ખોટા લોકો ને જગ જાહેર ઉગાડા પાડી ને યુવાઓ ને ન્યાય અપાવીશ લડતો રહ્યો છું અને લડતો રહીશ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 435

  • @dajendrasinhzalajaymaashak1633
    @dajendrasinhzalajaymaashak1633 2 ปีที่แล้ว +43

    વાહ વાહ વાહ જેટલી પણ તમારી તારીફ કરીએ તેટલી ઓછી છે,મહિપતસિંહ ચેોહાણ આપને ખુબ ખુબ ધન્યવાદ 👍👍👍👍👍👍👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐

  • @meenajoshi1704
    @meenajoshi1704 ปีที่แล้ว +15

    વાહ વાહ... મહિપતસિંહ બાપુ ! તમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ...

  • @shekhsalman8821
    @shekhsalman8821 2 ปีที่แล้ว +57

    મયપતસિંહ સેલ્યુટ સે તમારી હિંમત ને❤️ થી તમારા જેવાની જ જરૂર સે આખા ગુજરાત માં

  • @manharpatel-in6oc
    @manharpatel-in6oc หลายเดือนก่อน +1

    India needs this type Mahipat Shigh in every district.

  • @JLogic777
    @JLogic777 2 ปีที่แล้ว +18

    વાહ બાપુ ,જોરદાર હિમ્મત અને સાહસ , આવા બહુ ઓછા લોકો છે. પ્રભુ તમને શક્તિ અને સાહસ આપે.

  • @solankibhursinh9545
    @solankibhursinh9545 2 ปีที่แล้ว +88

    મહિપતસિંહ ને MLA જોવા માગુ છુ ભગવાન ને પ્રાથના છે કે તમે MLA બનો આવા કોઈક નો હક લઈ લેવા વાળાને ખબર પડે

    • @rahulsisodiya_9
      @rahulsisodiya_9 2 ปีที่แล้ว +3

      Jarur banse bhai mahipat sir

    • @mathstrick7921
      @mathstrick7921 2 ปีที่แล้ว +3

      Hu pan jovu chu k sacha manasne ketla support kare che

  • @malsundabrothers7770
    @malsundabrothers7770 2 ปีที่แล้ว +6

    ભાઈ તમને ભગવાન સચ્ચાઈ લડવાની તાકાત આપે એવી મારી આશા જય સરદાર જય હિન્દ

  • @punambapu473
    @punambapu473 2 ปีที่แล้ว +19

    🙏પ્રણામ 🙏
    સત્ય મેવ જયતે ...

  • @kanujithakor5491
    @kanujithakor5491 2 ปีที่แล้ว +6

    વાહ વાહ મહિપતસિંહ તમારી ગુજરાતમાં વાવા ચાલે છે હું તમારી સાથે જ છું ગભરાશો નહીં મહિપતસિંહ

  • @sanjanayka3774
    @sanjanayka3774 ปีที่แล้ว +3

    વાહ ભાઈ વાહ...મહિપત્સિહ ભાઈ.....ગજબ કરી તમે.....સરસ.....

  • @Devendra-kumar1
    @Devendra-kumar1 2 ปีที่แล้ว +10

    ગ્રેટ છો મહિપતસિંહ જે સત્તા પર છે એમને કરવું જોઈએ એ વગર સત્તાએ તમે કરી રહ્યા છો.

  • @parishramekhakikatnews...8074
    @parishramekhakikatnews...8074 ปีที่แล้ว +2

    હંમેશા સંઘર્ષથી જ સફળતા મળે છે એ ઉદાહરણને આપે હકીકત કરી બતાવવાની તાકાત ઉભી કરી એ બદલ આપનો ખુબ ખુબ આભાર

