Adv. Mehul Boghra ની વ્હારે આવ્યો Patan ના Siddhapur નો વકીલ સમાજ, સાંભળો શું કહ્યું?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025
  • સુરતમાં મેહુલ બોઘરા પર થયેલા પોલીસકર્મી દ્વારા હુમલાને લઈને વકીલોમાં નારાજગી જોવા મળી રહી છે. પાટણના જિલ્લાના સિદ્ધપુરમાં પણ વકીલોએ આવેદનપત્ર આપ્યું હતું.. સિદ્ધપુર વકીલ એસોસિયેશન દ્વારા કોર્ટથી લઈને પ્રાંત કચેરી સુધી રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે મેહુલ બોઘરા પર થયેલ હુમલાની ઘટનાને લઈને નિંદા કરી હતી અને પોલીસ દ્વારા ખોટા કેસ પરત ખેંચવા માટે પ્રાંતને આવેદન પણ આપ્યું હતું. સમગ્ર મામલે વકીલોએ શું કહ્યું જુઓ આ અહેવાલમાં...
    #mehulboghra #advocate #viralvideo #patan #police #gujaratnews #gujaratlive #GUT023
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 498

  • @SureshOdSureshOd-h5u
    @SureshOdSureshOd-h5u 10 หลายเดือนก่อน +144

    બાર કાઉન્સિલ એસોસિયેશન
    ને ખુબ ખુબ અભિનંદન

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 10 หลายเดือนก่อน

      જો મેહુલ ને દોષિત ઠેરવા ની કોશિશ થઈ છે તો પોલીસ ને ટેકો મળી જશે.
      એક કાયદા ના જાણકાર ની સાથે આવું થશે તો કોઈ , ભ્રષ્ટ ચાર સામે કોઈ અવાજ નહિ ઉઠાવે અને પોલીસ બેફામ બની જશે.

  • @ThakorVakhatsang
    @ThakorVakhatsang 10 หลายเดือนก่อน +67

    સત્ય નો સાથ ખૂબ જ જરૂરી છે... આભાર સીધપૂર વકિલો નો.

    • @AyarVirambhaiRajani
      @AyarVirambhaiRajani 10 หลายเดือนก่อน +1

      સત્ય મેવ જયતે
      જય હિન્દ
      જય હો વકીલ એકતા સમર્થન

  • @B.darbar
    @B.darbar 10 หลายเดือนก่อน +152

    ,પુરા ગુજરાત ની જનતા મેહુલ બોધરા અને યુવરાજસિંહ ની સાથે છે 👍👍👍👍💯💯💯💯👍👍👍👍

    • @jakirSaiyad-y8c
      @jakirSaiyad-y8c 10 หลายเดือนก่อน +3

      Right bro
      I also support Mehul Bogra sir and Yuvraj singh

    • @Yusufbhai-nq6gk
      @Yusufbhai-nq6gk 3 หลายเดือนก่อน

      4:10 ​@@jakirSaiyad-y8c

  • @dineshtilva
    @dineshtilva 10 หลายเดือนก่อน +175

    વકીલ સમાજને ધન્યવાદ કે આવી સાચી વાતે સૌ વકીલ જોડાય અને મેહુલ બોઘરાને સપોર્ટ કરે

  • @kalpitathakkar5219
    @kalpitathakkar5219 10 หลายเดือนก่อน +76

    તમામ વકીલ સાહેબ ની એકતા & મેહુલ ભાઈ ને સપોર્ટ માટે ખૂબ ખૂબ અભીનંદન સરસ કાર્ય કરો છો સચ્ચાઈ ની સાથે છો આપ સૌ 🙏

  • @nareshparmar8506
    @nareshparmar8506 10 หลายเดือนก่อน +33

    એડવોકેટ મંડળ ને ધન્યવાદ

  • @ranapankaj1406
    @ranapankaj1406 10 หลายเดือนก่อน +43

    ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલ ઘ્વારા મેહુલભાઈને સમર્થન આપવુ જોઈએ

