EP - 34 / સુખનું સરનામું / Mittal Patel / નવજીવન Talks / Navajivan Trust

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • ‘નવજીવન Talks’માં પધારેલાં મિત્તલ પટેલે પોતાના સંવેદન વિશ્વમાં ભાવકોને ડોકિયું કરાવ્યું. નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત પોતાના નવા પુસ્તક '... પણ અહીંયાં સુખ નથી આવતું!' વિશે લેખિકાએ રસપ્રદ વાતો કરી.
    વિચરતી અને વિમુક્ત જનજાતિના સામાજિક અને આર્થિક વિકાસનો ભેખ ધરનારા મિત્તલ પટેલ લેખિકા ઉપરાંત જાણીતા સામાજિક કાર્યકર પણ ખરા. પોતે જે જીવી રહ્યા છે, જોઈ રહ્યા છે એ જગતને શબ્દશ: કાગળ પર ધબકતું કરી શકવાની એમની આવડત પર વાચકો આફરીન છે.

ความคิดเห็น • 50

  • @shrishyogfarm8058
    @shrishyogfarm8058 2 หลายเดือนก่อน

    🙏ખુબ સરસ કાર્ય કરો છો બેન આપ જે વિસરતી જાતિ ઓ માટે કાર્ય કરો છો
    તે ખુબ સરાહનીય છે માણસ આવી કલ્પના પણ ન કરી શકે એ આપ હકીકત માં કરો છો 🙏🙏🙏

  • @shekhrizvan3791
    @shekhrizvan3791 3 วันที่ผ่านมา

    સરસ

  • @Hiya55546
    @Hiya55546 ปีที่แล้ว +3

    True inspiring and heart touching work doing by Mittal ben and others.

  • @thakarshimakasana8388
    @thakarshimakasana8388 ปีที่แล้ว +5

    મેં મીતલબેનની લખેલી બન્ને બૂક એક મહિનામાં વાંચી. જીવંત હકીકત વર્ણવી છે.

    • @surekharavat8586
      @surekharavat8586 10 หลายเดือนก่อน

      બુક ક્યાં મળશે

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 ปีที่แล้ว +4

    વાહ રામ..આપની ભાષા ..નાભિમાંથી બોલો છો..

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ

  • @thakarshimakasana8388
    @thakarshimakasana8388 ปีที่แล้ว +3

    દરેક સમજદાર માણસે વાંચીને યોગદાન આપવું જોઈએ.

  • @nehalgada235
    @nehalgada235 ปีที่แล้ว +2

    What a noble work. Hatts of mitalben. I would love to meet u.

  • @malikajal4011
    @malikajal4011 6 หลายเดือนก่อน +1

    Bahu srs di

  • @bachubhaigamit4488
    @bachubhaigamit4488 9 วันที่ผ่านมา

    36:05 36:15 36:22 😅Mittalben it appears that a social worker like you become very few in 100 years so you are one of them. God bless you for doing noble work

  • @Meenavaghela11
    @Meenavaghela11 ปีที่แล้ว +1

    ખુબ્ જ સરસ્

  • @vivekdataniya
    @vivekdataniya ปีที่แล้ว +1

    મિતલ બેન વિચતિ જાતી માટે ઘણાં સંઘળ સ કવા બદલ ખુબ આભાર🌹🙏

  • @ashoksomani7155
    @ashoksomani7155 ปีที่แล้ว +2

    Nice spich ,Dil se

  • @dipal042
    @dipal042 ปีที่แล้ว +3

    So much power to you Mittalben :)

  • @kumadraharibhai1123
    @kumadraharibhai1123 ปีที่แล้ว +3

    So proud of you dear sister

  • @mehulvaja6097
    @mehulvaja6097 ปีที่แล้ว +1

    Wahh ben... Me Tamaru pehlu pustak pan vanchyu che🙏👌👌👌

  • @drshaival
    @drshaival ปีที่แล้ว +1

    Rambhai superb presentation

  • @shaileshraniporda4820
    @shaileshraniporda4820 ปีที่แล้ว +1

    My favourite

  • @shachinachi
    @shachinachi ปีที่แล้ว +1

    You are such an inspiration

  • @sanakarbhaibajaniya5741
    @sanakarbhaibajaniya5741 ปีที่แล้ว +1

    વંદનીય કામગીરી બેન

  • @jyotiganatra8462
    @jyotiganatra8462 5 หลายเดือนก่อน

    Hatts of mem❤god bless u 🙏

  • @Harivanshvora
    @Harivanshvora ปีที่แล้ว +1

    સરસ કામ કરી રહ્યા છો બહેન.