  • @vasavaakash5674
    @vasavaakash5674 2 ปีที่แล้ว +12

    વાહ ભાઈ વાહ સલામ છે તમારી હિંમત ને

  • @YashPatel-kh6tz
    @YashPatel-kh6tz 2 ปีที่แล้ว +8

    મહિપત સિંહ જિંદા બાદ🙏

  • @spzala286
    @spzala286 ปีที่แล้ว +13

    વાહ બાપુ વાહ સેલ્યુટ છે આપને 🙏🏻

  • @rameshbhaijani4540
    @rameshbhaijani4540 9 หลายเดือนก่อน +1

    મેહુલભાઈ. આપને ધન્યવાદ લોકતત્ર બસાવ સવીધાન બસાવ ઈવીએમ હટાવ દેશ દેશ બસાવ જય જવાન જય કીશાન

  • @rohitparmar9956
    @rohitparmar9956 2 ปีที่แล้ว +20

    ભગવાન તમને કામદારો ના હક્કો માટે લડવાની ખુબ જ શક્તિ આપે એવી હું ભગવાન ને પ્રાર્થના કરું છું

  • @aramvalizindgeesukh5418
    @aramvalizindgeesukh5418 2 ปีที่แล้ว +11

    મારુ બસ ચાલે તો mahipatsih ને ભારત નો રાજા બનાઈ દઉં 🙏🏻🙏🏻🙏🏻

  • @rupeshladher2695
    @rupeshladher2695 2 ปีที่แล้ว +5

    So salute mahipatsinh sir and Proud of you 👏🙏 💪

  • @gopalchauhan5375
    @gopalchauhan5375 2 ปีที่แล้ว +4

    વાહ રે વાહ બાપુ મજદૂર ની વાત ઉપાડી તે ધન્ય છો

  • @jaynrajput5186
    @jaynrajput5186 2 ปีที่แล้ว +3

    વા મહિપત સિંહ ચૌહાણ બાપુ તમારા જેવું કોઈ ને થી ના થાય વા બાપુ

  • @himaliraval4413
    @himaliraval4413 2 ปีที่แล้ว +6

    Ubho Ubho Nago Kari Nakhiyo Bapu Lakh Lakh Salam che Bapu Tamne...
    Kapda Kadi Nakhiya Ana To Tame

  • @SomaKharadi-e3b
    @SomaKharadi-e3b ปีที่แล้ว

    I salute you my great leader Mahipatsinhji BAPU please you lead the people of Gujarat

  • @ThakorChhanaji-jt8ch
    @ThakorChhanaji-jt8ch ปีที่แล้ว +6

    વાહ મયપત સિંહ બાપુ વાહ.♥️🙏🙏🙏

  • @jaydipmakvana6505
    @jaydipmakvana6505 2 ปีที่แล้ว +10

    GETCO આઉટસોર્સીંગ માં પણ સેમ ટુ સેમ આવુ જ થાય છે અમને બોનસ પણ 3300 જ આપ્યુ છે અને પગાર પણ 8000 જ છે BE, Diploma, ITI કરેલા એમ્પ્લોય ને

  • @nareshthakker12345
    @nareshthakker12345 2 ปีที่แล้ว +2

    Vaah mahipatsih Bhai vaah prabhu apne khub sukhi rakhe🎉🎉🎉🎉🎉🎉🌷🎉🌷🎉🌷🎉

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 2 หลายเดือนก่อน

    મયપતસિહ🦁 તમને ખુબ ખુબ ધન્યવાદ

  • @ranakundan5568
    @ranakundan5568 2 ปีที่แล้ว +7

    મહિપતસિંહ... સુપર 👍🏻🙏

  • @ranjitrathore5021
    @ranjitrathore5021 2 ปีที่แล้ว +4

    જય માતાજી🙏 બાપૂ નો ખૂબ ખૂબ આભાર માનું છું...