    • @rameshchaudhari9151
      @rameshchaudhari9151 10 หลายเดือนก่อน

      Police nahi hoy to vakilo bachava nahi ave

  • @jitendrasarkhejia2496
    @jitendrasarkhejia2496 10 หลายเดือนก่อน +17

    વકીલ સમાજ ને અભિનંદન 🎉 સત્ય માટે અવાજ ઉઠાવ્યો ધન્યવાદ 🎉

  • @amingamit5575
    @amingamit5575 10 หลายเดือนก่อน +26

    તમામ વકીલ સાહેબો ને ખૂબ ખૂબ આભાર ❤

  • @s.h.dambaji3683
    @s.h.dambaji3683 10 หลายเดือนก่อน +31

    સરસ મેહુલભાઈ તમારી સાથે ❤❤❤❤

  • @HasmukhShrimali-wz6nj
    @HasmukhShrimali-wz6nj 10 หลายเดือนก่อน +8

    સત્યનો સાથ ખુબજ જરૂરી છે . આભાર સિદ્ધપુર વકીલ સાહેબ ને ધન્યાવાદ🙏🙏👍

  • @parmar5435
    @parmar5435 10 หลายเดือนก่อน +168

    ગુજરાતમાં પોલીસની જરૂર નથી પોલીસ વગર ગુજરાત ચલાવો

    • @harshh62
      @harshh62 10 หลายเดือนก่อน

      Atar sidhu chale j chhe bhai. Gunda mavalio ne police bik kya hoy aato aapda jeva samanya nagriko ne j hoy

    • @gujjubhai7333
      @gujjubhai7333 10 หลายเดือนก่อน +4

      Jali

    • @blood_of_gir.5946
      @blood_of_gir.5946 10 หลายเดือนก่อน +4

      😂😂jali jali

    • @ThakorNavghan-nb3wt
      @ThakorNavghan-nb3wt 10 หลายเดือนก่อน +10

      Jarur se pan kutra ni nai bas garib loko na kam kare ane avaj sambhare ava imandar police ni❤

    • @mayursinhmahida6718
      @mayursinhmahida6718 10 หลายเดือนก่อน +2

      Sav sachi vat che Bhai I agree with you Khali dadagiri kartaj avde che aa lokone

  • @JanakHirani
    @JanakHirani 10 หลายเดือนก่อน +72

    મેહુલ બોઘરા સાચું બોલે છે એ આ દેશમાં ચાલશે 😂😂😂

  • @sukhdevbaloliya1132
    @sukhdevbaloliya1132 10 หลายเดือนก่อน +18

    તમામ વકીલો મેહુલ ભાઈ બોઘરા ને ફુલ સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર ❤ હવે આખા દેશમાં વકીલો એક થય ને ભ્રષ્ટાચાર ને નામો નાબૂદ કરવા વિનંતી 🙏

  • @DarshanBharwad-n1g
    @DarshanBharwad-n1g 10 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ વકીલ ઉપરાંત તમામ એસોસિએશન દ્વારા મેહુલ બોઘરા ને સમર્થન આપવૂ જોઈએ મેહુલ બોઘરા જનતા માટે અવાજ ઉઠાવે છે

  • @manojjadav2346
    @manojjadav2346 10 หลายเดือนก่อน +9

    આખા..ભઃરતમા‌.વકિલો..મેહુલભાઈ
    શાથે...રહો
    જય સંવિધાન જય ભારત માતા જય હિન્દ જય ભીમ

  • @Foodie_brothers
    @Foodie_brothers 10 หลายเดือนก่อน +34

    પાવરઓફ પેન🙏 જયહિન્દ

    • @BHARATDHAMELIYA-ms7mj
      @BHARATDHAMELIYA-ms7mj 10 หลายเดือนก่อน

      ગૃહ મંત્રી રાજીનામું આપવું જોઈએ

    • @BHARATDHAMELIYA-ms7mj
      @BHARATDHAMELIYA-ms7mj 10 หลายเดือนก่อน

      તમે વિચારો કે કોઈ સામાન્ય માણસ સુ હાલત થતી હશે ગંભીર છે ભાઈ

  • @devangbhatt3334
    @devangbhatt3334 10 หลายเดือนก่อน +20

    ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏

  • @rohitthakor5765
    @rohitthakor5765 10 หลายเดือนก่อน +2

    ધન્યવાદ છે મારા વકીલ સાહેબ ને આવી રીતે સત્ય ની સાથે રહેજો

  • @bapssureshbhaipatel8066
    @bapssureshbhaipatel8066 10 หลายเดือนก่อน +30

    શાબાશ...શાબાશ...શાબાશ....
    અન્યાય સામે અવાજ ઉઠાવ્યો.સામાન્ય લોકો ત્રાસી ગયા છે. કોઈ સાભનાનાર નથી. તમારી સેવા માટે ખૂબ ખૂબ અભિનંદન.

