน

    આખું ગુજરાત મેહુલ ભાઈ સાથે છે.