  • @parshurathwa2016
    @parshurathwa2016 2 ปีที่แล้ว +6

    મહિપતસિંહ સાહેબ ને MLA જરૂર બનાવશો.. 👏👏

  • @naimeshdamor5450
    @naimeshdamor5450 2 ปีที่แล้ว +5

    સત્ય જ વિજય બને 👍👍👍👍👍👍👍

  • @ashvinahir6519
    @ashvinahir6519 2 ปีที่แล้ว +4

    Baapu 1 number keep it up 🤝❤️👍

  • @RameshThakor-mx6mf
    @RameshThakor-mx6mf 8 หลายเดือนก่อน

    ખુબ સરસ, મહેપતસિહ જય ગોગા રમેશજી વાલમ

  • @arjunrajput4760
    @arjunrajput4760 6 หลายเดือนก่อน +1

    વાહ બાપુ ખૂબ અભનંદન

  • @RamanbhaiKhant-c7n
    @RamanbhaiKhant-c7n 2 หลายเดือนก่อน

    વા હ. વાહ. બાપુ. તમારી. હિંમતને. Selut છે ❤ગુજરાત મા તમારા. જેવા. ની. જરુ ર. છે. જય. માતાજી

  • @dashrathsinhvaghela2922
    @dashrathsinhvaghela2922 2 ปีที่แล้ว +6

    એક વાર પાટણ જિલ્લામાં, ચાણસ્મા તાલુકામાં આવેલ અશાહિ ઈન્ડિયા કંપની ની મુલાકાત લો, સાહેબ, અહીં કમૅચારીઓનુ ખૂબ જ શોષણ થાય
    છે. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharatmsolankisolanki5796
    @bharatmsolankisolanki5796 2 ปีที่แล้ว +3

    વાહ ભાઈ વાહ ..👍👌🙏

  • @dhirenthakor559
    @dhirenthakor559 ปีที่แล้ว +1

    M.l a gujara...mahiptsinh jay ho....

  • @kafirvalarajput1190
    @kafirvalarajput1190 หลายเดือนก่อน

    Vaah bapu vaah aane kevay bapu ane aane kevay marad no fadiyo ho ❤❤❤❤

  • @technicalharish7732
    @technicalharish7732 2 ปีที่แล้ว +4

    Bapu jordar mahipatbhai Ladte raho.....

  • @kiranzala4365
    @kiranzala4365 2 ปีที่แล้ว +1

    Jay mataji.. MAHIPATsinh bapu

  • @jerambhai8165
    @jerambhai8165 หลายเดือนก่อน

    Raja Shahi na raja mahipat siha bapu aaje pan nyay kari rayat nu raxan kare che bapu jai mataji