  • @talpadaranjit4174
    @talpadaranjit4174 10 หลายเดือนก่อน +11

    Thanks our all honest advocate.
    Love you Mehul sir.
    Jay Bharat.

  • @bhavinpatel4297
    @bhavinpatel4297 10 หลายเดือนก่อน +26

    આપણે સામાનીય માણસ પણ મેહુલ સાહેબ સાથે 🇮🇳🙏

  • @yogeshdave395
    @yogeshdave395 10 หลายเดือนก่อน +38

    Mehulbhai boghra jindabad

  • @mohangamit9232
    @mohangamit9232 10 หลายเดือนก่อน +15

    ગૃહમંત્રી કામ કરતા શીખી લેવું જોઈએ.

  • @yogeshdave395
    @yogeshdave395 10 หลายเดือนก่อน +71

    લુખ્ખા પોલીસ

    • @sweetuaviofficial5463
      @sweetuaviofficial5463 10 หลายเดือนก่อน

      પોલીસ લુખ્ખી નથી લૂખાઓને લુખું જ દેખાય ભૈ

  • @prakashsolanki7542
    @prakashsolanki7542 10 หลายเดือนก่อน +16

    જય હિન્દ જય ભારત

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 10 หลายเดือนก่อน +2

    ધન્યવાદ છે વકીલ મંડળ ને સચાઈ ને સાથ આપવા બદલ ધન્યવાદ

  • @parsottampatel1385
    @parsottampatel1385 10 หลายเดือนก่อน +38

    All the advocates of Gujarat need to be associate
    Action must be taken against police who drive the car without number plates

  • @jivanbhaidhudhalva3899
    @jivanbhaidhudhalva3899 10 หลายเดือนก่อน +17

    હમે મેહુલભાઈ બોઘરા સાથે સહી

  • @deepaktripathihr
    @deepaktripathihr 10 หลายเดือนก่อน +10

    Full Support to Mehul Boghra. Great step all lawyers & be strong and dont give up

  • @MayankChauhan-qo7oc
    @MayankChauhan-qo7oc 10 หลายเดือนก่อน +13

    Good sir jop Jay hind mehulbhai sir

  • @nansingramsingNayak
    @nansingramsingNayak 10 หลายเดือนก่อน +5

    ❤❤❤દીલથી સલામ છે તમને અને તમારા માવતર પીતાને સર
    અમને સરસ તમારો વકીલ સાહેબનો એક તા જોઈ ને અમે બહુજ ખુસ છીયે.
    સરસ તમે સર એક બીજા વકીલ સાહેબનો સંપરક કરતા રહો માણસ તો સુ પણ ભગવાન પણ તમારો સાથ ક્યારે ના છોડે
    ❤જય હીન્દ

  • @tankkanu
    @tankkanu 10 หลายเดือนก่อน +15

    મેહુલભાઈ સાથે છે ગુજરાત

    • @sanjaypatel7477
      @sanjaypatel7477 10 หลายเดือนก่อน

      સાચી વાત છે તો સર્વે જનતા તેમ જ વકીલ મંડળ તમામે મેહુલ બોધરા ને સંપૂર્ણ રીતે સાથ આપવો

