EP - 44 / મારી કેફિયત / Dhruv Bhatt / નવજીવન Talks / Navajivan Trust

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 41

  • @vijaykotecha31
    @vijaykotecha31 2 หลายเดือนก่อน

    ધ્રુવદાદા તમારી ભાષા અને બોલવાનો લેહકો એવો છે કે મન એવું થાય છે કે સતત તમને સાંભળ્યા જ કરું....

  • @aartiantrolia5226
    @aartiantrolia5226 ปีที่แล้ว +9

    અકૂપાર થી ઓચિંતુ કોઈ મને રસ્તે મળે...ના સરળ શબ્દોમાં સર્જન દ્વારા લોકહૈયે વસી જનારા ધ્રુવ દાદાને શતશત વંદન.

  • @sandhyabhatt2197
    @sandhyabhatt2197 ปีที่แล้ว +5

    ધ્રુવ ભટ્ટની નવલકથામાં માર્મિકતા બહુ સાહજિક રીતે આવે છે..કારણકે મર્મ સહજ હોય છે....બહુ મઝા પડી

  • @minakshitrivedi9866
    @minakshitrivedi9866 ปีที่แล้ว +1

    શત શત વંદન ધ્રુવદાદા😊

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 ปีที่แล้ว +1

    ધ્રુવ ભટ્ટ નું સાહિત્ય જેટલુ સરળ છે,એટલાજ સરળ માણસ પણ છે. અવિસ્મરણીય સંવાદ અને સંવેદના.દાદા તો કેમ કહેવા?સાહિત્ય મેદાન ના અભિમન્યુ જેવા લાગે છે!

  • @ushabedarker6306
    @ushabedarker6306 7 หลายเดือนก่อน

    Sunder 🙏🙏

  • @Polyglotwriter
    @Polyglotwriter ปีที่แล้ว +1

    મજેદાર વાતચિત

  • @sonalrb10
    @sonalrb10 ปีที่แล้ว +2

    આજે નવજીવન talks youtube પર સાંભળી ને ખુબ આનંદ થયો, જેટલો તમારા પુસ્તકો વાંચીને અને રેવા ફિલ્મ જોઈ ને તેમ જ ધ્રુવ ગીત સાંભળી ને થાય છે હંમેશા. આજુ ખેલે પછી તમે કચ્છ પર લખો છો એ જાણી ને ખુબ આનંદ થયો. આ એપિસોડ માં છેલ્લે એક પ્રેક્ષક બહેને સરસ કહ્યું કે ધ્રુવ ગીતો માં તમારી કેફિયત પણ ઉમેરાય તો ખુબ રસપ્રદ થાય અને ઘણું નવું સમજાય. ખાસ કરી ને 'હરિ તને શું સ્મરિયે આપણ જળ માં જળ જેમ રહીયે" માટે વિનંતી છે કે તેના વિષે વધુ વાત કરો તો ખુબ આનંદ થશે. હમણાં થી સ્વામી સર્વપ્રીયાનંદજી ના અદ્વૈત વેદાંત પર ઘણા ભાષણ સાંભળ્યા જેના પર થી લાગ્યું કે આવા ગહન વિષય ને કેટલી સરળતા થી ખુબ ઓછા શબ્દો માં બધું કહી દીધું છે.
    આ ગીત લખવા પાછળ ની વાત જાણવાની ખુબ ઈચ્છા છે, કહેશો?

  • @niranjanajoshi530
    @niranjanajoshi530 ปีที่แล้ว +2

    ન ભૂતો ન ભવિષ્યતિ.નવજીવન ટ્રસ્ટનો આભાર. ખૂબ ખૂબ જ સુંદર! સ્વાનુભવથી સર્જન સુધીની નિખાલસ કેફિયત હ્રદયસ્પર્શી રહી. શત શત વંદન! ધ્રુવતારક સર્જકને!

  • @BelaMehta06
    @BelaMehta06 ปีที่แล้ว +2

    Sharuaat ni gazal aemne samjaavi na hot to kyarey na samjaat ne badhaj anubhavo jivya hova chhata hju paddoj nihadu chhu to aemna joyela ma aapde je joiye chhe a shu hashe... ame nasibdaar chhiye k tme lakhelu gayelu maani, samji ne aena pramane jivvano prayatn kari shakiye chhiye. SHATAM JIVAM SHARADAH Dada...

  • @હેતલપટેલ-વ2વ
    @હેતલપટેલ-વ2વ ปีที่แล้ว +2

    નમસ્તે ધ્રુવદાદા ..!
    અદભુત પ્રવચન ..! અને રસપ્રદ પ્રશ્નોત્તરી !
    ખૂબ જ મજા આવી આપને સાંભળવાની ... આપે ખૂબ દિલથી વાતો કરી છે. આપના બધા પુસ્તકોની યાદ તાજી થઈ ગઈ. Thank you ... Thank you so much ..!