  • @JigneshDamor117
    @JigneshDamor117 2 ปีที่แล้ว +3

    Next MLA mahipatsing chohan

  • @rajubhairathva4929
    @rajubhairathva4929 2 ปีที่แล้ว +3

    વાહ ભાઈ વાહ 👍

  • @MrChauhan-o9z
    @MrChauhan-o9z 2 หลายเดือนก่อน

    Jay ho salute sir 💪👍👊🤝

  • @indirapatel3492
    @indirapatel3492 ปีที่แล้ว +2

    ધન્યવાદ છે ભાઈ તમને જય માતાજી

  • @nejadhari_07
    @nejadhari_07 8 หลายเดือนก่อน

    વાહ ભાઈ વાહ ધન્ય છે તમારી હિંમત ને

  • @sakishbhil9751
    @sakishbhil9751 2 ปีที่แล้ว +3

    Good work mahipatsih

  • @anilvasava8018
    @anilvasava8018 ปีที่แล้ว

    Salam se ,,mahipatsinh saheb ne

  • @vanrajthakorofficial4828
    @vanrajthakorofficial4828 2 ปีที่แล้ว +3

    વાહ વાહ બાપૂ

  • @sharmishthajadav6843
    @sharmishthajadav6843 2 ปีที่แล้ว +2

    Party nahi pan mahipatsinh chuhan... Pachhi koi pan party... 🙏🌷🙏

  • @jalaludinsamnani9970
    @jalaludinsamnani9970 2 ปีที่แล้ว +5

    Good good very good ❤

  • @sanjaybhaimakani3121
    @sanjaybhaimakani3121 2 ปีที่แล้ว +12

    આખા ગુજરાત મા મજુરનુ સોસણ થાય છે બાપુ

  • @SolankiGauriben-nl5vc
    @SolankiGauriben-nl5vc 10 หลายเดือนก่อน

    વાહ મહિપતસિંહ

  • @Puriben685
    @Puriben685 2 ปีที่แล้ว +3

    વાહ ભાઈ

  • @bharatsinhchauhan4560
    @bharatsinhchauhan4560 2 ปีที่แล้ว +3

    Patel....hra manager ne khotu karyu chhe. Bhul swikar karavani himat rakho..bhul sudhari lo.. tamara workers tamoro parivar samaji ne rokho. Sukh shamarudhi shanti aapashe.... Vande matram mahipatsinh

  • @shaileshbharwad7643
    @shaileshbharwad7643 2 ปีที่แล้ว +3

    જય દ્વારકાધીશ

  • @prakashrajtaviyadofflcia179
    @prakashrajtaviyadofflcia179 2 ปีที่แล้ว +4

    Very nice

  • @badboygaming8665
    @badboygaming8665 2 ปีที่แล้ว +5

    ભલે બાપુ ભલે👍

  • @KISHORIANITABENARUNBHAI
    @KISHORIANITABENARUNBHAI 8 หลายเดือนก่อน

    Right, Very good, Namastey Bapu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sahilthakor2902
    @sahilthakor2902 8 หลายเดือนก่อน +2

    સાહેબ ગાંધીનગર આવો ગાંધીનગર ની કંપની મા લોકો ને સેતરે છે

  • @vibhs4376
    @vibhs4376 ปีที่แล้ว

    Gujarat na Saput ewa Mahipat sinh Bapu ❤ respect 🫡

  • @nileshvaghela1832
    @nileshvaghela1832 2 ปีที่แล้ว +2

    Jordar.

  • @mukeshmali1659
    @mukeshmali1659 ปีที่แล้ว

    વાહ બાપુ વાહ .હિંમત નહીં હારવાની.વાહ.ભાભર.થી

  • @parmarvipul3447
    @parmarvipul3447 4 หลายเดือนก่อน

    બાપુ તમને લાખ લાખ સલામ જય હિંદ

  • @prakashrohitmeldisarkar359
    @prakashrohitmeldisarkar359 2 หลายเดือนก่อน

    Very good👍 job bahu saras kam Kari rahya cho

  • @Tejaspandya227
    @Tejaspandya227 2 ปีที่แล้ว +1

    Great man. 🙏🙏🙏

  • @alkeshdarbardarbar2956
    @alkeshdarbardarbar2956 9 หลายเดือนก่อน

    વાહ વાહ મહિપતસિંહ

  • @AMIT-cu6br
    @AMIT-cu6br 7 หลายเดือนก่อน +1

    ❤❤ supar

  • @meniyabharat13
    @meniyabharat13 2 ปีที่แล้ว +1

    AAP JINDA BAD 🙏👍👌

  • @srathvagovinds2146
    @srathvagovinds2146 ปีที่แล้ว +1

    Vah vah jordar rimant 😂💪💪💪💪💪🤠😎

  • @ramdevparmar2453
    @ramdevparmar2453 ปีที่แล้ว +1

    Jai mataji Bapu

  • @hiralalbarjod4385
    @hiralalbarjod4385 2 ปีที่แล้ว +4

    Very nice sir

  • @chintanshah-nl6ev
    @chintanshah-nl6ev ปีที่แล้ว

    wah bhai wah saras karya karo cho khub sara kaam karo cho khub khub dhanyawad

  • @gangotridairyfarm2044
    @gangotridairyfarm2044 10 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ મહિપતસિંહ બાપુ
    આવા મોટા મોટા પાડા વચ્ચે બેઠા હોય બિચારા મજુરો ના ઘર સુધી પુરો પગાર ક્યાં થી પહોંચે
    પણ જો ગરીબો માથી કે બીજાની મહેનત માંથી ખાશો તો કુદરત માફ નઈ કરે બાકી તમારી પેઢી ને રોઈ રોઈ ને ચૂકવવું પડશે અને તમને પણ સ્ટીલ ના કીડા પડશે

  • @kiran77desai
    @kiran77desai 2 ปีที่แล้ว +1

    Wah saheb wah

  • @vishalrathod5330
    @vishalrathod5330 9 หลายเดือนก่อน +1

    Saheb Outsourcing ma Vocational Trainer ni help krva vinnti.