  • @ranapankaj1406
    @ranapankaj1406 10 หลายเดือนก่อน +12

    એક વકિલ ઉપરનો હુમલો ખુબજ ગંભીર બાબત છે

  • @vinitbambhaniya5358
    @vinitbambhaniya5358 10 หลายเดือนก่อน +11

    Great unity 👏

  • @hareshkumar5106
    @hareshkumar5106 10 หลายเดือนก่อน +4

    ૧૦૦ ૧૦૦ સલામ છે સિદ્ધપુર વકીલ મંડળ ને 👍👍👍

  • @kaushikbhanderi8890
    @kaushikbhanderi8890 10 หลายเดือนก่อน +1

    thunkyou total advocet grup mehul sir na support badal

  • @navneetwagh2888
    @navneetwagh2888 10 หลายเดือนก่อน +2

    वकील ऐकता आगे बढो हम तुम्हारे साथ है ✊✊

  • @KaranPatel-do9vk
    @KaranPatel-do9vk 10 หลายเดือนก่อน +17

    Very good Mehul bogra Vakil 💯 slam

  • @aminsathiya501
    @aminsathiya501 10 หลายเดือนก่อน

    સિદ્ધપુર વકીલ સાહેબ શ્રી ઓ ખુબ ખુબ આભાર, સત્ય ની જીત થશે

  • @jahidshekh4857
    @jahidshekh4857 6 หลายเดือนก่อน

    બધા જ વકીલ મેહુલ ભાઇ બોઘરા ની જેમ બની જાય એવી જ માંગ સાથે જય હિંદ

  • @patelbhadevbhai8097
    @patelbhadevbhai8097 10 หลายเดือนก่อน

    વાહ ગુજરાત ના વકીલો ને વાહ ભાઈ વાહ ખુબ ખુબ ધન્યવાદ

  • @dantiwadabeejkendraagronus5420
    @dantiwadabeejkendraagronus5420 10 หลายเดือนก่อน +6

    ખૂબ સરસ Gujrat Tak..

  • @V9musicv
    @V9musicv 10 หลายเดือนก่อน +1

    મેહુલ ભાઈ super ❤️ 5s

  • @manishsutariya831
    @manishsutariya831 10 หลายเดือนก่อน +1

    Jay hind
    Jay Bharat
    Good varak
    Mehulbhai..... good

  • @manishbuthdi5263
    @manishbuthdi5263 10 หลายเดือนก่อน +1

    બધા સાથે રહેજો ભાઈ ઓ

  • @Kenshin-1111
    @Kenshin-1111 10 หลายเดือนก่อน +3

    Khub saras vakil loko bav saras kaam kari rahya che.

  • @jaysukhgoswami3727
    @jaysukhgoswami3727 10 หลายเดือนก่อน +2

    Khub khub abhinandan

  • @princesanju8537
    @princesanju8537 10 หลายเดือนก่อน

    સેવા સુરક્ષા અને સેવા ખાલી વકીલ સાહેબ કરે છે ફૂલ સપોટ મેહુલ ભાઈ

  • @RajeshDamor-i9k
    @RajeshDamor-i9k 10 หลายเดือนก่อน

    વકીલ એકતા બદલ ખૂબ ખૂબ આભાર

  • @Samirbakrol
    @Samirbakrol 10 หลายเดือนก่อน +8

    I wish that Gujarat Government take action without bias

  • @navneetwagh2888
    @navneetwagh2888 10 หลายเดือนก่อน +1

    मेहुल बोधरा जिंदाबाद✊✊वकील ऐकता जिंबाद✊✊

  • @PP.PARIHAR2527
    @PP.PARIHAR2527 10 หลายเดือนก่อน +1

    बहुत ही निंदनीय करतुत पुलिस वाले कि
    मेहुल बोगरा जी बहुत शानदार काम कर रहे हैं

  • @lalabhaichaudhary7952
    @lalabhaichaudhary7952 10 หลายเดือนก่อน +8

    વાહ ભાજપ તારૉ વિકાશ

  • @maabaapnebhulshonhi2124
    @maabaapnebhulshonhi2124 10 หลายเดือนก่อน +1

    Wah khub saras aavij ekta hovi joye lage rho mehul boghra k samarthan me.👍

  • @bharatrathod6875
    @bharatrathod6875 10 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર. બધા નો સહયોગ આપવા બદલ

  • @MukeshMukesh-zx2hu
    @MukeshMukesh-zx2hu 10 หลายเดือนก่อน

    વકીલ એકતા ને ખૂબ ખૂબ ધનયવાદ

  • @onlyforenjoyandvolgs1226
    @onlyforenjoyandvolgs1226 10 หลายเดือนก่อน +4

    Mehul bhai tami aagal vadho ❤❤❤❤❤❤❤❤

  • @sikandarbhaisheikh2014
    @sikandarbhaisheikh2014 10 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર આવા વિકીલભાઈ ને માલિક ભગવાન સાથ આપે

  • @sonirajubhai3733
    @sonirajubhai3733 10 หลายเดือนก่อน

    વકીલ સાહેબ સાચું કયું છે પોલીસ દીવસે છાપ ખરાબ થાય છે

  • @KALPESH15071
    @KALPESH15071 10 หลายเดือนก่อน +1

    જય સંવિધાન

  • @ektatim3403
    @ektatim3403 10 หลายเดือนก่อน +1

    મારો ફુલ સપોર્ટ છે❤

  • @eleshbarad6271
    @eleshbarad6271 10 หลายเดือนก่อน +10

    Mehul boghra jindabad

  • @SureshRathva-b6t
    @SureshRathva-b6t 10 หลายเดือนก่อน +15

    લુખી પોલીસ...