  • @mahendravasoya-mb5dv
    @mahendravasoya-mb5dv ปีที่แล้ว +1

    👍

  • @shitalgusani91
    @shitalgusani91 ปีที่แล้ว +2

    First heard you at Asmita Parv so many years back and you are the same. Want to be of help on someway... Hope to meet you someday. Thank you Ram bh and NavajivanTrust.

  • @joshibhaskar8441
    @joshibhaskar8441 8 หลายเดือนก่อน

    Salute

  • @viptakapadia4440
    @viptakapadia4440 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @user-yb8zz4ku4o
    @user-yb8zz4ku4o ปีที่แล้ว

    You are great 👍

  • @ArvindBoradUSA91616
    @ArvindBoradUSA91616 11 หลายเดือนก่อน

    Mittal patel 21 mi sadi ni Devi o ni Devi Mahadevi 6 ,vicharti jati na parivaro mate prabhu e tenu pratinidhitva karti Mahadevi ne mokali ne pragat Devi mokli , ne khub sarnama vagar ni jati no uddhar karyo .!Avnara samay ma Ben Mittal na karya ne sakar karva ,mandeer banavi na Pooje to nava e nahi . Vandan@abhinandan.Ben Mittal . Devi o nu karya kevu hoy te samjan nu sarnamu etle ben mittal patel.

  • @respected971
    @respected971 5 หลายเดือนก่อน

    Atyare apne sahitya sambhaline tyare choki jaei chea tem agalni pedhhe choki jase ke avuhatu tyare avu Kam karnar mittal ben abhar

  • @hareshgraval7653
    @hareshgraval7653 8 หลายเดือนก่อน

  • @rajubhaipatel7796
    @rajubhaipatel7796 ปีที่แล้ว

    Excellent work doing

  • @mehulvaja6097
    @mehulvaja6097 ปีที่แล้ว +2

    I had worked in kantisen shroff's (kaka) company... Truly legend!

  • @nimeshsoni3376
    @nimeshsoni3376 ปีที่แล้ว +3

    How can be part of this live event of Navjivan talks? Is there any way to register?

  • @pankajsoni6997
    @pankajsoni6997 ปีที่แล้ว +2

    Tamri book " sukhnu sarnamu" malishakshe?

  • @kanubhaidhadhal1224
    @kanubhaidhadhal1224 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Msfinancetalk
    @Msfinancetalk 11 หลายเดือนก่อน +1

    Kharkhar tame Aaj na Devi j cho .mital ben

  • @user-zw2eo8gg6c
    @user-zw2eo8gg6c ปีที่แล้ว

    કલોલ પૂર્વમાં નટનગર વસાહતમાં જવા જેવું ખરું.

  • @thakarom2533
    @thakarom2533 10 หลายเดือนก่อน +1

    મિતલ બહેન શું લખું કોઈ શબ્દ નથી

  • @nagainpatel4800
    @nagainpatel4800 ปีที่แล้ว

    મીતલ ને મળવું છે સરનામું આપો

  • @user-mo8bb4hx1u
    @user-mo8bb4hx1u 8 หลายเดือนก่อน

    Beta fon kro khus rho

  • @patelvipulanilesh7983
    @patelvipulanilesh7983 5 หลายเดือนก่อน

    બેન તમારો નમ્બર આપો ને pless 🙏

  • @surekharavat8586
    @surekharavat8586 10 หลายเดือนก่อน

    આ બુક ક્યાં મળશે?

  • @shyamgoswami7206
    @shyamgoswami7206 11 หลายเดือนก่อน

    You are such an inspiration

  • @fuaaralaboratory7868
    @fuaaralaboratory7868 ปีที่แล้ว

    ખૂબ સરસ