  • @ranakundan5568
    @ranakundan5568 2 ปีที่แล้ว +3

    મોજ.. બાપુ 👍🏻

  • @NARESHBHAIDAMOR-u6r
    @NARESHBHAIDAMOR-u6r 2 ปีที่แล้ว +1

    સુપર કિંગ્સ ભાઈ

  • @priteshkamaliya8596
    @priteshkamaliya8596 2 ปีที่แล้ว

    Wahhh.. Mahipat bhai... Good work.. Morlidhar God tmne takat ape

  • @vikeshbhairathva4024
    @vikeshbhairathva4024 2 ปีที่แล้ว +2

    Vah mahapatsih bhai Gunda sathe ladta raho

  • @dilipdngvlog
    @dilipdngvlog ปีที่แล้ว

    વાહ વાહ ભાઈ 🙏👍👌👌👌🇮🇳 પર

  • @SingarmehulThakor
    @SingarmehulThakor ปีที่แล้ว

    Me singar mehul Thakor
    બાપુ મજાઆયી હો

  • @alkeshnayak7205
    @alkeshnayak7205 2 ปีที่แล้ว +2

    Good work bhai🙏🏻✌🏻

  • @ShaileshbhaiPatel-d3k
    @ShaileshbhaiPatel-d3k 2 หลายเดือนก่อน

    Great man ❤❤❤

  • @arvindlrathava6749
    @arvindlrathava6749 2 ปีที่แล้ว +1

    Jay ho mahipatsing

  • @mihirsolankimihirsolanki9966
    @mihirsolankimihirsolanki9966 2 ปีที่แล้ว +1

    Nice mahipatsinh Chauhan

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 2 ปีที่แล้ว +2

    Jai Ho VALA 🙏

  • @gohilvanraj7938
    @gohilvanraj7938 2 ปีที่แล้ว

    Mahipatshin tamne bhagwan sakati aape .Ane tame Ava Kam karta roho ..

  • @vipulbhoi9293
    @vipulbhoi9293 2 ปีที่แล้ว +2

    Very good

  • @r.d.moladiya3990
    @r.d.moladiya3990 2 ปีที่แล้ว +2

    Great work bro

  • @ramajivaghela4316
    @ramajivaghela4316 ปีที่แล้ว +1

    Wery nice 👌

  • @chetansapariya7762
    @chetansapariya7762 5 หลายเดือนก่อน +2

    દોસ્ત કાયમી શિક્ષક માટે કઈક કરો ને....

  • @Rohit__gamers.
    @Rohit__gamers. 9 หลายเดือนก่อน

    Mahipat.shih.jinda.bad❤❤❤❤

  • @AakashAakash-ni6ye
    @AakashAakash-ni6ye 2 ปีที่แล้ว +1

    MahipatSinh Jay mataji

  • @SolankiGauriben-nl5vc
    @SolankiGauriben-nl5vc 10 หลายเดือนก่อน

    વાહ મહિપતસિંહ વાહ

  • @salimmalek9992
    @salimmalek9992 8 หลายเดือนก่อน

    Excellent job 👍

  • @prafulbhaiprafulbhai7935
    @prafulbhaiprafulbhai7935 9 หลายเดือนก่อน

    khub khub dhany❤vad

  • @darshanasavla8760
    @darshanasavla8760 ปีที่แล้ว

    Very good mahipat Bhai aavi himmat vala manso ni jarur che

  • @lakhmankanabhaighanghallak9101
    @lakhmankanabhaighanghallak9101 2 ปีที่แล้ว +3

    વા સાવજ હા