    • @cgcardrivingstatus2472
      @cgcardrivingstatus2472 10 หลายเดือนก่อน +3

      Paise mei bikne wali police gujrat police 😂

  • @jaigodara3334
    @jaigodara3334 10 หลายเดือนก่อน +11

    #Support mehul

  • @Hanif1786.
    @Hanif1786. 10 หลายเดือนก่อน +1

    પોલીસ ઓફિસર ને તત્કાલ પોસ્ટ થી મુક્ત કરવા જોય જય જવાન જય ગરવી ગુજરાત

  • @shilashgamit6610
    @shilashgamit6610 10 หลายเดือนก่อน

    અભિનંદન વકીલ મંડળ...

  • @arunrathod4144
    @arunrathod4144 10 หลายเดือนก่อน +6

    Geart all of you and sports to mehul sir

  • @hiteshvankar6475
    @hiteshvankar6475 10 หลายเดือนก่อน +4

    Mehul boghra ❤❤

  • @sadhi_jogi_official
    @sadhi_jogi_official 10 หลายเดือนก่อน

    આપણે બધા સાથે મળી ને મેહુલ સર ને સપોર્ટ કરીએ

  • @Stranger-qt4yl
    @Stranger-qt4yl 10 หลายเดือนก่อน +5

    વકીલોની ગણના સમાજમાં સમજદાર વ્યક્તિઓમાં થતી હોય છે. તર્ક વિતર્ક અને આમ આદમીના વિચારો થી એક કદમ આગળની વિચાર ચરણી ધરાવતા હોય છે.પરંતુ આ વીડિયો જોઈ ઉપરનો ભ્રમ તૂટી ગયો.સામાન્ય નાગરિક પણ એટલું તો સમજી જ શકે કે આ સોસિયલ મીડિયાના જમાનામાં અને સોશ્યલ ઈંફ્લુઇન્સના યુગમાં લોકો પોતાની વાહ વહી અને લોકપ્રિયતા વધારવા અવ નવા ફેતરા કરતા હોય છે. અહીંયા માત્ર પોલીસ વિરોધી વીડિયો બનાવી, લોકોમાં પોલીસ વિરોધી માનસિકતા કેળવી,પોતાના વ્યક્તિગત હિતો પુરા કરવામાં આવી રહ્યા છે. જો આવી રીતે લોકોમાં પોલીસ પ્રત્યેની માનસિકતા કેળવવામાં આવે તો પછી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ઘટશે,તેમજ પોલીસનું પણ મનોબળ તૂટશે કેમકે બે-ચાર વ્યક્તિઓ(પોલીસ)ના લીધે આખી પોલીસને આવી રીતે વિડીયોના માધ્યમ થી દર્શાવવી કેટલી હદે યોગ્ય કહેવાય. ગમે ત્યારે રોડ ઉપર ઉભી હોબાળો કરી ભીડ ભેગી કરવી કેટલી હદે યોગ્ય ગણાય ?.

    • @rudra3585
      @rudra3585 10 หลายเดือนก่อน

      અત્યારે આમ પણ કોને વિશ્વાસ છે પોલીસ પર તારા સિવાય, બીજા ૧૦ જણ ને પૂછ જે ભાઈ ૧૦ માંથી એક પણ એવો નય નીકળે જે ને ભરોસો હોય

    • @Truthsoul2152
      @Truthsoul2152 10 หลายเดือนก่อน

      Tu karne, takat hoy to

    • @rudra3585
      @rudra3585 10 หลายเดือนก่อน

      @@Truthsoul2152 sachi vat chhe bhai

    • @rudra3585
      @rudra3585 10 หลายเดือนก่อน

      Tari G... Ma chhan hoy to 10 Loko to bhega kar to khabar pade

    • @mohangamit9232
      @mohangamit9232 10 หลายเดือนก่อน

      bat hajam nahi Hui Bhai.