  • @rekhadave3678
    @rekhadave3678 ปีที่แล้ว +1

    Pujya shri Dhruvdada ne koti pranam.varisth sarjako mate pravchan vakhte khurshi ni vyastha rakhva vinanti.

  • @divyadave-2232
    @divyadave-2232 ปีที่แล้ว +1

    ધ્રુવ દાદા ને વંદન🙏

  • @pritishaah4534
    @pritishaah4534 ปีที่แล้ว +3

    દાદા, આપના વિચાર, આપની સરળતા, આપની ખુદ્દારી મા થી મહાનતા ઝળકે છે. આપના વ્યક્તિત્વ ને હ્રદય થી પ્રણામ..

  • @bharatpatel-of9dp
    @bharatpatel-of9dp ปีที่แล้ว +1

    ખૂબ સરસ
    ધ્રુવદાદા ને સાંભળવાની મજા પડી ગઈ.

  • @nikhilghelotar3614
    @nikhilghelotar3614 ปีที่แล้ว

    વાહ દાદા ! મજા આવી ગઈ

  • @meetpatel9667
    @meetpatel9667 ปีที่แล้ว +2

    કાશ આવા કાર્યક્રમ અમારા જેવા છેવાડાના વિસ્તાર મા પણ થાય.

  • @ashayagnik2437
    @ashayagnik2437 ปีที่แล้ว +1

    Excellent.. Shat shat naman🙏

  • @binarajesh3199
    @binarajesh3199 ปีที่แล้ว +2

    Khoob gamyu khoob saras

  • @ashishpandya9764
    @ashishpandya9764 ปีที่แล้ว

    Wonderful

  • @RashmiShah-u4k
    @RashmiShah-u4k ปีที่แล้ว +2

    ખૂબ મજા આવી દાદાના સ્વરમાં એમની જ રચના “ઓચિંતું કોઈ મને..” સાંભળવાની. સહજ ભાષામાં અવિસ્મરણિય અનુભવોનો પ્રસાદ પીરસ્યો ધ્રુવદાદાએ.

  • @viptakapadia4440
    @viptakapadia4440 7 หลายเดือนก่อน

    👍👍👍

  • @chinmaygujrativandemateam2461
    @chinmaygujrativandemateam2461 ปีที่แล้ว +1

    જોરદાર, જબરદસ્ત, અદ્દભુત વંદન...

  • @rekhadave3678
    @rekhadave3678 ปีที่แล้ว +2

    Dada...apne je aadar prapt thay che ke eni pase badha award zankah pade.

  • @birenyashvi
    @birenyashvi ปีที่แล้ว +1

    શબ્દો પાછળ રહેલ ભારતીય જીવન ની અભિવ્યક્તિ, અલભ્ય!

  • @dipal042
    @dipal042 ปีที่แล้ว +1

    ખુબ સુંદર :)

  • @letstryenglish5407
    @letstryenglish5407 ปีที่แล้ว +1

    Sambhalvani bav maja padi❤

  • @sandhyabhatt2197
    @sandhyabhatt2197 ปีที่แล้ว +1

    ઉપર-નીચે જેવું કંઈ છે જ નહી...👌

  • @ndvyas2
    @ndvyas2 ปีที่แล้ว +3

    આ વાર્તાલાપ ગુજરાતી ભાષા જાણકાર, સાહિત્ય પ્રેમી, લેખક અને વિવેચક વગેરે બધાએ એક વખત સાંભળવા જેવો છે. 😀

  • @astoryadaybyrekhabenbhattg4974
    @astoryadaybyrekhabenbhattg4974 ปีที่แล้ว +1

    ધ્રુવદાદાને વાંચ્યા. પણ સાંભળવાનો લ્હાવો મળ્યો.. 🙏🙏🙏

  • @shwetaupadhyay4189
    @shwetaupadhyay4189 ปีที่แล้ว +1

    કેવી સરળ ને નિખાલસ વાતો..

  • @azizchhrecha9265
    @azizchhrecha9265 ปีที่แล้ว +2

    આહા..હા..કેટલો મોટા ગજાનો માણસ છે અને કેટલી સરળતા...

  • @falgunishalin
    @falgunishalin ปีที่แล้ว

    Navjivan sathe jodavu kai rite

  • @jyotitrivedi4658
    @jyotitrivedi4658 ปีที่แล้ว

    Shazam jivam Sharad DADA

  • @JaysukhGabu
    @JaysukhGabu ปีที่แล้ว +1

    રેકોડિઁગ કરેલા ગીતો કઈ ચેનલ ઉપર ઉપલબ્ધ છે

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 ปีที่แล้ว

      Dhruv geet.
      ગુર્જરમાં આ નામની પુસ્તિકા છે તેમાં ગીતો બારકોડ સાથે છાપેલાં છે

    • @devangvaidya8923
      @devangvaidya8923 ปีที่แล้ว

      Dhruv geet...
      Gaay tena geet...
      Asit modi

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 ปีที่แล้ว +1

      ના ગાય તેનાં ગીત પુસ્તક છે. ચેનલ dhruv geet છે