  • @hareshoganiya8260
    @hareshoganiya8260 10 หลายเดือนก่อน +5

    Barobar se bhai

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 9 หลายเดือนก่อน

    મુખ્યમંત્રી શ્રી મેહુલ બોઘરા ની સિક્યુરિટી આપો

  • @KhegarRathod-qn5ik
    @KhegarRathod-qn5ik 10 หลายเดือนก่อน

    જનતા પણ મેહુલ બોઘરા ની સાથે છે

  • @rajeshved2449
    @rajeshved2449 10 หลายเดือนก่อน +2

    Very proper step taken by Bar Association by supporting an advocate.It is important to note that Advocates are not only advocate but officers of the court & under any circumstances this type of behaviour against them cannot be tolerated.Police department should also understand value of an advocate.

  • @Kush-x8e
    @Kush-x8e 10 หลายเดือนก่อน +4

    Mehul Sir Full support ♥️🦾

  • @dharamkaram7470
    @dharamkaram7470 10 หลายเดือนก่อน

    બાર કાઉનશીલ ને ખુબ ખુબ 🎉🎉 thanks અભિનંદન

  • @jayeshchavda7162
    @jayeshchavda7162 10 หลายเดือนก่อน

    Selyut 6e sir tamne ane mehul Bhai ne sport karta rahejo

  • @hareshsolanki6144
    @hareshsolanki6144 10 หลายเดือนก่อน

    Khub khub abhinandan sir

  • @bhavdipsutariya2801
    @bhavdipsutariya2801 10 หลายเดือนก่อน

    Khub saras

  • @chiragstuntsandvlogs910
    @chiragstuntsandvlogs910 10 หลายเดือนก่อน +1

    Wah ❤❤

  • @DineshbhaiRaval-fk9bj
    @DineshbhaiRaval-fk9bj 10 หลายเดือนก่อน +2

    Saras Kam

  • @FightYourOwnBattle
    @FightYourOwnBattle 10 หลายเดือนก่อน +3

    saras ❤

  • @TheTravellers3
    @TheTravellers3 10 หลายเดือนก่อน

    Good to see you all vakil hu supporting Mehul Voghra

  • @solankijayantibhai4671
    @solankijayantibhai4671 10 หลายเดือนก่อน +1

    આ સરકાર નું આયોજન પૂર્વક કાવતરૂ

  • @informationduniya1450
    @informationduniya1450 10 หลายเดือนก่อน +6

    ગુજરાત પોલીસ હાય હાય તમને ગરીબોની હાય લાગશે તમે દારૂ ના હપ્તા લો સોં ને

  • @MangolakartiSharma-by5mn
    @MangolakartiSharma-by5mn 10 หลายเดือนก่อน +1

    🌹💕❤🌹💕❤🌹💕❤🌹💕❤

  • @prahladbhaipatel7036
    @prahladbhaipatel7036 10 หลายเดือนก่อน

    Dhanyavad vakil bhai o ne

  • @jaymataji9660
    @jaymataji9660 11 วันที่ผ่านมา

    Mehulbhai👍👍👍👍👍👍👍👍👍👌

  • @rakeshthakrani5317
    @rakeshthakrani5317 10 หลายเดือนก่อน

    Khub saras🎉

  • @arjundhananjay4943
    @arjundhananjay4943 10 หลายเดือนก่อน +5

    JayThakar 🙏

  • @dhavalshastri9589
    @dhavalshastri9589 10 หลายเดือนก่อน

    Vakil Bar Association Ne Khoob Abhinandan

  • @thakorrames146
    @thakorrames146 10 หลายเดือนก่อน

    Guru😊

  • @eklanicomedy7181
    @eklanicomedy7181 10 หลายเดือนก่อน +1

    લવયુ મેહુલ ભાઈ

  • @jigneshshukla-t8o
    @jigneshshukla-t8o 10 หลายเดือนก่อน

    khub j saras
    ekta

  • @atullakhani5093
    @atullakhani5093 10 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤ abhar badha advocate mitro ne

  • @Moviesdefinehindi
    @Moviesdefinehindi 10 หลายเดือนก่อน

    #Support_Mehul_Boghra 👍

  • @sarvanbhaichaudhary491
    @sarvanbhaichaudhary491 10 หลายเดือนก่อน

    Congratulations Sar

  • @rajubhasarvaya9179
    @rajubhasarvaya9179 10 หลายเดือนก่อน

    Selit che viklbhaiyo🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏👍👍👍👍🥰

  • @alwaysactive8746
    @alwaysactive8746 3 หลายเดือนก่อน

    વાહ વકીલ સાહેબ